6masik12account Solution

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 17

ઉમા વિદ્યા સંકુલ - મોરબી 2

ધોરણ 12 કૉમર્સ નામાનાં મૂળતત્વો


છ માસિક પરીક્ષા
સમય : 3 કલાક કુલ ગુણ : 100

વિભાગ - A

➽ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ (A, B, C, D) પસંદ કરીને જવાબ લખો : (દરેક પ્રશ્નનો 1 ગુણ છે.) [10]

1. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધઘટ અંગેના હવાલાની અસર ક્યા ખાતે આપવામાં આવે છે ?

(A) સ્થિર મુડી ખાતે (B) નફા-નુકસાન ખાતે

(C) ચાલુ ખાતે (D) નફા-નુકસાન ફાળવણી ખાતે

જવાબ : સ્થિર મુડી ખાતે


2. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?

(A) ખર્ચ (B) દેવું (C) આવક (D) નુક્સાન

જવાબ : ખર્ચ
3. જ્યારે નફાની રકમ સતત વધારાનું વલણ ધરાવતી હોય તો પાઘડીના મૂલ્યાંકન માટે .......... પદ્ધતિ વપરાય છે.

(A)  સાદી સરેરાશ (B)  ભારિત સરેરાશ  (C)  અથવા  (D)  અધિક નફોની પદ્ધતિ

જવાબ :  ભારિત સરેરાશ 
4. પાઘડી એ શાનું નાણાકીય મૂલ્ય છે.

(A)  રોકાણો   (B)  ધંધાકીય એકમની પ્રતિષ્ઠા (C)  કાયમી મિલકતો (D)  હરીફાઈ

જવાબ :  ધંધાકીય એકમની પ્રતિષ્ઠા
5. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો  .......... પુન: મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. 

(A)  બજાર કિંમતે (B)  દાર્શનિક કિંમતે (C)  પડતર કિંમતે (D)  ઉપરમાંથી કોઈ નહિ.

જવાબ :  બજાર કિંમતે
6. X, Y અને Z એક પેઢીના ભાગીદારો છે. X નિવૃત્ત થાય છે. Y  અને Z નું નવું નફા-નુકસાનનું પ્રમાણ ..........

(A)  1:2                 (B) 1: 1 (C) 2: 1                  (D) 1: 3


જવાબ : 1: 1
7. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે ?

(A)  એક                 (B)  ત્રણ                 (C)  બે                     (D)  ચાર

જવાબ :  બે                    
8. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઊપજમાંથી છેલ્લે કઈ ચુકવણી થાય છે?

(A) ભાગીદારોની મૂડી (B) ભાગીદારની લોન (C) વિસજજન ખર્ચ (D) ત્રાહિત પક્ષનાં દેવાં

જવાબ : (A) ભાગીદારોની મૂડી


9. રોકડ બૅન્કમાં ભરીએ તો.....

(A)  કામગીરીની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. (B)  નાણાકીય પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે.

  [1]
(C)  રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. (D)  રોકડ પ્રવાહ નથી.

જવાબ :
(D) રોકડ પ્રવાહ નથી.
10. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો એટલે......

(A)  બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. (B)  બંને આવક રોકડ પ્રવાહ દર્શાવે છે.

(C)  બિન નાણાકીય પ્રવૃત્તિ છે. (D)  બિનકામગીરી પ્રવૃત્તિ છે.

જવાબ :
(A) બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે.

વિભાગ - B

➽ નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો : (દરેક પ્રશ્નનો 1 ગુણ છે) [10]

11. પાઘડી એ કેવી મિલકત છે ?
જવાબ : પાઘડી એ અદશ્ય મિલકત છે. જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે.
12. મૂડીકૃત નફો એટલે શું ?
જવાબ : મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત.
13. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું ?
જવાબ : ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુ દા જુ દા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો.
14. પુન: મૂલ્યાંકન ખાતાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ : પુનઃમૂલ્યાંકન ખાતાને નફા-નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
15. નવા ભાગીદારને મળતા હક્કો જણાવો.
જવાબ :
પેઢીમાં ભાગીદાર તરીકે પ્રવેશ મેળવ્યા બાદ ભાગીદારને સામાન્ય રીતે નીચેના હક્કોનો લાભ મળે છે :  
(1) પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે.
(2) નક્કી કરેલ રકમ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવ્યા બાદ પેઢીની મિલકતમાં ભાગ /અવેજ મળે છે. 
(3) પેઢીની પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે અને ભવિષ્યમાં
પેઢીની પાઘડીનો હક્કદાર બને છે.
16. પુન: મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ક્યા ખાતે નોંધવામાં આવે છે ?
જવાબ :
પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે જૂ ના પ્રમાણમાં નોંધવામાં આવે છે.
17. મરજિયાત વિસર્જન એટલે શું ?
જવાબ : બધા જ ભાગીદારોની સર્વસંમતિ દ્વારા ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે જેને મરજિયાત વિસર્જન કહેવાય.
18. વિસર્જન બાદ છેલ્લે રોકડ ખાતાની કઈ બાકી રહે છે ?
જવાબ :
વિસર્જન બાદ છેલ્લે રોકડ ખાતાની કોઈ જ બાકી રહેતી નથી. રોકડ ખાતું મૂડી ખાતાની જમા બાકી સામે સરભર થાય  છે.
19. રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું ? 
જવાબ : રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને બેન્ક સિલક. રોકડ સમકક્ષ એટલે :
(1) ટૂંકાગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો.
(2) એવા રોકાણો જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકે.
(3) જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય તેવા રોકાણો.
20. ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે ?
[2]
 
