Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 38

1.

ારંિભક (કલમ 1 અને કલમ 2)


 કલમ-1: ટૂં કી સં ા, મયાદા અને આરંભઃ-
1. આ કાયદો અનુસૂિચત િત અને અનુસૂિચત જન િત (અ યાચાર અટકાવવા બાબત)
અિધિનયમ,1989 કહે વાશે.
2. તે જ મુ અને કા મીર િસવાયના સમ ભારતને લાગુ પડશે.
3. કે સરકાર ગેઝેટમાં હે રનામું િસ કરે તે તારીખથી તે અમલમાં આવશે.
 ઉપરો ત કલમ હે ઠળ ગુનાની ન ધ ફ ત ખાસ રચાયેલી ‘ પે યલ કોટ અને ઍ સ લૂિઝવ
પે યલ કોટ ' જ લઈ શકે છે.
(2016ના થમ સુધારા અિધિનયમથી દાખલ અમલ તા.26/01/2018)
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 યાદ રાખો:-
 આ કાયદો 30/01/1990થી અમલમાં આવેલ છે. જને ું Notification Ministry of
welfare ારા 29 યુઆરી, 1990ના રોજ ‘Gazette of India’માં િસ કરવામાં
આ યું હતુ.ં
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 કલમ-2: યા યાઓ:-
 આ અિધિનયમમાં સંદભથી િવ ન હોય તો...
(A) “અ યાચાર” અથા કલમ-3 હે ઠળ િશ ાપા ગુનો.
(B) “કોડ” એટલે િમનલ ોિસજર કોડ, 1973.
નીચેની કલમો સન 2016ના થમ સુધારાથી ઉમેરવામાં આવેલ છે.
(અમલ તા.26/01/2016)
 (BB) “આિ ત” અથા પી ડતનો વનસાથી, સંતાન, ભાઈ-બહે ન કે વાલીઓ, જ ે પી ડત
પર સંપૂણ પણે અથવા મોટાભાગે તેમની મદદ અને ભરણપોષણ અંગે આધા રત હોય;
 (BC) “આિથક બ હ કાર” અથાત
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 (i) મજૂ રીથી કામે રાખવાનો અથવા બી યિ ત સાથે વેપાર-ધંધો કરવાનો ઈનકાર કરવો,
અથવા
 (ii) સેવાઓનો લાભ આપવાનો અથવા અવેજ લઈને આપવામાં આવતી કરાર ઉપર આધાર
રા યાની તકોનો ઈનકાર કરવો, અથવા
 (iii) સામા ય કામકાજના મમાં કઈપણ કરવાનો ઈ કાર કરવામાં આવે છે, અથવા
 (iv) અ ય યિ તઓ સાથે ળવવામાં આવતા કોઈપણ કારના યવસાિયક અથવા
ધંધાકીય સંબંધો રાખવાનું ટાળવુ.ં
 (BD) “ઍ સ યૂિઝવ પે યલ કોટ” અથા આ કાયદા હે ઠળ મા આ જ ગુનાઓની કાયવાહી
કરવા માટે આ કાયદાની કલમ-14ની પેટાકલમ-
 (1) હે ઠળ થાપવામાં આવેલી િવિશ ખાસ કોટ,
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 (BE) આ કાયદા અંતગત ‘વન અિધકારો” અથા અનુસૂિચત િત અને અ ય ણાિલકાગત
રીતે વનવાસીઓ (વન અિધકાર મા યતા) અિધિનયમ,2006 (2007નો બી )ની કલમ-
૩ની પેટાકલમ-(i)માં આ યા મુજબનો અથ થશે.
 (BF) ‘Manual Sevanger (મળમૂ ની હાથે સફાઈ કરનાર)” શ દનો અથ મળ-મૂ ની
હાથ ારા સફાઈ કરનાર તરીકે કામ ઉપર રાખવા પર િતબંધ તથા તેમના પુનવસન
અિધિનયમ,2013ની કલમ-2ની પેટાકલમ-(i)ની લોઝ (G) મુજબનો રહે શે.
 (BG) “ હે ર સેવક” અથાતુ ભારતીય દંડ સં હતાની કલમ-21ની યા યા મુજબનો હે ર
સેવક અથવા જ ે તે સમયે અમલમાં હોય તેવા કોઈ બી કાયદા હે ઠળનો હે ર સેવક અથવા
કોઈ અ ય યિ ત જ ે કે અથવા રાજય સરકાર ારા યથાયો ય કે સે મુજબૂ, તેની સ ાવાર
સ મતા તરીકે કામગીરી કરતી કોઈપણ યિ તનો સમાવેશ થાય છે.
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 (C) અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતઓ અથ બંધારણના અનુ છેદ-366ના લોઝ (24)
અને લોઝ (25) હેઠળ અનુ મે તેમનો જ અથ આપે છે તે જ થશે.
 (D) “ પે યલ કોટમાં એટલે કલમ-14માં પે યલ કોટ તરીકે િન દ કરે સેશ સ કોટ.
 (E) “ પે યલ પિ લક ોિસ યુટર” એટલે કલમ-15માં જણાવેલ ખાસ પિ લક ોિસ યુટર તરીકે
અથવા તેમાં જણાવાયેલ એ વોકે ટ,
 (EA) “પ રિશ ’’ અથા આ કાયદામાં ડવામાં આવેલ પ રિશ .
 (EB) “સામાિજક બ હ કાર” અથા કોઈ યિ ત પાસેથી અ ય યિ તઓને ઢગત સેવા પૂરી પાડવાનો
ઈનકાર અથવા સામાિજક સંબંધોથી અલગ રાખવું એવો થાય છે.
 (EC) “પી ડત” અથા કોઈપણ યિ ત જે કલમ-2ની પેટાકલમ-(i)ની લોઝ (C) અંતગત અનુસૂિચત
િત અને અનુસૂિચત જન િતની યા યામાં આવતી હોય તથા આ કાયદા હેઠળના કોઈપણ ગુના
અંતગત શારી રક, માનિસક, મનોવૈ ાિનક, ભાવના મક અથવા નાણાકીય હાિન સહન કરી હોય અથવા
િમલકતનું નુકસાન ભોગ યું હોય તે અને તેના સંબંધીઓ, કાયદેસરના વાલી-વારસોનો પણ સમાવેશ
થઈ ય છે.
