Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

વિષય: શરીર રચના શરીર વિજાન

અસ્થિતતંત
ુ ભાાઇ ચેાધરી
ડૅા. વનમેશકુ માર ધનસખ
ગ ૂજરાત વિદાપાપીઠ અમદાિાદ
શારીરરક વશક્ષણ અને રમત વિજાન વિદાશાખા,
સાદરા. તા.જ. ગાતંધાપીનગર. પાપીન. ૩૮૨૩૨૦
પ્ર્તાિનાવ
માનવ શરીર ચામડીથી ઢંકાયેલછે. ચામડીની નીચે માંસપેશીને હટાવી લેવામાં આવે અને જ
બચેતેને હાડપપંજર કહવવામાં આવે છે.
જમ પસમેનટ કકોંકીટના મકાનનન મુખય આધાર લનખંંડના સળિયાઓથી બનાવેલા માિખંાં કવ ચનકઠા
ઉપર છે. એ રીતે માનવ શરીરમાં પણ હાડકાંઓનું બનેલ ું માિખું કવ ચનકઠું છે. આ ચનકઠું એક જ હાડકાનું
બનેલ ું હનય તન તેનાથી શરીરનું હલનચલન થઈ શકતું નહી અને એક મકાનની જ મતે સસથર ઉભું રહવત.
હાડકાંના માિખંાને અસસથતંત્રની કહવવાય છે. શરીરનું હાડપપંજર (Skeleten) ઘણાં હાડકાંઓનું બનેલ ું છે.
હાડકાં જયાં કબીજ સાથે અસસથતંત્રથી જનડાયેલાં હનય છે. તયાં સાંધા લાગેે છે. આ સાંધાઓને કારણે શરીરના
જુદા જુદા ભાગેનનું હહલચાલ શક બને છે. હાડકાં શરીરને ટવકન આપે છે. મગેજુ કરનડરજજુ, ફવફસા જવા
નાજુક અવયવનનું રક્ષણ કરવ છે. તેમજ સનાયુઓના કાય્યોમાં ઉચચાલન (Lever) તરીકવ વત્ છે. આમ હાડકાં
શરીરને આકાર આપવામાં મુખય ભાગે ભજવે છે. માનવ શરીર આશરવ 213 નાના મનટા હાડકાંઓનુ બનેલ ું
છે. (પુખત વયના માણસના કુલ 206)
નોંધવ
1. નાના અથિિા તાજા જનમેલા બાળકના હાડકાતં 326 થિાપી િધ ુ હોય છે .
2. પખુ ત િયના માણસના કુ લ 206 હાડકાતં હોઈ છે . કારણ કે અમકુ ઉંમરે પખુ ત િય થિાય
ુ ાપી કમરના 7 હાડકાતં જોડાય જાય છે . (213 માતંથિાપી 206 થિાઈ છે . )
તયાતં સધ

હાડકાતંના જુદા જુદા આકારો અને કદ પ્રમાણે ચાર પ્રકારો પડે છે .

1. લાંબા હાડકાઃ મુખયતવે હાથ અને પગેમાં હનય છે.


ૂ ીમાં આવેલા છે.
2. ટૂંકા હાડકાં મુખયતવે હાથના કાડા અને પગેની ઘ ંટ
3. સપાટ હાડકાઃ ખંનપડીમાં આવા હાડકાં આવેલાં હનય છે.
4. અપનયપમત આકારવાિાં હાડકાઃ કરનડના મણકાઓ અને કહટબંધનું હાડકું

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


માનિ શરીરના (હાડવપંજર) હાડકાઓના મખુ ય તણ ભાાગ પડે છે .

(1) ખંનપરી (Skull) : ડનક ઉપરના બધા હાડકાં અથાથાત માથું અને ચહવરના હાડકાં.
(2) ધડ (Trunk) : કંકાસસથ (ડનકના હાડકાં), છાતતની પાંસિીઓ, છાતીનું હાડકું અને કરનડના
મણકાના હાડકાં.
(3) હાથ-પગેના હાડકાં (The bones of Upper and lower Limbs) : હાંસડી તથા હાથના હાડકાં,
ખંભાના હાડકાં, પગે તથા પનતંબના હાડકાં.

