9 A Course Gujarati PWT 1

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

જવાહર નવોદય વિદ્યાલય છિંદવાડા,(મધ્યપ્રદે શ)

PWT -1 class -9th, A course subject -Gujarati


Maximum marks- 40. Time -01:30 Hours
સૂચનાઓ: ૧. આ પ્રશ્નપત્રમાં કુ લ ચાર વિભાગ છે . બધા પ્રશ્નો ફરજિયાત છે .
૨. જમણી બાજુના આંકડા પ્રશ્નોના કુ લ ગુણ દર્શાવે છે .
વિભાગ A: ગદ્ય વિભાગ
1.(અ) નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.2
1. આંજણી પર તુવેરની દાળ ગરમ કરીને લગાડવાની સલાહ કોણે આપી
2. 'પરોપકારી મનુષ્યો ' પાઠના લેખક કોણ છે ?
(બ) નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો.4
1. લેખકને આંજણી મટાડવા તેમના કુ ટું બના મિત્રએ શું કહ્યું ?
2. લેખકની આજની મટાડવા જુદા મુનિમે અને હજામે કયો ઉપાય બતાવ્યો ? અથવા
2. લેખકને કોનો ઉપાય વધારે ગમ્યો ? શા માટે ?
(ક) નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો.4
1. પરોપકારી મનુષ્યની સલાહના પરિણામ વિશે લખો.
અથવા લેખકને આંજણી મટાડવા કોણે કોણે શી શી સલાહ આપી ?
વિભાગ B : પદ્ય વિભાગ
પ્રશ્ન-૨ ( અ) નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.2
1.'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી' કાવ્ય નો પ્રકાર જણાવો.
2.'છપ્પા' કાવ્યના કવિ નું નામ જણાવો.
(બ) નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો.4
1. અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે ?
2. દે વોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે ?
અથવા જંગલમાં પણ મંગલ કોણ કરે છે ?
(ક)નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો.4
1. અખાના છપ્પા માંથી તમને શું જાણવા મળ્યું ?વિગતે લખો. અથવા 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી 'કાવ્યના આધારે ગુજરાતીની
વિશેષતા જણાવો.
વિભાગ C: વ્યાકરણ વિભાગ
પ્રશ્ન 3.સૂચના મુજબ ફે રફાર કરો:8
1. આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો.
(અ)આભ (બ) ધરતી (ક) પૃથ્વી
2.'સ્વાર્થ 'શબ્દનો વિરોધી શબ્દ શોધીને લખો.
(અ) સુસ્વાર્થ (બ) નિ:સ્વાર્થ (ક) સારો સ્વાર્થ
3. આપેલા વર્ણોની લિપિ ક્રમમાં ગોઠવો:
કો ,કિ ,કૂ , કે
4. આપેલ શબ્દોની કોશ ક્રમ પ્રમાણે ગોઠવો.
હળ, પાણી, ગુજરાત, ખુરશી, ગરમ, ખનીજ, કોડિયું
5. આપેલ શબ્દમાંથી સાચી જોડણી શોધો
(અ) પ્રગતિ (બ) પ્રગિત (ક)પ્રગતી
6. નીચેના આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) બાલિકા (બ) હીરો (ક) છોકરુ
7.'પીછું 'શબ્દનો બહોચન જણાવો.
પીછુ ઓ , પીંછાઉ, પીંછા
8. આપેલ વાક્યમાંથી અનુગ શોધો.
દે શસેવકોએ ફં ડ ફાળો ભેગો કર્યો.
વિભાગ D : અર્થગ્રહણ /લેખન
પ્રશ્ન 4.(અ) નીચેના ગદ્યખંડનું વાંચન કરી નીચેના પ્રશ્નો ઉત્તર આપો:4
અભ્યાસનું મહત્વ આપણા દે શમાં બહુ લાંબા કાર્ડથી સમજાયેલું છે , પણ અભ્યાસ સાથે બીજી કે ટલીક બાબતો પર ધ્યાન ગયું
નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાવ્યું એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા મથીએ છીએ. ત્રણ રીતે કરી
શકાય છે : ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથીઅને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે . એમાં અભ્યાસ કરનારની વિવેક
બુદ્ધિને ખિલવવી નથી પડતી. સર્કસ ના મેનેજરો જાનવરોની ભયથી જ કે ળવે છે . શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે .
ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટે વો પાડવાનો પ્રયત્ન કરે છે . પણ આ રીતે પાડે લી ટે વોમાંથી જ્યારે વિશ્વાસ
ઊઠી જાય, ત્યારે સૈકાની ટે વો પણ થોડા સમયમાં જ નાશ પામે છે .
-કિશોર લાલ મશરૂવાળા
પ્રશ્નો: 1. આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ ?
2. દરેક ક્રિયા કઈ ત્રણ રીતે કરી શકાય છે ?
3. કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખિલવવી પડતી નથી ?
4. ભાઈ થી કે લાલચથી પડે લી ટે વો ક્યારે નાશ પામે છે ?
(બ) નીચે આપેલા વિશ્વમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. 8
1. રક્ષાબંધન 2.15 મી ઓગસ્ટ 3. આપણું ગુજરાત

You might also like