Sem 5 Banking MCQ Guj

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 33

એ.વી.

પટેલ કોમર્સ કોલેજ, બીલીમોરા

ટી.વાય.બી.કોમ.(ર્ેમ-૫)

વવષય:- ભારતીય બેંકકગ અને ચલણ વ્યવસ્થા (પેપર-૩)

પ્રા.હરમીતર્ીંગ એર્.ર્રદાર
વ્હાલા વવદ્યાથીવમત્રો,

આપ જયારે MCQ આધાકરત ઓનલાઇન પરીક્ષા આપનાર છો, ત્યારે


અમારી કોલેજનાાં અધ્યાપકો દ્વારા MCQ તૈયાર કરવામાાં આવેલ છે ,જે આપ
ર્ૌને પરીક્ષાની તૈયારી કરવામાાં મદદરૂપ થશે.

પ્રા.વષાસબેન રાણા
(કાયસકારી આચાયસ)
INDEX
પ્રકરણ-૧ ભારતમાાં બેન્કિંગ વ્યવસ્થા

પ્રકરણ-૨ રાષ્ટ્રીયકૃત બેંકો

પ્રકરણ-3 ખાનગી અને બહુરાષ્ટ્રીય બેંકો

પ્રકરણ-૪- બેંક વવકાર્ની યોજનાઓ

પ્રકરણ-૫- સ્ટેટ બે્ક ઓફ ઇન્િયા

પ્રકરણ-૬ ભારતની આયાત વનકાર્ બેંક

પ્રકરણ-૭- મ્યુચ્યુઅલ ફાં િર્


પ્રકરણ-૧ ભારતમાાં બેન્કિંગ વ્યવસ્થા
1. જે બેંકો નફાના હેતન
ુ ે ધ્યાનમાાં રાખીને ઉદ્યોગોને ટાંકા ગાળા માટે નુ ાં ધિરાણ
કરે છે તે ?
A. વેપારી બેંકો
B. ઓધોગગક બેંકો
C. કૃવષ બેંકો
D. બચત બૅ્કો

2. કૃધિ ક્ષેત્રને ટાંકા,મધ્યમ અને લાાંબાગાળાની મડી પરી પાડતી બેન્કો એ ?


A. મધ્યસ્થ બેંક
B. દે શી બેંકો
C. કૃધિ બેંકો
D. આંતરરાષ્ટ્રીય બેંકો

3. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે ?


A. સ્ટેટ્ બેન્ક ઓફ ઇન્ન્ડયા
B. પાંજાબ નેશનલ બેંક
C. રરઝર્વ બેન્ક ઓફ ઇન્ન્ડયા
D. બેંક ઓફ બરોડા
4. નીચેનામાાંથી કયુાં કાયવ ર્ેપારી બેંક નુ ાં મુખ્ય કાયવ નથી ?
A. થાપણ સ્ર્ીકારર્ી
B. ધિરાણ કરવુાં
C. શાખ સર્જન કરવુાં
D. સેઇફ રડપોઝીટ ર્ોલ્ટ ની સગર્ડ

5. નીચેનામાાંથી કયુાં કાયવ ર્ેપારી બેંક નુ ાં ગૌણ કાયો નથી?


A. ધર્ધનમય પત્ર ર્ટાર્ી આપર્ા
B. ગ્રાહકના એજન્સી તરીકેન ુ ાં કાયવ
C. ધર્ધનમયનુ ાં માધ્યમ પરા પાડર્ાનુ ાં કાયવ
D. ધર્દે શી ચલણના ધર્ધનમય નુ ાં કાયવ

6. નીચેનામાાંથી કયુાં પરરબળ આધથિક ધર્કાસમાાં બેન્ન્કિંગ સાંસ્થાની ભધમકા ભજર્તુ ાં


નથી ?
A. નાણાાં બજાર અને મડીબજારના ધર્કાસમાાં
B. ધનયોજક અને સાહધસક ર્ગોને પ્રોત્સાહન
C. બચત અને મડીરોકાણ નો દર ઊંચો લઇ જર્ો
D. અધતરરક્ત્ ઉપાડ ની સગર્ડ આપર્ી

7. ધિરાણમાાં ખેતી ક્ષેત્રનો કેટલા ટકા રહસ્સો રહેર્ા પામ્યો છે ?


A. 50%
B. 20%
C. 30%
D. 40%

8. આયાત ધનકાસ બેંકની સ્થાપના ક્યારે કરર્ામાાં આર્ી ?