હાડકાતંના કાય્યો (Functions of Bones):

1. હાડકાં પર માંસ વયવસસથત રીતે ગેનઠવાઈને શરીરને આકાર આપે છે.


2. હાડકાં શરીરના નાજુક ભાગેન જવા કવ મગેજ, હૃદય, ફવફસાં વગેેરવન ું રક્ષણ કરવ છે.
3. હાડકાં શરીરના નાજુક ભાગેનને ટવકન આપે છે.
4. હાડકાંઓ વડવ સનાયુઓ બંધાય છે. સનાયુઓના સંકનચનને કારણે હાડકાઓનું હલનચલન થઈ શકવ
છે.
5. હાડકાં સાંધન બનાવે છે. હહલચાલ વખંતે હાડકાં ઉચચાલનનન જમ વત્ છે.
6. હાડકાંનન માવન (અસસથમજજના Bone Marrow) રકતકણન અને કવટલાંક શેતકનષનનું પનમાથાણ કરવ છે.
7. હાડકાં શરીરને મજબ ૂતાઈ, આધાર અને બિ આપે છે.

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


હાડકાતંનાપી રચના (Structure of bones):

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


અસસથ એક ઉપર બીજ તેવી અનેક પહનિી નિીઓની બનેલી હનય છે. દરવક નિીની હદવાલ
(CaCO3 -> 90 %) કવલ્શયમ કાબ્યોનેટ અને ફવાસફટ ( aco3 ) – 10% ના ક્ષારનની બનેલી હનય છે.
હાડકાંએ પવપશષટ પ્રકારના કનષનનન સમુહ છે. જને અસસથકનષ કહવવામાં આવે છે. બધા જ લાંબા હાડકાં
નિીઓ જવાં થયેલન હનય છે. તેમના વચચેના પનલાણ (Madhullary cavity) માં અસસથમજજની (Bone-
marrow) નામનન પનચન પદાથથા ભરવલન હનય છે. આ લાંબા હાડકાંઓની અસસથમજજમાં દરરનજ કરનડની
સંખયામાં લનહીના કનષન બનતા હનય છે. અસસથમજજનન રંગે રતાશ પડતન પીિન કવ બદામી હનય છે. એમાં
લનહીના રકતકણન અને થનડા પ્રમાણમાં શેતકણન હનય છે. પરંત ુ તેના મનટા ભાગેમાં ચરબી હનય છે.
અપનયપમત હાડકાં પનલાં હનતા નથી. લનહીમાંના રકતકણન જનમસથાન અસસથમજજ છે.
હાડકાં પણ એક પવપશષટ પ્રકારના અસસથકનષન (Bone Cells)નન સમ ૂહ છે. આ કનષન સ ૂકમનિીઓની
આસપાસ વતુથાિાકારવ ગેનઠવાયેલા હનય છે. આ નિીઓમાં રકતવાહહનીઓ હનય છે. દરવક કનષની આજુબાજુ
ચ ૂનાના ક્ષારનની બનેલી દીવાલ હનય છે. આ દીવાલમાં કનષનને પનષણ આપવા માટવ જતી
રકતવાહહનીઓના પછદન હનય છે. ચ ૂનાના ક્ષારન જવા કવ કાબ્યોનેટ અને ફનસફવટને લીધે જ હાડકાં કઠણ બને છે.
નાનાં બાિકનના હાડકાંમાં આ ક્ષારનનું પ્રમાણ ઓછં હનવાને કારણે તેમનાં હાડકાં બહુ કઠણ હનતા નથી. આ
ઉપરાંત હાડકાઓમાં (સરશ) જવન ચીકણન પ્રાણીજનય પદાથથા (Animal Mutter) હનય છે. જ ક્ષારનને એકત્ર
કરવ છે. અને હાડકાંને ચીકણા તથા સસથપતસથાપક બનાવે છે. ઘડપણમાં આ પ્રાણીજનય પદાથથા ઓછન થઈ
જતન હનવાને કારણે હાડકાં બરડ અને હલકા બને છે. તેમજ હાડકાંની સસથપતસથાપકતા ઓછી થઈ જય છે.

