અમૂલ - વિકિપીડિયા

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

શોધો

અ ૂલ
ભારતીય સહકાર દૂધ મંડળ

અ ૂલ (સં કૃ ત શ દ અ ૂ ય પરથી ઉતર આવેલ ો શ દ, આ નામ ું ૂચન આણંદ ના એક ુણવ ા પર કે ક ુ હ [૧]


ંુ ),
એક સહકાર દૂ ધ મંડળ છે જેન ી થાપના ૧૯૪૬માં થઈ હતી. અ ૂલ એ ુજરાત સહકાર દૂ ધ વતરણ સંઘ લ. ( ુજરાત
કો-ઓપરે ટવ મ ક માક ટગ ફેડરેશન લ મટે ડ) ારા સંચા લત એક ા ડ છે . આ સં થા સહકાર ર તે ૩૧ લાખ દૂ ધ
ઉ પાદન કરતાં લોકોની મા લક ની સં થા છે .[૨]
અ ૂલ
(Anand Milk Union Limited)

ઉ ોગ ડેર

ૂ અ ૂલ - ધ ટે ટ ઓફ ઇ ડયા

થાપના ૧૯૪૬

થાપક ુવનદાસ પટે લ

ુ યાલય આણંદ, ુજ રાત, ભારત

ુ ય લોકો અ ય , ખેડા જ લા દૂ ધ ઉ પાદક સંઘ લ મટે ડ (KDCMPUL)

ઉ પાદનો દૂ ધ, દહ , માખણ, ઘી, પનીર, વગેરે

આવક નફો: $૨.૧૫ અબજ(૨૦૧૦-૧૧)

કમચાર ઓની સં યા ૭૩૫ કમચાર વતરણ વભાગમાં, જો કે દૂ ધ ઉ પાદકોને સાથે


ગણતા ૨૮ લાખ લોકો જોડાયેલા છે .

વેબ સાઇટ www.amul.com (http://www.amul.com/)

આણંદમા અ ૂલ દૂધ સં હ કરવાના નળાકાર ટાવર અને લાંટ


અ ૂલ ફે ટર ું ુ ય વેશ ાર

અ ૂલ આણંદ માં આવેલ ી છે અને સહકાર સં થાની લાંબા ગાળાની સફળતા ું ુબજ ઉ મ ઉદાહરણ છે . અ ૂલ
ભારતની ેત ા ત છે , જેથી ભારત વ માં દૂ ધ અને દૂ ધ ઉ પાદનો સૌથી મોટુ ઉ પાદક બ ું છે .[૩] તે વ ની સૌથી મોટ
શાકાહાર માખણની ા ડ પણ છે .[૪]

અ ૂલ ભારતની સૌથી મોટ ખાધ ઉ પાદન ાંડ અને વ ની સૌથી મોટ દુધના પાઉચ બનાવતી ાંડ છે . તે ુ વા ષક
ટનઓવર US $૨.૨ billion (2010–11) છે .[૫] Current ly Unions making up GCMMF have 3.1 million
producer members wit h milk collect ion average of 9.10 million lit res per day. Besides India, અ ૂલ ે
વદે શમાં, જેવ ા કે મો ર શયસ, ુ.એ.ઈ, ુ.એસ.એ, ઓમાન, બાં લાદે શ, ઑ ે લયા, ચીન, સગા ુર, હ ગક ગ અને
થોડાઘણા દ ણ આ કાના દે શોમા પોતાના ઉ પાદનો ુ ા. પર ુ પાનીઝ બ રમાં ૧૯૯૪ મા જોઈએ એવી સફળ
ન થઈ, પણ હવે ફર નવી ોડ ટ સાથે પાનીઝ બ રમાં ઊતરશે.[૬] ઉપરાત બી દે શો જેવ ા કે ીલંકાને પણ સ મ
બ ર તર કે યા્ન માં રાખેલ છે .

અ ૂલ ની સફળતા પાછળ ડો. વગ સ કુ રયન કે જે, GCMMFના મા યતા ા ત ૂત ૂવ ચેરમેન હતા તેમ નો ફાળો
અ ુત ુવ છે . ૧૦ ઓગ ૨૦૦૬માં પરથી ભટોળ, બનાસકાઠા સંઘના ચેરમેન , GCMMF ચેરમેન , તર કે ુંટ ાયા.

