Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

Letter No: FED/0152/09/2023 Dt: 13-09-2023

ગુજરાત દૂષણ િનયં ણ બોડના મહે કમના માળખાનું સ ઢીકરણ માટે નવી
જ યાઓ ઉભી કરવા બાબત.

ગુજરાત સરકાર

વન અને પયાવરણ િવભાગ

ઠરાવ માંક:- FED/MRT/e-file/6/2022/1159/E

સિચવાલય ગાંધીનગર

વંચાણે લીધા:-

(૧) ગુજરાત દૂષણ િનયં ણ બોડ ,ગાંધીનગરની તા. ૧૭/૦૩/૨૦૨૨ની દરખા ત.

(૨) ગુજરાત દૂષણ િનયં ણ બોડ, ગાંધીનગરનો તા.૨૬/૦૯/૨૦૨૨ અને તા. ૧૫/૦૭/૨૦૨૩નો પ

તાવના:-

ભારત સરકારના પાણી ( દૂષણ િનવારણ અને િનયં ણ) અિધિનયમ,૧૯૭૪, અંતગત ગુજરાત દૂષણ િનયં ણ બોડ થાિપત થયેલ
છે . રાજયમાં દૂષણ િનયં ણ િનવારણ અને પયાવરણ સુધારણાની દશામાં ભારત સરકારના આ માટે ના વખતોવખતના િવિવધ કાયદાઓ, અિધિનયમો,
િનયમો અને િવિનયમોના અસરકારક અમલ કરવા અને કરાવવા માટે ય નશીલ છે .

દૂષણ િનયં ણ બોડના માનવબળને સુ ઢ કરવા બાબતે જુ દા જુ દા કે સોમાં નામદાર નેશનલ ીન ટી યુનલ ારા િમની ટી ઓફ એ વાયરમે ટ, ફોરે ટ
અને કલાઈમેટ ચે જ(MoEF&CC), કે ીય દૂષણ િનયં ણ બોડ, રાજય દૂષણ િનયં ણ બોડને તાકીદ કરવામાં આવેલ છે . ગુજરાત રાજયને લગતા
કે સોમાં પણ નામદાર નેશનલ ીન ટી યુનલ ારા રાજયના માનનીય મુ યસિચવ ીને ગુજરાત દૂષણ િનયં ણ બોડનું હાલનું માનવબળ અપુરતું હોઈ,
અસરકારક રીતે પયાવરણીય શાસન સુિનિ ત કરવા માટે હાલના કમચારીઓની કુ લ સં યામાં વધારો તથા માળખાકીય સુિવધાઓ સુધારવા િનદશો આપવામાં
આવેલ. માનનીય મુ ય સિચવ ી ારા બોડને પયાવરણીય શાસન સુિનિ ત કરવા જ રી િનદશો આપવામાં આવેલ. જે અ વયે બોડ ારા માનવબળ સુ ઢ
કરવા માટે બે કિમટી બનાવવામાં આવેલ. આ કિમટીઓ ારા બેઠકો કરીને ચચા િવચારણાને અંતે બોડની કામગીરીને યાને લઈ બોડના હયાત માનવબળમાં
વધારો કરવા માટે ‘ Comprehensive proposal for establishing Manpower/Staff in GPCB at Regional & Head
Office ’ નામનો અહે વાલ બનાવવામાં આવેલ છે . ગુજરાત દૂષણ િનયં ણ બોડની તા.૧૮.૦૨.૨૦૨૨ ના રોજની બોડ બેઠકમાં બોડના મહે કમ પર
જ યાઓ નવેસરથી ઉભી કરવા અને ભરવા માટે ની રજુ કરે લ દરખા ત વીકારવામાં આવેલ. સંદભ – (૧) માં દશાવેલ બોડના તા.૧૭.૦૩.૨૦૨૨ની ન ધથી
બોડના મહે કમના માળખાને સુ ઢ કરવા માટે નવી જ યાઓ મંજુર કરવા માટે ની દરખા ત સરકાર ીમાં રજુ કરવામાં આવેલ. તેમજ સંદભ (૨) પાસે દશાવેલ
તા.૨૬/૦૯/૨૦૨૨ અને તા. ૧૫/૦૭/૨૦૨૩ના પ થી બોડ ારા પુન: દરખા ત રજુ કરવામાં આવેલ છે . ત ાનુસાર ગુજરાત દૂષણ િનયં ણ બોડના
મહે કમના માળખાને સુ ઢ કરવાની બાબત સરકાર ીની િવચારણા હે ઠળ હતી.

