Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 57

ગુજરાત પોલીસ અિધિનયમ

1. ારંિભક (કલમ 1 અને કલમ 2)


કલમ-1 : ટૂં કી સં ા, યાિ અને શ આત:-
 આ અિધિનયમ ગુજરાત પોલીસ અિધિનયમ, 1951 કહેવાશે.
 તે સમ ગુજરાત રા યને લાગુ પડે છે.
કલમ-2: યા યાઓ:-
 આ અિધિનયમમાં સંદભ અથવા િવષથી િવ ન હોય તે નીચે દશાવેલ અથ સમજવો.
ગુજરાત પોલીસ અિધિનયમ
1. ઢોર:- આ સં ામાં હાથી, ટ, ઘોડા, ગધેડા, ખ ચર, બકરાં, ઘેટાં, ડુ ર વગેરેનો
સમાવેશ થાય છે.
2. કોપ રેશન:- ‘ગુજરાત ોિવિ શયલ યુિનિસપલ કૉપ રેશન અિધિનયમ, 1949’
મુજબ રચાયેલ કૉપ રશન.
3. યો ય અિધકારી:- આ અિધિનયમની ગવાઈ મુજબ કોઈ સ ા વાપરવા અથવા કોઈ
ફરજ અથવા કાય બ વવા સંબંધમાં સં ા “યો ય અિધકારી”વપરાશે. જમ ે ાં કિમશનર,
િજ ા સુપ ર ટે ડે ટ અથવા અિધક સુપ ર ટે ડે ટનો સમાવેશ થાય છે.
4. કો ટેબલ:- સૌથી છે ા દરજ નો પોલીસ અિધકારી જમ ે ાં લોકર કનો પણ સમાવેશ
થાય છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
5. િજ ોઃ- ફોજદારી કાયરીિત અિધિનયમ, 1898 મુજબ “િજ ા’ તરીકે ન ી કરેલ
િવ તાર જમ ે ાં જે ભાગ માટે ‘પોલીસ કિમશનર’ની િનમણૂક કરી હોય તે ભાગનો
સમાવેશ થતો નથી.
6. ઇ પે ટર જનરલ ઑફ પોલીસ :- ઍ ડશનલ ઇ પે ટર જનરલ ઑફ પોલીસ,
કિમશનર, ડે યુટી ઇ પે ટર જનરલ ઑફ પોલીસ, નાયબ કિમશનર, મદદનીશ
કિમશનર, િજ ા સુપ ર ટે ડ ટ, અિધક સુપ ર ટે ડ ટ, મદદનીશ સુપ ર ટે ડ ટ,
ડે યુટી સુપ ર ટે ડ ટ અથા આ અિધિનયમ મુજબ િનમાયેલા અથવા િનમાયેલા
ગણાતા યિ તઓ.
6-A. લોકર ક:- િનમવામાં આવેલો છે ીક ાનો પોલીસ અિધકારી.
ગુજરાત પોલીસ અિધિનયમ
7. યુિનિસપાિલટી:- રા યના કોઈપણ િવ તારમાં તે સમયે અમલમાં હોય તેવા કોઈ
કાયદા મુજબ રચેલી યુિનિસપાિલટી અથવા યુિનિસપલ બરો, જમ ે ાં યુિનિસપલ
કોપ રેશનનો સમાવેશ થતો નથી.
8. જ યા:- હંગામી અથવા કાયમી મકાન, મંડપ, તંબુ અથવા અ ય બાંધકામ અથવા વાડ
કે ખુ ા િવ તારનો સમાવેશ.
9. સાવજિનક આનંદ- મોદનું થળ:- અથાત ગીત, સંગીત, નૃ ય અથવા કોઈપણ
રમત-ગમત અથવા તે માટેના સાધનો પૂરા પાડવામાં આવતા હોય તથા યાં પૈસા
લઈને જનતાને વેશ આપવામાં આવતો હોય. જમ ે ાં રેસકૉસ (ઘોડાદોડ માટેના
મેદાન)નો, સરકસનો, િથયેટરનો, સંગીતગૃહનો, િબિલયડ મનો, કસરતશાળાનો,
ફેિ સગ કૂલનો, િ વિમંગપૂલનો (તરણ હોજ)નો, નૃ યગૃહનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
10. સાવજિનક મનોરંજન (ખાનપાન)નું થળ :- અથા જે જ યામાં જનતાને વેશ
કરાવામાં આવીને અને એવી જ યાનો માિલક અથવા તેમાં હતસંબંધ ધરાવતી અથવા
તેનો વહીવટ કરતી યિ ત તે જ યા પર ખાનપાને સા ં કોઈપણ તની ખાણી-પીણી
પૂરી પાડતી જ યા જમ
ે ાં ર ેશમે ટ મ (િવ ાંિતગૃહ), ઇ ટંગ હાઉસ (વીશી), કૉફી
હાઉસ (કૉફીઘર), િલકર હાઉસ (દા ના પીઠા), બૉ ડગ હાઉસ (ભોજનગૃહ), લૉિજગ ં
હાઉસ (િનવાસગૃહ), દૈવત (હોટલના કલાલની દુકાન), વાઈનશોપ, િબયરશૉપ,
િ પ રટ અથવા તાડી અથવા ગાં અથવા ભાંગ અથવા એરેક અથવા અફીણની
દુકાનનો અથવા ખાણી પીણી તરીકે પૂરી પાડતી દુકાનનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
11. પોલીસ અિધકારીઃ- અથાત આ કાયદા મુજબ િનમાયેલો અથવા િનમાયેલ ગણાતો
પોલીસદળનો કોઈપણ સ ય જમ ે ાં ખાસ પોલીસ અિધકારી અને વધારાના પોલીસ
અિધકારી’નો પણ સમાવેશ થાય છે.
12. ઠરાવેલ:ું - અથા િનયમોથી ઠરાવેલું.
13. સાવજિનક જ યા:- અથા એવી જ યા યાં લોકો પાણી ભરવા, ધોવા અથવા નાહવા
માટે અથવા િવ ાંિત માટે જઈ શકે . જમ ે ાં સમુ કનારો, સાવજિનક મુકાન અથવા
મારકના મયાદા થળનો સમાવેશ થાય છે.
14. િનયમો:- અથા આ અિધિનયમ હેઠળ કરેલા િનયમો.
ગુજરાત પોલીસ અિધિનયમ
15. ‘ ટીટ’ (ર તો):- અથા રાહદારી ર તા હોય કે ન હોય એવા લોકોની અવર-
જવરવાળા ર તા, ગલી, પગવાટનો ચોક, આંગણા, બગીચામાંના ર તા (એલી),
રાજમાગ, પુલ, કોઈ બંધ ઉપરનો ર તો, કમાન આકારના પુલ ઉપરના, મહેરાબ
ઉપરના ઓવારા ઉપરના અથવા ડ ા ( હાફ) ઉપરના ર તાનો સમાવેશ થાય છે.
16. ઉતરતા દર ાના હો ાઓ:- અથા ઇ પે ટરના હો ાથી ઉતરતા પોલીસદળના
કમચારીઓ.