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


પરંત ુ બાિપણમાં આ દવય વધુ પ્રમાણમાં હનવાથી બાિકનનાં હાડકાં વધુ સસથપતસથાપક હનય છે. આમ
હાડકામાં મુખયતવે કવલપશયમ અને ફનસફવટના ખંનીજ દવયન અને સેન્નદય પદાથ્યો હનય છે.
હાડકાંની ઉપર ઘટ રીતે ચકોંટવલ ું એક પાતળું શેતતંત ુનું બનેલ ું પડ હનય છે. ‘અસસથવેગેન’
(Periosteum) કહવ છે. તેમાં રકતવાહહનીઓ દાખંલ થઈ હાડકાંન ું પનષણ કરવ છે. હાડકાંની છેક અંદરની
દીવાલનમાંથી દવય છૂટું પડી હાડકાંની છેક ઉપરની દીવાલન પર જમત ું જય છે આમ પવળચત્ર રીતે હાડકું
ધીરવ ધીરવ મનટું થતું જય છે.

કચ
ૂ ાચા (Cartilage) :

કૂચાથા એ પનચન અને સસથપતસથાપક પદાથથા છે. શરીરના બધા જ હાડકાં સૌ પ્રથમ કૂચાથા હનય છે. પરંત ુ
સમય પસાર થતાં તે કઠણ થતાં જય છે અને તેમનામાં હાડકાંના ગુણધમથા આવે છે પરંત ુ કવટલેક ઠવકાણે
કૂચાથાન ું હાડકામાં રૂપાંતર થતું હનતું નથી. દા.ત. બહારના કાનમાં નાકના ટવરવામાં, હાડકાંઓના સાંધામાં
ુ ાિા કૂચાથા અને તંત ુ વગેરના કૂચાથા કૂચાથામાં લંબ ગેનિાકાર
વગેેરવ કૂચાથા હનય છે કૂચાથા બે પ્રકારના હનય છે. તંતવ
કનષન હનય છે.

અસ્થિબતંધનવ ( Ligaments )

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


સાંધા આગેિ બે કવ વધુ હાડકાંઓ શેતતંત ુ-કનષજલ (સફવદ) પટીઓથી સેધાયેલન કવ બંધાયેલા હનય
છે. જને ‘અસસથબંધન’ (Ligaments) કહવ છે. જયાં બે હાડકાં મિતાં હનય તેવા સાંધામાં હાડકાંનન છેડન પાતિા
કૂચાથાથી ઢંકાયેલન હનવાથી હલનચલન વખંતે ઘસારન થતન નથી. સાંધા આગેિ આવેલી કનષજિની
કનથિીની અંદરની બાજુએ આંતરતવચાનું પાતળું આવરણ આવેલ ું હનય છે. આ આવરણમાં એક પ્રકારનન
તલલી પદાથથા ઉતપન થાય છે. આ પદાથથા સાંધાની અંદર ઊંજણ તરીકવ કામ કરવ છે. ઊંજણને લીધે સાંધાની
હહલચાલ વખંતે હાડકાંના બે છેડા વચચે ઘષથાણ થત ું નથી. અપ ૂરતું પનષણ કવ વ ૃદાવસથા દરપમયાન ઉંજણનું
પ્રમાણ ઘટી જવાથી સાંધાની હહલચાલમાં તકલીફ પડવ છે. દુઃખંાવન થાય અને સાંધામાં અવાજ ઉતપન થાય
છે.

