Anand No Garbo Lyrics

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

Anand No Garbo Lyrics - Aanand No Garbo 1

ં નો ગરબો Lyrics In Gujarati


આનદ

સવ મગ
ં લ માંગયે શવે સવાથ સાિધકે
શરણેય બં યે ગૌરી નારાયણી નમોતુતે
નારાયણી નમોતુતે

આઈ આજ મુને આનંદ વદ્ યો અિત ઘણો માં


ગાવા ગરબા છં દ, બહુચર માત તણો માં...૧

અલવે આણ પંપાળ, અપેા આણી માં


છો ઈછા િતપાણ, દ્ યો અમૃતવાણી માં...૨

વગ મૃયુ પાતાળ, વાસ સકળતારો માં


બાળ કરી સભ ં ાળ, કર ઝાલો હારો માં...૩

તોતળા મુખ તન, તો તો તોય કહે માં


અભગ માગે અ, િનજ માતા મને હે માં...૪

નહીં સય અપસય, કહી કાંઈ ણું માં


કિવ કહાવા કય, મન િમયા આણું માં...૫

કુ લજ કુ પા કુ શીલ, કમ અકમ ભયો માં


મુરખ મન વહે મીન, રસ રટવાં િવચયો માં...૬

મુઢ માણે મય, મન િમયા માપી માં


કોણ લહે ઉપય િવ રયાં યાપી માં...૭

પરામ પમ ચડ


ં , બળ ન પળ ીંછુ માં
પૂરણ ગટ અખડ ં , ય થકો ઈછુ માં...૮

અણવ ઓછે પા, અકલ કરી આણું માં


પામુ નહી પળ મા, મન ણું નાણુ માં...૯

રસના યુમ હર, તે રટતાં હાયો માં


ઈશે અંશ લગાર, લઈ મનમથ માયો માં...૧૦

મારકંડ મુિનરાય, મુખ માહમ ભાયું માં


જૈિમિન ઋિષ જેવાય, ઉર અંતર રાયું માં...૧૧

અણગણ ગુણ ગિત ગોત, ખેલ ખરો યારો માં


માત ગિત યોત, જળહળ તો પારો માં...૧૨

જશ તૃણવત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ માં


ભરવા બુદ્િધ બે હાથ, ઓદ્ યામાં ઉડં ળ માં...૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ માં


