Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 29

UNIT – 1 - એસ.

આઈ એકમો અને માપન


1. ભૌિતકરાશી –

રાશીને માપી શકાય, સમ ુ વી શકાય પરં ુ દખી ક પશ ના શકાય તેને


શકાય, અ ભ

ભૌિતકરાશી કહ છે .

ઉદા. લંબાઈ, યમાન (દળ), સમય, તર, થાનાંતર, ે ફળ, ઘનફળ (કદ), બળ, કાય,

કાય વરા (પાવર), વગેર....

2. એકમ –

“કોઈ રાિશના મા ણત માપને તે ભૌિતક રાિશનો એકમ કહ છે .”

ઉદા. લંબાઈનો એકમ મીટર, યમાનનો એકમ કલો ામ, સમયનો એકમ સેકંડ, ે ફળનો

એકમ મીટર2, ઘનફળનો એકમ મીટર૩, વગેર....

એકમના લ ણો :

(1) અસં દ ધતા - એકમ ુ પ ટ અને િનિ ત હોવા જોઈએ.

(2) કાયમીપ ું – તે ું માપ કાયમી એકસર ું જ રહ ું જોઈએ. તેમાં બનજ ર ફરફાર થવા

ન જોઈએ.

(3) િવ સિનયતા – તે િવ સનીય હોવો જ જોઈએ. તો જ તરરા ય ધોરણો જળવાય

રહ.

(4) િત ૃિત (નકલ) – મા ણત એકમ હોવો જોઈએ ક તેની િત ૃિત સરળતાથી થઈ

શક.

(5) િનરપે – બધા જ એકમો માનવસ ત બાબતો છે . જો સાપે હોય આ મલ ીપણા ું

ત વ આવી ય તેથી િવિવધ થળે અને સમયે એક જ રાિશના એકમો

ભ ભ હોય છે , એ ું ન હો ું જોઈએ.

ુદ ુ દ એકમ પ િતઓ

એકમ પ િત લંબાઈ યમાન(દળ) સમય


FPS ટ પા ડ સેકંડ
CGS સે ટ મીટર ામ સેકંડ
MKS મીટર કલો ામ સેકંડ
S. I. મીટર કલો ામ સેકંડ

3. અ દશ રાશી –

રાશીને સં ૂણપણે અ ભ ય ત કરવા માટ મા માનની જ ર પડ તે રાશીને અ દશ

ભૌિતકરાશી કહ છે .

ઉદા. તર, યમાન (દળ), સમય, તાપમાન, ે ફળ, ઘનફળ (કદ), ઝડપ, કાય, કાય વરા,


િવ ત વાહ, વગેર....
4. સ દશ રાશી –

રાશીને સં ૂણપણે અ ભ ય ત કરવા માટ માન ઉપરાંત દશાની જ ર પડ છે તેને સ દશ

ભૌિતક રાશી કહ છે .

ઉદા. થાનાંતર, વેગ, ુ / બ


વેગ, વેગમાન, બળ, િવ ત ું ક ય ે , વગેર....

5. ૂળ ૂત ભૌિતકરાશી –

રાશી કોઈ અ ય ભૌિતકરાશી પર આધાર ત નથી હોતી એટલે ક તે સાપે વતં છે તેવી

રાશીને ૂળ ૂત ભૌિતક રાશી કહ છે . તેના એકમને ૂળ ૂત એકમ કહ છે .

S. I. એકમ પ િત ુ બ સાત
જ ૂળ ૂત ભૌિતકરાશી છે .

મ ૂળ ૂત ભૌિતકરાશી S. I. એકમ સં ા
1. લંબાઈ ( તર) મીટર m
2. યમાન (દળ) કલો ામ kg
3. સમય સેકંડ s
4. તાપમાન ક વન K
5. ુ
િવ ત વાહ એ પીયર A
6. યોતી લ ( કાશની ક ડલા
cd
તી તા)
7. યનો જ થો મોલ mol

6. સાિધત ભૌિતકરાશી –

રાશી કોઈ અ ય ભૌિતક રાશી પર આધાર ત હોઈ એટલે ક અ ય ભૌિતક રાશી પરથી

તારવવામાં આવતી હોઈ તેને સાિધત ભૌિતકરાશી કહ છે .

સાિધત ભૌિતક રાશીઓ ઘણી બધી છે , તેમાંના અ કુ ઉદાહરણો નીચે આપેલ છે .

ઉદા.

મ સાિધત રાશી ૂ S. I. એકમ સં ા પાર મા ણક



(MLT form)
2
1. ે ફળ લંબાઈપહોળાઈ મીટર2 m M0L2T0
2. ઘનફળ (કદ) લંબાઈપહોળાઈ ચાઈ મીટર૩ m3 M0L3T0
3. ઘનતા યમાન/કદ કલો ામ/મીટર૩ kg m-3 M1L3T0
4. ઝડપ તર/સમય મીટર/સેકંડ m s-1 M0L1T-1
5. વેગ થાનાંતર/સમય મીટર/સેકંડ m s-1 M0L1T-1
6. વેગ વેગમાં થતો ફરફાર/સમય મીટર/સેકંડ2 m s-2 M0L1T-2
7. વેગમાન યમાન  વેગ કલો ામ kg m s-1 M1L1T-1

મીટર/સેકંડ
8. બળ યમાન  વેગ કલો ામ kg m s-2 M1L1T-2
(N)
મીટર/સેકંડ2
( ૂટન)
9. કાય/ઊ બળ  થાનાંતર ૂટન મીટર ( ુ લ) N m (J) M1L2T-2
10. કાય વરા કાય/સમય ુ લ/સેકંડ (વોટ) J s-1 M1L2T-3
(W)
(પાવર)
11. દબાણ બળ/ ે ફળ ૂટન/મીટર2 N m-2 M1L-1T-2
(Pa)
12. બળનો બળ  સમય ૂટન સેકંડ Ns M1L1T-1

આઘાત
13. ૃ ઠતાણ બળ/લંબાઈ ૂટન/મીટર N m-1 M1L0T-2
14. આ ૃિ તરં ગ,પર મણ, દોલન,ચ 1/સેકંડ (હટઝ) s-1 (Hz) M0L0T-1

ની સં યા/સમય

7. લ ુ મ માપ શ ત (લ. મા. શ.) –

કોઈ સાધન તે ભૌિતકરાશી માપ ું હોઈ તે ું નાનામાં ના ું માપ ચોકસાઈ ૂવક લઈ શકાય

તેને તે સાધનની લ ુ મ માપ શ ત (લ. મા. શ.) કહ છે .

