Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

અમદાવાદના મહે.

ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં


ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી

તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની

ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ઘાંઘો- હાઉસવાઇફ,

રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા,

રાંગાર્ી બઝાર, અમદાવાદ.

હાલ રહે - ૨, રાજપથ બાંગ્લોઝ, વનગમ રોડ,

ઘોડાસર, અમદાવાદ.

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ધાંધો- વેપાર,

રહે.- ૧૪૩૧ સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા,

રાંગાર્ી બઝાર, અમદાવાદ

બાબત:-વહન્દુ મેરેજ એકર્ની કલમ ૧૩(બી) અન્વયે પરસ્પર સાંમવતથી છુ ર્ાછે ડા મેળવવા
બાબતે દાવો.

અમો અરજદારોની આપ નામદાર કોર્ટને નમ્ર અરજ છે કે,

(૧) અમો અરજદારોના લગ્ન તા.૦૧/૧૨/૨૦૦૦ ના રોજ અમદાવાદ ખાતે વહન્દુ શાસ્ત્રોક્ત વવધી

અનુસાર સમાજના રીત-રીવાજ મુજબ,વડીલોની હાજરીમાાં થયેલા અને ત્યારથી અમો બાંને

કાયદેસરના પવત પત્ની બનેલાઅને આમ આ કામના . અરજદાર નાં.૨ ના ત્યાાં લગ્નજીવનના

હક્કો અને ફરજો અદા કરવા અરજદાર નાં.૨ ની સાથે તેઓના ઘરે લગ્નજીવન ગુજારતા હતા.

અને અરજદાર નાં.૧ પત્ની તરીકેની ફરજો અદા કરતા હતા અને લગ્નબાદ અમો અરજદાર નાં.૧

અરજદાર નાં.૨ ને ત્યાાં એર્લે કે સાસરે રહેવા આવેલા અને અમો અરજદારો સાથે મળી લગ્ન

જીવન વનભાવતા હતા. અરજદાર નાં.૧ પત્ની તરીકેની અને અરજદાર નાં.૨ પવત તરીકે ફરજો

બજાવતા હતા અને હક્કો ભોગવતા હતા.


(૨) અમો અરજદારો વચ્ચે શરૂઆતનુાં લગ્નજીવન સારીરીતે વવતાવેલ અને આ સમય દરમ્યાન

અરજદાર નાં.૧ ને અરજદાર નાં.૨ ના સહવાસથી પુત્ર વ્રજલ નો જન્મ તા.૧૮/૧૧/૨૦૦૫ ના

રોજ થયેલ, જે ની હાલમાાં ઉ.વ.૧૭ વર્ટની છે અને પુત્રી યાક્ષી નો જન્મ તા. ૦૧/૦૧/૨૦૧૧

ના રોજ થયેલ, જે ની હાલમાાં ઉ.વ.૧૩ વર્ટની છે , જે અરજદાર નાં.૨ ની પાસે છે અને સદર

છુ ર્ાછે ડા થયા બાદ પણ પુત્ર વ્રજલ અને પુત્રી યાક્ષીનો કાયમી કબજો અરજદાર નાં.૨ પાસે

રાખવાનો છે અને તેની સાંપૂણટ જવાબદારી અરજદાર નાં.૨ નાએ વનભાવવાની છે અને રહેશે.

(૩) ત્યારબાદ આપણે બાંને અરજદારો વચ્ચે નાની નાની બાબતોમાાં બોલાચાલી ઝઘડાઓ થવા

લાગેલા. પરાંતુ અમો અરજદારો વચ્ચે સારા માણસોની સમજાવર્થી સમાધાન કરવામાાં આવતુાં

હતુાં અને એ આશય અમો અરજદારો સમજતા હતા કે, ભવવષ્યમાાં અમો અરજદારો એકબીજાના

સ્વભાવને અનુકુળ થઈ જઈશુાં અને લગ્નજીવન સફળ રીતે પાર પાડીશુાં. એ આશય થોડા સમય

સુધી અમો અરજદારોએ આ લગ્નજીવન ર્કાવી રાખયુાં પરાંતુ, અમો અરજદારોનો સ્વભાવ

એકબીજાને અનુકુળ આવેલા નહી અને અમો અરજદારો વચ્ચે દરેક બાબતે મતભેદો ઉભા થતા

હતા અને તેથી તેવી ખાત્રી થઈ ગયેલ કે, અમારૂાં લગ્ન જીવન લાબોસમય સાથે ચાલી શકશે નહી

