Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Technofight MOU

1. Technofight સાથે જોડાયા બાદ તમે લોકો કરાટેની કોઈપણ Style ને Follow કરી શકો છો. પણ
Advertisement/Marketing/Sales અને Class ના એવા િનયમો કે જે MartialArt Training
Regarding નથી. તેવી બધી બાબતો પર સલાહ અને માગદશન આપવાનો અિધકાર Technofight MartialArts
ધરાવે છે .
2. કોઈપણ કારની championship અને belt exam તથા કોઈપણ કારની event માં banner અને certificate
પર managed by કે organized by લખતા પહેલા લેટર કે મેઇલથી કંપનીને ણ કરવી જ રી છે તથા કંપની ની
પરમીશન બાદ જ રાખી શકશો.
3. હોબી સટર, કૂલ કે કોઈપણ જ યા પર રે ટ કે શે રંગ પર લાસ રાખી આપ જો ચલાવો છો તો ટેની સાથે
Technofightને કોઈપણ લેવે દેવા નથી. જો તમે તે લાસને તમારા પોતાના કે ટાઇલ ના નામ પર ચલાવતા હોય તો
4. Technofight ની કોઈપણ event, tournament કે belt exam રાખવાની સ ા કોઈપણ યિ ત પાસે નથી. આવી
evets મા company પોતે જ કરશે અથવા તો કોઈને મંજૂરી આપશે.
5. Technofight વારા જે પણ િવ ડયો,photo, letter બેનર કે સોિશયલ મી ડયા પો ટ બનાવવામાં આવશે. તો તેની
ઉપર Techmofightનો લોગો રાખવાની સંપણ ૂ સતા company ધરાવે છે .
6. Technofight એક service providing અને coach ને ન ે ગ આપતી company છે . આપના પોતાના લાસની
અંદર કોઈપણ કારના અક માત સ ય છે કે કોઈપણ student કે coach ને injury થાય છે કે lifelose થાય છે તો
તેના માટે કંપની જવાબદાર નથી.
7. Techofightને કોઈપણ કારના ngo, ટ, અસોિશએશન, ફેડરેશન organization તથા કરાટે ટાઇલ કે બી
કોઈપણ કારના martial આટ ની કુલ અને સરકાર મા ય sports સટર , હોબી સટરની સાથે કોઈપણ કારના tie-
up નથી અને કોઈપણ કારના સંબંધો નથી. જો આપ technofight ને આવા કોઈની સાથે પણ જોડવાંનો યાસ કરો
છો કે જોડો છો તો તેના માટે જવાબદાર આપ પોતે રહેશો તથા company આપની પર legal action લઈ શકશે.
8. Technofightના લેટર હેડ, ટે પ, લોગો તથા જે જ યા પર technofightનું નામ આવે છે તે બધી જ વ તુઓનો
ઉપયોગ મા જે તે યિ તને Technofight ની મંજૂરી વગર Technofight કોઈપણ વ તુઓનો ઉપયોગ થશે, તો
company આપની ઉપર legal action લેવાની સ ા ધરાવે છે .
9. Technofight Martialarts Management Pvt Ltd ના નામથી કોઈપણ કારના contract કે tender
ભરવાની સ ા મા technofight ના ceo તથા md જ ધરાવે છે . જો આપના વારા આવા કોઈપણ કારના
tender કે contract કરવામાં આવે છે . તો legal એ શન લઈ શકશે.
10. Technofight સાથેનું tie- up પૂ ં થતાં company વારા આપવામાં આવેલ social મી ડયા(FB, Insta,
Youtube, Gmail, વગેર)ે નું access કંપની ને પાછુ ં કરવાનું રહેશ.ે તથા કંપની તે પેજ બી કોઈને આપી શકે છે .
11. Technofight સાથેનું modual પૂણ થયાના 10 દવસ પહેલા તે renew કરાવવાની જવાબદારી જે તે યિ તની
રહેશે
12. કોઈપણ કારના મતભેદો કે કોઈપણ કારના આકિ મક સંજોગો બાદ જો કોઈપણ મુદો કે પોલીસ કાયવાહી અને યાય
કાયવાહી માટેનું થળ રાજકોટ શહેર રાખવામાં આવશે.
13. Technofight એક સ વસ providing કંપની હોય આપને કોઈપણ ટાફ કે કોઈપણ યિ ત સાથે સંપક કરાવશે તથા
આપણી ટીમમાં ભરતી કરાવશે એ બાદ એ યિ ત ઉપર કે આપની પોતાની અથવા આપની સં થા અને એ યિ ત
વ ચેના મતભેદોની જવાબદારી technofightની રહેશે નહ . તેની સંપણ ૂ જવાબદારી આપની રહેશ.ે
14. Technofightના નામ ઉપર આપના વારા કોઈપણ Tournament, event અને tour plan કરવાનો અિધકાર
આપની પાસે નથી. જો તમારા વારા આવી કોઈપણ વૃિત કરવામાં આવે છે . અને જે નાથી આપને હાિન પહ ચે અથવા
કોઈપણ કારનો અક માત થાય તો તેની જવાબદારી Technofightની રહેશે નહ .
15. Technofight સાથે કોઈપણ કારના Tie- Up કયા બાદ Technofight MartialART Management Pvt
Ltd કંપનીના sharesમાં કોઈપણ હક િહ સો લાગુ પડતો નથી.
16. Technofight એક સ વસ providing company છે કે જે આપને website, ડિજટલ કાડ, સોિશયલ મી ડયા,
બનાવી આપે છે . તથા ફી maintain software અને બી software provide કરવી આપે છે . જે ની જ રયાત
આપના િબજનેસ ના ોથ માટે જ રી છે જે ના ઉપયોગ બાદ જે પ રણામ આવે છે . તેની સાથે technofight ને
કોઈપણ લેવા દેવા નથી. જે ની સંપણ
ૂ જવાબદારી આપની રહેશ.ે
17. આપના તથા આપના instructorને અમારી કંપની વારા જે પણ martial art training, communication
skill school principal&trustee સાથેની મીટ ગની ન ે ીગ તથા inquiry handeling માટેની ત ેન ગ
આપવામાં આવે છે . તેના કોઈપણ કારના સ ટ ફકેટ આપવામાં આવતા નથી. Technofight વારા ે નંગ મેળવેલ
કોઈપણ યિ ત આ ન ે ીગ બાદ જે પણ કામ કરે છે તેના સારા નરસા પ રણામ માટે જવાબદાર તે યિ ત પોતે છે તેના
માટે જવાબદાર કો પની રહેશે નહ .
18. ભિવ યમાં technofight બી કોઈ કંપની ની સાથે કે martial art ફેડરેશન, organization association કે કે
તથા રા ય ક ાની સરકારી યોજનાઑ અને ટે ડર તથા contractમાં જોડાય છે તથા વક કરે છે તો કંપની ના MD,
Director, તથા CEO સીવાય કોઈપણ યિ ત તેવો દાવો કરી શકશે નહ કે technofightને અમારા વારા આ
કો ા ટ મડેલ છે તથા આવા TIE-Up નો સંપૂણ હક િહ સો companyનો પોતાનો રહેશ.ે
19. Company સાથેના નાણાકીય તમામ યવહારો company ના ccurrent accountની અંદર જ કરવાની રહેશ.ે
કોઈપણ કારના રોકડ તથા જે તે કંપની ના director કે employeed ના અકા ટ માં નાખેલી ધનરાશી કંપની વારા
વીકારી નથી.
20. તમામ terms & Condition માં ફેરફાર કરવાનો અિધકાર કંપની ના એમડી નો રહેશ.ે

You might also like