8. ુ –

સાચા માપ અને માપેલા માપ વ ચેના તફાવતને ુ કહ છે .


9. ચોકસાઈ –

સાચા માપથી ન કના માપને ચોકસાઈ કહ છે .

10. સચોટતા –

સાધન ારા માપન કટલા િવભેદન ક સીમા ુ ી લઈ શકાય છે તેને ટ સાધનની સચોટતા કહ

છે .

11. પીચ –

ના બે િમક ટાઓ વ ચેના લંબ તરને ની પીચ કહ છે .

Que.-1 વિનયર કલીપસની આ ૃિત દોર તેની કાયપ ધિત સમ વો.


એ નીયર ગ ે ે વન યર કલીપસનો બહોળો ઉપયોગ થાય છે . વન યર કલીપસ લંબાઈ,

પહોળાઈ, ડાઈ, ડાઈ, યાસ વા વ ુ ા


ન દરના તેમેજ બહારના પર માણોના સચોટ

માપ લેવા માટ ણી ું છે . વન યર કલીપસ મે ુ લ તેમજ ડ


અ ટલ એમ બંને કાર

ઉપલ ધ છે . ડ ટલ વન યર કલીપસ કોઈ ગણતર ની જ રયાત વગર સી ું જ LCD

ડ લેય પર માપેલ અવલોકન દશાવે છે . જયાર મે ુ લ વન યર કલીપસ પરં પરાગત છે ,


માં ગણતર ારા અવલોકન મળે છે નો અ યાર પણ ુ ઉપયોગ થાય છે .



વન યર કલીપસની લ ુ મ માપ શ ત:

ચ ો: M = એક MSD (main scale division)ની લંબાઈ

V = એક VSD (vernier scale division)ની લંબાઈ

n = વન યર કલના ુ લ િવભાગોની સં યા

LC = લ ુ મ માપ શ ત (લ.મા.શ.)

વન યર કલીપસની લ ુ મ માપ શ ત = 1 MSD – 1 VSD

=M–V

(n – 1) main scale division ની લંબાઈ = n vernier scale division ની લંબાઈ

 (n - 1)M = nV
 nM - M = nV
 nM - nV = M
 n(M - V) = M
𝐌
 M-V=
𝒏

ુ ય કલના નાનામાં નાના િવભાગ ુ ં માપ


માટ, વન યર કલીપસની લ.મા.શ.(LC) = M – V =
વન યર કલના ુ લ િવભાગોની સં યા

વ ુ ુ ં પર માણ (𝐃) = 𝐌𝐒𝐑 + 𝐕𝐒𝐑 – ૂય ુ


= 𝐌𝐒𝐑 + (𝐍  𝐋𝐂) - ૂય ુ

વન યર કલીપસ વડ અવલોકન લેવાની પ િત:


ઉપરની આ ૃિત 1.2 દશાવે છે ક વન યર કલીપસ વડ માપન કવી ર તે લેવામાં

આવે છે .

1. સૌ થમ ુ ય કલના નાનામાં નાના િવભાગ ું માપ અને ુ લ વન યર કલ

િવભાગની સં યાના ુ ો ર ારા લ.મા.શ. (LC) મેળવવી.


2. બી તબ ામાં વ ુ ે વન યર કલીપસના જડબામાં ફ ટ કર


ન ુ ય કલ
અવલોકન (MSR) ન કર ું ુ ય કલ પરનો છે લો િવભાગ હશે વન યર
કલનો ૂ ય(૦) કાપો રહલો હોય.
3. યાર બાદ ુ ય કલ સાથે વન યર કલનો મેચ થતો કાપો (N)નો ુ ાકાર

લ.મા.શ. સાથે કર વન યર કલ અવલોકન (VSR) ગણ .ુ
4. ુ ય કલ અવલોકન (MSR) અને વન યર કલ અવલોકન (VSR)ના સરવાળા
ારા વ ુ ું સચોટ પર માણ મળશે.

હવે આપણે જો વન યર કલીપસમાં જો ધન ૂય ુ ક ઋણ


ટ ૂય ુ હોય તો

તે કવી ર તે ુ ર કર શકાય તે જોઈ .ું


ૂય ુ (zero error):

જયાર વન યરના બંને જડબામાં કોઈ વ ુ ુ ા વગર જયાર બંને જડબા A અને

B એકબી ને પશ યાર ૂય ુ નો
ટ કાર ણી શકાય છે . આવી ર તે નીચે ુ બ

ણશ તાઓ રહલી છે .

(a) ૂય ુ નથી (No zero error):


જયાર બંને જડબા A અને B એકબી ને


પશ યાર વન યરનો ૂ ય કાપો ુ ય કલના
ૂ ય કાપા સાથે બંધ બેસતો હોય (મેચ થતો હોય)
(આ ૃિત 1.૩) તેવી થિતને ૂય ુ નથી એમ કહ

છે . આવી થિતમાં વ ુ ું માપન લેવાયે ું હોય
તે સા ું હોય તેમાં કોઈ ુ ારાની જ ર યાત રહતી નથી. આ સાધનની આદશ
ધ થિત છે .

(b) ધન ૂય ુ (Positive zero error):


જયાર બંને જડબા A અને B એકબી ને


પશ યાર વન યરનો ૂ ય કાપો ુ ય કલના
ૂ ય કાપાથી જમણી બા ુ રહતો (આ ૃિત 1.4) હોય
તેને ધન ૂય ુ કહ છે . આવી
ટ થિતમાં સાધન
સાચા માપ કરતા વ ુ માપ લે ું હોય છે . સા ું માપ  ૂય ુ = + 3  લ.મા.શ. = + 0.3 mm

મેળવવા માટ ધન ુ
ટ ટ ું માપ બાદ કર ું પડ છે .  સા ું માપ = માપે ુ માપ - (+ ૂ ય ુ )

 સા ું માપ = માપે ુ માપ - 0.3 mm

(c) ઋણ ૂય ુ (Negative zero error):


જયાર બંને જડબા A અને B એકબી ને


પશ યાર વન યરનો ૂ ય કાપો ુ ય કલના
ૂ ય કાપાથી ડાબી બા ુ રહતો હોય (આ ૃિત
1.5)તેને ઋણ ૂય ુ
ટ કહ છે . આવી થિતમાં
સાધન સાચા માપ કરતા ઓ ં માપ લે ું હોય છે .
સા ું માપ મેળવવા માટ ઋણ ૂય ુ
ટ ટ ું માપ  Zero error = - 2  LC = - 0.2 mm
ઉમેર ું પડ છે .  સા ું માપ = માપે ુ માપ - (- ૂ ય ુ )

