Indian Constitution (Indian Constitution (

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 38

Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

ખરડા ના બે પ્રકાર છે :
1.સરકારી ખરડો : મુંત્રીપરરષદ દ્વારા રજ કરવામાું આવતા ખરડાને સરકારી ખરડો કહેવાય

સત્તા ધારી પક્ષ નો નનદે શ કરે છે , ગૃહ માું પ્રસાર કરતાું પહેલા 7 રદવસ ની
નોરિસ આપવામાું માું આવે છે . જે તે સરકારી નવભાગ તેયાર કરત ું હોવાથી આવા ખરડા મુંજૂર
થવાની સુંભાવના વધારે હોય છે .

2.પ્રાઇવેિ ખરડો :મુંત્રીપરરષદ નસવાય કોઈ સુંસદ ના સભ્ય દ્વારા રજૂ કરવામાું આવતા
ખરડાને પ્રાઇવેિ ખરડો કહેવાય + નવપક્ષ ના લોક મહત્વના મુંતવ્યો તેમાું જોવા મળે છે .આવા
ખરડા મુંજૂર કરતાું પહેલા 1 મરહના અગાઉ નોરિસ આપવી જરૂરી છે . આવા ખાનગી નવધાયક
ને મજૂરી મળવાની સુંભાવના ઓછી હોય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય નવષય વસ્ત ને આધીન ખરડા ના ચાર પ્રકાર છે :

1. સામાન્ય ખરડો(અનચ્છે દ-107)

2. નાણા ખરડો (અનચ્છે દ-109/110)

3. નાણાકીય ખરડો (અનચ્છે દ-117)

4. બુંધારણીય સધારાનો ખરડો (અનચ્છે દ-368)


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સામાન્ય ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રરિયા ???
➔ ખરડા ને ત્રણ વાર વાુંચન કરવામાું આવે છે :

પ્રથમ વાુંચન :પ્રથમ વાુંચન સામાન્ય સમજવાન ું વાુંચન + ભારત રાજપત્ર રજૂઆત

બીજીવાર વાુંચન :બીજીવાર વાુંચન સધારા વધારા કરવાન ું વાુંચન

સામાન્ય ચચાા + સયકત સનમનત એમએએનસીએચ જુંચ + નવચારનાું મતદાન

ત્રીજીવાર વાુંચન :ત્રીજીવાર વાુંચન વોિીંગ માિેન ું ન ું વાુંચન (સધારા ના થાય)

બીજ ગૃહ માું સમાન પ્રરિયા + સધારાઓ થાય તો પનઃ પ્રથમ ગૃહમાું

રાષ્િપનત અન. 111 સહી OR VETO POWER યપીવાયઓજી કરી શકે.


બુંધારણીય
Indian constitution(
નવગત સામાન્ય ખરડો ભારતીય
નાણા ખરડોન ું બુંધનાણાકીય
ારણ) ખરડો નાણાકીય ખરડો
સધારાઓ

અનછે દ 107 109/110 117 117 368

રજૂઆત ક્ાું
લોકસભા / રાજ્ય સભા લોકસભા લોકસભા લોકસભા / રાજ્ય સભા
થાય?

LS ના અધ્યક્ષ / ું ૂરી અને


રાષ્રપનતની પ ૂવામજ LS ના અધ્યક્ષ /
કોની મુંજરી ?
RS ના સભાપનત લોકસભા ના અધ્યક્ષ ની મુંજરી RS ના સભાપનત

સુંયક્ત બેઠક
બોલાવી હા ના હા હા ના
શકાય?

