SodaPDF-converted

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

વહીવટી ખાસ અહેવાલ : જા.નં.

અષણ/૦૧/ /૨૦૧૧

ઓડીટર ગ્રેડ-૧, સ.મં.(૧)

ગાંધીનગર ન ં કાર્ાાલર્, ગાંધીનગર,

પ્રતિ, િા.: / / ૨૦૨૧

જીલ્લા રજીસ્ટ્રારશ્રી (હાઉસીંગ)

સહકારી મંડળીઓ, અમદાવાદ (ગાંધીનગર જીલ્લો)

વિષય : સહકારી કાર્દાની કલમ-૨૦(૧) ની જોગવાઈઓ અનસાર મંડળીની નોંધણી


રદ કરવા અંગે.

શ્રી ભાગ્ર્લક્ષ્મી કો.ઓપ.હાઉસીંગ સોસાર્ટી લી.મ.ગાંધીનગર િા.જજ.ગાંધીનગર

સાદર ઉપરોક્િ તવષર્ના અનસંધાને જણાવવાન ં કે, શ્રી ભાગ્ર્લક્ષ્મી કો.ઓપ.હાઉસીંગ


સોસાર્ટી લી.મ.ગાંધીનગર િા.જજ.ગાંધીનગર એ ગજરાિ સહકારી મંડળીઓ અતધતનર્મ-૧૯૬૧
ની કલમ-૯ હેઠળ નોંધણી નંબર ૨૩૦૦૯ િા.૧૨/૦૩/૨૦૦૭ થી નોંધાર્ેલ સહકારી સંસ્ટ્થા છે .

સદરહ મંડળીન ં િા.બાકી થી િા.૩૧-૦૩-૨૦૨૦ સધીના સમર્ન ઓડીટ અમોને


આપશ્રીના િા.૦૫/૦૧/૨૦૨૧ ના પત્રનં. અષણ/૦૧/ખ-૧/ /૨૦૨૧ થી સપ્રિ થિાં
સહકારી કાર્દાની કલમ-૮૪ અન્વર્ે અમોને મળે લ અતધકારની રૂએ સદરહ મંડળીના વૈઘાતનક
ઓડીટ માટે અત્રેથી પ્રર્ત્નો કરવામાં આવેલ છિાં મંડળીન ઓડીટ હાથ ધરી શકાર્ેલ નથી. િો
નીચેની હકીકિને ધ્ર્ાને રાખી સદરહ મંડળીની નોંધણી સહકારી કાર્દાની કલમ-૨૦(૧) ની
જોગવાઈઓ અનસાર રદ કરવા તવનંિી છે .

(૧) સદરહ મંડળીના િા. બાકીથી િા.૩૧-૦૩-૨૦૨૦ સધીના ઓડીટ માટે અત્રેથી
િા.૨૦/૦૭/૨૦૨૧ ના રોજ આર.પી.એડી થી સદરહ મંડળીના સરનામે ઓડીટ અંગે પત્ર
લખી જાણ કરે લ, પરં ત કવર પરિ આવેલ છે (નકલ સામેલ છે )

(૨) સદરહ મંડળીના સ્ટ્થળે અમો રૂબરૂમાં મલાકાિ લેિાં મંડળીના નોંધાર્ેલ સરનામે આવી કોઈ

વ્ર્ક્ક્િ રહેિી નથી િેવ જાણવા મળે લ છે .

(૩) સદરહ મંડળી સરકારી કમાચારીઓએ સરકાર િરફથી રાહિ દરે પ્લોટ મળે િે હેતથી
નોધાર્ેલ છે , આમ મંડળી જમીન તવહોણી છે .
આમ મંડળીના નોંધાર્ેલ સરનામે કાર્ાવાહકો રહેિા ન હોઈ બાકીથી િા.૩૧-૦૩-૨૦૨0

સધીન ઓડીટ પડિર રહેલ છે . મંડળીના હોદ્દે દારો િરફથી લાંબા સમર્ગાળા દરતમર્ાન મંડળીના
ઓડીટ બાબિે કચેરીનો આજ દદન સધી સંપકા કરે લ જણાર્ેલ નથી, મંડળીના વાતષિક દહસાબો િથા
વાતષિક સાધારણ સભા અંગેની તવગિો, તનર્િકાલીન પત્રકો કચેરીમાં રજ થર્ેલ હોવાન જણાત
નથી.