ઋણ ૂય ુ ન
ટ કરતી વખતે વન યર કલનો  સા ું માપ = માપે ુ માપ - (- 0.2 mm)

મેચા થતો કાપો ઉલટથી ગણવામાં આવે છે .  સા ું માપ = માપે ુ માપ + 0.2 mm
Que.-2 માઈ ોમીટર ની આ ૃિત દોર તેની કાયપ ધિત સમ વો.
એ નીયર ગ ે ે વન યર કલીપસનો બહોળો ઉપયોગ થાય છે . પરં ુ બી ુ ં પણ એક સાધન

છે માઈ ોમીટર , વન યર કલીપસ કરતા પણ સચોટ છે . માઈ ોમીટર મે ુ લ તેમજ


ડ ટલ એમ બંને કાર ઉપલ ધ છે . ડ ટલ માઈ ોમીટર કોઈ ગણતર ની જ રયાત

વગર સી ું જ LCD ડ લેય પર માપેલ અવલોકન દશાવે છે . જયાર મે ુ લ માઈ ોમીટર


પરં પરાગત છે , માં ગણતર ારા અવલોકન મળે છે નો અ યાર પણ ુ ઉપયોગ થાય

છે .

માઈ ોમીટર એ ના િસ ાંત ારા સચોટ માપન લે છે .


ના બે િમક (પાસપાસેના) ટાઓ વ ચેના લંબ તરને ની પીચ કહ છે . જયાર એક
પર મણ ૂ ું કર છે યાર તેની પીચ ટ ું તર ખસે છે .

માઈ ોમીટર ની લ ુ મ માપ શ ત:

પીચ ( )
માઈ ોમીટર ની લ.મા.શ. (LC) = ુ
વ ળાકાર કલના ુ લ િવભાગોની સં યા

વ ુ ુ ં પર માણ (𝐃) = 𝐌𝐒𝐑 + C𝐒𝐑 – ૂય ુ



= 𝐌𝐒𝐑 + (𝐍  𝐋𝐂) - ૂય ુ

માઈ ોમીટર વડ અવલોકન લેવાની પ િત:

ૂય ુ (zero error):

જયાર એ વીલ અને પી ડલ વ ચે કોઈ વ ુ ુ ા વગર બંને એકબી ને પશ છે .

યાર ૂય ુ ન
ટ કર શકાય છે . આવી થિતમાં ણશ તાઓ રહલી છે નીચે ુ બ

છે .

(a) ૂય ુ નથી (No zero error):


જયાર એ વીલ અને પી ડલ એકબી ને પશ છે યાર



વ ળાકાર કલની ધાર ુ ય કલના ૂ યને પશતી હોય અને
ુ ય ુ
કલ પરની આડ રખા (baseline) વ ળાકાર કલના
ૂ ય સાથે પશતી હોય (આ ૃિત 2.4) આવી થિતને ૂય ુ

નથી એમ કહવાય. આ સાધનની આદશ થિત છે . આવા સાધન
ારા લેવાયેલા માપનામાં કોઈ ુ ારો કરવાની જ રયાત રહતી

નથી.

(b) ધન ૂય ુ (Positive zero error):


જયાર એ વીલ અને પી ડલ એકબી ને પશ છે યાર



જો વ ળાકાર કલનો ુ યમો કાપો ુ ય કલ પરની આડ
રખા (baseline) કરતા નીચેની તરફ (આ ૃિત 2.5) હોય તો
આવી થિતને ધન ૂય ુ કહ છે . આવી
ટ થિતમાં સાધન
વ ુ ા સાચા માપ કરતા વ ુ માપ લે ું હોય છે , સા ું માપ

મેળવવા માટ ટલી ધન ૂય ુ હોય એટ ું માપ બાદ

કર ું પડ છે .
 ૂય ુ = N  LC

 ૂય ુ = + 4  0.01 mm = + 0.04 mm

 સા ુ ં માપ = માપે ુ માપ - (+ ૂ ય ુ )

 સા ુ ં માપ = માપે ુ માપ - 0.04 mm

(c) ઋણ ૂય ુ (Negative zero error):


જયાર એ વીલ અને પી ડલ એકબી ને પશ છે યાર જો



વ ળાકાર કલનો ુ યમો કાપો ુ ય કલ પરની આડ
રખા (baseline) કરતા ઉપરની તરફ (આ ૃિત 2.6) હોય તો
આવી થિતને ઋણ ૂય ુ કહ છે . આવી
ટ થિતમાં સાધન
વ ુ ા સાચા માપ કરતા ઓ
ન માપ લે ું હોય છે , સા ું માપ
મેળવવા માટ ટલી ઋણ ૂય ુ હોય એટ ું માપ ઉમેર ું

પડ છે . (ઋણ ૂય ુ
ટ ન ુ
કરતી વખતે વ ળાકાર
કલનો મેચા થતો કાપો ઉલટથી ગણવામાં આવે છે .)

 ૂય ુ = N  LC

 ૂય ુ = - 7  0.01 mm = - 0.07 mm

 સા ુ ં માપ = માપે ુ માપ - (- ૂ ય ુ )

 સા ુ ં માપ = માપે ુ માપ + 0.07 mm
UNIT – 2 – ઇલે ો ટ ટક
ુ ભાર (Q)
 િવ ત

 યા યા : “પદાથના ત રક ુ ધમને કારણે િવ ત


ણ ુ બળ લાગે તેને કણ પરનો

ુ ભાર કહ છે .”
િવ ત

- ુ ભાર ધન ક ઋણ હોય છે .
િવ ત

- ઇલે ુ ભાર -1.6 x 10-19 C અને


ોનનો િવ ત ુ ભાર 1.6 x 10-19 C હોય છે .
ોટોનનો િવ ત

 S. I. એકમ :

ુ લબ
ં (C)

ુ ભારના સંર ણનો િનયમ


 િવ ત


 િવધાન : “િવ ત ટ એ અલગ કરલા તં માં ગમે તે યા થાય તો પણ તં માંના

વીજભારોનો બૈ જક સરવાળો અચળ રહ છે .”