17. વાહન:- અથા કોઈપણ ગાડું, ગાડી, માલ લઈ જવાની હલકી ગાડી, ભારખચવાનું
નીચું ગાડું (ડે ), ટક, વાન, હાથગાડી, બાઇિસકલ, ટાઇિસકલ, રી ા, વયંસંચાિલત
ગાડી, વહાણ, િવમાન અથવા બી કોઈપણ તની ગાડીનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
2. પોલીસદળની દેખરેખ, િનયં ણ અને રચના (કલમ 3 થી કલમ 22 -A)
કલમ-૩: સમ ગુજરાત રા ય માટે એક પોલીસદળ :-
 સમ ગુજરાત રા ય માટે એક પોલીસદળ રહેશે.
કલમ-4: પોલીસદળની દેખરેખ રા ય સરકાર હ તક રહેશે:-
 સમ ગુજરાત રાજયમાંના પોલીસદળની દેખરેખ રાજય સરકારને હ તક રહેશે તથા
કોઈપણ અિધકારીએ પોલીસદળના કોઈપણ સ ય ઉપર િનયં ણ, અનુશાસન અથવા
િનરી ણ રા ય સરકારની દેખરેખ નીચે કરવાનું રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-5: પોલીસદળની રચના :
 આ કલમની ગવાઈ મુજબ ગુજરાત રાજયનું પોલીસદળ, રાજય સરકાર સામા ય કે
િવશેષ મથી ન ી કરે તેટલી સં યાના જુ દા-જુ દા હો ાનું બનેલું હશે તથા રાજય
સરકાર ન ી કરે તેવું તેનું સંગઠન, સ ા, કાય અને ફર રહેશે. આ ઉપરાંત
પોલીસદળની ભરતી, પગાર-ભ થાં અને નોકરીની સઘળી બી શરતો, રા ય સરકાર
સામા ય િવશેષ મની વખતોવખત ન ી કરે તેવી રહેશે.
 પરંતુ આ કલમની ગવાઈ ભારતીય પોલીસના અને ભારતીય પોલીસ સિવસના
સ યોની ભરતી, પગાર, ભ થાં અને નોકરીની બી શરતોને લાગુ થશે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-5A: પોલીસ ડરે ટર તથા પોલીસ ઈ પે ટર જનરલ:-
 પોલીસદળના તમામ અનુશાસન, િનયં ણ અને િનરી ણ માટે રા ય સરકાર એક
પોલીસ ડરે ટર જનરલ (પોલીસ મહાિનયામક) અને પોલીસ ઇ પે ટર જનરલ
(પોલીસ મહાિનદશકોની િનમણૂક કરશે. જઓ ે આ કાયદાની ગવાઈ મુજબ તથા
રા ય સરકાર ારા કરવામાં આવેલા હુકમો મુજબ સ ા, કાય અને જવાબદારીઓ
બ વશે.
 આ રીતે િનમણૂક પામેલા પોલીસ ડરે ટર જનરલ અને પોલીસ ઇ પે ટર જનરલ
સામા ય રીતે અિખલ ભારતીય સેવા અિધિનયમ, 1951 અને તે હેઠળ કરેલા િનયમો
હેઠળ, તેમની વયિનવૃિ ની તારીખને લ માં લીધા િસવાય, ઓછામાં ઓછી બે વષની
મુદત ધરાવશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પરંતુ રા ય સરકાર, પોલીસ ડરે ટર જનરલ અને પોલીસ ઇ પે ટર જનરલને
કાયદાની કોટ ારા ફોજદારી ગુનામાં દોિષત ઠય, અથવા ાચાર અથવા નૈિતક
અધ:પતન સંડોવાયેલું હોય તેવા ક સામાં કોટ ારા તહોમત ઘડવામાં આવેલા હોય
યારે, કાયદાની કોટ ારા દોિષત ઠય અથવા સેવામાંથી ફરજ મોકૂફ કરવાની, બરતરફ
કરવાની અથવા શારી રક અથવા માનિસક બીમારીના કારણે પોતાના કાય બ વવામાં
અસમથતાના પ રણામે કે સ ાના દુ પયોગના કારણે, ગંભીર બેદરકારીના કારણે થાય
તે પહેલા તેના કારણો િન દ કરીને લેિખતમાં હુકમથી તેમને હો ા ઉપરથી દૂર કરી
શકાશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-5-B:- મહ વના પોલીસ અિધકારીઓના હો ાની મુદત:-
 ફ ડમાં સંચાલનને લગતી ફર પરના પોલીસ અિધકારીઓ એટલે કે , પોલીસ
ઇ પે ટર જનરલ રે જ, ડે યુટી પોલીસ ઇ પે ટર જનરલ, પોલીસ કિમશનર, નાયબ
પોલીસ કિમશનર, આિસ ટ ટ પોલીસ કિમશનર, પોલીસ સુપ ર ટે ડે ટ,
સબ ડિવઝન પોલીસ અિધકારીઓ અને પોલીસ ટેશનનો હવાલો ધરાવતા અિધકારી
તરીકે મુકાયેલા પોલીસ અિધકારી સામા ય રીતે આવી જગા પર ઓછામાં ઓછા બે
વષનો કાયકાળ ધરાવશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પરંતુ ઉપરો ત કોઈપણ પોલીસ અિધકારીને કાયદાની કોટ ારા દોિષત ઠય, બરતરફી,
હોદામાંથી દૂર કરવા, સેવામાંથી ફરિજયાત િનવૃિ , કાયદાની કોટ ફોજદારી ગુનામાં
તહોમત ઘડી હોય, સેવામાંથી ફરજ મોકૂફી, શારી રક અને માનિસક બીમારીના કારણે
પોતાના કાય અને ફર બ વવા અસમથ, પોતાની સ ાના દુ પયોગ બદલ,
ાથિમક તપાસ મુજબ તેમની ગંભીર અ મતા અને બેદરકારીના પ રણામે,
વયિનવૃિ , ઉપરની જગા ઉપર બઢતી, અથવા તેણે પોતે કરેલ િવનંતીના પ રણામ બે
વષની મુદત પૂરી થાય તે પહેલા તેને તેની જગા પરથી દૂર કરી શકાશે અથવા બદલી
કરી શકાશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
લમ-6:- ઇ પે ટર જનરલ, અિધક અને નાયબ ઇ પેકટર જનરલ:-
 આ કલમની ગવાઈ મુજબ પોલીસદળના િનયં ણ અને િનરી ણ માટે પોલીસ
ઇ પેકટર જનરલ એક અિધક પોલીસ ઇ પે ટર જનરલ તથા એક કે તેથી વધુ નાયબ
પોલીસ ઇ પે ટર જનરલની િનમણૂક કરશે. જમ
ે ણે રાજય સરકારે કરેલા હુકમોથી તે
મુજબ ગવાઈ કરવામાં આવે એવી સ ા વાપરવાની રહેશે તથા એ મુજબ ફર અને
જવાબદારીઓ બ વવાની રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-7: કિમશનર:-
 રાજય સરકાર આ કલમની ગવાઈ મુજબ રાજય સરકારે કાઢેલો અને રા યપ માં
િસ કરેલ હેરનામામાં િનદશ કય હોય તેવા કોઈપણ િવ તાર માટે એક પોલીસ
કિમશનરની િનમણૂક કરી શકાશે. તથા આ કિમશનેર રાજય સરકારના સામા ય કે
િવશેષ હુકમ મુજબ સ ા, કાય અને જવાબદારી ધરાવશે જે પોલીસ કિમશનરને
ઇ પે ટર જનરલના િનયં ણને આધીન રહીને અદા કરવાની રહેશે. આ કલમની
ગવાઈ મુજબ જે િવ તાર માટે પોલીસ કિમશનર નીમવામાં આ યો હોય તે િવ તાર
કોઈ િજ ાનો ભાગ હોવા છતાં તે િવ તર િજ ા મૅિજ ટે ટ કે િજ ા સુપ ર ટે ડે ટના
હવાલા હેઠળ રહેશે ન હ. િસવાય કે , એ માટે આ કાયદાથી અથવા બી કોઈ રીતે
િવશેષ ગવાઈ કરવામાં આવી હોય.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-7-A: તપાસનીશ શાખા અને કાયદો યવ થા શાખાને અલગ કરવા બાબત:-
 રાજય સરકાર, કોઈ િવ તારમાંની વસતીને યાનમાં લઈને અથવા આવા િવ તારમાં
વતતા સં ગોને યાનમાં લઈ, ઝડપી તપાસ,વધુ સારા િન ણાત અિભ ાયના
હેતુથી આવા િવ તારમાં, હુકમથી લૉ એ ડ ઑડર (કાયદો અને યવ થા)
પોલીસમાંથી ઇ વેિ ટગે ટંગ પોલીસ (તપાસનીશ પોલીસ)ને અલગ કરશે. જે રાજય
સરકારના હુકમથી સ પા ગુના, આતંકવાદી વૃિ ઓના ગુના, સાઇબર ગુનાઓ,
આંતરરાજય ગુના અને બી ગંભીર ગુનાઓની તપાસ કરશે.