1. ારંિભક (કલમ 1 અને કલમ 2)
 (ED) “સા ી” અથા એવી યિ ત જ ે આ કાયદા હે ઠળ ગુનામાં સંકળાયેલ કોઈ ગુનાના
ઇ વેિ ટગેશન, ઈ કવાયરી અથવા ટાયલના હે તુ માટે જ રી હકીકત-સં ગોથી વાકે ફ કે
મા હતી કે ણકારી ધરાવતી યિ ત ઉપરાંત મા હતી અથવા િનવેદન આ યું હોય અથવા
દ તાવેજ રજૂ કય હોય તેવા ગુનાના પી ડતનો પણ સમાવેશ થાય છે.
 (F) આ કાયદા અંતગત વાપરે લા પરંતુ જન ે ી યા યા ન આપી હોય તેવા શ દો અને
શ દો યોગોનો અથ એ ભારતીય ફોજદારી ધારો,1860 (1860નો 45મો), ભારતીય પુરાવા
અિધિનયમ, 1872 (1872નો 1લો) અને િમનલ ોિસજર કોડ,1973 (1974નો ર )
મુજબ યથાયો ય કે સ મુજબ ગણવાનો રહે શે.
2. જ ે કોઈ િવ તારના કોઈ કાયદો અથવા તેની કોઈપણ ગવાઈના અમલમાં ન હોય તેવા કાયદા
કે તેની ગવાઈના સંદભ તેવા િવ તારમાં આવો કાયદો અથવા તેને અનુ પ કાયદો કે તેવો
અમલમાં હોય તે તેની ગવાઈઓનો સંદભ આપેલ છે એવો અથ િન પણ કરવો.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 લમ-3: અ યાચારના ગુનાઓ અંગેની િશ ાઓ :-
1. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની સ ય ન હોય તેવી જ ે કોઈ યિ ત...
 A અનુસિૂ ચત િત અથવા અનુસૂિચત જન િતના સ યને કોઈપણ અખા અથવા
ાસદાયક પદાથ પીવા અથવા ખાવા માટે બળજબરાઈ કરવામાં આવે.
 B. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈપણ સ યને ઈ કરવાના, અપમાન
કરવાના અથવા પજવણી કરવાના ઈરાદાથી તેની જ યામાં અથવા પડોશમાં મળમૂ , ગંદા
પદાથ, ાણી કે પ ીઓના હાડિપંજર અથવા કોઈ બી ાસદાયક પદાથ નાંખવાનું ય
કરવામાં આવે,
 C. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ તને હાિન, અપમાન અથવા
હે રાન કરવાના આશયથી તેની પડોશમાં મળમૂ , ગંદા પદાથ, હાડિપંજર અથવા અ ય
ાસદાયક પદાથ નાંખે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 D. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ તને ન કરે અથવા અધન કરે અથવા
જૂ તા-ચંપલનો હાર પહેરાવે.
 E. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ તને બળજબરીથી કોઈ અંગ પર પહેરેલા
કપડા કઢાવે, માથે મુંડન કરાવે, મુંછો કઢાવે, ચહેરો કે શરીર રંગે અથવા માનવગૌરવને હાિન પહ ચાડતું
કોઈપણ અ ય કૃ ય કરે.
 F અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની માિલકી કે કુ બ માં રહેલ અથવા કોઈ સ મ
સ ામંડળ ારા ફાળવેલ કોઈ જમીનને ગેરકાયેસર ભોગવે અથવા ખેડે અથવા જમીનની તબદીલી કરાવે.
સમજૂ તીઃ- આ લોઝ (F) અંતગત ગેરકાયદે અથા .
(a) યિ તની ઈ છા િવ
(b) યિ તની પરવાનગી વગર
(c) મૃ યુ અથવા ઈ ના ભય હેઠળ લીધેલી સંમિતથી
(d) જમીન બાબતે નકલી રેકોડ ઊભો કરવો
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 G અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતને તેની જમીન અથવા જ યામાંથી ગેરકાયદે કબ
૨ હત કરે અથવા તેના વનહક સ હતના કોઈ જમીન અથવા જ યા અથવા પાણી અથવા િસંચાઈની
સુિવધામાં દખલગીરી કરે અથવા પાકને હાિન પહ ચાડે.
 H. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના યિ તને સરકાર ારા હેર હેતુ માટે ફરિજયાત
બનાવવામાં આવેલ સેવાઓ િસવાયની કોઈપણ બળજબરી વ પની મજૂ રી કરાવે અથવા બંધક મજૂ રી
કરાવે.
 I. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના યિ તને કબર ખોદવા અથવા માનવ કે કોઈપણ
ાણીના હાડિપંજરનો િનકાલ કરવા કે તેને લઈ જવ
ે ા ફરજ પાડે.
 J. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ તને મળમૂ હાથથી સાફ કરાવવા અથવા
આવા કામ માટે રાખવા મંજૂરી આપે.
 K. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની ીને દેવ-દેવતા, ની મૂિત, પૂ પાઠની ચીજવ તુ
અથવા ધાિમક સં થામાં દેવદાસી તરીકે અથવા અ ય કાય માટે રખાવે કે મંજૂરી આપે કે ો સાહન આપે
કે સમિપત કરાવે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 L. અનુસૂિચત િત અથવા અનુસિૂ ચત જન િતના કોઈ યિ તને બળજબરી કરે અથવા ઉ કે રે અથવા
અટકાવે.
(a) કોઈ ચો સ ઉમેદવારને મત આપવા કે ન અપવા કે કાયદાની ગવાઈ બહાર જઈ અ ય રીતે મત
આપવા અથવા
(b) ઉમેદવારી તરીકે ઉમેદવારી પ રજૂ ન કરવા અથવા ઉમેદવારી પાછી ખચવા અથવા
(C) કોઈપણ ચૂંટણીમાં અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના ઉમેદવારોથી ઉમેદવારી
દરખા તને ટેકો ન આપવા.
 M. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ ત જે બંધારણના ભાગ-9 હેઠળ
પંચાયતોનો અથવા ભાગ-9(A) હેઠળ નગરપાિલકાનો સ ય હોય કે સરપંચ હોય કે બી હોદો ધારણ
કય હોય તેમની સામા ય ફર અને કાય પાર પાડવામાં બળજબરી અથવા અટકાવ અથવા ઉ કે રણી
કરે.
 N. ચૂંટણી પછી અનુસૂિચત િત અથવા અનુસિૂ ચત જન િતના કોઈ સ યને યથા કે મહા યથા
પહ ચાડે અથવા હુમલો કરે અથવા સામાિજક કે આિથક બ હ કાર કરે કે કરવાની ધમકી આપે કે હેર
સેવા રોકે કે રોકવાની ધમકી આપે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 O. ચો સ ઉમેદવારને વોટ આપવા કે ન આપવા કે કાયદાની ગવાઈ બહાર મત આપવા બદલ
અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ ત િવ આ કાયદા હેઠળનો ગુનો કરે.
