Food Business PDF Gujarati 1

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 18

Food Business

Guide on how to start from home

By

Sneha Thakkar
Founder - SWAD Cooking Institute

Step by step guide on how to start your food business from home.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 2

Recipe Index
Title Page no

ડિટેઈલ્સ ઓફ પ્રોફેશનલ કોરસીસ 3

રસમલાઈ ડિઝાઇનર ચોકલેટ બાર 4

સન ડ્રાઈડ ફ્રૂટ એન્ડ નટ બાર્ક 6

ઇટાલિયન પીઝા કૂકીસ 8

ઓરેન્જ ચોકો ડ્રાયફ્રૂટ કેક 10

ક્રેનબેરી આલ્મન્ડ સેન્ડવિચ બ્લોન્ડી 12

કેરેમલ પોપકોર્ન ચોકલેટ ક્લસ્ટર 17

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Online & Offline

Professional Courses

1 Year Diploma More Details

Culinary or Bakery
6 Months Theory + Practical classes
6 Months industrial training in 3-5 star Hotels
Certificate affiliation from Indian government & Swad
Hands on practical secessions.
Expert Faculties

USA Certified More Details

3 Months Crash Course


Theory + Practical Classes
International Certificate
Industrial Visit
Expert Faculties

Start Baking More Details

Start Earning
10 Days crash Course
100% Hands on
Certified Course
Limited Seats hence, personal attention
Expert faculties

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 4

Recipes
1. રસમલાઈ ડિઝાઇનર ચોકલેટ બાર

Ingredients Measurements

હાઇટ ચોકલેટ ૨૫૦ ગ્રામ

કાજુ (ચોપ્ડ) ૧ ટે.સ્પૂન

રસમલાઈ એસેન્સ થોડા ડ્રોપ્સ

યલો જેલ કલર થોડા ડ્રોપ્સ

કેસર થોડા તાંતણા

ટોપિંગ માટે
- બદામની કતરણ
- પિસ્તાની કતરણ
- ડ્રાય રોઝ પેટલ્સ / ફ્રેશ

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 5

Recipes
Method

૧) વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ ને ડબલ બોઇલર અથવા માઇક્રોવેવ પદ્ધતિ થી ૩૦ સેકેન્ડના


બેચમાં મેલ્ટ કરો.

૨) એમાં કલર એસેન્સ અને કેસર ઉમેરીને બરાબર મિક્ષ કરો.

૩) હવે, એક બારનો સિલિકોન અથવા કકાઉનો મોલ્ડ લો.

૪) એમાં પહેલા નીચે બદામ અને પિસ્તાની કતરણ પાથરો વચ્ચે વચ્ચે રોઝની પાંદડી પાથરો
અને પછી મેલ્ટેડ ચોકલેટ પાથરો, એની ઉપર ફરીથી પિસ્તા અને બદામની કતરણ પાથરી
ટોપિંગ કરો.

૫) ફ્રીઝમાં ૧૫ થી ૨૦ મિનિટ માટે સેટ કરો.

૬) અનમોલ્ડ કરો અને બતાવ્યા પ્રમાણે પેકિંગ કરી સ્ટોર કરો.

૭) ફ્રીઝમાં એક મહિના સુધી સારી રહેશે.

૮) બહાર રુમટેમ્પરેચર પર ૧૫ દિવસ સુધી સારી રહેશે.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 6

Recipes
2. સન ડ્રાઈડ ફ્રૂટ એન્ડ નટ બાર્ક

Ingredients Measurements

લેમન, મોસંબી, પિઅર, કીવી,


૧ પીસ
સફરજન, કેળું

સ્ટ્રોબેરી, ચેરી, બ્લ્યુબેરી ૧૦ પીસ

કેસ્ટર સુગર ૧/૪ થી ૧/૨ કપ

ડાર્ક , સ્ટ્રોબેરી, સફેદ ચોકલેટ ૨૫૦ ગ્રામ

સીંગદાણા(શેકેલા) ૧ ટે.સ્પૂન

કાજુ આખા (શેકેલા) ૧ ટે.સ્પૂન

બદામ આખી (શેકેલી) ૧ ટે.સ્પૂન

પિસ્તા કતરણ ૧ ટે.સ્પૂન

કોપરાનું ખમણ અને કતરણ ૧ ટે.સ્પૂન

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 7

Recipes
Method

૧) સીઝનમાં જયારે જે મળતા હોય એ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ જે જરૂરી હોય એ લઇ


ધોઈને સાફ કરવા.

