Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

ુ ાલકોના ગાભણ પશઓ

સામાન્ય જાતિના પશપ ુ ને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય


સામાન્ય શરિો અને બોલીઓ
1. સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના માટે સહાયના
ધોરણો નીચેની શરિોને આતધન મળવાપાત્ર રહેશે.
2. આ યોજનાનો લાભ રાજ્યના સામાન્ય જાતિના પશુપાલકોને આપવાનો રહેશ.ે
3. આ યોજનાના તનયંત્રણ અતધકારી પશુપાલન તનયામકશ્રી રહેશ.ે
ુ ારણા યોજના
4. આ યોજનાના ઘટકો માટે સબંતધિ નાયબ/મદદનીશ પશુપાલન તનયામકશ્રી, ઘતનષ્ઠ પશુસધ
(ઘ.પ.સુ.યો.) અમલીકરણ અતધકારી રહેશ.ે
ૂ પોટટ લ પર અરજી કયાટબાદ બબડાણ સહ અરજી પર દશાટવેલ સરનામે રજુ
5. અરજદાર પશુપાલકે આઈ ખેડિ
ૂ પોટટ લ પર બબડાણ સહ અપલોડ કરવાની રહેશે.
કરવાની રહેશે અથવા ઓનલાઈન આઈ ખેડિ
6. યોજના અંિગટિ િમામ જજલ્લાઓના વાતષિક સંકબલિ લક્ષયાંકને ધ્યાને લઇ રાજ્ય સરકારશ્રી દ્વારા માન્ય
થયેલ ખાણદાણના ભાવ મુજબ િેમજ જી.સી.એમ.એમ.એફ. આણંદ દ્વારા તનયિ થયેલ જજલ્લા દૂ ધ ઉત્પાદક
સહકારી સંઘ દ્રારા ઉત્પાદદિ થયેલ ખાણદાણ લાભાથીઓને સહાય માટે પુરૂ પાડવાનુ ં રહેશે.
7. સંબતં ધિ અમલીકરણ અતધકારીએ સહાયનો લાભ મેળવેલ લાભાથીનું નામ, સહાયની રકમ, સહાયનુ ં વષટ
તવગેરે તવગિો તનભાવવાની રહેશે અને જયારે જરૂર પડે ત્યારે પશુપાલન તનયામકશ્રીની કચેરીને પુરી
પાડવાની રહેશ.ે
8. ખાણદાણની ગુણવત્તા બાબિની સંપ ૂણટ જવાબદારી ખાણદાણ ઉત્પાદન/સપ્લાય કરનાર દૂ ધસંઘની રહેશે.
9. The Right of Persons with Disabilities Act, 2016ની Section-24 અને Section-37 ની જોગવાઇઓ અનુસાર
સદર યોજનામાં દીવયાંગો (માન્ય પ્રમાણપત્ર ધરાવિા) ને ૫% ની મયાટદામાં અને િેમાં પણ દદવયાંગ
મદહલાઓને યોગ્ય પ્રાધાન્યિા સાથે અનામિનો લાભ આપવાનો રહેશે. કોઇપણ કારણસર જો દદવયાંગ
લાભાથીઓ પુરિા પ્રમાણમાં ન મળે િો યોજનાની શરિો પદરપ ૂણટ કરિા અન્ય લાભાથીઓને લાભ
આપવાનો રહેશે.
10. યોજનાના સુચારૂ અમલીકરણ અંગેની સવટ સત્તા િથા યોજનાના અમલીકરણમાં જરૂર જણાય િે મુજબ
શરિો અને બોલીઓમાં સુધારા વધારા કરવાની સત્તા પશુપાલન તનયામક્શ્શ્રીને રહેશે,જે લાભાથીને
બંધનકિાટ રહેશે.
ુ ારણા યોજનાની કચેરીને જમા
11. આ યોજનાની ગ્રાન્ટ પશુપાલન તનયામકશ્રીએ સંબતં ધિ ઘતનષ્ઠ પશુસધ
કરવાની રહેશે.
ુ ારણા યોજના નાયબ/મદદનીશ પશુપાલન
12. ગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો (યુ.ટી.સી.) ઘતનષ્ઠ પશુસધ
તનયામકશ્રીની કચેરીએ તનયિ નમ ૂનામાં પશુપાલન તનયામકશ્રી, ગુજરાિ રાજ્ય, ગાંધીનગરને સમયસર
મોકલવાના રહેશે િેમજ સબતસડી સદહિ થનારા ખચટના તવગિવાર દહસાબો િથા ઓદડટને લગિી કામગીરી
કરવાની રહેશે.
ૂ પોટટ લ પર ચ ૂકવણાનુ ં
13. આ યોજના હેઠળ ઘટકની ભૌતિક ચકાસણી બાદ અમલીકરણ અતધકારીએ આઈ ખેડટ
સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે િથા સંકબલિ રકમનુ ં ચુકવણુ ં જી.સી.એમ.એમ.એફ.,આણંદને કરવાનું રહેશે.
14. આ યોજનામાં ખાણદાણ તવિરણની બેગ ઉપર પશુપાલન તનયામકશ્રી દ્વારા તનયિ કરે લ દડઝાઈન પ્રદતશિિ
કરવાની રહેશે.

You might also like