જવાબ :
ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિમાં નોધાય છે.

વિભાગ - C

➽ નીચે આપેલા પ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો. (દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે.) [18]

21. હં સા, હિતેશ અને વિજ્ય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા
ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે ?
જવાબ :

22. મિલીન, હેમંત અને રસિક્ની ભાગીદારી પેઢીનો ₹1,89,000 નફો 1:2:4ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણામાં
વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે ?
જવાબ :

[3]
 
23. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા  - નુકસાનની ફાળવણીનું પ્રમાણ 
1:2:2 છે. બધા  જ ભાગીદારોએ નફા  - નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 
3:2:1 કરવાનું નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. 
જવાબ :
 
  સચિન   રાહુલ   રોહિત કુલ

જૂ નું પ્રમાણ 1 : 2 : 2 5

જુ નો ભાગ : :  

નવું પ્રમાણ 3 : 2 : 1 6

નવો ભાગ : :  
 
 ત્યાગનું પ્રમાણ  = જુ નો ભાગ  - નવો ભાગ

સચિનનો ત્યાગ   (લાભ )

રાહુલનો ત્યાગ    (ત્યાગ)


 

રોહિતનો ત્યાગ    (લાભ)


 
 

24. રાજુ , હસુ અને સંજુ  એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 


5:4:3 નું છે. બધા  જ ભાગીદારોએ મળીને નફા  - નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 
2:2:1 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. 
જવાબ :
 
  રાજુ   હસુ   સંજુ કુલ

જૂ નું પ્રમાણ 5 : 4 : 3 12

જુ નો ભાગ : :  

નવું પ્રમાણ 2 : 2 : 1 5

નવો ભાગ : :  
 
લાભનું પ્રમાણ  =  નવો ભાગ  - જુ નો ભાગ

રાજુ નો લાભ (ત્યાગ)


 

હસુનો લાભ (લાભ)


[4]  

 
સંજુ નો લાભ  (ત્યાગ)
 
 

25. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે ? સમજાવો.
જવાબ : પેઢીનો કોઈ પણ ભાગીદાર અદાલતમાં અરજી કરે તો અદાલત નીચેના સંજોગોમાં  વિસર્જન માટે આદેશ કરી શકે છે 
:
કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય.
કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય.
કોઈ ભાગીદાર પેઢીની શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કરે.
કોઈ ભાગીદાર પેઢી અથવા પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે. 
કોઈ ભાગીદાર પેઢી પ્રત્યેની ફરજો બજાવવામાં અશક્ત બને.
પેઢી સતત ખોટ કરતી હોય અને ભવિષ્યમાં પેઢીનો ધંધો ખોટ સિવાય ચાલે તેમ ન હોય.
કોઈ ભાગીદાર પેઢીમાનો તેનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષકારને વેચી દે.
અદાલતને વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે.

અથવા

*
વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો ₹ 2,00,000 છે, જે પૈકી ચાલુ મિલકતો 40 % છે. (₹ 10,000 રોકડ સહિત) સ્થિર મિલકતના
120 % રકમ ઊપજી, જ્યારે ચાલુ મિલકતના 80 % ૨કમ ઊપજી. જરૂરી આમનોંધ લખો.

જવાબ :
મિલકતનો નિકાલ કરવા અને જવાબદારીઓ ચૂકવવાની હિસાબી અસર બતાવવા માટે પેઢીના વિસર્જન સમયે
તૈયાર કરવામાં આવેલા માલ-મિલકત નિકાલ ખાતા અને મિલકત વેચ્યા પછી ઉપજતી રકમ રોકડ ખાતામાં
તબદીલ કરવામાં આવે છે.
મિલકતની ગણતરી:
કુલ મિલકત − 2,00,000
ચાલુ મિલકત = 2,00,000 ના 40% એટલે કે 80,000 − 10,000 (રોકડ) = 70,000 (માલ-મિલકત નિકાલ
ખાતામાં તબદીલ કરી શકાય છે)
સ્થિર મિલકત = 2,00,000 ના 60% એટલે કે 1,20,000
માલ-મિલકત નિકાલ મૂલ્યની ગણતરી:
ચાલુ મિલકત 80% એટલે કે 70,000 ના 80% 56,000 છે.
સ્થિર મિલકત 120% એટલે કે 1,20,000 ના 120% પર 1,44,000 છે.
પગલું 1: માલ-મિલકત નિકાલ ખાતા માટે મિલકતને તબદીલ કરો.