ઠરાવ:-

તાવનામાં જણા યા માણેના ગુજરાત દૂષણ િનયં ણ બોડ મહે કમના માળખાને સુ ઢ કરવા માટે ની નવી યાઓ ઉભી કરવા અંગેની દરખા ત
સરકાર ીએ િવચારણામાં લીધેલ છે . પુ ત િવચારણાને અંતે સરકાર ીએ નામ. નેશનલ ીન ટી યુનલ ારા આપવામાં આવેલ આદેશોના અસરકારક
અમલીકણ માટે ગુજરાત દૂષણ િનયં ણ બોડને માનવબળને પુ પાડવાનું ન ી કરે લ છે . ત ાનુસાર ગુજરાત દૂષણ િનયં ણ બોડમાં નીચે દશાવેલ જુ દી-
જુ દી વ ગ (WING)માં નવી જ યાઓ ઉભી કરવા આથી સરકાર ી ારા ઠરાવવામાં આવે છે .

Sr. Name of Post Pay Creation Out Contractual Deputation Promotion Direct
Scale & of new source Recruitment
No. Level posts

1 2 3 4 5 6 7 8 9

A. ENGINEERING WING

1 Senior 78,800- 4 - - - 3 1
Environmental 2,09,200
Engineer Level 12

2 Environmental 67,700- 17 - - - 13 4
Engineer 2,08,700,

Level 11
3 Deputy 53,100- 28 - - - 21 7
Environment 1,67,800,
Engineer Level 9@

Signature Not Verified


File No: FED/MRT/e-file/6/2022/1159/E (Environment) Section
Signed by:Asav Gadhvi Approved By: Asav Gadhvi(DS,E (Environment) Section,FED)
Deputy Secretary
Date: 2023.09.13
17:33:19 +05:30
Letter No: FED/0152/09/2023 Dt: 13-09-2023

4 Assistant 44,900- 136 - - - - 136


Environment 1,42,400,
Engineer Level 8

Total 185 - - - 37 148

B. SCIENTIFIC WING

5 Senior 78,800- 5 - - - 4 1
Environmental 2,09,200
Scientist Level 12
6 Senior 67,700- 10 - - - 8 2
Scientific 2,08,700,
Officer
Level 11
7 Scientific 53,100- 25 - - - 19 6
Officer 1,67,800,
Level 9@
8 Senior 39,900- 108 - - - - 108
Scientific 1,26,600,
Assistant Level 7
Total 148 - - - 31 117
C.ADMINISTRATIVE WING:-
9 Chief 67,700- 1 - - 1 - -
Administrative 2,08,700,
Officer
Level 11
10 Administrative 56,100- 1 - - 1 - -
Officer 1,77,500,
Level 10
11 Accounts 56,100- 1 - - 1 - -
Officer 1,77,500,
Level 10
12 Junior Officer 44,900- 6 2 - - 3 1
1,42,400,
Level 8
13 Deputy 39,900- 12 12 - - - -
Superintendent 1,26,600,
Level 7
14 Senior Clerk 25,500- 11 - - 11 - -
81,100,
Level 4
15 Clerk cum 19,900- 45 45 - - - -
Typist 63,200,

Level
2
Total 77 59 - 14 3 1
D.LEGAL WING:-
16 Senior Law 78,800- 1 - 1 - - -
Officer 2,09,200
Level 12
17 Law Officer 67,700- 2 - - - - 2
2,08,700,

Level 11
18 Assistant Law 53,100- 15 - 12 - - 3
Officer 1,67,800,
Level 9@
Total 18 - 13 - - 5
E. COMPUTER WING
19 System 53,100- 2 - - 2 - -
Analysist 1,67,800,
Level 9@

Signature Not Verified


File No: FED/MRT/e-file/6/2022/1159/E (Environment) Section
Signed by:Asav Gadhvi Approved By: Asav Gadhvi(DS,E (Environment) Section,FED)
Deputy Secretary
Date: 2023.09.13
17:33:19 +05:30
Letter No: FED/0152/09/2023 Dt: 13-09-2023

Total 2 - - 2 - -
Total of A+B+C+D+E 430 59 13 16 71 271

સદરહુ જ યાઓ નીચેની શરતોએ મંજુર કરવામાં આવે છે અને આ તમામ શરતોનું સંપુણ પાલન કરવાનું રહે શે.