 P અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ ત િવ ખોટો ે ષપૂણ અથવા ાસદાયક
દાવો કે ફોજદારી કે અ ય કાયદાકીય કાયવાહી કરે.
 Q. કોઈ રા ય સેવકને ખોટી મા હતી આપીને રાજય સેવક પાસે અનુસૂિચત િત અથવા અનુસૂિચત
જન િતના કોઈ યિ તને ઈ કે હાિન પહ ચાડવા કાયદેસરની સ ાનો ઉપયોગ કરાવડાવે.
 R. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ તને કોઈપણ જ યાએ લોકોની નજરમાં
હલકો પાડવા ઈરાદાપૂવક અપમાન કરે કે ધમકી આપે.
 S. અનુસૂિચત િત અથવા અનુસિૂ ચત જન િતના યિ તને તેના િત િવધેયક નામે કોઈપણ જ યાએ
લોકોની નજરે ગાળો આપે.
 T. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ ત ારા સામા ય રીતે જન ે ે પિવ અથવા
ઉ ચ સ માનપા ગણવામાં આવતી હોય તેવી કોઈ વ તુનો નાશ કે તેને દૂિષત કરવામાં આવે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
સમજૂ તીઃ- આ લોઝ (T) ના હેતુ અંતગત ‘વ તુ' અથાત મૂિત, ફોટો ાફ અને િચ નો સમાવેશ થઈ ય
છે.
 U. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની યિ ત િવ લખાયેલા કે બોલાયેલા શ દો ારા
અથવા ઈશારાઓ ારા અથવા કોઈ ઈ શકાય તેવા િનદશન ારા અથવા િતર કાર, શ ુતા કે લાગણી
દુભાવવાના હેતુસર આવા કૃ ય કરે કે તેને ો સા હત કરે.
 V. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના યિ તઓ ારા ઉ ચ સ માનપા એવા કોઈ
વગવાસી યિ ત અંગે લખાયેલા કે બોલાયેલા શ દો ારા અથવા અ ય કોઈ રીતે અપમાન કરે.
 W-i અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની ીને તે અનુસૂિચત િત અથવા અનુસૂિચત
જન િતની છે તેમ છતાં ઈરાદાપૂવક પશ કરવું જયારે કે એવું પશ એ તીય વ પનું હોય અને પશ
મેળવનારની સંમિત વગરનું હોય.
 W-ii. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની ીને તે અનુસૂિચત િત અથવા અનુસૂિચત
જન િતની છે તેમ ણવા છતાં તેણી િવશે તીય વ પના શ દો વાપરવા, કૃ ય અથવા ઈશારાઓ
કરવા.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
સમજૂ તીઃ- પેટાકલમ (0) ના હેતુઓ માટે, ‘સંમિત’, અથા વૈિ છક સમજૂ તી જે શ દો, ઈશારો કે
કોઈપણ િબનમૌિખક સંચારનું વ પ જે ચો સ કૃ યમાં યિ તને હ સેદાર બનવાની ઈ છા
ય ત કરવી તેમ કહેવાશે.
પરંતુ અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની ી જે િતય વ પના કોઈ કૃ યનો
શારી રક િતકાર કરી શકી નથી. તેવી મા હકી તના કારણોસર તેણીની િતય વૃિ અંગે
સંમિત હતી તેમ માનવામાં આવશે ન હ.
 X. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતની યિ ત ારા સામા ય રીતે ઉપયોગમાં લેવાતા હોય
તેવા ઝરણા, જળાશય અથવા બી કોઈ પાણીના ોતને બગાડે અથવા ગંદુ કરે જથ ે ી સામા ય રીતે
તેની જે હેતુ માટે ઉપયોગ થતો હોય તે હેતુ માટે ઓછુ ં ઉપયોગી થઈ પડશે.
 Y. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના સ યને હેર આ ય થળે વેશના કોઈ ઢીગત
હકનો ઈનકાર કરે અથવા તેવા સ યને બી લોકો અથવા તેના કોઈ જૂ થને ઉપયોગ કરવાનો અથવા
વેશવાનો હક હોય તેનો ઉપયોગ કરતા અથવા વેશતા અટકાવે.
 Z. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના સ યને તેનું પોતાનું ઘર, ગામ અથવા બી કોઈ
રહેઠાણની જ યા છોડવા દબાણ કરે અથવા કરાવડાવે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 Z-A. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના સ યને કોઈપણ રીતે નીચેની બાબતોમાં
અવરોધ ઉ પ કરે અથવા અટકાવે -
(a) કોઈપણ ે માં સામા ય ોતનો ઉપયોગ અથવા ક તાન કે મશાનગૃહનો ઉપયોગ અથવા કોઈ
કૂ વો, નદી, તળાવ, હોજ, ઝર ,ં ધરો, પાણીના નળ અથવા અ ય પાણીના ોત કે હાવા માટેના ઘાટ,
કોઈ હેર વાહન, હેર ર તાનો ઉપયોગ.
(b) સાઇકલ કે મોટર સાઇકલ સવાર અથવા હેર થળોએ પગરખાં કે નવા કપડાં પહેરવા કે લ
સરઘસ કે લ સરઘસ દરિમયાન ઘોડા પર કે અ ય વાહન પર સવારી કરવી કે પવતારોહણ કરવું.
(c) સામા ય લોકો માટે ખુ ું હોય અથવા એવા અ ય યિ તઓ જે ધમનું પાલન કરતા હોય તેવા
કોઈપણ ધાિમક થળે વેશતા કે તીથા ા સ હતના કોઈપણ ધાિમક કે સાં કૃ િતક યા ીઓ કાઢવા કે
તેમાં ભાગ લેતા.
(d) કોઈપણ શૈ િણક સં થા, દવાખાના, ાથિમક આરો ય કે કે હેર મનોરંજનના થળ કે દુકાન કે
સામા ય લોકોના ઉપયોગ માટેનું કોઈપણ થળ કે ચીજવ તુઓ (વાસણ વગેરે)નો ઉપયોગ કરવો.