A. 1992
B. 1952
C. 1962
D. 1982

9. જે બેંકો આધુધનક પદ્ધધત પ્રમાણે કામ કરતી હોય તેર્ી બેન્કનો સમાર્ેશ કયા
ધર્ભાગમાાં થાય છે ?
A. અસાંગરિત ધર્ભાગ
B. સાંગરિત ધર્ભાગ
C. બેન્ન્કિંગ ધર્ભાગ
D. ફાઈનાન્સ ધર્ભાગ

10. રરઝર્વ બેંક ઓફ ઇન્ન્ડયાએ પોતાની કામગીરી ક્યારે શરૂ કરી ?


A. 1935
B. 1934
C. 1950
D. 1948

11. જાહેર ક્ષેત્રની ર્ેપારી બેંકો માાં મોટામાાં મોટી બેંક નીચેનામાાંથી કઈ છે ?
A. રરઝર્વ બેન્ક ઓફ ઇન્ન્ડયા
B. ધર્દે શી ધર્ધનમય બેંક
C. state bank of india
D. આંતરરાષ્ટ્રીય બેંક

12. ર્િવ 2018 ના અંતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયા ની કુલ શાખાઓ જણાર્ો ?
A. 22414
B. 44221
C. 22114
D. 4412
13. ભારતમાાં સહકારી પ્રવ ૃધિની શરૂઆત ક્યારે થઈ ?
A. 1932
B. 1821
C. 1930
D. 1904

14. રરઝર્વ બેન્ક ઓફ ઈન્ન્ડયા એક્ટ માાં 1934 ની બીજી અનુસચચ માાં દશાવર્ેલી
બેંકો કેટલી ?
A. અનુસચચત બેંકો
B. ચબન અનુસચચત બેંકો
C. ગ્રામીણ બેંકો
D. પ્રાદે ધશક બેંકો

15. ધર્દે શી ધર્ધનમય બેંકની શાખા કયા ત્રણ શહેરોમાાં કાયવરત છે ?


A. અમદાર્ાદ, હરરયાણા, મૈસરુ
B. કોલકાતા, બેંગલોર, કણાવટક
C. મુબ
ાં ઈ, ચેન્નાઈ ,રદલ્હી
D. રાાંચી, પરટયાલા, આગરા

16. નીચેનામાાંથી કયો હેત ુ લીડ બેંક ની સ્થાપના પાછળનો મુખ્ય હેત ુ નથી ?
A. બેન્ન્કિંગ સગર્ડો ર્િારર્ી
B. નાના ઉદ્યોગોની ઉત્પાદકતા ર્િારર્ી
C. લાાંબાગાળાના ઉદ્યોગોને ધિરાણ કરવુાં
D. ખેત ધિરાણ ની જરૂરરયાતો પરી કરર્ી
17. નેશનલ હાઉધસિંગ બેંકની ભરપાઈ મડી કેટલી છે ?
A. ૧૦૦ કરોડ
B. ૨૦૦ કરોડ
C. ૩૦૦ કરોિ
D. ૫૦૦ કરોડ

18. નીચેનામાાંથી કયુ કારણ બેંકની નીચી નફાકારકતા દશાવર્તુ ાં નથી ?


A. હરીફાઈ નો અભાર્
B. ખચવમાાં અચભવ ૃદ્ધદ્ધ
C. અગ્રણી ક્ષેત્રનો ધિરાણ
D. પછાત ર્ગવને અગ્રતા

19. ર્િવ 2019 ની ગ્રામીણ શાખાઓ ની ટકાર્ારી કેટલી ?


A. 35. ૩૩%
B. 22. 52%
C. 35. 24%
D. ૩૫. 20%

20. ધર્દે શી રોકાણની મહિમ મયાવદા જણાર્ો ?


A. 52 %
B. 25%
C. 41%
D. 64%

ANSWERS-
1-A 2-C 3-C 4-D 5-A 6-D 7-B 8-D 9-B 10-A
11-C 12-A 13-D 14-A 15-C 16-C 17-A 18-D 19-A 20-C

GO TO INDEX
પ્રકરણ-૨ રાષ્ટ્રીયકૃત બેંકો

1. 1969ના રોજ વટહુકમ દ્વારા ૫૦ કરોિથી વધુની થાપણો ધરાવતી કેટલી બેંકોની

રાષ્ટ્રીયકરણ ની જાહેરાત કરી ?


