Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ બાદ હવે ચંદ્ર

પર શું કરશે
Indian Space Research Organization (ISRO) દ્ રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્ રયાન-2 નું ચંદ્ ર પર
અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કે ન્દ્ ર (ઇસરો) દ્ રારા ચંદ્ રયાન-3 લોન્ચિંગ
કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદે શના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે
લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ ર પર જતા 42 દિવસનો સમય લાગશે.

જો ચંદ્ રયાન-3 નું ચંદ્ ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દે શ હશે. તો
ભારત ફરી એક વખત દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યું છે તો ચાલો જાણીએ Chandrayaan-3 વિશે સંપૂર્ણ માહિતી.

Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકે ટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી
શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂ ટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકે ટની આ ચોથી ઉડાન હશે.

આ ચંદ્ રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્ રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા
Chandrayaan 3 છોડશે.

પેલોડ્ સ એટલે એવા સાધનો કે જે ચંદ્ ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્ રયાન-3 ના લેન્ડર, રોવર
અને પ્રોપલ્શન મોડ્ યુલમાં કુ લ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSA થી સજ્જ છે. રોવર

APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્ યુલમાં પેલોડ્ સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.

ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્ રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્ દે શ છે. (1) ચંદ્ ર પર સફળ ઉતરાણ (2) ચંદ્ રની સપાટી
પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.

ચંદ્ રયાન-2 ની જેમ ચંદ્ રયાન-3 માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક
રોવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે.

ચંદ્ રયાન-3 ના લૅન્ડર તથા રોવરને ચંદ્ ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં
આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.

ભારતે ચંદ્ રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિક્રમ લૅન્ડર ચંદ્ ર પર તૂટી
પડ્ યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્ રયાન-3 માં જરૂરી ફે રફાર કરવામાં આવ્યા છે.

આઈએએનએસ ન્યૂઝ એજન્સીના અહે વાલ મુજબ, ઇસરો ચંદ્ રયાન-3 માટે પણ લેન્ડર માટે વિક્રમ અને રોવર માટે
પ્રજ્ઞાન નામ જાળવી રાખે તેવી શક્યતા છે.

આ મિશન ચંદ્ રની સપાટી પરની રાસાયણિક તથા કુ દરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ ર વિશેના
આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.

આ યાન પર સિસ્મોમીટર (ભૂકં પની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે.
આ સાધનો ચંદ્ રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કે ટલાંક અન્ય સાધનો ચંદ્ રની
ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.

You might also like