અને અમો અરજદાર નાં.૧ ને અરજદાર નાં.૨ સાથે મતભેદ અને મનભેદને કારણે અમો પક્ષકારો

અલગ રહીએ છીએ અને અમો અરજદાર નાં.૧ છે લ્લે તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજથી અમારા

વપયરે અમારા માતા વપતાનો આશરો લઈ રહીએ છીએ. અમો અરજદારો એકબીજાની મુકત

સાંમવતથી અને રાજીખુશીથી અમારા લગ્નનો અાંત લાવવાનો નક્કી કરી એર્લે કે લગ્ન વવચ્છે દ

કરવાનો વનણટય કરેલો એર્લે કે હવેથી અમો અરજદાર નાં.૧ અરજદાર નાં.૨ ના કાયદેસરના

પત્ની રહેતા નથી અને હવેથી અરજદાર નાં.૨ અરજદાર નાં.૧ ના કાયદેસરના પવત રહેતા નથી.

એર્લે કે અમો અરજદારે એકબીજાથી આ લગ્નજીવનના બાંધનથી મુકત એર્લે કે સ્વતાંત્ર થયેલા

છીએ.

(૪) અમો અરજદાર નાં.૧ બીજી કોઈપણ જગ્યાએ પુનઃલગ્ન કરવા હકકદાર છીએ તેમજ અમો

અરજદાર નાં.૧ કે અમો અરજદાર નાં.૨ ના વાંશ, વાલી, વારસોને કોઈપણ જાતનો વાાંધો તકરાર કે

હરકત ઉઠાવી શકશો નહી તેમજ આજરોજ બાદ અરજદાર નાં.૨ પણ કોઈપણ જગ્યાએ

પુનઃલગ્ન કરવા માર્ે હકકદાર છીએ. તેમાાં અમો અરજદાર નાં.૧ કે અમારા વાંશ, વાલી, વારસો

કોઈપણ જાતનો વાાંધો તકરાર કે હરકત ઉઠાવી શકવાની હકકદાર નથી. એર્લે કે આજરોજથી

અમો અરજદારોએ લગ્ન કરવા માર્ે એકબીજાથી મુકત થઈએ છીએ તેવુાં આથી અમો અરજદારો

જાહેર કરીએ છીએ.

(૫) અમો અરજદાર નાં.૧ ને અરજદાર ન.૨ સાથેના લગ્નજીવન દરમ્યાન એક પુત્ર વ્રજલ અને એક

પુત્રી યાક્ષીનો જન્મ થયેલ છે તે વસવાય અન્ય કોઈ સાંતાનનો જન્મ થયેલ નથી કે, અમો

અરજદારનાં.૧ હાલમાાં અરજદાર નાં.૨ થકી સગભાટ અવસ્થામાાં નથી.


(૬) અરજદાર નાં.૧ નાએ અરજદાર નાં.૨ તેમજ પુત્ર વ્રજલ અને પુત્રી યાક્ષી ના કાયમી ભરણપોર્ણ

માર્ે સમજુ વત કરારના ભાગરૂપે હક્ક જતો કરેલ છે . સદર પુત્ર વ્રજલ અને પુત્રી યાક્ષી ની કસ્ર્ડી

કાયમી ધોરણે અરજદાર નાં.૨ પાસે રહેશે અને તેની ભરણપોર્ણ તેમજ તમામ જવાબદારીઓ

અરજદાર નાં.૨ની રહેશે. તેમજ પુત્ર વ્રજલ અને પુત્રી યાક્ષી ની ભવવષ્યની કસ્ર્ડી લેવા માર્ે

અરજદાર નાં.૧ નાએ કોઈ કાયદેસરની કાયટવાહી કરવાની થતી નથી તથા તેની ભરણપોર્ણની

કોઈ જવાબદારી બજાવવાની રહેશે નવહ. આમ, હવે પછી અરજદાર નાં.૧ ને ભવવષ્યની

આજીવન ખાધાખોરાકી પેર્ે કોઈ રકમ લેવાની નથી તેમજ અરજદાર નાં.૧ ને ભવવષ્યમાાં

ખાધાખોરાકી મેળવવા તથા અરજદાર નાં.૨ ની સ્થાવર તથા જાં ગમ વમલ્કતમાાં ભાગ-વહસ્સો

મેળવવા સારૂાં નામદાર કોર્ટમાાં દદવાની રાહે કે ફોજદારી રાહે કોઈપણ કાયટવાહીઓ કે પ્રોસીડીંગ્સ

કરવા- કરાવવાના નથી જો આવા કોઈ પ્રોસીડીગ્સ કરવામાાં આવશે તો તે રદબાતલ ગણાશે.