 લો એ ડ ઓડર પોલીસ અને ઇ વેિ ટગે ટંગ પોલીસ િવ ગ વ ચે સંકલન સાધવાનું
કાય પોલીસ ડરે ટર જનરલે અને પોલીસ ઇ પે ટર જનરલ કરશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-8:- િજ ા, અિધક મદદનીશ અને નાયબ સુપ ર ટે ડે ટો નીમવા બાબત :-
 રાજય સરકાર દરેક અથવા કોઈ િજ ાના કોઈ એક ભાગ અથવા વધારે િજ ાઓ માટે
એક સુપ ર ટે ડે ટ અને જ ર જણાય તો એક કે વધારે મદદનીશ અને નાયબ પોલીસ
સુપ ર ટે ડે નીમી શકશે.
 રાજય સરકાર સામા ય અથવા િવશેષ હુકમથી અિધક સુપ ર ટે ડે ટને તથા િજ ા
સુપ ર ટે ડે ટ, રાજય સરકારની પરવાનગીથી મદદનીશ અથવા નાયબ
સુપ ર ટે ડે ટને સ ા, કાય અને જવાબદારી સ પશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-8-A: વાયરલેસ યવ થા અને મોટર પ રવહન યવ થા અથવા કોઈ િવિશ ફરજ
સા ં સુપ ર ટે ડે ટોની િનમણૂક :-
 રાજય સરકાર સમ ગુજરાત રા ય માટે અથવા તેના કોઈપણ ભાગ માટે પોલીસ
વાયરલેસ યવ થા માટે પોલીસ મોટર પ રવહન યવ થા માટે એક અથવા વધારે
પોલીસ સુપ ર ટે ડે ટો નીમી શકશે, જમ
ે ને રાજય સરકાર વખતો વખત સ ા અને
કાય સ પશે જે તેમણે ઇ પે ટર જનરલના િનયં ણને આિધન રહીને કરવાના રહેશે.
કલમ-9: પોલીસ તાલીમશાળામાં િ િ સપાલોની િનમ ક:-
 રાજય સરકાર, િજ ા સુપ ર ટે ડે ટથી નીચા દર ાનો ન હોય તેવા કોઈપણે પોલીસ
અિધકારીને રાજય સરકારે થાપેલી કોઈપણ પોલીસ તાલીમશાળા અથવા કૉલેજના
િ િ સપાલ તરીકે નીમી શકશે તથા યો ય સ ા, કાય અને જવાબદારી સ પશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-10: કિમશનરના ડે યુટીઓ અને મદદનીશો :-
 આ કલમની ગવાઈ મુજબ, રાજય સરકાર જે િવ તારમાં કલમ-7ની ગવાઈ મુજબ
કિમશનર નીમવામાં આ યો હોય તે િવ તારમાં એક અથવા વધારે ડે યુટી પોલીસ
કિમશનરો અને એક અથવા વધારે મદદનીશ પોલીસ કિમશનર નીમી શકશે, જમ ે ણે
કિમશનરના હુકમ હેઠળ સ ા, કાય અને જવાબદારી અદા કરવાના રહેશે.
 પરંતુ કલમ-33 મુજબના કે ટલાક અિધકારો જે કિમશનરે ભોગવવાના છે તે ડે યુટી અને
મદદનીશ કિમશનર ભોગવી શકશે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-11: કિમશનરોના અિધકાર ે માંના સુપ ર ટે ડે ટો:-
 રાજય સરકાર આ કલમની ગવાઈ મુજબ જે ે માટે કલમ-7 મુજબ પોલીસ
કિમશનર નીમવામાં આ યો હોય તેવા કોઈપણ ે માટે જ રી જણાય તેટલી સં યામાં
પોલીસ સુપ ર ટે ડે ટો નીમી શકશે.
 આ સુપ ર ટેને ટે રાજય સરકારના સામા ય કે િવશેષ હુકમો મુજબ કિમશનરે તેને
આપી હોય તેવી સ ા વાપરવી અને તેની ફર અને કાય બ વવાના રહેશે.
 પરંતુ કલમ-33 મુજબના કે ટલાક અિધકારો જે કિમશનરે ભોગવવાના છે તે અિધકારો
સુપ ર ટે ડે ટ ભોગવી શકશે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-12: ભાગો અને િવભાગોની રચના:-
 રાજય સરકારના િનયં ણને આધીન રહીને કોઈપણ ે માટે કિમશનર છે જે તેને
યો ય લાગતો તેના ચાજ હેઠળના કોઈપણ ે માં પોલીસ ભાગો તથા તે પોલીસ
ભાગોના પોલીસ િવભાગો રચી તેમની હદ અને િવ તાર ન ી કરી શકશે.
 ભાગો અને િવભાગોના ઇ ચાજ અિધકારીઓ :-
 આવો દરેક ભાગ એક પોલીસ સુપ ર ટે ડે ટના અિધકારમાં રહેશે અને દરેક િવભાગ
પોલીસ ઇ પે ટરના અિધકારમાં રહેશે.
કલમ-12-A: ઇ પે ટરો:-
 આ કલમની ગવાઈ મુજબ જે િવ તાર માટે કિમશનર નીમવામાં આ યો હોય તે
િવ તાર માટે કિમશનરે અને બી િવ તારો માટે ઇ પે ટર જનરલ, ઇ પે ટરીની
િનમણૂક કરશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-13: ઇ પે ટર જનરલે અને કિમશનરે પહેલા વગના મૅિજ ટે ટ અને ેિસડ સી
મૅિજ ટે ટની સ ા વાપરવી:-
 આ કલમ ૨દ કરવામાં આવેલ છે.