ઇ તહાસ

૧૯૪૫ ના વષ દર મયાન આણંદ ની આસપાસના વ તાર ું દૂ ઘ કો ા ટરો ારા એક કર ુંબઇ દૂ ધ યોજનામાં


મોકલવામાં આવ ું પર ુ રા ય સરકારે દૂ ધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂ ધ ઉ પાદકોને ન મળતાં તેમ ને અસંત ોષ
થયો. આ અંગ ે સરદાર વ લભભાઈ પટે લ ની સલાહ અ ુસ ાર ખેડૂત ોની સભા ૪ ુઆ ર ૧૯૪૬ ના રોજ મોરાર
દે સ ાઈના ુખ પદે રાખવામાં આવી, જેમ ાં સહકાર દૂ ધ-ઉ પાદક મંડળ ઓ અને જ લા સહકાર દૂ ધ-ઉ પાદક સંઘ
સંચા લત ડેર થાપવા અંગ ે વચારણા થઈ. ુવ નદાસપટે લ અને અ ય ગ તશીલ ખેડૂત ોએ સહકાર ધોરણે ડેર ની
થાપના માટે અથાગ ય ન કય , જેન ા પ રપાક પે ખેડા જ લા દૂ ધ-ઉ પાદક સંઘની થાપનાની સાથે તાર ખ ૧૪
ડસે બર ૧૯૪૬ ના રોજ "અ ૂલ " નો જ મ થયો.
સીએમએમએફ

સીએમએમએફ ભારતની સૌથી મોટ ખોરાક ઉ પાદનોની માક ટગ સં થા છે .તે ુજરાત રા ય તરની દૂ ધ સહકાર ની
સવ ચ શાખા છે , જે ખેડૂત ો માટે લાભ દ વળતર ૂ પાડે છે અને એ પણ ઉ પાદનો ારા ાહકો ને પોસાય અને તેમ ના
હતમાં ુણવ ા ૂર પાડવા નો યેય રાખે છે . સીએમએમએફ અ ૂલ ા ડ અને બ રોની યવ થા કરે છે .

સૌથી વ ુ ડેર પેદ ાશની નકાશ માટે અ ૂલ દે શમાં અ ેસ ર છે . અ યારે અ ૂલ ની બનાવટો વ ના ૪૦ દે શોમાં ઉપલ ધ
છે . હાલમાં અ ૂલ વ વધ કારની પેદ ાશો જેવ ી કે, દુધનો પાવડર, પનીર, ુ.એચ.ટ . દુધ, ઘી, અને દે શી મઠાઇ વગેરેન ી
નકાશ કરે છે . વ ના ુ ય બ રોમાં અમેર કા, વે ટ ઇ ડઝ અને આ કા, ગ ફ ાંત , સાક અને પાડોશી દે શો, સગાપોર,
ફ લ પ સ, થાઇલે ડ, પાન, અને ચાઈનાનો સમાવેશ કર શકાય.

ઉ પાદનો

દૂ ધ, દૂ ધનો પાવડર, ઘી, માખણ, મ તી દહ , દહ , છાશ, ચોકલેટ , આઇ મ, મ, ીખંડ, પનીર, ુલ ાબ ં ુ, લહે જતદાર
દૂ ધ, બા ુંદ , વગેરે.[૭]

દૂ ધ ા ત (ઓપરેશન લડ)

