" ( ) - " "Teacher Aptitude Test (Higher Secondary) Notification"-2023 : /TAT-HS/ 3/ - : / / 3

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

ુ રાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાાંધીનગર

રાજ્ય પરીક્ષા બોર્ડ , ગજ

“શિક્ષક અભિરૂભિ કસોટી (ઉચ્િત્તર માધ્યશમક)-૨૦૨૩ જાહેરનામ”ાંુ

“Teacher Aptitude Test (Higher secondary) Notification”-2023

જાહેરનામાાં ક્રમાાંક:રાપબો/TAT-HS/૨૦૨3/૯૩૮૧-૯૪૨૩ તા: ૦૧/૦૭/૨૦૨3

શિક્ષણ શિભાગ, સચિિાલય ગાાંધીનગરના ઠરાિ ક્રમાાંક:ED/MSM/e-file/5921/G,તા.૨૯/૦૪/૨૦૨૩ થી

રાષ્ટ્રીય શિક્ષણ નીશત 2020 અને શમિન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણિત્તાયુક્ત શિક્ષણના હેત ુ માટે

દ્વિસ્તરીય સ્િરૂપ સાથે ‘શિક્ષક અચભરુચિ કસોટી’(Teacher Aptitude Test– TAT)ના આયોજન બાબતે ઠરાિ કરિામાાં

આિેલ છે . શિક્ષણ શિભાગના આ ઠરાિ મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીશત (N.E.P) ૨૦૨૦માાં શિદ્યાથીઓને ૨૧મી સદીના

કૌિલ્ય જેિા કે કમ્યુશનકેિન, ક્રીટીકલ અને ક્રક્રએક્રટિ શથિંક્રકિંગ, પ્રોબ્લેમ સોલલ્િિંગ િગેરે શિખિિાની ભલામણ છે . આ

ઉપરાાંત શિદ્યાથીઓને વ્યાિસાશયક કૌિલ્યો (VOCATIONAL SKILLS) શિખિિાની પણ ભલામણ કરિામાાં આિેલી છે .

આ માટે શિદ્યાથીઓને ભણાિતા શિક્ષકો પણ આિા કૌિલ્યોથી સજજ હોય તે આિશ્યક છે . શિદ્યાથીઓના સિાાંગી

શિકાસ માટે ભશિષ્ટ્યમાાં એિા શિક્ષકોની જરૂર પડિે કે જેઓ સાક્ષરી શિષયો ઉપરાાંત કેટલાક આંતર િાખાકીય અને

બહુ િાખાકીય કૌિલ્યો (Inter-Disciplinary and Multi- Disciplinary Skill Set) ધરાિતા હોય એટલે કે, શિજ્ઞાનના

સ્નાતક પાસે સાક્રહત્યનુ ાં જ્ઞાન હોય, િાચણજયના સ્નાતક પાસે શિજ્ઞાનનુ ાં જ્ઞાન હોય, શિનયનના સ્નાતક પાસે

િાચણજ્યનુ ાં પણ જ્ઞાન હોય તેિા શિક્ષકોની જરૂક્રરયાત ઉપસ્સ્થત થિે. આિા શિક્ષકો પોતાના સાક્ષરી શિષયની

તજજ્ઞતાની સાથે સાથે શિદ્યાથીના સિાાંગી શિકાસમાાં જરૂરી એિા કોમ્્યુટર, વ્યાિસાશયક શિક્ષણ, ચિત્ર, સાંગીત,

કલા, ખેલકૂદ િગેરે જેિા કૌિલ્યો પણ શિખિિા સક્ષમ હિે. બદલાતા જતા િૈક્ષચણક શિશ્વમાાં આગામી સમયમાાં

શિક્ષકોએ સતત નવુ ાં નવુ ાં િીખિાની અશનિાયયતા ઊભી થયેલ છે . સાથે સાથે બદલાતા િૈક્ષચણક પક્રરપ્રેક્ષ્યમાાં

આિનારા સમયમાાં િાળાઓમાાં િીખિિાના થતાાં શિષયો અને શિષયિસ્તુમાાં થનારા ફેરફારોને પહોંિી િળિા

શિદ્યાથીઓ તથા શિક્ષણના ક્રહતમાાં ઉપરોકત કૌિલ્યો ધરાિતા શિક્ષકોને ઓળખિાની એક િોક્ક્સ પધ્ધશત

શિકસાિિાની જરૂરી છે .

બદલાતા જતા િૈક્ષચણક પક્રરપ્રેક્ષ્યમાાં શિક્ષક પ્રશતભાિાળી હોય અને તેમની પાસે શત્રભાષા સ ૂત્ર મુજબની

ભાષાઓ પર પ્રભુત્િ હોય તે પણ જરૂરી છે . આિા શિશિષ્ટ્ટ કૌિલ્ય ધરાિતા શિક્ષકોને ઓળખિા માટેની પ્રક્રક્રયા પણ

િધુ સઘન હોય તે જરૂરી છે . સબબ ઉપર જણાવ્યા મુજબના જ્ઞાન, આંતર િાખાકીય અને બહિ
ુ ાખાકીય કૌિલ્યો

(Inter-Disciplinary and Multi- Disciplinary Skill Set) ધરાિતા ઉમેદિારોને ઓળખિા એક િોકકસ પરીક્ષા પધ્ધશત

જરૂરી છે .