 ં નો ય ત વગનો િનયમ
ુ લબ

 આ ૃ િત :

 િવધાન : “બે બ ુ વત થર િવ ત
ુ ભારો વ ચે વત ું િવ ત
ુ બળ તે િવ ત
ુ ભારોનાં ૂ યોના

ુ ાકારોના સમ માણમાં અને તેમની વ ચેના


ણ તરના વગના ય ત

ુ ભારોને જોડતી રખા પર હોય છે .”


માણમાં હોય છે . આ બળ બે િવ ત

 ૂ :

ુ બળ (F) α q1q2/r2
િવ ત

F = Kq1q2/r2

યાં K એ ુ લબ
ં અચળાંક છે .

S.I. એકમ પ િતમાં ૂ યાવકાશ માટ K = 9 x 109 Nm2C-2

C.G.S. પ િતમાં K = 1

હવે K = 1/4πε0

યાં ε0 એ ૂ યાવકાશની પરિમ ટિવટ છે .


⸫ ε0 = 1/4πK ≈ 8.854 x 10-12 C2N-1m-2

F = q1q2/4πε0r2

ુ ભારો
જો િવ ત ૂ યાવકાશને બદલે બી અવાહક મા યમમાં હોય તો,

F = q1q2/4πεr2

યાં ε એ મા યમની પરિમ ટિવટ છે .

હવે ε = ε0 εr છે . યાં εr એ મા યમની સાપે પરિમ ટિવટ છે ને ડાઈ

ઇલે ક અચળાંક (K) કહ છે .

 િનરપે પારગ યતા (ABSOLUTE ELE. PERMITTIVITY) ()

િનરપે પારગ યતા પદાથની ુ ીભવનની


વ મતા દશાવે છે .

તેને  (Greek alphabet “epsilon”) વડ દશાવાય છે .

ુ યવાકાશની પારગ યતા 0 = 8.85  10-12 F/m.

 સાપે પારગ યતા [RELATIVE ELE. PERMITTIVITY (r) OR DIELECTRIC CONSTANT


(K)]

કોઈ પદાથની પારગ યતા અને ૂ યવકાશની પારગ યતાના ુ ો રને સાપે
ણ પારગ યતા

(εr) કહ છે . તેને ડાઈઇલે ક કો ટ ટ (K) પણ કહ છે .


(િનરપે પારગ યતા )
K (ડાઈઇલે ક કો ટ ટ) = εr (સાપે પારગ યતા) =
( ૂ યાવકાશની પારગ યતા)


 િવ ત ુ ીભવન (ELE. POLARIZATION) (P)

ુ ડાઈપોલ મોમે ટને િવ ત


એકમ કદમાં િવ ત ુ ુ ીભવન (ELE. POLARIZATION) (P) કહ છે .

 ૂ :


િવ ત ુ ીભવન (P) =
વ = =

 S. I. એકમ :
coulomb meter-2 (C m-2)

સામા ય ર તે ે ફળ ઘ ુ ં ના ુ ં હોવાના લીધે C cm-2 એકમનો ઉપયોગ વ ુ થાય છે .


ુ ે
 િવ ત ુ ે ની તી તા (E)
અથવા િવ ત

 ુ ભાર તં ની આસપાસના િવ તારમાં કોઇ બ ુ પાસે એકમ ધન


યા યા : “કોઇ પણ િવ ત

ુ ભાર(Q) પર લાગતા િવ ત
િવ ત ુ બળ(F)ને િવ ત
ુ તં ું િવ ત
ુ ે અથવા

ુ ે ની તી તા (E) કહ છે .”
િવ ત

 ૂ :
ુ બળ ( )
િવ ત
ુ ે
િવ ત (E) =
ુ ભાર ( )
િવ ત

 S. I. એકમ :

ુ ન ( )

ુ લબં ( )
= NC-1 અથવા
વો ટ ( )
મીટર ( )
= Vm-1 [ =
·
·
= ·
= ]

ુ થિતમાન અથવા િવ ત
 િવ ત ુ થિતમાનનો તફાવત (P.D.)

 ુ ભારને અનંત
યા યા : “એકમ ધન િવ ત ુ ે માંના આપેલા બ ુ એ લાવતાં
તરથી િવ ત

ુ ે ની િવ ુ
િવ ત કરવા પડતા કાયને તે બ ુ પાસે ું િવ ત
ુ થિતમાન કહ

છે .”

 ૂ :
કાય ( )
ુ થિતમાન =
િવ ત
ુ ભાર ( )
િવ ત

 S. I. એકમ :
ુલ ( )
ુ લબ
= JC-1 = વો ટ (V)
ં ( )

ુ વાહ (I)
 િવ ત

 ુ ભારોની ગિતની દશાને લંબ એવા વાહકના કોઇ આડછે દમાંથી એકમ
યા યા : “િવ ત

ુ ભારના જ થાને િવ ત
સમયમાં પસાર થતા િવ ત ુ વાહ કહ છે .”

 ૂ :
ુ ભાર ( )
િવ ત
ુ વાહ (I) =
િવ ત સમય ( )

 S. I. એકમ :
ુ લબ
ં ( )
સેકંડ ( )
= એ પયર (A)

ુ વાહ ઘનતા (J)


 િવ ત

 યા યા : “વાહકના કોઇ પણ બ ુ પાસે વાહની દશાને લંબ એવા એકમ આડછે દમાંથી

ુ વાહને િવ ત
પસાર થતા િવ ત ુ વાહ ઘનતા કહ છે .”

 ૂ :
િવ તુ વાહ ( )
ુ વાહ ઘનતા (J) =
િવ ત ે ફળ ( )

 S. I. એકમ :

એ પયર (A)/મીટર2 (m2)

ુ અવરોધકતા (ρ)
 િવ ત

 યા યા : “એકમ લંબાઇ અને એકમ આડછે દના ે ફળ ધરાવતા વાહકના અવરોધને

વાહકની અવરોધકતા કહ છે .”

અથવા

“વાહકતાના ય તને પદાથની અવરોધકતા કહ છે .”

 ૂ :
લંબાઇ ( )
અવરોધ (R) α ે ફળ ( )

R =ρ ( યાં, ρ = વાહકની અવરોધકતા)

ρ = R·

 S. I. એકમ :

ઓહમ·મીટર = Ω·m

- વાહકની અવરોધકતા વાહકના યની ત, વાહકના તાપમાન અને વાહક પરના

દબાણ પર આધાર રાખે છે પણ વાહકના પ રમાણ પર આધા રત નથી.