A. 18
B. 11
C. 14
D. 7

2. નીચેનામાાંથી કયો હેત ુ ર્ેપારી બેંકો ના રાષ્ટ્રીયકરણ નો હેત ુ નથી


A. સરકારની આર્કમાાં ર્િારો
B. થાપણો ની સલામતી
C. ધર્દે શ વ્યાપારમાાં ધનયાંત્રણ
D. ર્ેપાર ચક્રો અટકાર્ર્ા માટે

3. કઈ બે ખાનગી બેંકો ફડચામાાં જતાાં બેંકો પ્રત્યે લોકોનો ધર્શ્વાસ ઓછો થર્ા
લાગ્યો ?
A. લક્ષ્મી બેંક, પીલાઈ બેંક
B. પીલાઈ બેંક, બાંિન બેન્ક
C. લક્ષ્મી બેંક,આઇ.સી.આઇ.સી.આઇ.બેંક
D. એચડીએફસી બેન્ક ,પીલાઈ બેંક
4. 1980ના રોજ ર્રકારે કેટલીક ખાનગી બે્કોના રાષ્ટ્રીયકરણની જાહેરાત
કરી ?
A. 8
B. 10.
C. 12
D. 6

5. ર્િવ 2018 ના અંતે કેટલી ટકા બેંક શાખાઓ ગ્રામ્ય ધર્સ્તારમાાં કાયવરત
હતી ?
A. 37.45%
B. 32.15%
C. 18.20%
D. 47.22%

6. રાષ્ટ્રીયકૃત બેંકો એ થાપણો એકધત્રત કરર્ા માટે ધિરાણની ર્હેંચણી કરર્ા


માટે અને બેંક સાંચાલન માટે જે નર્ી રીત રસમ અપનાર્ી તે ?
A. ઔદ્યોચગક બેન્ન્કિંગ
B. શાખા બેન્ન્કિંગ
C. ઇનોર્ેરટર્ બેન્ન્કિંગ
D. કમ્્યુટર બેન્ન્કિંગ
7. અયોગ્ય રીતે થતા ખચવ પર ધનયાંત્રણ મકર્ા માટે ર્ેપારી બેંકો માટે કયુ
ઓરડટ બનાર્વુાં ફરજજયાત છે ?
A. ખચવ ઓરડટ
B. પડતર ઓરડટ
C. આંતરીક ઓડીટ
D. નાણાકીય ઓરડટ

8. કે્ર ર્રકાર દ્વારા ધિરાણ મેળર્નાર અમુક પસાંદગીયુક્ત ર્ગોને જાહેર ક્ષેત્રની
બેન્કો તરફથી અપાતા જુ દા જુ દા દરોની યોજના એટલે ?
A. ચભન્ન વ્યાજ ના દરની યોજના
B. મોબાઇલ બેન્ન્કિંગ યોજના
C.બેન્ન્કિંગ યોજના ગ્રામીણ યોજના
D.તફાર્તી વ્યાજના દર ની યોજના
9. માચસ-૨૦૧૪માાં કુલ વધરાણમાાં અગ્રણી ક્ષેત્રનો કહસ્ર્ો જણાવો ?
A. 39
B.38.
C.48
D.49
10. અગ્રીમ ક્ષેત્રને વધરાણ આપતી વખતે પોષણ ક્ષમતા ર્ામાજજક ઇચ્છનીય તા
ઉપરાાંત આધાકરત પકરબળો જણાવો ?
A. આરોગ્ય ર્મતા
B. શાખ વવસ્તરણ તા
c. વધરાણ ક્ષેત્રે અગ્રીમતા
D. ટેકધનકલ શક્યતા

ANSWER:-

1-C 2-C 3-A 4-D 5-B 6-C 7-A 8-D 9-A 10-D

GO TO INDEX
પ્રકરણ-3 ખાનગી અને બહુરાષ્ટ્રીય બેંકો

1. કઈ કધમટીના ભલામણ અનુસાર ખાનગી બેન્કોના સ્થાપના અંગેની શરૂઆત


કરર્ામાાં આર્ી ?
A. P. V.નરધસિંહમ્
B. એમ ર્ોરા
C. સત્યમ ધશર્ાની
D. અધ્યક્ષ કધમટી

2. ખાનગી બેન્કોનુ ાં લઘુતમ મડી ભાંડોળ ર્િારીને કેટલુાં કરર્ામાાં આવ્યુાં ?


A. ૫૦૦ કરોડ
B. ૨૦૦ કરોડ
C. 100 કરોડ
D. 300 કરોડ

3. નીચેનામાાંથી કયુાં િોરણ નર્ી બેંક નુ ાં ધર્ર્ેક જન્ય અને બુદ્ધદ્ધ જન્ય િોરણ
નથી?
A. લોન માંજરી ના િોરણ
B. આર્કની ચોકસાઈ ના િોરણ
C. માલધમલકત ર્ગીકરણ િોરણ
D. ઓરડટ ના રહસાબો નુ ાં િોરણ
4. યુ. ટી .આઇ . બેંક ચલધમટેડ નુ ાં બીજુ ાં નામ જણાર્ો (હાલમાાં)?
A. ICICI
B. HDFC
C. Axis
D. IDBI

5. મર્જર પહેલા સૌથી ર્ધુ શાખા િરાર્તી icici બેંકોની કુલ કેટલી શાખાઓ
હતી ?
A. 832
B. 955
C. 772
D. 851

6. ઇન્ડ સઇન્ડ બેંકે પોતાની કામગીરીની શરૂઆત ક્યારે કરી ?


