પેપર

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

૧. ટૂલ ગ્રાઇંડિંગ કરતી વખતે શુ ં પહેરવું જોઈએ ?

(અ) હેલમેટ (બ) ટોપી (ક) ચશ્મા (ખ) એકેય નહીં

૨. લેથ મશીન પર જોબ બનાવતી વખતે જે ટૂલ વાપરો છો તે કયા મટે રિયલનુ ં હોય છે ?

(અ) માઈલ્ડ સ્ટીલ (બ) સ્ટિન લેસ સ્ટીલ (ક) હાઈ સ્પીડ સ્ટીલ (ખ) એકેય નહીં

3. વર્કશૉપ માં સેફટી માટે વપરાતી વસ્ત ુ કઈ કઈ છે ?

(અ) સેફટી બુટ (બ) ગોગલ્સ (ક) હાથ મોજા (ખ) બધી જ વસ્ત ુઓ

૪. હેન્ડ હેકસો માં વપરાતી બ્લેડ કયા મટે રિયલની હોય છે ?

(અ) માઈલ્ડ સ્ટીલ (બ) કાર્બાઈડ (ક) એકેય નહીં (ખ) હાઈ સ્પીડ સ્ટીલ

૫. મશીન પર કામ કરતી વખતે કપડાં ખરાબ ના થાય માટે શુ ં પહેરવું જોઇયે?

(અ) શર્ટ (બ) એપ્રોન (ક) કોટ (ખ) ટી શર્ટ

૬. જોબનો કાટખ ૂણો ચેક કરવા માટે કયું સાધન વપરાય ?

(અ) ફૂટપટ્ટી (બ) મેજર ટે પ (ક) વર્નિયર (ખ) રાઇટ એંગલ

૭. લેથ મશીન પર જોબમાં ગ ૃવ મારવો હોય તો કયા ટૂલ નો ઉપયોગ થાય ?

(અ) નાઇફ ટૂલ (બ) પાર્ટિંગ ટૂલ (ક) ગ્રુવ ટૂલ (ખ) થ્રેડીંગ ટૂલ

૮. લેથ મશીન પર કામ કરતી વખતે કઈ વસ્ત ુ ના પહેરેલી હોવી જોઇયે ?

(અ) વીંટી (બ) ગળામાં ચેન (ક) હાથમાં ક્ળુ (ખ) અ,બ,ક બધાજ

૯. સાદા લેથ મશીનમાં ટે લ સ્ટોક નો શુ ં ઉપયોગ થાય છે ?

(અ) બોરિંગ કરવા (બ) ડ્રિલ કરવા (ક) ટર્નિંગ કરવા (ખ) થ્રેડ કરવા

૧૦. મશીન પર કામ પ ૂરું થઈ ગયા પછી શુ ં કરવું જોઇયે?

(અ) જેમનુ ં તેમ રાખવું (બ) ઓઇલિંગ ના કરવુ(ં ક) સાફસફાઇ ના કરવી (ખ) સાફસફાઇ અને ઓઇલિંગ કરવું

૧૧. થ્રી જૉ ચકમાં ગોળ જોબ પકડાવાથી આપમેળે સેંટર માં આવી જાય છે .

(અ) ખોટુ ં (બ) ખરું (ક) એકેય નહીં (ખ) અ,બ,ક બધાજ

૧૨. સાદા લેથ મશીન પર સાઈડ ટૂલથી કયું ઓપરે શન કરી શકાય છે ?

(અ) ડ્રીલિંગ (બ) થ્રેડીંગ (ક) ગૃવિંગ (ખ) ફેશિંગ

૧૩. સાદા લેથ મશીન પર ટર્નિંગ કરવા કયા ટૂલનો ઉપયોગ થાય છે ?

(અ) ડ્રીલિંગ (બ) સાઈડ ટૂલ (ક) ગૃવિંગ (ખ) થ્રેડીંગ

૧૪. રાઇટ એંગલ ચેક કરવા માટે ન ુ ં સાધન કેટલા અંશે બનેલો હોય છે .

(અ)૧૮૦ (બ) ૧૫૦ (ક) ૯૦ (ખ) ૧૨૦

૧૫. સાદા લેથ મશીન માટે ટૂલ ગ્રાઇંડિંગ કરવા કયા મશીન નો વપરાશ થાય છે ?

(અ) સરફેસ ગ્રાઇન્ડર (બ) સિલેન્દ્રીકલ ગ્રાઇન્ડર (ક) એકેય નહીં (ખ) પેડેસ્ટલ ગ્રાઇન્ડર

૧૬. જોબનો કાટખ ૂણો ચેક કરવા માટે કયું સાધન વપરાય ?