ઇસ ૧૯૬૪માં ત કા લન ધાનમં ી ી લાલ બહાદુર શા ીને કૈટ લ ફ ડ લાંટ ુ ઉદઘાટન કરવા માટે આમં ત કયા હતા.
યોજના અ ુસ ાર તેઓ ને તેજ દવસે પરત થવા ુ હ ુ પર ુ તેઓ સહકાર મંડળ ની સફળતા ણવા યાંજ રોકાયા.
તેઓ એ ડો. વગ સ સાથે સહકાર મંડળ ુ નર ણ ક ુ અને તેન ી કામગીર થી ુબજ ભા વત થયા. યાં અ ૂલ
ખેડુત ોથી ફ ત દૂ ધજ એક ીત કર ુ ન હ ું પણ તેમ ની આ થક થ ત પણ ુધાર ુ હ ું. નવી દ હ પહ ચીને તેમ ણે
ડો.કુ રયન ને અ ૂલ ના ત પને આખા દે શમાં અમલ કરવા ક ું. આના પ રણામ વ પ ૧૯૬૫ માં રા ય ડેર વકાસ
બોડની થાપના થઇ. આ સમયે દૂ ધની માંગ પણ વ ુ હતી. ભારત પણ ીલંકાની જેમ જ દૂ ધનો સવા ધક આયાતકાર
બની ગયો હોત, જો એન ડ ડ બી અને સરકારે ુરતા પગલા ના લીધા હોત. તે સમયે સૌથી મોટ સમ યા ધન એક
કરવાની હતી. આ માટે ડો. કુ રયને વ ડ બક ને લોન માટે રા કરવાની કો શશ અને વગર શત ઉધાર મેળ વવા ય ન કયા.
યારે વ ડ બકના અ ય ૧૯૬૯ માં ભારત દશને આ યા યારે ડો. કુ રયને ક ુ હ ુ " તમે મને ધન આપો અને આ વશે
ુલ ી ઓ" થોડા સમય પછ વ ડ બકે તેમ ને ઋણની વી ૃ ત આપી દ ધી. આ મદદ કોઇ ઓપરેશનનો હ સો હતો -
ઓપરેશન લડ કે દૂ ધ ા ત. ઓપરેશન લડને યારબાદ ણ ચરણમાં કાયરત કરવામાં આ યા.

આ સં ુ ત યાસો ના ફળ વ પે આજે અ ૂલ પોતાના લગભગ ૫ લાખ દૂ ધ ઉ પાદકોને દૈ નક ૧,૪૪,૨૪૬ ડેર કો-


ઓપરેટ વ સં થાનોમાં દૂ ધ પહોચાડે છે . અ ૂલ ે આજે ભારતને વ નો સૌથી મોટો દૂ ધ ઉ પાદક બના યો છે .

સંદભ
1. અ ૂલ - ધ ટે ટ ઓફ ઇ ડયા. "Welcome to અ ૂલ - ધ ટે ટ ઓફ ઇ ડયા" (http://www.amul.com/products.html) .
Amul.com. મેળવેલ 2010-07-12.

2. "The Amul Story - General Management Review" (https://web.archive.org/web/20051204084731/http://


www.etgmr.com/GMRjan-mar04/art7.html) . ૂળ (http://www.etgmr.com/GMRjan-mar04/art7.html)
માંથી 2005-12-04 પર સં હત. મેળવેલ 2012-01-05.

3. [૧] (http://www.indiadairy.com/ind_world_number_one_milk_producer.html)

4. Economic Times (http://economictimes.indiatimes.com/articleshow/1288929.cms)

5. Amul's sales turnover (http://www.amul.com/organisation.html)

. "Amul hopes to flow into Japanese market" (https://web.archive.org/web/20060117153919/http://dnai


ndia.com/report.asp?NewsID=1004828&CatID=4) . ૂળ (http://dnaindia.com/report.asp?NewsID=1004
828&CatID=4) માંથી 2006-01-17 પર સં હત. મેળવેલ 2012-01-05.

7. Amul ready to take on Pepsi, Coke in sports drink segment (http://www.financialexpress.com/fe_full_sto


ry.php?content_id=114144)

બા કડ ઓ

વ કમી ડયા કૉમ સ પર અ ૂલ વષયક વ ુ ય- ા ય મા યમો (Media) ઉપલ ધ છે .

Official websit e (ht t ps://www.amul.com/) સં હત (ht t ps://web.archive.org/web/2019121410


3631/ht t ps://amul.com/) ૨૦૧૯-૧૨-૧૪ ના રોજ વેબેક મ શન

ુજરાતી વ કોશમાં અ ૂલ (ht t ps://gujarat ivishwakosh.org/%E0%AA%85%E0%AA%AE%E0%AB%8


2%E0%AA%B2-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80) .

Hist ory of Amul (ht t ps://www.irma.ac.in/about /amul.ht ml) સં હત (ht t ps://web.archive.org/we


b/20070205232842/ht t p://www.irma.ac.in/about /amul.ht ml) ૨૦૦૭-૦૨-૦૫ ના રોજ વેબેક મ શન

"https://gu.wikipedia.org/w/index.php?
title=અ ૂલ&oldid=826877" થી મેળવેલ
Last edited ૨૨ days ago by KartikMistry

You might also like