ુ વાહકતા (σ)
 િવ ત

 યા યા : “વાહકની અવરોધકતાના ય તને વાહકતા કહ છે .”

 ૂ :

વાહકતા (σ) = અવરોધકતા ( )

 S. I. એકમ :

Ω·
= (Ω·m)-1 = Ʊ·m-1 = હો·મીટર-1

ુ ઊ
 િવ ત (W)

 યા યા : “V વો ટની બેટર એ Q ુ ભારને ગિતમાં રખવા માટ કરવા પડતા


ટલા િવ ત
ુ ઊ (W) કહ છે .”
કાયને િવ ત

 ૂ :

ુ ઊ
િવ ત (W) = V·Q
= V·It [I=Q/t → Q = I·t]
= V· t [V=I·R → I = V/R]
2
= V ·t/R
= (I·R)2·t/R [V=I·R]
= I2·R2·t/R
= I2Rt……………………………………….(1)
W α I2
- સમીકરણ (1)ને ૂલનો િનયમ કહ છે .

 S. I. એકમ :

વો ટ(V) · ુ લબ
ં (C) = ૂલ(J)

ુ પાવર (P)
 િવ ત

 ુ ઊ (W)ને િવ ત
યા યા : “એકમ સમય(t)માં ખચાતી િવ ત ુ પાવર(P) કહ છે .”

 ૂ :
ુ ઊ (
ખચાતી િવ ત )
ુ પાવર (P) =
િવ ત સમય ( )
= I2Rt/t
P = I2R
P = V2/R [V=IR]
 S. I. એકમ :
ૂલ ( )
સેકંડ ( )
= વોટ (Watt)

- સામા ય ર તે વોટ (Watt) ને W વડ દશાવવામાં આવે છે .

Que.-1 ઓહમનો િનયમ લખો અને સમ વો.

 આ ૃ િત :

 િવધાન :
- “િનિ ત ભૌિતક ુ વાહ
થિતમાં (અચળ તાપમાન) કોઈ વાહક પદાથમાંથી વહતો િવ ત

ુ થિતમાનના તફાવત (V) ના સમ માણમા


(I) તે વાહકના બે છે ડા વ ચે લગાડલ િવ ત

હોય છે .”

 ગા ણિતક વ પ :
I αV
VαI
V = IR ( યાં, R = અચળ = વાહકનો અવરોધ)

R = V/I

- SI પ ધિતમાં અવરોધનો એકમ વૉ ટ/એ પયર છે , ને ઓહમ (ohm) કહ છે .

- તેની સં ા Ω છે .

 આલેખ (Graph) :

- વૉ ટજ વધારતા વાહ સમ માણમા વધે છે .

- V -> I નો આલેખ રુ ખા મળે છે .

- અચળ તાપમાને ચો સ ત અને પ રમાણ ધરાવતા વાહકમાં V અને I નો ુ ો ર દરક


વખતે અચળ આવે છે .

 મયાદા :

- વાહકનો અવરોધ R (1) તાપમાન,

(2) વાહકની ત

અને (3) વાહકના પ રમાણ (Size)

પર આધાર રાખે છે .

- ઉપરની ણમાંથી કોઈ એક ક વ ુ પ ર થિતમાં ફરફાર થાય તો વાહકનો અવરોધ R

બદલાય છે .
કપેસીટ સ (CAPACITANCE/CONDENSER) (C)

 ુ થિતમાન (V) દ ઠ સં હ થતા િવ ત


યા યા : “એકમ િવ ત ુ ભાર (q) ના જ થાને

કપેસીટ સ (C) કહ છે .”

 ૂ :
ુ ભાર ( )
િવ ત
કપેસીટ સ (C) =
ુ થિતમાન ( )
િવ ત

 S. I. એકમ :
ુ લબ
ં ( )
વો ટ ( )
= C V-1 = ફરડ (F)

કપેસીટર ંુ ેણી જોડાણ:

In [Figure 4.1] three capacitors of capacitance C1, C2 and C3 combined in series with
battery having voltage V. Voltage drop across capacitor C1, C2 and C3 are V1, V2 and V3.

According to definition, capacitance is the charge stored per unit potential difference,
so the formula of capacitance is expressed by,

C=

So, 𝑉= …………………………….eq. (4.1)

𝑉 = …………………………….eq. (4.2)

𝑉 = …………………………….eq. (4.3)

𝑉 = …………………………….eq. (4.4)

According to Kirchhoff’s voltage law,


V = V1 + V2 + V3 …………………………….eq. (4.5)

Put values of V, V1, V2 and V3 from eq. (4.1) to eq. (4.2) in eq. (4.5), we will get,

= + +

=𝑄 + +

= + + …………………………….eq. (4.6)

Eq. (4.6) is the formula of equivalent capacitance when three capacitors having
capacitance C1, C2 and C3 combined in series.

In general,

= + + +…………..+ ……………………….eq. (4.7)


( )

Above eq. (4.7) is the formula of equivalent capacitance for n number of capacitors
combined in series.

કપેસીટર ંુ સમાંતર જોડાણ:

In [Figure: 4.2] three capacitors of capacitance C1, C2 and C3 combined in parallel


with battery having voltage V, So voltage across all capacitors remain same and quantity of
charge stored in capacitor C1, C2 and C3 will be Q1, Q2 and Q3 respectively.

According to definition, capacitance is the charge stored per unit potential difference,
so the formula of capacitance is expressed by,

C=
 CV=Q …………………………….eq. (4.8)

 𝐶 V=𝑄 …………………………….eq. (4.9)

 𝐶 V=𝑄 …………………………….eq. (4.10)

 𝐶 V=𝑄 …………………………….eq. (4.11)

Total quantity of charge (Q) stored in all capacitors will be sum of charge stored in
individual capacitor.

Q=𝑄 +𝑄 +𝑄 …………………………….eq. (4.12)

CV=𝐶 V+𝐶 V+𝐶 V

C V = V (𝐶 + 𝐶 + 𝐶 )

C=𝐶 +𝐶 +𝐶 …………………………….eq. (4.13)

Eq. (4.13) is the formula of equivalent capacitance when three capacitors having
capacitance C1, C2 and C3 combined in parallel.

In general,

𝐶 ( ) = 𝐶 + 𝐶 + 𝐶 +…………..+ 𝐶 …………………………….eq. (4.14)

Above eq. (4.14) is the formula of equivalent capacitance for n number of capacitors
combined in parallel.

