Sara PPT 25-05-2021

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના રાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજના

બાળ સંભાળ સંસ્થામાં રહેતા બાળકન ંુ તેના પોતાના કુ ટંુ બમાં જ તબીબી,પોષણ બાળ સંભાળ સંસ્થામાં રહેતા બાળકન ંુ તેના પોતાના કુ ટંુ બમાં જ
ુ :સ્થાપનના હેતસર
વિષયક,શૈક્ષણિક તથા સમાજિક પન ુ ુ :સ્થાપનના હેતસર
સ્પોન્સરશીપ યોજના તબીબી,પોષણ વિષયક,શૈક્ષણિક તથા સમાજિક પન ુ

અંતર્ગત લાભ આપવામાં આવે છે . સ્પોન્સરશીપ યોજનાનો લાભ આપવામાં આવે છે .

ુ ી.
બાળકની ઉંમર 0 થી 18 વર્ષ સધ ુ ી.
બાળકની ઉંમર 0 થી 18 વર્ષ સધ
બાળક 6 માસ કે તેથી વધ ુ સમયથી સંસ્થામાં રહેલ હોય તે જરૂરી છે . બાળકના માતા વિધવા હોય, છુડાછે ડા લીધેલ હોય અથવા બાળક/માતાને
કુ ટંુ બ દ્વારા ત્યજી દે વામાં આવેલ હોય ઉપરાંત કોઇ પણ કારણોસર
માતા/પિતા બાળકની સારસંભાળ લેવા સક્ષમ ન હોય.
બાળક એક માસ કે તેથી વધ ુ સમય સધ
ુ ી સંસ્થામાં રહેલ ંુ હોય.