   તારીખ વિગત ખા.પા.      ઉધાર        જમા 

[5]

 
માલ-મિલકત નિકાલ ખાતે                                     1,90,000
 ઉધાર
     70,000
          તે ચાલુ મિલકત ખાતે
   1,20,000
          તે સ્થિર મિલકત ખાતે

(બા.જે. : ચાલુ મિલકત અને સ્થિર મિલકત ખાતું માલ-


મિલકત નિકાલ ખાતામાં તબદીલ તેના.)

પગલું 2: રોકડ માટે મિલકત વેચવી

  તારીખ વિગત ખા.પા.      ઉધાર      જમા 

રોકડ ખાતે                                                             2,00,000


ઉધાર
  2,00,000
          તે માલ-મિલકત નિકાલ ખાતે

(બા.જે. : મિલકત વેચ્યા પછી રોકડ ઉપજતી. તેથી, રોકડ


ખાતું ઉધાર કરવામાં આવે છે અને માલ-મિલકત નિકાલ
ખાતાને 56,000 + 1,44,000 જમા કરવામાં આવે છે
તેના.)

26. માલ  - મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય, ત્યારે નીચેના સંજોગોમાં આમનોંધ લખો.
પરચૂરણ લેણદારો ₹ 60,000;દેવું 25 % વટાવે ચુકવ્યું. 
ચોપડે નહિ નોંધાયેલ કરવેરાનાં ₹ 5,000 ચૂકવ્યાં. 
જવાબ :
પેઢીની આમનોંધ
તારીખ ખા.
વિગત ઉધાર(₹.) જમા (₹.)
/ક્રમ પા.
1. પરચૂરણ લેણદારો ખાતે ઉ   60,000  
  તે માલ - મિલકત નિકાલ ખાતે     60,000
  (બા. જે પરચૂરણ લેણદારોનાં ખાતાં માલ  -મિલકત નિકાલ ખાતે લઇ ગયા તેના)      
2. માલ  -મિલકત નિકાલ ખાતે [6] ઉ   45,000  
  તે રોકડ/ બેન્ક ખાતે     45,000
  (બા. જે દેવું 25 % વટાવે ચુકવ્યું તેના)      
 
3. માલ –મિલકત નિકાલ ખાતે ઉ   5,000  
  તે રોકડ  /બેન્ક ખાતે     5,000
  (બા. જે કરવેરાના ચૂકવ્યા તેના)      

વિભાગ - D

➽ નીચે આપેલા પ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો. (દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે.) [16]

27. નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લાં પાંચ વર્ષના ભારિત સરેરાશની ત્રણ વર્ષની
ખરીદીને આધારે કરો.
વર્ષ નફો (₹)
2012-13 80,000
2013-14 1,20,000
2014-15 1,40,000
2015-16 1,60,000
2016-17 1, 70,000
જવાબ :

28. પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી ₹8,00,000 છે અને અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લાં ત્રણ વર્ષનો નફો અનુક્કમે
[7]
₹1,00,000, ₹1,40,000 અને ₹90,000 છે. પાઘડીનું મૂલ્ય છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે
નક્કી કરવાનું છે.

 
જવાબ :

29. નીચે આપેલા વ્યવહારોના આધારે કામગીરીમાંથી ઉદભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો.
વિગત 31-3-2017 (₹) 31-3-2016 (₹)
નફા-નુકસાન ખાતું 60,000 25,000
સામાન્ય અનામત 45,000 35,000
કરવેરાની જોગવાઈ 38,000 48,000
ઘસારા ભંડોળ 42,000 32,000
પાઘડી 27,000 38,000
દેવાદારો 49,000 39,000
લેણદારો `39,000 29,000
ખર્ચા ચૂકવવાના બાકી [8] 12,000 17,000
અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ 14,000 10,000
 

 
(1) મિલકત વેચાણનો નફો ₹. 15,000
(2)  ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું ₹ 32,000
(3) ફર્નિચર વેચાણ નુકસાન ₹. 8,000
(4) ડિવિડન્ડની ચુકવણી ₹ 10,000
(5)  ભાડાની આવક ₹48,000
જવાબ : કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો (રોકડ પ્રવાહ) ₹ 91000, કામગીરીમથી ઉદ્દભવતા રોકડ પ્રવાહ ₹ 34000.
અથવા

નીચે આપેલ વિગતોના આધારે કામગીરી પ્રવૃત્તિઓમાંથી ઉદભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો.
31-3-2017 31-3-2016
વિગત
(₹) (₹)
નફા-નુકસાન ખાતું 45,000 30,000
ઘસારો 90,000 70,000
પાઘડી 40,000 55,000
સ્ટૉક 60,000 45,000
દેવાદારો 50,000 90,000
લેણદારો 40,૦૦0 60,000
દેવીહૂં ડી 70,000 20,000
અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ 10,000 15,000
*  
(1)  ડિવિડન્ડ મળ્યું ₹. 2,000
(2)  વ્યાજ ચુકવ્યું ₹. 3,000
(3)  ભાડું મળ્યું ₹. 10,000

