225526

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

:: ઇતિહાસકારની કલમે સનાિન ધમમ ::

શું બાપ અને ભાઈની જોડી સનાિન ધમમનું પોસ્ટમાટમ મ િો નહીું કરાવે ને???
પૂજ્ય બાપને અને ભાઈશ્રીને એક દુઃખી સનાિનીનો પત્ર

હું સ્વામિનારાયણ સુંપ્રદાયનો આમિત નથી. પરું ત હું સાવ ભોળો પણ નથી.
મહું દધિમના ઇમતહાસનો અધ્યાપક છું . કથાકારોના િખે બોલો બોલો હવે હૈયા કે રી હાટડી
ખોલો.....જેવાું સિાજિાું ઉષ્કે રાટ ઉભો કરનારા વાક્યો તથા ચોપડાું મચતયામની વાતો
સાુંભળીને મહું દધિમના ઇમતહાસનો અધ્યાપકઆત્મા જે તથ્ય જાણે છે તે હવે દમનયા સાિે
િૂકવું પડશે એિ લાગે છે .....
નીચેના િદ્દાઓ વાુંચજો. અસત્ય જરાય નથી. આ વાુંચીને ખબર પડશે કે
ભગવાનોને નાના-િોટા કહેવાની શરુઆત સનાતન ધિમિાું ક્યારે અને કોણે કરી. આ
વાુંચીને એ પણ ખબર પડશે કે પોતાના જ ભગવાનને સવોપરી કે વાની શરુઆત કોણે
કરી? આ વાુંચની એ પણ મનણમય કરવો પડશે કે સ્વામિનારાયણ સુંપ્રદાયના ચોપડાું
સધારતાું પહેલાું સનાતન ધિમના ચોપડા પણ સાફ કરવા પડશે. જો આવું ન થયું તો
કહેવાતા સનાતનીઓનો સ્વામિનારાયણ સુંપ્રદાય પ્રત્યે દ્વેષ અને આતુંક ગણાશે.

➢ હવે વાુંચો સત્ય શું છે .

✓ સ્વામિનારાયણ સુંપ્રદાય એક વૈષ્ણવ સુંપ્રદાય છે . આ સુંપ્રદાયિાું કે ટલીક


િાન્યતાઓ મવમશષ્ટાદ્વૈત િતિાુંથી આવી છે . કે ટલીક િાન્યતાઓ વલ્લભ સુંપ્રદાયિાુંથી
આવી છે . અને કે ટલીક િાન્યતાઓ િધ્વ સુંપ્રદાય જેવા અન્ય સુંપ્રદાયોિાુંથી આવી છે .
મવમશષ્ટાદ્વૈત કે દ્વૈત િતિાું મશવજીને પરિાત્મા િાનવાિાું નથી આવતા. આ પ્રકારના સ્પષ્ટ
વચનો તે તે સુંપ્રદાયિાું પ્રમસદ્ધ છે . સનાતન ધિમના ગ્રુંથોિાું આ બધી વાતો પૂવમથી જ પ્રમસદ્ધ
છે . આજે પણ મવમશષ્ટાદ્વૈતિાું કે દ્વૈત િતિાું મશવજીના ભગવાનપણાના મનષેધના વાક્યો
છપાયેલાું પ્રમસદ્ધ છે . મશવજીને ભગવાન ન કહેવાની પ્રથા સનાતન ધિમની વૈષ્ણવ
પરું પરાઓના મસદ્ધાુંતોિાું સ્પષ્ટરીતે પ્રમસદ્ધ છે . આથી પૂવમકાળથી પ્રમસદ્ધ આ ચોપડોઓિાું
મચતરાએલી સનાતન ધિમની વાતોને સાચી િાનીને સ્વામિનારાયણ સુંપ્રદાયિાું એવી
વાતોનો પ્રવેશ થયો હોય તેિ લાગે છે . એટલે પ્રથિ તો મવમશષ્ટાદ્વૈતિતના મચતરાએલાું
ચોપડા તપાસવાની જરૂર છે . એ સિજી રાખવું કે કે વળ કથાકારોના િતની આ વાત નથી
આ વાત છે વેદાુંત સુંપ્રદાયના ધિમગરુઓની.

