Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

1.

મગફળી

i. વેલડી
ii. અર્ધ વેલડી
iii. ઉભડી

2. દિવેલા
3. તલ
4. સ ૂર્યમુખી
5. સોયાબીન
6. રાઈ
7. કસુબી

મગફળી

વેલડી

1. જી. એ. યુ. જી. - ૧૦ : મગફળીની આ જાત ૧૨૦ દિવસે પાકે છે . જેમાં સરે રાશ તેલનુ ં પ્રમાણ ૪૯.૧ ટકા અને દાણાનો
ઉતારો ૭૩.૦ ટકા છે . પંજાબ ૧ કરતા ૯ ટકા વધુ ઉત્પાદન આપતી આ જાત હેકટરે ૧૨૫૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
2. જી.જી- ૧૧ : વહેલા વાવેતર માટે આ જાત અનુકૂળ છે . દાણાનુ ં કદ મોટુ ં અને રં ગ ગુલાબી છે . આ જાત ૧૧૫ દિવસે પાકે છે .
સરે રાશ તેલનાં ટકા ૪૮.૬  છે અને દાણાનો ઉતારો ૭૨.૬  ટકા છે . આ જાત જી.જી.૧૦ કરતા ૧૪ ટકા એટલે કે હેકટરે
૧૪૩૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
3. જી.જી.-૧૨ જયાં વરસાદનુ ં પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તાર માટે અનુકૂળ છે . આ જાત ૧૧૩ દિવસે પાકી જાય છે . તેના
દાણાનુ ં કદ મધ્યમ છે , જયારે રં ગ ગુલાબી છે . તેલનુ ં પ્રમાણ જીજી-૧૧ કરતા થોડુ ં વધારે એટલે કે ૪૯.૬ ટકા જેટલું છે ,
જયારે દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે . આ જાતનુ ં હેકટરે ૧૪ ૬ ૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .
4. જીજી-૧૩ : ખ ૂબ જ બહોળા વિસ્તાર માટે અનુકૂળ છે પરં ત ુ થોડી મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે છે . મધ્યમ કદના ગુલાબી
દાણાવાળી આ જાતમાં તેલના ૪૯.૬ ટકા છે , જયારે દાણાનો ઉતારો ૬ ૯.૨ ટકા જેટલો છે . આ જાતનુ ં હેકટરે ૧૫ ૧૩ કિ.ગ્રા.
ઉત્પાદન મળે છે .

અર્ધ વેલડી

1. જીજી-૨૦ : મગફળીની વહેલી પાકતી આ અર્ધવેિલડી જાત ઘણી સારી છે . મોટા દાણાવાળી આ જાત ૧૦૯ દિવસમાં પાકી
જાયો છે . દાણાનો રં ગ ઘેરો ગુલાબી છે . આ જાતમાં તેલનુ ં પ્રમાણ ૫૦.૭ ટકા તથા દાણાનો ઉતારો ૭૩.૪ ટકા હોય છે . આ
વહેલી પાકતી, તેલના વધુ ટકાવાળી અને દાણાનો વધુ ઉતારો આપતી જાતનુ ં વાવેતર ઘણું થાય છે . આ જાત હેકટરે
૧૯૪૦ કિ.ગ્રો. ઉત્પાદન આપે છે .

