Niyamak Joining BHV VDPK

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

વૈદ્ય બિના હઠીસિંહ વંશ,

વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧,


સરકારી આયુર્વેદ હોસ્પિટલ,
જુનાગઢ,
તા: ૧૨/૦૯/૨૦૨૨

પ્રતિ,
નિયામકશ્રી,
આયુષની કચેરી, ડો. જીવરાજ મહે તા ભવન,
બ્લોક નં-૧, બીજો માળ, ગાંધીનગર

વિષય: મેડિકલ ઓફિસર આયુર્વેદ વર્ગ-૨, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ ખાતે થી વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ
અધિક્ષક, વર્ગ-૧ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે નિમણૂંક થતાં ફરજ પર હાજર થવા
બાબત.

સંદર્ભ :
૧) તબીબી અધિકારી, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૨ તરીકે સીધી ભરતીથી નિમણૂંકનો ગુજરાત સરકાર,ના આ.પ.ક. વિભાગ, ગાંધીનગર નો
ઠરાવ ક્રમાંક-ઈએસટી-૧૦૨૦૧૦-૧૬૭૨- છ. તા.૩૧/૦૩/૨૦૧૧
૨) નિયામકશ્રી, ભા.ત.અને હો.પ.ની કચેરી, ગાંધીનગર નો કાર્યાલય આદે શ નં. મકમ/૧/મે.ઑ./નિમણૂક/ ૮૪૧૮/૨૦૧૧/ક. તા.૨૯/૦૪/૨૦૧૧
૩) તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-૨ માં લાંબા ગાળાની નિમણૂકનો ગુજરાત સરકાર ના આ.પ.ક. વિભાગ, ગાંધીનગર નો ઠરાવ ક્રમાંક
મકમ-૧૦૨૦૧૪-૨૧૧૧-છ. તા.૦૬/૦૯/૨૦૧૪
૪) નિયામકશ્રી, ભા.ત.અને હો.પ.ની કચેરી, ગાંધીનગર નો કાર્યાલય આદે શ નં. મકમ/૧/અજમાયશી /૧૨૬૯૨-
૮૦૭/૨૦૧૪/ક. તા.૧૯/૦૯/૨૦૧૪
૫) તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-૨ તરીકે બદલીથી નિમણૂંકનો ગુજરાત સરકાર આ.પ.ક.વિભાગ,
ગાંધીનગરનો અધિસુચના ક્રમાંકઃ મકમ-૧૦૨૦૧૭-૨૦૬૦-છ. તા.૩૦/૦૬/૨૦૧૭
૬) નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરનું સરકારશ્રીના નિયત નમૂનામાં ‘ના વાંધા પ્રમાણપત્ર’
નં-મકમ ૧/૨૮૮૮૭ -૮૮ /૨૦૨૦/ક, તા.૨૧/૦૫/૨૦૨૦
૭) વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૧ ની જગ્યા પર સીધી ભરતીથી
નિમણૂકની ગુજરાત સરકાર, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ-૧૦૨૦૨૧-GPSC ૨૨/છ, તા.૩૦/૦૬/૨૦૨૨
૮) નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર નો શેરાક્રમાંક/મકમ-૧-એમ./૧૨૭૭૬-૮૩૭/૨૦૨૨/ક
તા-૩૦/૦૬/૨૦૨૨
૯) ગુજરાત સરકારશ્રીના આ.પ.ક.વિભાગ, ગાંધીનગરનો નિમણૂંકમાં હાજર થવા માટે ની સમયાવધિમાં વધારો કરી
આપવા બાબતનો પત્ર ક્રમાંક નં.મકમ/૧૦૨૦૨૧/GPSC-૨૨/છ, તા.૨૭/૦૭/૨૨
૧૦) નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરનો વૈદ્ય પંચકર્મ/નાયબ હોસ્પીટલ અધિક્ષક,વર્ગ-૧ની નિમણૂંકમાં હાજર
થવા માટે ની સમયાવધિમાં વધારો કરી આપવાના સરકારશ્રીનાં પત્રની જાણનં.મકમ-૧-એમ./૧૪૬૯૫-૯૯/૨૦૨૨/ક તા.૦૩/૦૮/૨૦૨૨
૧૧) વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૧ ની જગ્યા પર સીધી ભરતીથી
નિમણૂકમાં નિમણૂંકના સ્થાનમાં ફે રફાર બાબતનો ગુજરાત સરકાર, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ-૧૦૨૦૨૧-
GPSC-૨૨( પા.ફા.-૩)/છ, તા. ૦૯/૦૯/૨૦૨૨
૧૨)નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર નો પત્ર ક્રમાંક નં./મકમ-૧-એમ./૧૬૬૨૦-૨૬/૨૦૨૨/ક
તા-૦૯/૦૯/૨૦૨૨
૧૩)ગુજરાત સરકારશ્રીનાં, આ.પ.ક. વિભાગ, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: મકમ-૧૦૨૦૨૨/૮૦૮/છ, તા. ૦૯/૦૯/૨૦૨૨
૧૪)નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર નો પત્ર ક્રમાંક નં./મકમ-૧-એમ./૧૬૬૧૨-૧૯/૨૦૨૨/ક
તા-૦૯/૦૯/૨૦૨૨
૧૫) અધિક્ષકશ્રી, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢનો કાર્યાલય આદે શ નં.