Page 1 of 11
રાષ્ટ્રીય શિક્ષણ નીશત 2020 અને શમિન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણિત્તાયુક્ત શિક્ષણના

હેત ુ શસદ્ધ કરિા માટે ઉમેદિારોની ક્ષમતા િકાસિા માટે દ્વિસ્તરીય સ્િરૂપ સાથે ‘શિક્ષક અભિરુભિ કસોટી’(Teacher

Aptitude Test– TAT) નુ ાં આયોજન કરિાનુ ાં ઠરાિિામાાં આિેલ છે .

શિક્ષણ શિભાગના ઉક્ત ઠરાિથી ગુજરાત રાજ્યમાાં નોંધાયેલી સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ/સ્િશનભયર)

ઉચ્િત્તર માધ્યશમક િાળાઓમાાં શિક્ષક તરીકેની ઉમેદિારી ક૨િા માટે શનયત લાયકાત ધરાિતા ઉમેદિારો માટે

શિક્ષક અચભરુચિ કસોટી(ઉચ્િત્તર માધ્યશમક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023

પરીક્ષા યોજિા રાજ્ય પરીક્ષા બોડય , ગાાંધીનગરને અશધકૃત કરિામાાં આિેલ છે .

ગુજરાત રાજ્યમાાં નોંધાયેલી સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ/સ્િશનભયર) ઉચ્િત્તર માધ્યશમક િાળાઓમાાં

શિક્ષક તરીકેની ઉમેદિારી ક૨િા માટે શનયત લાયકાત ધરાિતા ઉમેદિારો માટે શિક્ષક અચભરુચિ કસોટી(ઉચ્િત્તર

માધ્યશમક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 રાજ્ય પરીક્ષા બોડય , ગુજરાત

રાજ્ય ગાાંધીનગર િારા યોજિા આથી જાહેરનામુ ાં બહાર પાડિામાાં આિે છે . સદર કસોટી/પરીક્ષાનુ ાં આયોજન રાજ્ય

પરીક્ષા બોડય ના સાંિાલન હેઠળ નક્કી કરે લ કેન્રો ખાતે જજલ્લા શિક્ષણાશધકારશ્રીઓ મારફતે કરિામાાં આિિે.

 શિક્ષક અભિરૂભિ કસોટી (ઉચ્િત્તર માધ્યશમક)-૨૦૨૩ નો કાયડક્રમ


ક્રમ શિગત તારીખ/સમયગાળો
૧ જાહેરનામુ ાં પ્રશસધ્ધ કરિાની તારીખ ૦૧/૦૭/૨૦૨૩
૦૫/૦૭/૨૦૨૩ થી
૨ ઉમેદિારો માટે રજીસ્રે િન ફોમય ઓનલાઇન ભરિાનો સમયગાળો
૧૫/૦૭/૨૦૨૩
૦૫/૦૭/૨૦૨૩ થી
૩ નેટ બેંકીગ મારફત ફી સ્િીકારિાનો સમયગાળો
૧૭/૦૭/૨૦૨૩
૪ પ્રાથશમક પરીક્ષા (બહશુ િકલ્પ સ્િરૂપ) તારીખ ૦૬/૦૮/૨૦૨૩
૫ મુખ્ય પરીક્ષા(િણયનાત્મક લેચખત સ્િરૂપ) તારીખ ૧૭/૦૯/૨૦૨૩

 પરીક્ષા ફીીઃ-
 SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદિારો માટે પરીક્ષા ફી રૂા.૪૦૦/- જ્યારે સામાન્ય કેટેગરીના
ઉમેદિારો માટેની પરીક્ષા ફી રૂા.૫૦૦/- ભરિાની રહેિે.
 કોઇપણ સાંજોગોમાાં ભરે લ ફી પરત કરિામાાં આિિે નહી.
 ફી િરવાની પધ્ધશત:
 ઉમેદિાર ઓનલાઇન પેમેન્ટ ગેટિે િારા ATM-DEBIT CARD/CREDIT CARD/NET
BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી િકિે. ઓનલાઇન ફી જમા કરાિિા માટે “Print
Application/Pay Fees” ઉપર ક્લીક કરવુ ાં અને શિગતો ભરિી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક
કરવુ.ાં ત્યારબાદ આપેલ શિકલ્પોમાાં “Net Banking of fee” અથિા “Other Payment Mode” ના
શિકલ્પોમાાંથી યોગ્ય શિકલ્પ પસાંદ કરિો અને આગળની શિગતો ભરિી. ફી જમા થયા બાદ આપને