કલમ-14 : િનમણૂકનું માણપ :-
 ઇ પે ટર અથવા તેથી નીચેના દરજ ના પોલીસ અિધકારીને તેની િનમણૂક થયે તેને
રાજય સરકાર સામા ય કે િવશેષ હુકમ ારા ફરમાવે તેવા અિધકારીનો િસ ો મારીને
િનમ કનો માણપ આપશે જે જયારે તે યિ ત (િનમણૂક પામેલ) પોલીસદળનો
સ ય ન હ રહે યારે રદબાતલ થશે અથવા જે મુદત માટે તેને સ પે ડ કરવામાં આ યો
હોય તે દરિમયાન તે માણપ નકામું ગણાશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-15: પોલીસ અિધકારી સ પે ડ થાય તેનું પ રણામ :-
 કોઈ પોલીસ અિધકારીને તેના હોદા પરથી સ પે ડ કરવામાં આ યો હોય એ દરિમયાન
તેને મળેલી સ ા, કાય અને ખાસ હકો મોકૂફ રહેશે. પરંતુ એવી યિ ત પોલીસ
અિધકારી તરીકે બંધ થશે ન હ.
કલમ-16: કિમશનર અને િજ ા સુપ ર ટે ડે ટની સામા ય સ ાઓ:–
 કિમશનરે ઇ પેકટર જનરલના હુકમોને આધીન રહીને તથા િજ ા તે સુપ ર ટે ડે ટ
ઇ પે ટર જનરલ અને િજ ા મૅિજ ટે ટના હુકમોને આધીન રહીને પોતપોતાના
િવ તારની હદમાં રહીને હિથયાર સંબંધી, કવાયત સંબંધી, સ યો ઉપર, િવ તારમાં
બનતા બનાવો ઉપર નજર રાખવા સંબંધી, ફર ની વહચણી સંબંધી, કામ ચલાવવાની
રીતના અ યયન સંબંધી, સવ બાબતો િવશે અને વહીવટી િવગતો સંબંધી સઘળી
બાબતો અંગે હુકમ કરીને િનયમન કરવુ.ં
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-17: િજ ામાંના પોલીસદળ ઉપર િજ ા મૅિજ ટે ટનું િનયં ણ:-
 િજ ાના િજ ા સુપ ર ટે ડે ટ અને પોલીસદળ િજ ા મેિજ ટે ટના િનયં ણ હેઠળ રહેશે
તથા આ બાબતે િજ ા મેિજ ટે ટે રાજય સરકારના િનયમો અને હુકમો મુજબ વતવાનું
રહેશે.
કલમ-18: િજ ા સુપ ર ટે ડે ટ પાસેથી રપોટ માંગવાની િજ ા મૅિજ ટે ટની સ ા:-
 િજ ા મેિજ ટે ટ, િજ ા સુપ ર ટે ડે ટ પાસેથી િવિવધ ગુનાઓ સંબંધી, રીઢા ગુનેગારો
સંબંધી, અ યવ થા થતી અટકાવવા સંબંધી, પોલીસદળની વહચણી સંબંધી, િજ ા
સુપ ર ટે ડે ટના તાબા હેઠળના કોઈ પોલીસ અિધકારી અંગે તથા પોલીસ દળ ઉપરનું
પોતાનું િનયં ણ પાક કરવાની તથા બંદોબ ત રાખવાની બધી જ બાબતો િવશે ખાસ
અથવા સામા ય રપોટ માંગી શકશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-19: દેખરેખ રાખવાની િજ ા મૅિજ ટે ટની સ ા:-
 િજ ા મેિજ ટે ટને, િજ ા સુપ ર ટે ડે ટના તાબા હેઠળના કોઈપણ - પોલીસ
અિધકારીમાં કંઈ ખાસ િબનકાબેિલયત અથવા નાલાયકી જણાય યારે, જે અિધકારીની
બદલી કરવાની િજ ા સુપ ર ટે ડે ટને સ ા હોય તે અિધકારીને બદલે બી અિધકારી
નીમવા તે િજ ા સુપ ર ટે ડે ટને હુકમ કરી શકશે અને િજ ા સુપ ર ટે ડે ટ હુકમનું
પાલન કરવા બંધાયેલો છે.
 પરંતુ જે પોલીસ અિધકારી ઇ પે ટરથી ચા દરજ નો હોય યારે િજ ા મેિજ ટે ટ
તેની વત ક િવશે ઈ પે ટર જનરલને રપોટ કરશે
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-20: પોલીસના હસાબોને લગતી બાબતોની તપાસ અને િનયમન કરવાની ઇ પે ટર
જનરલ અને કિમશનરની સ ા:-
 રા ય સરકારના આદેશને આધીન, ઇ પે ટર જનરલને રાજયમાં બધી જ જ યાએ
અને કિમશનરને તે જે િવ તારમાં િનમાયો હોય તે સમ િવ તારમાં પોલીસના
હસાબોને લગતી બાબતોની તપસે અને િનયમન કરવાની સ ા છે તથા આ તપાસ
પછી યો ય હુકમો કાઢવાનો અિધકાર છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-21: ખાસ પોલીસ અિધકારીઓ:-
 કિમશનર, િજ ા સુપ ર ટે ડે ટ અથવા જે કોઈ મેિજ ટે ટને રાજય સરકારે આ માટે
અિધકાર આ યો હોય, તે મૅિજ ટે ટ જયારે તેને તેના અિધકાર હેઠળના હદમાં હુ ડો
અથવા ગંભીર તોફાન થવાની શંકા રાખવાને કારણ મળે અને તેનો અિભ ાય હોય કે
યાંના રહેવાસીઓના ર ણ અને માલ-િમલકતની સલામતી માટે સામા ય પોલીસદળ
પૂરતું નથી, યારે તે પોતાના હાથે સહી કરેલા અને મહોર કરેલા લેિખત હુકમથી કોઈપણ
સંગે પોલીસદળને મદદ કરવા માટે યો ય લાગે તેવા સશ ત શરીરવાળા 18થી 50
વષની વ ચેની મરના કોઈ પુ ષને ખાસ પોલીસ અિધકારી તરીકે નીમી શકે છે.
 આ ખાસ પોલીસ અિધકારીને રાજય સરકારની મંજૂરીથી માણપ તથા સામા ય
પોલીસ અિધકારીના જવે ી જ સ ા, િવશેષ હકો અને લાભો મળશે તથા તેને સામા ય
પોલીસ અિધકારીની જમ ે જ ફર અને જવાબદારીઓ િનભાવવાની રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-22: વધારાની પોલીસની િનમ ક અંગે:-
 આ કાયદાની ગવાઈ મુજબ જે તે પોલીસ અિધકારી ન ી કરે તેવા દરજ ના કે
હો ાના તેટલા સમય માટે તેટલા પગારે એવી ગવાઈઓમાં જણા યા મુજબ વધારાના
પોલીસ અિધકારીઓની િનમણૂક કરી શકાશે જમ ે ને રા ય સરકારની મંજૂરીથી
િનમણૂકનું માણપ મળશે તથા તે મુજબ સ ા અને અિધકારો ા થશે જે તેમણે
કિમશનર કે િજ ા સુપ ર ટે ડે ટને આધીન વાપરવાના રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-22-A: રેલવે પોલીસની િનમ ક:-
 આ કલમની ગવાઈ મુજબ રાજય સરકાર, રાજપ માં હેરનામું િસ કરીને તે
િનદશ કરે તે મુજબ રાજયમાંના રેલવે ે ોને ડતા એક અથવા વધારે ખાસ પોલીસ
િજ ાઓ રચી શકશે તથા પોલીસ સુપ ર ટે ડે ટ તેમ જ તેમને યો ય જણાય તેમ તેવા
બી પોલીસ અિધકારીની િનમણૂક કરી શકશે.