જવાબ : કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો (રોકડ પ્રવાહ) ₹ 41000, કામગીરીમથી ઉદ્દભવતા રોકસ 
પ્રવાહ ₹ 101000. 
30. માનસી કં પની લિમિટેડની નીચેની વિગતો પરથી કામગીરી નફાને અસર કરતા વ્યવહારો અને રોકાણા પ્રવૃત્તિમાંથી ઉદ્મવતા રોકડ પ્રવાહ
શોધો અને સમજાવો.
વિગત (₹) વિગત (₹)
ફર્નિચરની શરૂઆતની બાકી 12,00,000 ફર્નિચર વેચાણ 4,00,000
ફર્નિચરની આખરની બાકી 18,00,000 વેચેલ ફર્નિચરની ચોપડેકિંમત 3,20,000
ફર્નિચર પર ઘસારો 2,00,000    
 
જવાબ :

[9]

 
વિભાગ - E

➽ નીચે આપેલા પ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો. (દરેક પ્રશ્નના 8 ગુણ રહેશે.) [24]

31. નીચેની માહિતી પરથી નેઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત  ભારિત સરેરાશ નફાને મુડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર
નક્કી  કરો. 
વર્ષ 2012-’13 2013-’14 2014-’15 2015-’16 2016-’17
નફો (₹.) 45,000 50,000 65,000 75,000 90,000
વધારાની માહિતી :   
ધંધાની મિલકતો :  ₹. 6,00,000  
ધંધાના દેવાં        :   ₹. 1,70,000 
ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10 % છે. 
જવાબ :
પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક
ક્ર વિગત રકમ ₹.

1. રોકાયેલી મૂડી   = કુલ મિલકતો - કુલ દેવાં  
                      =  ₹. 6,00,000  -  ₹.1,70,000  
4,30,000
2. અપેક્ષિત વળતરનો દર       10 % 
૩. ભારિત સરેરાશ નફો  :       
વર્ષ નફો ₹. ભાર પેદાશ (ભારિત નફો)  
 
2012 –’13 45,000 1 45,000
 
2013 –’14 50,000 2 1,00,000
 
2014-’15 65,000 ૩ 1,95,000
 
2015 –’16 75,000 4 3,00,000
 
2016 –’17 90,000 5 4,50,000
 
    કુલ ભાર = 15 કુલ ભારિત નફો = 10,90,000  
   
 
 
ભારિત સરેરાશ નફો    =     =  72,667
 
4.  
મૂડીકૃત નફો     =   x  100  
                        7,26,670

               =    X  100  


 
5. પાઘડી      =  મુડીકૃત નફો   -  રોકાયેલી મૂડી     
                 =  ₹. 7,26,670    -  ₹. 4,30,000    2,96,670

અથવા

*
A અને B ની પેઢીની કુલ મિલકતો ₹ 1,50,000ની છે, તેમાં રોકડ ₹ 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો ₹ 1,00,000ની
છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4 : 1 છે. Bની મૂડી કરતા Aની મૂડી ₹ 20,000 વધુ છે. માલ-મિલકત નિકાલ
[10]
ખાતાનીખોટ ₹ 20,000 થયેલ છે. પેઢીનું વિસર્જન કર્યું. શરૂનું પાકું સરવૈયું બનાવીને A અને B ની શરૂઆતની મૂડી શોધો.

જવાબ : Aની મૂડી ₹ 50,000; Bની મૂડી ₹ 30,000


32. P અને Q   3 : 2 ના પ્રમાણમાં નફા  - નુકસાન વહેંચતા ભાગીદારો છે. તા.  31-3-2016ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું  :

 
 
પાકું સરવૈયું
મૂડી  - દેવાં   રકમ (₹.) મિલકત – લેણાં   રકમ (₹.)
મૂડી ખાતાં   :        જમીન – મકાન    80,000
 P 70,000    દેવાદારો 22,000  
 Q 50,000 1,20,000 - ઘાલખાધ અનામત  2,000 20,000
પ્રોવિડન્ટ  ફં ડ      18,000  સ્ટોક    36,000
લેણદારો     22,000  રોકડ     4,000
       પાઘડી   20,000
    1,60,000     1,60,000
 

ઉપરની તારીખે તેઓએ R ને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. 
(1) R મૂડી પેટે ₹. 60,000 રોકડા લાવશે.  
(2) પેઢીની પાઘડીની કિંમત ₹. 30,000 નક્કી થઈ. 
(3) R તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહિ. 
(4) જમીન - મકાનની કિંમત  ₹.  90,000  ગણવી. 
(5) દેવાદારો પર ઘાલખાધ અનામત  5% રાખવી.  
(6) સ્ટોકની કિંમતમાં ₹. 400 ઘટાડો કરવો. 
(7) લેણદારોને  ₹. 500  ચૂકવવાના નથી.  
(8) બધા  જ ભાગીદારોનું નવું નફા  - નુકસાનનું પ્રમાણ  5 : 2 : 3  નક્કી કર્યું. 
ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે જરૂરી ખાતાં નક્કી કરી પ્રવેશ બાદનુંપાકું સરવૈયું તૈયાર કરો અને પાઘડી અંગે જરૂરી આમનોંધ
આપો.
 
