Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

Check list to be Submitted during Inspection of works by Executive

Engineer, Quality Control Division, Vadodara


Date of Inspection:-29/07/2022

કામ/યોજનાના નિવારાત્મક તકેદારી નિરીક્ષણ અંગે ન ંુ ચેકલીસ્ટ

ક્રમ વિગત ુ તા
પર્ત પ ૃ. નં
૧ કામનુ ં નામ:- કંન્સ્ટ્રકશન ઓફ ચેકડેમ એક્રોસ અંબિકા રીવર નીયર
ં રી, તા.ડોલવણ જિ. તાપી .
વિલેજ પદમડુગ
કામની અંદાજીત રકમ :- રૂ.૨,૧૨,૩૦,૨૫૦.૦૦
કામની ટેન્ડર રકમ :- રૂ.૨,૦૬,૧૧,૮૯૦.૫૫

૨ કામનુ ં કાર્યક્ષેત્ર અને તેમાં સમાવિષ્ટ બાબતોના તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુગ
ં રી
વાજબીપણા અંગેની ટુંકી વિગત (કામનુ ગામના આજુ બાજુ નાં સિમાંત આદિવાસી ખેડુતોને
સામન્ય વર્ણન) :- ખેતી માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે
સદર ચેક્ડેમનું બાંધકામની કામગીરી હાથ ધરવામાં
આવેલ છે .

૩ કામના એન્જીનીયર-ઇન્ચાર્જ અને તેની ઉપરી


કચેરીઓના નામ તથા સંપર્કની વિગત
(અ) અ.ઇ.શ્રીનુ નામ અને વર્તુળ કચેરી: શ્રી પી.જી. વસાવા અ.ઇ.શ્રી, ઉકાઇ સિંચાઇ

વર્તુળ(સી), ઉકાઇ (I/C)


(બ) કા.ઇ.શ્રીનુ નામ અને વિભાગીય કચેરી: શ્રી પી.જી. વસાવા કા.ઇ.શ્રી, વેર-૨ યોજના વિભાગ,

વ્યારા.
(ક) ના.કા.ઇ.નુ નામ અને પેટાવિભાગીય કચેરી શ્રી એસ.કે . ગરાસિયા, ના.કા.ઇ.શ્રી વેર યોજના પેટા

વિભાગ નં.૩, વ્યારા


(ડ) કામ સાથે સંકળાયેલ મ.ઇ./અ.મ.ઇ શ્રી એન.જી.ચૌધરી, મ.ઇ

૪ કામની વહીવટી મંજુરીનો હુકમ નંબર, તારીખ વહીવટી મંજુરી સરકારશ્રીના નર્મદા જળ
અને રકમ (નકલ બીડવી) સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
સચિવાલય ગાંધીનગર,ના ઠરાવ
ઉકાઈ/૨૦૨૦/૩૫/જ તા.૦૭/૦૫/૨૦૨૦

રૂ|.૨૧૩૩.૪૭ લાખની

૫ કામની તાંત્રિક મંજુરીનો હુકમ નંબર, તારીખ તાંત્રિક મંજુરી વર્તુળ કચેરીનાં પત્ર
અને રકમ (નકલ બીડવી) ક્રમાંક:જાનં.સી/પદમડુગ
ં રી/ચેક્ડેમ/તાં.મં./પીબી-

૫/૨૯૮૩ તા.૦૨/૧૧/૨૦૨૧ થી

રૂ|.૨,૧૨,૩૦,૨૫૦.૦૦

૬ કામના ડ્રાફ્ટ ટેન્ડર પેપર મંજુરીનો હુકમ નંબર, ડીટીપી મંજુરી વર્તુળ કચેરી,ઉકાઈનાં પત્ર ક્રમાંક:
તારીખ અને રકમ (નકલ બીડવી) સી/૨૧૩/ટીસી/ડીટીપી/મંજુરી/૨૯૮૭