 ઇ પે ટર જનરલના િનયં ણમાં રહીને આવા અિધકારીઓએ પોતપોતાની હદમાં
રેલવેના વહીવટ સાથે સંકળાયેલા કાય કરવાના રહેશે તથા રાજય સરકારના આદેશ
મુજબ તેમને બી કાય અદા કરવાના તથા સ ા અને જવાબદારીઓની સ પણી થશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
3. પોલીસદળનું િનયમન કરવા બાબત તથા તેના ઉપર િનયં ણ રાખવા બાબત તથા િશ ત
બાબત (કલમ 23 થી કલમ 32)
કલમ-23: પોલીસ વહીવટ માટે િનયમો ઘડવા બાબત:-
 આ કલમની ગવાઈ મુજબ જે િવ તારમાં કિમશનરની િનમણૂક ક૨વામાં આવી હોય,
તેવા િવ તારો માટે વહચવામાં આવેલા પોલીસદળના ક સામાં કિમશનર અને એ
િસવાયના િવ તારોમાં વહચવામાં આવેલા પોલીસદળની બાબતમાં, ઇ પે ટર જનરલ
રાજય સરકારના હુકમોને આધીન રહીને વખતોવખત નીચે દશાવેલી બાબતો િવશે આ
અિધિનયમને અથવા તે સમયે અમલમાં હોય એવા બી કોઈ અિધિનયમને અનુસરતા
િનયમો અથવા હુકમો કરી શકાશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પોલીસદળની તપાસણી કરવાની રીતનું િનયમન, પોલીસને જ રી શ -સરં મ,
સાધન, કપડાં તથા અ ય જ રી વ તુઓ આપવા બાબત, પોલીસ વહીવટ માટે કોઈ
પોલીસ ફંડ થાપી તેનો વહીવટ અને િનયમન કરવા બાબત, પોલીસની વહચણી,
થળાંતર તથા કઈ જ યાએ રાખવું તે બાબત, પોલીસદળના સ યોની રહેઠાણની
જ યાઓ ન ી કરવા બાબત, બધાં જ હો ા અને દર ાવાળા પોલીસ અિધકારીઓને
ફરજ સોપવા બાબત, પોલીસે ખબર તથા બાતમી મેળવવી અને ણ કરવા બાબતનું
િનયમન તથા પોલીસને સાવધાન રાખી કોઈપણ બાબતમાં ગેરરીિત ન હ થવા બાબત.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-24: ઇ પે ટર જનરલ અથવા કિમશનરની પ ક વગેરે મંગાવવાની સ ા:
 રાજય સરકારના િનયમોને તથા હુકમોને અનુસરીને ઇ પે ટ જનરલ, તાબા હેઠળના
અિધકારીઓ પાસેથી તથા કિમશનરે પોતાના િવ તારમાં તાબા હેઠળના અિધકારીઓ
પાસેથી ગુનો બંધ પાડવાને લગતી, બંદોબ ત રાખવાન લગતી તથા તેના કામકાજને
બ વણીને લગતી બાબતો િવશે પ ક, રપોટ તથા હકીકત મંગાવી શકશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-25: ફરજ વગેરેમાં ગફલત કરવા માટે ઉતરતા દર ાના પોલીસદળના સ યોને ખાતો
તરફથી િશ ા કરવા બાબત (ખાતાકીય િશ ા બાબત):-
 રા ય સરકાર અથવા ઈ પે ટર જનરલ, કિમ ર, નાયબ ઇ પે ટર જનરલ તથા
િજ ા સુપ ર ટે ડે ટ ારા પોલીસદળનો કોઈ ઇ પે ટર અથવા ઉતરતા દરજ નો
પોલીસદળનો અમુક સ ય તેના કામમાં િનદય, એ ડયલ, બેદરકારે અથવા સુ ત છે
અથવા કામ કરવાને ગેરલાયક છે એવું નજરમાં આવે યારે તે ઇ પે ટરને અથવા
પોલીસદળનો તે સ યને સ પે ડ કરી શકાશે, ઓછા પગાર ઉપર ઉતારી શકાશે,
બરતરફે કરી શકાશે અથવા દૂર કરી શકાશે અથવા જે પોતાના જ કોઈપણ કાયથી
પોતાનું કામ બ વવા માટે પોતાની મેળે ગેરલાયક ઠરે તો ઉતરતા દર ાના
પોલીસદળના સ યને વધારેમાં વધારે એક મ હનાના પગાર જટે લી રકમનો દંડ કરી
શકાશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પોલીસ ટે િનંગ કૉલેજ અથવા કૂલના િ િ સપાલને પણ ઇ પેકટરથી ઉતરતા
દર ાના પોતાના હાથ નીચે કામ કરતા તથા જે િજ ાવાં કૂલ કે કોલેજ આવેલી હોય તે
િજ ાની અથવા પોતાના હાથ નીચે કામ કરવા તેવી કૉલેજ કે કૂલ સાથે ડાયેલા
બી િજ ાના કૉ ડેબલ અથવા હેડ કૉ ટેબલ તથા કૂલમાં તાલીમ લેતા પોલીસદળના
કોઈ ઉતરતા દર ાના સ યના સંબંધમાં આવી સ ા ા છે.
 કલમ-8-A મુજબ પોલીસ વાયરલેસ પ િત અથવા પોલીસ મોટર ટા સપોટ પ િતના
અથવા કલમ-22-A મુજબ િનમાયેલા પોલીસ સુિ ટે ડે ટને પણ આવી સ ા ા
છે.
 પરંતુ આ કલમ મુજબ યારે કોઈ પોલીસ અિધકારી પર તહોમત મૂકવામાં આવી હોય,
યારે તેમની યો યતાને કોઈ બાધ આવશે ન હ તથા જે અિધકારીએ પોલીસ
અિધકારીની િનમણૂક કરી હોય તે તેને બરતરફ કે દૂર કરી શકશે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-26: િશ ા કરતી વખતે કામ ચલાવવાની રીત:-
 યારે કોઈ અિધકારી કોઈ પોલીસ અિધકારીને દંડ કરવાનો, સ પે ડ કરવાનો, ઓછા
પગાર ઉપર ઉતારવાનો, દૂર કરવાનો અથવા બરતરફ કરવાનો આદેશ કરે યારે તેણે તે
આદેશ તેના કારણસ હત તથા કરેલ તપાસની ટીકા-ટી પણી સ હત પોતાની સહી
સાથે રેકૉડમાં લખી મૂકવા અથવા લખી મુકાવવાના રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-27: િશ ાના હુકમો સામેની અપીલો:-
 આ અિધિનયમની કલમ-25 અથવા તે મુજબ કરેલા િનયમો અથવા હુકમો મુજબ
પોલીસ અિધકારી સામે કરવામાં આવેલ કોઈ હુકમ સામેની અપીલ, રાજય સરકારને
પોતાને અથવા રા ય સરકાર સામા ય અથવા ખાસ આદેશથી િનદશ કરે તેવા
અિધકારીને કરી શકાશે.
