Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

સ્વયં સાથે સંવાદ

ડો. પાર્થિવ મહે તા

“નકારાત્મ”ને નકાર..
આપણી પાસે શરીર અને મગજ અદ્ભુત સંસાધનો છે . જોકે, આપણામાંના ઘણા માટે સમસ્યા એ છે કે
કોઈએ અમને "કેવી રીતે" માગગદશગન આપ્યં નથી. આ કારણે ઘણી વાર એવયં લાગે છે કે જાણે આપણયં
મગજ માત્ર ઓટો પાયલટ પર જ દોડતયં હોય! વવચારો દે ખાય છે અને વવચારો ગાયબ થઈ જાય છે .
લાગણીઓ આવે છે અને લાગણીઓ પણ જતી રહે છે . અને ક્યારે ક આપણને એક એવો વવચાર આવે
છે જે આપણા મગજમાં અટવાઈ જાય છે . હકારાત્મક, ઉપયોગી વવચારો માટે આ સારંય છે , પરં ત ય જે
ને આપણે ખરાબ / નકારાત્મક કહીએ છીએ તે વવચારો / વાતોનય ં શય?ં એ નકારાત્મક લાગણીઓ
પેદા કરશે અને આપણને તંદયરસ્ત, સ્વસ્થ, પ્રફુલ્લલત જીવન જીવતા અટકાવશે. આપણે એ વાત સાથે
સંમત થઈ શકીએ કે "મને શીખવાનો શોખ છે " અથવા "હય ં કંઈ પણ કરી શકયં છં" જેવા હકારાત્મક
વવચારો આપણા જીવનમાં મ ૂલય અને ખયશી ઉમેરે છે . "તેઓ મને પસંદ નથી કરતા” અથવા "હય ં
વનષ્ફળ છં" જેવા વવચારો નકારાત્મક લાગણીઓ અને સંઘર્ગ તરફ દોરી જાય છે .

વિચારો પર વિયંત્રણ

મયદ્દો એ છે કે હય ં મારા વવચારો પર કેવી રીતે વનયંત્રણ રાખયં છં? જવાબ થોડો વવચચત્ર હોઈ શકે, પરં ત ય
પહેલાં તો એક વવચાર કરવાનો પ્રશ્ન! શયં મેં ક્યારે ય અનયભવ્યં છે કે એક વવચાર માત્ર એક વવચાર
છે ? હય ં જાણયં છં કે જે "વવચાર" લાગે છે , તે મારા જ મનનય ં વનમાગણ છે અને મારી સ્વયં સંચાચલત,
સંવેદનાની પ્રક્રિયા ને કારણે મજબ ૂત થાય છે , પરં ત ય અંતે, વવચાર હજી પણ એક વવચાર જ છે !
“મગજ અથવા જેને મન કહીએ છીએ તે શરીરનય ં સૌથી સ્માટગ અંગ છે ” એ જન સામાન્ય ને સમજાવવયં
પડતયં નથી! ક્યારે ક અફવા સાંભળીને કેટલાક નકારાત્મક વવચારો અને લાગણીઓ પેદા થાય છે ,
પરં ત ય પછીથી ખબર પડે છે કે આ અફવા ખોટી હતી! તેથી હવે તે જ હકીકત ઓછી વાસ્તવવક લાગે
છે ! કારણ કે હય ં અત્યાર સયધી માનતો હતો કે વવચારો અને લાગણીઓ વાસ્તવવક છે . કોઈ પણ
પક્રરસ્સ્થવતને જોવા માટે અનંત માગો છે , પરં ત ય જ્યારે હય ં તેને જોવાના એક જ માગગ પર અડી રહય ં છં
ત્યારે હય ં એક ચબન-સંસાધનવાળા રસ્તે ફસાઈ શકયં છં. જે ઘણી વાર કામ ન કરે અથવા તણાવપ ૂણગ
છે . તેન ય ં પયનરાવતગન થાય તો હય ં ક્રહિંમત હારી જાઉં છં, ઘણી વાર અટવાઈ જાવ છં.

