Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ચાલો ક્ષય રોગને સમજીએ...

ડો. પાર્થિવ મહેતા, સીનીઅર પલ્મોનોલોર્િસ્ટ, અમદાવાદ

છે લ્ લા દાયકામાાં આપણા રાષ્ટ્રે ઘણા મોરચે પ્રગર્ત કરી છે . ઈન્ફ્રાસ્ટર ક્ચર, વેપાર,
વાર્ણજ્ય, દુ રસાંચાર - ટે ર્લકોમ, પર્રવહન, તેમ છતાાં, આરોગ્ય એ મુખ્ ય મુદ્દો છે . અને
તેમાાં પણ છુપી રીતે આગળ વધતો ચેપ; ક્ષય રોગ એ મુખ્ ય ર્ચાંતાનો ર્વષય છે .
ભારતમાાં દરેક ત્રીજી વ્યર્િ ને ક્ષય રોગ નો સાંપકિ થયો હોય છે અને તેમાાંથી પણ
દરેક ત્રીજી વ્યર્િને આ રોગ થાય છે . એટલે કે , આશરે દરેક દસમાાંથી એક વ્યર્િને
ઓછા વધતા અાંશે આ રોગ થાય છે . અપૂરતી સમિણ અને અપૂરતી કાળજીના
કારણે ભારતમાાં ક્ષય રોગ એક ર્વકરાળ સમસ્યા બની રહ્યો છે , તેમાાં પણ દવાઓ
પૂરી ન કરવા ને કારણે ડર ગ રેર્િસ્ટન્ફ્ટ ટીબીના ર્કસ્સાઓ ર્વશ્વભરમાાં વધુમાાં વધુ
આપણે તયાાં છે . આ લેખ નો પ્રયત્ને એ િ છે કે , આપણે આ છૂપા શત્રુ ને જાણીએ અને તેનાથી બચીએ.

ક્ષય રોગનો ચેપ કોને લાગી શકે ? ક્ષય રોગ ચેપી છે એટલે કે , એક થી બીજાને ફે લાતો રોગ છે . હવામાાંથી િ મહદ
અાંશે ચેપના િાં તુઓ ફે લાય છે પરાં તુ જાણી ને આશ્ચયિ થશે કે આ િાં તુ પશુ - પાંખીમાાં પણ હોય છે અને તે દૂ ધ કે
ખોરાકના માધ્યમથી પણ મનુષ્યોમાાં આવે છે . જાણતા કે
અજાણ્યે ટીબીનો રોગ ધરાવતા વ્યર્િઓના સાંપકિ માાં આવતા
દરેક એટલે કે , આપણા બધાને ક્ષય રોગ થવાનુાં િોખમ છે .
મુખ્ યતવે િેઓ બાંર્ધયાર વાતાવરણમાાં - ગીચ િગ્યાઓમાાં કામ
કરતા હોય છે, િેમને પર્લલક ટર ાન્ફ્સપોટિ માાં િવાનુાં હોય, િેઓનુાં
વિન ઓછુાં છે , ર્નયર્મત ખોરાકની આદત ન હોય એવા લોકોને
ટીબીના સાંક્રમણની સાંભાવનાઓ વધુ હોય છે . એમાાં પણ ખાસ
કરીને િેમની રોગપ્રર્તકારક શર્િ ઓછી છે એવા એટલે કે ,
નાના બાળકો, વૃદ્ધો, ડાયાર્બટીસ - લીવર અથવા ર્કડનીના રોગો ધરાવતા લોકો અથવા સગભાિ સ્ત્રીઓ ર્વગેર ે ખાસ
પ્રભાર્વત થાય છે .

ક્ષય રોગના લક્ષણો શું છે ? મોટાભાગે, જ્યાાં સુધી આ રોગ થોડો આગળ ન વધે તયાાં સુધી તો કોઈ િ લક્ષણો
દે ખાતા નથી. છતાાંયે, િયારે આગળ વધે તયારે તાવ લાગવો, ભૂખ ઓછી લાગવી, વિન ઓછુાં થવુાં, થાક લાગવો,
રાત્રે પરસેવો થવો િેવા લક્ષણો શરૂઆત માાં દે ખાતા હોય છે . આ ચેપ શરીર ના દરેક અાંગોમાાં િઈ શકે છે , પરાં તુ
ફે ફસા, આાંતરડા, મગિ, હાડકાાં - કરોડરજ્જુ , આાંખ ર્વગેર ે સવિ સામાન્ફ્ય અાંગો છે . િો આ ચેપ ફે ફસામાાં લાગે તો
ખાાંસી થવી, ખાાંસીમાાં લોહી આવવુાં, છાતીમાાં પાણી ભરાવાથી દુખાવો કે શ્વાસ ચડવો, ગળા કે બગલમાાં ગાાંઠ
દે ખાવી ર્વગેર ે સામાન્ફ્ય લક્ષણો છે . મગિ ચેપ જાય તો માથુાં દુખવુાં - ખેંચ આવવી, કરડરજ્જૂ માાં ચેપ લાગે તો દુખાવો
થવો ર્વગેર ે લક્ષણોથી આ રોગ શરીરમાાં તેની હાિરી ની જાણ કરે છે .