 આવી અપીલ, જન ે ી સામે અપીલ કરવામાં આવી હોય, તે હુકમનીતારીખથી 60
દવસની મુદતની અંદર દાખલ કરવી ઈશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-27-A: રા ય સરકાર, ઇ પે ટર જનરલ અને નાયબ ઈ પે ટર જનરલની ફેર-
તપાસ કરવાની સ ા:-
 રા ય સરકાર, ઇ પે ટર જનરલ અથવા નાયબ ઈ પે ટર જનરલપોતાની મેળે
અથવા આ માટે ઠરાવેલી મુદતની અંદર તેને કરવામાં આવેલ અર ઉપરથી, તાબાના
કોઈ પોલીસ અિધકારીએ કરેલા કોઈ િનણય અથવા હુકમની કાયદેસરતા અથવા
ઔિચ ય અંગે અને આવા અિધકારીની કાયવાહીના િનયમસરપણા અંગે પોતે ખાતરી
કરવા માટે આવા અિધકારીની તપાસ કાયવાહીનું રેકૉડ (દફતર) મંગાવીને તપાસી
શકશે.
 પરંતુ કોઈપણ ફેર-તપાસમાં, િશ ા ફરમાવતો અથવા વધારતો હુકમ, તેનાંથી અસર
થયેલા પોલીસ અિધકારીને પોતાની બાબત રજૂ કરવાની વાજબી તક આપવામાં આવે
તે િસવાય બી કોઈ હુકમ કરી શકાશે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
 ફેર-તપાસ યારે ન કરી શકાય?:-
 પરંતુ કોઈપણ તપાસ તથા કાયવાહીમાં કરેલા હુકમ અપીલ કરવામાં ન આવી હોય અને
અપીલ દાખલ કરવાની મુદત હજુ પૂરી ન થઈ હોય અથવા અપીલ કરવામાં આવી હોય
અને આવી અપીલનો િનકાલ બાકી હોય અથવા તપાસના િનણય કે હુકમની તારીખથી
ણ વષની મુદત પુરી થઈ ગઈ હોય યારે આવા કોઈપણ કે સમાં ફેરતપાસ કરી શકાશે
ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-28: પોલીસ અિધકારી હંમેશા કામ ઉપર હાજર છે એમ સમજવું અને તેને રા યના
કોઈપણ ભાગમાં કામગીરી ઉપર રાખી શકાશે:-
 આ કલમની ગવાઈ મુજબ ર ઉપર ઉતય ન હોય અથવા સ પે ડ ન થયો હોય
તેવો કોઈપણ પોલીસ અિધકારી હંમેશા કામ ઉપર છે એવું આ કાયદાથી સમજવું.
 આ ઉપરાંત આ કલમની ગવાઈ મુજબ રાજયના એકભાગમાં ફરજ ઉપર નીમેલા
કોઈપણ પોલીસ અિધકારીને અથવા પોલીસ અિધકારીઓની અમુક સં યા અથવા
મંડળીને રાજય સરકાર અથવા ઇ પે ટર જનરલના આદેશ ારા રા યના બી
કોઈપણ ભાગમાં યાં સુધી તેની સેવાની જ ર લાગે તેટલા સમય સુધી ખસેડી શકાશે.
 અિતશય તાકીદના સંગો િસવાય આ કલમની ગવાઈ મુજબ પોલીસ અિધકારીની
યોજલે ી બદલીની ખબર ઇ પે ટર જનરલ િજ ા-મૅિજ ટે ટને આપવાની રહેશે તથા
ગુ રાખવાની જ ર ન હોય તો બદલીના કારણો પણ જણાવવાના રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-29: કઈ શરતોએ પોલીસ અિધકારી રા નામું આપી શકે :-
 ઇ પે ટરના દર ાના અથવા ઉતરતા દર ાના કોઈ પોલીસ અિધકારીએ આ કલમની
ગવાઈ મુજબ, કિમશનરની અથવા ગુ પોલીસના િવભાગના નાયબ ઇ પે ટર
જનરલ અથવા પોલીસ તાલીમશાળા કે કૉલેજના િ િ સપાલ અથવા િજ ા
સુપ ર ટે ડે ટની લેિખત પરવાનગી િસવાય અથવા એવી પરવાનગી આપવાનો
અિધકાર જે પોલીસ અિધકારીને ઇ પે ટર જનરલ અથવા કિમશનર ારા આપવામાં
આ યો હોય તેની લેિખત પરવાનગી િસવાય, પોતાના હો ાનું રા નામું આપી શકે ન હ
અથવા તે હો ાનું કામ છોડીને જઈ શકે ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પરંતુ રા નામાની પરવાનગી માંગતો એવા કોઈ પોલીસ અિધકારીને તેવા અિધકાર
તરીકે તેની પાસેથી લે ં થતું સરકારનું અથવા પોલીસફેડનું કોઈપણ દેવું પૂરેપૂ ં
ભરપાઈ કરે ન હ યાં સુધી એવી પરવાનગી આપવામાં આવશે નહ .
 આ કલમનો ભંગ કરનાર પોલીસ અિધકારીના પગારની ચઢેલી બાકી સરકાર દાખલ
(જ ) કરવાનો અિધકાર ધરાવે છે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-30: પોલીસ અિધકારીના કામ ઉપરથી દૂર થયેલ યિ તએ માણપ , હિથયાર વગેરે
સ પી દેવાઃ-
 આ કલમની ગવાઈ મુજબ કોઈ કારણથી પોલીસ અિધકારીના કામ ઉપરથી દૂર થયેલ
યિ તએ પોતાની િનમણૂક તથા હોદાનું માણપ , શ -સરં મ, કપડાં તથા કામ
સાથે સંકળાયેલી બી વ તુઓ તે જે પોલીસ અિધકરીના તાબા હેઠળ હોય તે
કિમશનરને અથવા ગુ પોલીસ િવભાગના નાયબ ઈ પે ટર જનરલ અથવા પોલીસ
તાલીમશાળા કે કૉલેજના િ િ સપાલે અથવા િજ ા સુપ ર ટે ડે ટ જન ે ે સ ા આપી
હોય તે અિધકારીને સ પી દેવાના રહેશે અને તે સોપી દેવામાં ન આવે તો, ઝડતી
લેવાના વૉર ટથી તે કબજે લેવાનો અિધકાર છે.
