Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

જય હો

ભગવા સનાતની ઠે કેદારોને સૂચના

જાણવા મળ્યું છે કે હવે ભગવા સનાતની ઠે કેદારોએ હનયમાનવવવાદે સળગેલા તપ્ત


વાતાવરણને શાુંત પાડવા પ્ર્ત્નો શરૂ ક્ાા છે . કાુંઈક રાહત આપે તેવી આ વાત છે . પરું તય
આ શાુંવતદૂ તો નીચે જણાવેલી સૂચનાઓ ખાસ ધ્્ાનમાું લઈને જ વનણા્ કરે તે ઇચ્છની્
છે . હહિં દુ આતિંક ઉભો ન થાય તે ખાસ તકે દારી રાખવી પડશે.

સૂચના ૧.
હનયમાનજી ભગવાન નથી એ વાત સ્વાવમનારા્ણ સુંપ્રદા્ે પોતે ઉપજાવી નથી.
સનાતન ધમાના જ રામાનયજ સુંપ્રદા્માું તે વાત પહેલેથી જ પ્રવસદ્ધ છે . સ્વાવમનારા્ણ
સુંપ્રદા્ સનાતન ધમાની વૈષ્ણવ પરું પરાનો સુંપ્રદા્ છે અને રામાનયજના વસદ્ધાુંતને અનયસરે
છે તેથી રામાનયજ સુંપ્રદા્ના વસદ્ધાુંત પ્રમાણે હનયમાનજીને ભગવાન નથી માનતા. હવે જો
હનયમાન ભગવાન નથી એ વાત ખોટી હો્ તો પહેલા રામાનયજના ગ્રુંથોમાુંથી તે વવગતો
કાઢવી પછી સ્વાવમનારા્ણના ગ્રુંથોમાું સયધારા કરાવવા.
મધ્વસુંપ્રદા્માું તો વા્યના ત્રણ અવતાર કહ્યા છે તેમાું હનયમાનની સાથે
મધ્્વાચા્ાને પણ વા્યના અવતાર કહ્યા છે. સનાતન ધમાના મધ્વ સુંપ્રદા્માું વા્યને
ભગવાન નથી માનતા. આથી હનયમાનને ભક્ત ન કહેવા હો્ તો પહેલા મધ્વ તથા
રામાનયજના ગ્રુંથો સયધારવા પછી જ સ્વાવમનારા્ણ સુંપ્રદા્ને સલાહ આપવી.
જો આમ નહીું થા્ તો સમાજની સામે તે પ્રમાણો લાવી વનણા્ કરવો પડશે.આ જ
પ્રકારે વેદાુંત પરું પરાના વૈષ્ણવ સુંપ્રદા્ો માને છે તેમાું ઊુંડા ઊતરી જો તે તે સુંપ્રદા્ોથી
જ આ પ્રકારની વાતો શરૂ થઈ હો્ તો પહેલા ત્ાુંથી કાઢવી. નહીું તો સ્વાવમનારા્ણ
સુંપ્રદા્નયું ધાવમાક શોષણ થ્યું ગણાશે.

સૂચના ૨.
મહાદે વજી ભગવાન નથી એ વાત પણ સ્વાવમનારા્ણ સુંપ્રદા્ે ઉપજાવી નથી. જો
આપ રામાનયજ સુંપ્રદા્ને સનાતન ધમાનો સુંપ્રદા્ માનતા હો, તો તેમાું મહાદે વજી
પરમાત્મા નથી તે સ્પષ્ટ પણે સ્વીકા્યું છે . સ્વાવમનારા્ણ સુંપ્રદા્ે રામાનયજનો વસદ્ધાુંત
અપનાવ્્ો અને તે વસદ્ધાતોને સનાતન ધમાના વસદ્ધાુંતો માની સત્ માન્્ા તેમાું વાુંક કોનો

1
છે . માટે મહાદે વજીને ભગવાન નહીું માનનાર ઉપર આપ એવા વાક્યો કાઢી નાુંખવાનયું
દબાણ કરતા હો તો પ્રથમ રામાનયજ સુંપ્રદા્ના મૂળ ગ્રુંથોમાુંથી તે કઢાવો પછી જ
સ્વાવમનારા્ણ સુંપ્રદા્ને સલાહ આપો. મહાદે વજી ભગવાન નથી એવા પ્રમાણો જો
રામાનયજ સુંપ્રદા્ રાખી શકે તો સ્વાવમનારા્ણ સુંપ્રદા્ કે મ નહી? સમાજમાું હવે
રામાનયજના ગ્રુંથોમાું લખા્ેલ વાતોને પણ તમે જ પ્રવસદ્ધ કરજો.