Factors affecting on parallel plate capacitors

In parallel plate capacitor two conducting parallel plates of equal area (A) are
insulated from each other with dielectric material of permittivity () and kept at a separation
of distance (d) [Figure:3.1].
Considering vacuum (or air) as the non-conducting medium between them, we shall
obtain the formula for its capacitance.

Suppose, the electric charge on conducting plates is Q. Therefore the surface charge
density on plates is,

= …………………………….eq. (3.1)
The distance (d) between two plates kept very small as compared to the dimension of
each plate. Due to this, the non-uniformity of the electric field near the ends of the plates can
be neglected and in the entire region between the plates the electric field E⃗ can be taken as
constant.

The uniform electric field in the region between two plates due to the positive plate is,

E⃗ = 
in the direction from positive to negative plate.

Similarly the uniform electric field in the same region due to the negative plate is,

E⃗ = 
also in the direction from positive to negative plate.

Since these two fields are in the same direction, the resultant uniform electric field is,

 E⃗ = E ⃗ + E ⃗
 
 E⃗ = 
+ 

 E⃗ =  …………………………….eq. (3.2)

It is in the direction from positive to negative plate.

 E⃗ =  = ………………….…… .eq. (3.3)

In the regions on the other sides of the plates, E ⃗ and E ⃗ being equal but in opposite
direction, the resultant electric field becomes zero.

If the potential difference between two plates is V, then

V = E⃗ d

 E⃗ = …………………………….eq. (3.4)
Therefore, from eq. (3.3) and eq. (3.4),

 =

 =

C=  = C ……………………….eq. (3.5)

Above eq. (3.5) shows that the parallel plate capacitance (C) is directly proportional
to permittivity ( ) of the medium and plate surface area (A) and inversely proportional to the
separation between plates of distance (d).

Example:

If the distance between two plates each of 1 m  1 m is 1 mm, its capacitance in


vacuum (air) is,
 ( .  )( )
C= = = 8.85  10 F

If we want 1 F capacitance then the separation of 1 mm the area (A) should be,


C=

A= 
= . 
= 1.13  10 m2

Thus each of the length and the breath of each plate should be nearly 1  10 m = 10 km.
Que.-2 અવરોધોના ેણી જોડાણ આ ૃિત દોર સમ વો.

 આ ૃ િત :

- યા યા : “દરક વીજ અવરોધમાંથી સમ ુ ય (સમાન) વીજ વાહ પસાર થાય તે ર તે

અવરોધો અને િવ ૂતકોષોના (Battery) મશઃ જોડાણને ેણી જોડાણ કહ છે .”

- આમ ણ ુ વાહ (I) પસાર


ે ી જોડાણમાં પ રપથમાં દરક અવરોધકમાંથી એકસરખો િવ ત

થાય છે .

- પરં ુ દરક અવરોધક R1, R2 અને R3 ના છે ડાઓ વ ચેના િવજ થિતમાનનો તફાવત V1,

ુ ાર અલગ-અલગ મળે છે .
V2 અને V3 મા સ

- ણે અવરોધકોના સંયોજનના છે ડાઓ વ ચેનો િવજ થિતમાનનો તફાવત V મળે છે .

- હવે, ઓહમના િનયમ ુ બ............. V = IR……………..(1)


V1 = IR1……………(2)

V2 = IR2……………(3)

V3 = IR3……………(4)

- કચ ફના બી િનયમ ુ બ,

V = V1 + V2 + V3………....(5)

સમી. (5) માં સમી.(1), (2), (3) અને (4)ની કમતો ૂકતાં......

IR = IR1 + IR2 + IR3

IR = I(R1 + R2 + R3)
R = R1 + R2 + R3

- આ ઉપરથી કહ શકાય ક ણ અવરાધકોને ણ


ે ીમાં જોડવાથી મળતો પ રણામી અવરોધ

ણેના અવરોધના સરવાળા ટલો હોય છે .

- ૂ માં,
ંક ેણીમાં જોડલા બધા જ અવરોધોનો ુ લ સરવાળો કરવાથી તેમનો સમ ુ ય

અવરોધ Req(s) મળે છે .

Req(s) = R1 + R2 + R3 +.........+ Rn

- અવરોધના ેણી જોડાણથી ઉ પ થતાં સમ ુ ય અવરોધ ું ૂ ય દરક અવરોધના ૂય

કરતાં મો ુ ં (વ )ું હોય છે . તેથી વીજ પ રપથમાં અવરોધ વધારવા ણ


ે ી જોડાણનો

ઉપયોગ થાય છે .

 અવરોધોના ેણી જોડાણના ગેરફાયદા :

(a) ેણીમાં જોડવામાં આવેલા અવરોધોનો સરવાળો કરવાથી પ રપથનો ુ લ અવરોધ મળે છે ,

વ ુ હોય છે . આમ મોટો અવરોધ ઊ નો વ ુ યય કરાવે છે .

(b) ેણી જોડાણમાં દરક ઉપકરણમાં વૉ ટજ વહચાઇ ય છે .

દા.ત., 240 V ની વૉ ટજ લાઇનમાં જો ણ સરખા બ બ જોડવામાં આવે, તો દરક

બ બને 80 V ટલો વૉ ટજ મળશે.

જો બ બ બનાવતી કંપની ારા બ બ 230 V માટ બનાવેલા હોય તો આવા બ બ 80 V

ઉપર ઝાંખા કાશશે.

(c) જો વીજપ રપથમાં ેણીમાં જોડલા બ બમાંથી એક બ બ ઊડ ય તો......પ રપથ તે

જ યાએ ૂટ છે , ુ વાહ વહ શકશે નહ . (જો ઘરના બધા ઉપકરણો


થી આગળ િવ ત

ુ વાહ વહતો બંધ થઈ


ેણીમાં જોડલાં હોય અને તેમાંથી એકાદ ઉપકરણમાં િવ ત ય

તો.......દરક ઉપકરણ બંધ પડ ય)

Que.-3 અવરોધોના સમાંતર જોડાણ આ ૃિત દોર સમ વો.


 આ ૃ િત :

- યા યા : “ ુ દા ુ દા ૂ યવાળા અવરોધના બે છે ડા વ ચેનો િવજ થિતમાનનો તફાવત

સમ ુ ય (સમાન) રહ એ માટ તેમને બે સામા ય (Common) બ ુ ઓ વ ચે જોડવાથી

બનતા જોડાણને સમાંતર જોડાણ કહ છે .”

- આમ સમાંતર જોડાણમાં પ રપથમાં દરક અવરોધની આસપાસ િવજ થિતમાનનો તફાવત

(V) સમાન હોય છે .

