Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

 ઔધોગીક તાલીમ સંસ્થા સરસપુર, અમદાવાદ

૧. સંસ્થા 3 પાળીમા કાયૅરત છે .તાલીમાર્થિને ૩ પૈકી જે પળીમા મુક્વામા આવે તે પળી મા આવવાનુ રહેશે.

૨. સંસ્થામા આવવા તેમજ જવાના સમય મા દરેક તાલીમાર્થિઓએ નિયમીત રહેવુ પડશે.મોડા આવવા કે વહેલા જવા માટે ના કોઇપણ કારણૉ માન્યા કરવામા આવશે નહિ.

૩. સંસ્થાની બહાર કે અંદર અયોગ્ય કે બેજવાબદાર વર્તન કરનારને સંસ્થામાથી છુટા કરવામા આવશે.

૪. સંસ્થા તરફથી આપવામા આવેલ રેલ્વે અથવા બસ પાસ નો દુર ઉપયોગ કરનારને તાલીમર્થિ શિક્ષાને પાત્ર થશે.

૫. અગાઉ થી રજા મંજુર કરાવ્યા વગર ગેરહાજર ર હેનારની બીન અધિક્રુત ગેરહાજરી ગણવામા આવશે. બીમરી અંગેનો રીપોર્ટ અને અનફીટ સર્ટીફિકે ટ તાત્કાલિક સંસ્થા ને

મોક્લી આપવા અને જ્યારે હાજર થાય ત્યારે ફીટનેસ સર્ટિફીકે ટ રજુ કરવાનુ રહેશે.સમગ્ર તાલીમ દરમ્યાન ફક્ત બે જ વખત મેડિકલ રજા મળી શકશે.

૬. તાલીમની 80% હાજરી હોવી જરુરી છે . 80% થી ઓછી હાજરીવાળા તાલીમાર્થિને અંતિમ પરિક્ષામા બેસવા દેવામા આવશે નહિ.

૭. શરુઆતમાં પહેલા મહીનામાં સતત પાંચ દિવસ વગર રજાએ ગેરહાજર ર હેનારનું નામ વગર નોટીસે કમી કરવામાં આવશે. ત્યારબાદ જે તાલીમાર્થી ૧૦ દિવસથી વધુ વગર

રજા એ ગેરહાજર રહેશે તેનું નામ સંસ્થામાંથી કમી કરવામાં આવશે.

૮.સંસ્થાની માલ મિલકત તેમજ વૃક્ષ, ફળ, ફુલ વગેરેને નુકશાન કરવું નહી.સંસ્થાના ફર્નિચર, લાઈટ,સેનેટરી,ટુલ,સાધન-સામગ્રી તેમજ મશીનરી વગેરેને નુકશાન થાય તે રીતે

વર્તવું નહી. તેમ કરનારને પોલીસને સ્વાધીન કરવામાં આવશે.

૯. તાલીમાર્થીઓને સંસ્થા તરફથી આપવમાં આવતા સાધનો આપેલ લોકરમાં રાખવાના રહેશે. અને સાચવવાની જવાબદારી તાલીમાર્થીની રહેશે. તે સાધનો તુટશે, ખોવાશે તો તેવુંજ

સાધન લાવી આપવું પડશે.

૧૦. સંસ્થામાં જોડાયા પછી તાલીમાર્થી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનો અભ્યાસ કરી શકશે નહિ.

૧૧. સંસ્થામાં શિસ્ત અંગેના પ્રવર્તમાન નિયમોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. અને આ નિયમો સૌને બંધનકર્તા રહેશે.

૧૨. સંસ્થા તરફથી વખતો–વખત ઘડવામા આવતા શિસ્ત, હાજરી, વતૅણુંક, વગૅરેના નિયમો બંધનકર્તા રહેશે.

૧૩. જે ટ્રેડમાં બોયલર સુટ પહૅરવાની જરુર હોય તૅમાં ફરજીયાત પહેરવાનો રહેશે.

૧૪. સંસ્થામાં પ્રવેશ મેળવનારે આઈડન્ટી કાર્ડ પોતાની પાસે રાખવું ફરજીયાત છે . અધિક્રુત વ્યક્તિએ જોવા માંગતા બતાવવું પડશે અન્યથા દં ડ પાત્ર રહેશે.

૧૫. બોમ્બે પોલીસ એક્ટ ૧૯૫૧ કલમ ૧૧૬, ૧૧૭ મુજબ ધુમ્રપાન કરવું કે પાન, ગુટખા, મસાલા સાથે રાખવા-ખાવા કે જ્યાં-ત્યાં પિચકારી મારી સંસ્થામાં ગંદકી કરવી ગુનાને

પાત્ર છે . આમ કરતા પકડાશે તેને દં ડ તેમજ કાયદેશર કાર્યવાહી કરવામાં આવશે.


૧૬. સંસ્થામાંથી સોંપયેલા તાલીમને લગતા કમો જેવા કે ઘરકામ,એસાઈન્મેન્ટ, વગેરે નિયમિત રીતે કરવાના રહેશે. તેમાં બેદરકારી રાખનારને શિક્ષા થશે. સંસ્થામાં મોબાઈલ નો

ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે .

તાલીમાર્થી ની સહી.............

ઉપરોક્ત નિતિ નિયમોં મેં વાંચ્યા છે અને મરા પુત્ર / પુત્રી / પાલ્ય તેનું પાલન કરશેં તેની હું બાંહેધારી આપું છું.

તારીખ: ૦ 1-૦૮-૨૦૧૮

વાલીની સહી.......

You might also like