Patrak-4-Kantai Kam Pramanpatra-Khd

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

પત્રક-૪

-:: પ્રમાણપત્ર ::-


આથી અમારી સંસ્થા શ્રી..........................................................મુ......................,
તા............................, જી..........................ની સંસ્થાએ માહે : ............................ થી
માહે :............................... દરમ્યાન સુતરાઉ, ગરમ, પોલીવસ્ત્રનું અંબર ચરખા ઉપર હાથ થી સુતર
કંતાઈ કામ કરાવેલ છે જે ની વવગત નીચે મુજબ છે .

ક્રમ વવગત અંબર કારીગર સંખ્યા


૧ સુતરાઉ
૨ ગરમ
૩ પોલીવસ્ત્ર
એકંદરે કુલ :-

ઉપરોક્ત વવગતે અમારી સંસ્થાના અંબર ચરખા કાંતનાર કારીગર ધ્વારા સુતર ઉત્પાદનની
કામગીરી દરમ્યાન અંબર ચરખા ઉપર વીજળીનો ઉપયોગ કરવામાં આવેલ નથી. ગુજરાત રાજ્ય ખાદી
ગ્રામોધોગ બોર્ડ ધ્વારા અમારી સંસ્થાના કાંતનાર કારીગરના અંબર ચરખાની ચકાસણી કરવામાં આવે ત્યારે
વીજળીના ઉપયોગથી અંબર ચરખો ચાલુ જોવા મળશે તો અમારી સંસ્થાને ગુજરાત રાજ્ય ખાદી
ગ્રામોધોગ બોર્ડ કે ગુજરાત સરકારશ્રીના અન્ય કોઈપણ વવભાગોમાંથી લાભો મળવાપાત્ર રહેશે નહી અને
સંસ્થા ધ્વારા કરાયેલ સુતર ઉત્પાદન અમાન્ય ગણાશે તેની સંપણ ૂ ડ જવાબદારી સંસ્થાના જવાબદાર
પ્રમુખ/મંત્રીશ્રીની રહે છે જે ની ખાત્રી બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે .

સ્થળ :- સંસ્થાના પ્રમુખ/મંત્રીશ્રીની સહી


તારીખ :- વસક્કો

Patrak-4-Kantai Kam PramanPatra-KHD

You might also like