જવાબ :
ઉધાર પુન: મૂલ્યાંકન ખાતું જમા
વિગત   રકમ (₹.) વિગત   રકમ (₹.)
સ્ટોક  ખાતે    400 જમીન-મકાન ખાતે    10,000
જૂ ના ભાગીદારોના મૂડી ખાતે - નફો     લેણદારો ખાતે      500
 P 6,600   ઘાલખાધ અનામત ખાતે      900
 Q 4,400 11,000      
    11,400     11,400
              
 
ઉધાર ભાગીદારોના મૂડી ખાતા જમા
વિગત P (₹.) Q (₹.) R (₹.) વિગત P (₹.) Q (₹.) R (₹.)
70,00
P ના મૂડી ખાતે  (પાઘડી)      3,000 બાકી આગળ લાવ્યા 50,000  
0
60,00
Q ના મૂડી ખાતે (પાઘડી)     6,000 રોકડ ખાતે     
0
પાઘડી ખાતે  12,000 8,000   પુન: મુલ્યાંકન ખાતે  6,600 4,400  
52,400 51,00
બાકી આગળ લઇ ગયા 67,600 પાઘડીના પ્રિમીયમ ખાતે  3,000 6,000  
  0
79,60 60,00 79,60 60,00
  60,400   60,400
0 0 0 0
[11]
                   
 
ઉધાર રોકડ /બેન્ક ખાતું  જમા
વિગત   રકમ (₹.) વિગત રકમ (₹.)

 
બાકી આગળ લાવ્યા   4,000 બાકી આગળ લઇ ગયા 64,000
R  ની મૂડી ખાતે    60,000    
    64,000   64,000
            
 
તા.  1-4-2016ના રોજનું પ્રવેશ બાદનું પાકું સરવૈયું
મૂડી દેવાં   રકમ (₹.) મિલકત  - લેણાં   રકમ (₹.)
મૂડી ખાતાં :        જમીન  - મકાન 80,000  
 P 67,600   + વધારો 10,000 90,000
Q 52,400   દેવાદારો 22,000  
R 51,000 1,71,000 - ઘાલખાધ અનામત     1,100 20,900
પ્રોવિડન્ટ ફં ડ    18,000 સ્ટોક 36,000  
લેણદારો 22,000   - ઘટાડો 400 35,600
- નહી ચૂકવવાના 500 21,500 રોકડ    64,000
    2,10,500     2,10,500
 
પાઘડીની આમનોંધ
તારી
ખા.
ખ/ વિગત ઉધાર(₹.) જમા (₹.)
પા.
ક્રમ
1. R ની મૂડી ખાતે ઉ   9,000  
  તે P ની મૂડી ખાતે       3,000
  તે Q  ની મૂડી ખાતે      6,000
  (બા. જે R ના ભાગની પાઘડી જે તેઓ રોકડમાં લાવતા નથી તેની નોંધ)      
2. P ના મૂડી ખાતે ઉ   12,000  
  Q ના મૂડી ખાતે ઉ   8,000  
  તે પાઘડી ખાતે      20,000
(બા. જે નવા ભાગીદારના પ્રવેશ વખતે પાઘડીની જૂ ની રકમ ભાગીદારોના નફા-  
     
નુકસાનના જુ ના પ્રમાણમાં  વહેંચી તેના)

33. દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો - નુકસાન વહેંચતા ભાગીદારો છે. તા.  31-3-2017ના રોજ તેમની પેઢીનું પાકું
સરવૈયું નીચે મુજબ હતું. 
પાકું  સરવૈયું
જવાબદારી   રકમ (₹.) મિલકતો   રકમ (₹.)
 મૂડી ખાતાં  :          પાઘડી   14,000
દીપ 1,00,000   જમીન – મકાન   2,90,000
જ્યોતિ  1,50,000   ટ્રેડમાર્ક    60,000
ગીતા 1,00,000 3,50,000 સ્ટોક    50,000
સામાન્ય અનામત    28,000 દેવાદારો                               40,000  
લેણદારો    60000 - ઘાલખાધ અનામત            6,000 34,000
પ્રોવિડન્ટ ફં ડ     32,000  બેન્ક   22,000
    4,70,000     4,70,000
ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે, 
[12]
 
(1) દીપ, અને ગીતાનું નવું નફા  - નુકસાનનું પ્રમાણ  1 : 1 રાખવું. પાઘડીનું મુલ્ય ₹. 70,000 આંકવામાં આવ્યું. 
(2) દેવાદારો પર ઘાલખાધ અનામત  10% સુધી ઘટાડવી
(૩) સ્ટોક તેની પડતર કિંમત કરતાં  25% વધારે કિંમતે દર્શાવેલ છે. જે પડતર કિંમતથી નોંધવો.
(4) ટ્રેડમાર્ક ના ₹  60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 6 વર્ષ માટેના છે.
 