(અ) ફૂટપટ્ટી (બ) મેજર ટે પ (ક) વર્નિયર (ખ) રાઇટ એંગલ

૧૭. લેથ મશીન પર જોબમાં ગ ૃવ મારવો હોય તો કયા ટૂલ નો ઉપયોગ થાય ?

(અ) નાઇફ ટૂલ (બ) પાર્ટિંગ ટૂલ (ક) ગ્રુવ ટૂલ (ખ) થ્રેડીંગ ટૂલ
૧૮. લેથ મશીન પર કામ કરતી વખતે કઈ વસ્ત ુ ના પહેરેલી હોવી જોઇયે ?

(અ) વીંટી (બ) ગળામાં ચેન (ક) હાથમાં ક્ળુ (ખ) અ,બ,ક બધાજ

૧૯. હેન્ડ હેકસો માં વપરાતી બ્લેડ કયા મટે રિયલની હોય છે ?

(અ) માઈલ્ડ સ્ટીલ (બ) કાર્બાઈડ (ક) એકેય નહીં (ખ) હાઈ સ્પીડ સ્ટીલ

૨૦. મશીન પર કામ કરતી વખતે કપડાં ખરાબ ના થાય માટે શુ ં પહેરવું જોઇયે?

(અ) શર્ટ (બ) એપ્રોન (ક) કોટ (ખ) ટી શર્ટ

૨૧. સાદા લેથ મશીન પર નાની લંબાઈમાં ટે પર કટીંગ કરવ ું હોય તો શેનાથી કરશો ?

(અ) કેરેજ (બ) ક્રોસ સ્લાઇડ (ક) કંપાઉન્ડ સ્લાઇડ (ખ) ટે પર એટે ચમેંટ

૨૨. સાદા લેથ મશીન પર ફેસિંગ ઓપરે શન કરવા માટે કઈ સ્લાઇડનો ઉપયોગ કરશો ?

(અ) ક્રોસ સ્લાઇડ (બ) કંપાઉન્ડ સ્લાઇડ (ક) ટે પર એટે ચમેંટ (ખ) કેરેજ

૨ 3. લેથ મશીનમાં OD પર આંટા પડતી વખતે શુ ં એંગજ કરવું પડે?

(અ) ઓન ઓફ સ્વીચ (બ) ઓટો લીવર (ક) હાફ નટ લીવર (ખ) એકેય નહીં

૨૪. જોબમાં ફેસિંગ કરતી વખતે ટૂલને ક્યાં સેટ કરવુ?ં

(અ) સેન્ટરથી ઉપર (બ) સેન્ટરથી નીચે (ક) ગમે ત્યાં (ખ) સેન્ટરમાં

૨૫. સાદા લેથ મશીન પર એક સાથે કેટલા ટૂલ ટૂલપોસ્ટ માં લગાવી શકાય ?

(અ) ૪ (બ) ૨ (ક) ૧ (ખ) ૩

૨૬. ફોર જૉ ચકમાં ચોરસ પ્લેટ પકડી શકાય ?

(અ) ખોટુ ં (બ) ખરું (ક) એકેય નહીં (ખ) અ,બ,ક બધાજ

૨૭. ફોર જૉ ચકમાં ચક ચાવી એક જ જગ્યાએ લગાવાથી બધા જૉ એક સાથે આગળ પાછળ થાય છે ?

(અ) એકેય નહીં (બ) ખરું (ક) ખોટુ ં

૨૮. લેથ મશીન પર કામ કરતી વખતે ઉભા રહેવાની જગ્યાએ ચીપ્સ પડી હોય તો શુ ં થાય ?

(અ) અકસ્માત સર્જાય (બ) કઈ ના થાય (ક) વાંધો નહીં (ખ) અ,બ,ક બધાજ

૨૯. સાદા લેથ મશીનમાં ટે લ સ્ટોક નો શુ ં ઉપયોગ થાય છે ?

(અ) બોરિંગ કરવા (બ) લાંબા જોબ ને સપોર્ટ આપવા (ક) ટર્નિંગ કરવા (ખ) થ્રેડ કરવા

૩૦. સાદા લેથ મશીનમાં ચકના RPM વધ – ઘટ કરી શકાય ?

(અ) ખરું (બ) ખોટુ ં (ક) એકેય નહીં

૩૧. થ્રી જૉ ચકમાં ગોળ જોબ પકડાવાથી આપમેળે સેંટર માં આવી જાય છે .

(અ) ખોટુ ં (બ) ખરું (ક) એકેય નહીં (ખ) અ,બ,ક બધાજ

૩૨. વર્નિયર કેલિપર થી કયા કયા માપ માપી શકાય ?

(અ) લંબાઈ (બ) ડાયામિટર (ક) પહોળાઈ (ખ) અ,બ,ક બધાજ

૩૩. રૉ મટિરિયલ ને માપવા કયા સાધનનો ઉપયોગ ઠય ?

