Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

શ્રી બાલાજી યાત્રા સંઘ

સીટી મોલ શોપ નં.એફ -૨૩,સ્નેહા કુંજ કોલોની ,જુના બસ સ્ટે ન્ડ પાસે
,તા.તાપી ,જી .વ્યારા.
ફોન નં. ૭૭૭૮૮૧૧૪૨૧ / ૭૩૮૩૧૧૧૪૨૧
યમનોત્રી,ગંગોત્રી,કે દારનાથ,બદ્રીનાથ

૨૪/૬/૨૨ મુંબઈ થી સાંજે ૫ વાગે ટ્ રેન ઓગસ્ટ ક્રાંતિ માં રાત્રે ટ્ રેન મુસાફરી
રવાના થઈને.
૨૫/૬/૨૨ સવારે ૯.૪૦ દિલ્લી,દિલ્લી થી AC bus માં રવાના થઈને રાત્રે રોકાણ હરિદ્વાર
1 બપોરે હરિદ્વાર,હોટે લ ફ્રેશ થઈને ગંગા સ્નાન તથા
ગંગા આરતી.
૨૬/૬/૨૨ 2 સવારે હરિદ્વાર થી રવાના થઈને via મસૂરી કે મટી ફોલ રાત્રે રોકાણ સ્યાના
થઈને સાંજે સ્યાના ચટ્ટી. ચટ્ટી
૨૭/૬/૨૨ 3 સવારે સ્યાના ચટ્ટી થી રવાના થઈને હનુમાન ચટ્ટી થી રાત્રે રોકાણ સ્યાના
ઘોડા ડોલી દ્વારા ૭ કી.મી.યમનોત્રી દર્શન કરીને સાંજે ચટ્ટી
સ્યાના ચટ્ટી પરત .
૨૮/૬/૨૨ 4 સવારે સ્યાના ચટ્ટી થી રવાના થઈને via બરકોટ થઈને રાત્રી રોકાણ
ઉત્તરકાશી,કાશી વિશ્વનાથ ના દર્શન કરીને. ઉત્તરકાશી
૨૯/૬/૨૨ 5 સવારે ઉત્તરકાશી થી રવાના થઈને via હર્ષિલ થઈને રાત્રી રોકાણ
ગંગોત્રી દર્શન,કરીને સાંજે ઉત્તરકાશી પરત . ઉત્તરકાશી
૩૦/૬/૨૨ 6 સવારે ઉત્તરકાશી થી રવાના થઈને via શ્રીનગર રાત્રી રોકાણ
અગસ્ત્મુની થઈને સાંજે ગુપ્તકાશી. ગુપ્તકાશી
૧/૭/૨૨ સવારે ગુપ્તકાશી થી રવાના થઈને ગૌરીકું ડ,ગૌરીકું ડ થી રાત્રે રોકાણ
7 ઘોડા ડોલી થી (સ્વખર્ચે) કે દારનાથ ૨૪ કી.મી.દર્શન ગુપ્તકાશી
કરીને સાંજે પરત.
૨/૭/૨૨ સંવારે ગુપ્તકાશી થી રવાના થઈને via જોશી મઠ,ગોવિંદ રાત્રે રોકાણ
8 ઘાટ થઈને સાંજે બદ્ રીનાથ. પીપલકોટી
૩/૭/૨૨ સવારે પીપલકોટી થી રવાના થઈને બદ્ રીનાથ રાત્રે રોકાણ
9 દર્શન,સાંજે પીપલકોટી પરત. પીપલકોટી
૪/૭/૨૨ 10 સંવારે પીપલકોટી થી રવાના થઈને via રિશીકે શ કરીને રાત્રે રોકાણ હરિદ્વાર
સાંજે હરિદ્વાર પરત.
૫/૭/૨૨ 11 હરિદ્વાર લોકલ સાઈટસીન,આરામ તથા ખરીદી. રાત્રે રોકાણ હરિદ્વાર
૬/૭/૨૨ 12 હરિદ્વાર થી ટ્ રેન નં.૧૯૦૨૦ દે હરાદુન exp રવાના ટ્ રેન મુસાફરી
થઈને.
૭/૭ /૨૨ વ્યારા સુરત પરત.

ખાસ નોંદ:- એક રૂમ માં ૩ વ્યક્તિ રાખવામાં આવશે .


(ચારધામ ના મુડકી વેરાના ૬૦૦/- રૂપિયા એક્સ્ટ્ રા
આપવાના રેહે શે )
રેલ્વે સ્ટે શન થી હોટે લ તથા હોટે લ થી રેલ્વે સ્ટે શન
પેસેન્જરે પોતાનું ખર્ચ આવા જવાનું રેહે શે.
ચોરી લૂટપાત અથવા અક્સ્મિત અકસ્માત માટે સંસ્થા
જવાબદાર નથી.
હરિદ્વાર લોકલ સાઈટસીન સ્વખર્ચ કરવાનું રેહશે.
એક ટાઈમ જમવાનું અને એક ટાઈમ ચા-નાસ્તો
આપવામાં આવશે.
હોટે લ :- હરિદ્વાર - શ્રી મહર્ષિ દધિચિ સેવા સદન
યમનોત્રી - ચોહાણ પેલેસ
ઉત્તરકાશી :- મહિમા રિસોર્ટ
ગુપ્તકાશી :- હોટે લ મંદાકિની
પીપલકોટી :- હોટે લ બદ્ રીનાથ

You might also like