A. 1932
B. 1853
C. 1949
D. 2001

7. તારીખ 23-2- 2008 ના રોજ કઈ બે બેંકોએ ધર્લીનીકરણ રચર્ાનો ધનણવય


લીિો ?
A. બેંક ઓફ બરોડા અને એચડીએફસી
B. બેંક ઓફ પાંજાબ અને એચડીએફસી
C. એચડીએફસી બેન્ક અને દે ના બેન્ક
D. દે ના બેન્ક અને બાંિન બેન્ક

8. ભારતની ધર્દે શી બેન્કોએ કેટલા ટકા ધિરાણ અગ્રણી ક્ષેત્રને આપવુાં પડે છે ?
A. 23
B. 25
C. 28
D. 32
9. નીચેનામાાંથી કઈ બેંક બહુરાષ્ટ્રીય બેંક નથી ?
A. અમેરરકન એક્સપ્રેસ બેન્ક ચલધમટેડ
B. એ.બી.એન.- અમરો બેન્ક એન .ર્ી.
C. ડેસચચ બેન્ક એ.જી
D. યુ .ટી. આઈ

10.રાષ્ટ્રીયકૃત બેંકની માચલકી અને સાંચાલન એટલે?


A. બહુરાષ્ટ્રીય બેંક
. B. બેન્ન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણ
C. બેન્ન્કિંગ ક્ષેત્રે ઉદારીકરણ
. D. બેન્ન્કિંગ ક્ષેત્રે આધુધનકરણ

ANSWERS-
1-A 2-B 3-D 4-C 5-B 6-C 7-B 8-D 9-D 10-B

GO TO INDEX
પ્રકરણ-૪- બેંક વવકાર્ની યોજનાઓ

1. ૧૯૫૪માાં કઈ સધમધતએ થાપણ ર્ીમા યોજનાની શરૂઆત કરર્ાની ભલામણ


કરી ?
A. નરધસિંહ સધમધત
B. શ્રોફ સધમધત
C. નરીમાન સધમધત
D. ર્ાઘરોલ સધમધત
2. થાપણ ર્ીમા કોપોરે શનની અધિકૃત મડી કેટલી રાખર્ામાાં આર્ી છે ?
A. 1કરોડ
B. 2 કરોડ
C. ૩ કરોડ
D. ૫ કરોડ
3. થાપણ ર્ીમા કોપોરે શનમાાં રરઝર્વ બેન્ક ઓફ ઇન્ન્ડયા કઈ ફરજ બજાર્ે છે ?
A. થાપણદારો
B. રડબેન્ચર હોલ્ડર
C. સાંચાલક માંડળ
D. શેરહોલ્ડર
4. જો કોઈ રચક્ષત બેંક બાંિ પડે તો દરે ક ખાતેદારને કોપોરે શન કેટલી મડી ચકર્ી
આપશે ?
A. 1000 સુિીની
B. 1500 સુિીની
C. 2000 સુિીની
D. 3000 સુિીની
5. કોપોરે શનના કયા ફાંડમાાં મડી અને અનામત ભાંડોળ ઓનો સમાર્ેશ થાય
છે ?
A. થાપણ ર્ીમા
B. સામાન્ય ફાંડ
C. અનામત ફાંડ
D. ઓરડટ ફાંડ
6. ૩૧મી માચવ 1996ના અંતે થાપણ ર્ીમા યોજનામાાં કેટલી બેંકો નો સમાર્ેશ
કરર્ામાાં આવ્યો ?
A. 1824
B. 2122
C. 3234
D. 4282
7. થાપણ ર્ીમા યોજના કોપોરે શનનુ ાં અધિકૃત અને ભરપાઈ થયેલ ુાં શેર ભાંડોળ
કેટલુ છે ?
A. 100 રોડ
B. 80 કરોડ
C. 50 કરોડ
D. 40 કરોડ
8. માચવ 2009ના અંતે કેટલી બેંકો કોપોરે શન સાથે સાંકળાયેલી હતી ?
A. 2307
B. 2508
C. 2911
D. 1430
9. થાપણદારોના કેટલા ટકા ખાતાને સાંપણવ રક્ષણ અપાયુાં છે ?
A. 38.9
B. 37.2
C. 89.3
D. 28.8
10. આજના બેન્ન્કિંગ યુગને કયા યુગ તરીકે ઓળખર્ામાાં આર્ે છે ?
A. આધુધનક યોગ
B. સુર્ણવયગ