VETO હા ના હા હા ના

મતદાન ½ બહમતી ⅔ બહમતી ⅔ બહમતી ½ બહમતી ⅔ બહમતી

રાજ્ય સભા માું બુંને ગૃહો માું સરખી RS 14 રદવસો માું RS 14 રદવસો માું
બુંને ગૃહો માું સરખી અસર
અશર અસર પ્રસાર કરવો પડે છે . પ્રસાર કરવો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
નાળા ખરડા ખરડા કેવા હોય શકે ?
➢ કોઈ કરવેરા નાખવા કરવેરા નાબ ૂદ કરવા કરવેરા માફ કરવા તેમાું ફેરફાર કરવો અથવા તેન ું
નનયમન કરવ ું ભારત સરકાર દ્વારા ઉછીના લેવાયેલા નાણા ન ું નનયમન કરવ ું .
➢ સરકારે લીધેલી લોન અથવા નાણાકીય જવાબદારીના સધારા કરવા.
➢ ભારતની સુંચચત નનનધ અને આકસ્સ્મન ફોનમાુંથી નાણા ઉપાડવા અથવા જમા કરવા ભારતની
સુંચચત નનનધ માુંથી નાણાુંની ફાળવણી કરવા.
➢ કોઈપણ એકનત્રત ફું ડ ઉપર ભારીત ખચા જહેર કરવા માિે જેમ કે રાષ્રપનત નો પગાર
નોધ:- કોઈપણ પ્રકારની નશક્ષા દું ડ સુંબધ
ું ીત જોગવાઈ કોઈ પણ સેવા કે લાયસન્સ સુંબનું ધત જોગવાઈ
કોઈપણ સ્થાનનક અનધકારી અથવા સ્થાનનક સરકાર તરફથી લગાવવામાું આવેલો કર ક્ારે ય પણ
નાણાું ખરડો ગણવામાું આવતો નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

ખરડા માુંથી કાયદો બનવાની સામાન્ય પ્રરિયા ???

➔ રાષ્રપનત અનચ્છે દ 111 નો ઉપયોગ કરીને ખરડાને કાયદો બનાવશે અને જો રાષ્રપનતને
એક ખરડો કાયદો બનાવવા માિે યોગ્ય ના લાગે તો તે નો ઉપયોગ કરીને તેમાું સધારા-
વધારા કરી શકે છે અથવા અચોક્કસ મદત માિે ખરડાને પોતાની પાસે રાખી શકે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મહત્વના ખવડાવો
➔ નવનનયોગ ખરડો (અનચ્છે દ નુંબર 114)

● સરકાર દ્વારા સુંચચત નનનધ માુંથી સહાય મેળવવા માિે સુંસદમાું ખરડો રજૂ કરવામાું
આવે છે

➔ અનપરક ખરડો (અનચ્છે દ નુંબર 115)

◆ જ્યારે નવનનયોગ ખરડા થી મેળવેલા નાણાું સરકારને અપ ૂરતા લાગે ત્યારે સુંચચતનનનધ
માુંથી વધારે નાણાું ની સહાય મેળવવા માિે અનપરક ખરડાનો ઉપયોગ કરે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
અન્ય મહત્વના ખવડાવો

➔ લેખાનદાન ખરડો (અનચ્છે દ નુંબર 116(A))

ૂ સમયમાું
● જયારે સરકારના કાયાકાળના પાુંચ વષા પ ૂરા થવાના હોય અને ટું ક

ું ૂ ણીઓ યોજવાની હોય તો તેવા સમય દરમ્યાન વચગાળાના ખચાાઓને પહોંચી


ચિ

વળવા માિે લેખાનદાન નામના ખરડાને રજૂ કરવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ મ ૂળ પ્રસતાવ

➔ સ્થાનાપન્ન પ્રસતાવ

➔ પ ૂરક પ્રસતાવ

➔ ધ્યાન આકષાણ પ્રસતાવ


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ આભાર પ્રસ્તાવ

◆ રાષ્રપનત દ્વારા જ્યારે સુંસદના કોઈ પણ ગૃહમાું સુંબોધન કરવામાું આવે છે આ

રાષ્રપનતના સુંબોધન પછી બન્ને ગૃહોના સભ્યો દ્વારા રાષ્રપનતને આભાર વ્યક્ત કરતો

પ્રસ્તાવ રજૂ કરવામાું આવે છે તેને આભાર પ્રસ્તાવ કહેવામાું આવે છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ સ્થગન પ્રસ્તાવ

◆ સુંસદ સધી નનયનમત કાયાવાહીમાું ને અિકાવીને કોઈ અગત્યનો મદ્દો સુંસદની ચાલ

કાયાવાહીની વચ્ચે રજૂ કરવા માિે આ પ્રકારના સ્થગન પ્રસ્તાવનો ઉપયોગ થાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ નનિંદા પ્રસ્તાવ

