Professional Documents
Culture Documents
Paper 11-Neet PT-06 26-09-2022 Eng-Guj ..................
Paper 11-Neet PT-06 26-09-2022 Eng-Guj ..................
PHYSICS PHYSICS
SECTION – A (01 TO 35) SECTION – A (01 TO 35)
1. એક કણનો વેગ v=2 x m/s પ્રમાણે આપેલ છે. જ્યાં x 1. Velocity of a particle is v=2 x m/s where x
મીટરમાં સ્થાન દર્શાવે છે ત્યારે x=1 m એ કણનો is position in metre then find acceleration of
પ્રવેગ શોધો. this particle at x=1 m :-
(A) 2 m/s 2 (B) 3 m/s 2 (A) 2 m/s 2 (B) 3 m/s 2
(C) 6 m/s 2 (D) 4 m/ s 2 (C) 6 m/s 2 (D) 4 m/s 2
2. એક કણ x અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી 2. A particle moves along the x axis such that
g 8g 10 g g 8g
(A) g (B) (C) (D) (A) g (B) (C) (D)
9 9 9 9 9
10 g
9
32. નીચે દર્શાવેલ આકૃતિમાં તણાવ T 2 શોધો. 32. In the system shown in the adjoining figure,
the tension T 2 is:
g 2g 5g
(A) (B) (C) 0 (D) g 2g
5 5 2 (A) (B) (C) 0 (D)
5 5
5g
2
CHEMISTRY CHEMISTRY
SECTION – A (51 TO 85) SECTION – A (51 TO 85)
51. લંડનબળ ક્યાં પ્રકારનું આકર્ષણબળ છે? 51. Which type of forces are known as the
(A) આયનીય (B) સહસંયોજક London forces of attraction?
(C) વાન્ડર વાલ્સ (D) હાઈડ્ રોજન બંધ (A) ionic (B) Covalant
(C) van der Waals (D) H-bonding
52. નીચેના પૈકી કઈ બે શરતો એકસાથે લાગુ કરતા, વાયુ તેની 52. Under which of the following two
આદર્શ વર્તણુકથી સૌથી વધુ વિચલન પામે છે? conditions applied together, a gas deviates
(i) નીચું દબાણ most from the ideal behaviour?
(ii) ઊંચું દબાણ (i) Low pressure
(iii) નીચું તાપમાન (ii) High pressure
(iv) ઊંચું તાપમાન (iii) Low temperature
(iv) High temperature
(A) (i) & (ii) (B) (ii) & (iii)
(A) (i) & (ii) (B) (ii) & (iii)
(C) (i) & (iii) (D) (ii) & (iv)
(C) (i) & (iii) (D) (ii) & (iv)
53. એક મોલ હાઈડ્ રોજન બંધની ઉર્જા કે ટલી હશે? 53. The value of energy for 1 mole hydrogen
(A) 10 kcal (B) 10 kJ bond is _____
(C) 100 kcal (D) 10-100 kJ (A) 10 kcal (B) 10 kJ
(C) 100 kcal (D) 10-100 kJ
54. સામાન્ય પરિસ્થિતિએ ક્યાં પદાર્થની ઘનતા સૌથી ઓછી 54. Which of the following substance has the
હશે? lowest density under normal condition?
(A) બરફ (B) પાણી (A) Ice (B) Water
(C) તાંબુ (D) પિત્તળ (C) Copper (D) Bronze
(B) P b4 +¿>P b
2+¿> Pb ¿
¿ (A) Pb< P b2+¿< P b ¿
2+¿> Pb¿
(B) I −¿, S e
2−¿,Br ¿
(B) I −¿, S e
−¿ , F ¿
2−¿,Br −¿ , F ¿
¿
¿ ¿
2−¿ ¿ 2−¿ ¿
−¿ ,O ¿ −¿ ,O ¿
93. નીચેનામાંથી આયનીકરણ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ કોણ 93. Which of the following is the correct order
દર્શાવે છે? of ionisation enthalpy?