ઉભડી

1. જી.એ.યુ.જી...-૧ : મગફળીની આ જાત ૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે . જેમાં તેલનુ ં પ્રમાણ પ૦.૨ ટકા છે . આ જાતનો દાણાનો
ઉતારો ૭૪.૬  ટકા છે , જયારે તેન ુ ં હેકટરે ૧૪૮૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .
2. જી.જી-૨ ઉભડી જાતોમાં આ જાત ઘણી સારી છે . મધ્યમ કદના ગુલાબી રં ગના દાણાવાળી આ જાત ચોમાસામાં ૧૦૦
દિવસમાં પાકે છે . આ જાતમાં તેલના ૪૯.૦૦ ટકા છે . જયારે દાણાનો ઉતારો ૭૨.૮ ટકા છે . આ જાતનુ ં હેકટરે ૧૩૩ કિ.ગ્રા.
ઉત્પાદન મળે છે . જયારે ઉનાળામાં ૧૨૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૯૪૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
3. જી.જી-૪ : આ જાત વહેલી પાકે છે તથા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ છે તેમાં તેલનુ ં પ્રમાણ પ૦.૮ ટકા છે તેમજ ૭૪.૪ ટકા
દાણાનો ઉતારો આપે છે . ૧૧૯ દિવસે પાકતી આ જાત હેકટરે ૨૦૦૪ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
4. જે.એલ.-૨૪ : મગફળીની આ જાતનો દાણાનો ઉતારો ૭૧.૨ ટકા છે , જયારે તેમાં તેલનુ ં પ્રમાણ ૪ ૬ .૬  ટકા છે . આ જાત
૯૫ થી ૧૦૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૫૯૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
5. ટી.જી.૨૬  : આ જાત ૧૨૧ દિવસે પાકે છે . ઉનાળુ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે . દાણામાં તેલના ટકા ૪૯
જેટલા અને દાણાનો ઉતારો ૬ ૫ ટકા જેટલો છે . ઉત્પાદન ૨૪૧૦ કિ. હે છે
6. જી.જી.૬  : ઉનાળુ મગફળી વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે . આ જાત વહેલી
એટલે કે ૧૧૯ દિવસમાં તેયાર થાય છે . આ જાત જી.જી.-૨ અને જી.જી-૪ જાતો કરતાં અનુક્રમે ૧૪.૩૦ ટકા અને ૧૭.૫૦
ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે , જેમાં દાણાનો ઉતારો વધુ મળે છે અને દાણામાં તેલના ટકા વધુ હોય છે . હેકટરે ર૭૮૨
કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે .
7. જી.જી-૭ : સોરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે . આ જાતિ ૧૦૦ દિવસમાં
તેયાર થાય છે . જી. જી-૨ અને જે-૧૧ જાતો કરતાં અનુક્રમે ૩૦.૮૮ ટકા અને ર૩.૩૬ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે .
જેમાં દાણાનો ઉતારો ૬ ૯.૩૩ ટકા છે . દાણામાં તેલના ૪૯.૦૦ ટકા છે . હેકટરે ૨૧૪૯ કિલોગ્રામ ઉત્પાદ આપવાની ક્ષમતા
ધરાવે છે .

દિવેલા

1. જી.એ.યુ.સી.એચ.-૧ : પિયત અને બિનપિયત વિસ્તાર માટે આ જાત સારી છે . ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે . લીલા
રં ગના થડવાળી અને મધ્યમ કદના દાણાવાળી આ જાતમાં તેલના ૪૭.૫ ટકા છે . આ જાતની ઉચાઈ ૬ o થી ૪૫ સે.મી.
જેટલી હોય છે . આ જાત હેકટરે ૧૫૬૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
2. જી.સી.એચ-૨:  આ જાત પણ પિયત તથા બિનપિયત વિસ્તાર માટે સારી છે . જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે . મધ્યમ
કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૫ થી ૭૦ સે .મી. છે જેમાં તેલના ૪૭.૫ ટકા છે . આ જાતનુ ં હેકટરે ૧૭૪૭ કિ.ગ્રા.
ઉત્પાદન મળે છે .
3. જી.સી.એચ.- ૪ : ઉપરની બંને જાત કરતા થોડી જુ દી પડતી ભ ૂરા લાલરગના થડવાળી આ જાતની ભલામણ પિયત અને
બિનપિયત વિસ્તાર માટે થયેલી છે . જે ૨૦૦ થી ૨૧૫ દિવસમાં પાકે છે . મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૬૦
થી ૬૫ સે.મી. છે . જેમાં તેલના ટકા ૪૭.૮ છે . આ જાત સ ૂકારા સામે રોગ પ્રતિકારક શકિત ધરાવે છે . આ જાતનુ ં હેકટરે
૧૯૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .
4. જી.સી.-૨  ભ ૂરા લાલ રં ગના થડવાળી આ જાત અન્ય જાતોની સરખામણીમાં વહેલી એટલે કે ૧૪૦ થી ૧૮૦ દિવસમાં પાકે
છે . મધ્યમ કદનાં દાણાવાળી આ જાત પ૫ થી ૬૦ સે.મી. જેટલી ઉચાઈ ધરાવે છે . આ જાતમાં તેલના ટકા ૪૭.૮ હોય છે .
જેનુ ં હેકટરે ૨૧ ૬ ૪ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .
5. ૫. જી.સી.એચ.-૫ : દિવેલાની આ સંકર જાતની ભલામણ રાજયનાં પિયત વિસ્તાર માટે કરવામાં આવે છે . આ જાતના થડ
અને ડાળીઓનો રં ગ ભુરા લાલરં ગનો હોય છે , ૨૧૫ થી ૨૨૦ દિવસે પાકે છે , દાણામાં તેલના ટકા ૪૯ છે . સ ૂકારાના રોગ
સામે પ્રતિકારક છે . ઉત્પાદન ૨૨૨૫ કિ/હે. છે
1. જી. સી. એચ -૬  : પિયત વિસ્તાર માટે જયાં મ ૂળના કોહવારાના રોગનો ઉપદ્રવ વધુ હોય તેવા ગુજરાત રાજયના વિસ્તાર
માટે ભલામણ કરવામાં આવેલ છે . મ ૂળના કોહવારા સામે પ્રતિકારક અને સ ૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે
છે . લાલ થડ વાળી આ જાત મોડી એટલે કે ૨૧૦ દિવસે પાકે છે . દાણામાં ૪૯.૯ ટકા તેલનુ ં પ્રમાણ હોય છે . પિયત હેઠળ
૨૨૭૪ થી ૨૩૪૯ કિલોગ્રામ અને બિન પિયત પાક તરીકે ૧૩૯૦ કિલોગ્રામ હેકટરે ઉત્પાદન આપે છે .

