Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

અમદાવાદના મહે.

ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં


ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી


તે ભાવવન રજ્નીકાાંત પાંચાલ ની પત્ની
ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ઘાંઘો- હાઉસવાઇફ,
રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા,

રાંગાર્ી બઝાર, અમદાવાદ.

હાલ રહે.- ૨, રાજ્પથ બાંગ્લોઝ, વનગમ રોડ,

ઘોડાસર, અમદાવાદ.
(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ
ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ધાંધો- વેપાર,
રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા,

રાંગાર્ી બઝાર, અમદાવાદ.

બાબતઃ-વહન્દુ મેરેજ એકર્ ની કલમ ૧૩(બી) મુજબ વહન્દુ મેરેજ પીર્ીશનનો છ માસનો
સ્ર્ેચ્યુર્રી પીરીયડ વેવ કરવા માર્ેની અરજી.

અમો અરજદારની આપ નામદાર કોર્ટને નમ્ર અરજ છે કે,........

(૧) અમો અરજદારોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એકર્ ની કલમ ૧૩(એ) મુજબ છુ ર્ાછે ડા

લેવા માર્ે અરજી કરેલ છે . સદરહુ ાં અરજી ચાલવામાાં કાયદા મુજબનો છ માસનો સમય જાય તેમ

છે પરાંતુ અમો અરજદારો છે લ્લા ઘણા સમયથી આ અરજીના મથાળે જણાવેલ સરનામે રહેતા

હોઈ અને પક્ષકારો વચ્ચે લગ્નજીવન પુનઃસ્થાવપત થવાની કોઈ જ શક્યતા ન હોઈ અને અમો

અરજદારોને નજીકના ભવવષ્યમાાં અમારા મનપસાંદ પાત્રો મળે તેવી શક્યતાઓ હોઈ સદર વહન્દુ

મેરેજ પીર્ીશન ચલાવવા છ માસનો સમય વેવ કરી અમારી સદર વહન્દુ મેરેજ પીર્ીશન વહેલી

તકે જલ્દીથી ચલાવી અમો અરજદારોના લગ્નના વવચ્છે દનુાં યાને છુ ર્ાછે ડાનુાં હુ કમ તથા

હુ કમનામુાં કરી આપવાની ન્યાયના હીતમાાં જરૂર છે .

(૨) અમો અરજદારોએ વહન્દુ મેરેજ એકર્ની કલમ ૧૩(બી) અન્વયે પરસ્પર સાંમવતથી છુ ર્ાછે ડા

મેળવવા માર્ેની અરજી નામદાર કોર્ટમાાં દાખલ કરવી પડેલ હોઈ અમો અરજદારોને તે કુલીંગ

પીરીયડ વેવ કરવા માર્ે હાલની અરજી કરવી પડેલ છે .

(૩) વધુમાાં હાલમાાં નામદાર સુવિમ કોર્ે ૨૦૧૭-એ.આઈ.આર.એસ.સી.-૪૪૧૭ માાં અમરદીપસીંગ

વવરૂદ્ધ હરવીનકૌર ના કેસમાાં આપેલ ચુકાદા મુજબ પણ પુરતુ અને અચુક કારણ કુલીંગ પીરીયડ
વેવ કરવા માર્ે જણાતુાં હોય તો તે કરવો જોઈએ અને તેમાાં કોઈપણ જાતની ૬ માસની રાહ

જોવી જોઈએ નહી તેવુાં સ્પષ્ટપણે દશાટવેલ છે . આમ આ તમામ કારણોને કારણે હાલની અરજી

કરવાની જરૂરીયાત ઉપવસ્થત થયેલ છે .

(૪) સબબ અરજ કરી દાદ માાંગવાની કે,........

(એ) અમોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એકર્ની કલમ ૧૩(બી) અન્વયે પરસ્પર

સાંમવતથી છુ ર્ાછે ડા મેળવવા માર્ે કરેલી વહન્દુ મેરેજ પીર્ીશન ચાલવામાાં કાયદા મુજબનો

છ માસનો સમય વેવ કરવા યોગ્ય હુ કમ તથા હુ કમનામુાં કરવા મહેરબાની કરશોજી.

(બી) આપ નામદાર કોર્ટને બીજી યોગ્ય અને વ્યાજબી લાગે તે દાદ અપાવવા મહે. કરસોજી.

(૫) અમો અરજદારે આપ નામદાર કોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવાના લીસ્ર્થી દસ્તાવેજો રજુ કરેલ છે

જે દસ્તાવેજો સદર કામે વાંચાણે લઈ આાંકે પાડવા નમ્ર અરજ છે .

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી


તે ભાવવન રજ્નીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

એફીડેવીર્

અમો નીચે સહી કરનાર ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી તે ભાવવન રજ્નીકાાંત
પાંચાલ ની પત્ની ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ઘાંઘો- ઘરકામ, રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ,

આસ્ર્ોડીયા, રાંગાર્ી બઝાર, અમદાવાદ. હાલ રહે. ૨, રાજપથ બાંગ્લોઝ, વનગમ રોડ, ઘોડાસર,
અમદાવાદના તે અમો અમારા ઘમટના સોગાંદ લઈ િવતજ્ઞાપૂવટક આ એફીડેવીર્ કરી જાહેર કરીએ છીએ
કે,
અમોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એકર્ ની કલમ ૧૩(બી) મુજબ વહન્દુ મેરેજ

પીર્ીશનનો છ માસનો સ્ર્ેચ્યુર્રી પીરીયડ વેવ કરવા માર્ેની અરજી દાખલ કરેલ છે , સદર અમારી

અરજીમાાં લખેલ પેરા ૧ થી ૫ માાં લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે , જે આ એફીડેવીર્થી

જાહેર કરીએ છીએ.

ઉપર લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે .

અમદાવાદ
તા. ............................................
ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી
તે ભાવવન રજ્નીકાાંત પાંચાલ ની પત્ની
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી


તે ભાવવન રજ્નીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

એફીડેવીર્

અમો નીચે સહી કરનાર ભાવવન રજનીકાાંત પાંચાલ ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ધાંધો વેપાર,

રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા, રાંગાર્ી બઝાર અમદાવાદના તે અમો અમારા ઘમટના

સોગાંદ લઈ િવતજ્ઞાપૂવટક આ એફીડેવીર્ કરી જાહેર કરીએ છીએ કે,

અમોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એકર્ ની કલમ ૧૩(બી) મુજબ વહન્દુ મેરેજ

પીર્ીશનનો છ માસનો સ્ર્ેચ્યુર્રી પીરીયડ વેવ કરવા માર્ેની અરજી દાખલ કરેલ છે , સદર અમારી

અરજીમાાં લખેલ પેરા ૧થી ૫ માાં લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે , જે આ એફીડેવીર્થી

જાહેર કરીએ છીએ.

ઉપર લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે .

અમદાવાદ
તા. ............................................
ભાવવન રજનીકાાંત પાંચાલ

You might also like