માત ન ધરશો રીસ, છો ખુલું ખાંડુ માં...૧૪

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 2

આદ્ ય િનરંજન એક, અલખ અકળ રાણી માં


તુજ થી અવર અનેક, િવતરતાં ણી માં...૧૫

શિત સરજવા ે સહે જ વભાવ વપ માં


કંચત કણા ી, કૃતકૃત કોટી કપ માં...૧૬

માતગ
ં ી મન મુત, રમવા મન કીધું માં
જોવા જુત અજુત, રચયાં ચૌદ ભુવન માં...૧૭

નીર ગગન ભૂ તેજ, સેજ કરી િનરયાં માં


માત વશ જે જે, ભાંડ કરી ભરયાં માં...૧૮

તતણ તન થી દે હ, ણ કરી પેદા માં


ભવ કૃત કરતા જેહ, સરજે પાળે છે દા માં...૧૯

થમ કયા ઉચાર, વેદ ચાર વાયક માં


ધમ સમત કાર, ભૂ ભણવા લાયક માં...૨૦

ગટી પંચમહાભુત, અવર સવ જે કો માં


શિત સવ સય
ં 
ુ ત, શિત િવના નિહ કો માં...૨૧

મૂળ મહીં મડ
ં ાળ, મહા માહે રી માં
યુગ સચરાચર ણ, જય િવેરી માં...૨૨

જળ મયે જળશાઈ, પોઢ્ યા જગવન માં


બેઠા અંતિર આઈ, ખોળે રાખી તન માં...૨૩

યોમ િવમાન ની વાટ, ઠાઠ ઠઠ્ યો ઓછો માં


ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બયો કાચો માં...૨૪

જનમ જનમ અવતાર, આકારે ણી માં


િનિમત િહત નર નાર, નખ શખ નારાયણી માં...૨૫

પનંગ પશુ પંખી, પૃથક પૃથક ાણી માં


યુગ યુગ માહે ઝં ખી, પે ાણી માં...૨૬

ચુ મય ચૈ તય, વચ આસન ટીકી માં


જણાવવા જન મન, મયમાત કીકી માં...૨૭

અચર ચર ણ ચરણ વાયુ, ચર વારી ચરતાં માં


ઉદર ઉદર ભિર આયુ, તું ભવની ભરતાં માં...૨૮

રજો તમોને સવ, િગુણામક ાતા માં


િભુવન તારણ તવ, જગત તણી તા માં...૨૯

યાં જેમ યાં તેમ પ, તેજ ધયું સઘળે માં


કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે માં...૩૦

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 3

મે શખર મિહ માય, ધોળાગઢ પાસે માં


બાળી બચર માય, આદ્ ય વસે વાસો માં...૩૧

ન લહે મા ભેદ, ગૃહય ગિત હારી માં


વાણી વખાણી વેદ, શી મિત હારી માં...૩૨

િવણુ િવમાસી મન, ધય એમ ઉચિરયા માં


અવર ન તુજ થી અય, બાળી બહુચિરયા માં...૩૩

માને મન માહે શ, માત મયા કીધે માં


ણે સુરપિત શેષ, સહુ હારે લીધે માં...૩૪

સહ ફણીધર શેષ, શિત સબળ સાધી માં


નામ ધયુ નાગેશ, કીિત તો યાધી માં...૩૫

મછ; કછ, વારાહ, નૃસહ


ં વામન થઈ માં
એ અવતારો તારાય, તે તુજ મામહી માં...૩૬

પરશુરામ ીરામ, રામ બલ બળ જેહ માં


બુ કલકી નામ, દશ િવધ ધારી દે હ માં...૩૭

મય મથુરાથી બાળ, ગોકુ ળ તો પહો ંયું માં


તે ં નાખી મોહ ળ, બીજુ ં કોઈ હોતું માં...૩૮

કૃણ કૃણ અવતાર, કળી કારણ કીધું માં


ભિત મુિત દાતાર, થઈ દશન દીધું માં...૩૯

યંઢળ નપુસ
ં ક નાર નિહ, પુષા પાંયું માં
એ આય સસ ં ાર, ૃિત મૃિતએ ભાયાં માં...૪૦

ણી યંઢળ કાય, જગમાં અણજુગતી માં


માતા મોટે મિહમાય, ઈ કથે યુિત માં...૪૧

મેરામણ મથ મેર, કીધો રવૈ યો િથર માં


આકષણ એક તેર, વાસુકના નેતર માં...૪૨

સુર સક
ં ટ હરનાર સેવકને સમુખ માં
અિવગત અગમ અપાર, આનંદા અિધસુખ માં...૪૩

સનકાિદક મુિન સાથ, સેવી િવધ િવધે ં માં


આરાધી નવનાથ; ચોરાશી સધે માં...૪૪

આવી અયોયા ઈશ, નામી શીશ વયા માં


દશમતક ભુજ વીશ, છે દી સીતા મયા માં...૪૫

નૃપ ભીમકની કુ મારી, તમ પૂયે પામી માં


મણ રમણ મોરાર, મનગમતો વામી માં ...૪૬

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 4

રાયા પાંડુ કુ માર, છાના ી સગ


ં ે માં
સવં સર એકબાર, વાયા તમ અંગ ે માં...૪૭

બાંયો તનદ્ યુમન, છુ ટૅ નહી કોઈથી માં


ં લ ગયો કારાગૃહેથી માં...૪૮
સમિરપુરી શખ

વેદ પુરાણ માણ, શા સકળ સાંખી માં


શિત સકળ મડ ં ાણ, સવ રયાં રાખી માં...૪૯

જે જે જયા જોઈ, યાં યાં તું તેવી માં


સમ િવમ મિત ખોઈ, કહી ન શકુ ં કેવી માં...૫૦

ભૂત ભિવય વતમાન, ભગવિત તું ભવની માં


આય મય અવસાન, આકાશે અવની માં...૫૧

િતિમર હરણ શશશૂર, તે તારો ધોખો માં


અિમ અિન ભરપુર, થઈ પોખો શોખો માં...૫૨

ષટ ઋતુ રસમાસ, ાદશ િતબંઘે માં


અંધકાર ઉસ, અનુમ અનુસઘ ં ે માં...૫૩

ધરતી તું ધન ધાય, યાન ધરે નાવે માં


પાલન  જય, અણ ચત ં વે આવે માં...૫૪

સકળ ે સુખદાઈ, પચ દિધ ધૃતમાંહે માં


સવે રસ સરસાઈ, તુજ િવણ નિહ કાંઈ માં...૫૫

સુખ દુ ઃખ બે સસ
ં ાર, તારા ઉપયાં માં
બુદ્િધ બળને બલીહારી, ઘણું ડાયા વાયા માં...૫૬