(૧) ઉકત જ યાઓ પર ભરતી સરકાર ીના જે તે જ યાના વતમાન ભરતી િનયમો અને િનયત ભરતી પ ધિતને અનુસરીને કરવાની રહે શે. તમામ નવી
જ યાઓ મા ૩ થી ૫ વષના સમયગાળા માટે મંજુર કરવામાં આવે છે . આ જ યાઓને ભિવ યમાં રી યુ કરી શકાશે.

(૨) સીધી ભરતીના ફાળાની જ યાઓ મંજૂરી મ ેથી સીધી ભરતીથી ભરવા અંગે સામા ય વહીવટ િવભાગ/નાણાં િવભાગ મારફત થાયી સિમતીની મંજૂરી
મેળવી ભરતી યા હાથ ધરવાની રહે શે.

(૩) રાજય સરકારની પૂવ મંજૂરી િવના બોડના મંજુર થયેલ મહે કમની કોઈ જ યા અપ ેડ કરવા નામાિભધાન બદલવા, પગાર ધોરણમાં ફે રફાર કરવા ઈ યા દ
કોઈ કાયવાહી બોડ કરી શકશે નહ

(૪) કો યુટરની ણકારી માટે સરકાર ીના વતમાન ભરતી િનયમોનુસાર ઉમેદવાર િનયત થયેલ કો યુટર કૌશ યની પરી ા પાસ કરે લ/િનયત લાયકાત
ધરાવતા હોવા ઈએ.

(૫) રાજય સરકાર ારા વખતો-વખત િનયત કરવામાં આવેલ ભાષાકીય-ખાતાકીય પરી ાઓ િનયત તકમાં પાસ કરવાની રહે શે.

(૬) ભરતી /બઢતીના ક સામાં અ. િત./અ.જ. િતનું િનયત િતિનિધ વ જળવાય તે વાનું રહે શે. અને જે તે સંવગ માં રો ટર ર ટરો ળવવાના તેમજ
વખતો વખત અધતન કરવાના રહે શે. આ જ યાઓ પર ભરતી વખતે અનામતનું ધોરણ િનયમોનુસાર જળવાય તે ગુજરાત દૂષણ િનયં ણ બોડ ારા વાનું
રહે શે. આ જ યાઓ પર ભરતી વખતે બે લોગની જ યા હોય તો તેને અ ીમતા આપવાની રહે શે.

(૭) વગ-૩ની જ યાઓ ભરતી િનયમોની ગવાઈ મુજબ બઢતીના ફાળે આવતી હોય તો તે માણે અને સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં
િવભાગના તા. ૧૬-૦૨-૨૦૦૬થી અમલી બનેલ ફીકસ પગારની નીિત અને નાણાં િવભાગના તા. ૨૮-૦૬-૨૦૧૬ના ઠરાવની િનયત થયેલ બોલીઓ અને
શરતો અનુસાર અને તેમાં વખતો-વખત થયેલ સુધારાઓની ગવાઈ માણે ભરવાની રહે શે.

(૮) ઉકત જ યાઓ પર િતિનયુ કતથી ભરવા માટે િવભાગની પુવમંજુરી લેવાની રહે શે.

(૯) કરાર આધા રત િનમ કની જ યાઓ પર પગારસંબંધી બાબતો માટે િવભાગ મારફત નાણાં િવભાગની મંજુરી બાદ િનયત થયેલ પગાર પર િનમ ક
આપવાની રહે શે. કરાર આધા રત િનમ ક આપતા પહે લા િવભાગની મંજૂરી મેળવવાની રહે શે.

(૧૦) સરકાર ી ારા મંજુર થયેલ જે તે સંવગ ના ભરતી િનયમો મુજબ િનમ ંકો કરવાની રહે શે. એડહોક િનમ ંકો કરી શકાશે નહ .

(૧૧) યેક સંવગમાં બઢતી માટે ખાતાકીય પરી ા પાસ કરવાની રહે શે.

(૧૨) ભરતી િનયમોમાં સીધી ભરતીની ગવાઈ રાખવામાં આવે છે . યાં સીધી ભરતી – બઢતીના રે િશયાની ગવાઈ કરવાની રહે શે.

(૧૩) ગુજરાત દૂષણ િનયં ણ બોડનો મહે કમ િવષયક તમામ ખચ બોડ ભોગવવાનો રહે શે. રાજય સરકાર તરફથી કોઈ અનુદાન કે કોઈપણ કારની સહાય
આપવામાં આવશે નહ ભિવ યમાં પણ આ બાબતે કોઈ સહાય/અનુદાન રાજય સરકાર તરફથી બોડને આપવામાં આવશે નહ .