CHeckList Performa

Page 1 of 7
તા.૦૩/૧૧/’૨૧ થી રૂ|. ૨,૦૬,૧૧,૮૯૦.૫૫

૭ કામની જાહેર નિવિદાની વિગતો (ટેન્ડર નોટિસ, પત્રાંક વેર-૨/એબી/ટીસી/જા.નિવિદા નં.૧૩ સને
તેની પ્રસિદ્ધિનું માધ્યમ, ન્યુઝ પેપરનુ ં નામ, ૨૦૨૧-૨૨/૨૩૦૪ તા.૦૩/૧૧/૨૦૨૧ ન્યુઝ પેપર
પ્રસિદ્ધિની તારીખ અને જો ટેન્ડરમાં (૧) સંદેશ તા.૦૪/૧૧/૨૦૨૧ પા.નં.૦૪
સુધારા કરે લ હોય તો તેની વિગતો)
(૨) ગુજરાત સમાચાર તા.૦૪/૧૧/૨૦૨૧ પા.નં.૭

૮ ટેન્ડરની વિગત
અ)ઓનલાઇન મળે લ ભરાયેલ ટેન્ડરની સંખ્યા ૦૪ (ચાર)
:
બ) ઓનલાઇન મળે લ અને પાત્રતા ધરાવતા ૦૪ (ચાર)
હોય તેવા ટેન્ડરની સંખ્યા :

ુ ી ઓછા ભાવવાળા (L1) ઇજારદારને હા


ક) સહથ
કામ અપાયેલ છે કે કેમ?
(n - procure ના સરખામણી પત્રકની નકલ
બીડવી)

૯ ઇજારદારોની પ ૂર્વલાયકી અંગેના માપદં ડો :-


(પ ૂર્વલાયકી માપદં ડ અને તેમાં કરે લ અદ્યતન
સુધારા, જો કરે લહોય તો, તથા ઇજારદારોનો
મુલ્યાંકન અહેવાલ) (નકલો બીડવી)
અ) પ ૂર્વલાયકીમાં પ્રતિભાગી બનેલા ૦૪ (ચાર)
ઇજારદારોની સંખ્યા :

બ) પ ૂર્વલાયકીમાં પાત્ર બનેલા ઇજારદારોની ૦૪ (ચાર)


સંખ્યા :
ક) પ ૂર્વલાયકી ચકાસણીમાં અપાત્ર ઠરે લ -
ઇજારદારોની સંખ્યા અને તેઓની અપાત્રતાના
કારણો :

૧૦ જે કિસ્સામાં ટેન્ડર ભાવો અંદાજીત ભાવો કરતાં ના


ખ ૂબ વધારે કે ખુબ ઓછા હોય તે કિસ્સામાં
ટેન્ડર ભાવોનુ વાજબીપણું માંગેલ મેળવેલ છે કે
કેમ? અને ટેન્ડર ભાવોની કાર્યક્ષમતા
ચકાસાયેલ છે કે કેમ?

૧૧ ટેન્ડર મંજુરી (મંજુર થયેલ ટેન્ડરની તથા તેના ન.જ.સં.પા.પુ અને કલ્પસર વિભાગ ક્રમાંક:
મંજુરી પત્રની નકલ બીડવી) ઉકાઇ/૨૦૨૦/૩૫/પાર્ટ -૧/જ તા.૨૦/૧/૨૦૨૨

૧૨ ઇજારદારનું નામ:- પ્રકાશ ટી.ખેર, સુરત


કામ કરવાનો હુકમ (Work Order) (નકલ Ver-II/AB/TC/940 Dt.22/04/2022
બીડવી):-
કરારખત નંબર:- B-2/03 સને ૨૦૨૨-૨૩.
(અ) પરફોર્મન્સ બોન્ડ:- રૂ. ૧,૦૩,૦૬૦.૦૦
CHeckList Performa

Page 2 of 7
૧૩ (બ) સીક્યુરીટી ડિપોઝીટ:- રૂ. ૫,૧૫,૨૯૮.૦૦
(ક) બેન્ક ગેરન્ટી:-
(ડ) લેબર લાઇસન્સ:-
(ઇ) લેબર ઇન્સ્યોરન્સ:-
(ઈ) ઇજારદાર નોંધણીવગેરેની વિગતો
(ઉપરોક્ત તમામની નકલો બીડવી)
૧૪ મોબીલાઇઝેશન એડવાન્સ (જો અપાયેલ હોય લાગુ પડતુ નથી.
તો) તો) ની વિગત (ઇજારદાર દ્વારા માંગણી,
ચુકવણાનાહુકમો(નકલ બીડવી)