- પરં ુ દરક અવરોધક R1, R2 અને R3 માંથી પસાર થતો િવ ત


ુ વાહ મા સ
ુ ાર I1, I2 અને

I3 અલગ-અલગ હોય છે .

- ુ વાહો I1, I2 અને I3 નો સરવાળો પ રપથના ુ લ


બધા જ િવ ત વાહ I ટલો થાય છે .

- હવે, ઓહમના િનયમ ુ બ............. I =


જ ………………….(1)

I1 = ....................(2)

I2 = ....................(3)

I3 = ....................(4)

- કચ ફના થમ િનયમ ુ બ,

જકશન
ં ુ વાહોનો બૈ જક સરવાળો
A પાસે િવ ત

I - I 1 – I 2 – I3 = 0

I = I1 + I2 + I3 .................................(5)

સમી. (5) માં (1), (2), (3) અને (4)ની કમતો ૂકતાં........

V/R = V/R1 + V/R2 + V/R3

V/R = V (1/R1 + 1/R2 + 1/R3)

1/R = 1/R1 + 1/R2 + 1/R3


- આ સમીકરણ પરથી સમાંતર જોડલા અવરોધો માટ અસરકારક અવરોધ R શોધી શકાય

છે .

- ૂ માં, સમાંતરમાં જોડલા બધા જ અવરોધોનો સમ ુ ય અવરોધો Req(P) માટ ું


ંક ૂ ,

1/Req(P) = 1/R1 + 1/R2 + 1/R3 +...........+ 1/Rn છે .

1/Req(P) > 1/R1 ; 1/Req(P) > 1/R2 ...............વગેર

Req(P) < R1 ; Req(P) < R2 ......................વગેર

- આમ, સમાંતર જોડાણમાં સમ ુ ય અવરોધ (Req(P)) પ રપથના દરક અવરોધથી ઓછો

હોય છે .

- સમાંતર જોડલા દરક અવરોધ પર સરખો વૉ ટજ ોપ (Voltage drop) મળે છે .

- દરક અવરોધમાંથી પસાર થતો વાહ અવારોધના ય ત માણમાં હોય છે અને વાહોનો

સરવાળો પ રપથના ુ લ વાહ ટલો મળે છે .

- અસર-કારક અવરોધ R ું ય ત દરક અવરોધના ય ત ૂ યોના સરવાળા બરાબર થાય

છે .

 અવરોધોના સમાંતર જોડાણના ફાયદા :

- સમાંતરમાં જોડલા દરક ઘરવપરાશ ઉપકરણને 240 V લાઇનમાંથી ૂરો વૉ ટજ મળે છે .

- આ કારના જોડાણમાં ૂરો વૉ ટજ મળતો હોવાથી નાનો બ બ પણ ઝાંખો (Dim) કાશે

ન હ.

- ુ ઉપકરણમાં ખામી ઉદભવશે તોપણ મા


કોઈ િવ ત તે લાઇનનો જ વીજ વાહ અટકશે,

યાર બાક ના બધા ઉપકરણો સરળતાથી ચાલશે.

- પ રપથનો અસરકારક અવરોધ (R) પ રપથમાં સમાંતર જોડલા બધા અવરોધોમાંના

નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હશે. પ રણામે આપણા ઘર ક ઓ ફસનો ુ લ

અવરોધ ઘણો ઓછો આવશે.

- યાર વીજપ રપથમાં અવરોધ ઓછો કરવો હોય યાર સમાંતર જોડાણનો ઉપયોગ થાય

છે .

Que.-4 કચ ફનો બીજો િનયમ/KVL/KIRCHOFF’S MESH LAW આ ૃિત દોર સમ વો.

 આ ૃ િત :

 િવધાન :

- “કોઈ બંધ પ રપથમાં લા ુ પાડલા emf (E) નો બૈ જક સરવાળો તે બંધ માગમાંના

ુ ં ગક િવ ત
અવરોધો (R) અને તેમનામાંથી વહતા આ ષ ુ વાહો (I) ના ુ કારોના સમ

બંધ માગ પરના બૈ જક સરવાળા બરાબર હોય છે .” (i.e. E = IR)


 સમ ૂતી :

- આ ૃિતમાં દશા યા ુ બ બંધ પ રપથ ABCDEA યાનમાં લો.


- ુ કોષો (Battery) વડ બંધ


અહ R1, R2, R3, R4, R5 અવરોધકો અને E1 તથા E2 િવ ત

પ રપથ ABCDEA રચાય છે .

- બ ુ A ને સંદભ બ ુ તર ક લઈ ABCDEA દશામાં નીચે ુ બ સં ા વડ આગળ વધતાં


ગણતર કરતાં........

 કચ ફનો બીજો િનયમ વાપરવા માટની સં ા ણાલી :

(1) જો કોઈ અવરોધમાં આપણી ુ ાફર િવ ત


સ ુ વાહની દશામાં હોય તો IR ઋણ (-) લેવા

જોઈએ. જો ુ ાફર ની દશા અને


સ વાહની દશા િવ ુ હોય તો IR ધન (+) લેવા

જોઈએ.

(2) જો બેટર માં ુ ાફર ની દશા ધન


સ ુ થી ઋણ
વ ુ હોય તો તે ું emf ઋણ (-) લે ું

જોઈએ તથા જો બેટર માંની આપણી ુ ાફર ઋણ


સ ુ થી ધન
વ ુ તરફ હોય તો તે

બેટર ું emf ધન (+) લે ું જોઈએ.

 ગા ણિતક વ પ :

- ઉપર દશા યા ુ બ સં ા આપતા......


-I1R1 + E1 + I2R2 – E2 – I3R3 + I4R4 + I5R5 = 0

E1 - E2 = I1R1 - I2R2 + I3R3 - I4R4 - I5R5

∑E = ∑IR

Que.-5 ઇલે ુ િવભાજન)ની


ો લિસસ (િવ ત યા આ ૃિત દોર સમ વો.

 આ ૃ િત :

 ુ વાહને લીધે િવ ત
યા યા : િવ ત ુ િવભા ય(ઇલે ોલાઇટ) ું િવઘટન થવાની યાને

ઇલે ુ િવભાજન) કહ છે .
ો લિસસ(િવ ત

 સમ ૂતી :

- ઇલે ુ િવભા ય)ના ાવણમાં આયનીકરણ થાય છે તેમજ આવા ાવણ


ોલાઇટ (િવ ત

ુ વાહક હોય છે .
િવ ત

- આયનો ું િવ ુ ભારવાળા ઇલે ુ વહનની


ોડ તરફ થળાંતર થવાને લીધે આ િવ ત યા

થાય છે .

