Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 4

નાદારીમાં યાને પોપરમાં દાખલ કરવા અંગેની અરજી

સુરતના મહેરબાન મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ સાહેબ સમક્ષ

પોપર અરજી નં. /૨૦૨ 3

ઇન

એમ.એ.સી.પી.નં. /૨૦૨૩

અરજદાર :- શરદ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ,


(SHARAD SURENDRA PRATAP SINGH),
ઉ. આ. વ. ૪૦, ધંધો – નોકરી, ધર્મે – હિન્દુ ,
(આધાર નં. ૨૫૯૪ ૬૮૬૧ ૨૭૦૫)
હાલ રહે – પ્લોટ નં. ૩૦૭, જય અંબે સોસાયટી,
મીલન પોઈન્ટ, ન્યુ બમરોલી રોડ, પાંડેસરા, સુરત.
મૂળ રહે – ગામ ખજૂરન, થાના – બદલાપુર, જી. જૌનપુર (ઉ. પ્ર).
.
વિરૂઘ્ઘ

સામાવાળાઃ- [૧] સતીષ ગિરજાશંકર યાદવ,


ઉ. વ. ૨૫, ધંધો – ખેતીકામ/મજૂરીકામ,
તે વાહન/મો.સા નં. GJ-05-HK-7170 ના ચાલક,
રહે.- પ્લોટ એનએમ. ૫૦/૫૧, બાપુનગર વડોદગામ,
પાંડેસરા, સુરત.
મૂળ રહે – ગામ ફતેપુરા પલિયા, થાના – બીરનો,
તા. જી. ગાજીપુર, ઉત્તરપ્રદેશ.

[૨] સુયમભાન રામરાજ યાદવ,


ઉ. વ. પુખ્ત, ધંધો – ,
તે વાહન/મો.સા નં. GJ-05-HK-7170 ના માલિક,
રહે.- ૪૭, પટેલ નગર, ગોડાદરા, ઉધના, સુરત – ૩૯૪૨૧૦

[૩] બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ,


તે વાહન/મો.સા નં. GJ-05-HK-7170 ની વીમા કંપની,
ઠે.
.

[૪] સરકારશ્રી,
ઠે, સરકારી વકીલ શ્રી ની કચેરી, બીજો માળ, ન્યુ ડિસ્ટ્રિક્ટ અને
સેસન્સ કોર્ટ બિલ્ડિંગ, અથવાલાઇંસ સુરત

બાબત :- નાદારીમાં યાને પોપરમાં દાખલ કરવા અંગેની અરજી

Page 1 of 4
અમો અરજદાર ની નમ્રતાપુર્વક અરજ કે:-

[૧] આ કામમાં અમો અરજદારને આપ નામદાર સાહેબની કોર્ટમાં અકસ્માતમાં ઇજા

થવાથી તેનું વળતર રૂ.૧૨,૦૦,૦૦૦/- નું મેળવવાને માંગણી કરતી અરજી

આજરોજ કરી છે અને મજકૂર અરજી ઉપર કાયદેસરનો રૂ.૭,૧૫૦/- નો કોર્ટ ફી

સ્ટેમ્પ વાપરવો જરૂરી છે, પરંતુ અમો અરજદારની આર્થિક સ્થિતિ ઘણી જ સાધારણ

છે. વળી અકસ્માતમાં થયેલી ઇજાઓને કારણે અમો અરજદાર સારવાર પાછળ,

વાહનવ્યવહાર, વિગેરે પાછળ રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુ ખર્ચ થયેલ છે અને તે દેવું

કરીને કરેલ છે અને તે દેવું ભરપાઈ કરવાનું બાકી છે.

અમારી પાસે જરૂરી સ્ટેમ્પ ભરવા માટેના નાણાંની સગવડ નથી કે અમારી

પાસે કોઈ મિલકત પણ નથી. અમારી પાસે નીચે જણાવેલ શિડ્યુલ મુજબની

મિલકત છે જેની કિંમત તદ્દન નજીવી છે. અમોએ કોઈ મિલકત ટ્રાન્સફર કરેલ નથી

કે કોઈ વ્યક્તિ સાથે વળતરના નાણાં અને કોઈ કરાર કરેલ નથી.

[૨] સબબ અરજ કરવાની કે ......

(૧) વળતર અરજી નાદારીમાં ચલાવવા માટે ન્યાયના હિતમાં મહેરબાની રાહે

યોગ્ય હુકમ ફરમાવશોજી.

(૨) અરજીની એકંદર હકીકતમાં નામદાર ટ્રિબ્યુનલને યોગ્ય લાગે તેવો વધુ

અને વિશેષ હુકમ ફરમાવશોજી..

:: શિડ્યુલ ::

વસ્તુની વિગત કિંમત

(૧) કપડાં લત્તા વિગેરે.... રૂ. ૩,૦૦૦-૦૦

(૨) વાસણ-કુસણ વિગેરે..... રૂ. ૨,૫૦૦-૦૦


----------------
કુલ્લે રૂ. ૫,૫૦૦-૦૦

સુરત.
તા. / /૨૦૨૩ ________________________________
(શરદ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ)

(આર. એસ. વકીલ)


અરજદારના એડવોકેટ.

ઇકરાર

અમો અરજદાર આજરોજ શહેર સુરતમાં ઇકરાર કરીને જણાવીએ છીએ કે ઉપર
અરજીમાં લખેલી હકીકત અમારા જાણવા તથા માનવા મુજબ સાચી અને ખરી છે.

સુરત.

Page 2 of 4
તા. / /૨૦૨૩ ________________________________
(શરદ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ)

Page 3 of 4
::: એફિડેવિટ :::

અમો શરદ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ, ઉ. આ. વ. ૪૦, ધંધો – નોકરી, ધર્મે – હિન્દુ , હાલ રહે
– પ્લોટ નં. ૩૦૭, જય અંબે સોસાયટી, મીલન પોઈન્ટ, ન્યુ બમરોલી રોડ, પાંડેસરા, સુરત
તથા મૂળ રહે – ગામ ખજૂરન, થાના – બદલાપુર, જી. જૌનપુર (ઉ. પ્ર) નાઓ આથી અમારા
ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જણાવીએ છીએ કે:-
ઉપર જણાવેલ તમામ હકીકતો મારી જાણ અને માનવા મુજબ સાચી અને ખરી
છે અને તે હકીકત જાહેર કરવા હાલની આ એફિડેવિટ કરેલ છે.

સદર અરજી મને હિન્દી ભાષા માં વાંચી સંભળાવવા તથા સમજાવામાં આવી છે.The
Present application is read over to me in hindi language and explained to
me in hindi language. वर्तमान आवेदन मुझे हिंदी भाषामें पढ़ा कर सुनाया जाता है और मुझे हिंदी भाषामें
समझाया जाता है।

સુરત.
તા. / /૨૦૨૩ ________________________________
(શરદ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ)

આ એફિડેવિટ કરનારને હું ઓળખું છું.

Page 4 of 4

You might also like