◆ નવરોધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર અથવા તો તેના કોઈ મુંત્રી ઉપર અથવા તો તેના

કોઈ કાયા ઉપર સુંસદમાું નનિંદા કરવા માિે આ પ્રકારનો નનિંદા પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ અનવશ્વાસ પ્રસ્તાવ

◆ જ્યારે નવરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ ના મુંત્રી મુંડળ નવરદ્ધ કરવામાું આવે છે આ પ્રસ્તાવ

સ્પષ્િ બહમતી સુંસદમાુંથી પસાર થતા સત્તાધારી પક્ષ નવસર્જન થઈ જય છે


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ કાપ પ્રસ્તાવ

◆ નવરોદ્ધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષની પોચલસીઓનો નવરોધ કરવા માિે અથવા સતાધાર

અથવા જે તે સત્તાધારી પક્ષ દ્વારા ગ્રાન્િની રકમ વેડફાય છે તો તેને નનયુંનત્રત કરવા

માિે સરકારની નવનવધ યોજનાઓ નો રરપોિા માુંગવા માિે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ

કરવામાું આવે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ ચગલોિીન પ્રસ્તાવ

◆ ફ્ાુંસ માું ફાુંસીની સજ માથ ું ધડથી અલગ કરી ને આપવામાું આવે છે જેને ચગલોિીન

કહેવાય

◆ સુંસદના અધ્યક્ષ દ્વારા જે તે ગ્રપમાું કોઈપણ ખરડા પર પણ વધારાની ચચાા અિકાવી

દઈને સીધ ું વોરિિંગ કરવાનો હકમ આપવા માિે આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવામાું

આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

સુંસદમાું મકવામાું આવતા નવનવધ પ્રસ્તાવો

➔ ટકા ગાળાની ચચાા

➔ અધાા કલાકની ચચાા


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
➢ સુંસદ સ્થગન કરવ ું : સત્ર મોખફ કરવ ું : બે સત્ર વચ્ચે નો અવકાશ.

➢ અનનનિત સમય માિે સ્થગન કરવ ું : SINE DIE

➢ સત્ર સમાપ્તત : સત્ર પ ૂરું થાય ત્યારે

➢ નવસર્જન : માત્ર લોકસભાન ું નવસર્જન થાય ત્યારે ...

➢ સામાન્ય રીતે સુંસદના દરે ક સત્રની ભાષા અંગ્રેજી અને રહન્દી હોય છે પરું ત અધ્યક્ષ કે
સભાપનતની પરવાનગીથી કોઈપણ વ્યસ્ક્ત પોતાની માત ૃભાષામાું વક્તવ્ય આપી શકે છે
અને તેના માિે અગાઉથી જ રાન્સલેિરો સુંસદના બુંને ગૃહોમાું ઉપલબ્ધ હોય છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
વ્હીપ (WHIP)
➢ ભારતના બુંધારણમાું તથા સુંસદના નનયમોમાું વ્હીપન ું ઉલ્લેખ કરવામાું આવ્યો નથી પરું ત સુંસદની
પરું પરા ને આધીન વ્હીપનો ઉપયોગ સુંસદમાું કરવામાું આવે છે .

➢ સામાન્ય રીતે સુંસદની અંદર અસ્સ્તત્વ ધરાવતા દરે ક પક્ષનો એક સ્વતુંત્ર વ્હીપ હોય છે મોિાભાગે
દરે ક પક્ષકારના વ્હીપના સમાન અનધકાર ધરાવે છે .

➢ જ્યારે પણ કોઈ પક્ષના નેતા મુંત્રીઓ કે સભ્યોને સુંસદના કોઈ અગત્યના કાયા માિે એકત્ર કરવાન,ું
એમને સાથે રાખવાન,ું તેમના સહયોગ કરવાન ું મહત્વની જવાબદારી વેપની હોય છે .