બાળકના પરિવારની વાર્ષિક આવક 36,000 (મોટા શહેરોમાં, 30,000 ટાઉન કક્ષાએ, (SERO POSITIVE ILLNESS, કેન્સર, સીકલસેલ, રક્તપિત, થેલેસેમિયા) તેમજ
24,000 ગ્રામ્ય કક્ષાએ ) કરતા વધારે ન હોવી જોઇએ. અન્ય જીવલેણ બિમારીઓથી પિડાતા હોય તેવા માતા-પિતાના બાળકોને આ
યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
એક વાલી વાળા બાળક, લેપ્રસી તેમજ HIV નો ભોગ બનેલ હોય, જેલમાં રહેતા જ્યાં બાળકના માતા-પિતા, બંને અથવા માતા અથવા પિતા ગંભીર
તેવા માતા-પિતાના બાળકોને આ યોજનાનો લાભ આપવા માટે અગ્રતા અકસ્માતના કારણે અવસાન પામેલ હોય અથવા ગંભીર અકસ્માતના કારણે
આપવામાં આવશે અશકત બનેલ હોય અથવા (૫૦% માનસિક/ ૮૦% શારીરિક દિવ્યાંગતા
ધરાવતા હોય તેવા અને આર્થિક ઉપાર્જન ન કરી શકવાના કારણે
બાળકોની સંભાળ લેવા માટે સક્ષમ ન હોય.
માતા-પિતા બંને જેલમાં હોય અથવા બંને માંથી કોઇ એક જેલમાં હોય અને
બીજાન ંુ અવસાન થયેલ હોય, તેવા બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર
થશે.
બાળકના પરિવારની વાર્ષિક આવક (ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.
૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-) થી વધ ુ ન હોવી
જોઇએ.
માસિક રૂ.૨,૦૦૦/- લેખે સહાય મળવાપાત્ર છે . માસિક રૂ.3,૦૦૦/- સહાય મળવાપાત્ર છે .
કેન્દ્ર સરકારની આફટર કેર યોજના રાજ્ય સરકારની આફ્ટર કેર યોજના
ુ ય
બાળક અઢાર વર્ષની વયને પહોંચ્યા પછી બાળ સંભાળ સંસ્થાને છોડે ત્યારે બાળક અઢાર વર્ષની વયે પહોંચ્યા પછી બાળકને સમાજની મખ્
ુ ય ધારામાં પન
બાળકને સમાજની મખ્ ુ :સંકલન કરવા માટે નિયત કરે લ ુ :સંકલન કરવા માટે નિયત કરે લ પદ્ધતિ અનસ
ધારામાં પન ુ ાર
ુ ાર નાણાકીય સહાય પ ૂરી પાડવાની જોગવાઇ છે .
પદ્ધતિ અનસ નાણાકીય સહાય પ ૂરી પાડવાની જોગવાઇ છે .
રૂ.૨,૦૦૦/- લેખે સહાય મળવાપાત્ર છે . રૂ.૬,૦૦૦/- સહાય મળવાપાત્ર છે .
ુ ાયમાં રહી શકે તે માટે કમ્યનિ
બાળકો ૬ થી ૮ ના સમદ ુ ટી ગ્રપ
ુ હાઉસિંગની બાળ સંભાળ ગ ૃહ છોડ્યા બાદ બાળક સમાજમાં અથવા ૩ થી ૮
જોગવાઇ. ુ ાયમાં રહેવા ઇચ્છતા હોય કે રહેતા હોય તો તેવા
બાળકોના સમદ
બાળકોને પણ સહાય મંજુર કરી શકાશે.
ુ ી નોકરી ન મળે ત્યાં સધ
બાળકને જ્યાં સધ ુ ી બાળકના ઉચ્ચ શિક્ષણ-
વ્યવસાયિક તાલીમ માટે સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઇ છે .
બાળકને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન અને સબસિડી આપવાની
જોગવાઇ છે .
ુ કરતા પહેલા પખ્ુ ત યવ
૨૧ વર્ષ પર્ણ ુ ાન કે યવ
ુ તીએ રહેવાની જગ્યા અને ુ કરતા પહેલા પખ્ુ ત યવ
૨૧ વર્ષ પર્ણ ુ ાન કે યવ
ુ તીએ રહેવાની જગ્યા
રોજગાર મેળવવામાં સફળ થયા હોય તેવા કિસ્સામાં સહાય બંધ કરવામાં અને રોજગાર મેળવવામાં સફળ થયા હોય તેવા કિસ્સામાં સહાય
આવશે બંધ કરવામાં આવશે
તે કે તેણીએ રોજગાર મેળવ્યો છે કે કેમ તે ધ્યાને ન લેતા જ્યારે ૨૧ વર્ષ બાળાના કિસ્સામાં ૨૧ વર્ષ પ ૂર્ણ થયા પહેલાં લગ્ન થયાના કિસ્સામાં
પરુ ા કર્યા હોય તો. સહાય બંધ કરવાની રહેશે
છોકરી અથવા છોકરાના કિસ્સામાં ૨૧ વર્ષ પ ૂર્ણ થયા પહેલાં લગ્ન
થયાના સંજોગોમાં સહાય બંધ કરવાની રહેશે
છોકરીઓના કિસ્સામાં જો એવ ંુ જણાય કે તેઓને કુ ટંુ બને આધાર નથી કે
તેઓ યોગ્ય રોજગાર મેળવી શકે તેમ નથી તો તેમની વ્યવસાયિક તાલીમ
ચાલ ુ રાખવા અને આશ્રય માટે સ્વધાર ગૃહોને ભલામણ કરવી.

ુ ફોસ્ટર
કેન્દ્ર સરકારની ફોસ્ટર કેર(ફોસ્ટર ફેમિલી/ગ્રપ ુ
રાજ્ય સરકારની ફોસ્ટર કેર(ફોસ્ટર ફેમિલી/ગ્રપ
કેર) યોજના ફોસ્ટર કેર