સૂચના ૩.
જેમ સ્વાવમનારા્ણના સુંતોને તમારી બેઠકોમાું હાજર કરી મહાદે વ ભગવાન નથી
એમ દશાાવતાું વાક્યોને કાઢવાનયું કહો છો તેમ રામાનયજ સુંપ્રદા્ના ધમા ગયરુ જીઅર
સ્વામીઓને તથા મધ્વાચા્ોને પણ ભગવા સનાતની ઠે કેદારોની બેઠકમાું બોલાવો અને
તેમના ગ્રુંથોમાુંથી એ બધયું કાઢવાની પ્રવતજ્ઞા લેવડાવો.
એટલયું ્ાદ રાખજો કે આ બધયું હવે ક્ાા વગર છૂટકો નથી. કારણ કે તમે સનાતન
ધમાના મૂળભૂત શાસ્ત્રોમાું જ લખેલા વસદ્ધાુંતોને અનયસરતા સુંપ્રદા્ોને વગોવવામાું કાુંઈ
બાકી રાખ્યું નથી. બયવદ્ધજીવી વગાને હવે સમજા્ છે કે કહેવાતા સનાતની ઠકે દારોને
મહાદે વની પડી નથી, પણ સ્વાવમનારાણ ભગવાનને ભગવાન કહે છે તેની ઈષ્્ાાની આગ
હૈ્ામાું બળે છે . જો મહાદે વની જ પડી હોત તો રામાનયજ કે મધ્વ કે વલ્લભ કે અન્્ વૈષ્ણવ
સુંપ્રદા્ોના મૂળ ગ્રુંથોમાુંથી મહાદે વની વનુંદાના વાક્યો કે મ ન કઢાવ્્ા? બધા ભેગા થઈને
એક વાર ઇસ્કોનને તો ભડાકે દે વાની વાત કરો?

સૂચના ૪.
સમાજમાું અશાુંવત ફે લાવતા તથા ધાવમાક લાગણીઓને દયભવતાું વાક્યોને કાઢવાના
જ હો્ તો એકલા સ્વાવમનારા્ણ સુંપ્રદા્ માટે તે પ્રકારનયું વલણ ન રાખવય.ું એવા વાક્યો
શ્રીમદ્ભાગવતમહાપયરાણ, વવષ્ણયપયરાણ જેવા પયરાણોમાું હો્, મનયસ્મૃવત જેવા સ્મૃવત
ગ્રુંથોમાું હો્ કે પછી રામચવરતમાનસ જેવા ગ્રુંથોમાું હો્ તો તેમાુંથી પણ કાઢવા તૈ્ાર હો
તો જ સ્વાવમનારા્ણ સુંપ્રદા્ના મૂળ ગ્રુંથોમાુંથી કાઢવાની વાતને ્ોગ્્ ગણવામાું
આવશે. દરેક સુંપ્રદા્ને પોતાના ગ્રુંથો પ્રાણ સમા વહ્લા હો્ છે .
હવે જેમ રામચવરતમાનસ જેવા ગ્રુંથોમાું પણ કોઈની લાગણી દયભા્ એવા વાક્યો
લાગતા હો્ તો તેને નહીું બદલતા અથાઘટનોથી અથવા તો બીજી રીતે પણ સમાધાન

2
મેળવી લો છો તેમ સ્વાવમનારા્ણ સુંપ્રદા્ સાથેનયું પણ વલણ હોવયું જોઈએ. અન્્થા આ
મયદ્દે વનષ્પક્ષ સમાજ તથા ન્્ા્ાલ્નો આશ્ર્ લેવો પડશે.

સૂચના ૫.
આ્ાસમાજ મૂવતાપજા
ૂ નયું ખુંડન કરે છે . મૂવતાપજા
ૂ ન કરે તે ચાલે પણ ખુંડન કરે તે ન
ચાલે. પણ તમે તે ચલાવી લો છો. તો હવે આ્ાસમાજના પયસ્તકોમાુંથી એવી વાતો કાઢવાની
વાત કે મ નથી થતી? દ્ાનુંદે તો સત્ાથાપ્રકાશમાું હલકા શબ્દોમાું અવતારોનયું તથા
સનાતન ધમાના મૂલ્્ોનયું ખુંડન ક્યું છે . તો હવે સનાતન ધમાના ભગવા ઠે કેદારો તે પણ
જાહેરમાું બોલીને પ્રવતજ્ઞા લો કે અમે આ્ાસમાજના ગ્રુંથોમાુંથી પણ એવા વાક્યો કઢાવશયું.
નહીું તો આપનો સનાતનીઓ ઉપરનો જ આતુંક ગણાશે કે આપે સનાતન ધમાના અમયક
સુંપ્રદા્નો નાશ કરવાનયું વનધાા્યું છે .

સૂચના ૬.
હનયમાન કે મહાદે વને ભગવાન ન માનવા તે સ્વાવમનારા્ણ સુંપ્રદા્ની ભૂલ છે તેમ
માનવયું હો્ તો રામાનયજ અને મધ્વ જેવા વૈષ્ણવ સુંપ્રદા્ોની પણ તે ભૂલ છે જ તેની
જાહેરમાું કબયલાત કરવી પણ એકલા સ્વાવમનારા્ણ સુંપ્રદા્ને વગોવવો નહીું.