➢ આમ નવપન ું કાયા આપણી સુંસદીય લોકતુંત્ર પ્રણાલીને વ્યવસ્સ્થત જળવવા માિે ખ ૂબ જ અગત્યન ું
છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંસદના સત્ર
Lane Duck (લુંગડ બતક) સત્ર
➔ નવી સરકારની પ્રથમ બેઠકમાું કેિલાક ચિ
ું ૂ ાયા વગર ના સભ્યો અથવા તો જૂની સરકાર
ના સભ્યો હાજરી આપે છે માિે તેવા સત્ર ને Lane Duck (લુંગડ બતક) સત્ર કહેવામાું
આવે છે
➔ કોઈપણ સત્રની કાયાવાહી તે સત્રના ઓછામાું ઓછા ૧૦(કોરમ 1/10 ) િકા ભાગ સભ્યોની
હાજરીમાું જ સત્રની કાયાવાહી કરી શકાય છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
સુંકલ્પ (RESOLUTIONS)
➢ સુંસદના કોઈપણ ગ્રપમાું સાવાજનનક લોકરહતની બાબતો માિે સરકારન ું ધ્યાન દોરવા માિે ગૃહમાું
કોઈપણ સભ્ય દ્વારા સુંકલ્પની રજૂઆત કરવામાું આવે છે .
➢ લોકરહતના મદ્દા ઉઠાવવા મ ૂળ પ્રસ્તાવ પસાર કરવામાું આવે છે જેને સુંકલ્પ કહેવાય છે .
➢ સામાન્ય રીતે સુંકલ્પને નમનનિની નમનનિસ માું નોંધવામાું આવતા નથી.
➢ જે પ્રસ્તાવને ગૃહ દ્વારા સ્વીકાર કરવામાું આવે તેને સુંકલ્પ તરીકે વ્યાખ્યાનયત કરી શકાય.
➢ સુંકલ્પ ત્રણ પ્રકારના હોય છે
✓ સરકારી સુંકલ્પ
✓ ખાનગી સકા લ
✓ બુંધારણીય સુંકલ્પ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
યવા સુંસદ
➢ ભારતમાું ચોથી અચખલ ભારતીય વ્હીપ પરરષદની ભલામણ અંતગા ત યવા સુંસદની શરૂઆત
કરવામાું આવી છે .
યવા સુંસદની મખ્ય નવશેષતાઓ
➢ યવા વગા ને સુંસદીય કાયાવાહી અને સુંસદીય પ્રણાલીિી રૂબરૂ કરાવા...
➢ યવાનોમાું ચરરત્ર અને નશષ્િ અને સહનશીલતાની ભાવના ઊભી કરવી...
➢ ભારતમાું યવા અને નવદ્યાથી વગા ને લોકતુંત્રના મ ૂલ્યો તેમજ મ ૂલ્યોને વળગી રહેવાની ભાવના
ઉત્પન્ન કરવી...
➢ ભારતીય સુંસદીય બાબતોના મુંત્રાલય વડે યવા સુંસદન ું આયોજન તેમજ રાજ્યોની તાલીમ
આપવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ભારત માું ન્યાયપાચલકાઓ

સપ્રીમકોિા

હાઈકોિા

સેશન્સકોિા

ચીફ જયરડશ્યલ મેજીસ્િેિ મેરોપોચલિીન મેજીસ્રે િ


પ્રથમ વગા નાું જયરડશ્યલ મેજજસ્રે િ ચીફ વગા નાું મેરોપોચલિીન મેજીસ્રે િ
બીજ વગા નાું જયરડશ્યલ મેજજસ્રે િ મેરોપોચલિીન મેજીસ્રે િ
એકઝીકયિીવ મેજજસ્રે િ એકઝીકયિીવ મેજજસ્રે િ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

કોિા રચના કોણ? જજ ન ું નામ નનમણક કેિલી સત્તા છે ?


સેશન્સ જજ-9 IPC ની તમામ સજ આપી શકે
રાજ્ય સરકાર તમામ ની
સેશન્સ કોિા પણ ફસી માિે HC પ ૂવા મુંજરી
(HC ની સલાહ ADD.સેશન્સ જજ-10 નનમણક HC
9 પછી) દ્વારા
ASST. સેશન્સ જજ 10 વષા સધીની કેદ ની સજ

ચીફ જયરડશ્યલ મેજીસ્િેિ-12 7 વષા સધીની કેદ ની સજ


જયરડશ્યલ રાજ્ય સરકાર તમામ ની 3 વષા સધીની કેદ ની સજ +
કોિા (HC ની સલાહ પ્રથમ વગાનાું જયરડશ્યલ મેજજસ્રેિ નનમણક HC 10000 RS નો દું ડ
પછી) દ્વારા
11 1 વષા સધીની કેદ ની સજ +
બીજ વગાનાું જયરડશ્યલ મેજજસ્રેિ 5000 RS નો દું ડ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

કોિા રચના કોણ? જજ ન ું નામ નનમણક કેિલી સત્તા છે ?