જે થી હવે આપણે પક્ષકારો વચ્ચે કોઈ લેવડ દેવડ બાકી રહેતી નથી. આમ, તમામ લેવડ દેવડ

પતી ગયેલ હોય હવે કોઈ લેવડ દેવડ બાકી રહેતી નથી તે આથી જાહેર કરીએ છીએ.

(૭) અમો અરજદાર નાં.૧ નાએ સદર લેખના અરજદાર નાં.૨ વવરુદ્ધ કોઈ કેસ કરેલ નથી અને તેવા

કોઈ કેસ જણાઈ આવે તો તે બીનશરતી પરત ખેંચવાનો છે , અને આ વસવાય ભારતભરની જે

કોઈ પણ અદાલતમાાં જો કોઈ કેસ કરેલ હોય તો તે તમામ કાયટવાહીઓ બન્ને પક્ષકારોએ

બીનશરતી પરત ખેંચી લેવાની છે અને શારીરીક માનસીક ત્રાસની ફરીયાદ અરજદાર નાં.૨ તથા

તેના કુર્ુાંબીજનો સામે કરેલ નથી પરાંતુ જો કરેલ હોય તો તે અરજદાર નાં.૧ અને તેમના

કુર્ુાંબીજનોએ તેમાાં જુ બાની આપી કેસ પરત લેવાનો રહેશે અને તે અાંગે કોઇ ઝઘડો કે તકરાર

કરવાના રહેતા નથી.

(૮) આમ ઉપરોકત જણાવેલ વવગતે અરજદાર નાં.૧ ને તેમના કાયમી ભરણપોર્ણ પેર્ે રકમ જતી

કરેલ છે . જે અરજદાર નાં.૧ કબુલ માંજુર રાખીએ છીએ અને હવે અમો અરજદાર નાં.૧,

અરજદાર નાં.૨ ની તરફેણમાાં અમારો કાયમી ભરણપોર્ણનો હક્ક સ્વેચ્છાએ જતો એર્લે કે વેવ

કરીએ છીએ અને ભવવષ્યમાાં ભરણપોર્ણ પેર્ેની કોઈ રકમ માાંગવાની રહેશે નહી. જે આ કરારથી

જાહેર કરીએ છીએ. તેમજ કોઈપણ કોર્ટમાાં કે પોલીસ સ્ર્ેશનમાાં કેસ, અરજી, ફરીયાદ વવગેરે કરેલ

હોઈ તો તે પરત ખેંચી લેવાના રહેશે તેમજ જમીન જાયદાતમાાં કયારેય પણ ભવવષ્યમાાં લાગભાગ

હક્ક વહસ્સો માાંગવાનો રહેશે નહી કે તે અાંગે કોઈપણ દાવા દુવી પણ કરવાના રહેશે નહી. જે આ

કરારથી જાહેર કરીએ છીએ. તેમજ કોઈપણ કોર્ટમાાં કે પોલીસ સ્ર્ેશનમાાં કેસ, અરજી, ફરીયાદ

વવગેરે કરેલ હોઈ તો તે પરત ખેંચી લેવાના રહેશે તેમજ જમીન જાયદાતમાાં કયારેય પણ

ભવવષ્યમાાં લાગભાગ હક્ક વહસ્સો માાંગવાનો રહેશે નહી કે તે અાંગે કોઈપણ દાવા દુવી પણ

કરવાના રહેશે નહી અને જો કરો તો તે રદબાતલ ગણાશે.