 પરંતુ આદેશ ારા જે વ તુ તેની િમલકત બની ગઈ હોય તે વ તુને આ કલમ લાગુ પડશે
ન હ.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-31: પોલીસ અિધકારીઓ માટે રાખેલ જ યાઓ કબજે કરવા બાબ અને ખાલી કરવાની
જવાબદારી બાબત:-
 આ કલમની ગવાઈ મુજબ, રા ય સરકારે તેના રહેઠાણ માટે રાખેલી કોઈ જ યાઓનો
કબ ધરાવનાર કોઈ પોલીસ અિધકારીએ રા ય સરકારના આદેશ મુજબ એ જ યાનો
કબ રાખવો અને યારે તે પોલીસ અિધકારી તરીકે બંધ થાય યારે રાજય સરકારના
આદેશ મુજબ એ જગા ખાલી કરવી. નહ તર રા ય સરકાર ખાલી કરાવવા અંગે યો ય
ફરમાન કરી પગલાં ભરી શકશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32: રા ય સરકાર ફોજદારી કાયરીિત અિધિનયમ, 1998ની કલમ-144થી
યાયાધીશ ારા ફરમાવેલા હુકમ મુજબનો હુકમ કરી શકશે.
 3-A રા ય સલામતી કિમશન, પોલીસ મહેકમ બોડ અને પોલીસ ફ રયાદ સ ામંડળ
(કલમ 32-A થી કલમ 32-J)
 રા ય સલામતી કિમશન-
કલમ-32-A: રા ય સલામતી કિમશનની થાપના:-
 આ કલમમાં ‘રાજય સલામતી કિમશન'ની થાપનાની ગવાઈ કરવામાં આવી છે. જે
મુજબ રાજય સરકાર રાજપ માં હેરનામાથી આ કરણની ગવાઈઓ હેઠળ રા ય
સલામતી કિમશનની થાપના કરશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 રા ય સલામતી કિમશન નીચેના સ યોનું બનેલું રહેશે.
 રા યના મુ યમં ી, હો ાની એ અ ય .
 ગૃહિવભાગનો હવાલો ધરાવતા મં ી, હોદાની એ.
 ગુજરાત સરકારના મુ ય સિચવ, હો ાની એ.
 ગુજરાત સરકારના સિચવ, ગૃહિવભાગ-હો ાની એ.
 પોલીસ ડરે ટર જનરલ અને પોલીસ ઇ પે ટર જનરલ, હોદાની એ સ ય સિચવ.
 િશ ણ, કાયદો, હેર વહીવટ અથવા સમૂહ મા યમના ે માં યાિત ા બે િબન-
સરકારી સ યો જમે ની િનમણૂક રા ય સરકાર ારા થશે.
 િબન-સરકારી સ યના હો ાની મુદત વધુમાં વધુ ણ વષની રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પરંતુ નીચેના યિ તઓને રા ય સરકાર િબન-સરકારી સ યો તરીકે - િનમણૂક આપી
શકશે ન હ.
 ભારતની નાગ રક ન હોય,
 કાયદાની કોટ ારા તહોમત ઘડવામાં આવી હોય કે ગુનેગાર ઠેરવવામાં આવી હોય,
 ાચાર અથવા ગેરવતણૂકના કારણે સેવામાંથી બરતરફ અથવા દૂર કરવામાં આવેલ
હોય અથવા ફરિજયાત િનવૃ કરી હોય,
 સંસદ અથવા િવધાનમંડળ અથવા કોઈ થાિનક મંડળના સ ય સ હતનો ચૂંટાયેલો
રાજકીય હો અ વા રાજકીય પ કે સાથે સંકળાયેલી યિ ત કે પદાિધકારી
 અિ થર મગજની હોય,
ગુજરાત પોલીસ અિધિનયમ
 આ કલમની ગવાઈ હેઠળ િનમાયેલા િબન-સરકારી સ યોને નીચેના કારણોથી દૂર
કરી શકાશે.
 ફર બ વવામાં અસમથ સાિબત થાય.
 ગેરવતણૂક અથવા પોતાની સ ાનો દુ પયોગ.
 યો ય કારણ િવના રા ય સલામતી કિમશનની સતત ણ બેઠકોમાંહાજરી ન આપે.
 સ ય તરીકે ના તેના કાય પૂણ કરવામાં અસમથ બને.
 ફોજદારી ગુનામાં (િશ ાપા ગુનામાં) કોટ ારા ગુનેગાર સાિબત - અથવા નૈિતક
અધઃપતનના ક સામાં કોટ ારા તહોમત ઘડવામાં આવી હોય.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32-B: રા ય સલામતી કિમશનના કાય :-
 આ કલમમાં દશાવેલ ગવાઈ મુજબ રાજય સલામતી કિમશન નીચેની સ ા વાપરશે અને નીચેના
કાય બ વશે.
 રા યમાં પોલીસદળની કાય મ, અસરકારક, જવાબદાર નીિત ઘડવાનું ો સાહન આપવા રાજય
સરકારને નીિતિવષયક માગદશન અને સલાહ આપશે તથા પોલીસની કાય મતા) અસરકારકતા
અને જવાબદારી સુધારવાના સાધનો અને ઉપાય સૂચવવા.
 પોલીસદળનો કાયનું મૂ યાંકને કરવા રાજય સરકારને કામગીરી સૂચકો ન ી કરવામાં સહાય કરવી.
 પોલીસદળની કામગીરીનું સમયાંતરે પુનવલોકન કરવુ.ં
 પોલીસની િનવારક કામગીરી અને સેવાકાય ના અમલ માટે સૂચના આપવી.
 પોલીસના કાયને સંબંધી મા હતી અને આંકડા ભેગા કરી નીિતિવષયક માગદશક સૂચનો કરવા.
 રાજય સરકાર ારા સ પવામાં આવેલા અ ય કાય .
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32-C: વાિષક અહેવાલ રા ય સરકાર સમ રજૂ કરશે:-
 આ કલમની ગવાઈ મુજબ, રા ય સલામતી કિમશન દરેક વષના અંતે અગાઉના વષ
દરિમયાનના પોતાની કામગીરી અને પોલીસદળની કાય ણાલી અને કામગીરીનો
મૂ યાંકન અહેવાલ તૈયાર કરી તેને રા ય સરકાર સમ રજૂ કરશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
પોલીસ મહેકમ બૉડ -
કલમ-32-D:- પોલીસ મહેકમ બૉડની રચના:-
 આ કલમની ગવાઈ મુજબ, રા ય સરકાર આદેશ ારા નીચેના સ યોના બનેલા
પોલીસ મહેકમ બૉડની રચના કરશે.
 પોલીસ ડરે ટર જનરલ અને ઇ પે ટર જનરલ ઑફ પોલીસ હોદાની એ અ ય .
 ઍ ડશનલ ડરે ટર જનરલ ઑફ પોલીસ (વહીવટ) હોદાની એ.
 ગૃહિવભાગથી ઉતરતા ન હોય તેવા એક અિધકારી ગુજરાત સરકારના નાયબ સિચવ -
હોદાની એ.
 પોલીસ ઇ પે ટર જનરલથી ઉતરતા દર ાના ન હોય તેવા એક અિધકારી જને ા નામની
પસંદગી રાજય સરકાર ારા થશે તથા તેઓ હોદાની એ સ ય સિચવ બનશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32-E: પોલીસ મહેકમ બોડના સ ા અને કાય :-
 આ કલમની ગવાઈ મુજબ પોલીસ મહેકમ બૉડ નીચે મુજબનીસ ા અને કાય ધરાવે
છે.
 કૉ ટેબલ અને લોકર કના સંવગમાંથી ઉ ચ જગાએ બઢતીની મંજૂરીઆપવી.