C. પ્રારાં ચભક યુગ
D. કમ્્યુટર યુગ
11. બેન્ન્કિંગ ઉદ્યોગોમાાં નીચેનામાાંથી કયુાં નેટર્કવ અસ્સ્તત્ર્માાં આવ્યુાં નથી ?
A. લેન
B. ર્ેન
C. ગેન
D. મેન
12. નીચેનામાાંથી કયો હેત ુ નોન બેન્ન્કિંગ ફાઇનાસ્ન્સયલ કાંપનીનો હેત ુ નથી ?
A. નર્ા ઔદ્યોચગક એકમને જરૂરરયાતો પરી પાડર્ી
B. દે શના ટેકનોલોજીની આયાત માટે નાણાકીય મદદ કરર્ી
C. ટેકનોલોજીમાાં નર્ીનીકરણ સાિર્ામાાં ર્ેગ મળર્ો
D. ધર્દે શી હરાં ડયામણની ર્ેગ આપર્ો
13. નીચેનામાાંથી કયુાં લક્ષણ નોન બેન્ન્કિંગ ફાઇનાન્સ કાંપની નો મુખ્ય લક્ષણ
નથી ?
A. મડી બજારમાાં સ્સ્થરતા લાર્ર્ી
B. બચત અને મડીરોકાણ નો દર ઊંચો લઇ જર્ો
C. રાજ્ય અને સ્થાધનક સરકારની મદદ રૂપ
D. કરજ આપનારના જોખમમાાં ઘટાડો કરર્ો
14. નોન બેન્ન્કિંગ ફાઇનાન્સ કાંપની નીચેનામાાંથી કયા કાયવ માટે ફરજ બજાર્તી
નથી ?
A. નાણા નો ર્ેપાર કરર્ાનુ ાં કાયવ
B. ધિરાણ આપનાર અને લેનાર ર્ચ્ચે સાંપકવ
C. ર્ેર ધર્ખેર થાપણોના સુમેળ સાિર્ો
D. ધર્ધર્િ જામીનગીરીઓ નુ ાં નાણાાં માાં પરરર્તવન
15. નીચેનામાાંથી કઈ મયાવદા નોન બેન્ન્કિંગ finance ને અસર કરે છે ?
A. મોટાભાગની સાંસ્થાઓ પર રીઝર્વ બેંકનુ ાં ધનયાંત્રણ નથી
B. બેન્ન્કિંગ ક્ષેત્રે આધુધનકતા પર ધર્લાંબ
C. ખેતીક્ષેત્ર ને ઓછી અગ્રીમતા
D. ધર્દે શ વ્યાપાર ક્ષેત્રે અચગ્રમતા
16. રરઝર્વ બેંક ઓફ ઇન્ન્ડયાએ. NBFC ના કેટલા પ્રકાર દશાવવ્યા છે ?
A. 3
B. 4
C. 2
D. 5
17. રરઝર્વ બેંક ઓફ ઇન્ન્ડયાએ NBFCS ને ધનયાંત્રણમાાં લાર્ર્ા માટે આરબીઆઈ
એક્ટ ક્યારે પસાર કયો ?
A. 1998
B. 1999
C. 1997
D. 2000
18. ર્િવ 2010માાં NBFC ના કુલ થાપણો ની સાંખ્યા જણાર્ો ?
A. 784
B. 336
C. 297
D. 308
19. જાહેર ક્ષેત્રની સાંસ્થાઓમાાં નીચેનામાાંથી કોનો સમાર્ેશ થતુ ાં નથી ?
A. પોસ્ટ ઓરફસ
B. ર્ીમા ધનગમ
C. સાહસ મડી ભાંડોળ
D. પ્રાદે ધશક રોકાણ
20. નીચેનામાાંથી કઈ સાંસ્થા ચબન બેન્ન્કિંગ નાણાકીય સાંસ્થા છે ?
A. ફાઇનાન્સ કોપોરે શન
B. ચલચઝગ કાંપની
C. હાયપચેઇઝ્ કાંપની
D. યુધનટ રસ્ટ ઓફ ઇન્ન્ડયા.
21. નીચેનામાાંથી કઈ સાંસ્થા ખાનગીક્ષેત્રની ચબન બેન્ન્કિંગ નાણાકીય સાંસ્થા નથી ?
A. હાયપરચેઇઝ્ કાંપની
B. ફાઇનાન્સ કાંપની
C. , ઇન્ર્ેસ્ટમેન્ટ કાંપની
D. કૃધિ ધિરાણ
22. ઓનલાઇન બેન્ન્કિંગ ક્ષેત્રના વ્યાપમાાં ટેચલફોન ક્ષેત્રે ખચવ
જણાર્ો( ડોલરમાાં) ?
A. 1.4
B. 1.0
C. 0.4
D. 0.1
23. નીચેનામાાંથી કયુાં ઇલેક્રોધનક ફાંડ રાન્સફર નથી?
A. ઓનલાઇન બેન્ન્કિંગ
B. પસવનલ કમ્્યુટર બેન્ન્કિંગ
C. ઇન્ટરનેટ આિારરત બેન્ન્કિંગ
D. આયાત અર્ેજીકરણ