Page 2 of 11
આપની ફી જમા થઇ ગઇ છે તેવ ુ ાં screen પર લખાયેલ ુાં આિિે. અને e-receipt મળિે જેની શપ્રન્ટ કાઢી
લેિી. જો પ્રક્રક્રયામાાં કોઇ ખામી હિે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોિા મળિે.
 ઓનલાઇન ફી ભરનાર ઉમેદિારે જો તેના બેંક ખાતામાાંથી ફીની રકમ કપાયા બાદ ફી ની e-receipt
જનરે ટ ન થઇ હોય તો તેિા ઉમેદિારોએ તાત્કાચલક રાજ્ય પરીક્ષા બોડય નો ઇ-મેલ (gseb21@gmail.com)
થી સાંપકય કરિાનો રહેિે.
 ઓનલાઈન ફી ની e-receipt જનરે ટ ન થાય તો Hall Ticket નીકળિે નક્રહ તેથી ફી ની e-receipt ન
શનકળે તો રાજ્ય પરીક્ષા બોડય નો સાંપકય કરિો

 શવષયો:
 શિક્ષક અચભરુચિ કસોટી (ઉચ્િત્તર માધ્યશમક) અંતગયત ગુજરાત માધ્યશમક અને ઉચ્િતર માધ્યશમક
શિક્ષણ શિશનયમો ૧૯૭૪ની જોગિાઈ અનુસાર ઉચ્િત્તર માધ્યશમક િાળામાાં િીખિિામાાં આિતા
શિષયોની કસોટી યોજિામાાં આિિે.
 શિક્ષક અચભરુચિ કસોટી (ઉચ્િત્તર માધ્યશમક) અંતગયત Account & Commerce, Biology, Chemistry,
Computer, Economics, English, Geography, Gujarati, Hindi, History, Krushi Vidya, Maths,
Philosphy, physics, Psychology, Sanskrit, Sociology, Statistics, Physical Education શિષયોની
કસોટી યોજિામાાં આિિે.
 િૈક્ષભિક લાયકાત:
 નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્િત્તર માધ્યશમક િાળાઓમાાં સાંબશાં ધત શિષયના શિક્ષક તરીકેની
ઉમેદિારી કરિા માટે રાજ્ય સરકાર િારા નક્કી થયેલ અને તેમાાં િખતો િખત થતા સુધારા િધારા
સાથેની િૈક્ષચણક અને તાલીમી લાયકાત ધરાિતા ઉમેદિાર જ આ શિક્ષક અચભરુચિ કસોટી (ઉચ્િત્તર
માધ્યશમક) માટે ઉપસ્સ્થત થઈ િકિે.
 િૈક્ષચણક લાયકાત શિક્ષણ શિભાગના ઠરાિ ક્રમાાંક મિબ/૧૧૧૬/૧૨/છ,તા.૧૧-૦૧-૨૦૨૧ પક્રરશિષ્ટ્ટ-
૪ મુજબ રહેિે. (ઠરાિ આ સાથે સામેલ છે .) તથા શિક્ષણ શિભાગના ઠરાિ ક્રમાાંક
મિબ/૧૧૧૬/૧૨/છ, તા.૧૯-૧૦-૨૦૨૨ મુજબ રહેિે. (ઠરાિ આ સાથે સામેલ છે .)
 િૈક્ષભિક અને તાલીમી લાયકાતની શવગતોની િકાસિી િરતી પસાંદગી સશમશત દ્વારા કરવામાાં આવિે
અને આ અંગે િરતી પસાંદગી સશમશતન ાંુ શનિડય જ અંશતમ રહેિે.

 કસોટી/પરીક્ષાન ાંુ દ્વદ્વસ્તરીય સ્વરૂપ:


શિક્ષણ શિભાગ, સચિિાલય ગાાંધીનગરના ઠરાિ ક્રમાાંક:ED/MSM/e-file/5921/G,તા.૨૯/૦૪/૨૦૨૩ મુજબ
‘શિક્ષક અચભરુચિ કસોટી’ પ્રાથશમક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પધાયત્મક પરીક્ષા સ્િરૂપની રહેિ.ે
અ) પ્રાથશમક પરીક્ષા :- આ પરીક્ષા બહશુ િકલ્પ સ્િરૂપની રહેિે.
બ) મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા િણયનાત્મક લેચખત સ્િરૂપની રહેિે.

Page 3 of 11
 પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ:
પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારરત હશે. જેિાાં ૧૦૦ ગુણનો
પ્રથિ ભાગ તિાિ ઉિેદવારો િાટે એકસરખો રહે શે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉિેદવાર જે મવષય
િાટે અરજી કરે છે તે મવષય આધારરત હશે. આ કસોટીના બાંને મવભાગ ફરજીયાત રહે શે .આ કસોટીના
બાંને મવભાગનુાં સળાંગ એક જ પ્રશ્નપત્ર રહે શે. MCQ આધારરત આ કસોટીના િૂલયાાંકનિાાં ખોટા જવાબ
દીઠ ૦.૨૫ િાકક સનુાં નકારાત્િક િૂલયાાંકન (Negative Marking) રહે શે.
 આ કસોટી બે મવભાગિાાં રહે શે. મવભાગ-૧િાાં ૧00 પ્રશ્નો રહે શે તથા મવભાગ-૨ િાાં ૧00 પ્રશ્નો રહે શે.
 આ કસોટીિાાં કુ લ ૨૦૦ પ્રશ્નો રહે શે અને પ્રશ્નપત્રનો સળાંગ સિય ૧૮૦ મિનીટનો રહે શે.
 આ કસોટી બહુમવકલપ સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહે શે.
 આ કસોટીના બાંન્ને મવભાગનુાં સળાંગ એક જ પ્રશ્નપત્ર રહે શે.
 દરે ક પ્રશ્નનો એક ગુણ રહે શે. દરે ક પ્રશ્નના ઉત્તરિાાં ચાર મવકલપ આપેલા હશે, તેિાાંથી સાચો મવકલપ
પસાંદ કરવાનો રહે શે.
 આ કસોટીના િૂલયાાંકનિાાં ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ (િાઈન્સ) નકારાત્િક િૂલયાાંકન રહે શે.