તલ

1. ગુજરાત તલ-૧ : ચોમાસુ. વાવેતર માટે ની તલની આ સારી જાત છે . મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉચાઈ ૯૦
સે.મી. જેટલી હોય છે . દાણાનો સફેદ રં ગ ધરાવતી આ જાત ૮૫ દિવસે પાકે છે . જેમાં તેલનુ ં પ્રમાણ ૪૯.૮ ટકા જેટલું હોય
છે . આ જાતનુ ં ઉત્પાદન હેકટરે ૬૩૦ કિ.ગ્રા. મળે છે .
2. ગુજરાત તલ-ર : ચોમાસુ ઋત ુ માટે ની તલની આ જાત પણ ૮૫ દિવસે પાકે છે . સફેદ તલની આ જાત ૮૮ સે.મી.ની ઉંચાઈ
ધરાવે છે . મધ્યમ કદનાં દાણાવાળી આ જાતમાં તેલનુ ં પ્રમાણ પ૦.૨ ટકા જેટલું છે . જેનુ ં હેકટરે ૭૯૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે
છે .
3. પ ૂર્વા ૧  : તલની આ જાતની ભલામણ અર્ધ શિયાળુ વાવેતર માટે કરવામાં આવે છે . જે   મોડી એટલે કે ૧૨૦ દિવસે પાકે
છે . પરં ત ુ આ જાતમાં તેલનુ ં પ્રમાણ થોડુ ં વધારે એટલે કે ૫૧.૫ ટકા જેટલું છે . મોટા કદના લાલ રં ગના તલની આ જાત ૯૫
સે.મી. જેટલી ઉચી થાય છે . જે હેકટરે ૪૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .
4. ગુજરાત તલ-૧૦ : કાળા રં ગનાં તલની આ જાત અમરે લી કેન્દ્ર દ્વારા તૈયાર કરી બહાર પાડવામાં આવેલ છે . છોડની ઉચાઈ
૧૧  સે.મી. છે . ડાળીઓની સંખ્યા ૫ થી ૭ હોય છે . દાણામાં તેલનુ ં પ્રમાણ ૪પ.૨ ટકા છે . ૯૨ દિવસે પાકતી આ જાત હેકટરે
૮૦૭ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે .

સ ૂર્યમુખી

1. ઈ. સી.  ૬૮૪૧૪ : સ ૂર્યમુખીની આ જાત ઉત્તમ જાત છે જેની ભલામણ એકલા પાક માટે કરવામાં આવે છે . અંદાજે ૧૫૫
સે.મી. ઉચાઈ ધરાવતી આ જાત ૯૫ દિવસે પાકે છે . કાળા રં ગના મોટા દાણાના કદવાળી આ જાતમાં તેલનુ ં પ્રમાણ ૪૪.૩
ટકા જેટલું છે . શિયાળુ અને ઉનાળુ વાવેતર માટે ની આ જાતનુ ં ઉત્પાદન હેકટરે ૧૧૭૩ કિ.ગ્રા. જેટલું મળે છે .
2. ગુજરાત સ ૂર્યમુખી-૧ : એકલા પાક માટે ની ભલામણવાળી આ જાત પણ ૧૫૫ સે .મી. ઉચી અને ૯૩ દિવસે પાકી જાય છે
કાળા મોટા દાણાવાળી આ જાતમાં તેલનુ ં પ્રમાણ ૩૫.૪ ટકા જેટલું છે . શિયાળુ અને ઉનાળુ ઋત ુ માટે ની આ જાતનુ ં હેકટરે
૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .
3. મોડર્ન : મધ્યમ કદના કાળા રં ગના દાણાવાળી આ જાતની ભલામણ ખાસ આંતરપાક તરીકે વાવવા માટે કરવામાં આવી છે .
અન્ય જાતો કરતા નીચી અને વહેલી પાકતી એટલે કે ૧૦૦ સે .મી. ઉચાઈવાળી અને ૭૫ દિવસે પાકતી આ જાતમાં તેલનુ ં
પ્રમાણ ૪૦.૦ ટકા જેટલું છે . જેનુ ં હેકટરે ૯૬  ૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે .

સોયાબીન

1. ગુજરાત સોયાબીન - ૧ : આ જાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તાર માટે વાવેતર
કરવાની ભલામણ છે . ઉચાઈમાં ઠીંગણી આ જાતિ ૩૦ સે.મી. ઉંચી થાય છે અને ૯૦ દિવસે પાકે છે . જાંબલી ફૂલ અને
મધ્યમ કદના પીળા રં ગના દાણાવાળી આ જાતમાં તેલનુ ં પ્રમાણ ૨૨.૦૦ ટકા જેટલું છે . આ જાતનુ ં હેકટરે ૧૬૦૦ કિ. ગ્રા.
જેટલું ઉત્પાદન મળે છે .
2. ગુજરાત સોયાબીન - ર ઃ સોયાબીનની આ જાતની ભલામણ દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે કરવામાં આવી છે . જેની
ઉંચાઈ ૫૫ સે. મી. જેટલી હોય છે અને ૧૦૫ દિવસમાં પાકે છે . મોટા કદના પીળા રં ગના દાણાવાળી આ જાતમાં તેલનુ ં
પ્રમાણ ૨૪.૦૦ ટકા જેટલું હોય છે . આ જાત હેકટરે ૧૭૦૦ કેિ. ગ્રા. ઉત્પાદન આપે છે .

રાઈ

1. રાઈ વરૂણા  સોરાષ્ટ્ર વિસ્તાર માટે બે લાઈન વચ્ચે ૪૫ સે .મી. તથા બે છોડ વચ્ચે ૧૫ થી ૨૦ સે . મી. નાં અંતરથી વાવેતર
કરવાની ભલામણ વાળી આ જાત ૧૪૨ સે . મી. ઉંચી થાય છે . જેમાં તેલનુ ં પ્રમાણ ૩૮.૫ ટકા જેટલું છે . પાટણ–$ ૭ કરતા
આ જાતનાં દાણાનુ ં કદ મોટુ ં અને એક અઠવાડિયુ ં વહેલી એટલે કે ૧૧૪ દિવસે પાકે છે . એટલું જ નહીં ૧૧.૪ ટકા જેટલું વધુ
એટલે કે ૨૨૦૦ કિલો/હેકટર ઉત્પાદન આપે છે .
2. ગુજરાત રાઈ-૧ : આ જાતની ૧૯૮૯નાં વર્ષમાં રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે . આ જાત ટૂંકાગાળામાં
એટલે કે ૧૦૬ દિવસસે પાકી જાય છે . જે રાઈ વરૂણા કરતા સામાન્ય પરિસ્થિતિમાં પણ ઉત્પાદન વધારે આપે છે . આ જાતના
દાણા મધ્યમ કદના મોટા હોય છે . જેમાં તેલનુ ં પ્રમાણ ૩૮.૫૭ ટકા જેટલું હોય છે . આ જાત હેકટરે ૨૨૮૧ કિ.ગ્રા. ઉત્પાદન
આપે છે .
3. ગુજરાત રાઈ - ૨ ઃ મોટા દાણા વાળી રાઈની આ જાતની ભલામણ ૧૯૯૫માં કરવામાં આવી છે . જે ગુજરાત-૧ કરતા ૧૫
ટકા વધુ ઉત્પાદન એટલે કે ૨૪૩૯ કિ.ગ્રા. / હેકટર ઉત્પાદન આપે છે અને ૧૧૨ દિવસે પાકે છે .

કસુબી

તારા : આ પાક ખારાશ વાળી જમીનમાં સારો એવો થઈ શકે છે . જેથી ભાલ અને ઘેડ વિસ્તારમાં આ પાકની ઉજળી તકો છે .
કાંટાવાળી આ જાત. ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે . જેમાં તેલના ૨૯.૦ ટકા છે . આ જાતનુ ં ઉત્પાદન હેકટરે ૧૦૦૦ થી
૧૨૦૦ કેિ. ગ્રા. મળે છે .
ભીમા : કસુબીની
ં આ પણ કાંટાવાળી જાત છે . પાન બધા પીળા અને ભ ૂખરા થઈ જાય ત્યારે આ પાક કાપણી માટે તૈયાર થઈ
ગયો સમજવો. કાપણી વખતે કાંટા ન લાગે તે માટે હાથ અને પગે કંતાન વીંટાળી ૧૧૫ થી ૧૨૦ દિવસે કાપણી કરવી. આ
જાતમાં તેલનુ ં પ્રમાણ ૨૯.૩ ટકા છે . હેકટરે ૧૨૦૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે .

You might also like