આમ ઉપરોક્િ તવગિોને ધ્ર્ાને લેિાં મંડળી કે િેના હોદે દારો મંડળીના નોંધાર્ેલ સરનામે
હાલમાં મળી આવેલ ન હોઈ સહકારી કાર્દા િથા િેના પેટાતનર્મની જોગવાઈઓ અનસાર િેના
ઉદ્દે શો અનસાર કામગીરી કરવામાં તનષ્ફળ ગર્ેલ હોઈ મંડળી આટોપી લેવાન/નોંધણી રદ કરવાન ં
વધ ઉચચિ જણાર્ છે . આથી વ્ર્ાપક દહિોને ધ્ર્ાને રાખી િેમજ િા.૧૪-૮-૨૦૨૦ ના રોજ માન.
રજીસ્ટ્રારશ્રીના અધ્ર્ક્ષ સ્ટ્થાને ર્ોજાર્ેલ તવડીર્ો કોન્ફરન્સની મીટીંગની કાર્ાવાહી નોંધ
અનસાર,થર્ેલ સચના અનસાર મંડળીને સહકારી કાર્દાની કલમ-૨૦(૧) ની જોગવાઈઓ અનસાર
નોંધણી રદ કરવા અમારી ભલામણ છે .

ઓડીટર ગ્રેડ-૧

સહકારી મંડળીઓ (૧)ગાંધીનગર

ચબડાણ :

(૧) ખાસ અહેવાલન પદરતશષ્ઠ

(૨) ઉપરના ચબડાણ મજબ


ુ રાત સહકારી મંડળી અવધવનયમ-૧૯૬૧ ની કલમ-૨૦
ગજ

હેઠળના િહીિટી ખાસ અહેિાલ સાથે જોડિાન ુ પરરવિષ્ટ

મંડળીન નામ: શ્રી ભાગ્ર્લક્ષ્મી કો.ઓપ.હાઉસીંગ સોસાર્ટી



લી.મ.ગાંધીનગર િા.જજ.ગાંધીનગર

૨ નોંધણી નંબર અને િારીખ નં.૨૩૦૦૯ િા.૧૨/૦૩/૨૦૦૭

૩ હાલની વ્ર્.કમીટીની ચટં ણી થર્ા િારીખ અને મંડળીના હોદે દારોનો સંપકા થર્ેલ ન હોઈ
િેની મદિ પરી થર્ા િારીખ માહીિી ઉપલબ્ધ નથી.

૪ હાલની વ્ર્,કમીટીની ર્ાદી અને સંપકા -સદર


નંબર
૫ સબંતધિ સહકારી મંડળીન ં ઓડીટ કર્ાા સધી મંડળીના ઓડીટ બાબિની માહીિી ન હોઈ જાણી
થર્ેલ છે . િેમજ ઓડીટ અહેવાલની દરસ્ટ્િી શકાર્ેલ નથી.
બાબિે છે વટની પદરક્સ્ટ્થિી

૬ સહકારી કાર્દા | તનર્મોની કઈ જોગવાઈઓ હેઠળ સહકારી કાર્દાની કલમ- ૩૮, ૭૪(૧), ૭૭, ૮૪(૧)
પગલાં ભરવાના છે . સંસ્ટ્થાના કર્ાા પે.તન.નો ભંગ ના ભંગ બદલ િથા કલમ-૨૦ મજબ નોંધણી રદ
થર્ેલ છે . િેની તવગિ ક૨વાના પગલા ભરવાનાં થાર્ છે .