તફાિત
કમ હાડકાં કમ કૂચાથા
1 હાડકાં મજબ ૂત અને પછદમય હનય છે. 1 કૂચાથાએ પૌચન અને સસથપતસથાપક પદાથથા છે. જ
શરીરની વ ૃદદમાં લગેભગે બધા જ હાડકાં કાિકમે કઠણ બને છે.
પ્રથમ કૂચાથા હનય છે.
2 હાડકાંમાં સેન્નદય તંત ુજિન હનય છે. અને 2 કૂચાથામાં લંબગેનિ આકારના કનષન હનય છે.
અસસથકનષન હનય છે.
3 લાંબા હાડકાં પનલાં હનય છે જમાં 3 કૂચાથામાં ચીકણન પદાથથા રહવલન હનય છે.
અસસથમજજ (Bone-manour) નામનન
પદાથથા ભરવલન હન છે.
4 હાડકાંના અસસથમજજમાં લનહીના રકતકણન 4 કૂચાથામાં રકતકણન અને શેતકણન તલયાર થતાં
તેમ જ થનડવ અંશે શેતકણન બને છે. હનતા નથી.
5 હાડકાં શરીરને આકાર અને સીધાર આધા 5 કૂચાથાના ટૂકડાઓને કારણે કરનડ સહવલાઈથી
આપે છે. તેમજ હાડકાંથી નાજુક અંગેનનું વિી શકવ છે, છાતીફૂલી શકવ છે અને સંકનચાઈ
રક્ષણ થાય છે. શકવ છે કરનડના મણકાઓ વચચેનન કૂચાથાનન
ટુકડન ધક્ા ઝીલે છે શાસનિીના કૂચાથા નિીનન
આકાર ટકાવી રાખંે છે.
6 હાડકાંમાં ચ ૂનાના ક્ષારન જવા કવ કવલ્શયમ 6 કૂચાથામાં કવવિ પ્રાણીજનય દવય હનવાથી તે
કાબ્યોનેટ અને ફનસફવટ હનય છે. જથી હાડકાંમાં સસથપતસથાપક છે.
કઠણાઈ આવે છે.

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


હાડકાનાતં સાતંધા (Bone Joints)
સાતંધો (Joints)
જયાં બે અથવા વધારવ હાડકાં મિે છે તયાં સાંધન બને છે આ સાંધા મુખયતવે બે પ્રકારના હનય છે. (1)
ચલ સાંધા (2) અચલ સાંધા.
ચલ સાંધામાં હહલચાલ ઓછી વતી થઈ શકવ છે. દા.ત., કનણી આગેિનન સાંધન, કાંડા આગેિનન
સાંધન વગેેરવ જયારવ અચલ સાંધામાં હહલચાલ શક હનતી નથી. દા.ત., ખંનપરીના હાડકામે માત્ર નીચલા
જડબાના હાડકાં પસવાય અનય હાડકાંઓ પરસપર અચલ સાંધાથી જનડાયેલાં હનય છે. એમાનાં કવટલાંક
હાડકાં કરવત જવા દાંતાવાિા હનવાથી અને આ દાંતાઓ પરસપર સજજડ રીતે બંધ બેસી ગેયા હનવાથી
હાડકાનું સહજ (મુકત) રીતે હલનચલન શક નથી.
ચલ અથવા હાલીચાલી શકવ એવા સાંધા પવપવધ પ્રકારના હનય છે.
(1) ઉખંિી સાંધન
(2) મજગેરાનન સાંધન
(3) ખંીલ સાંધન આ કરતન કવ અળગેયારાનન સાંધન
(4) સરકતન કવ લપસતન સાંધન

સાતંધા

ચલ અચલ
(રહલચાલ થિઈ શકે ) (રહલચાલ શક નથિાપી )
દા.ત. ખોપરીના સાતંધા

થિોડી રહલચાલ છૂટથિાપી રહલચાલ


(મણકાઓ િચચેના સાતંધા) (1) ઉખળી સાતંધો
(ખભાા અને થિાપાનો)
(2) મજાગરાનો સાતંધો
(કોણાપી અને ઘ તંટૂ ણના)
(3) લપસતા સાતંધા
(કાતંડા અને ઘ તંટૂ ીના)
(4) ખાપીલ સાતંધા

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


(ગરદનના પ્રથિમ અને
બાપીજામણકા િચચેનો સાતંધો )

(1) ઉખળી સાતંધો (Ball & Socket Joint)