(e) કોઈ ધંધો, રોજગાર, વેપાર કે યવસાય કે રોજગારીના કામકાજ જે સામા ય લોકો કે કોઈ વગ
ઉપયોગ કરવાનો કે તે બાબતે લાભ મેળવવાનો અિધકાર ધરાવે છે તે કરવુ.ં
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 Z-B. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના યિ ત ઉપર દુટોણાં કે વશીકરણ કરતો
હોવાનો આ ેપ કરી તેને શારી રક ઈ અથવા માનિસક વેદના આપે અથવા,
 Z-C. અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના કોઈ યિ ત, કુ ટું બ અથવા સમૂહનો
સામાિજક અથવા આિથક બ હ કાર કરવાની ધમકી આપે તો તેવા યિ તને ૬ મ હનાથી ઓછી
ન હ એવી પાંચ વષ સુધીની કે દ અને દંડની િશ ા કરવામાં આવશે.
2. અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતનો સ ય ન હોય તેવી જે કોઈ યિ ત....
 (i) અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતના કોઈપણ સ ય માટે ખોટો પુરાવો આપે અથવા
ઉપ વી કાઢે જથ ે ી તેને વતમાન કાયદા ારા આ વન કે દની સ માટે દોિષત ઠરાવવાનો
ઈરાદો હોય અથવા તેમ થવાનો સંભવ હોય, તે યિ તને આ વન કે દની અથવા દંડની સ
કરવામાં આવશે. અથવા અનુસૂિચંત િત અથવા અનુસૂિચત જન િતના સ યને એવા ખોટા
અથવા ઉપ વી કાઢેલા પુરાવાને કારણે ગુનેગાર ય હોય અથવા કરવામાં આ યો હોય તો તેવા
યિ તને મોતની સ કરવામાં આવશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 (ii) અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િતના સ યને મોતની સ ન હોય પણ સાત વષ કે
તેથી વધુ મુદતની કે દની સ કરાવવાના ઈરાદાથી અથવા તેને સ થવાની સંભાવના હોય તેવું
ણવા છતાં ખોટા પુરાવો આપે અથવા ઉપ વી કાઢે તે યિ તને છ મ હના કરતા ઓછી ન હોય
પણ સાત વષ કે તેથી વધુ મુદતની કે દની સ અને દંડની સ ને પા ઠરશે,
 (iii) અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતના સ યની કોઈપણ િમલકતને નુકસાન
પહ ચાડવાના ઈરાદાથી અથવા નુકસાન થવાનું સંભવ હોય તેવું ણવા છતાં આગ અથવા કોઈ
ફોટક પદાથ નાંખી બગાડ કરે તેને છ મ હના કરતાં ઓછી ન હ પરંતુ સાત વષ સુધીની કે દની અને
દંડની સ ને પા ઠરશે.
 (iv) અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતના સ ય ારા ધાિમક થળ તરીકે અથવા રહેઠાણ
તરીકે અથવા કબ ની િમલકત માટેના થળ તરીકે જન ે ો સામા ય રીતે ઉપયોગ કરવામાં આવતો
હોય તેને નુકસાન પહ ચાડવાના ઈરાદાથી કે નુકસાન થવાની સંભાવના હોય છતાં યાં આગ અથવા
ફોટક પદાથ ારા બગાડ કરે તેવી યિ ત આ વન કે દની અને સાથે દંડની સ ને પા ઠરશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 (v) ણે છે કે એવી યિ ત અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતનો સ ય છે અથવા એવા કોઈ
સ યની િમલકત છે તેવા કારણ મા થી તેવી યિ ત કે િમલકત િવ ઈિ ડયન પીનલ કોડ હેઠળનો દસ
વષ અથવા વધુ મુદત માટેની કે દની સ નો ગુનો કરે તો તેવી યિ તને આ વન કે દની અને સાથે દંડની
સ ને પા ઠરશે.
 (v-a) એવી યિ ત અનુસૂિચત િત અથવા અનુસૂિચત જન િત છે અથવા જે તે િમલકત એવા
સ યની છે એવું ણતો હોવા છતાં કોઈ યિ ત પ રિશ માં િનદિશત કોઈ ગુનો કરે છે, તો તેને આવા
ગુના બદલ ભારતીય ફોજદારી સં હતાના કાયદા હેઠળ કે દની અને દંડની િશકી કરવામાં આવશે.
 (vi) આ કરણ હેઠળ ગુનો કરવામાં આ યો છે, તેવું ણવા તથા માનવાને કારણ હોય છતાં , તે ગુનો
કરેલનો કોઈ પુરાવો, ગુનેગારને કાયદેસરની સ માંથી બચાવવાના ઈરાદાથી અથવા આપેલ મા હતી
ખોટી હોવાનું ણતો હોય છતાં આપવા માનતો હોય તેવા ગુના સંબંધી કોઈ મા હતી આપવાના ઈરાદાથી
ગુનો કરાવડાવે તે યિ ત તે ગુના માટે ગવાઈ કરેલ સ જટે લી સ ને પા ઠરશે.
 (vii) સરકારી સેવક હોય અને આ કલમ હેઠળ કોઈ ગુનો કરે તો તેને એક વષથી ઓછી ન હોય પણ તે
ગુના માટે જટૈ લી સની ઐગવાઈ કરેલી હોય તેટલી સ ને પા ઠરશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 કલમ-4: ફરજની બેદરકારી માટે િશ ા અંગે:-
1. જ ે કોઈ યિ ત સરકારી સેવક હોય પણ અનુસૂિચત િત અને અનુસૂિચત જન િતના સ ય ન હોય
અને તેણે અિધિનયમ હેઠળ બ વવાની જ રી હોય તેવી પોતાની ફર યે ણી ઈને બેદરકાર
રહે તો તેવી યિ ત છ માસથી ઓછી ન હોય તેટલી પરંતુ એક વષ સુધીની કે દની િશ ાને પા ઠરશે.
2. પેટાકલમ-(i)માં ગવાઈ કરેલ હેર સેવકની ફર માં નીચેની બાબતો સમાિવ રહેશે.
(a) મા હતી આપનારને તેની સહી લેતા અગાઉ લખેલ મા હતીને તેને વાંચી સંભળાવવી અને પોલીસ
ટેશનના થાણા ઇ ચાજ ઑ ફસર ારા તેને લખી લેવી.
(b) આ કાયદા અંતગત અ ય ગવાઈ હેઠળ ફ રયાદ અથવા FIRની ન ધણી અને આ કાયદાની
યો ય કલમો હેઠળ તે ન ધવી.
(c) આ મુજબ ન ધેલ મા હતીની એક નકલ મા હતી આપનારને આપવી.