મેરોપોચલિીન રાજ્ય સરકાર ચીફ મેરોપોચલિીન મેજીસ્રે િ તમામ ની 7 વષા સધીની કેદ ની સજ
કોિા (HC ની નનમણક HC
3 વષા સધીની કેદ ની સજ +
16 સલાહ પછી) મેરોપોચલિીન મેજીસ્રે િ દ્વારા
10000 RS નો દું ડ
જમીનઆપવા /વોરું િ કાઢવા
એકઝીકયિીવ
રાજ્ય સરકાર એકઝીકયિીવ મેજજસ્રે િ રાજ્ય સરકાર /સમન્સ આપવ ું /જહેરનામાું
કોિા -20 બહાર પાડવા

➔ ઉપરના તમામ જજો માું વધારા ના અથવા ખાશ જજો ની નનમણક HC દ્વારા કરવામાું આવશે ફક્ત
રાજ્યસરકાર ની મુંજરી થી જ કરવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
નવગત SC-1 HC-25

હોદ્દો દે શની સવોચ્ચ અદાલત રાજ્યની સવોચ્ચ અદાલત

ભાગ ભાગ 5 ભાગ 6

અનચ્છે દ અનચ્છે દ નુંબર 124 અનચ્છે દ નુંબર 214

➔ ભારતનો નાગરરક હોવો જોઈએ ➔ ભારતનો નાગરરક હોવો જોઈએ


➔ 5વરસનો હાઇકોિા ના જજ તરીકે નો ➔ દસ વરસનો વકીલાતનો અનભવ
લાયકાત અનભવ હોવો જોઈએ હોવો જોઈએ
➔ દસ વરસનો હાઇકોિા માું વકીલાતનો
અનભવ હોવો જોઈએ
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું ભાગ 5 & 6 સાથે સમજીએ…
નવગત SC-1 HC-25
રાષ્રપનત દ્વારા-124 રાષ્રપનત દ્વારા-217
નનમણ ૂક (કોલેજીયન પદ્ધનત) (કોલેજીયન પદ્ધનત)

શપત રાષ્રપનત દ્વારા રાજ્યપાલ દ્વારા

કાયાકાળ 6 વષા / 65 વષા 6 વષા / 62 વષા

રાજીનામ ું રાષ્્પનત દ્વારા રાષ્્પનત દ્વારા

બરખાસ્ત મહાચભયોગ ની પ્રરિયા મહાચભયોગ ની પ્રરિયા


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)

NJAC: National judicial appointment commission કોલેજીયન પદ્ધનત


➔ વડાપ્રધાન નરે ન્ર મોદી દ્વારા સપ્રીમ કોિા અને હાઈકોિા ના જજની નનમણક કોલેજીયન પદ્ધનત સપ્રીમ
માિે NJAC ની રચનાબ બુંધારણીય સધારા ન 99 દ્વારા વષા 2015 કોિા ના વરરષ્ઠ
કરવામાું આવી હતી ન્યાયાધીશની બનેલી
➔ જે પાછળથી સપ્રીમ કોિા દ્વારા આ 99 સધારા ને બુંધારણ ના અનચ્છે દ કનમિી જજો ના નામની
નુંબર 50(ન્યાયતુંત્રને કારોબારીને અલગ-અલગ રાખવાન ું સ ૂચવવામાું યાદી રાષ્રપનતને મોકલશે
આવ્ય ું છે )ન ું ઉલુંઘનકરવાથી ગે ર બુંધારણીય જહેર કયો . પરરણામે આજે અને રાષ્રપનત યાદી માુંથી
કનમશન છે એ ગે રબુંધારણીય હતા વતામાન સમયમાું જજોની નનમણ ૂક જેના નામ પર મોહર
કોલેજીયન પદ્ધનત દ્વારા કરવામાું આવે છે લગાવશે તે જણાવો
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
બુંધારણ માું ભાગ 5 & 6 સાથે સમજીએ…
નવગત SC-1 HC-25