(5) પ્રોવિડન્ટ ફં ડની જવાબદારી ₹  35,000  નક્કી થઈ.
(6) નવી પેઢીની કુલ મૂડી જૂ ની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. આ મૂડી દીપ અને ગીતા તેના નફા – નુકસાનના  પ્રમાણમાં
રાખશે.આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઇ જવી.
જરૂરી ખાતાં અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. 
 
જવાબ :
ઉધાર પુન: મૂલ્યાંકન ખાતું જમા
વિગત   રકમ (₹.) વિગત   રકમ (₹.)
સ્ટોક ખાતે    10,000 ઘાલખાધ અનામત ખાતે   2,000
ટ્રેડમાર્ક ખાતે   10,500 ખોટ  - ભાગીદારોના મૂડી ખાતે    
 ૩,000 6,00  
પ્રોવિડન્ટ ફં ડ    દીપ                               
0
  9,00  
    જ્યોતિ                           
0
  6,00 21,000
    ગીતા                           
0
    23,000     23,000
              
 
ઉધાર ભાગીદારોના મૂડી ખાતા જમા
દીપ જ્યોતિ ગીતા દીપ જ્યોતિ ગીતા
વિગત વિગત
(₹.) (₹.) (₹.) (₹.) (₹.) (₹.)
1,00,00 1,50,00 1,00,00
પુન: મૂલ્યાંકન ખાતે 6,000 9,000 6,000 બાકી આગળ લાવ્યા  
0 0 0
પાઘડી ખાતે (જૂ ની)  4,000 6,000 4,000 સામાન્ય અના. ખાતે  8,000  12,000  8,000
મૂડી ખાતે     15,000 દીપના મૂડી ખાતે    15,000  
જ્યોતિના મૂડી  ખાતે 15,000      (નવી પાઘડી)      
1,77,00
લોન ખાતે     ગીતાના મૂડી ખાતે   15,000  
0
         (નવી પાઘડી)       
1,75,00 1,75,00
બા. આ. લઇ ગયા   ચાલુ ખાતે 92,000   92,000
0 0
2,00,0 1,92,0 2,00,0 2,00,00 1,92,00 2,00,00
   
00 00 00 0 0 0
                   
 
તા.  1-4-2017 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું
મૂડી દેવાં   રકમ (₹.) મિલકત  - લેણાં   રકમ (₹.)
મૂડી ખાતાં  :                   જમીન  - મકાન     2,90,000
દીપ 1,75,000 3,50,000 ટ્રેડમાર્ક                        60,000  
ગીતા           1,75,000  60,000 - માંડી વાળેલ               10,000 50,000
લેણદારો     સ્ટોક                          50,000  
પ્રોવિડન્ટ ફં ડ                    32,000  35,000
[13] - ઘટાડો                    10,000 40,000
+  વધારો                           3,000   દેવાદારો                             40,000  
જ્યોતિની લોન ખાતે     - ઘાલખાધ અનામત         4,000 36,000
      બેન્ક    22,000
      ચાલુ ખાતે   :  દીપા   92,000

 
                             ગીતા   92,000
    6,22,000     6,22,000

વિભાગ - F

➽ નીચે આપેલા પ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો. (દરેક પ્રશ્નના 11 ગુણ રહેશે.) [22]

34. બ્રહ્મા અને વિષ્ણુ  3 : 2 ના પ્રમાણમાં નફો  - નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તા.31.3.2017ના રોજનું કાચું સરવૈયું
અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું  તા. 31-3-2017ના રોજનું કાચું સરવૈયું
ખા.પા ખા.પા
ઉધાર બાકી રકમ (₹.) જમા બાકી રકમ (₹.)
. .
ઉપાડ:     બ્રહ્મા   5,000 મૂડી ખાતા:   બ્રહ્મા   55,000
વિષ્ણુ   5,000 વિષ્ણુ   45,000
ભાડાપટ્ટાનું મકાન   60,000 બ્રહ્માની લોન   50,000
(તા. 1-4-16 થી 10 વર્ષ માટે)     (તા. 1-7-2016 થી)    
 મશીનરી (ઓફિસ)   50,000 મળેલ વટાવ   400
આપેલ વટાવ    350 લેણદારો   25,000
દેવાદારો   40,000 કમિશન     2,500
જાવકમાલ ગાડાભાડુ   1,200 દેવીહું ડી     5,000
ફર્નિચર – ફીક્ષ્ચર્સ   5,000  વેપાર ખાતે  97,250 
પગાર   7,500
ઘાલખાધ   1,200
લેણીહૂં ડી   20,000  
   
