Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

પાના ન. : 001 JD & KRA ડોક્યુમેન્ટ : સેક.

/01
તારીખ : __________

એમ્પ્લોય નામ:

જોબ ટાઇટલ Accountant

જોબ ડિસ્ક્રિપશન 1. ઓફિસ નો સમય 8:55 AM થી 7:00 PM નો રહે શે


2. 9:00 AM થી 9:15 AM ઓફિસે આવી ને પંચિંગ કરી પોતાનું ડેસ્ક ક્લીન કરી પ્રાર્થના કરવી.

3. 9:15 AM થી 9:30 AM ટીમ મિટિં ગ રહે શે. પોતાનું To Do List બનાવી, MD( મેનેજીંગ ડાયરેક્ટર)/GM સાથે મિટિં ગ કરી રોજ નું

પ્લાનિંગ કરવાનું રહે શે.


4. HSN Code મુજબ ખરીદીના બિલ ની એન્ટ્ રી કરવી

5. બેન્ક ખાતા, કલેક્શન ખાતા મેનેજ કરવા


6. બિલ ફાઇલ ચેક કરી CA ને આપવી
7. કે શ, વેન્ડર, સ્ટાફ વગેરેની ખાતાવહી અપડેટ રાખવી.
8. દરરોજ સ્ટોક મેળવવો તથા સ્ટોક ડિજિટલ અને ફિજિકલ રીતે મેનેજ કરવો
9. દરેક લેનદે નનો રેકોર્ડ યોગ્ય રીતે જાળવો

10. કોમ્પ્યુટરમાં સચવાયેલા ડેટા બરાબર ફોલ્ડરવાઇઝ હોવો જોઈએ,

11. ડોક્યુમેન્ટ્ રી સાચવાની /અપડે ટ રાખવાની (Company/Owner/Customer/Legal/Employee/Sales/Purchase/Machinery


document etc.)
12. મન્થલી ક્વાર્ટરલી પ્રોફિટ લોસ તથા બેલેન્સશીટ રિપોર્ટ બનાવીને MD ને આપવું

13. Gmail અને What’sup ડેલી ચેક કરવા અને યોગ્ય રિપ્લાય આપવું

14. આવેલ અથવા કરેલા પેમેન્ટનો જવાબ આપવો (મેસેજ Send કરવો)

15. રોજના બનેલા Bill અને LR વોટ્ સઅપ કરવા, અને LR નંબર ને બિલમાં ચઢાવા

16. કોઈપણ બિલ, ચલણ સાઈન ચેક કરી ફાઈલ કરવું

17. નવા આવેલા ઓર્ડરની ઓર્ડર બુકમાં એન્ટ્ રી કરવી તેની પ્રિન્ટ કાઢી પ્રોડક્શન અને પેકીંગ ડિપાર્ટમેન્ટમાં આપવી

18. હિસાબની શીટ અને બુક રોજ અપડેટ રાખવી

19. દરરોજના જોબ વર્કની એન્ટ્ રી સોફ્ટવેરમાં કરવી

20. મંથલી લેજર મોકલવા અને પાર્ટીને કોલ કરીને કન્ફ્રર્મ કરવા

21. મન્થલી જોબ વર્કની એન્ટ્ રી ચેક કરી પેમેન્ટ રિપોર્ટ તૈયાર કરવો

22. મન્થલી બેન્ક સ્ટે ટમેન્ટ ચેક કરી CA ને મોકલવું( Google Drive માં અપડેટ કરવું)

23. સેલરી રિપોર્ટ તૈયાર કરીને ટીમની સેલરી કરવો


પાના ન. : 002 JD & KRA ડોક્યુમેન્ટ : સેક. /02
તારીખ : __________

એમ્પ્લોય નામ:

મુખ્ય પરિણામ ક્ષેત્ર (Key Result Area)

જોબ ટાઇટલ Accountant

મુખ્ય પરિણામ ક્ષેત્ર


1. દર મહિનાની 28 તારીખે કે શ મેનેજમેન્ટ (+/-) રિપોર્ટ MD ને સબમિટ કરો
2. દર મહિનાની 10 તારીખે માસિક સ્ટોક મેનેજમેન્ટ રિપોર્ટ MD ને સબમિટ કરો
3. દર મહિનાની 10 તારીખે માસિક બેલેન્સ શીટ મેનેજમેન્ટ રિપોર્ટ એમડીને સબમિટ કરો.
4. માસિક ખર્ચનો રિપોર્ટ એમડીને દર મહિનાની 5 તારીખ સુધી સબમિટ કરવો
5. ગ્રૂમિંગ અને રિપોર્ટિંગ કં પનીના નિયમ મુજબ જાળવવું
6. મન્થલી ઉઘરાણી અને ચુકવણી રિપોર્ટ, 1-7 તારીખમાં MD ને આપવા

7. મહિનાના એકાઉન્ટ લેજર કસ્ટમર અને સપ્લાયરને મોકલવું અને કોન્ફર્મેશન લેવું (5 તારીખ )
8. દર મહિનાની 7-10 તારીખ સુધી ટીમની સેલરી કરવી અને MD ને રિપોર્ટ સબમિટ કરો

_________________ ___________________
Employee Signature Director Signatur

You might also like