(૯) અમો અરજદાર નાં.૧ નાએ અરજદાર નાં.૨ નાઓએ એકબીજા વવરૂદ્ધ કોઈપણ કોર્ટમાાં કે પોલીસ

સ્ર્ેશનમાાં કોઈપણ પ્રકારની અરજી, કેસો, ફરીયાદો કરેલ નથી પરાંતુ જો કોઈ કેસો, ફરીયાદો, કે
અરજીઓ કરેલ હશે તો આ રદબાતલ ગણાશે જે જાહેર કરીએ છીએ. તેમજ અરજદાર નાં.૧

નાઓએ અરજદાર નાં.૨ ની કોઈપણ વમલકત, જમીન જાયદાતમાાં કયારેય પણ ભવવષ્યમાાં

લાગભાગ હક્ક વહસ્સો માાંગવાનો રહેશે નહી કે તે અાંગે કોઈપણ દાવા દુવી પણ કરવાના રહેશે

નહી.

(૧૦) અમો અરજદાર નાં.૧ ની જે કોઈ ચીજ વસ્તુઓ અરજદાર નાં.૨ પાસે હતી તે તમામ અમો

અરજદાર નાં.૧ ને પરત આપી દીધેલ છે . અને અરજદાર નાં.૨ ની જે કાાંઈ ચીજવસ્તુઓ અમો

અરજદાર નાં.૧ પાસે હતી. તે અમો અરજદાર નાં.૨ એ પરત આપી દીધેલ છે . જે થી કરી

આજરોજ બાદ અમો અરજદારો વચ્ચે કોઈપણ ચીજવસ્તુઓની કે દરદાગીનાની લેવડ દેવડ

બાકી રહેતી નથી. જે આથી જાહેર કરીએ છીએ અને જો ભવવષ્યમાાં આ અાંગે કોઈપણ પ્રકારની

કાયદેસરની કાયટવાહી કરીએ તો તે આથી રદબાતલ ગણાશે.

(૧૧) વધુમાાં આપણે બાંને અરજદારોએ લગ્નજીવનનો અાંત આણવાનુાં નક્કી કરેલ છે . તેમજ અમો

બાંને અરજદારોએ સદર વહન્દુ મેરેજ એકર્ની કલમ- ૧૩(બી) મુજબની અરજીમાાં સહીઓ કરી

યોગ્ય સમય હાજરી પુરાવી જુ બાની આપીને કેસ પુરો કરવાનો રહેશે. તેના અનુસાંધાને અમો

અરજદાર નાં.૧ નાઓએ અરજદાર નાં.૨ પાસેથી આજીવન કાયમી ભરણપોર્ણનો હકક અમો

અરજદાર નાં. ૧ નાએ રાજીખુશી અને મુક્ત સાંમવતથી સ્વેચ્છાએ મરજીથી વેવ એર્લે કે જતો

કરેલ છે . તેથી ભવવષ્યમાાં ભરણપોર્ણ અાંગે અમો અરજદાર નાં.૧નાએ અરજદાર નાં.૨ વવરૂધ્ધ

ડાયવસી પત્ની તરીકે કોઈ ફરીયાદ કે દાવો કરવાનો રહેશે નહી અને જો અમો આવો કોઈ કલેઈમ

કરીએ તો રદબાતલ ગણાશે.

(૧૨) અમો અરજદારોએ ઘરમેળે રૂ।.૩૦૦/- ના સ્ર્ેમ્પ પેપર ઉપર બે સાક્ષીઓની હાજરીમાાં

નોર્રીશ્રી સાહેબના ચોપડે નોંધણી કરાવી છુ ર્ાછે ડા યાને કે, ફારગતીનો કરાર કરેલ છે પરાંતુ

ત્યારબાદ નામદાર કોર્ટમાાંથી છુ ર્ાછે ડાનુાં હુ કમનામુાં મેળવવાનુાં જરૂરી હોય આજરોજ હાલની આ

અરજી વહન્દુ મેરેજ એકર્ની કલમ ૧૩(બી) મુજબ કરેલ છે .

(૧૩) આ દાવાનુાં કારણઃ- અમો અરજદારનુાં લગ્ન તા.૧૮/૦૧/૨૦૧૭ નારોજ થયા ત્યારથી

લગ્નબાદ અરજદાર નાં.૧ અરજદાર નાં.૨ ના ઘરે લગ્નના હક્કો પુરા કરવા ગયા ત્યારથી, તથા

લગ્ન જીવન દરમ્યાન બાંને અરજદારો વચ્ચે મનમેળ તથા વવચાર મતભેદોના કારણે વારાંવાર

ઝઘડાઓ થતા હોય અરજદાર નાં.૧ અમારા વપયરે છે લ્લે તા.૦૧/૦૨/૨૦૨૧ થી રહીએ છીએ

તેમજ આપ નામદાર કોર્ટની હકુમતમાાં આ દાવો દાખલ કરવાની જરૂરીયાત ઉત્પન્ન થયેલ છે .