(1) B e+¿> Be ¿ (2) Be> B e+¿ ¿ (1) B e+¿> Be¿ (2) Be> B e+¿ ¿
(3) C> Be (4) B> Be (3) C> Be (4) B> Be
(A) 2, 3 (B) 3, 4 (A) 2, 3 (B) 3, 4
(C) 1, 3 (D) 1, 4 (C) 1, 3 (D) 1, 4
94. તત્વો B, Al, Mg અને K ધ્યાને લેતા તેનાં ધાત્વીય 94. Considering the elements B, Al, Mg and K,
ગુણધર્મનો યોગ્ય ક્રમાંક ...... છે. the correct order of their metallic character
(A) B> Al> Mg < K is
(B) Al> Mg < B< K (A) B> Al> Mg < K
(C) Mg> Al > K > B (B) Al> Mg < B< K
(D) K > Mg > Al > B (C) Mg> Al > K > B
(D) K > Mg > Al > B
95. નીચેના પૈકી ડોબરેનરની ત્રિપુટી કઈ છે? 95. Which of the following is/are Doeberiner
(i) P, As, Sb (ii) Cu, Ag, Au triad-
(iii) Fe, Co, Ni (iv) S, Se, Te (i) P, As, Sb (ii) Cu, Ag, Au
સાચો જવાબ ઓળખો. (iii) Fe, Co, Ni (iv) S, Se, Te
(A) (i) અને (ii) (B) (ii) અને (iii) Select the correct answer :
(C) (i) અને (iv) (D) બધા જ (A) (i) and (ii) (B) (ii) and (iii)
(C) (i) and (iv) (D) all of above
96. આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંક પર આધારિત 96. Modern periodic table is based on atomic
છે. કોનો પ્રયોગ પરમાણુ ક્રમાંકના મહત્વને સાબિત કરે no, ecperiments which proved importance of
છે? at no. was
(A) ક્ષ - કિરણના વિર્વતન પર બ્રેગનું કાર્ય (A) Braggs work on X-ray diffraction
(B) ક્ષ - કિરણ વર્ણપટ પર મોસલેના કાર્ય (B) MOseleys work on X-ray spectrum
(C) મુલિકન નો તેલ બિંદુ પ્રયોગ (C) Mulliken’s oil drop experiment
(D) પરમાણુ કદ અને પરમાણુભાર વચ્ચે લોથર મેયરે (D) Lother meyer curve plotted between at
દોરેલ વક્ર vol. & at wt.
97. નીચે આપેલ સુચિમાંથી, ક્યા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા 97. From the list given below, elements which
તત્વો એક જ સમૂહ અથવા પેટા - સમૂહમાં આવે છે? belongs to the same group or sub groups are
(A) પરમાણ્વીય ક્રમાંક = 12, 20, 4, 88 (A) Atomic number = 12, 20, 4, 88
(B) પરમાણ્વીય ક્રમાંક = 8, 16, 34, 2 (B) Atomic number = 8, 16, 34, 2
A B C D E A B C D E
A શુક્રાશય શુક્રસંગ્રહા પ્રોસ્ટેટ અંડપિંડ સહાયક A Seminal Spermath- Prostate Ovary Accessory
શય ગ્રંથિ ગ્રંથિ vesicle ecae gland gland
B શુક્રાશય અંડપિંડ સહાયક શુક્રસંગ્ર પ્રોસ્ટેટ B Seminal Ovary Accessory Sperma Prostate
ગ્રંથિ હાશય ગ્રંથિ vesicle gland th-ecae gland
C Spermat Seminal Accessory Ovary Prostate
C શુક્રસંગ્ર શુક્રાશય સહાયક અંડપિંડ પ્રોસ્ટેટ
h-ecae vesicle gland gland
હાશય ગ્રંથિ ગ્રંથિ
D Spermat Seminal Ovary Access
D શુક્રસંગ્ર શુક્રાશય અંડપિંડ સહાયક પ્રોસ્ટેટ Prostate
h-ecae vesicle ory
હાશય ગ્રંથિ ગ્રંથિ gland
gland
165. અળસિયામાં લસિકાગ્રંથિની............જોડ આવેલી હોય છે. 165. In earthworm, number of lymphatic gland
(A) 2 જોડ (B) 4 જોડ (C) 3 જોડ is…
(D) 1 જોડ (A) 2 pair (B) 4 pair (C) 3 pair (D) 1 pair
166. વંદામાં ચલનપાદનો ઉદ્ દભવ કયાંથી થાય છે? 166. From where does wings arises in
(A) ઉરસની વક્ષ બાજુથી cockroach?
(B) ઉરસની પાશ્વ બાજુથી (A) Ventral side of thorax
(C) ઉરસની પૃષ્ઠ બાજુથી (B) Lateral side of thorax
(D) એકપણ નહિ (C) Dorsal side of thorax
(D) None of the given
167. વંદામાં પૂચ્છશૂળ એ કયું અંગ છે? 167. Which type of the organ anal cerci in
(A) પ્રજનન (B) cockroach?
ઉત્સર્જન (A) Reproduction (B) Excretory
(C) ધ્વનિસંવેદી (D) શ્વસન (C) Phonoreceptor (D) Respiratory
168. નરવંદામાં જનનછિદ્ ર ઉદરના કયા ખંડમાં ખુલે છે? 168. In which segment, the genital pore opens in
(A) આઠમાં (B) સાતમાં (C) નવમાં (D) દસમાં male cockroach?