૧૫ કામના સમયપત્રકની વિગત :


અ) કામ શરૂ કરવાની નિર્ધારિત તારીખ : ૨૨/૦૪/૨૦૨૨

બ) કામ ખરે ખર શરૂ થયાની તારીખ : ૨૬/૦૪/૨૦૨૨

ક) કામ પ ૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ(સમય ૨૧/૦૮/૨૦૨૨

મર્યાદા) :

ડ) સમયમર્યાદા વધારાની વિગત (જો હોય હાલ નથી.

તો) (સમયમર્યાદા વધારાની દરખાસ્ત અને


મંજુરીના હુકમનીનકલ બીડવી) :

ઇ) જો કોઇ વિલંબ થયેલ હોય તો તેના કારણો -


અને લગત ટેન્ડર શરતો અનુસાર લેવામાં
આવેલપગલાં

૧૬ કામનો પ્રગતિ અહેવાલ (ટુંકમાં વર્ણન)


(નકલ બીડવીપત્રક-અ મુજબ) :
૧૭ જમીન સંપાદનની અદ્યતન સ્થિતિ:- લાગુ પડતુ નથી.

૧૮ ઇજારદાર દ્વારા કામ પર રોકવામાં આવેલ લાગુ પડતુ નથી.


તાંત્રિક સ્ટાફ અને મશીનરી, કામના પ ૂર્વલાયકી
માપદં ડ અનુસાર છે કે કેમ? (એન્જીનીયર –
ઇન્ચાર્જ(કા.ઇ.શ્રી)નો અભિપ્રાય બીડવો)

૧૯ કામના સ્થળ પર કામની સંક્ષિપ્ત વિગતો હા


દર્શાવતું બોર્ડ મુકવામાં આવેલ છે કે કેમ?

૨૦ કામના સ્થળ પરની પ્રયોગશાળા ક્વોલીટી લાગુ પડતુ નથી.


એસ્યોરન્સ પ્લાન (QAP) પ્રમાણે છે કે કેમ?
(મંજુર કરાયેલ ક્વોલીટી એસ્યોરન્સ પ્લાનની
નકલ અને એન્જીનીયર - ઇન્ચાર્જનો અભિપ્રાય
બીડવો) :

૨૧ કામમાં વપરાતા માલસામાન (રે તી, કપચી,


મેટલ, માટી વગેરે) ના નમુનાઓની મંજુરી
અ) કામમાં વપરાતા માલસામાનનુ ં પ્રાપ્તિસ્થાન રે તી- તાપી નદી, મેટલ- ડોલવણ
:
CHeckList Performa

Page 3 of 7
બ) માલસામાન લેવાના વિસ્તારનું અન્વેષણ લાગુ પડતુ નથી.

અને લીડ ચાર્ટ (એન્જીનીયર - ઇન્ચાર્જની


મંજુરીનો પત્રબીડવો) :

૨૨ કોન્ક્રીટ મિક્ષ ડિઝાઇન (તમામ ગ્રેડના કોન્ક્રીટની આ સાથે સામેલ છે .


મિક્ષ ડિઝાઇનની નકલ બીડવી)

૨૩ જીયોટેકનીકલ અન્વેષણ અહેવાલ (જો કરે લ નકલ સામેલ છે .


હોય તો) (નકલ બીડવી)

૨૪ ટેન્ડર/QAP અનુસાર જરૂરી પરિક્ષણની વિગતો લાગુ પડતુ નથી.


ં ત ભારતીય માનાંક/ટેન્ડર જોગવાઇ
અને સંબધિ
અનુસાર તેની સ્વિકૃતી અંગેનો વિભાગનો
અભિપ્રાય

અ) માલસામાન પરિક્ષણ, કોન્ક્રીટ ટ્યુબ ટેસ્ટ, ટેંડર જોગવાઇ મુજબ પરીક્ષણ કરવવામાં આવેલ

વેલ્ડીંગ અને અન્ય સાંધાઓના પરિક્ષણ, કામના છે .