(૧૪) હકુમતઃ- અમો અરજદારના લગ્ન અમદાવાદ મુકામે થયેલ હોઈ તેમજ અમો અરજદારોનુાં

લગ્નજીવન અમદાવાદ મુકામે વ્યવતત કરેલ હોઈ જે થી સદર અરજી ચલાવવાની સત્તા આપ

નામદાર કોર્ટને હોઈ સદર અરજી આપ નામદાર કોર્ટમાાં કરેલ છે .

(૧૫) આ દાવા અરજી અમો અરજદારોએ એકબીજાના મેણાાંપીપણામાાં કરેલ નથી.


(૧૬) આ દાવા અરજીના મથાળે દશાટવેલ અરજદારોના નામ સરનામા સી.પી.સી.ઓડટર-૬ રૂલ ૧૪

એ પ્રમાણે સાચા અને ખરા છે .

(૧૭) આ દાવા અરજી ઉપર વનયત કોર્ટ ફી સ્ર્ેમ્પ રૂ।.૫૦/- નો ચોડેલ છે .

(૧૮) આ સાથે બાંને અરજદારોના સોંગાંદનામા રજૂ છે .

(૧૯) સબબ દાવો કરી દાદ માાંગવાની કે,

(એ) અમો અરજદારોના લગ્ન તા. તા.૦૧/૧૨/૨૦૦૦ નારોજ થયેલ તે લગ્ન છુ ર્ા જાહેર

કરી છુ ર્ાછે ડાનુાં હુ કમનામુાં યાને કે ડીવોસટ ડીક્રી કરી આપવા મહેરબાની કરશોજી.

(બી) આ દાવાના સાંજોગો જોતા અન્ય લાગે તે દાદ આપશોજી.

(સી) દાવાનુાં ખચટ પક્ષકારોએ પોત પોતાનો ભોગવવાનો છે .

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી
ઈકરાર

અમો અરજદારો આ ઈકરાર કરીએ છીએ કે, મજકૂર અરજીમાાં જણાવેલ તમામ હકીકતો

સાચી અને ખરી છે .

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી


તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

એફીડેવીર્

અમો નીચે સહી કરનાર ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી તે ભાવવન રજનીકાાંત

પાંચાલ પત્ની ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ઘાંઘો- ઘરકામ, રહે. ૧૪૩૧, સુથારવાડા ની પોળ,

આસ્ર્ોડીયા, રાંગાર્ી બઝાર, અમદાવાદ. હાલ રહે. ૨, રાજપથ બાંગ્લોઝ, વનગમ રોડ, ઘોડાસર,

અમદાવાદ ના તે અમો અમારા ઘમટના સોગાંદ લઈ પ્રવતજ્ઞાપૂવટક આ એફીડેવીર્ કરી જાહેર કરીએ છીએ

કે,

અમોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એક્ર્ કલમ ૧૩(બી) પરસ્પર સાંમવતથી છુ ર્ાછે ડા

લેવાની અરજી દાખલ કરેલ છે , સદર અમારી અરજીમાાં લખેલ પેરા ૧થી ૯માાં લખેલ તમામ હકીકતો

સાચી અને ખરી છે , જે આ એફીડેવીર્થી જાહેર કરીએ છીએ.

ઉપર લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે .

અમદાવાદ
તા. ............................................
ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલની દીકરી
તે ભાવવન રજનીકાાંત પાંચાલની પત્ની
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી


તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

એફીડેવીર્

અમો નીચે સહી કરનાર ભાવવન રજનીકાાંત પાંચાલ ઉ.વ.આ.૪૦, ધમે - વહન્દુ, ધાંધો વેપાર,

રહે.- ૧૪૩૧, સુથારવાડા ની પોળ, આસ્ર્ોડીયા, રાંગાર્ી બઝાર, અમદાવાદ ના તે અમો અમારા

ઘમટના સોગાંદ લઈ પ્રવતજ્ઞાપૂવટક આ એફીડેવીર્ કરી જાહેર કરીએ છીએ કે,

અમોએ આપ નામદાર કોર્ટમાાં વહન્દુ મેરેજ એક્ર્ કલમ ૧૩(બી) પરસ્પર સાંમવતથી છુ ર્ાછે ડા

લેવાની અરજી દાખલ કરેલ છે , સદર અમારી અરજીમાાં લખેલ પેરા ૧થી ૯માાં લખેલ તમામ હકીકતો

સાચી અને ખરી છે , જે આ એફીડેવીર્થી જાહેર કરીએ છીએ.