- આ ૃિતમાં દશા યા માણે કાચના એક બીકરમાં મંદ સ ફ ુ રક એિસડ (H2SO4) ું ાવણ

લો.
- ુ ી લેટ,
આ ાવણમાં બે ધા ન માં એક તાંબાની અને બી ઝકની લેટ ુ બાડતાં

રાસાય ણક યા થાય છે .

- રાસાય ણક ુ ભાર અને ઝક(જસત)ની લેટ ઋણ


યાને કારણે તાંબાની લેટ ધન િવ ત

ુ ભાર ધારણ કર છે .
િવ ત ુ થિતમાનનો
ુ ો) વ ચે ‘િવ ત
ના કારણે આ બંને લેટ ( વ

તફાવત’ ઉદભવે છે .

- ુ બ બ જોડવામાં આવે તો બ બ
બંને લેટ વ ચે જો વાહક તાર વડ એક િવ ત કાિશત

થાય છે .

- ુ ભા રત થાય તેને ચા જગ થ ુ કહવાય.


બંને લે સ િવ ત

- ચા જગ રાસાય ણક યાને કારણે થ ું તેથી કહ શકાય ક રાસાય ણક ઊ ું વો ટાના

ુ -ઊ માં પાંતર કર શકાય છે .


સાદા કોષ ારા િવ ત

- ઋણ ભા રત ઝક લેટ (કથોડ) વાહક તારમાં રહલા ઋણભા રત ુ ત ઇલે ોનને ૂ ર

ધકલે છે , મને ધનભા રત કોપર લેટ (એનોડ) પોતાના તરફ ખચે છે .

- આમ, વાહક તારમાં ઋણ ુ થી ધન


વ ુ તરફ ‘ઇલે
વ ોનનો વાહ’ વહવા લા યો.

- ુ થિતમાનનો તફાવત ઊભો કર િવ ત


આથી કહ શકાય ક, બેટર વડ િવ ત ુ વાહ મેળવી

શકાય છે . ને ઇલે ો લસીસ કહ છે .

Que.-6 થમ ઇલે ક અસર : િસબેક અસર, પે ટયર અસર અને થોમસન અસર સમ વો.

Que.-7 ઢોળ- યા (Electro-plating) આ ૃિત દોર સમ વો.


UNIT – 3 – ઇલે ોમે ને ટઝમ અને એ. સી. કરં ટ

Que.-1 ુ ં ક ય પદાથ ના
બ કાર જણાવો અને સમ વો.

- પદાથ ના ું ક ય
બ ે માં વતનને આધાર તેના ણ કાર પડ છે .

1) ડાયામે ને ટક પદાથ (ડાયામે નેટ ઝમ) :

 આ ૃ િત :

 ઉદાહરણ :

- સો ,ું ચાંદ , તાં ,ું િસ લકોન, પાણી અને બ મથ વગેર ડાયામે ને ટક પદાથ છે .

 વણન :

- આવા પદાથ ના અ -ુ પરમા ઓ


ુ કાયમી ં ૂ ક ય-ડાયપોલ મોમે ટ ધરાવતા નથી.
બ થી

તેમની ુ લ ું ક ય ડાયપોલ મોમે ટ


બ ૂ ય થાય.

- ું ક ય ે માં
બ ુ ાં પ રણામી મે ને ટક મોમે ટ
ૂકવામાં આવે યાર અ મ ેર ત થાય છે .

બા ું
બક ય ે ની િવ ુ દશામાં હોય છે .

- આ કારણથી ડાયામે ને ટક પદાથનો દરક અ ું ું


બક ય ુ વે છે .
ે થી અપાકષણ અ ભ

- આમ આવા પદાથ ું ક ય
બ ે નો િવરોધ કર છે .

- ુ રકંડ ટર સં ૂણ (Perfect) ડાયામે ને ટક પદાથ છે .


- ુ રકંડ ટર માટ  = -1 છે .

2) પેરામે ને ટક પદાથ (પેરામે નેટ ઝમ) :

 આ ૃ િત :

 ઉદાહરણ :

- એ િુ મિનયમ, સો ડયમ, ક શયમ, STPએ ઓ સજન અને કોપર લોરાઇડ એ

પેરામે ને ટક પદાથ છે .

 વણન :

- આવા પદાથ માં મે ને ટક ડાઇપોલ-મોમે ટ અ ત ય ત ર તે ગોઠવાયેલી હોય છે . આથી,

આવા પદાથની પર ણામી મે ને ટક ડાઇપોલ મોમે ટ ૂ ય હોય છે .

3) ફરોમે ને ટક પદાથ (ફરોમે નેટ ઝમ) :

 આ ૃ િત :

 ઉદાહરણ :

- ુ (Alloys) ફરોમે ને ટક છે .
લોખંડ, કોબા ટ, િનકલ તેમજ તેમની િમ ધા ઓ

 વણન :
- ુ એવી ર તે ગોઠવાયેલા હોય છે ક
આ પદાથ ના અ ઓ થી મે ને ટક ડાયપોલ એક જ

દશામાં ગોઠવાયેલ હોય છે .

- આથી નેટ ( ુ લ) મે ને ટક ડાયપોલ મોમે ટ મળે છે .

- ફરોમે ને ટક પદાથમાં હ ટર િસસ મળે છે .

- હ ટર િસસને આધાર તેના બે કાર પડ છે .

a) હાડ ફરોમે ને ટક પદાથ

b) સો ટ ફરોમે ને ટક પદાથ

Que.-2 ફરોમે ને ટક પદાથ માં હ ટર િસસ વ સમ વો.

 આ ૃ િત :

 સમ ૂતી :

- હ ટર િસસ વ એ ફરોમે ને ટક પદાથનો મહ વનો ુ ધમ છે .


- ઉપરની આ ૃિતમાં દશા યા ુ બ જયાર મે નેટાઈઝ ગ કરં ટ (if or H)


જ ું ૂય ૂ ય હોય

યાર પદાથ ું
બક વ ધારણ કરતો નથી. આથી તેની આસપાસ ું કય
બ ે (B) ું ુ ય

પણ ૂ ય હોય છે .

- H ું ુ ય ધીમે ધીમે વધારતા મશઃ

You might also like