વેપાર ખર્ચ   5,900
રોકડ સિલક   6,000
સ્ટોક (તા. 31-3-17)   73,000
કુલ સરવાળો   2,80,150 કુલ સરવાળો   2,80,150
હવાલાઓ
(1) મશીનરી પર  6% અને ફર્નિચર – ફીક્ષ્ચર્સ પર 20 % લેખે ઘસારો ગણો.
(2) દેવાદારોમાંથી ₹. 500 ઘાલામાધ માંડી વાળો. 
(3) બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે ₹. 5,000 અને ₹. 4,000 વાર્ષિક પગાર આપવાનો છે.
(4) ₹. 500 કમિશન મળવાના બાકી છે. 
(5) પગારના ₹. 3,000 ચૂકવવાના બાકી છે. 
જવાબ :
ઉધાર બ્રહ્મા અને વિષ્ણુની પેઢીનું તા. 31-3-2017ના રોજ પૂરા થતાં વર્ષનું નફા – નુકસાન ખાતું જમા
વિગત રકમ (₹.) વિગત રકમ (₹.)
વહીવટી ખર્ચા :      વેપાર ખાતે  :  કાચો નફો 97,250
પગાર 7,500      
+ ચૂકવવાનો બાકી 3,000 10,500 મળેલ વટાવ  400
વેપાર ખર્ચ    5,900   કમિશન 2,500  
વેચાણ વિતરણ ખર્ચા :       + મળવાનું બાકી 500 3,000
આપેલ વટાવ   350      
જાવકમાલ ગાડાભાડું    1,200      
નાણાકીય ખર્ચા  :           
બ્રહ્માની લોન પર વ્યાજ     2,250      

 
અન્ય ખર્ચા અને નુકસાન       
   
:  
   ઘાલખાધ (કા.સ.) 1,200        
+ ઘાલમાધ (હવાલા) 500 1,700      
ઘસારો  :           
મશીનરી 3,000        
ફર્નિચર -ફીક્ષ્ચર્સ   1,000 4,000      
માંડી વાળેલ ભાડાપટ્ટાનું    
  6,000  
મકાન 
નફા - નુકસાન ફાળવણી       
   
ખાતે :  
ચોખ્ખો નફો   68,750      
    1,00,650     1,00,650
             
 
ઉધાર બ્રહ્મા અને વિષ્ણુની પેઢીનું તા. 31-3-2017ના રોજ પૂરા થતાં વર્ષનું ન. – નુ. ફા. ખાતું જમા
વિગત   રકમ (₹.) વિગત રકમ (₹.)
પગાર :       નફા – નુકસાન ખાતે :    
બ્રહ્મા 5,000   ચોખ્ખો નફો 68,750
વિષ્ણુ 4,000 9,000    
મૂડી ખાતે   
     
:   વહેંચણીપાત્ર નફો  
બ્રહ્મા 35,850      
23,900 59,750    
વિષ્ણુ
  68,750 68,750
           
 
ઉધાર ભાગીદારોના મૂડી ખાતાં જમા
તારીખ વિગત બ્રહ્મા(₹.) વિષ્ણુ(₹.) તારીખ વિગત બ્રહ્મા(₹.) વિષ્ણુ(₹.)
31.3. ઉપાડ ખાતે બાકી આગળ લાવ્યા
5,000 5,000 01.4.16 55,000 45,000
17
31.3. બાકી આ. લઇ ગયા પગાર ખાતે
90,850 67,900 31.3.17   5,000  4,000
17
        31.3.17 ન.નુ. ફાળવણી ખાતે 35,850 23,900
          (વહેંચણીપાત્ર નફો)    
95,850 72,900  95,850  72,900 
                 
 
બ્રહ્મા અને વિષ્ણુની પેઢીનું તા.  31-3-2017ના રોજનું પાકું  સરવૈયું
મૂડી –દેવાં   રકમ (₹) મિલકત – લેણાં   રકમ (₹)
મૂડીખાતાં  :       બિન ચાલુ મિલકતો  :      
બ્રહ્મા   90,850   કાયમી મિલકતો  :     
વિષ્ણુ 67,900  1,58,750 મશીનરી 50,000 47,000
બિન ચાલુ દેવાં :       - ઘસારો - 3,000  
બ્રહ્માની લોન    50,000 ફર્નિચર – ફિક્ષ્ચર્સ  5,000  
ચાલુ દેવાં   :      - ઘસારો  - 1,000  4,000
લેણદારો    25,000 ભાડાપટ્ટાનું મકાન 60,000  
દેવીહૂં ડી     5,000 - માંડી વાળેલ  6,000  54,000
બ્રહ્માની લોનનું વ્યાજ     2,250 ચાલુ મિલકતો  :     
ચૂકવવાનો બાકી પગાર     3,000  આખર સ્ટોક   73,000
 