 પોલીસ ઇ પે ટર અને પોલીસ સબ ઇ પે ટરના દરજ માંથી અિધકારીઓની
બદલી.
 એક પોલીસ િજ ાથી બી પોલીસ િજ ાના તાબાના દરજ ની 5 બદલી માટે
માગદશક સૂચનો આપવા.
 નાયબ પોલીસ સુપ ર ટે ડે ટથી નીચેના દરજજના પોલીસ કમચારી / વગ ની
ફ રયાદોનું િવ ેષણ કરી રાજય સરકારને ઉપાય સુચવવા.
ગુજરાત પોલીસ અિધિનયમ
રા ય પોલીસ ફ રયાદ સ ામંડળ -
કલમ-32-F:- રા ય પોલીસ ફ રયાદ સ ામંડળની થાપના:-
 આ કલમની ગવાઈ મુજબ રાજય સરકાર આદેશ ારા નીચેના સ યોના બનેલા
રા ય પોલીસ ફ રયાદ સ ામંડળની થાપના કરશે.
 હાઈકોટના િનવૃ જજ અથવા ગુજરાત સરકારના અ સિચવના . દર ાથી ઉતરતા ન
હોય તેવા િનવૃ અિધકારી જે ‘અ ય ' બનશે.
 ગુજરાત સરકારના ગૃહિવભાગના અ સિચવ-હો ાની એ.
 અિધક ડરેકટર જનરલના દર ાથી ઉતરતા ન હોય તેવા રાજયસરકારે પસંદ કરેલા
અિધકારી જે હો ાની એ સ ય સિચવ બનશે.
 રાજય સરકાર ારા િનમણૂક પામેલ એક યિ ત જે બોલીઓ અને શરતો મુજબ રહેશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32-G:- રા ય પોલીસ ફ રયાદ સ ામંડળની સ ા અને કાય :-
 નાયબ પોલીસ અિધ ક અને તેથી ઉપરના દરજ ના પોલીસ અિધકારીઓ િવ ગંભીર
વતણૂક ફર ની ઉપે ા, સ ાનો દુ પયોગ જવ ે ી બાબતો અથવા સરકાર ારા િનદશ કરેલી
એવી બાબતો જન ે ે રા ીય માનવાિધકાર આયોગ, રા ય માનવઅિધકાર આયોગ, લઘુમિત
આયોગ, મ હલા આયોગ, પછાતવગ આયોગ, રા ીય અનુસૂિચત િત-જન િત આયોગ,
તકે દારી આયોગ કે કે કે રાજય ારા વખતોવખત નીમવામાં આવેલા અ ય આયોગથી આવરી
લેવામાં ને આવી હોય તેવી બાબતના સંબંધમાં ફ રયાદોની તપાસ-કાયવાહી કરે છે.
 તપાસની િવષયવ તુ માટે જ રી બનતી હોય અથવા તેને સંબંિધત હોય તેવા મુ ા બાબતે
મા હતી પૂરી પાડવા કોઈ યિ તને ફરમાવવુ.ં
 કોઈ યિ તને હાજર રહેવા માટે ફરજ પાડવાની અને દીવાની કોટના રાહે સોગંદ પર પુરાવો લેવો.
 જયારે જ ર જણાય યારે રાજય સરકારને ઉિચત ભલામણો કરવી.
ગુજરાત પોલીસ અિધિનયમ
િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળ-
કલમ-32-H:- િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળની થાપના:-
 આ લમની ગવાઈ મુજબ રા ય સરકારે આદેશ ારા દરે ક િજ ા માટે નીચેના સ યોના
બનેલા રા ય પોલીસ ફ રયાદ સ ામંડળની રચના કરશે.
 િજ ા પોલીસ અિધ ક - હો ાની એ અ ય .
 રાજય સરકાર ારા િનમણૂક પામતા િજ ાના અિધક િજ ા મેિજ ટે ટ - - હોદાની એ.
 ગુજરાત િવધાનસભામાં સંબંિધત િજ ામાંથી ચૂંટાયેલા િવધાનસ યોમાંથી રા ય સરકાર
ારા નીમવામાં આવેલા બે સ યો.
 નાયબ િજ ા પોલીસ અિધ ક જ ે હોદાની એ સ ય સિચવ ગણાશે.
 િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળની બેઠક ઓછામાં ઓછા દર ણ મ હને એક વખત મળશે
અને િજ ાના તમામ પોલીસ ટે શનોમાંથી ઓછામાં ઓછા 25% પોલીસ ટે શનોના રે કૉડનું
નીચેની બાબતો સંબંધમાં મૂ યાંકન કરશે.
ગુજરાત પોલીસ અિધિનયમ
1. FI.R. ( થમ દશનીય અહેવાલ) ની ઝડપી ન ધણી.
2. ક ટડીમાં થતી હંસા.
3. ફ રયાદીઓ અને ભોગ બનેલી યિ તઓ પાસેથી ધાકધમકીથી નાણાં પડાવવા.
4. પીધેલી હાલતમાં વતન.
5. લોકો સાથે ગેરવતણૂક.
કલમ-32-I:- િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળની સ ા અને કાય :-
 આ કલમની ગવાઈ મુજબ િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળ નીચે મુજબના કાય
અને ફર બ વશે.
 િજ ામાં િનમણૂક પામેલા પોલીસ અિધકારીઓ િવ ની ફ રયાદો વીકારવી.
ગુજરાત પોલીસ અિધિનયમ
 પોલીસ ઈ પે ટરના દર ા સુધીના પોલીસ અિધકારીઓ િવ ફરજની ગંભીરે
ઉપે ા, ગંભીર વતણૂક, સ ાના દુ પયોગને લગતી ફ રદોની બાબતમાં તપાસ કરવી.
 નાયબ પોલીસ અિધ કના દરજ ના અને તેથી ઉપરના દરજ ના પલીસ
અિધકારીઓ િવ ની ફ રયાદો રાજય પોલીસ ફ રયાદ સ ામંડળને ફૉરવડ કરવી.
 FI.R. ન ન ધવાની ફ રયાદો મેળવીને તેમાં તપાસ કરવી. સાચી જણાય તો FI.R.
ન ધવા આદેશ કરવો.
 ગેરવત કના ફ રયાદના ક સામાં પોલીસ અિધકારીઓની િવ ની ખાતાકીય તપાસ
પર દેખરેખ રાખી, તપાસ કયા પછી સંબંિધત િશ ત િવષયક સ ાિધકારીને પોતાની
ભલામણ કરવી.
 આ ઉપરાંત રાજય સરકાર ફરમાવે તેવી બી બાબતોમાં તપાસ કરવી.
ગુજરાત પોલીસ અિધિનયમ
કલમ-32-J: કિમશન, બૉડ વગેરેને ફંડ પૂ ં પાડવા બાબત:-
 આ કલમની ગવાઈ મુજબ રાજય સરકાર રા ય સલામતી આયોગ, પોલીસ મહેકમ
બૉડ અને રાજય તથા િજ ા પોલીસ ફ રયાદ સ ામંડળને સ પાયેલા કાય સારી રીતે
બનાવી શકે એ હેતુથી ફંડ પૂ ં પાડશે.

You might also like