1
✓ મશવજીને તાિસી દે વતા દશામવતા વચનો સનાતન ધિમના શાસ્ત્રીય ચોપડાઓિાું જ
પ્રમસદ્ધ થયા છે .

✓ િીિદ્ભાગવતિાું પણ મશવજીના આખ્યાનને મવમચત્ર રીતે દશામવ યું છે . મશવજી


િોમહનીને જોઈને લલચાઈ જાય છે . ગીતાપ્રેસ દ્વારા પ્રકામશત ભાગવતિાું આવું વણમન છે -
શુંકરની આુંખો િોમહનીના અુંગો અુંગિાું ચોુંટી જતી હતી. િન પણ ત્યાું જ રિણ કરતું હતું.
તે િોમહનીએ શુંકરનો મવવેક છીનવી લીધો. તેઓ કાિાતર થઈ ગયા અને ભવાનીની
હાજરીિાું જ, ભવાની જએ તેિ લજ્જા છોડીને િોમહની સાિે ચાલી મનકળ્યા. શુંકરને પોતા
તરફ આવતા જોઈ િોમહની લજ્જીત થઈ. તે એક વૃક્ષથી બીજે વૃક્ષ એિ શુંકરથી બચવા
સુંતાતી ફરતી હતી. શુંકરને પોતાની ઇન્રઓ વશ રહી નહીું. તેઓ કાિ વશ થઈ ગયા.
હાથણી પાછળ હાથી દોડે તેિ તેની પાછળ-પાછળ દોડવા લાગ્યા. પાછળથી તેના કે શ
પકડી લીધાું. તેની ઇચ્છા નહીું હોવા છતાું પોતાની બુંને ભજાઓિાું સિાવીને છાતી સરસી
લગાવી. જેિ હાથી હાથણીનું આમલુંગન કરે તેિ િોમહનીનું આમલુંગન કયું. તે આિ તેિ
ખસતી રહીને પોતાને છોડવાવાનો પ્રયાસ કરતી રહી. તેિાું િોમહનીના વાળ મવખરાઈ
ગયા. અુંતે શુંકરને વીયમપાત થઈ જાય છે . શુંકરને પસ્તાવો થાય છે . પણ હમરની િાયાનો
આ પ્રભાવ છે એવી વાતો વૈષ્ણવ સુંપ્રદાયોિાું સ્વામિનારાયણ સુંપ્રદાય સ્થપાયો તે
પહેલાની પ્રમસદ્ધ છે ...... બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ લોકિાું પણ કપડાું સીવી આપો ન બોલવું પણ સાુંધી આપો એિ બોલવું એવી પ્રથા
સ્વામિનારાયણ સુંપ્રદાયે નથી પાડી પરું ત તે પહેલાથી જ પ્રમસદ્ધ છે .

✓ હનિાનજીને મવમશષ્ટાદ્વૈત જેવા વૈષ્ણવિતોિાું ક્યાુંય ભગવાન તરીકે નથી સ્વીકાયામ.


હનિાનજીના જીવનિાું દાસત્વભમિ હતી તે વાત સ્વામિનારાયણ સુંપ્રદાય જન્્યો તે
પહેલાની પ્રમસદ્ધ છે .

✓ મવમશષ્ટાદ્વૈતના પ્રવતમક રાિાનજ ૧૧િી સદીિાું જન્્યા. તેિને આમદશેષના અવતાર


કહેતાું તેિના સુંપ્રદાયના ચોપડે લખ્યું છે . કોઈએ તેિને લક્ષ્િણનો અવતાર કહી ચીતરી
િાયામ છે . િો શું િે સનાિનીઓને માન્ય છે ?.... શું ૧૧િી સદી પછી સનાતનીઓએ
અવતારોની દકાન બુંધ કરી દીધી? …બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ િધ્વાચાયમનો સિય તો રાિાનજાચાયમ પછીનો છે . િધ્વ સુંપ્રદાયના ચોપડે


િધ્વાચાયમને વાયનો ત્રીજો અવતાર િાનવાિાું આવે છે . પ્રથિ હનિાન, બીજો ભીિ અને

2
ત્રીજો િધ્યાવચાયમ. કોઈ તો એને સાક્ષાત્ હનિાનનો અવતાર કહે છે . ખ્યાલ રહે કે
િધ્યાચાયમ હજારો વષમ પહેલાના નથી…. બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ કથાકારોના િત જે હોય તે વેદાુંત સુંપ્રદાયના આચાયો શું િાને છે , તેિના ચોપડાિાું


શું શું મચતરાયું છે તે પણ હવે દમનયા સાિે લાવવું જોઈએ….. બોલો બોલો હવે હૈયા કે રી
હાટડી ખોલો.....