(d) પી ડત યિ ત અથવા સા ીઓના િનવેદન ન ધવા.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
(e) ઈ વેિ ટગેશન કરી અને 60 દવસની સમયમયાદામાં ‘ પે યલ કોટ’ અથવા ‘એ સ યૂિઝવ
પે યલ કોટમાં ચાજશીટ મૂકવી તથા કોઈ કારણસર ચાજશીટ મૂકવામાં િવલંબ થયો હોય તો
લેિખતમાં તેનો ખુલાસો કરવો.
(f) કોઈ દ તાવેજ અથવા ઈલે ટૉિનક રેકૉડ યો ય રીતે તૈયાર કરવો અથવા અનુવાદ કરવો.
(g) આ કાયદા અથવા તે અંતગત બનાવેલા િનયમોને આધીન ઠરાવેલી કોઈપણ અ ય ફર અદા
કરવી.
3. ઉપરો ત પેટાકલમ-2માં ગવાઈ કરાયા મુજબ હેર સેવક ારા ફરજમાં ચૂક થાય તો આ
બાબતે “ પે યલ કોટ” અથવા “ઍ સલૂિઝવ પે યલ કોટ” પગલાં ભરશે અને એવા હેર સેવક
િવ િશ ા મક કાયવાહીનો િનદશ આપવામાં આવશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 કલમ-5: ફરીવારના ગુના માટે િશ ામાં વધારો:-
 જ ે કોઈ યિ ત અગાઉ આ કરણ હે ઠળના ગુના માટે દોિષત ઠરે લ હોય અને બી ં ગુના માટે
અથવા બી ગુના પછીના કોઈપણ ગુના માટે દોિષત ઠરે તેવી યિ ત એક વષથી ઓછી ન
હોય પણ તે ગુના માટે ગવાયેલ િશ ા જટે લી કે દની િશ ાને પા ઠરશે.
 કલમ-6 : ભારતીય ફોજદારી ધારા અંગેની અમુક ગવાઈઓને લાગુ પાડવા બાબત :-
 આ અિધિનયમને બી ગવાઈઓને આધીન ભારતીય ફોજદારી ધારાની કલમ-34,
કરણ-3, કરણ-4, કરણ-5, કરણ-5(ક), કલમ-149 અને કરણ-23ની
ગવાઈઓ શ ય હોય યાં સુધી ભારતીય ફોજદારી ધારાના હે તુ માટે લાગુ પડે તેમ આ
કાયદાના ઉ ે ય માટે લાગુ પડશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 કલમ-7 : અમુક યિ તઓની િમલકતની જ ી :-
 કોઈ યિ ત આ કરણ હે ઠળની િશ ાપા ગુના માટે ગુનેગાર ઠેલ હોય યારે પે યલ કોટ,
કોઈપણ િશ ાનો િનણય કરવા ઉપરાંત લેિખત હુકમ કરીને, એવું હે ર કરી શકશે કે જગ ં મ
િમલકત અથવા થાવર 'િમલકત અથવા બંને કારની િમલકત જન ે ો તેણે ગુનો કરવા માટે
ઉપયોગ કરે લ હોય તે સરકારમાં જ થયેલી ગણાશે.
 કોઈ યિ ત આ કરણ હે ઠળની કોઈ ગુનાની આરોપી હોય યારે તેનો કે સ ચલાવતી પે યલ
કોટને એવો હુકમ કરવાની સ ા રહે શે કે જ કરે લી િમલકત આ કરણ હે ઠળ નાંખેલ કોઈપણ
દંડ વસૂલ કરવાના ઉ ે શ માટે જ ર હોય તેટલા માણમાં જ થવાને પા ગણાશે.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 કલમ-8 : ગુના િવશે માની લેવા બાબત:-
આ કરણ હેઠળ ગુના માટેની ફ રયાદમાં એમ સાિબત થાય કે ,
 A. આ કરણ હેઠળ ગુનાના આરોપી યિ ત ારા આચરવામાં આવેલ ગુનાની બાબતમાં
કોઈપણ નાણાકીય સહાય આરોપીએ કરી છે અથવા ગુનો કયાની વાજબી શંકા હોય તો પે યલ
કોટ િવ નું સાિબત ન થાય તો એવું માની લેશે કે એવી યિ તએ ગુનાનું દુ ેરણ કયુ હતું.
 B. યિ તઓના જૂ થે આ કરણ મુજબનો ગુનો કરેલ હોય અને એવું સાિબત થાય કે ગુનો જમીન
કે અ ય બાબત સંબંધી િવ માન કોઈ તકરારનો પ રણામ વ પે હતો તો એવું મોની લેવામાં
આવશે કે સમાન ઈરાદો પાર પાડવા અથવા સમાન ઉદેશની ફ રયાદમાં ગુનો કય હતો.
 C. આરોપીને પી ડતની અથવા તેના કુ ટું બની કોઈ અંગત ણકારી હતી તે બાબતે કોટ અનુમાન
કરશે કે પી ડતની ઓળખ અંગે િત અથવા હયાિતથી વાકે ફ હતો. િસવાય કે , તેનાથી િવ માં
સાિબત થાય.
2. અ યાચારના ગુનાઓ (કલમ 3 થી કલમ 9)
 કલમ-9: સ ા આપવા બાબત:-
1. કોડમાં અથવા આ અિધિનયમની બી કોઈપણ ગવાઈમાં ગમે તે ગવાઈ હોય તે છતાં રા ય
સરકારને યો ય લાગે તો કોઈપણ િજ ા અથવા તેના ભાગમાં
A. આ કાયદા અંતગતનો કોઈ ગુનો અટકાવવા અથવા અંકુશમાં મૂકવા માટે અથવા...
B. આ કાયદા અંતગતનો કોઈ કે સ અથવા કે સોના વગ કે જૂ થ માટે સરકારી ગેઝટે માં હેરનામું િસ કરીને,
રાજય સરકારના કોઈપણ અિધકારીને આવા િજ ા અથવા તેના ભાગમાં કોડ અંતગત પોલીસ અિધકારી
વાપરી શકે તેવી સ ા આપી શકશે અને યો ય સંગે આવા કે સો અથવા કે સોના વગ કે જૂ થ માટે ખાસ
કરીને ધરપકડ કરવાની સ ા, અ વેષણ, રોકાણ અને કોઈપણ પે યલ કોટ સમ કોઈપણ યિ તની
ઉપર ફોજદારી કામ ચલાવવાની સ ા આપવામાં આવશે.
2. તમામ પોલીસ અિધકારીઓ અને તમામ સરકારી અિધકારીઓએ આ અિધિનયમની ગવાઈઓ અથવા
તે હેઠળ બનાવેલ િનયમ, યોજના અથવા આદેશનો અમલ કરાવવામાં પેટા કલમ(1)માં ઉ ેખલ ે
અિધકારીને મદદ કરશે.