મવભાગ- ૧: સાિાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગણ)


(અ) સાિાન્ય જ્ઞાન અને મશક્ષણના વતકિાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
- બાંધારણની િૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સારહત્ય,
રાજનીમત અને શાસનતાંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને િાળખુાં, મવજ્ઞાન અને ટે કનોલોજી,
ખેલકૂ દ અને રિતો, િહાન મવભૂમતઓ (દેશ), સાંગીત અને કલા, ભારતનો ઇમતહાસ, ભારતની
ભૂગોળ, વતકિાન પ્રવાહો જાણકારી.

(બ) મશક્ષક અમભયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)


(I) મશક્ષણની રફલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
- કે ળવણીના હે તુઓ (સાિામજક, વ્યમતતગત, મવમશષ્ટ), કે ળવણીના
સ્વરૂપો(ઔપચારીક, અનૌપચારીક, અમધક, મનરાંતર, દૂરવતી), મશક્ષણની
મવચારધારા (આદશકવાદ, પ્રકૃ મતવાદ, વ્યવહારવાદ)
(II) શૈક્ષમણક િનોમવજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
- વૃમિ અને મવકાસ, તરુણાવસ્થા, શૈક્ષમણક િનોમવજ્ઞાનની પિમતઓ, વૈયમતતક
મભન્નતાઓ, અધ્યયન, બુમિ, બચાવ પ્રયુરકતઓ, પ્રેરણા, મવમશષ્ટ બાળકો, વ્યમતતત્વ,
રસ-િનોવલણ, અમભયોગ્યતા.
(III) વગકવ્યવહાર અને િૂલયાાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
- વગકવ્યવહાર, િૂલયાાંકન (બ્લુિ સરહત) અને આાંકડાશાસ્ત્ર, મશક્ષણ અને ટે કનોલોજી,
રિયાત્િક સાંશોધન.
Page 4 of 11
(ક) તાકીક અમભયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાાંચન, કથન, શ્રવણ કૌશલય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ)
- વ્યાકરણ (જોડણી, મવરોધી, સિાનાથી, શબ્દસિૂહ િાટે એક શબ્દ, મવરાિ મચન્હો,
અનેકાથી, પયાકયી શબ્દો મવગેરે), સાંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા,
શીષકક, સારાાંશ.

(ઇ) અાંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
- સાિાન્ય વ્યાકરણ, ભાષાાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, મચત્ર આધારીત
પ્રશ્નો વગેરે.

મવભાગ-૨ ખાસ મવષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગણ)


(અ) મવષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)
-સાંબાંમધત મવષયના ધોરણ-૧૧ થી ૧૨ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસિિ.
-પરીક્ષાના અભ્યાસિિની મવષયવસ્તુની કરઠનતા અનુસ્નાતક કક્ષાની રહે શે.
(બ) મવષયવસ્તુ આધારીત પિમતના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

પરીક્ષાનું િાધ્યિઃ
 આ કસોટી ગુજરાતી, રહન્દી અને અાંગ્રેજી એિ ત્રણ િાધ્યિિાાં યોજવાિાાં આવશે. ઉિેદવાર ત્રણેય પૈકી
કોઈપણ િાધ્યિ પસાંદ કરી શકશે. તેઓએ જે િાધ્યિિાાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ િાધ્યિિાાં
િુખ્ય કસોટી આપવાની રહે શે. જો ઉિેદવારો એક કરતાાં વધુ મવષયો િાટે તથા િાધ્યિો િાટે ફોિક ભરશે તો
કોઈ એકજ મવષય અને એકજ િાધ્યિની કસોટીિાાં ઉપમસ્થત રહી શકશે.

બ) િખ્ય કસોટી (Mains Exam) નું સ્વરૂપ:


પ્રાથમિક કસોટીિાાં Cut Off કે તેથી વધુ ગુણ િેળવનાર ઉિેદવારો િાટે િુખ્ય કસોટી યોજાશે જે
વણકનાત્િક લેમખત સ્વરૂપની હશે. આ કસોટીિાાં પ્રશ્નપત્રોનુાં િાળખુાં નીચે િુજબ હશે.

પ્રશ્નપત્ર-૧ : ભાષા ક્ષિતા (કોષ્ટક-૧ િુજબ).