) યોજના
ુ ફોસ્ટૅર કેર કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને ફીટ ફેસીલીટીમાં – ૩ થી ૮ બાળકોના ગ્રપ
ગ્રપ ુ માં
ં ધરાવત ંુ કુ ટંુ બ ન હોય, તે કુ ટંુ બને ફોસ્ટૅર
ફોસ્ટૅર ફેમીલી- એટલે જે બાળકના કુ દરતી અથવા દત્તક માતાપિતા ન હોય અને જે એક લોહીનો સંબધ
ફેમીલી તરીકે ગણવામાં આવે છે .
૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળસંભાળ સંસ્થામાં રહેતા બાળકોની ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળસંભાળ સંસ્થામાં રહેતા બાળકોની
વ્યક્તિગત સંભાળ યોજના(ICP)ના આધારે બાળકને પાલક કુ ટંુ બ અથવા વ્યક્તિગત સંભાળ યોજના(ICP)ના આધારે બાળકને પાલક કુ ટંુ બ
જુથ સંભાળમાં મક
ુ ી શકાશે, અથવા જુથ સંભાળમાં મક
ુ ી શકાશે,
૬ થી ૮ વર્ષની વયજુથના બાળકો કે જેમને CWC દ્વારા લીગલી ફ્રી ફોર
એડોપ્શન કર્યા છતા છે લ્લા બે વર્ષથી એડોપ્શનમાં ન ગયા હોય તેવા
બાળકો
૮ થી ૧૮ વર્ષની વયજુથના બાળકો કે જેમને CWC દ્વારા લીગલી ફ્રી ફોર
એડોપ્શન કર્યા છતા છે લ્લા ૧ વર્ષથી એડોપ્શનમાં ન ગયા હોય તેવા
બાળકો
કોઇપણ વયજુથના બાળકો કે જે સ્પેશ્યલનીડ છે , જેમને CWC દ્વારા લીગલી
ફ્રી ફોર એડોપ્શન કર્યા છતા છે લ્લા ૧ વર્ષથી એડોપ્શનમાં ન ગયા હોય
તેવા બાળકો
બાળકને શિક્ષણ, આરોગ્ય તથા પોષણ પ ૂરૂ પાડવા માટે પાલક કુ ટંુ બ જે બાળક કુ ટંુ બમાં તેના માતા-પિતા સાથે રહેતા હોય અને માતા-
ુ ાર બાળકના સંપ ૂર્ણ
જવાબદાર રહેશે. તેમજ નિયત કરે લ પધ્ધતિ અનસ પિતા જીવલેણ બિમારી (SERO POSITIVE ILLNESS, કેન્સર, સીકલસેલ,
ુ ખાતરી કરવાની રહેશે.
ઉછે રની ડીસીપીયએ રક્તપિત, થેલેસેમિયા) અથવા અન્ય કોઇ જીવલેણ બિમારીથી પીડાતા
હોય અને બાળકની સંભાળ લેવા માટે અસક્ષમ હોય તેવા
માતાપિતાના બાળકોને જૂથ સંભાળ અથવા પાલક કુ ટંુ બમાં મક
ુ ી
શકાશે,
ુ ાયમાં રહેતા પેરેન્ટલ સપોર્ટ વગરના બાળકોની યાદી ડીસીપીય ુ દ્વારા
સમદ ફોસ્ટર ફેમીલીની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાએ રૂ.૧,૨૦,૦૦૦/- અને
બનાવી આવા બાળકોને ફોસ્ટર કેર યોજનાનો લાભ આપી શકાશે. શહેરી કક્ષાએ રૂ.૧,૫૦,૦૦૦/- થી વધ ુ હોવી જોઇએ.
ુ ફોસ્ટર કેર
ગ્રપ જે બાળકો સમાજમાં રહે છે અને શારીરિક જાતિય દુરાચાર, કુ દરતી
૬ થી ૧૮ વર્ષના બાળકો કે જે સંસ્થામાં રહેતા હોય અને જેમના આપત્તિઓ અને ઘરે લ ં ુ હિંસાના શિકાર બનેલ વ્યક્તિના બાળકોનો આ
માતાપિતા બિમાર છે ,અને જેઓ બાળકની સંભાળ લેવા માટે સક્ષમ નથી યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે.
ુ ે કરે લ હોય તેવા બાળકો
તેવી ભલામણ ડીસીપીયન
જેમના માતાપિતા માનસિક રીતે અસ્વસ્થ છે .
એક અથવા બન્ને માતાપિતા જેલમાં હોય
શારીરિક જાતિય દૂ રાચાર, કુ દરતી આપત્તિઓ અને ઘરે લ ં ુ હિંસાના શિકાર
બનેલ વ્યક્તિના બાળકોનો
સ્વૈછિક અથવા બિનસકારી સંસ્થાની જે તે વખતે અમલમાં રહેલ
કોઇપણ કાયદા હેઠળ નોંધણી થયેલ હોય (જેન ંુ નીતિ આયોગમાં
રજીસ્ટ્રે શન હોવ ંુ જરૂરી છે ) અને સંસ્થાની નિયત કરે લ પધ્ધતિ મજ
ુ બ
બાળકની સંભાળ રાખવાની અનકુ ળ
ૂ તાની યોગ્ય તપાસ કર્યા બાદ
તેને બાળકની જવાબદારી સંભાળવા માન્ય ઠરાવી શકાશે
જુથ સંભાળમાં સંસ્થા ઓછામાં ઓછા ત્રણ (૩) અને વધમ
ુ ાં વધ ુ આઠ
(૮) બાળકને રાખી શકાશે.

You might also like