3. કોડની ગવાઈઓ શ ય હોય યાં સુધી પેટાકલમ-(i) અંતગત અિધકારી ારા સ ા વાપરવાને લાગુ
પડશે.
3. તડીપાર અંગે (કલમ 10 થી કલમ 13)
 કલમ-10 ગુનો કરવાનો સંભવ હોય તેવી યિ તને દૂર કરવા બાબતઃ-
1. પે યલ કોટને ફ રયાદ ઉપરથી અથવા પોલીસ રપોટ ઉપરથી એમ જણાય કે બંધારણના અનુ છેદ-
244 અથવા આ કાયદાની કલમ-21ની પેટાકલમ-(2)ની લૉઝ (7)ની ગવાઈઓ હેઠળ
ઓળખાયેલા કોઈ િવ તારમાં ઉ ેખેલ “અનુસૂિચત િવ તાર” અથવા “અનુસૂિચત જન િત િવ તાર”માં
સમાિવ કોઈપણ િવ તારમાં આ અિધિનયમના કરણ-2 હેઠળ ગુનો બ યાનો સંભવ છે, તો તે
લેિખત હુકમમાં દશાવવામાં આવે તેવા િવ તારની હદની બહાર અથવા તેવા માગથી બહાર અને તેટલા
સમયની અંદર તેવી ગુનેગાર યિ તને પોતાની તે દૂર કરવાનો આદેશ કરી શકશે. હુકમમાં ઠરાવેલ હોય
તેટલી ણ વષ કરતાં વધુ ન હ તેટલી મુદત માટે તે પોતાની તે જમે ાંથી દૂર થવાનું હોય તે િવ તારમાં
પાછો ફરી શકશે ન હ.
2. પે યલ કોટ, આ કાયદા અંતગતના આદેશ સાથે કયા કારણે એવો આદેશ કરવામાં આવેલ છે તે આદેશ
આપેલ યિ તને જણાવશે.
3. પે યલ કોટ, જન ે ી િવ આવો હુકમ કય હોય તે યિ તએ અથવા તેના વતી બી કોઈ યિ તએ
હુકમની તારીખથી ીસ દવસની અંદર કરેલી રજૂ આતો પરથી લેિખતમાં તે માટેના કારણો ન ધી આ
કાયદા અંતગત કરેલ આદેશ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે.
3. તડીપાર અંગે (કલમ 10 થી કલમ 13)
 કલમ-11:- પોતાની તે િવ તારમાંથી ચાલી જવા િન ફળ ય કે ચાલી ગયા પછી તે
િવ તારમાં વેશે યારે કાયવાહી કરવા બાબતઃ-
1. કલમ-10 હે ઠળ જન ે ે કોઈ િવ તારમાંથી ચાલી જવાનો આદેશ થયો હોય તે યિ ત....
A. આદેશ માણે ચા યો ન ય, અથવા....
B. આદેશ માણે ચા યા ગયા પછી આદેશમાં ન ી કરેલી મુદતની અંદર એવા િવ તારમાં વેશે
તો પે યલ કોટની લેિખત પરવાનગી િસવાય, પે યલ કોટ તેવી યિ તની ધરપકડ કરાવી શકશે
અને પે યલ કોટ િનદશ કરે તેવા િવ તારની બહારના થળે પોલીસ હવાલાતમાં રખાવી શકશે.
2. પે યલ કોટ, લેિખતમાં આદેશ કરીને જન ે ા માટે કલમ-10 હેઠળ આદેશ કરવામાં આ યો હોય
તેવી યિ તને જે િવ તારમાંથી ચા યા જવાનો આદેશ થયો હોય તેવા િવ તારમાં કામચલાઉ મુદત
માટે પાછો ફરવાની પરવાનગી આપી શકે અને તેના આદેશમાં િનદશ કરેલ તેવી શરતોને આધીન
નાંખવામાં આવેલ શરતોના યો ય પાલન માટે મીન સાથેનું કે મીન વગરનું બૉ ડ કરવા માટે
તેને ફરમાવી શકશે.
3. તડીપાર અંગે (કલમ 10 થી કલમ 13)
3. પે યલ કોટ કોઈપણ સમયે આવી પરવાનગી રદ કરી શકશે.
4. જે કોઈ યિ ત જમ ે ાંથી તેને ચા યા જવાનો આદેશ કય હોય તે આવી છે પરવાનગીથી તે
િવ તારમાં પાછો ફરે યારે તેણે નાંખેલી શરતોનું પાલન કરવાનું રહેશે અને તેને જટે લી કોમચલાઉ
મુદત માટે પાછા ફરવાની પરવાનગી આપી હોય તેટલી મુદત પૂરી થાય તે પહેલા અથવા એવી
પરવાનગી રદ થાય તે પહે લા આવા િવ તારમાંથી તે ચા યા જવાનું અને નવી પરવાનગી
િસવાય કલમ-10 અંતગત િનદશ કરે લ પૂરી ન થયેલા ભાગમાં પાછા ફરવું ન હ.
5. કોઈપણ યિ ત જે નાંખેલી શરતોનું પાલન ન કરે અથવા આદેશાનુસાર પોતાની તે ચા યો ન
ય અથવા એવી રીતે ચા યા ગયા પછી નવી પરવાનગી િસવાય આવા િવ તારમાં વેશે અથવા
પાછો ફરે તો પે યલ કોટ તેની ધરપકડ કરાવી શકશે અને પે યલ કોટ જણાવે તેવા િવ તારની
બહારના થળે પોલીસ ક ટડીમાં તેને મોકલી આપી શકશે.
3. તડીપાર અંગે (કલમ 10 થી કલમ 13)
 કલમ-12:- જન ે ી િવ કલમ-10 હેઠળ હુકમ કરવામાં આ યો હોય તો તે યિ તના માપ અને
ફોટો વગેરે લેવા બાબત
1. જે યિ તની િવ કલમ-10 મુજબ આદેશ કરવામાં આવેલ હોય તે યિ તને પે યલ કોટને જે
યો ય લાગે તો પોલીસ અિધકારી ારા તેનું માપ તથા ફોટા લેવાની છૂ ટ આપી શકશે.
2. આવી કોઈપણ યિ ત જન ે ું માપ તથા ફોટા લેવાની પરવાનગી આપવામાં આવી હોય યારે તેવું
માપ અથવા ફોટા લેતો અટકાવે અથવા ઈનકાર કરે , યારે તેમ કરવાના જ રી તમામ સાધનોનો
ઉપયોગ કાયદેસર ગણાશે.