અ) ગુજરાતી ભાષા ક્ષિતા (ગુજરાતી િાધ્યિ િાટે ) ૧૦૦ ગુણ
અથવા
બ) રહન્દી ભાષા ક્ષિતા (રહન્દી િાધ્યિ િાટે ) ૧૦૦ ગુણ
અથવા
ક) અાંગ્રેજી ભાષા ક્ષિતા (અાંગ્રેજી િાધ્યિ િાટે ) ૧૦૦ ગુણ
Page 5 of 11
પ્રશ્નપત્ર-૨ : મવષયવસ્તુ (Content) અને પિમતશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ િુજબ)
(જે મવષય િાટે અરજી કરી હોય તે મવષય અને જે િાધ્યિ િાટે અરજી કરે લ હોય તે િાધ્યિનુાં પ્રશ્નપત્ર રહે શે)
 આ િુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહે શ.ે પ્રશ્નપત્ર-૧ િાાં ગુજરાતી / રહન્દી / અાંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ
રહે શે તથા પ્રશ્નપત્ર-૨ િાાં મવષયવસ્તુ અને મવષય પિમત સજ્જતાના ૧૦૦ ગુણ રહે શે. આિ આ િુખ્ય
પરીક્ષા ૨૦૦ ગુણની રહે શે.
 આ પરીક્ષાિાાં મવષ્યવસ્તુનો અભ્યાસિિ ધોરણ ૧૧ થી ૧૨નો રહે શે તેિજ તેિનુાં કરઠનતા અને અનુબાંધ
અનુસ્નાતક કક્ષાનુાં રહે શે.
 પ્રશ્નપત્ર-૧િાાં ૧૦૦ ગુણ િાટે નો સિય ૧૫૦ મિનીટનો રહે શે.
 પ્રશ્નપત્ર-૨િાાં ૧૦૦ ગુણ િાટે નો સિય ૧૮૦ મિનીટનો રહે શે.

પ્રશ્નપત્ર-૧ ગજરાતી/હિન્દી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ ગણ)


અનક્રિ અભ્યાસક્રિ અથવા પ્રશ્ન સ્વરૂપ
મનબાંધ : આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોિાાં (વણકનાત્િક મવશ્વેષાત્િક, મચાંતનાત્િક /સાાંપ્રત

સિય પર આધારરત)
૨ સાંક્ષેપીકરણ આપેલ ગદ્યિાાંથી આશરે ૧/૩ ભાગિાાં તિારા શબ્દોિાાં સાંક્ષેપ
પત્રલેખન : (આશરે ૧૦૦ શબ્દોિાાં)

(અમભનાંદન/શુભેચ્છા/મવનાંતી/ફરરયાદ વગેરે)
ચચાકપત્ર (આશરે ૨૦૦ શબ્દોિાાં)

(વતકિાનપત્રિાાં પ્રજાના પ્રશ્નો/ સાાંપ્રત સિસ્યાઓ વ્યમતતગત અમભપ્રાય દશાકવતુાં મચત્ર)
૫ વ્યાકરણ (સૂચવ્યા િુજબ જવાબ લખો)
1. રૂરિપ્રયોગના અથક અને વાતયપ્રયોગ 2. કહે વતોનો અથક
3. સિાસનો મવગ્રહ અને ઓળખ 4. છાંદ ઓળખાવો
5. અલાંકાર ઓળખાવો 6. શબ્દસિૂહ િાટે એક શબ્દ
7. જોડણી શુમિ 8. લેખન શુમિ, ભાષા શુમિ
10. વાતયરચનાના અાંગો/ વાતયના
9. સાંમધ – જોડો કે છોડો
પ્રકાર વાતય પરરવતકન

અથવા
પ્રશ્નપત્ર-૧ અુંગ્રેજી સજજતા (કોષ્ટક-૧) (૧૦૦ ગણ)
અનક્રિ અભ્યાસક્રિ અથવા પ્રશ્ન સ્વરૂપ
1 Report Writing (in about 200 words)
Page 6 of 11
A report on an official function/ event/ field trip/ survey etc.
Writing on Visual Information (in about 150 words)
2 A report on a graph/image/ flow chart/ table of
comparison/simple/ statistical data etc.
Formal Speech (in about 150 words)
A speech (in a formal style) that is to be read out in a formal
3
function. This could be an inauguration speech, an educational
seminar/ conference, a formal ceremony of importance etc.
4 Application/Letter Writing (in about 150 words)
5 Grammar
1. Tenses 2. Voice
3. Narration (Direct-Indirect) 4. Transformation of sentences
5. Use of articles and determiners 6. Use of Propositions
7. Use of Phrasal Verbs 8. Use of idiomatic expressions
9. Administrative Glossary 10. Synonyms/Antonyms
11. One-word substitution 12. Affixes
13. Cohesive 14. Word that cause confusion
devices/connectives/ Linkers like homonyms/homophones

પ્રશ્નપત્ર-૨ : મવષયવસ્ત અને મવષય પદ્ધમત સજ્જતા (કોષ્ટક-૨) (૧૦૦ ગણ)