ANSWERS-
1-B 2-A 3-D 4-B 5-B 6-B 7-C 8-A 9-C 10-B
11-D 12-D 13-B 14-C 15-A 16-C 17-C 18-D 19-D 20-D
21-D 22-B 23-D

GO TO INDEX
પ્રકરણ-૫- સ્ટેટ બે્ક ઓફ ઇન્િયા

1. ૧૯૨૧માાં બેંક ઓફ બોમ્બે બાંગાલ અને ચેન્નાઇ નુ ાં જોડાણ કરીને કઈ બેન્ક ની


સ્થાપના કરર્ાની ભલામણ કરર્ામાાં આર્ી ?
A. ઇસ્મ્પરરયલ બેંક
B. રરઝર્વ બેન્ક ઓફ ઇન્ન્ડયા
C. state bank of india
D. સેન્રલ બેન્ક ઓફ ઈન્ન્ડયા
2. ૧૯૫૪ માાં ઇસ્મ્પરરયલ બેંકનુ ાં રાષ્ટ્રીયકરણ કરી તેને કઇ બેંકમાાં ફેરર્ી
નાખર્ામાાં આર્ી ?
A. રરઝર્વ બેન્ક ઓફ ઇન્ન્ડયા
B. state bank of india
C. bank of india
D. બેંક ઓફ બરોડા
3. નીચેનામાાંથી કઈ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયા ની ગૌણ શાખા
શાખામાાં ફેરર્ર્ામાાં આર્ી નથી ?
A. હૈદરાબાદ
B. ત્રાર્ણકોર
C. મૈસરુ
D. ચાંડીગઢ
4. નીચેનામાાંથી કયુાં કાયવ state bank of india બજાર્તી નથી ?
A. ગ્રામ ધિરાણના કાયવમાાં સહાયભત થવુાં
B. નાના ઉદ્યોગોને ધિરાણ કરવુાં
C. હરુ ાં ડ ઓ અને ધર્ધનમય પત્ર ર્ટાર્ી આપર્ા
D. આંતરરાષ્ટ્રીય ર્ેચાણમાાં સહાયભત થવુાં
5. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયા માટે કેટલા , મધ્યસ્થ બોડવ ની રચના કરર્ામાાં
આર્ી ?
A. 40
B. 30
C. 25
D. 20
6. , સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયાએ પોતાની કામગીરી ની ક્યારે શરૂઆત કરી ?
A. 1 જુ લાઈ 1945
B. 1 જુ ન 1945
C. 1 જુ લાઈ 1955
D. 1 જાન્યુઆરી 1945
7. નીચેનામાાંથી કઈ યોજના સ્ટેટ બેંક ખેતીધર્િયક ધિરાણ માટેની નથી ?
A. હાઉધસિંગ બોડવ યોજના
B. ગ્રામ દિક યોજના
C. નાના ખેડતો માટે યોજના
D. ખેડતો માટે ગ્રેજ્યુએટ યોજના
8. ૧૯૫૫ની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયા ની શાખાઓ જણાર્ો ?
A. 747
B. 497
C. 321
D. 872
9. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયા ઢોર ઉછે ર, ડુક્કર ઉછે ર, મરઘા બતકા ઉછે ર ઉપરાાંત
કયા ઉદ્યોગો માટે જનતામાાં લોકધપ્રય બની છે ?
A. ડેરી અને માછલા ઉધ્યોગ
B. ડેરી અને ફળફળાદી ની ખેતી
C. ફળફળાદી ખેતી અને જગલ
ાં ધર્કાસ
D. જગલ
ાં ધર્કાસ અને માછલા ઉધ્યોગ
10. દે શમાાં માછલીઓનુ ાં ઉત્પાદન ર્િે એ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ન્ડયાએ 1993
માાં કેટલા કરોડનુ ાં ધિરાણ કયુું ?
A. 88.42
B. 94.53
C. 78. 42
D. 44.90

ANSWERS-

1-A 2-B 3-D 4-D 5-D 6-C 7-A 8-B 9-B 10-C

GO TO INDEX

પ્રકરણ-૬ ભારતની આયાત વનકાર્ બેંક

1. નીચેનામાાંથી કયો ઉદ્દે શ એક્ક્ઝમ બેંકનો નથી ?