મા. સાહે બ શ્રી ,


જયભારત સાથે જણાવવાનું કે અમો, વૈદ્ય બિના હઠીસિંહ વંશ આયુષની કચેરી, ગાંધીનગર અને આરોગ્ય અને
પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત મેડિકલ ઓફિસર આયુર્વેદ, વર્ગ-૨, તરીકે સંદર્ભ-(૧) અને (૨) ના આદે શ અન્વયે
સરકારી આયુર્વેદ દવાખાનું, કં ડારી, તા. કરજણ,જી. વડોદરા ખાતે નિમણૂંક પામી ફરજ બજાવતા હતા.

સંદર્ભ-(૩) અને (૪) ના આદે શ થી અજમાઈશી સમય પૂર્ણ કરી મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-૨ તરીકે અમારા
લાંબા ગાળાના હુકમો થયેલ છે.
સંદર્ભ-(૫) થી અમો તબીબી અધિકારી( આયુર્વેદ) વર્ગ-૨ તરીકે સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે ફરજ
બજાવતા હતા.સંદર્ભ-(૬)થી ગુજરાત જાહે ર સેવા આયોગ ની જાહે રાત ક્રમાંક - ૨૪/૨૦૧૯-૨૦ થી વૈધ પંચકર્મ/ નાયબ
હોસ્પિટલ અધિક્ષક, ગુજરાત આયુર્વેદ સેવા, વર્ગ-૧ માટે ની ઉમેદવારી નોંધાવતા નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર દ્વારા
અમો ને સરકારશ્રી ની જોગવાઈ અનુસાર નિયત નમુનામાં “ના વાંધા પ્રમાણપત્ર” આપવા માં આવેલ છે . જે અન્વયે
પસંદગી ક્રમાંક- ૧૨ થી પસંદગી પામતા ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ના સંદર્ભ-
(૭) અને (૮) ની અધિસુચનાથી અમો ની નિમણુંક શ્રી સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પીટલ, ખંભોળજ,જી. આણંદ ખાતે, વૈધ
પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે કરવામાં આવેલ હતી.સંદર્ભ-(૯) અને સંદર્ભ-(૧૦)થી સરકારશ્રી દ્વારા
નિમણૂંકમાં હાજર થવા માટે ની નિયત સમય મર્યાદા ઉપરાંત ૪૫ દિવસ સુધીનો ( તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી) સમયાવધિમાં વધારો
કરી આપવામાં આવેલ. ગુજરાત સરકારશ્રીનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના સંદર્ભ -(૧૧) અને (૧૨) ની
અધિસુચનાથી અમારી નિમણૂંકના સ્થળમાં ફે રફાર થઈ મારી નિમણૂંક સરકારી આયુર્વેદ હોસ્પીટલ, ખંભોળજનાં બદલે સરકારી
આયુર્વેદ હોસ્પીટલ જુનાગઢ ખાતે વૈદ્ય પંચકર્મ/ નાયબ હોસ્પીટલ અધિક્ષક ,વર્ગ-૧ તરીકે કરવામાં આવેલ છે.

અમો હાલ ગુજરાત સરકારશ્રીમાં જ ફરજ બજાવી છીએ અને ગુજરાત સરકારશ્રીના આ.પ.ક. વિભાગ, ગાંધીનગરના
સંદર્ભ(૧૩) અને નિયામકશ્રી, આયુષની કચેરીના સંદર્ભ-(૧૪) અન્વયે અમોને મેડિકલ ઓફિસર આયુર્વેદ, વર્ગ-૨, સરકારી આયુર્વેદ
હોસ્પિટલ, જુનાગઢ ખાતે થી ફરજમુક્ત થઈ સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે, વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ
અધિક્ષક, વર્ગ-૧ તરીકે ફરજ પર હાજર થવાના આદે શ થઇ આવેલ છે. જે અન્વયે સંદર્ભ-(૧૫) ના અધિક્ષકશ્રી, સરકારી
આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ ના કાર્યાલય આદે શથી અમો ની મેડિકલ ઓફિસર આયુર્વેદ, વર્ગ-૨ ખાતેની ફરજોમાંથી અમોને
સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ ખાતે વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ તરીકે હાજર થવા સારુ, નિયામકશ્રી,
આયુષની કચેરી, ગાંધીનગર સમક્ષ હાજર થવા માટે તા. /૦૯/૨૦૨૨ ના રોજ કચેરી સમય બાદ ફરજમુક્ત કરતા, અમો
આજ રોજ તા. ૧૨ /૦૯/૨૦૨૨ ના રોજ કચેરી સમય પહે લા અમારી વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક, વર્ગ-૧ ની
ફરજ પર હાજર થઇએ છીએ, જે ધ્યાને લઈ અમો ને હાજર કરવા આપ સાહે બને નમ્ર વિનંતી છે.

આભાર સહ
આપની વિશ્વાસુ,

વૈદ્ય બિના હઠીસિંહ વંશ ,


વૈધ પંચકર્મ/ નાયબ હોસ્પિટલ અધિક્ષક,વર્ગ-૧,
સરકારી આયુર્વેદ હોસ્પીટલ, જુનાગઢ

બિડાણ: સંદર્ભ દર્શીત પત્રો ની નકલો.

You might also like