ઉપર લખેલ તમામ હકીકતો સાચી અને ખરી છે .

અમદાવાદ
તા. ............................................
ભાવવન રજનીકાાંત પાંચાલ
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી


તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

બાબતઃ- વકીલ રોકવા માર્ેની પરવાનગી અરજ

આથી અમો અરજદારોની આપ નામદાર કોર્ટને માનસર અરજ કે,

(૧) અમો અરજદારોએ આપ નામદાર કોર્ટમાાં પરસ્પર સાંમવતથી છુ ર્ાછે ડા લેવા માર્ેની અરજી

આજરોજ વહન્દુ લગ્ન ધારા -૧૯૫૫ ની કલમ- ૧૩(બી) હેઠળ કરેલી છે .

(૨) અમો અરજદાર કાયદાના અજ્ઞાન છીએ અને અમારા બચાવ માર્ે તેમજ સદરહુ ાં અરજી ચલાવવા

માર્ે અમારે વકીલશ્રીની જરૂર પડે તેમ હોઈ અમોને આ અરજી કરવાનુાં કારણ ઉપવસ્થત થયેલ છે .

(૩) સબબ, આપ સાહેબને વવનાંતી અરજ કરવાની કે,

સદરહુ કામે અમો અરજદારને વકીલ રોકવા પરવાનગી આપવા ન્યાયના વહતમાાં હુ કમ કરવા મે.

કરશોજી.

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી


તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની

(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

બાબતઃ- સરનામાાં પુરસીસ

આથી અમો અરજદારો જાહેર કરીએ છીએ કે, આ સાથેની ઘી હીન્દુ મેરેજ એક્ર્ની કલમ

૧૩(બી) મુજબ પરસ્પર સાંમતીથી છુ ર્ાછે ડા યાને કે લગ્નવવચ્છે દનુાં હુ કમનામુાં મેળવવા માર્ે દાખલ

કરેલ અરજીના મથાળે લખેલ અમો અરજદારોના સરનામાાં સીવીલ પ્રોસીજર કોડ ઓડટર-૬, રૂલ ૧૪-

એ મુજબ બરાબર અને ખરા છે જે આ સરનામા પુરસીસથી જાહેર કરીએ છીએ.

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી
અમદાવાદના મહે. ફેમીલી જજ સાહેબની કોર્ટમાાં
ફેમીલી સ્યુર્ નાં. /૨૦૨૨

અરજદાર :- (૧) ગાયત્રીબેન તે વવઠ્ઠઠ્ઠલભાઇ પાંચાલ ની દીકરી


તે ભાવવન રજનીકાાંત પાંચાલ ની પત્ની
(૨) ભાવવન રજનીકાાંત પાંચાલ

દસ્તાવેજી પુરાવાઓનુાં લીસ્ર્

અમો અરજદારો તરફે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ લીસ્ર્થી રજુ કરીએ છીએ.
ક્રમ વવગત તારીખ
૧ અમો અરજદારોના લગ્ન અાંગેનુાં પ્રમાણપત્ર ૦૧/૧૨/૨૦૦૦
૨ અમો અરજદારોના લગ્ન સમયના ફોર્ોગ્રાફ્સ
૩ અમો અરજદારોના પુત્ર વ્રજલના જન્મના પ્રમાણપત્રની નકલ
૪ અમો અરજદારોના પુત્રી યાક્ષીના જન્મના પ્રમાણપત્રની નકલ
૫ અરજદાર નાં.૧ ના આધારકાડટની નકલ
૬ અરજદાર નાં.૨ ના આધારકાડટની નકલ
૭ છુ ર્ાછે ડાના કરારની નકલ
૮ ભાડા કરારની નકલ

એ રીતે રજુ છે .

અમદાવાદ
તા. ............................................
અરજદાર નાં.૧ ની સહી

............................................
અરજદાર નાં.૨ ની સહી

You might also like