(જે મવષય િાટે અરજી કરી હોય તે મવષયનુાં પ્રશ્નપત્ર રહે શે)
અનક્રિ અભ્યાસક્રિ અથવા પ્રશ્ન સ્વરૂપ ગણભાર
િુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોિાાં)
૧ ૨૪
પાાંચિાાંથી કોઇપણ ત્રણ (દરે કના ૦૮ ગુણ)
િાગ્યા પ્રિાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દોિાાં) છ િાાંથી કોઇપણ
૨ ૨૪
ચાર (દરે કના ૦૬ ગુણ)
િાગ્યા પ્રિાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોિાાં) સાત િાાંથી કોઇપણ
૩ ૨૦
પાાંચ (દરે કના ૦૪ ગુણ)
એક કે બે વાતયિાાં જવાબ આપો
૪ ૨૦
દસ ફરમજયાત (દરે કના ૦૨ ગુણ)
હે તુલક્ષી પ્રશ્નો (દરે કના ૦૧ ગુણ)
૫ ૧૨
ખાલી જગ્યા પૂરો / જોડકાાં જોડો / સાચા-ખોટા / વગેરે (૧૨ ગુણ)

Page 7 of 11
 શિક્ષક અભિરુભિ કસોટીમાાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરિો:
 પ્રાથશમક પરીક્ષા: રાજ્ય પરીક્ષા બોડય િારા નક્કી કરિામાાં આિેલ Cut-Off થી િધુ ગુણ પ્રાથશમક પરીક્ષામાાં
મેળિનાર ઉમેદિાર મુખ્ય પરીક્ષા આપી િકિે.
 મુખ્ય પરીક્ષા માટે Cut-Off થી િધુ ગુણ મેળિનાર ઉમેદિારે અલગ થી અરજી કરિાની રહેિે નહીં. રાજ્ય
પરીક્ષા બોડય િારા આિા ઉમેદિારોને મુખ્ય પરીક્ષામાાં બેસિા માટે ઓળખપત્ર(Hall Ticket)ઓનલાઇન
માધ્યમથી આપિામાાં આિિે.
 મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાાં ઓછા માાં ઓછા ૬૦% ગુણ મેળિેલ ઉમેદિારોને મેરીટચલસ્ટમાાં સમાિેિ
કરિામાાં આિિે.
 શિક્ષક અભિરુભિ કસોટીના મેરીટ લીસ્ટની સમયમયાડ દા:
શિક્ષક અચભરુચિ કસોટીનુ ાં આયોજન સમયાાંતરે કરિામાાં આિિે. કોઈપણ િષે યોજાયેલ શિક્ષક અચભરુચિ
કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અિશધ ત્યારબાદ લીધેલ શિક્ષક અચભરુચિ કસોટીના મેરીટ લીસ્ટ જાહેર
કરિામાાં આિે ત્યાાં સુધીની રહેિે.
 શિક્ષક અભિરુભિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોભગતા બાબત:
 આ કસોટીઓ નોંધાયેલી ખાનગી ઉચ્િત્તર માધ્યશમક અને સરકારી/ગ્રાાંટેડ ઉચ્િત્તર માધ્યશમક િાળાઓમાાં
શિક્ષક તરીકેની ઉમેદિારી કરિા માટે જરૂરી લાયકાત મેળિિા માટેની છે , આ કસોટી પાસ કરિાથી શિક્ષક
તરીકેની પસાંદગીનો હક્ક પ્રસ્થાશપત થતો નથી.
 કોઈપણ યોજના અંતગયત કોઈપણ સાંસ્થા તેઓના નીશત-શનયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂક્રરયાત મુજબ
આ મેરીટ લીસ્ટનો ઉપયોગ કરી િકિે.
 કસોટી/પરીક્ષા કેન્દ્રીઃ-
 કસોટી/પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદિારોની સાંખ્યા તથા પરીક્ષાલક્ષી િહીિટી અનુકુળતા અનુસાર રાજ્ય
પરીક્ષા બોડય િારા કસોટી/પરીક્ષા કેન્રો નક્કી કરિામાાં આિિે. ઉમેદિારે બોડય િારા ફાળિિામાાં આિેલ
પરીક્ષા કેન્ર પર પરીક્ષા આપિાની રહેિે.
ુ નાઓીઃ-
 અગત્યની સિ
 ફોમય ભરિાની છે લ્લી તારીખ પછીથી િેબસાઇટ શનયશમત જોતા રહેવ ુ ાં આિશ્યક છે .
 પરીક્ષા સાંબધ
ાં ી શિગતોથી સતત માક્રહતગાર થિા માટે http://ojas.gujarat.gov.in અને
http://www.sebexam.org િેબસાઈટ જોતા રહેિાનુ ાં રહિે.
 ઓનલાઇન અરજીપત્રકમાાં દિાયિેલ શિગતો અંગે રાજ્ય પરીક્ષા બોડય , ગાાંધીનગર િારા ખરાઇ કરિામાાં
આિતી નથી. આથી વ્યસ્ક્તગત માક્રહતી, િૈક્ષચણક લાયકાત,અનુભિ તેમજ અન્ય શિગત માટે ઉમેદિાર
પોતે જિાબદાર રહે છે .
 આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોડય , ગાાંધીનગર િારા આિેદન પત્ર ઓનલાઇન ભરાિિામાાં આિે છે . અને
તેમાાં જે માક્રહતી માાંગેલ હોય તે માક્રહતીની શિગતો ઉમેદિાર િારા છુપાિિામાાં આિી હોય અથિા ખોટી
માક્રહતી આપિાનુ ાં બોડય ને માલુમ પડિે તો તેિા ઉમેદિારના પરીણામ રદ કરિાનો શનણયય અધ્યક્ષશ્રી,
રાજ્ય પરીક્ષા બોડય લેિે.