(અ) સ્ટીલરૂલ (બ) મેજર ટે પ (ક) વર્નિયર કેલિપર (ખ) આઉટ સાઈડ કેલીપર

૩૪. લેથ મશીનમાં લીડ સ્ક્રુ આપેલ હોય છે .

(અ) ખબર નહીં (બ) ના (ક) હા


૩૫. ચોકસઇથી માપ માપવાનુ ં સાધન કયું છે ?

(અ) ફૂટપટ્ટી (બ) મેજર ટે પ (ક) વર્નિયર કેલિપર (ખ) આઉટ સાઈડ કેલીપર

૩૬. સાદા લેથ મશીન પર વધારે લંબાઈમાં ટેપર કટીંગ કરવ ું હોય તો કઈ મેથર્ડનો ઉપયોગ થાય ?

(અ) કેરેજ (બ) ક્રોસ સ્લાઇડ (ક) કંપાઉન્ડ સ્લાઇડ (ખ) ટે લસ્ટોક ઓફસેટ મેથર્ડ

૩૭. લેથ મશીન પર ડ્રિલ મારતા પહેલા શુ ં કરવું પડે ?

(અ) રીમર (બ) સેંટર ડ્રિલ (ક) ટે પ (ખ) ડેડ સેંટર

૩૮. લેથ મશીનમાં આંટા પડતી વખતે હાફ નટ લીવર કયા ભાગ પર એંગજ થશે ?

(અ) ઓન ઓફ સ્વીચ (બ) ફીડ રોડ (ક) લીડ સ્ક્રુ (ખ) એકેય નહીં

૩૯. OD ટર્નિંગ કરતી વખતે લેથ મશીનમાં કયો ભાગ બેડ પર ચાલશે?

(અ) ક્રોસ સ્લાઇડ (બ) કેરેજ (ક) કમ્પાઉન્ડ સ્લાઇડ (ખ) એકેય નહીં

૪૦. M10 ના આંટા પાડવા માટે કેટલા મિલીમીટર નુ ં ડ્રિલ કરવું પડે ?

(અ) ૮ .૫મીમી (બ) ૧૦મીમી (ક) ૬.૫મીમી (ખ) ૯.૫મીમી

૪૧. ૧ઇંચ = કેટલા મિલીમીટર થાય ?

(અ) ૨૨.૪૦ mm (બ) ૨૫ mm (ક) ૨૦.૫ mm (ખ) ૨૫.૪ mm

૪૨. ફોર જૉ ચકમાં ચક ત્રણ જૉ લાગેલા હોય છે ?

(અ) એકેય નહીં (બ) ખરું (ક) ખોટુ ં

૪૩. લેથ મશીન પર કામ કરતી વખતે ઉભા રહેવાની જગ્યાએ ઓઇલ ઢોળાયેલ હોય તો શુ ં થાય ?

(અ) અકસ્માત (બ) કઈ ના થાય (ક) વાંધો નહીં (ખ) અ,બ,ક બધાજ

૪૪. મિલીમીટર ,સેંટીમીટર ,મીટર આ બધા કઈ સિસ્ટમ ના એકમ છે ?

(અ) બ્રિટિશ (બ) મેટ્રિક (ક) રોમન (ખ) એકેય નહીં

૪૫. ૬ ઇંચના વર્નિયર કેલિપરથી ૧૮૦મીમી માપી શકાય ?

(અ) ખરું (બ) ખોટુ ં (ક) એકેય નહીં

૪૬. વર્નિયર કેલિપર માં ન્યુનત્તમ માપ કેટલું માપી શકાય ?

(અ) ૦.૦૧ mm (બ) ૦.૦૦૨ mm (ક) ૦.૦૫ mm (ખ) ૦.૦૨ mm

૪૭. નીચે આપેલા માંથી હેન્ડ ટૂલ્સનુ નામ જણાવો?

(અ) હથોડી (બ) સાઈડ ટૂલ (ક) ડ્રિલ (ખ) રીમર

૪૮. નીચે આપેલા માંથી કટિંગ ટૂલ્સનુ નામ જણાવો?

(અ) સ્ક્રૂ ડ્રાઇવર (બ) પકકડ (ક) રીમર (ખ) હથોડી

૪૯. માઈક્રોમિટરથી સાચું માપ માપવું હોય તો કયા ભાગનો ઉપયોગ થાય?

(અ) થીમબલ (બ) રે ચેટ (ક) બેરલ (ખ) અ,બ,ક બધાજ

૫૦. નીચે આપેલા માંથી ચોકસઇથી માપ માપવાનુ ં સાધન કયું છે ?

(અ) માઈક્રોમિટર (બ) મેજર ટે પ (ક) સ્ટીલરૂલ (ખ) આઉટ સાઈડ કેલીપર

You might also like