1 મખ્ય + અન્ય રાષ્્પનત ની માતજી


સુંખ્યા 1 મખ્ય + 33 અન્ય = કલ 34
મજબ (રાજ્યપાલ ની સલાહથી)

1. મખ્ય 2,80,000 RS 1. મખ્ય 2,50,000 RS


પગાર
2. અન્ય 2,50,000 RS 2. અન્ય 2,25,000 RS
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
હાઇકોિા અને સપ્રીમ કોિા ની સત્તાઓ

➔ મ ૂળ ક્ષેત્રનો અનધકારી

○ સપ્રીમ કોિા હાઈ કોિા પોતાના કાયાક્ષેત્રમાું બુંધારણને વફાદાર રહીને પારદશાક અને

તિસ્થ ન્યાય આપવાન ું કાયા કરશે.


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
હાઇકોિા અને સપ્રીમ કોિા ની સત્તાઓ
➔ અપીલ અનધકારી

○ તાબાના અદાઓ માિે અદાલતો માુંથી આવેલા નનણાયોથી અસુંતોષ થયેલા નાગરરકોને

ઉપલી અદાલતમાું અપીલ કરવાનો અનધકાર છે અને અ ઉપલી અદાલતોમાું માું

હાઇકોિા અને સનપ્રમ કોિા માું અપીલ નો સ્વીકાર કરવામાું આવે છે જેનાથી અસુંતોષ

થયેલા નાગરરકોને પારદશાક ન્યાય મળી શકે,


Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
હાઇકોિા અને સપ્રીમ કોિા ની સત્તાઓ
➔ નનરીક્ષણ અનધકાર
○ સપ્રીમ કોિા હાઈ કોિા દ્વારા તાબાની અદાલત માું ચાલતી ન્યાયપ્રરિયા પર દે ખરે ખ
રાખવામાું આવશે જો કશે ન્યાયની ચ ૂક જણાય તો તેવા સુંજોગોમાું તાબાની
અદાલતોને રોકશે તેની ભ ૂલો સધારવા નો અથવા તો તેના નનણાય પર રરવ્ય ૂ કરવાનો
અનધકાર સપ્રીમ કોિા અને હાઇકોિા ના છે ,
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
હાઇકોિા અને સપ્રીમ કોિા ની સત્તાઓ
➔ સલાહકારી અનધકાર
○ સપ્રીમ કોિા હાઈ કોિા દ્વારા રાષ્રપનત અને રાજ્યપાલ અને જે તે સરકારને કાયદાકીય
સલાહ આપવાનો અનધકાર છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
હાઇકોિા અને સપ્રીમ કોિા ની સત્તાઓ
➔ નજરી અદાલત
○ જ્યારે પણ સપ્રીમ કોિા હાઈ કોિા દ્વારા કોઇપણ નનણાય આપવામાું આવે છે તો તે નનણાય
તાબાની અદાલતો માિે પરાવા તરીકે જહેરનામાું તરીકે અને વિહકમ તરીકે કાયા
કરશે તે પોતાના કાયાક્ષેત્રને આધીન રહેશે અને આ નનણાયના આધારે સામાન્ય રીતે
તાબાની અદાલતો ચકાદાઓ આપી શકે છે .
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ જજલ્લા અદાલત
○ રચના : રાજ્ય સરકાર દ્વારા કરવામાું આવે છે
○ જજની નનમણ ૂક : હાઇકોિા દ્વારા કરવામાું આવ્યો છે એિલે કે રાજ્યપાલ બુંધારણીય
અનચ્છે દ 233 નો ઉપયોગ કરીને જીલ્લા અદાલત ના ન્યાયાધીશ ની નનમણક ું કરે છે
○ લાયકાત : ભારતનો નાગરરક હોવા જોઈએ
■ ઓછામાું ઓછો સાત વષાનો અનભવ હોવો જોઈએ અને
■ લાભ પર ધારણ કયો હોવો જોઈએ નહીં
➔ જો તાલકામાું ફોજદારી કાયાવાહી ચાલે તેને સામાન્ય નવશે સેશન કોિા કહેવાય અને