૨) એને ગોળ સ્લાઇસમાં કટ કરવા અને ઉપર કેસ્ટર સુગર છાંટવી અને તડકામાં ડ્રાય ના
થાય ત્યાં સુધી સૂકવવા અથવા ઓવનમાં ડ્રાય કરવા.

૩) હવે, ડાર્ક , વ્હાઇટ અને સ્ટ્રોબેરી ચોકલેટને માઈક્રોવેવમાં ૩૦ સેકેન્ડના બેચમાં મેલ્ટ કરવી.

૪) બાર્ક ના સિલિકોનમાં અથવા પોલીકાર્બોનેટ મોલ્ડમાં પહેલા મેલ્ટેડ ચોકલેટ પાથરો.

૫) એની ઉપર બતાવ્યા પ્રમાણે સન ડ્રાય કરેલા ફ્રૂટ્સ અરેન્જ કરો. અને વચ્ચે વચ્ચે રોસ્ટ
કરેલા નટ્સ અને કોકોનટ પાથરો.

૬) આ બાર્ક ડાર્ક ચોકલેટમાં, સ્ટ્રોબેરી અને વ્હાઇટ ચોકલેટમાં અને સ્ટ્રોબેરી અને વ્હાઇટ
મિક્ષ કલરમાં પણ બનાવી શકાશે.

૭) હવે, તૈયાર કરેલ મોલ્ડ ફ્રીઝમાં ૨૦ થી ૨૫ મિનિટ માટે સેટ કરો.

૮) અનમોલ્ડ કરો અને બતાવ્યા પ્રમાણે પેકિંગ કરી સ્ટોર કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 8

Recipes
3. ઇટાલિયન પીઝા કૂકીસ

Ingredients Measurements

મેંદો ૨૨૫ ગ્રામ

બટર ૬૫ ગ્રામ

માર્વો/ બટર ૬૦ ગ્રામ

બેકિંગ પાવડર ૧/૨ + ૧/૪ ટી.સ્પૂન

મીઠું ૧/૮ ટી.સ્પૂન

ચીલી ફ્લેક્સ ૧ ટી.સ્પૂન

પિઝા/ ઇટાલિયન સીઝનિંગ ૧ ટી.સ્પૂન

હાઇટ પેપર પાવડર 1/8th tsp

ચીઝ પાવડર (ડ્રાય) ૧ ટે. સ્પૂન

ચીઝ એસેન્સ ૫ - ૬ ડ્રોપ્સ

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 9

Recipes
Method

૧) ઓવનને ૧૬૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ-હિટ કરો.

૨) બેકિંગ ટ્રે માં પાર્ચમેન્ટ પેપર થી લાઈન અપકરી તૈયાર કરો.

૩) એક બાઉલમાં બટર અને ખાંડને બીટ કરો જ્યાં સુધી સોફ્ટ અને ફ્લ્ફી ના થઇ જાય.

૪) એમાં ચીઝ પાવડર અને ચીઝ એસેન્સ ઉમેરી ને બરાબર મિક્ષ કરો.

૫) બધા પાવડર સામગ્રીને ચાળી લો.

૬) મેંદો, બેકિંગ પાવડર, મીઠું , હર્બ્સ, ચીલી ફ્લેક્સ બધું બરાબર મિક્ષ કરી લો.

૭) હવે, એમાં ધીમે જરૂર પ્રમાણે દૂધ મિક્ષ કરતા જાવ અને લોટ તૈયાર કરો વધારે પડતો
મિક્ષ નહીં કરવો.

૮) હવે, બનાવેલ લોટને ક્લીન રેપમાં કવર કરી ૨ થી ૩ કલાક માટે ફ્રીઝમાં રાખો.

૯) હવે, લોટમાંથી મીડીયમ થીક ગોળ ૮"નો રોટલો વણી લો, ઉપરથી દૂધનો વોશ કરી હર્બ્સ
અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરો અને પરિક કરો.

૧૦) પ્રિ-હીટેડ ઓવનમાં ૧૬૦ ડિગ્રી પર ૧૨ થી ૧૫ મિનિટ માટે બેક કરો.

૧૧) હવે, એના પર થોડું પ્રોસેસ ચીઝ ગ્રેટ કરો અને ફરીથી ૫ મિનિટ માટે બેક કરો.

