1 Self Employment Scheme (GOG) (2022-23)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ુ રાત અનસ

ગજ ુ ૂચિત જાતત તિકાસ કોર્પોરે શન


ગાાંધીનગર

સ્િરોજગારલક્ષી યોજના (GOG ) (૨૦૨૨-૨૩)

યોજનાનો હેત ુ :-
ુ ૂચિત જાતતના વ્યક્તતને
સ્િરોજગાર મેળિિા માટે ર્પોતાનો વ્યિસાય કરિા ઇચ્છતા અનસ
ુ જ હળિા દરે લોન આર્પિામાાં આિે છે .
આતથિકરીતે મદદરૂર્પ થિા ખબ

ક્રમ યોજના િર્ષ ુ ીટ કોસ્ટ


યન લભાથી ફાળો તનગમની લોન ુ ીટ
યન

૧ સ્િરોજગારલક્ષી યોજના ૨૦૨૨-૨૩ ૨,૦૦,૦૦૦/- ૦/- ૨,૦૦,૦૦૦/- ૨૦૦

તનયમો અને શરતો

(૧) ુ ગજ
અરજદાર મળ ુ રાતના િતની અને અનસ
ુ ૂચિત જાતતના બેરોજગાર હોિા જોઇએ.

(૨) અરજદારના કુ ટુબની કુ લ િાતર્િક આિક રૂ.૬,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોિી જોઇએ.

(૩) અરજદારની ઉમાંર ૧૮ િર્ષથી ઓછી નહી અને ૫૦ િર્ષથી િધ ુ ન હોિી જોઇએ

(૪) આ યોજનાનો વ્યાજનો દર મહહલાઓ માટે ૧% અને પરૂુ ર્ માટે ૨% રહેશે. તનયતનત હપ્તા ન

ભરનાર લાભાથી ર્પાસેથી ૧% દાં ડનીય વ્યાજ લેિામાાં આિશે.

(૫) ુ ાત તનયત કરે લ ૬૦ માસીક હપ્તામાાં વ્યાજ સહહત ર્પરત કરિાના રહેશે
આ યોજનાની િસલ

(૬) અરજદાર કે અરજદારના કુ ટુબ માાંથી કોઇ ર્પણ સભ્યએ અગાઉ તનગમ / કોઇર્પણ સરકારી /

અધષ સરકારી કિેરી કે બેંક ર્પાસેથી િાહન ખરીદિા કે અન્ય ધાંધા માટે લોન લેધેલ હોિી

જોઇએ નહી.

(૭) અરજદાર કે અરજદારના કુ ટાંુ બના કોઇ સભ્ય સરકારી કે અધષ સરકારી કિેરીમાાં ફરજ

બજાિતાાં હોિા જોઇએ નહી.


આ યોજના માટે રજુ કરિાના ડોક્યુમેન્ટ

(અ) ઓનલાઇન અરજી કરતી િખતે (અર્પલોડ કરિા)


ુ ાિો ( કોઇ એક )
(૧) ઓળખનો પર
- આધારકાડષ
ાંુ ણીકાડષ
- ચટ
- ડ્રાઇિીંગ લાઇસન્સ
- ર્પાનકાડષ
(૨) ઉંમરનો પરુ ાિો
(૩) જાતતનો પરુ ાિો
(૪) આિકનો પરુ ાિો
ુ ાિો ( કોઇ એક )
(૫) રહેઠાણનો પર
- આધારકાડષ
ાંુ ણીકાડષ
- ચટ
- રે શનકાડષ
- લાઇટ ચબલ
(૬) ફોટો અને સહહ
(૭) રે શનકાડષ

(બ) ર્પસાંદગી થયા બાદ (ઓફલાઇન જીલ્લા કિેરી રૂબરૂ)


(૧) ચટૂાં ણીકાડષ ની પ્રમાચણત નકલ

(૨) અરજદારના બેંક ખાતાના ર્પોસ્ટડેટેડ િેક

(૩) બેંકમાાં કોઇ લેણાંુ બાકી નથી, તે અંગે ન ાંુ NO DUE સટીફીકેટ

(૪) અરજદારે અગાઉ કોઇ સરકારી એજન્સી તરફથી સહાય મળે લ નથી, તે બાબતન ાંુ સ્ટે મ્ર્પ

ર્પેર્પજ ર્પર સોંગધનામ.ુ

(૫) રે િન્ય ુ સ્ટે મ્ર્પ નાંગ-૦૮

(૬) ધાંધાને અનરૂુ ર્પ સાધન સામગ્રીની જરૂરીયાત મજ


ુ બ GST નાંબર ધરાિતા ડીલર / તિક્રેતાન ાંુ

કોટેશન.

(૭) ધાંધાના સ્થળ માટે નો આધાર, ભાડાની દુકાન માટે ભાડાિીઠ્ઠી / ર્પોતાની માલીકીની હોય

તો તેનો આધાર.

ુ ી અધેતસિ સ્ટે મ્ર્પ લગાિિાના રહેતા નથી તેમજ રૂ.૧.૦૦ થી િધન


(૮) રૂ.૧.૦૦ લાખ સધ ુ ા

ુ બ અધેતસિ સ્ટે મ્ર્પ તથા બાાંહધ


તધરાણમાાં તધરાણની રકમના ૦.૨૫% મજ ે રીર્પત્ર ર્પર

રૂ.૩૦૦/- અને ખાત્રીર્પત્રક ર્પર રૂ.૩૦૦ ના અધેતસિ સ્ટે મ્ર્પ લગાિિા.


(૯) જામીનદાર.
ુ ીની રકમના તધરાણ માટે જામીન આર્પિાના રહેતા નથી.
(અ) રૂ.૫૦,૦૦૦/- સધ

ુ ીની રકમના તધરાણ માટે એક જામીન


(બ) રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સધ

આર્પિાના રહે છે .

 સરકારી / અધષસરકારી નોકરી કરતા કમષિારી

અથિા

 તધરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાિર તમલકત ધરાિતી વ્યક્તત.

(સ્થાિર તમલકતના સાંદભષમાાં બોજાનોંધ કરાિિાની રહેશે. )

અથિા

 જાત જામીન એટલે કે , તધરાણની રકમથી દોઢ ગણી રકમની ર્પોતાની

સ્થાિર તમલકત. બોજાનોંધ કરાિિાની રહેશ.ે

ુ ી રકમના તધરાણ માટે બે જામીન આર્પિાના રહે છે .


(ક) રૂ.૧,૦૦,૦૦૦/- થી િધન

 સરકારી / અધષસરકારી નોકરી કરતા કમષિારી

અથિા

 તધરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાિર તમલકત ધરાિતી વ્યક્તત.

(સ્થાિર તમલકતના સાંદભષમાાં બોજાનોંધ કરાિિાની રહેશે. )

You might also like