ુદ્યા તૃષા િનાય, લઘુ યૌવન વૃધા માં


શાંિત શૌય માય; તું સઘળે ધા માં...૫૭

કામ ોધ મોહ લોભ, મદ મસર મમતા માં


તૃણા િથર થઇ ોભ શાંિત ને મતા માં...૫૮

ધમ અથ ને કામ; મો તું મમ


ં ાયા માં
િવતણો િવામ; ઉર અંતર છાયા માં...૫૯

ઉદય ઉદારણ અત, આદ્ ય અનાિદથી માં


ભાષા ભૂર સમત, વાય િવવાદે ની માં...૬૦

હષ હાય ઉપહાય, કાય કિવત િવતતું માં


ભાવ ભેદ િનજ ભાય, ાત ભલી ચ તું માં...૬૧

ગીત નૃય વાજં તાલ તાન માને માં


વાણી િવિવધ િવચ ગુણ અગણત ગાને માં...૬૨

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 5

રિતરસ િવિવધ િવલાસ, આશા સકળ જગની માં


તન મન મયે વાસ, મહમાયા મગની માં...૬૩

ણે અણે જગત, બે બાઘા ણે માં


વ સકળ આસત, સહુ સરખું માણે માં...૬૪

િવિવધ ભોગ મરદ, જગ દાયું ચાયું માં


ગરથ સુણતાં તે વાદ, પદ પોતે રાયું માં...૬૫

જડ થડ શાખ પ, પુપ ફળે ફળતી માં


પરમાણું એક મા, ઇતે વાસર ચળતી માં...૬૬

િનપટ અટપટી વાત, નામ કહું કોનુ માં


સર સાતે ઘાત, માત અધીક સોનુ માં...૬૭

રન મણ માણેક, નંગ મુકીયાં મુતા માં


આભા અિધક અટં ક, અય ન સય ં 
ુ તા માં...૬૮

નીલ િપત આરત, યામ ેત સરખી માં


ઉભય યત-અયત, જગતજને િનરખી માં...૬૯

નગજે અિધકુ ળ આઠ, િહમાચલ આઘે માં


પવન ગવન ઠિઠ ઠાઠ, તું રચીતા સાધે માં...૭૦

વાપી-કૂપ તળાવ, તું સિરતા સધ


ં ુ માં
જળતારણ જેમ નાવ, યમ તારણ બધું માં...૭૧

વનપિત ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં માં


કૃત કૃત તું કરતાર કોશ િવઘાં કુ ભ
ં ાં માં...૭૨

જડ ચેતન અભધાન, અંશ અંશ ધારી માં


માનવી મો ંટે માન એ કરણી તારી માં...૭૩

વણ ચાર િનજ કમ, ધમ સિહત થાપી માં


બે ને બાર અપમ, અનુચર વર આપી માં...૭૪

વાંડવ વિહ િનવાસ, મુખ માતા પોતે માં


તૃતે તૃતે ાસ, માત જગ યોતે માં...૭૫

લ ચોરાશી જન, સહુ તારા કીધાં માં


આયો અસુરનો અંત, દં ડ ભલા દીધા માં...૭૬

દુ  દયાં કઈ વાર, દાણ દુ ઃખ દે તા માં


દૈ ય કયા સહ
ં ાર, ભાગ ય લેતા માં...૭૭

સુ કરણ સસ ં ાર, કર િશુળ લીધું માં


ભારતલીરીસ.કોમ
ભૂમી તણો શરભાર, હરવા મન કીધું માં...૭૮

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 6

બહુચર બુદ્િધ ઉદાર, ખળ ખોળી ખાવા માં


સત
ં કરણ ભવ પાર, સાય કરે વાહા માં...૭૯