૧૨) ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને કાઢી લઇ તરત જ કટ કરી ઠડું થાય પછી પેકિંગ કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 10

Recipes
4. ઓરેન્જ ચોકો ડ્રાયફ્રૂટ કેક

Ingredients Measurements

ઓઇલ (રિફાઇન્ડ) ૫૦ ગ્રામ

સોફ્ટ બટર ૨૫ ગ્રામ

કેસ્ટર સુગર ૮૦ ગ્રામ

ઓરેન્જ એસેન્સ થોડા ડ્રોપ્સ

ટેન્ગ પાવડર ૧૫ ગ્રામ

મેંદો ૧૦૦ ગ્રામ

બેકિંગ સોડા ૩/૪ ટી.સ્પૂન

બેકિંગ પાવડર ૧ ટી.સ્પૂન

કોકો પાવડર ૧૫ ગ્રામ

સોલ્ટ પિન્ચ

મિક્ષ ડ્રાયફ્રૂટ (કાજુ , બદામ, પિસ્તા,


૭૫ ગ્રામ
કિસમિસ,ટૂટીફ્રૂટી)

મિલ્ક ૯૦ ગ્રામ

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 11

Recipes
Method

૧) એક બાઉલમાં બટરને વિસ્ક કરો, એમાં ફ્લેવર લેસ રીફાઇન્ડ ઓઇલ ઉમેરી ફરી વિસ્ક
કરો.

૨) એમાં કેસ્ટર સુગર ઉમેરી બરાબર વિસ્ક કરો.

૩) એમાં ઓરેન્જ એસેન્સ ઉમેરો અને ટેન્ગ પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરો.

૪) બધી પાવડર સામગ્રી ચાળી લો.

૫) બધું મિક્ષ કરી જરૂર પ્રમાણે થોડું થોડું દૂધ ઉમેરી મિક્ષ કરો એમાં અડધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી
બરાબર મિક્ષ કરો.

૬) હવે, ઓવનને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ-હિટ કરીને આગળથી રાખો.

૭) ૫" * ૩" ના રેક્ટેન્ગલ એલ્યુમિનિયમ ટીનને પરિચમેન્ટ પેપરથી લાઈન અપ કરી એમાં
બેટર ઉમેરો અને ઉપરથી બધા ડ્રાયફ્રૂટ્સ પાથરો.

૮) પ્રિ-હીટેડ ઓવનમાં ૧૬૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે બેક કરો.'

૯) ઠડું કર્યા બાદ સ્લાઈસ કરી બતાવ્યા પ્રમાણે બેક કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 12

Recipes
5. ક્રેનબેરી આલ્મન્ડ સેન્ડવિચ બ્લોન્ડી
બ્લોન્ડી | ક્રેનબેરી કમ્પોટ | વ્હાઇટ ચોકલેટ ગનાશ

બ્લોન્ડી

Ingredients Measurements

વ્હાઇટ ચોકલેટ ૨૨૫ ગ્રામ

અનસોલ્ટેડ બટર ૨૨૫ ગ્રામ

દહીં (ફ્રેશ) ૧૯૫ ગ્રામ

પાવડર સુગર 180 gm

મેંદો ૨૧૦ ગ્રામ

બેકિંગ પાવડર ૩/૪ ટી.સ્પૂન

આલ્મન્ડ એસેન્સ ૧/૨ ટી.સ્પૂન

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 13

Recipes
Method

૧) એક બાઉલમાં ચોકલેટ અને બટરને માઈક્રોવૅવ્ માં મેલ્ટ કરો.

૨) બીજા એક બાઉલમાં દહીંને વિસ્ક કરો એમાં પાવડર સુગર ઉમેરી બરાબર મિક્ષ કરો.

૩) એમાં એસેન્સ ઉમેરી વવિસ્ક કરો.

૪) એમાં મેંદો અને બેકિંગ પાવડર ને ચાળી લો.

૫) હવે, એમાં મેલ્ટેડ બટર અને ચોકલેટ નું મિશ્રણ ઉમેરી તરત જ મિક્ષ કરી તૈયાર કરો.

૬) હવે, ૭"ના ચોરસ ટીનમાં પાર્ચમેન્ટ પેપરથી લાઈન અપ કરીને રાખો.

૭) પ્રિહીટેડ ઓવનમાં ૧૬૦ ડિગ્રી પર ૨૫ થી ૩૦ મિનિટ માટે બેક કરી પછી ઠડી કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 14

Recipes

ક્રેનબેરી કમ્પોટ

Ingredients Measurements

ક્રેનબેરી ટીન જ્યુસ ૧ કપ

કોર્નસ્ટાર્ચ ૨ ટી.સ્પૂન

ખાંડ ૩ ટી.સ્પૂન

ડ્રાય ક્રેનબેરી ૧ ટે.સ્પૂન

એપલ સાઇડર વિનેગર ૧ ટે.સ્પૂન

Method

૧) ક્રેનબેરીમાં કોનફલોર ડેલ્યુટ કરો, એમાં ખાંડ મિક્ષ કરી ગેસ પર મૂકી પકાવો.