કવટલાક એને ‘દડા અને ગેનખંલા ગેન સાંધન’ કવ ‘ખંલદસતાનન સાંધન’ એ રીતે પણ ઓિખંે છે . આ
પ્રકારના સાંધામાં એક હાડકાંનન ગેનિ છે ડન બીજ હાડકાંના પયાલા કવ ગેનખંલા જવા પનલાણમાં સહવલાઈથી
ઘણી ખંરી હદશાઓમાં છૂટથી હહલચાલ કરી શકવ છે . દા.ત., ભુજસસથ ખંભાના હાડકાંના પનલાણમાં બેસાડવલ ું
હનય છે . એ પનલાણ થનડું ઓછં ઉંડું હનવાથી ભુજસસથનું ખંભામાં વધારવ છૂટથી હલનચલન કરી શકવ છે . પરં ત ુ
જઘાસસથનુ
ં ં જનડાણ કહટબંધના હાડકાં સાથે થયેલ ું હનય છે . કહટબંધના હાડકામાં ખંાડા વધારવ ઊંડા હનય છે .
તેથી જઘાસસથનુ
ં ં હલનચલન ભુજસસથ કરતા થનડું ઓછં થાય છે . આ પ્રકારના સાંધાને લીધે આપણે હાથ કવ
પગેને સરિતાથી ગેનિગેનિ ફવરવી શકીએ છીએ.
(2) મજાગરાનો સાતંધો (Hinge Joint)

મજગેરાને કારણે બારી કવ બારણા કવવિ એક જ હદશામાં ખ ૂલી શકવ કવ બંધ થઈ શકવ છે. આપણા
ૂ ણ અને આંગેિાના હાડકામાં આ જતના સાંધા હનય છે. કનણી આગેિથી હાથને આપણે
શરીરમાં કનણી, ઘ ંટ
આગેિના ભાગેમાં વાિી શકીએ છીએ પરંત ુ પાછિના ભાગેમાં વાિી શકતા નથી. તેજ રીતે ઘ ંટ
ૂ ણ
આગેિથી પગે-પણ પાછિ વાિી શકાય છે. આગેિની તરફ નહહ હાથ-પગેનાં આંગેિાના હાડકાં પણ

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


મજગેરાનાં સાંધાથી જનડાયેલા હનય છે. તેમજ નીચલું જડબુ ં ખંનપરીના હાડકાં સાથે મજગેરાના સાંધાથી
જનડાયેલ ું હનય છે.
(3) ખાપીલ સાતંધો યા ફરતો કે ચણણયારાનો સાતંધો (Pivot Joint)

ફરતન સાંધન કવ ચળણયારામાં સાંધન કહવ છે. જુના ઘરનમાં બારણાની નીચે આવેલ ખંીલ જવન ભાગે
નીચેની દડી જવા કાણામાં ગેનિ ફરવ છે. તેજ રીતે ગેરદનના બીજ મણકા (હકલકાસસથ)ની અણી પર
ગેરદનનન પહવલન મણકન (પશરનધરાસસથ) સરિતાથી ફરી શકવ છે. આથી આપણે ડનકને સરિતાથી અધથાગેનિ
ફવરવી શકીએ છીએ. તેજ રીતે હસતાસસથનન ઉપલન છેડન આપણે જયારવ હથેિી ઊંધી વાિીએ છીએ તયારવ
અ્ના પર કરી શકવ છે.
(4) લપસતો કે સરકતો સાતંધો (Gliding Joint)

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


આ પ્રકારના સાંધામાં થનડવ અંશે આગેિ કવ પાછિ હીલચાલ થઈ શકવ છે. દા.ત. કાંડા આગેિ
ૂ ી આગેિના હાડકાંઓ એ રીતે સંધાયેલા હનય છે. કવ તે થનડવ અંશે પરસપર એકબીજ પર લપસી શકવ
અને ઘ ંટ
છે.

હાડકાનાતં સાતંધા (Bone Joints)

Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy


Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy
Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy
Dr Nimesh Chaudhari – FPE&SS- Sadra / Anatomy

You might also like