ક્ષયનું નનદાન કે વી રીતે કરી શકાય છે ? સામાન્ફ્ય રીતે કોઈ પણ ચેપના ર્નદાનમાાં
િરૂરી એવા બધા િ ટૅ સ્ટ – લોહી - ગળફાની તપાસ, એક્સરે, ર્સટીસ્કે ન,
એમઆરઆઈ , શરીરના િે અાંગમાાં ચેપ હોય તેમાાં ભરાતા પાણી કે બાયોપ્સીની તપાસ
ર્વગેર .ે એવા દે શો કે જ્યાાં ક્ષયનુાં પ્રમાણ ખુબ િ ઓછુાં છે તયાાં લોહીની ખાસ તપાસ
(ઇમ્યુનોગ્લોલયુર્લન ટે સ્ટ) અને ચામડીમાાં એક ઈન્ફ્િેકશન આપી અને તેની તપાસ
(ટ્યૂબરક્યુર્લન ટે સ્ટ) ર્વગેર ે કરવામાાં આવે છે . ઘણા ર્કસ્સાઓમાાં શરૂઆતના તબક્કામાાં ક્યારેક કોઈ તપાસનો
ર્રપોટિ ચોક્કસ રીતે ર્નદાન ન કરી શકે , તો તેને ફરીથી કરવાની પણ િરૂરત પડે છે . ક્યારેક તો એવુાં પણ બને છે
કે , ઘરમાાં ક્ષયનો એક રોગી હોય તો સાંપકિ માાં આવતા અન્ફ્ય વ્યર્િમાાં લક્ષણો િણાય અને ર્રપોટિ માાં પાક્કુાં ર્નદાન
ન િણાય તો પણ પ્રારાં ર્ભક સારવાર ચાલુ કરવી પડતી હોય છે . આ બધી િ તપાસો, રોગની સારવાર દરમ્યાન
ર્નયર્મત સમય અાંતરે પણ કરતી હોય છે . િેનાથી આપણે રોગ પાર કે વો કાબુ મેળવ્યો છે અથવા રોગ પર
સારવારની કે વી અસર થઇ છે તે જાણી શકીયે છીએ.

ક્ષયની સારવાર કે વી રીતે થાય છે ? સામાન્ફ્ય રીતે, િડપથી વધતા એવા વાયરસથી કે બેક્ટે ર્રયાથી થતી શરદી કે
ખાાંસી માાં સારવાર 7 થી 10 ર્દવસમાાં પુરી થઇ િતી હોય છે . ક્ષયના િાં તુઓ ખુબ િ ધીમા દરથી વધતા હોય છે .
િેના કારણે ક્ષય ની સારવાર લાાંબી ચાલે છે . વ્યર્િ ની શાર્રરીક ર્સ્થર્ત અને રોગની િરૂરત અનુસાર 6 -8 -12
કે 24 મર્હનાઓ સુધી ચાલી શકે છે . પરાં તુ સૌથી મોટી સમસ્યા એ છે કે , િેમ બીજા ચેપમાાં લક્ષણો કાબુમાાં આવી
જાય એટલે દવાઓ બાંધ કરી દે તા હોઈએ છીએ તેમ, ક્ષય માાં પણ 3 -4
અઠવાર્ડયા માાં લક્ષણો પર કાબુ આવી જાય એટલે ઘણા લોકો સારવાર
છોડી દે તા હોય છે . અને પછી આ િ ક્ષય ડર ગ રેર્િસ્ટન્ફ્ટ બની ને ર્વકરાળ
સ્વરૂપ ધારણકરી લે છે - આવા ર્કસ્સાઓમાાં આખુાં કુ ટુાંબ અને ઘણી
વખત તો પાડોશીઓ કે સહકમીઓને પણ ભરખી જાય છે.