૭ જે હોદે દારો સામે પગલા ભરવાના થિા હોર્ મંડળી સામે


િેમનો હોદ્દો અને પરા સરનામા
૮ આનસચગક વૈદ્યાતનક જોગવાઈઓને શસંગિ લાગ નથી
ભરવાના થિા સચચિ પગલાની ટંકી તવગિ સાથે
પ્રથમ દશાનીર્ સ્ટ્પષ્ટ કારણો

૯ સચચિ પગલાં ભરવા જેના ઉપર આધાર રાખિા સહકારી કાર્દાની કલમ ૮૦(૧)(૨) ના સંદભામાં
હોર્ િેના પરાવાની ર્ાદી (જેમા કે ખાસ ઓડીટ સરકારશ્રીન ં દહિ/જાહેર દહિાંગોની સ્ટ્પષ્ટ તવગિ
અહેવાલ, બેઠકનો એજન્ડા, હાજરી નોંધ ઠરાવ-
કાર્ાવાહી નોંધ િેમજ અન્ર્ પરાવા તવગેરે

૧૦ સહકારી કાર્દાની કલમ ૮૦(૧)(૨) ના સંદભામાં માહીિી નથી


સરકારશ્રીન ં દહિ/જાહેર દહિાંગન
ે ી સ્ટ્પષ્ટ તવગિ
૧૧ સહકારી કાર્દાની કલમ ૮૦(૧)(૨) ના સંદભામાં મંડળીના હોદ્દે દારોનો સંપકા થર્ેલ ન હોઈ
છે લ્લા બે વષાના ઓડીટ મેમા દરસ્ટ્િી અહેવાલ િથા માહીિી ઉપલબ્ધ નથી.
વાતષિક અહેવાલ બીડવા
૧૨ સચચિ પગલાં બાબિે ઓડીટ અહેવાલમાં પારા મંડળીના હોદ્દે દારોનો સંપકા થર્ેલ ન હોઈ
ઉપક્સ્ટ્થિ થર્ેલ છે ? જો હા િો સદર પારાની દરસ્ટ્િી માદહિી ઉપલબ્ધ નથી.
બાબિે છે વટની પદરક્સ્ટ્થતિ િેમજ દરસ્ટ્િી માન્ર્ /
અમાન્ર્ બાબિની સ્ટ્પષ્ટ તવગિ
૧૩ સંસ્ટ્થાના વહીવટી અંગે ખાસ અહેવાલથર્ેલ હોર્ િો વહીવટી ખાસ અહેવાલ થર્ેલ છે .
િેની તવગિ

૧૪ સહકારી કાર્દાની કલમ-૮૪(૫)(એ) (૧) અન્વર્ે લાગ નથી


ખાસ ઓડીટ થર્ેલ છે ? જો હા િો િેની તવગિ

૧૫ સહકારી કાર્દાની કલમ-૮૭,૮૮ હેઠળ ઈન્સ્ટ્ટોકશન લાગ નથી.


અન્વર્ે કાર્ાવાહી થર્ેલ હોર્ િો િેના અહેવાલની
તવગિ
૧૬ સબંતધિ સંસ્ટ્થાના છે લ્લા બે વષાના વાતષિક અહેવાલ મંડળીના હોદ્દે દારોનો સંપકા થર્ેલ ન હોઈ
િેમજ મંજર થર્ેલ પેટાતનર્મો (બેનકલમાં) માદહિી ઉપલબ્ધ નથી.

૧૭ અચભપ્રાર્ સદરહ સંસ્ટ્થાની સહકારી કાર્દાની કલમ-


૨૦(૧) મજબ નોંધણી રદ કરવા ભલામણ
સહ તવનંિી છે .

ઓડીટર ગ્રે ડ-૧

સહકારી મંડળીઓ (૧)ગાંધીનગર

You might also like