Page 8 of 11
 ઉમેદિારે પોતે ભરે લ ફોમયની શિગત સાિી છે . તેવ ુ પ્રમાણપત્ર ઓનલાઇન આપિાનુ ાં રહેત ુ ાં હોઇ જો કોઇ
ખોટી શિગત રજુ કરિે તો તેન ુ ાં ફોમય રદ થિા પાત્ર બનિે તથા તેની સામે ફોજદારી ગુનો બનિે.
 વ્યસ્ક્તગત માક્રહતી, િૈક્ષચણક લાયકાત, અનુભિ તેમજ અન્ય શિગતોની િકાસણી ભરતી પસાંદગી સશમશત
િારા કરિામાાં આિિે અને આ અંગે ભરતી પસાંદગી સશમશતનો શનણયય જ અંશતમ રહેિે.
 અનુસ ૂચિત જાશતના તેમજ અનુસ ૂચિત જનજાશત ક્રકસ્સામાાં સક્ષમ અશધકારીનુ ાં જાશત પ્રમાણપત્ર જરૂરી છે .
 સામાજજક અને િૈક્ષચણક રીતે પછાત િગયના ઉમેદિારો માટે રાજય સરકારે નકકી કરે લા સક્ષમ અશધકારીનુ ાં
સામાજજક અને િૈક્ષચણક રીતે પછાતિગયન ુ ાં જાશત પ્રમાણપત્ર તથા સામાજજક અને િૈક્ષચણક રીતે પછાતિગય
માટે સામાજજક ન્યાય અને અશધકાક્રરતા શિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાિ ક્રમાાંક:સિપ/
૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ અને આ અંગે િખતોિખતના ઠરાિ મુજબનુ ાં સક્ષમ અશધકારીનુ ાં ઉન્નતિગયમાાં
સમાિેિ થતો ન હોિાનુ ાં (નોન ક્રક્રમીલીયર સટી) પ્રમાણપત્ર મેળિેલ હોવુ ાં જોઈએ.
 િારીક્રરક અપાંગતા (Physically Handicap) ના ક્રકસ્સામાાં રાજય સરકારે નક્કી કરે લ સક્ષમ અશધકારીનુ ાં
પ્રમાણપત્ર હોવુ ાં જરૂરી છે .
 આશથિક રીતે નબળા િગોના (Economically Weaker Sections) અનામત માટે પાત્રતા પ્રમાણપત્ર સામાજજક
ન્યાય અને અશધકાક્રરતા શિભાગના તા:૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાિ ક્રમાાંક:ઇ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/
૪૫૯૦૩/અ અને આ અંગે િખતોિખતના ઠરાિ મુજબનુ ાં સક્ષમ અશધકારીશ્રીનુ ાં ‘‘આશથિક રીતે નબળા િગો
માટે પાત્રતા પ્રમાણપત્ર’’ મેળિેલ હોવુ ાં જોઈએ.
 ઉમેદિારે િેબસાઈટ પર ઓનલાઇન ભરે લ ફોમયની શપ્રન્ટ કાઢી તે ફોમયમાાં સહી કરીને જરૂરી આધારો જેિા કે,
પરીક્ષા ફી ભયાયની પે સ્લીપ નકલ, જાશત પ્રમાણપત્ર, ઉન્નતિગયમાાં સમાિેિ થતો ન હોિાનુ ાં (નોન
ક્રક્રમીલીયર સટી) પ્રમાણપત્ર અને િાક્રરરીક અપાંગતા (Physically Handicap) અંગેન ુ ાં પ્રમાણપત્ર પૈકી
ઉમેદિારને લાગુ પડતા હોય તેિા આધારો પોતાની પાસે રાખિાના રહેિે. જ્યારે કોઈ જરૂક્રરયાત ઉપસ્સ્થત
થાય ત્યારે ઉમેદિારે તે રજુ કરિાના રહેિે.
 જે ઉમેદિારે શનયત પરીક્ષા ફી ભરે લ હિે ( e-receipt નીકળે લ હિે તો) તે જ ઉમેદિાર પોતાની
કમ્્યુટરાઇઝ હોલક્રટક્રકટ આજ િેબસાઇટ પરથી શનયત સમયગાળા દરશમયાન પોતાનો કન્ફમેિન નાંબર
અને જન્મતારીખ નાખી ડાઉનલોડ કરી િકિે.
 ઉમેદિારે હોલક્રટક્રકટ ડાઉનલોડ કયાય બાદ તેની નીિે/પાછળ આપેલી સ ૂિનાઓનો શિગતિાર અભ્યાસ
કરિો. હોલટીકીટ સાથે પરીક્ષા િખતે આપિામાાં આિતી OMR િીટનો નમ ૂનો પણ િેબસાઈટ પર
મુકિામાાં આિિે. આ OMR િીટના નમ ૂના પર છાપેલ તમામ સ ૂિનાઓનો શિગતિાર અભ્યાસ કરિો ખ ૂબ
જ જરૂરી છે . જેથી પરીક્ષા સમયે કોઈ ગુિ
ાં િણ ઊભી ન થાય.
 રાજ્ય પરીક્ષા બોડય િારા લેિાઇ રહેલ આ કસોટી બાબતે ઉમેદિારોને લાલિ કે છે તરશપિંડી આિરે તેિા
અસામાજજક તત્િોથી સાિધ રહેિા જણાિિામાાં આિે છે . કોઇપણ જાતની લાગિગ લાિનાર ઉમેદિારને
ગેરલાયક ઠરાિીને શિક્ષાત્મક કાયયિાહી કરિામાાં આિિે.
 ઉકત જાહેરાત અન્િયે િધુ માક્રહતીની જરૂર જણાય તો કિેરીના િાલુ કામકાજના ક્રદિસે કિેરી સમય
દરશમયાન બોડય ની કિેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નાંબર 1800 233 7963 ઉપર સાંપકય કરી િકાિે.

