Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

સામિયક ૂ યાંકન કસોટ

ધોરણ : 8 િવ ાન ઓગ ટ : 2021
સમય : 1 કલાક ુલ ુ : 25

અ.િન. પદાથ અને સ વોને તેમના ુ ધમ , રચના અને કાયના આધાર ુ દા પાડ છે .

-1 આપેલ ુ ધમને આધાર સં લેિષત રસાઓને ઓળખો.


ણ (5)

(1) આ રસાઓના ઉપયોગથી મજ ૂત, થિત થાપક, હળવા તેમજ ચમકદાર તથા સરળતાથી

ધોઈ શકાય તેવાં કાપડ બનાવી શકાય છે .

(2) આ રસાઓને લાકડાના માવા પર રાસાય ણક યા કર ને બનાવવામાં આવે છે .

(3) આ રસાથી બનતા કાપડને પહર ુ ં ૂબ અ ુ ૂળ છે તેમજ કાપડ જલદ થી ચોળાઈ જ ું

નથી અને ધો ુ ં ૂબ સરળ છે .

(4) આ રસાઓથી િશયાળાના દવસોમાં િવિવધ રં ગોના વેટર તથા શાલ ક ધાબળા બનાવી

ઉપયોગ કરવામાં આવે છે કમક માણમાં વ ુ ટકાઉ તથા પરવડ તેવી કમત ધરાવે છે .

(5) આ રસાઓના ઉપયોગથી િવિવધ વ ુઓ વી ક લા ટક બાટલીઓ, વાસણો, પાતળ

ફ મ, વાયરો બનાવવામાં આવે છે .

અ.િન. પદાથ અને સ વોને તેમના ુ ધમ / લા ણકતાના આધાર વગ ૃત કર છે .


-2 (A) નીચેની લા ણકતાઓના આધાર આપેલ પાક રિવપાક છે ક ખર ફપાક તે જણાવો. (2)

ુ ાં રોપવામાં આવતો પાક.


(1) વરસાદની ઋ મ

(2) િશયાળાની ઋ ુમાં રોપવામાં આવતો પાક.

-2 (B) થમ સે ટગ લા ટક અને થમ લા ટકને ુ ધમ ને આધાર વગ કરણ કરો.


ણ (3)

(1) લા ટક ક ુ
ઉ મા અને િવ ત ુ ં અવાહક છે.

(2) લા ટક ક ને એકવાર આકારમાં ઢા યા પછ તેને ગરમ કર ને નરમ કર શકાતા

નથી.

(3) લા ટક ક ગરમ કરતાં સરળતાથી િવ ૃત થઇ ય છે ક ૂટ ય છે .

અ.િન. યા અને ઘટનાને કારણો સાથે જોડ છે .

3 વૈ ાિનક કારણ આપો.

(1) પાણીનો કરકસર ૂણ ઉપયોગ કરવા માટ આ િુ નક િસચાઈ પ િતઓનો ઉપયોગ શા માટ (3)

કરવામાં આવે છે ?

(2) હાલની COVID-19ની પ ર થિતમાં રસી ૂકાવવાનો આ હ કમ રાખવામાં આવે છે ? (2)

Page 1 of 2
અ.િન. શીખેલા વૈ ાિનક યાલોને રો જદા વનમાં લા ુ કર છે .

4 નીચેના ના જવાબ આપો.

(1) ખેતરમાં પાકને ઉછે રતાં પહલાં જમીનને કવી ર તે તૈયાર કરશો? (2)

(2) હળ, ખરિપયો અને દાં તી વાં ખેત ઓ રોનો ઉપયોગ કઈ કઈ પ ર થિતમાં કરશો? (3)

અ.િન. પયાવરણ ર ણ માટ ય ન કર છે .

5 નીચેના ના જવાબ આપો.

(1) ુ દરતી ખાતરના ઉપયોગથી પયાવરણ ું ર ણ કવી ર તે કર શક એ ? (3)

(2) લા ટકના ઉપયોગને ઓ ં કરવા માટ તમે રો જદા વનમાં કવા ય નો કરશો? (2)

Page 2 of 2

You might also like