Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

(ગુજરાત સરકાર)
“છ-૪બી”, પુનિત સર્ક લ પાસે, સેર્ટર-૧૮, ગાાંધીિગર
ફોિ િાં.૦૭૯-૫૧૯૦૦,E-mail-revcontrol1@gujarat.gov.in, seocgujarat@gmail.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
નં.SEOC/વશી/૧૬૬૩/૨૦૨૨ તા.૧૦/૧૦/૨૦૨૨

પ્રતત,
મામલતદારશ્રી,
ડિઝાસ્ટર, તમામ જિલ્લા

તવષય- પત્રકોમાં SMR તથા રાહત પોટટ લ માં એન્ટ્રી થયેલ હોય તેનાં Difference બાબત
સંદર્ટ- અત્રેનો ૦૧/૧૦/૨૦૨૨ નો ઈ-મેલ

ઉપરોક્ત તવષય પરત્વે િણાવવાન ંકે, અત્રે દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ નાં રોિ ઈ-મેલ દ્વારા માનવ
ઈજા, કાચા મકાન, પાકા મકાન, પશ મ ૃત્ય તવગેરેની રાહત પોટટ લમાં થયેલ એન્ટ્રીની માડહતી તથા SMRની
માડહતી પત્રકોમાં મોકલેલ હતી. જે પત્રકોમાં SMR મિબ તથા આપના જિલ્લામાંથી રાહત પોટટ લમાં
એન્ટ્રી થયેલ હોય તેન ં Difference માં િણાવેલ છે . જે મિબ આપના સ્તરે થી ચકાસકણી કરી જે Difference
આવે છે તે મિબની એન્ટ્રી/અપિેટ ડદન-૦૨ માં કરવા િણાવવામાં આવેલ. દરમ્યાન તા.૦૧/૧૦/૨૦૨૨
થી તા.૧૦/૧૦/૨૦૨૨ સધી થયેલ વરસાદને કારણે કોઈ માનવમ ૃત્ય, ઈજા, પશ મ ૃત્ય, કાચા-પાકા મકાન
તવગેરે તમામની રાહત પોટટ લ ઉપર એન્ટ્રી SMR મિબ કરવાની રહે છે . જે ધ્યાને લઈ તાત્કાલલક ડદન-૦૨ માં
એન્ટ્રી કરી ચકવણ પ ૂણટ કરવા િરરી કાયટવાહી કરવા તવનંતી છે .

રાહત નનયામક અને નાયબ


સનિવ
મહે સુલ નવભાગ, ગાાંધીનગર

You might also like