(A) 8th (B) 7th (C) 9th (D) 10th
169. માદાવંદામાં જનનછિદ્ ર ઉદરના કયા ખંડમાં ખુલે છે? 169. In which segment, female genital pore open
(A) આઠમાં (B) સાતમાં (C) નવમાં (D) દસમાં in cockroach?
(A) 8th (B) 7th (C) 9th (D) 10th
170. માદાવંદામાં જનનકોથળીની રચના ક્યા કયા અધોકવચ દ્વારા 170. By which segmental sternum, genital pouch
થાય છે? is formed in cockroach?
(A) નવમું અને દસમું (B) સાતમું અને આઠમું (A) 9th and 10th (B) 7th and 8th
STD – 11th NEET 24
PAPER/11-N/PT-06/26-09-2022
(C) સાતમું અને નવમું (D) આઠમું અને નવમું (C) 7th and 9th (D) 8th and 9th
171. વંદાના મુખમાં અગ્ર ભાગે શું આવેલ હોય છે? 171. What remains at anterior of the cockroach
(A) તુંડ (B) પુચ્છશૂળ mouth?
(C) મુખાંગો (D) મુખખાંચ (A) Snaut (B) Anal cerci
(C) Mouth parts (D) Hypostome
172. વંદામાં પેષણી એક x રચના છે. જેના પોલાણમાં કાઈટિનના 172. Gizzard of cockroach is a x structure. It has
બનેલા y દાંત આવેલા છે. y chitinous teeth into its lumen.
(A) x = સ્નાયુમય, y = ચાર (A) x = Muscular, y = Four
(B) x = ગ્રંથિમય, y = છ (B) x = Glandular, y = Six
(C) x = સ્નાયુમય, y = આઠ (C) x = Muscular, y = Eight
(D) x = સ્નાયુમય, y = છ (D) x = Muscular, y = Six
173. વંદામાં માલ્પિધિયનનલિકાઓની સંખ્યા કે ટલી હોય છે? 173. How many malpighian tubules are found in
(A) 80 (B) 125 (C) 140 (D) 150 cockroach ?
(A) 80 (B) 125 (C) 140 (D) 150
174. વંદામાં શ્વસન છિદ્ રોની સંખ્યા.............હોય છે. 174. The number of spiracles in cockroach are ....
(A) 2 = ઉરસમાં, 8 = ઉદરમાં (A) 2 = Thorax, 8 = Abdomen
(B) 3 = ઉરસમાં, 7 = ઉદરમાં (B) 3 = Thorax, 7 = Abdomen
(C) 4 = ઉરસમાં, 6 = ઉદરમાં (C) 4 = Thorax, 6 =Abdomen
(D) 5 = ઉરસમાં, 5 = ઉદરમાં (D) 5 = Thorax, 5 = Abdomen
175. વંદો ઉત્સર્ગ દ્ રવ્ય તરીકે શેનો નિકાલ કરે છે? 175. Which one is excreted by cockroach?
(A) યુરીયા (B) યુરિક એસિડ (A) Urea (B) Uric acid
(C) એમોનીયા (D) એમિનો એસિડ (C) Ammonia (D) Amino acid
176. વંદામાં ઉરસપ્રદે શમાં x ચેતાકં દો અને ઉદરમાં y ચેતાકં દો 176. In cockroach, thorax has x ganglia and
આવેલ છે. abdomen has y .
(A)x = 2,y = 8 (B)x = 3 ,y = 5 (A)x = 2,y = 8 (B)x = 3 ,y = 5
(C)x = 3 ,y = 6 (D)x = 2 ,y = 7 (C)x = 3 ,y = 6 (D)x = 2 ,y = 7
177. વંદાની સંયુક્ત આંખોમાં કે ટલી નેત્રિકાઓ હોય છે? 177. How many ommatidium are present in
(A) 20 (B) 2000 (C) 2200 (D) 200 compound eye of cockroach?
(A) 20 (B) 2000 (C) 2200 (D) 200
178. વંદામાં ધ્વનિસંવેદી અંગ કયું છે? 178. Which one is the phonoreceptor organ of
(A) પુચ્છકં ટિકા (B) cockroach?
સ્પર્શકો (A) Anal style (B) Antennae
(C) સંયુક્ત આંખો (D) (C) Compound eyes (D) Anal cerci
પુચ્છશૂળ
179. નરવંદામાં શુક્રપિંડોનું સ્થાન જણાવો. 179. What is the location of testes in male
(A) ઉદરના 5 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ cockroach?