પ્રકાર અને ટેન્ડરની જોગવાઇ અનુસારના અન્ય


જરૂરી પરિક્ષણ

બ) થયેલ કામના જથ્થા અને ભારતીય ટેંડર જોગવાઇ મુજબ પરીક્ષણ કરવવામાં આવેલ

માનાંક/QAP/ ટેન્ડર જોગવાઇ અનુસારના છે .

આવર્તન મુજબ જરૂરી ટેસ્ટની સંખ્યા અને


ખરે ખર કરે લ ટેસ્ટની સંખ્યાની વિગતો
ક) GERI પ્રયોગશાળા, અન્ય પ્રયોગશાળા અને પત્રક- બ
સાઇટ પરની પ્રયોગશાળામાં કરવામાં આવેલ
ટેસ્ટની વિગતો

ડ)જો ખાનગી પ્રયોગશાળામાં ટેસ્ટ કરાવવામાં સામેલ છે .

આવેલ હોય તો ટેસ્ટીંગ સમયે પ્રયોગશાળાને


સરકારી માન્યતા હોવાનુ ં પ્રમાણપત્ર બીડવુ.ં

૨૫ કરવામાં આવેલ ખર્ચની અદ્યતન વિગતો બીલ આપેલ નથી.


(રનીંગ બીલ દીઠ રકમ/ચુકવણાની
તારીખ/ચુકવણાની શરતોઅને તે અનુસાર
કરવામાં આવેલ કપાતની વિગતો) (છે લ્લા
રનીંગ બીલની નકલ બીડવી)

૨૬ રનીંગ બીલ દીઠ માપપોથી નંબર અનેપાના રનીંગ બીલ આપવામાં આવેલ નથી.
નંબર (છે લ્લા રનીંગ બીલના નોંધાયેલ માપોની
માપપોથીની નકલ બીડવી)

૨૭ કામમાં ઉપયોગમાં લેવાયેલ સપાટીપોથીના ૧૩૭૪


નંબર (શરૂઆતના લેવલ નોંધેલ હોય તે
સપાટીપોથીની નકલ બીડવી)

૨૮ ના.કા.ઇ./કા.ઇ. દ્વારા માપપોથીમાં માપોની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.


ચકાસણી (કરવામાં આવેલ % ચેકીંગ અને

CHeckList Performa

Page 4 of 7
માપપોથીના પાના નંબરની વિગત)

અ) ક્રમ -
બ) રનીંગ બિલ નંબર

ક) માપપોથી નંબર

ડ) પાનાં નંબર

ઇ) બિલની રકમ

ફ) ના.કા.ઇ. દ્વારા કરાયેલ % ચેકિંગ

ગ) કા. ઇ. દ્વારા કરાયેલ % ચેકિંગ

(પત્રક સ્વરુપે અલગ આપવુ.)


૨૯ ગુણવત્તા નિયમન તંત્ર સહિતના નિરીક્ષણ અગાઉ ગુણવત્તા નિયમન તંત્ર દ્વારા નિરીક્ષણ
સત્તાધિકારીઓ દ્વારા કરાયેલ ચકાસણી અંગેની કરવામાં આવેલ નથી.
નિરીક્ષણ નોંધ અને તેની ક્ષેત્રીય કક્ષાએથી
કરવામાં આવેલ પુર્તતા (નકલો બીડવી)
અ) મુલાકાતી અધિકારી (એન્જીનીયર- ઇન્ચાર્જ ના
કરતાં ઉપરના દરજ્જાના, ગુ.નિ.તંત્રના)

બ) મુલાકાતની તારીખ -
ક) નિરીક્ષણ નોંધ અપાયાની તારીખ -
ડ ) નિરીક્ષણ નોંધની પુર્તતા કરાયાની તારીખ -

૩૦ કન્સલટન્ટ/થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન/ પ્રોજેક્ટ લાગુ પડતુ નથી.