અધમ ઉધારણહાર, આસન થી ઉઠી માં


રાખણ યુગ યવહાર, બ બાંધી મુઠી માં...૮૦

આણી મન આનંદ મા, માંડે પગલાં માં


તેજ કરણ રિવચદ
ં , દે નાના ડગલાં માં...૮૧

ભયા કદમ બે ચાર, મદ માતી મદભર માં


મન માં કરી િવચાર, તેડાયો અનુચર માં...૮૨

કુ રકટ કરી આરોહ, કણાકર ચાલી માં


નખ પંખીમય મેયા પગ પૃવી હાલી માં...૮૩

ઉડી ને આકાશ, થઈ અદ્ ભુત આયો માં


અધણમા એક ાસ, અવનીતળ લાયો માં...૮૪

પાપી કરણ િનપાત, પૃવી પડ માંહે માં


ગોઠ્ યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે માં....૮૫

ભોળી ભવાની માય; ભાવ ભયા ભાલે માં


કીધી ઘણી કૃપાય, ચુવ
ં ાળે આળે માં...૮૬

નવખડ ં યારી નેટ, નજર વજર પેઠી માં


ણે ગામ તરભેટ, ઠે ઠ અડી બેઠી માં...૮૭

સેવક સારણ કાજ, શખ


ં લપૂર છે ડે માં
ઉઠ્ યો એક આવાજ, દે ડાણા નેડે માં...૮૮

આયા શરણા શરણ, અિત આનંદ ભયો માં


ઉિદત મુિં દત રિવ કણ, દશ દીશ યસ સયો માં...૮૯

સકળ સમૃ સુખમાત, બેઠાં ચત િથર થઈ માં


વસુધા મય િવયાત, વાત વાયુિવધ ગઈ માં...૯૦

ણે સહુ જગ જોર, જગજનની જોખે માં


અિધક ઉડાડ્ યો શોર, વાસ કરી ગોખે માં...૯૧

ચાર ખુટ
ં ચોખાણ, ચચા એ ચાલી માં
જન જન િતમુખ વાણ, બહુચર બરદાળી માં...૯૨

ઉદો ઉદો જય કાર, કીધો નવ ખડ ં ે માં


મગ
ં લ વયા ચાર, ચૌદે માંડે માં...૯૩

ગાયા સાગર સાત, દુ ધે મેહ ઉઠ્ યા માં


અધમ ધમ ઉપાત, સહુ કીધા જુા માં...૯૪

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 7

હરયા સુર નર નાર, મુખ જોઈ માતાનું માં


અવલોકી અનુરાગ, મુિન મન સરખાનું માં...૯૫

નવગૃહ નમવા પાય પાય, પાગ પળી આયા માં


ઉપર ઉતારવા કાજ, મણમુતા લાયા માં...૯૬

દશ િદશના િદગપાળ, દે ખી દુ ઃખ વાયાં માં


જમ મરણ જંળ, તી સુખ પાયા માં...૯૭

ગુણ ગાંધવ યશ ગાન, નૃય કરે રંભા માં


વર સુણતાં તે કાન, ગિત થઈ ગઈ થભ ં ા માં...૯૮

ગુણ િનિધ ગરબો જેહ, બહુચર માત કેરો માં


ધારે ધરીને દે હ, સફળ ફરે ફે રો માં....૯૯

પામે પદારથ પાંચ, વણે સાંભળતાં માં


ના આવે ઉહી આં ચ, દાવાનળ બળતાં માં...૧૦૦

શ ન ભેદે અંગ, આદ્ યશિત રાખે માં


િનત િનત નવલે રંગ શમ દમ કમ પાખે માં...૧૦૧

જળ જે અનધ અગાધ ઉતારે બેડે માં


ણ ણ િનશિદન ાત, ભવ સક
ં ટ ફે ડે માં...૧૦૨

ભુત ેત બ
ં ક
ુ , યંતર ડાકેણી માં
