Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

M.A.

Semester 1 to 4 મા
Guj 406, Guj 412, અને Guj 506 રે ગ્યુલર િવ ાથીર્ઓ માટે
Seminar (Only for Regular students)

સેમીનાર

સેમીનારના િનયમો –

૧. રે ગ્યુલર દરે ક િવ ાથીર્એ બે સેમીનાર તૈયાર કરવાના રહેશે.

૨. એક સેમીનાર ૩૫ ગુણાંકનો રહેશે એમ બે સેિમનારના કુલ ૭૦ ગુણાંક થશે.

૩. સેમીનાર દીઠ ૩૫ પ ૃ ઠનુ ં લખાણ હોવુ ં જ રી છે .

૪. બંને સેમીનાર પાઇરલ બાઇન્ડ કરી સાથે જોડીને રજૂ કરવાના રહેશે
M.A. Semester 1

Guj 406 (only for external students)

માતર્ એક્સટનર્લ િવ ાથીર્ઓ માટે

લઘુનવલ -અધ્યયન

એકમ ૧. લઘુનવલનુ ં વ પ

લઘુનવલઓ ઇિતહાસ અને િવકાસ

એકમ ૨. આંધળી ગલી – ધી બેન પટેલ

એકમ ૩. મ ૃત્યુ મરી ગયુ ં – ઉષા શેઠ

એકમ ૪. લાગણી – રઘુવીર ચૌધરી

ન ધ – ચારે એકમમાંથી ટૂંકન ધ અથવા વૈકિ પક પર્ ો પ ૂછી શકાશે.

ં .
સંદભર્ગર્થ

૧. લઘુનવલ િવમશર્ - નરે શ વેદ

૨. સાિહત્યકોશ ભાગ ૨-૩. – પર્કા. ગુજરાતી સાિહત્ય પિરષદ


M.A. Semester ‐2
GUJ 412
ગુજરાતી સાિહત્યમાં રે ખાિચતર્ો ગુણ -૧૦૦
( માતર્ એ ટનર્લ િવ ાથીર્ઓ માટે )

એકમ ૧. (ક) રે ખાિચતર્ : યાખ્યા, િવભાવના અને લાક્ષિણકતા


(ખ) રે ખાિચતર્ અને અન્ય ગ વ પો
એકમ ૨. ગુજરાતી સાિહત્યમાં રે ખાિચતર્ોનો ઇિતહાસ
એકમ ૩. નામ પ - અિનરુધ્ધ બર્ ભ
એકમ ૪. માનવતાના ભેરુ – ભગીરથ બર્ ભ
નધ
૧. એકમ ૩ અને ૪ના બંને સંગર્હોનો અભ્યાસ તેમના વ પની દૃિ ટએ કરવાનો રહેશે.
૨. ચારે એકમમાંથી જનરલ પર્ ો અને એક એક ગુણના વૈકિ પક પર્ ો પ ૂછી શકાશે.
૩. જનરલ પર્ ો અને ટૂંકન ધના પર્ ો પણ પ ૂછી શકાશે.

સંદભર્ગર્થ
૧. ગુજરાતી રે ખાિચતર્ો – પ ા િતર્વેદી
૨. શબ્દતીથર્ - પર્ લ રાવળ
M.A Semester – 3
Paper 506 (માતર્ એ ટનર્લ િવ ાથીર્ઓ માટે )
લઘુકથા – વ પ અને અભ્યાસ

એકમ ૧. (અ) લઘુકથા વ પ


(બ) લઘુકથાનો ઇિતહાસ અને િવકાસ

એકમ ૨. ‘નાજુક ક્ષણ’ – પર્ લ રાવલ

એકમ ૩. ‘ક્ષણનો ઝરુખો’ - ભગીરથ બર્ ભ

એકમ ૪. ‘તર્ેપનમી બારી’ - પર્ેમજી પટે લ


સંદભર્ગર્થ
૧. લઘુકથા વ પ પિરચય – મોહનલાલ પટેલ
૨. ગુજરાતી લઘુકથાસંચય – મોહનલાલ પટેલ
M.A Semester 4
GUJ 512
ચિરતર્ સાિહત્ય વ પ અને અભ્યાસ (E અને બંને માટે )
લઘુશોધ િનબંધ ( માટે જ )

હેત ુ - િવ ાથીર્ ચિરતર્ સાિહત્યથી પિરિચત થાય, િવિવધ ચિરતર્ોનો અભ્યાસ કરે ,
િવ ાથીર્માં સંશોધનવ ૃિત િવકસે

એકમ ૧. (અ)ચિરતર્ સાિહત્યનુ વ પ


(બ) ચિરતર્ સાિહત્યનો ઇિતહાસ
એકમ ૨. ‘બાપા િવશે’ - લાભશંકર ઠાકર

એકમ ૩. ‘અબોલ બોલે છે જગદીશના સંભારણા’ – જયંત કોઠારી

એકમ ૪. ‘ચિરતર્ મુકુર’ - પર્ લ રાવળ


સંદભર્ગર્થ
૧. ચિરતર્ સાિહત્ય - ઉપેન્દર્ ભ

૨. અનુષગ - જયંત કોઠારી
૩. બાર સાિહત્ય વ પો – પર્સાદ બર્ ભ

ન ધ – વૈકિ પક તરીકે પર્ો ક્ટ વકર્ રહેશે .( િનયમ મુજબ )


લઘુ શોધ િનબંધ માટે ના િનયમો સાથે જોડેલા છે .
જો િવ ાથીર્ પર્ો ક્ટવકર્ કરવા ઈચ્છતો હોય તો , તો નીચે પર્માણેન ુ ં કામ એણે કરે લ ું
હોવુ ં જ રી બનશે.
જો િવ ાથીર્ એ શરતોનુ ં પાલન નિહ કરે તો પર્ો ક્ટવકર્ન ુ ં કામ પરીક્ષાને યોગ્ય ગણાશે નિહ .
પર્ો ક્ટવકર્ સંદભેર્ શરતો. (લઘુશોધ િનબંધના સંદભેર્)
૧. લઘુશોધ િનબંધનો િવષય મૌિલક હોવો જ રી છે .
૨. લઘુશોધ િનબંધમાં માગર્દશર્ક અધ્યાપકનુ ં નામ અને તેમની સહી જ રી છે .
૩. આ કામ િપર્ન્ટે ડ ૮૦ પ ૃ ઠનુ ં હોવુ ં જોઈએ .
૪. િપર્ન્ટેડ પ ૃ ઠને પાઈરલ બાઈન્ડ કરીને જ પરીક્ષાકેન્દર્માં પરીક્ષા પ ૂરી થાય તેજ
અઠવાિડયામાં જમા કરાવવાના રહેશે.
૫. ઝેરોક્ષ નકલ ચાલશે નિહ.

You might also like