મેનેજમેન્ટ કન્સલટન્ટ/કન્સ્ટ્રક્શન સુપરવીઝન
કન્સલ્ટન્સીની વિગત (એજન્સી નકકી કરવાની
પધ્ધતિ,ટર્મ્સ ઓફ રે ફરન્સ, પ ૂર્વલાયકી જો હોય
તો, વર્ક ઓર્ડર, ચુકવણાની વિગતો બીડવી)

૩૧ કામની મુખ્ય આઇટમો. અ) ૬ .


અ) આઇટમ નંબર બ) M-15 Concrete
બ) આઈટમ ક) ૩૯૫૬.૦૦ CM
ક) જથ્થો ડ) ૩૮૬૪.૨૦
ડ) અંદાજીત ભાવ ઇ) ૩૦૮૬.૦૦
ઇ) ટેન્ડર ભાવ (અલગથી પત્રક સ્વરુપે બીડવુ)

૩૨ લીક્વીડેટેડ ડેમેજીસ અંગેની ટેન્ડર જોગવાઇ, હાલ લાગું પડતુ નથી.


ટેન્ડરના શેડ્યુલ-સી અનુસાર કરવાની થતી
વસુલાત અને કરવામાં આવેલ વસુલાતની
વિગતો

૩૩ ટેન્ડરમાં ભાવ વધારા (Price Escalation) હાલ લાગું પડતુ નથી.


ક્લોઝની જોગવાઇ, તે અન્વયે કરવામાં આવેલ
ચુકવણાની અને તેનીમંજુરીનીવિગતો

CHeckList Performa

Page 5 of 7
૩૪ કામમાં થયેલ વધારો/ઘટાડો/વધારાની હાલ લાગું પડતુ નથી.
આઇટમો અને તેની મંજુરીની વિગતો (જો થયેલ
હોય તો)

૩૫ કામના મરામત અને નિભાવણીના કરારની લાગું પડતુ નથી.


વિગત (જો હોય તો)

૩૬ મુલાકાત સમયે કામની સ્થિતિનુ ં વર્ણન સદર કામનુ ં પાયાનુ ં કોક્રિટ નજરે જોઇ શકાયેલ
નથી કારણ કે , પાયો પાણીમાં ડુબેલો હતો. અને U/S
ના સળિયા (વર્ટીકલ બાર) જોવા મળે લ હતા.

કામના સંલગ્ન ના.કા.ઇ. ની સહી


નામ:- એસ.કે . ગરાસિયા
હોદ્દો:- ના.કા.ઇ

CHeckList Performa

Page 6 of 7
પત્રક – અ
અનુ. નંબર આઇટમ નંબર આઇટમનુ ટંુ કમાં ટેન્ડર મુજબ કુ લ થયેલ રીમાર્ક્સ
વર્ણન જથ્થો જથ્થો
૧ ૬ M-15 Concrete ૩૯૫૬.૦૦ ૧૦૧૩.૪૬

કામના સંલગ્ન ના.કા.ઇ. ની સહી


નામ:- એસ.કે . ગરાસિયા
હોદ્દો:- ના.કા.ઇ

પત્રક –બ
અનુ. નં માલસામાનની આજદિન સુધી ટેન્ડર મુજબ ગે રી/સરકારી ખાનગી લેબમાં રીમાર્ક્સ
વિગત વપરાયેલ જથ્થો કરાવવાના થતા લેબમાં કરાવવામાં કરાવવામાં
કુ લ ટેસ્ટની સંખ્યા આવેલ ટેસ્ટની આવેલ
સંખ્યા ટેસ્ટની સંખ્યા
અને
નામ
૧ સિમેંટ ૨૮૩.૬૮ ૫ ૨ ૫
૨ રે તી ૫૭૮.૫૧ ૩ ૨ ૩
૩ કપચી ૧૫૪૪.૦૬ ૩ ૨ ૩
૪ સ્ટીલ ૮.૮૯ ૧ ૧ ૧

કામના સંલગ્ન ના.કા.ઇ.(ગુ.નિ.) ની સહી


નામ:- જી.ડી. પટેલ
હોદ્દો:- ના.કા.ઇ.(ગુ.નિ.)

CHeckList Performa

Page 7 of 7

You might also like