Page 9 of 11
 નોંધ: આ પરીક્ષાનુ ાં માળખુ, પરીક્ષા પધ્ધશત અને બાકીની સુિનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના
િખતોિખતના ઠરાિો, સુિનાઓ અને જોગિાઈઓને આશધન રહેિે.

 ઓનલાઈન અરજી કરવાની રીત :

 આ જાહેરાતના સાંદભયમાાં રાજ્ય પરીક્ષા બોડય િારા તા:૦૫/૦૭/૨૦૨૩ થી તા:૧૫/૦૭/૨૦૨૩ દરશમયાન


http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્િીકારિામાાં આિિે. ઉમેદિારે શનયત કરે લ
ફોમય ઓનલાઈન ભરિા માટેની સ ૂિનાઓ નીિે મુજબની છે . ઉમેદિારે અરજી કરિા માટે નીિે મુજબના
સ્ટે્સ અનુસરિાના રહેિે.
 અરજી ફોમય િોકસાઈપ ૂિયક online ભરિાનુ ાં રહેિે. નામ, અટક, જન્મ તારીખ, જાશત (કેટેગરી) કે અન્ય કોઈ
બાબતે પાછળથી બોડય િારા સુધારો કરિામાાં આિિે નહી. જેની ખાસ નોંધ લેિી.
 સમગ્ર ફોમય અંગ્રેજીમાાં ભરિાનુ ાં રહેિે.
 સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવુ.ાં
 “Apply Online” પર Click કરવુ.ાં
 ઉમેદિાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને ક્રહન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાાં કસોટી આપિા માટે
પાત્રતા ધરાિતા હોય તે માધ્યમ પસાંદ કરી ‘‘શિક્ષક અચભરુચિ કસોટી (ઉચ્િત્તર માધ્યશમક) TAT (Higher
Secondary)-૨૦૨૩ નુ ાં ફોમય ભરવુ.ાં
 Apply Now પર Click કરિાથી Application Format દે ખાિે. Application Format માાં સૌ પ્રથમ Personal
Details ઉમેદિારે ભરિી. (અહીં લાલ(*) ફાંદડીની શનિાની જયાાં હોય તેની શિગતો ફરજજયાત ભરિાની
રહેિે.)
 Educational Details ઉપર Click કરીને તેની શિગતો પ ૂરે પ ૂરી ભરિી.
 હિે Save પર Click કરિાથી તમારો Data Save થિે. અહીં ઉમેદિારનો Application Number Generate
થિે. જે ઉમેદિારે સાિિીને રાખિાનો રહેિે.
 હિે પેજના ઉપરના ભાગમાાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો
અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload
કરિાના છે .(ફોટાનુ ાં માપ 5 સે.મી. ઉંિાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નુ ાં માપ 2.5 સે.મી.
ઉંિાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખિી.) Photo અને Signature upload કરિા સૌ પ્રથમ તમારો Photo
અને Signature JPG format માાં (10 kb) સાઈઝથી િધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાાં હોિા જોઈએ.
Browse Button પર Click કરો. હિે Choose File ના સ્ક્રીનમાાંથી જે ફાઈલમાાં JPG formatમાાં તમારો Photo
store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હિે Browse Button ની બાજુમાાં
Upload Button પર Click કરો, હિે બાજુમાાં તમારો Photo દે ખાિે. હિે આ જ રીતે Signature પણ Upload
કરિાની રહેિે.
 હિે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth
Date Type કયાય બાદ Ok પર Click કરિાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application
દે ખાિે. ઉમેદિારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેિી.

Page 10 of 11

You might also like