ઇન્ડેમનીટી બોન્ડ

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ઇન્ડેમનીટી બોન્ડ

પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ધી અશોકા આવાસ કો. ઓ. હા. સો. લી. ની ડાયાની મ ૂળ લાઇન
ઉપરી ૪” એમ. એમ. કનેક્શન આપવાની મંજૂરી મળે છે .તે અંગે હુ કનેક્શન મેળવતા અગાઉ
ે રી લખી આપું છું કે કનેક્શન મેળવવા સમયે હુ ં મ ૂળ લાઇનની બાજુ તથા મેળવેલ કનેક્શન
બાંહધ
નિયમ અનુસાર હોવા અંગેની ચકાસણી કરીશ અને તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશું નહી
કરાવીશું નહી અને તેમાં કોઈપણ સમયે ચેકિંગ કરાતા નિયત સાઇઝ કરતા મોટી સાઇઝનુ ં
કનેક્શન જણાશે કે ડાયરે ક્ટ મોટર જોડેલી જણાશે તો તે અંગે કનેક્શન આપવાના વર્ષની તમામ
સમય માટે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી નક્કી કરે તેટલો વહીવટી ચાર્જની રકમ ભરવા માટે સંમતિ
આપું છું. પાણી કનેક્શન ફોર્મમાં જણાવેલ વિગત તેમજ ફોર્મ સાથે રજૂ કરે લા પુરાવા/રે કર્ડ અમારી
જાણ મુજબ સાચા છે તેની ખાત્રી આપીએ છીએ અને રજૂ કરે લ પુરાવા કોઈપણ સ્ટે જે
બનાવટી/ખોટા માલ ૂમ પડશે તો જે તે સ્ટે જે આપવામાં આવેલ પાણી કનેક્શન કોર્પોરે શન દ્વારા રદ
કરવામાં આવે તો અમારી સોસાયટીને કોઈ વાંધા સરખું નથી. મ્યુનિસિપલ કોર્પોરે શન વખતો
વખતના નિયમ મુજબ કાયદે સરની કાર્યવાહી કરવા બંધાયેલ છીએ.પાણીના નેટવર્કમાં ટે કનિકલ
ક્ષતિના કારણે પાણી પુરવઠો ઓછો મળે કે ન મળે તે માટે અમે અમ. મ્યુ.કોર્પો. જવાબદાર ગણીશું
નહી, અમારી સોસાયટીમાં હાલમાં જૂન ુ ં પાણીનુ ં નેટવર્ક ૧”/૧.૫”/૨”/૨.૫”નુ ં છે . આ સ્કીમમાં
પાણીની નવી લાઇન ૪” ની નાખવામાં આવે તો પાણીની લાઇનનો ડાયામીટર વધી જવાથી
પાણીનુ ં પ્રેસર ઓછું મળે તો આ અંગે ભવિષ્યમાં અમે કોઈ ફરિયાદ કરીશું નહી. જેના માટે અમે
સંમત છીએ. નર્મદા પાણી કનેક્શન અમે અમારા સોસાયટીમાં બનાવેલા કોમન સંમ્પમાં કરાવવાન ુ ં
થશે. તેની અમે સંમતિ આપીએ છીએ.

ે રી
આ ઇન્ડેમનીટી બોન્ડ હુ ં પાણી કનેક્શન લેવા મુનિસિપલ કમિશ્નરશ્રીને બાંહધ
આપું છું તેના માટે છે ,ઉપરોક્ત તમામ બાબતો જે તે સમયના ચેરમેન /સેક્રેટરીને લાગુ પડશે.

..............................................

ચેરમેન/સેક્રેટરીની સહી

You might also like