➔ જો અદાલતમાું કાયાવાહી ચાલે એને સામાન્ય રીતે જજલ્લા અદાલત કહેવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ જજલ્લા અદાલત
○ રચના : રાજ્ય સરકાર દ્વારા કરવામાું આવે છે
○ જજની નનમણ ૂક : હાઇકોિા દ્વારા કરવામાું આવ્યો છે એિલે કે રાજ્યપાલ બુંધારણીય
અનચ્છે દ 233 નો ઉપયોગ કરીને જીલ્લા અદાલત ના ન્યાયાધીશ ની નનમણક ું કરે છે
○ લાયકાત : ભારતનો નાગરરક હોવા જોઈએ
■ ઓછામાું ઓછો સાત વષાનો અનભવ હોવો જોઈએ અને
■ લાભ પર ધારણ કયો હોવો જોઈએ નહીં
➔ જો તાલકામાું ફોજદારી કાયાવાહી ચાલે તેને સામાન્ય નવશે સેશન કોિા કહેવાય અને
➔ જો અદાલતમાું કાયાવાહી ચાલે એને સામાન્ય રીતે જજલ્લા અદાલત કહેવામાું આવે છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ ફેનમલી કોિા
■ પારરવારરક ઝઘડાને મૈત્રીપ ૂણા સમાધાન કરાવવાના હેતથી આવી અદાલતો
બનાવવામાું આવી છે જેની મખ્ય લાક્ષચણકતાઓ નીચે મજબ છે
● સામાન્ય રીતે આવી હજર વાતો માું વકીલો હોતા નથી
● અને જો જરૂર જણાય તો ન્યાયાધીશો ની મુંજૂરી લઈને વકીલો રાખી શકાય છે
● ફેનમલી કોિા ના નનણાયના નવરોધમાું સપ્રીમ કોિા હાઈ કોિા માું અપીલ કરી શકાતી
નથી
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ લોક અદાલતો
■ ભારતમાું વધતી જતી વસ્તીના આધારે કેસોની સુંખ્યામાું ઘણો વધારો થાય છે
આવતા જતા કેસોને ઝડપથી નનવારણ માિે અને વ્યસ્ક્તને સરળતાથી સસ્તો અને
ઝડપી ને મળી રહે તે હેતથી આવી લોક અદાલતની સ્થાપના કરવામાું આવી છે
■ સામાન્ય રીતે બુંને પક્ષકારો ની મુંજૂરીથી લોક અદાલતમાું કેસ ચલાવવામાું આવે
છે
■ આવી અદાલતો રજના રદવસોમાું ભરાય છે અને જેનો નનણાય અંનતમ નનણાય રહેશે
એિલે કે એના નવરોધમાું ઉપલી અદાલતો જેવીકે હાઇકોિા અને સપ્રીમ કોિા માું
અપીલ કરી શકાતી નથી અને
■ આવી અદાલતો ની શરૂઆત વષા 1982માું જનાગઢ થી કરવામાું આવ્યો છે
Indian constitution(ભારતીય ન ું બુંધારણ)
ન્યાયપાચલકા ની તાબાની અદાલતો
➔ PIL(પબ્બ્લક ઇન્િરે સ્િ લીિીગે શન) અથવા જનરહત યાચચકા
■ સામાન્ય રીતે ભારતમાું આ પ્રકારની અદાલત નો હેત દે શના ના નબળા અને
અનશચક્ષત લોકોને અન્યાય ના થાય તેઓ છે .
■ જે લોકોને ન્યાય મેળવવાની પ્રરિયામાું નવશે ખબર ના હોય અથવા તો મારહતી ના
હોય અથવા તો કોઈ પણ વ્યસ્ક્તના ધાક ધમકી અને દબાણથી ન્યાય મેળવવા
માગતા નથી આ ઉપરના બધા સુંજોગોમાું આ લોકોને ન્યાય આપવા માિે તેમના
વતી અદાલતમાું તમે PIL દાખલ કરી શકો છો જેને ગજરાતીમાું જનરહત યાચચકા
પણ કહેવામાું આવે છે
■ આ જનરહત યાચચકા ના પ્રણેતા રરિાયર સપ્રીમ કોિા ના જજ પી.એન.ભગવતી હતા.

You might also like