✓ ઇસ્કોન સુંપ્રદાય સ્પષ્ટપણે તશવજીને ભગવાન માનવાનો તનષેધ કર ે છે . તેિનાું


પણ ચોપડાું હવે કે વાું મચતરાયાું છે તેની તપાસ કરવી પડશે. ઈસ્કોને તો રાિકૃ ષ્ણ મિશનની
જેિ એક વખત એવો પણ દાવો કયો છે કે અિે મહું દ નથી..... બોલો બોલો હવે હૈયા કે રી
હાટડી ખોલો.....

✓ આયમ સમાજના સ્થાપક દયાનુંદ સરસ્વિીના સત્યાથમપ્રકાશનાિનાું ચોપડાિાું


સનાતન ધિમ મવષે જે મચતરાયું છે તેને પણ દમનયા સાિે લાવી હવે મવચાર કરવો પડશે.
દયાનુંદે તો સનાતન ધિમના યાિનાચાયમજી હકીકતિાું યવનાચાયમ હતા એટલે કે યવન હતા
પરું ત તેિનું નાિ બદલીને સનાતન ધિી મવમશષ્ટાદ્વૈતીઓએ યાિનાચાયમ કરી દીધા એિ
મચતયું છે . બોલો બોલો હેવે બોલો હૃદયના દ્વાર ખોલો.....

✓ આતદ શુંકરાચાયમના અદ્વૈિમિમાું પણ ભગવાનના અવતારોને પારિામથમક સત્ય


નથી િાનવાિાું આવે છે . વયાવહામરક સત્તા ઉપર જ અવતારો િાન્યા છે . પારિામથમક દૃમષ્ટએ
અવતારો પણ મિથ્યા છે એિ િાનવાિાું આવે છે . શું સનાતન ધિમના બધા જ સુંપ્રદાયો આ
વાતનો સ્વીકાર કરશે? બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ આમદ શુંકરાચાયમએ બ્રહ્મસૂત્રભાષ્યના ચોપડામાું વૈષ્ણવોના પુંચરાત્રશાસ્ત્રની


તનુંદા અને ખુંડન તચિરાયું છે તેને પણ હવે દમનયા સાિે લાવી જે રીતે સ્વામિનારાયણ
સુંપ્રદાય સાથે વયવહાર કયો છે તેવો કરવો પડશે... બોલો બોલો હવે હૈયા કે રી હાટડી
ખોલો.....

✓ સનાિન ધમમના મધ્વ સુંપ્રદાયમાું િીથમક્ષેત્ર કે દારનાથ કે જ્યાું ભગવાન


ભોળાનાથ બીરાજે છે અને આતદ શુંકરાચાયમની સમાતધ છે િેવા સ્થાનમાું યાત્રા ન
કરવી િેમ ચોપડે તચિરાયું છે તેનું પણ હવે કાુંઈક મવચારવું પડશે.... બોલો બોલો હવે હૈયા
કે રી હાટડી ખોલો.....