ક્ષય ની સારવાર માટે વપરાતી દવાઓ વ્યર્િના વિન અને િાં તુના પ્રકાર
(સાદો ટીબી, ડર ગ રેર્િસ્ટન્ફ્ટ ટીબી, ઉથલો મારેલો ટીબી) અને સાથે રહેલી
સ્વાસ્્ય સમસ્યાઓ (ડાયાર્બટીસ, ર્કડની કે લીવર ના રોગો) ને ધ્યાનમાાં
રાખીને કરવામાાં આવે છે . િેમાાં ટે લ લેટ, ઇન્ફ્િેક્શન, નેલ યુલાઇિર મારફતે અપાતી દવાઓનો સમાવેશ થાય છે . આ
દવાઓ શરૂઆતના 2 થી 4 મર્હનાઓ માટે ટીબીના િાં તઓ ુ ઉપર કાબુ મેળવી અને અન્ફ્યને ચેપ ફે લાવી ન શકે
એના માટે ની ઘર્નષ્ઠ સારવારના તબક્કા રૂપે વધુ સાંખ્ યા અને
માત્રામાાં હોય છે . ર્નયર્મત ચકાસણી કયાિ પછી ડોક્ટરોની
સલાહ મુિબ િ તે ને ઘટાડી શકાય છે . સારવાર દરમ્યાન િો
કોઈ ને દવાઓની સામાન્ફ્ય રીતે િણાતી આડ અસરો દે ખાય,
તો સારવાર છોડી ન દે તા, તેનો ડોિ ઘટાડી અને સારવાર
ચાલુ રખાય છે અથવા કોઈ ર્કસ્સાઓમાાં બીજી દવાઓ ચાલુ
કરવા માાં આવે છે . એવા ર્કસ્સાઓમાાં સારવારની અવર્ધ
લાંબાઈ િતી હોય છે . એવા દદીઓ િેમને ભૂતકાળ માાં
દવાઓ છોડી દીધી હોય, કે િેઓ અર્નયર્મત રહેતા હોય તેમને સરકાર દ્વારા ડોટ્સ પદ્ધર્ત થી એટલે કે સ્વાસ્્ય
કમીઓની સામે બેસાડીને રોિની દવાઓ લેવાની પદ્ધર્ત પણ શરુ કરાઈ છે .

આ રોગની સારવાર માાં ખોરાક નુાં ખુબ િ મહતવ છે , ખાસ કરીને પ્રોટીન અને લોહ તતવ (આયનિ) ધરાવતા ખોરાક
આપણી રોગ પ્રતીકારકતા જાળવી રાખવા માટે ખુબ િ િરુરી છે . પ્રોટીન આપણને કઠોળ - દાળ, દૂ ધ અને તેની
બનાવટો (દહીાં - છાશ- પનીર ર્વગેર)ે , તથા િો કોઈ ખાતા હોય તો ઈાંડા - માાંસાહાર માાંથી પણ મળી શકે છે . ખાસ
એ જાણવુાં િરૂરી છે કે ટીબીનો ચેપ લાગે તો માાંસાહાર કે ઈાંડા લેવાથી િ પ્રોટીન મળે છે એ સદાં તર ખોટી માન્ફ્યતા
છે . લોહ તતવ (આયનિ) આપણને ખિૂ ર, અાંજીર, બાિરી, ગોળ, બીટ, ગાિર, લીલા પાાંદ ડાવાળા શાકભાજી, દૂ ધ
ર્વગેર ે માાંથી મળે છે ઘી માખણ પણ લેવા એટલા િ િરૂરી છે . આ રોગ માાં વિન વધવુાં એ રોગ માાંથી બહાર આવી
રહ્યાની ર્નશાની છે . ખોરાક માટે ડાયાર્બટીસ, હૃદય, લીવર કે ર્કડની નો રોગ ધરાવતી વ્યર્િઓ એ એમના
ડૉક્ટરની સલાહ લેવી.
ક્ષયથી બચવા ના શું ઉપાયો છે ? આપણને હવે તો ખબર પડી ગઈ છે
કે , ચેપથી બચવુાં અને રોગ પ્રર્તકારક શર્િ જાળવી રાખવી એ બે િ
રસ્તાઓનુાં ધ્યાન રાખવાનુાં છે . આપણા ઘરમાાં િ કોઈ ને ચેપ લાગ્યો હોય
તો સ્વચ્છતા ની કાળજી, ખાાંસી ખાતા મ્હોાં પર કપડુાં રાખવુાં, માસ્ક
પહેરવો, દવાઓ ર્નયર્મત લેવડાવવી ર્વગેર ે પગલાાંઓ પણ આપણા
ભલા માટે િ છે . િો ડૉક્ટર એવી સૂચના આપે કે દરેક કુ ટુાંબીઓ એ પણ
ર્પ્રવેર્ન્ફ્ટવ સારવાર લેવાની િરૂર છે તો એ લેવી િ િોઈએ.

આપણી રોગ પ્રતીકારકતા જાળવી રાખવા માટે રસી અને ખોરાક નુાં
ખુબ િ મહતવ છે . બાળકોની ઉાંમર વધે પછી થોડા વષોમાાં તેમનામાાં રોગપ્રર્તકારક શર્િ વધે છે . એટલા માટે િ
આપણા દે શમાાં િન્ફ્મ લેતા તરત િ દરેક બાળક ને બી સી જી ની રસી આપવા માાં આવે છે .

ચાલો, આપણે સહુ સમિદારી પૂવક િ માનવજાત ના અને ખાસ કરી ને ભારત દે શનાાં આ છુપા દુ શ્મન ને જાણી સમજી
આપણુાં પોતાનુાં રક્ષણ કરીએ અને તેને નેસ્ત-નાબૂદ કરવા માટે ના તબીબો અને સરકારશ્રીના પ્રયત્નો ને વધુ મિબૂત
બનાવીએ…

You might also like