Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

સમયમર્યાદા

કે ન્ટ્રકશન ઓફ ન્યૂ બોયઝ હોસ્ટે લ, પાટણ

કર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,


માર્ગ અને મકાન વિભાગ (સ્ટે ટ),
રાજમહે લની સામે, પાટણ. (ઉ.ગુ.)
પ્રતિ,
સુરજ કોર્પોરેશન,
૪૦૪, અમેઝિંગ સ્ટાર,
વિશ્વામિત્રી સોસાયટી સામે,
મહાવીર ચોક, ચીકુ વાડી,
વરાછા રોડ, સુરત. – ૩૯૫૦૦૬

વર્ક ઓર્ડર તા. : ૧૧-૧૦-૨૦૨૨


કામ પૂર્ણ કરવાની તા. : ૧૨-૦૯-૨૦૨૩
કામ શરુ કરવાની તા. ૧૩-૧૦-૨૦૨૨

વિષય: સમય મર્યાદા મંજુર કરવા બાબત

મુખ્ય કારણો સમય મર્યાદા વધારવા માટે :


1. સદર કામ ના વર્ક ઓર્ડર ની તા. ૧૩-૧૦-૨૦૨૨ હતી. ત્યાર બાદ ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ માન. મુખ્યમંત્રી દ્રારા ઈ-ખાત મુર્હત
કરવામાં આવ્યું હતું, જે તુરંતજ બાદ દિવાળી નો તહે વાર આવતો હોવાથી મજૂરો પોતાના વતનમાં હોવાથી કામગીરી શરુ કરી
શકાય તેમ ન હતી.

2. સદર કામગીરી માટે હે મચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ કે મ્પસ માંથી બાંધકામના સ્થળે પ્રવેશ કરવાનો હતો જે બાબતે યુનિવર્સિટી
ઑથોરિટી દ્વારા ભારે માલસામાન તથા કે ન્ટ્રકશન મશીનરીનો યુનિવર્સિટી કે મ્પસમાંથી પ્રવેશ આપવાની મનાઈ કરેલ હતી.
હે મચંદ્રાચાર્ય યુનિવર્સિટી ના પત્ર તા. ૦૪-૦૧-૨૦૨૩ થી યુનિવર્સિટી કે મ્પસમાંથી પ્રવેશ મનાઈ કરેલ હતી. ત્યાર બાદ ન્યૂ રસ્તા
ની માંગણી કરતા રસ્તો નવો બનાવવા સમય લગતા કામ માં વિલબ થયો છે.

3. તા. ૦૮-૦૩-૨૦૨૩ હોળી તહે વાર લેબર માટે મુખ્ય તહે વાર હોવાથી અંદાજે ૯૦ દિવસ સુધી આવ્યા નહતા, તે માટે વર્ક માં વિલંબ
થયો હતો.

4. તા ૧૦-૦૬-૨૦૨૩ થી ૨૫-૦૬-૨૦૨૩ વાવાઝોડું બિપોરજોય ના કારણે મજૂરો ને રહે ણાંક વિસ્તાર માં સ્થળાતીત કરવામાં આવ્યા
હતા આ કારણે કામ થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવ્યુ હતું.

5. તા. ૧૨-૧૧-૨૦૨૩ ના રોજ દિવાળીનો તહે વાર હોઈ જેથી મજૂરો પોતાના વતન ગયેલ હોવાથી કામ કરવામાં વિલંબ થયેલ છે.

સદર વર્ક ઓર્ડર મુજબની કામગીરી અમો ૧૫-૦૫- ૨૦૨૪ સુધી પૂર્ણ કરી શકીશુ. જેથી આ કામ ની સમય મર્યાદા તા. ૧૫-૦૫- ૨૦૨૪ સુધી
વધારી આપવા વિનંતી.

You might also like