ના આવે આડી અચુક, શામાં શાકેણી માં...૧૦૩

ચરણ કરણ ગિત ભગ ં , ખગ


ં પુગ
ં વાળે માં
ગુગ
ં મુગ
ં મુખ અંગ, અબધ બધી ટાળે માં...૧૦૪

સેણ
ં િવહોણા નેણ, નેણા તું આપે માં
પુ િવહોણાં કેણ, મેણાં તું કાપે માં...૧૦૫

કળી કપત ઝાડ, જે ણે તે ને માં


ભત લડાવે લાડ, પાડ િવના કે ને માં...૧૦૬

કટ પુષ પુષાઈ, તું આલે પલમાં માં


ઠાલે ઘેર ઠકુ રાઈ, દો દલ હલબલમાં માં...૧૦૭

િનધન ને ધન પા તે, કરતાં તું છે માં


રોગ દોષ દુ ઃખ મા, તું હરતાં તું છે માં...૧૦૮

હય ગજ રથ સુખપાલ, આલ િવના અજરે માં


બરદે બહુચર બાળ, યાલ કરે નજરે માં...૧૦૯

ધમ વ ધન ધાય, ન ટળે ધામ થકી માં


મિહપત મુખ દે માન માના નામ થકી માં...૧૧૦

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com
Anand No Garbo Lyrics - Aanand No Garbo 8

નર નારી ધરી દે હ, હે તે જે ગાશે માં


કુ મિત કમ કુ ત ખેહ, થઈ ઉડી શે માં...૧૧૧

ભગવિત ગીત ચિર, જે સુણશે કાને માં


થઈ કુ ળ સિહત પિવ, ચડશે વૈ માને માં...૧૧૨

તુથ
ં ી નથી કઈ વત, જેથી તું તરપુ માં
પૂરણ ગટ શત, ી ઉપમા અરપું માં...૧૧૩

વારં વાર ણામ. કર જોડી કીજે માં


િનમળ િનય નામ, જનનીનુ લીજે માં...૧૧૪

નમો નમો જગ માત, સહ નામ તારાં માં


માત તાત ને ભાત, તું સવે મારા માં...૧૧૫

સવં ત શતદશ સાત, નવ ફાગુન સુદે માં


િતથી તૃિતયા િવયાત, શુભ વાસર બુધે માં...૧૧૬

રાજ નગર િનજ ધામ, પુરે નિવન મયે માં


આઈ આદ્ યિવામ, ણે જગત મયે માં...૧૧૭

કરત દુ લભ સુલભ, રહું છુ ં છે વાંડો માં


કર જોડી વલભ, કહે ભ મેવાડો માં...૧૧૮

કર જોડી વલભ, કહે ભ મેવાડો માં


કર જોડી સેવક કહે બહુચર તારો માં
કર જોડી સેવક કહે બહુચર તારો માં
બાળ કરી સભં ાળ તમ ચરણે રાખો માં

આઈ આજ મુને આનંદ વદ્ યો અિત ઘણો માં


ગાવા ગરબા છં દ, બહુચર માત તણો માં
અલવે આણ પંપાળ, અપેા આણી માં
છો ઈછા િતપાણ, દ્ યો અમૃતવાણી માં

વગ મૃયુ પાતાળ, વાસ સકળતારો માં


બાળ કરી સભ ં ાળ, કર ઝાલો હારો માં
બાળ કરી સભ ં ાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સભ ં ાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સભ ં ાળ તમ ચરણે રાખો માં.

More Lyrics from Aanand No Garbo

https://bharatlyrics.com/anand-no-garbo-lyrics/ bharatlyrics.com

You might also like