(૧૪) રાજય સરકારના કમચારીઓને મળતા સેવા િવષયક કે અ ય કોઈ લાભ કરતાં િવશેષ લાભ આપી શકાશે નહ . તેમજ રાજય સરકારના કમચારીઓને
મળતા કોઈ િવિશ લાભ બોડના કમચારીઓને આપતા પુવ વહીવટી િવભાગ મારફતે નાણાં િવભાગની અનુમિત મેળવવાની રહે શે.

(૧૬) જે જ યાએ ભરવા માટે સરકાર ીના પૂવ મંજૂરીની આવ યકતા હોય તેવા દરે ક ક સામાં પૂવ મંજૂરી િવિધવત મેળવવાની રહે શે.

(૧૭) જે તે જ યાઓના પગાર ધોરણો આર.ઓ.પી. ૨૦૧૬ માણે છે તે ખાતરી કરી લેવાની જવાબદારી ગુજરાત દૂષણ િનયં ણ બોડની રહે શે.

માનવબળમાં વધારો કરવાથી – ગુજરાત દૂષણ િનયં ણ બોડ ારા નામદાર સુિ મ કોટના વખતો-વખતના આદેશોનું તેમજ પયાવરણ સંર ણ
અંગેના સંબંિધત અિધિનયમો હે ઠળ કરવાની થતી કામગીરીનું અસરકારક અમલીકરણ કરાશે તેવી સરકાર ી તરફથી અપે ા રાખવામાં આવે છે .

આ ઠરાવ િવભાગની સરખા માંકની ફાઈલ ઉપર નાણાં િવભાગની તા.૦૯/૦૮/૨૦૨૩ના રોજ મળેલ મંજૂરી અને સરકાર ીની તા.૦૨/૦૯/૨૦૨૩ ના
રોજની મંજૂરી અ વયે બહાર પાડવામાં આવે છે .

ગુજરાતના રાજયપાલ ીના હુકમથી અને તેમના નામે.

(આસવ પી. ગઢવી)

નાયબ સિચવ

વન અને પયાવરણ િવભાગ

િત,

મહામ હમ રાજયપાલ ીના સિચવ ી ,ગાંધીનગર (પ ારા)


માન.મુ યમ ી ીના અ સિચવ ી ,સિચવાલય, ગાંધીનગર
માન.મં ી ી (વન અને પયાવરણ) ના અંગત સિચવ ી ,સિચવાલય,ગાંધીનગર
માન.રાજય ક ાના મં ી ી(વન અને પયાવરણ) ના અંગત સિચવ ી, સિચવાલય, ગાંધીનગર

Signature Not Verified


File No: FED/MRT/e-file/6/2022/1159/E (Environment) Section
Signed by:Asav Gadhvi Approved By: Asav Gadhvi(DS,E (Environment) Section,FED)
Deputy Secretary
Date: 2023.09.13
17:33:19 +05:30
Letter No: FED/0152/09/2023 Dt: 13-09-2023
મુ ય સિચવ ીના ઉપસિચવ ી, સિચવાલય, ગાંધીનગર.
સિચવ ી,પયાવરણ, વન અને જળવાયુ પ રવતન મં ાલય, નવી દ હી.
અિધક મુ ય સિચવ ી, નાણાં િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
અિધક મુ ય સિચવ ી, સામા ય વહીવટ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
અ સિચવ ી, વન અને પયાવરણ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
ચેરમેન ી, કે ીય દૂષણ િનયં ણ બોડ, નવી દ હી.
ચેરમેન ી, ગુજરાત દૂષણ િનયં ણ બોડ, ગાંધીનગર.
સિચવ ી, વસુતા , સામા ય વહીવટ િવભાગ , સિચવાલય, ગાંધીનગર.
સ ય સિચવ ી, ગુજરાત દૂષણ િનયં ણ બોડ, ગાંધીનગર.
એકાઉ ટ ટ,જનરલ ી, રાજકોટ/અમદાવાદ.
િત રી અિધકારી ી, ગાંધીનગર.
સ ય સિચવ ી, ગુજરાત ઈકોલો કિમશન, ગાંધીનગર.
િનયામક ી, ગુજરાત પયાવરણ બંધન સં થાન,(ગેમી) ,ગાંધીનગર.
િવભાગના તમામ અિધકારી ીઓ.
િસલેકટ ફાઈલ.

Signature Not Verified


File No: FED/MRT/e-file/6/2022/1159/E (Environment) Section
Signed by:Asav Gadhvi Approved By: Asav Gadhvi(DS,E (Environment) Section,FED)
Deputy Secretary
Date: 2023.09.13
17:33:19 +05:30

You might also like