(B) ઉદરના 4 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ (A) Lateral side ofthe 5 to 6 segment of
(C) ઉદરના 5 થી 6 ખંડોની પૃષ્ઠબાજુએ abdomen
(D) ઉદરના 4 થી 8 ખંડોની પૃષ્ઠબાજુએ (B) Lateral side of the 4 to 6 segment of
abdomen
(C) Dorsal side of the 5 to 6 segment of
abdomen
(D) Dorsal side of the 4 to 8 segment of
abdomen
180. વંદામાં છત્રાકાર ગ્રંથિ ઉદરના કયા ખંડમાં આવેલ છે? 180. What is the location of mushroom gland in
(A) 6 થી 7 (B) 4 થી 6 cockroach?
(C) 5 થી 7 (D) 4 થી 8 (A) 6 to 7 (B) 4 to 6
(C) 5 to 7 (D) 4 to 8
181. માદાવંદામાં અંડપિંડનું સ્થાન જણાવો. 181. What is the location of ovary in female
(A) ઉદરના 2 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ cockroach?
(B) ઉદરના 3 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ (A) Lateral side of the 2 to 7 abdomenal
STD – 11th NEET 25
PAPER/11-N/PT-06/26-09-2022
(C) ઉદરના 2 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ segment
(D) ઉદરના 2 થી 4 ખંડોની પાર્શ્વબાજુએ (B) Lateral side of the 3 to 7 abdomenal
segment
(C) Lateral side of the 2 to 6 abdomenal
segment
(D) Lateral side of the 2 to 4 abdomenal
segment
182. માદા વંદામાં પ્રત્યેક અંડપિંડ શેના બનેલા હોય છે? 182. Each ovary is made up x in female
(A) x = 4 નલિકામય અંડપુટિકાઓનો cockroach.
(B) x = 6 નલિકામય અંડપુટિકાઓનો (A) x = 4 tubular ovarioles
(C) X = 7 નલિકામય અંડપુટિકાઓનો (B) x = 6 tubular ovarioles
(D) X = 4 નલિકામય અંડપુટિકાઓનો (C) X = 7 tubular ovarioles
(D) X = 4 tubular ovarioles
183. નર અને માદા વંદાને કયા મુદા પરથી જુદા પાડી શકાય 183. How male and female cockroach can be
છે? differentiated from each other?
(A) નરમાં પુચ્છ કં ટિકા (A) In male anal style
(B) માદામાં પુચ્છ શૂળ (B) Anal cerci in female
(C) માદામાં પુચ્છ કં ટિકા અને સ્પર્શક (C) Anal style and antennae in female
(D) (A) અને (B) બંને (D) (A) and (B) both
184. વંદામાં લાળગ્રંથિ શેના તલભાગે ખુલે છે? 184. In cockroach, Salivary glands opens at
(A) અધિજમ્ભ (B) અધોજમ્ભ (A) Labrum (B) Mandible
(C) અધોજિહ્વા (D) દ્ વિતીય જમ્ભ (C) Hypopharynx (D) Secondary palp
185. વંદામાં મુખાગો માટે નીચે પૈકી કયું સાચું છે? 185. What is correct for mouth parts of
(A) એક જોડ અધોજમ્ભ, એક જોડ પ્રથમ જમ્ભ, દ્ વિતીય cockroach?
જમ્ભ અને અધિજમ્ભ (A) One pair mandible, one pair first
(B) એક જોડ પ્રથમ જમ્ભ, એક જોડ દ્ વિતીય જમ્ભ, maxillae, labium and labrum
અધોજમ્ભ અને અધિજમ્ભ (B) One pair first maxillae, one pair labium,
(C) એક જોડ દ્ વિતીય જમ્ભ, એક જોડ અધિજમ્ભ , mandible and labrum
પ્રથમ જમ્ભ અને અધોજમ્ભ (C) One pair labium, one pair labrum, first
(D) એક જોડ અધોજમ્ભ, એક જોડ અધિજમ્ભ, maxillae and mandible
પ્રથમ જમ્ભ અને દ્ વિતીયજમ્ભ (D) One pair mandible, one pair labrum,
first maxillae and labium
SECTION – B (186 TO 200) SECTION – B (186 TO 200)
186. નર અને માદા વંદામાં કે ટલા ઉદરીય ખંડો હોય છે? 186. How many abdominal segments are present
(A) 10, 10 (B) 9, 10 (C) 8, 10 (D)9, 9 in male and female cockroach?
(A) 10, 10 (B) 9, 10 (C) 8, 10 (D)9, 9
187. નીચે વંદાના નર પ્રજનનતંત્રની આકૃ તિ સ્વરૂપે રજૂઆત 187. Given below is the diagrammatic sketch of
છે. W, X, Y અને Z વડે દર્શાવેલ ભાગને ઓળખો. male reproductive system of cockroach.
Identify the parts labelled W, X, Y and Z.