A. ફેરર્ટાની સગર્ડો પરી પાડર્ી
B. પ્રોજેક્ટ ધનકાસને પ્રોત્સાહન
C. ધર્દે શમાાં સાંયક્ુ ત સાહસને ધિરાણ
D. નાના ખેડતોને અચગ્રમતા
2. એક્ક્ઝમ બેંકની અધિકૃત મડી જણાર્ો ?
A. ૨૦૦ કરોડ
B. 300 કરોડ
C. ૫૦૦ કરોડ
D. 400 કરોડ
3. આયાત-ધનકાસ બેંક માટે ખરડો કાયદો ક્યારે પસાર કરર્ામાાં આવ્યો ?
A. 1982
B. 1980
C. 1989
D. 1981
4. ભારતની આયાત-ધનકાસ બેંકના ચેરમેન અને મેનેજર રડરે ક્ટરની ધનમણક કોણ
કરે છે ?
A. મધ્ય સરકાર
B. મુખ્યમાંત્રી
C. કેન્ર સરકાર
D. ગર્વનર
5. આયાત-ધનકાસ બેંક ધર્દે શી ,સરકારો, કાંપનીઓ અને નાણાકીય સાંસ્થાઓને
કઈ શાખ પરી પાડતી નથી ?
A. બેર્ડુાં ધિરાણ િોરણ અપનાર્વુાં
B. દરરયાઈ પારની બેન્કોને પુનઃ ધિરાણ
C. ધર્દે શી સરકારો ને શાખ
D. દરરયાઈ પારના ખરીદનારાઓની શાખ
6. 1994-95 ના ર્િવમાાં આયાત-ધનકાસ બેન્કનો ચોખ્ખો નફો જણાર્ો ?
A. 80 કરોડ
B. 55 કરોડ
C. 7૯કરોડ
D. ૪૭ કરોડ
7. યુધનર્સવલ બેંક બન્યા બાદ પણ એક્ક્ઝમ બેંકનુ ાં કેન્ર ______ હશે ?
A. આયાતકારો
B. રોકાણકારો
C. ધનકાસકારો
D. થાપણદારો
8. આયાત-ધનકાસ બેંકમાાં 2005 અને 2006માાં આપર્ામાાં આર્ેલી ગેરાંટી ઓ કોના
સાથે સાંબધાં િત હતી ?
A. કરાર અને સેર્ા પડતર
B. ર્ીજળી ,ઉત્પાદન અને આંતરમાળખા ની સગર્ડ
C. ધશક્ષણ ,રાજકારણ અને સમાજલક્ષી
D. મનોરાં જન ,બાગ, બગીચા અને ર્ીમો
9. આયાત-ધનકાસ બેંકની 2004 અને 2005ના ર્િવમાાં ભરપાઈ થયેલી મડી
જણાર્ો ?
A. 8000
B. 7500
C. 1100
D. 9500
10. આયાત-ધનકાસ બેંકની ર્હીર્ટી વ્યર્સ્થામાાં ધશડયુલ બેંકોના પ્રધતધનધિઓ
તરીકે કેટલા રડરે ક્ટર હોય છે ?
A. 5
B. 3
C. 10
D. 12

ANSWERS-

1-D 2-A 3-D 4-C 5-A 6-C 7-C 8-B 9-D 10-B

GO TO INDEX
પ્રકરણ-૭- મ્યુચ્યુઅલ ફાં િર્

1. મ્યુચ્યુઅલ ફાં િની શરૂઆત ર્ૌપ્રથમ કયા દે શમાાં થઈ ?


A. ભારત
B. ઇંગ્લે્િ
C. અમેકરકા
D. કેનેિા

2. ભારતમાાં ર્ૌપ્રથમ યુવનટ રસ્ટ ઓફ ઇન્િયાએ ક્યારે મ્યુચ્યુઅલ ફાં િની શરૂઆત
કરી ?
A. 1964
B. 1974
C. 1928
D. 1935

3. મ્યુચ્યુઅલ ફાં િના કયા તબક્કામાાં ખાનગી ક્ષેત્રને પરવાનગી આપવામાાં આવી ?
A. પ્રથમ
B. બીજા
C. ત્રીજા
D. ચોથા

4. રોકાણકારો પાર્ે નાણાાં એકવત્રત કરી તેન ાંુ વ્યવર્ાવયક રીતે રોકાણ કરવાનુાં કે
રોકેલા નાણા માાંથી પ્રાપ્ત થતી આવક રોકાણકારો ને વહેંચવી એટલે ?
A. થાપણ વીમા યોજના
B. તફાવત વ્યાજનો દર
C. વવવનમય દર
D. મ્યુચ્યુઅલ ફાં િ
5. મ્યુચ્યુઅલ ફાં િના રોકાણની આવક કેવી છે ?
A. લાભદાયી
B. પકરવતસનશીલ
C. જોખમને પાત્ર
D. વવવવધલક્ષી

6. નીચેનામાાંથી કયુાં તત્વ મ્યુચ્યુઅલ ફાં િની લાભકારક તા દશાસવતુાં નથી ?