3. આ કલમ મુજબ માપ અથવા ફોટા લેતા અટકાવવામાં આવે અથવા ઈનકાર કરે તો ઈિ ડયન
પીનલ કોડની કલમ-186 હેઠળ ગુનો હોવાનું ગણાશે.
4. કલમ-10 હે ઠળનો આદેશ રદ થયેલ હોય યારે આ કલમ અંતગતના લીધેલ તમામ માપ અને
ફોટો (નેગે ટવ સ હત) નો નાશ કરવો ઈશે અથવા જન ે ી િવ એવો હુકમ કય હોય તે
યિ તને સુ ત કરી દેવો ઈશે.
3. તડીપાર અંગે (કલમ 10 થી કલમ 13)
 કલમ-13:- કલમ-10 હેઠળ હુકમનું પાલન ન કરવા માટે દંડ:-
 કલમ-10 હેઠળનો પે યલ કોટના હુકમનું ઉ ંઘન કરનાર કોઈપણ યિ ત એક વષ
સુધીની કે દની અને દંડની િશ ાને પા ઠરશે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 કલમ-14: પે યલ કોટ :-
1. ઝડપી ઈ સાફી કાયવાહી કરવા માટે રાજય સ૨કા૨, ઉ ચ યાયાલયના મુ ય
યાયાધીશની સલાહથી સ ાવર ગેઝેટમાં હેરનામા ારા એક અથવા વધુ િજ ાઓ
માટે ‘એ સ યૂિઝવ પે યલ કોટ' થાપશે.
 પરંતુ જયાં િજ ામાં આ કાયદા હેઠળ ઓછી સં યામાં કે સો ન ધાયા હોય, યાં રાજય
સરકાર ઉ ચ યાયાલયના મુ ય યાયાધીશની સલાહથી એવા ઠરાવેલા િજ ાઓ માટે,
ગેઝેટમાં હેરનામા ારા આ કાયદા અંતગત ગુનાઓની કાયવાહી માટે સેશ સ કોટને
‘ પે યલ કોટ તરીકે હેર કરવામાં આવશે એવી ગવાઈ કરવામાં આવે છે. આ રીતે
થપાયેલ અથવા ઠરાવેલ કોટ ને આ કાયદા હેઠળના ગુનાઓ અંગે પગલા ભરવાની
સીધી સ ા રહેશે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
2. આ કાયદા અંતગતના કે સોનો િનકાલ ૨ મ હનામાં થાય તે હેતુસર રાજય સરકાર પૂરતી
સં યામાં કોટ ની થાપના કરશે.
3. પે યલ કોટ કે ઍ સ યૂિઝવ પે યલ કોટ દરેક ટાયલમાં બધા જ હાજર સા ીઓની
તપાસ પૂરી થાય યાં સુધી દરરોજ કાયવાહી કરશે. િસવાય કે કોટને લાગે કે કાયવાહી
મુલતવી રાખવી જ રી છે. જે માટેના કારણોની લેિખતમાં ન ધ કરશે.
 પરંતુ આ કાયદા અંતગત ગુનાની કાયવાહી શ ય હોય તો ચાજશીટ ફાઈલ થયાની
તારીખથી 2 મ હનાના સમયગાળાની અંદર પૂણ કરવી એવી ગવાઈ કરવામાં આવે છે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 કલમ-14-A; અપીલો:-
1. CRPC, 1973માં ગમે તે ગવાઈ હોય તેમ છતાં, પે યલ કોટ અથવા એ સ લૂિઝવ પે યલ
કોટના કોઈપણ ચુકાદા સ અથવા હુકમ જ ે ઇ ટરલોકે ટરી હુકમ ન હોય તેની સામે હકીકત
અને કાયદા એમ બંને મુ ે હાઈકોટમાં અપીલ કરી શકાશે.
2. CRPC, 1973ની કલમ-378ની પેટાકલમ-૩માં ગમે તે ગવાઈ હોય તેમ છતાં આ કાયદા
અંતગત મીન મંજૂરી કરવા અથવા નામંજૂર કરવાના પે યલ કોટ અથવા ઍ સલૂિઝવ
પે યલ કોટના આદેશ િવ હાઈકોટમાં અપીલ કરી શકાશે.
3. કોઈપણ સમયે અમલમાં હોય તેવા અ ય કોઈપણ કાયદામાં ગમે તે ગવાઈ હોય તેમ છતાં,
આ કલમ અંતગત દરે ક અપીલ ચુકાદો, સ અથવા કોઈ હુકમની તારીખથી નેવું (90)
દવસમાં કરવાની રહે શે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 પરંતુ ઉ ચ યાયાલય ઉપરો ત જણાવેલા નેવું દવસના સમયગાળા પછી પણ થયેલ અપીલને
યાનમાં લઈ શકશે. ઉ ચ યાયાલય આગળ અપીલકતા ારા નેવું દવસના સમયગાળની
અંદર અપીલ ન હ કરી શકવા માટે ના સંતોષકારક કારણો રજૂ કરવામાં આ યા હોય.
 પરંતુ 180 દવસના સમયગાળાની મુદત પછીની આવી કોઈપણ અપીલ ઉ ચ યાયાલય ારા
યાનમાં લેવામાં આવશે ન હ એવી ગવાઈ કરવામાં આવે છે.
4. પેટાકલમ-1 હે ઠળ દરે ક અપીલનો શ ય હોય યાં સુધી દાખલ થયાની તારીખથી ણ
મ હનામાં િનકાલ કરવાનો રહે શે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 કલમ-15: પે યલ પિ લક ૉિસ યૂટર :-
1. દરે ક પે યલ કોટ માટે રાજય સરકાર ગેઝેટમાં હે રનામા ારા તે કોટમાં કે સ ચલાવવા બાબતે
પિ લક ોિસ યૂટરની િનમણૂક કરશે. અથવા 7 વષથી ઓછા ન હ તેટલી ેિ ટસનો અનુભવ
ધરાવનાર એડવોકે ટને પે યલ પિ લક ોિસ યુટર િનમણૂક કરશે.
