Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

* ો જવાબ એક કે બે વા માં લખો

1) ખેતર અને વાડી માં શું તફાવત હોય ? (133) 15.4

ખેતરમાં અનાજ પાકે જયાર ે વાડીમાં ફળ - ઝાડ હોય .


ખેતરમાં ઋતુ માણે અનાજ - કઠોળ ની ખેતી થાય .
વાડી માં ખાસ ફે રફાર થાય નિહં . વાડીમાં રહે વા માટે નું ઘર પણ હોય.

2) તમને ખેતર માં સૌથી વધુ શું ગમે ? (133) 15.7

મને ખેતર માં ઉગેલા લીલોછમ મોલ (પાક) સૌથી વધુ ગમે.

3) ખેડૂત ા ા કામ કરતા હોય છે ? (133) 15.5

ખેડૂત નીચેના કામ કરતા હોય છે


ખેતર ખેડવું , ધ ં રોપવું , ધા ં ઉપાડવું , નીંદણ કરવું , વાવવું , લણવું , િનકો બનાવી પાણી વાળવું , વગેર ે

4) ખેતર માં ા ા ઓ ર વપરાય છે ? (133) 15.8

ખેતરમાં દાતરડું , ખૂરપી, હાલ, ખરાબ, દાંતી, પણ , સમાર, િ કમ, પાવડો, કુ હાડી, જેવા ઓ ર વપરાય છે .

5) ગોપીઓ માખણ દહીં વેચવા ાં ય છે ? (114) 4.6

ગોપીઓ માખણ દહી ં વેચવા મથુરા ય છે.

6) કૃ ણ નો બચાવ કોણ કરે છે ? (114) 4.3

કૃ ણ નો બચાવ બલભ કર ે છે.

7) યશોદા ને કોણ ફિરયાદ કરે છે ? (114) 4.1

યશોદા ને ગોપીયો ફિરયાદ કર ે છે.

8) કૃ ણ ના બાપુ નું નામ શું હતું ? (114) 4.5

કૃ ણ ના બાપુ નું નામ વાસુદેવ છે.

9) ટમેટું શું જોઈ ને ખુશ થઇ ગયું ?

ટમેટું દડ-દડ કરતુ ીઝ ની બહાર આ યું અને બારીમાંથી સુરજ જોઈને ખુશ થઇ ગયુ.ં

10) ટમેટા એ બંડી કે મ માંગી ? (108) 20.1

ટમેટાને ીઝમાં ઠં ડી લગતી હતી તેથી બંડી માંગી.

11) ટમેટા એ કોની પાસે મદદ માંગી ? (109) 20.5

ટમેટાએ દૂ ધમાસી પાસે મદદ માંગી હતી.

12) ટમેટા ને ઠં ડી લાગી યારે તમે શું યાદ આ યું ? (108) 20.2

RAMJOT SINGH SAGGU Page 1

You might also like