      દેવાદારો 40,000  
      - ઘાલખાધ (હવાલા) - 500  39,500
      લેણીહૂં ડી   20,000
       રોકડ સિલક      6,000
      મળવાનું બાકી કમિશન       500
    2,44,000
  2,44,000   
 
 
35. તા. 31-3-2017ના રોજનું ઓમકાર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તા. 31-3-2017ના રોજનું કાચું સરવૈયું
વિગત ખા.પા ઉધાર જમા
ખરીદ-વેચાણ   6,39,000 14,40,000
વહીવટી અને વેચાણ-વિતરણના ખર્ચા   36,000  
દેના બૅન્કની લોન     60,000
પ્રોવિડન્ટ ફં ડ     1,20,000
ટેડમાર્ક   90,000  
કોપીરાઈટ   90,000  
મજૂ રી   45,000  
દેના બેન્કની લોનનું વ્યાજ   9,000  
પગાર   4,50,000  
બેન્ક ઓવરડ્રાફ્ટ     21,600
પ્લાન્ટ અને યંત્રો   3,42,000  
શરૂઆતનો સ્ટોક   54,000  
મિલકત વેચાણનો નફો     23,400
વેપારી લેણાં   2,70,000  
પ્રોવિડન્ટ ફં ડમાં ફાળો   1,00,000  
બિન ચાલુ રોકાણો   1,25,000  
રોકડ અને બેન્કસિલક '   75,000  
બોન્ડ     3,00,000
ઈક્વિટી શેરમૂડી     3,60,000
કુલ સરવાળો   23,25,000 23,25,000
વધારાની માહિતી
(1)આખરસ્ટોક ₹ 63,000 છે
(2)કરવેરાની જોગવાઈ નફાના 50% કરવી
ઉપરની માહિતી પરથી કં પનીધારણા પરિશિષ્ટ-3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો

જવાબ :
ઓમકાર લિમિટૅડનું તા. 31-3-2017ના રોજ પૂરા થતા વર્ષ માટે ન.નુ.પત્રક 
વિગત ખા.પા ઉધાર જમા
(I) કામગીરીમાંથી ઉપજ [વેચાણ)   14,40,000  
(II) અન્ય ઉપજ : મિલકત વેચાણનો નફો   23,400  
(III) કુલ ઉપજ (I + II)     14,63,400
(IV) ખર્ચાઓ :      
ખરીદી   6,39,000  
સ્ટોકમાં ફરફાર :    શરૂ.
54,000      
સ્ટોક

 
આખ
ર 63,000   (9,000)  
સ્ટોક
પ્રત્યશ ખર્થા (મજૂ રી)   45,000  
કર્મચારી લાભનાં ખર્ચા : પગાર   4,50,000  
પ્રોવિડન્ટ ફં ડમાં ફાળો   1,00,000  
નાણાંકીય પડતર : લોનનું વ્યાજ   9,000  
ઘસારો અને માંડી વાળેલ ખર્ચા :      
અન્ય ખર્ચા:      
વહીવટી અને વેચાલ - વિ. ખર્ચ   36,000 12,70,000
આવકવેરા પહેલાંનો નફો     1,93,400
બાદ : આવકવેરા ની જોગવાઈ     96,700
આવકવેરા બાદ નફો     96,700
  ઓમકાર લિમિટેડનું તા. 31-3-2017ના રોજનું પાકું સરવૈયું
વિગત ખા.પા ઉધાર જમા
(I) ઇક્વિટી અને જવાબદારીઓ :      
1.      (a) શેરહોલ્ડરના ભંડોળ : ઈક્વિટી શેર   3,60,000  
(b) અનામત અને વધારો :      
નફા-નુકશાન ખાતું (જમા)   96,700 4,56,700
2. બિન ચાલુ જવાબદારી :      
(a) લાંબાગાળાના ઉછીના નાણાં :      
દૈના બેન્કની લોન   60,000  
બોન્ડ   3,00,000  
(b) લાંબાગાળાની જોગવાઈ : પ્રોવિડન્ટ ફં ડ   1,20,000 4,80,000
3. ચાલુ જવાબદારી :      
(a) ટૂંકાગાળાનાં ઉછીના નાણાં :      
બેન્ક ઓવરડ્રાફ્ટ   21,600  
(b) ટૂંકાગાળાની જોગવાઈ (કરવેરા)   96,700 1,18,300
કુલ સરવાળો     10,55,000
(I) મિલકતો      
1. બિન ચાલુ મિલકતો :      
(a) કાયમી મિલકતો : ટ્રેડમાર્ક   90,000  
કોપીરાઈટ   90,000  
પ્લાન્ટ અને યંત્રો   3,42,000  
(b) બિનચાલુ રોકાણો   1,25,000 6,47,000
2, ચાલુ મિલકતો :      
(a) માલસામત્રી (આખરસ્ટોક)   63,000  
(b) વેપારી લેણાં   2,70,000  
(c) રોકડ અને રોકડ સમકક્ષ : રોકડ અને
  75,000 4,08,000
બેન્ક
કુલ સરવાળો     10,55,000
----- -----
 

You might also like