2. દરે ક ઍ સ લૂિઝવ પે યલ કોટ માટે રાજય સરકાર ગેઝેટમાં હે રનામા ારા તે કોટમાં કે સ
ચલાવવા બાબતે ઍ સ લૂિઝવ પે યલ પિ લક ોિસ યુટર િનમણૂક કરશે અથવા 7 વષથી
ઓછા ન હ તેટલી ેિ ટસનો અનુભવ ધરાવનાર ઍવોકે ટ ઍ સ લૂિઝવ પે યલ ોિસ યુટર
તરીકે િનમણૂક કરશે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 કલમ-15-A: પી ડત અને સા ીઓના અિધકારો :-
1. આ કલમની ગવાઈ અંતગત પી ડત યિ ત કે તેના આિ તો અને સા ીઓને કોઈપણ
કારની ધમકી, લોભન, બળજબરી કે હંસા સામે ર ણ આપવાની રાજય સરકારની ફરજ
અને જવાબદારી રહે શે.
2. પી ડતની વય અથવા િલંગ અથવા શૈ િણક ગેરલાભ અથવા િમલકતના કારણોમાંથી ઉ પ
િવશેષ જ રયાત અને સાથી સાથે યો ય માન-સ માનભયા વતાવનું યાન રાખવામાં આવશે.
3. પે યલ પિ લક ૉિસ યૂટર અથવા રાજય સરકાર આ કાયદા અંતગતની કોઈપણ કાયવાહી
અંગે પી ડતને ણકારી આપશે. પી ડત અથવા તેના આિ તને મીન કાયવાહી સ હતની
કોઈપણ કોટ કાયવાહી સચોટ પે અને સમયસર મેળવવાનો અિધકાર રહે શે.
4. પી ડત અથવા તેના આિ તને પે યલ કોટ અથવા ઍ સ યૂિઝવ પે યલ કોટમાં કોઈપણ
દ તાવે અથવા સામ ી રજૂ કરવા, સા ી અથવા હાજર યિ તને તપાસવા, પ કારોને
બોલાવવા માટે અર કરવાનો અિધકાર રહે શે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
5. પી ડત અથવા તેના આિ ત આ કાયદા અંતગત મીન, િબનતહોમત મુિ ત, પેરોલ, િનદ ષ
મુિ ત, ગુનેગાર ઠરાવવા અથવા સ ફરમાવવાના બાબતે અથવા છૂ ટકારા બાબતે કોઈપણ
કાયવાહીમાં દલીલો અથવા લેિખત રજૂ આત કરવા માટે હકદાર રહે શે.
6. CRPC, 1973માં ગમે તે મજકૂ ર હોય તેમ છતાં આ કાયદા અંતગતની બાબતમાં પે યલ કોટ
અથવા ઍ સલૂિઝવ પે યલ કોટ પી ડત, તેના આિ ત, મા હતી આપના ં સા ીઓને નીચે
મુજબની બાબતો પૂરી પાડશે.
(a) સંપૂણ ર ણ (b) ઇ વેિ ટગેશન, ઇ વાયરી અને ટાયલ દરિમયાન મુસાફરી ભ થુ અને
ભરણપોષણ માટે નો ખચ (C) ઇ વેિ ટગેશન, ઇ કવાયરી અને ટાયલ દરિમયાન સામાિજક-
આિથક પુનવસન (d) પુનઃ થાપનું
7. રાજય, કોઈ પી ડત અથવા તેના આિ ત કે મા હતી આપનાર કે સા ીઓને ર ણ પૂ ં પા ા
બાબતની ણ સંબંિધત પે યલ કોટ અથવા ઍ સ યૂિઝવ પે યલ કોટને કરશે તથા
અપાયેલા ર ણની સમયાંતરે સમી ા કરી યો ય હુકમો આપશે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
8. પેટાકલમ-6ની ગવાઈઓને આધીન, આ કાયદા અંતગતની કોઈપણ કાયવાહીમાં પી ડત
અથવા તેના આિ ત, મા હતી આપનાર કે સા ી ારા અથવા તેમના સંબંધમાં પે યલ પિ લક
ોિસ યુટર ારા કરવામાં આવેલ અર ઉપરથી અથવા સંબંિધત પે યલ કોટ અથવા
ઍ સ લૂિઝવ પે યલ કોટ વયં આપમેળે નીચેની બાબતોને સમાવી લેતા પગલાઓ ભરી શકશે.
(a) તેના આદેશ અથવા ચુકાદાઓમાં અથવા હેર રેકૉડમાં સા ીઓના નામ અને સરનામા ગુ
રાખશે.
(b) સા ીઓના નામ સરનામાં અંગે ગુ તા ળવવા અંગેના િનદશો આપશે.
(c) પી ડત અથવા મા હતી આપનાર અથવા સા ીને સતાણી સંબંધી કોઈ ફ રયાદ બાબતે
તા કાિલક પગલા લેવા અને તે જ દવસે શ ય જણાય તો ર ણ માટેનો આદેશ આપવો.
 પરંતુ આ પેટાકલમ(c) અંતગત ા ફ રયાદમાં ઇ કવાયરી અથવા ઇ વેિ ટગેશન એવી કોટ
ારા મુ ય કે સથી અલગ રીતે ચલાવવું અને તેનો ઉકે લ ફ રયાદના બે મ હનાની અંદર કરવાનો
રહેશે.
4. ખાસ અદાલતો (કલમ 14 થી કલમ 15)
 પરંતુ આ પેટાકલમ-(c) અંતગત ા ફ રયાદ કોઈ હેર સેવક િવ ની હોય તો કોટની પરવાનગી
વગર તે હેર સેવક પી ડત, મા હતી આપનાર અથવા સા ી અથવા કે સ મુજબની કોઈપણ બાબતમાં
દખલગીરી કરી શકશે ન હ.
(9) પી ડત, મા હતી આપનાર અથવા સા ીઓ સામેની કોઈપણ ધમકી કે લોભન કે બળજબરી કે હંસાની
ફ રયાદ મૌિખક કે લેિખત કરવામાં આવે યારે તેને ન ધવાની થાણા ઈ ચાજ કે તપાસનીશ અિધકારીની
ફરજ રહેશે તથા તેઓને FIRની નકલ િવનામૂ ય તા કાિલક આપવાની રહેશે.
(10) આ કાયદા અંતગતના ગુના સંબંધી તમામ કાયવાહીનું વી ડયો રેકૉ ડગ કરવામાં આવશે.
(11) રાજયની ફરજ રહેશે કે તે આ કાયદા અંતગત પી ડતો અને સા ીઓને યાય મળી રહે તે હેતુસર
નીચેના અિધકારોનું અમલીકરણ કરશે.
 (a) ન ધાયેલ FIRની નકલ િવનામૂ ય પૂરી પાડવી.
 (b) પી ડતો જમ ે ના પર આ કાયદા અંતગત અ યાચાર થયો હોય કે તેમના આિ તોને રોકડ કે અ ય
કારની સહાય તા કાિલક પૂરી પાડવી.

You might also like