૨) એમાં ક્રેનબેરીના ટુકડા ઉમેરી થીક થાય ત્યાં સુધી પકાવી છેલ્લે વિનેગર ઉમેરી ગેસ બંધ
કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 15

Recipes

વ્હાઇટ ચોકલેટ ગનાશ

Ingredients Measurements

વ્હાઇટ ચોકલેટ ૨૦૦ ગ્રામ

ફ્રેશ ક્રીમ ૮૦ ગ્રામ

Method

૧) ક્રીમને ગરમ કરો, એમાં વ્હાઇટ ચોકલેટને છીણી ઉમેરો બરાબર મિક્ષ કરી ગાળી લો અને
૩ થી ૪ કલાક પછી ઉપયોગમાં લો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 16

Recipes
ડેકોરેશન માટે

૧ બદામ ની કતરણ
ક્રેનબેરીના ટુકડા
રેડ કલર

Method

૧) બનાવેલ બ્લોન્ડી ને વચ્ચેથી કટ કરો અને વ્હાઇટ ટ્રફલમાં ક્રેનબેરી કમ્પોટ અને રેડ કલર
ઉમેરી મિક્ષ કરી બનાવો.

૨) બીજો પાર્ટ મૂકી ફરીથી વ્હાઇટ ટ્રફ્લ થી ફિનીશીંગ આપી એના પર બદામના કતરણ
પાથરો વચ્ચે વચ્ચે ક્રેનબેરી મુકો અને ફિનિશિંગ આપી થોડીવાર સેટ કરી પીસીસ કરો અને
પેકિંગ કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 17

Recipes
6. કેરેમલ પોપકોર્ન ચોકલેટ ક્લસ્ટર

Ingredients Measurements

પોપકોર્ન ના દાણા ૧/૨ કપ

કાજુ અને બદામ ૧/૨ કપ

બટર ૪ ટે.સ્પૂન

રાઉન સુગર ૧ કપ

મધ ૧ ટે.સ્પૂન

વેનીલા એસેન્સ ૧ ટી.સ્પૂન

મીંઠુ વાદ અનુસાર

બેકિંગ સોડા ૧/૮ ટી.સ્પૂન

ડાર્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ

હાઇટ ચોકલેટ ૧૦૦ ગ્રામ

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com


Page 18

Recipes
Method

૧) પહેલા એક કૂકરમાં બટર મૂકી, પોપકોર્ન ફોડીને તૈયાર કરો.

૨) એમાં રોસ્ટેડ નટ્સ આખાના બે ટુકડા કરી ઉમેરી બરાબર મિક્ષ કરો.

૩) એક પેનમાં બટર ગરમ કરો, એમાં બ્રાઉન સુગર અને મધ ઉમેરી મીડીયમ હિટ મેલ્ટ કરો.

૪) હવે, હિટ પરથી ઉતારી બરાબર હલાવી એમાં વેનીલા એસેન્સ, મીઠું અને બેકિંગ સોડા
ઉમેરી બરાબર મિક્ષ કરો, કેરેમલ હલકું અને લાઈટ કલરનું થાય એટલે એને પોપકોર્ન અને
નટ્સમાં મિક્ષ્ચર પર રેડો.

૫) બરાબર મિક્ષ કરી લો.

૬) આ વર્ક ફાસ્ટ કરવું નહીં તો કેરેમલ સેટ થઇ જશે અને મિક્ષ થઇ કોટીંગ નહીં થાય.

૭) આ સમયે જ થોડા કલ્ટરના શેપમાં આપી એને બેકિંગ ટ્રેમાં પાર્ચમેન્ટ પેપર પર પાથરી
દેવા.

૮) ૧૨૫ ડિગ્રી પર ૪૦ થી ૪૫ મિનિટ માટે બેક કરો. બધું ડ્રાય થાય ત્યાં સુધી બેક કરો.

૯) ડાર્ક અને વ્હાઇટ ચોકલેટને માઈક્રોવેવમાં મેલ્ટ કરો.

૧૦) ઠડાં કરેલા ક્લસ્ટર્સ ડાર્ક ચોકલેટમાં હાફ ડીપ કરો.

૧૧) અને ડાર્ક ચોકલેટ પર વ્હાઇટ ચોકલેટથી ઝિગઝેગ ની લાઈન કરી તૈયાર કરો.

૧૨) તૈયાર કલ્ટર્સને બતાવ્યા અપ્રમાણે પેકિંગ કરો.

Click icons for links:

9712307070 @swadcooking www.swadcooking.com

You might also like