અહીં જરૂરત પડે છે વવચારો ને વનયંવત્રત કરવાની! હય ં એ વવચારો ને “જોઉં” છં, ખાસ કરીને "ખરાબ"
વવચારો ખરે ખર બહાર જાય છે કે નક્રહ? વવચારો ખરે ખર "વવચારો" છે , અચભપ્રાયો છે , કદાચ "પયરાવા"
પણ છે , પરં ત ય શયં તે સમગ્ર સત્ય છે ? ચોક્કસ નહીં! મને મનોવવજ્ઞાન વવશે જાણ થઈ તે પહેલાં હય ં
નેગેક્રટવ વવચારના વમળમાં ફસાઈ જતો. ત્યારે હય ં મારા મગજમાંથી પસાર થતા આ નકારાત્મક
વવચારો અને લાગણીઓમાં અટવાઈ જતો હતો અને તે સમયે તે સૌથી ખરાબ સમય દે ખાતો હતો.
સામાન્ય રીતે જો હય ં તણાવમાં અને નવગસ હોઉં તો મારા મગજમાં નકારાત્મક સંકેત આપોઆપ વધતા
જતા હતા. મને કેટલાક અનયભવોનો ડર લાગતો હતો કારણ કે મને ખબર ન હતી કે હય ં મારી જાત
સાથે શયં કરીશ. હય ં અવનચ્છનીય વવચારો સામે ઝઝૂમી રહ્યો હતો!
ખરે ખર સમજવા જેવ ું એ છે કે, આપણયં અપ્રવશચિત મગજ આપણને પાગલપણયં પણ આપી શકે છે .
તો આ માનવસક રકાસને અટકાવવા માટે મેં શયં ક્યું તે અહીં છે ...

૧) ઇરાદાપ ૂિવક વિચારન ં પિરાિર્વિ કરીએ -ચાલો, એક સમસ્યારૂપ વવચાર જોઈએ. ખાસ કરીને
જ્યારે આ વવચારો ક્યાંક થી બહાર આવે અને "ઘયમરાયા" કરે , ત્યારે આપણે ભય અને ચચિંતાનો સામનો
કરવા લાગીએ છીએ કે “આ વવચાર ફરીથી તેન ય ં કદરૂપયં માથયં ક્યારે ઊંચકશે”? કદાચ એ વાક્ય પણ
સાંભળ્યં હશે, "હય ં જેનો વવરોધ કરંય છં તે ચાલય જ રહે છે ". ઘણી વાર એ વાત સાચી પણ હોય શકે
છે . તેથી પ્રવતકાર ન કરવો, તેનાથી વવપરીત પક્રરણામ આવે છે . એક પ્રયાસ કરીએ, ખયલલા હાથે
વવચારનય ં સ્વાગત કરીએ. ક્રહિંમત કરીએ, એક નક્રહ પણ બેવાર ક્રહિંમત કરીએ... તેને કેટલીક વાર
દોહરાવીએ. શયં સામાન્ય રીતે તેનો અવાજ હોય છે ? જો તે ઝડપી હોય તો તેને ધીમે ધીમે દોહરાવીએ.
હય ં જોઉં છં, આ પ્રક્રિયાથી હય ં મારા વવચારો પર વનયંત્રણ ધરાવતો “માચલક” હોઉં તેમ દે ખાઈ રહ્યં છે .
જે મને મારામાં નકારાત્મકતાના બદલે સકારાત્મકતાની ગવત મ ૂકી દે છે .

૨) અગિડર્ા / િકારાત્મકર્ાિે બહાર મ ૂકી આિીએ - હવે પછી જ્યારે મને કોઈ અગવડતા
થાય ત્યારે હય ં કલપના કરંય કે એ નકારાત્મક વવચાર છે . હય ં તેને મારા માથામાંથી બહાર કાઢીને બીજા
ખરાબ વવચારો સાથે દૂ રની એક શેલફ પર મ ૂકી દઉં. મારય આ મગજ ફક્ત સકારાત્મક વવચારોરયપી
ટ્રોફી થી સજાવેલી દીવાલ હોઈ શકે છે . કદાચ ગવગની વાત હોય કે હય ં જ્યારે મારા વમત્રો પાસે આવીને
જાત પર મજાક કરીને કહી શકયં, “વાહ, ગયા અઠવાક્રડયે મને “વવચારવા્ય” થઈ ગયો હતો. તે માત્ર
એક વવચાર જ હતો અને બીજય ં કશયં જ નહીં!”

3) વિચારન ં ઈરે ઝર લઇ લઈએ - નકારાત્મક વવચાર આવે પછી તરત જ મારી જાતને "આ
માત્ર વવચાર છે " કહય,ં શ્વાસ લઇ, આરામ કરંય અને મારા મનમાં આ ચચત્રને ઈરે ઝર લઇ સફેદ કરી
નાખય.ં આ પ્રક્રિયાનય ં પાંચ વખત પયનરાવતગન કરીએ અને પછી તે અદૃશ્ય થઈ જાય એટલે સકારાત્મક
વવચાર કરવા તૈયાર થઈ જઈએ.

ડો. પાવથિિ મહેર્ા, મેડડકલ ડડરે ક્ટર - વમશિ લાઈફ ઇન્ડડયા


(079)26854849/(079)26856297 @ ParthivMehtaMD

You might also like