સૂચના ૭.
આજના શુંકરાચા્ોને કહો કે તે જાહેરમાું સૈદ્ધાુંવતક રીતે બોલે કે ભગવાનના
અવતારો પારમાવથાક રીતે સત્ છે . નહીું તો તેને પણ સનાતન ધમાના વવરોધી માનો.
આપની જાણ માટે કે શુંકરના મત ઉપર ભવક્ત સુંપ્રદા્ના આચા્ોએ ભ્ુંકર આક્ષેપ ક્ાા
છે . તેમને વહું દય નહીું પણ પ્રચ્છન્ન બૌદ્ધ માન્્ા છે . આથી કોઈ શુંકરાચા્ો અન્્ને સલાહ
આપતા પહેલા પોતાનો પણ વવચાર કરી લે.

સૂચના ૮.
વનષ્પક્ષ વવદ્વાનોની એક સવમવતનયું વનમાાણ કરવયું જે સવમવત સનાતન ધમાના
સુંપ્રદા્ોના શાસ્ત્રોમાું જ્ાું જ્ાું કોઈ પણ સુંપ્રદા્ની કે ધમાવવશેષની લાગણી દયભા્ એવા
વાક્યો હો્ તેની ્ાદી કરે અને તે અુંગેની ્ોગ્્ કા્ાવાહીનો સામૂવહક રીતે વનણા્ કરે.

3
આ ્ાદી કે વળ ધાવમાક લાગણી દયભા્ તેવા જ વાક્યો પૂરતી નહીું, પણ જાવત કે વણા
વવશેષને લઈને સમાજના ભાગલા પાડે તેવા વાક્યોની પણ કરવી.

સૂચના ૯.
જે પ્રકારનયું વલણ સ્વાવમનારા્ણ સુંપ્રદા્ સાથે કે તેના શાસ્ત્રો સાથે રાખવામાું
આવે છે તે જ પ્રકારનયું વલણ દરેક સુંપ્રદા્ તથા શાસ્ત્રો સાથે રાખવય.ું એ જ રીતે જે પ્રકારનયું
વલણ સનાતન ધમાના અન્્ સુંપ્રદા્ો સાથે રાખો છો તે જ પ્રકારનયું વલણ સ્વાવમનારા્ણ
સુંપ્રદા્ સાથે પણ રાખવય.ું સનાતની સનાતનીને જે ભસ્મ કરે તેવી આ વાત છે .

સૂચના ૧૦
કૃ પા કરીને બોલો બોલો હૈ્ાની હાટડીના દ્વાર ખોલો જેવી બાુંગો પોકારીને, કે પછી
ચોપડાું વચત્ાુંના બણગાું ફું ૂકીને સમાજમાું અરાજક તત્ત્વોને સાથ આપી, ભોળાને ભડકાવી
આગ ફે લાવનારાઓથી ચેતતા રહેજો. આવા કથાકારો ક્યારે્ ધમાગરુ
ય નથી હોતા તે ્ાદ
રાખવય.ું
સૂચના ૧૧.
તમે સાચા સનાતની હો તો સ્વાવમનારા્ણ સુંપ્રદા્ે સનાતન ધમાની કરેલી સેવાની
જાહેરમાું વાત કરો.
નોિંધ – આ કે વળ વવનમ્ર સૂચનો છે . હય ું સ્વાવમનારા્ણ સુંપ્રદા્નો નથી. દ્વાવરકાધીશનો
ભક્ત છયું. પરું તય સ્વાવમનારા્ણ સુંપ્રદા્ સાથે નજીકનો સુંબુંધ ધરાવયું છયું અને તેમના દરેક
કા્ાથી પ્રભાવવત છયું તેથી લખયું છયું. લખાણ વાુંચી એક સનાતનીના હૃદ્ની પીડા સમજી
શકશો. સૂચનોનો અમલની અપેક્ષા છે . નહીું તો લોકો તો ચોક્કસ સનાતન ધમાને ચોકમાું
લાવી ચચાા કરશે.
આ સૂચનોને શક્ય એટલા લોકો સયધી પહોુંચાડો. આવડતયું હો્ તે ્ૂટ્યબ ૂ પર
વવવડ્ો મૂકો. ગયજરાતમાું આપણે ભૂતકાળમાું શૈવો ને વૈષ્ણવોનયું થ્યું તેવયું વવખવાદી
સનાતની વાતાવરણ નથી કરવયું.
હવે અુંતે જ્ બોલાવવી છે .... પહેલા કોની બોલયું...રામની?..ના ના...વળી પાછા
કોઈ તૂડી પડે કે અમારા ભગવાનને કે મ પાછળ મૂક્યા. તો પછી કૃ ષ્ણની? ના..રે ..ના...
વળી પાછો એ જ પ્રશ્ન આવશે. તો પછી મહાદે વની?...સ્વાવમનારા્ણની?....મેલડી માુંની?
ખોવડ્ારમાુંની?....સુંતોષીમાુંની?....જાવા દ્યો ને, હવે તો એક જ જય – સનાતન ધર્મની
જય.....

You might also like