A. તરલતા
B. ર્લામતી
C. પકરવતસનશીલતા
D. આકષસકતા

7. નીચેનામાાંથી કયા ખ્યાલને મ્યુચ્યુઅલ ફાં િ માાં અનુર્રવામાાં આવે છે ?


A. તમારા બધા જ ઈંિા એક જ ટોપલીમાાં ન મ ૂકો
B. મોરના ઈંિા ચીતરવા ન પિે
C. હાથના કયાસ હૈયે વાગ્યા
D. ટીટોિીના ઇંિા વરર્ાદ લાવે

8. નીચેનામાાંથી કયુાં જોખમ મ્યુચ્યુઅલ ફાંિ નુાં જોખમ નથી ?


A. ફાં િ મેનેજર વનષ્ટ્ફળતા જોખમ
B. નાણા અંકુ શ જોખમ
C. સ્કીમ આધારીત જોખમ
D. તરલતા નુાં જોખમ
9. નીચેનામાાંથી મ્યુચ્યુઅલ ફાં િની મયાસદા જણાવો ?
A. ઓછી પિતર
B. પારદવશિતા
C. અંકુ શ નો અભાવ
D. વ્યવર્ાવયક ર્ાંચાલન

10. નીચેનામાાંથી કયુાં કાયસ મ્યુચ્યુઅલ ફાં િ રસ્ટ દ્વારા કરવામાાં આવતુાં નથી ?
A. મ્યુચ્યુઅલ ફાં િન સ્કીમ નુાં આયોજન કરવુાં
B. મ્યુચ્યુઅલ ફાં િ માટે ર્ેબીની માંજૂરી મેળવવી
C. મ્યુચ્યુઅલ ફાં િ માટે માકે કટિંગ કરવુાં
D. મ્યુચ્યુઅલ ફાં િ માટે એડ્રેર્ ની ગોઠવણી કરવી

11. નીચેનામાાંથી કઈ બ્રા્ચ મ્યુચ્યુઅલ ફાં િની મધ્યસ્થી બ્રા્ચ નથી ?


A. સ્પો્ર્ર
B. બ્રોકર્
C. કસ્ટોકિયન
D. કિબે્ચર

12. ભારતમાાં કયા વષસમાાં ર્ે બી ધારો પર્ાર કરવામાાં આવ્યો ?


A. 1998
B. 1982
C. 1927
D. 1992
13. કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફાં િ માાં યુનીટો પોતાનુાં ર્તત નેટ એર્ેટ વેલ્યુ પર
ખરીદ વેચાણ કરતા રહે છે ?
A. અ વનધાસકરત ર્મય માટે નુાં
B. વનધાસકરત ર્મય માટે નુાં
C. આવક લક્ષી ર્મય માટે નુાં
D. વવકાર્ લક્ષી ર્મયમાાં તેન ાંુ

14. થીમ આધાકરત ફાં િ એ મ્યુચ્યુઅલ ફાં િના કયા પ્રકાર ને આભારી છે ?
A. વવકાર્ લક્ષી
B. રોકાણ લક્ષી
C. માળખાગત
D. અ્ય પ્રકારના

15. મુખ્યત્વે કયા મ્યુચ્યુઅલ ફાં િ ગોલ્િ, વર્લ્વર ,કોટન ,કોવર ,


નેચરલ ગેર્ વગેરેના રોકાણ કરે છે
A. ગોલ્િ ફાં િ
B. કોમોકિટી ફાંિ
C. હાઈબ્રીિ ફાં િ
D. ર્ેક્ટરલ ફાં િ

16. કયા યોજનાનો ભાંિોળ અંશતઃ કોપોરે ટ િેબ્ટ માાં અને અંશતઃ ર્રકારી
વર્ક્યોકરટીઝમાાં રોકાતુાં હોય છે ?
A. ઇ્કમ ફાં િ
B. ગલક્ક્વિ ફાં િ
C. ર્રકારી વર્ક્યુકરટી ફાં િ
D. અધસર્રકારી ફાં િ
17. કયા મ્યુચ્યુઅલ ફાં િમાાં ઇક્ક્વટી આધાકરત ,દે વા આધાકરત, અને ગલક્ક્વિ ર્ેકટર
આધાકરત સ્કીમ માાં રોકાણ કરે છે ?
A. ફાં િ ઓફ ફાં િસ્
B. એક્ર્ચે્જ ,ફાં િસ્
C. બેલે્ર્ ફાં િસ્
D. મની માકે ટ ફાં િસ્

ANSWERS –
1-B 2-A 3-C 4-D 5-C 6-D 7-A 8-B 9-C 10-D
11-D 12-D 13-A 14-D 15-B 16-A 17-A

GO TO INDEX

You might also like