3
પરાણોના ચોપડે ક્યાુંક મશવજીને િેષ્ઠ દશામવવા મવષ્ણને અસિથમ દે ખાડવાું, પરાજીત કરવા
જેવું મચતરાયું છે . હવે કથાકારો તેનું જે અથમઘટન કરે તે પણ વાત તો જે છે તે છે ... બોલો
બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ વળી ભાગવતિાું જ દશિ સ્કું ધિાું બ્રહ્મા, મવષ્ણ અને મશવિાુંથી સૌથી િોટા કોણ
છે ? એવો પ્રશ્ન સરસ્વતી નદીના મકનારે બેઠેલા સનાતન ધિમના ઋમષઓિાું જ વાદ-મવવાદ
થાય છે . તેથી તેિની પરીક્ષા લેવા ભૃગ નાિના ઋમષ જાય છે . પ્રથિ બ્રહ્માની પરીક્ષા થાય
છે . બ્રહ્માના ધૈયમની પરીક્ષા કરવા ભૃગ તેિને નિસ્કાર નથી કરતા. તેથી અપિામનત થઈ
બ્રહ્મા ક્રોધાયિાન થઈ જાય છે . બ્રહ્મા પરીક્ષાિાું નાપાસ થાય છે . પછી ભૃગ કૈ લાસિાું જાય
છે ત્યાું િહેશ્વર શુંકર તેિને આનુંદથી આમલુંગન કરવા હાથ પહોળા કરી આગળ આવે છે
ત્યારે ભૃગ કહે છે કે તિે લોક અને વેદિયામદાનું ઉલ્લુંઘન કરો છો તેથી હું તિને િળતો નથી.
આ સાુંભળી શુંકર ક્રોમધત થઈ જાય છે અને ભૃગને િારવા તૈયાર થઈ જાય છે . શુંકર પણ
પરીક્ષાિાું નાપાસ થાય છે . અુંતે વૈકું ઠિાું મવષ્ણ પાસે જાય છે . તે સિયે મવષ્ણ લક્ષ્િીજીના
ખોળાિાું િાથું િૂકીને સતા હતા. ભૃગ ત્યાું જઈ મવષ્ણની છાતીિાું જોરથી લાત િારે છે .
મવષ્ણ ગસ્સે નથી થતા. આસન પરથી ઉતરીને ભૃગને િસ્તક નિાવી પ્રણાિ કરે છે . તેિના
ચરણ ચાુંપે છે અને કહે છે કે િારા તિાિ પાપો નષ્ટ થઈ ગયાું. પછી ભૃગ આ સાુંભળીને તૃપ્ત
થાય છે અને બ્રહ્મવાદી સનાતન ધિમના ઋમષઓ પાસે જાય છે અને સિગ્ર ઘટનાનું વણમન
કરે છે . તે અનભવ સાુંભળીને સવમનો સુંદેહ દૂ ર થાય છે . ત્યારથી જ તેઓ મવષ્ણને જ સવમિેષ્ઠ
િાનવા લાગ્યા....હવે બોલો કોનો વાુંક.... બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

✓ આુંબેડકરની ૨૨ પ્રતિજ્ઞાઓમાું આજે પણ સનાતન ધિમની સ્પષ્ટ મનુંદા મચતરાઈ


છે . સ્વામિનારાયણ સુંપ્રદાય સાિે જોર કરતા સનાતનીઓ બોલો ત્યાું બોલો હૈયા કે રી
હાટડી ત્યાું ખોલો.....

✓ િલસીદાસના રામચતરિમાનસનો તવવાદ પ્રતસદ્ધ છે . તેિાું પણ કોઈએ એિ કહ્ું


કે તલસી કૃ ષ્ણને પગે ન લાગ્યા ને ધનષબાણ હાથિાું લો કહતાું રાિરૂપે હો તો જ પગે લાગું
એિ અથમ ઘટન કરીને તલસીદાસ જેવાએ અન્ય દે વો પ્રત્યે અનાદરના બીજ રોપયાું એિ
મવવાદ ઉભા કયો છે .... બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....

4
✓ હજ અિક જામતને નીચ ગણાવવાની પ્રથા જે રીતે સનાતન ધિમના ચોપડે મચતરાઈ
છે જરા તેની પણ ચચામ જાહેરિાું કરી તે અુંશો દૂ ર કરાવવાની જરૂર નથી લાગતી?.. બોલો
બોલા હવે હૈયા કે રી હાટડી ખોલો...

✓ જૈનમિનાું ચોપડાઓમાું રામ અને કૃ ષ્ણ કયા નરકમાું રહે છે તે મચતરાયું છે જરા
તેને પણ દમનયા સાિે લાવી ઠે કાણ પાડવું પડશે. બોલો બોલો હવે હૈયા કે રી હાટડી
ખોલો.....

✓ લોકોને બૌદ્ધધિમની કરુણા કે િ ગિે છે તે હવે સિજાય છે . હવે તો લાગે છે કે


હનમાનજી પણ હાથ જોડિાું પહે લાું બાપની પરવાનગી માગશે. નહીું તો આ બધા
ભેગા થઈ લુંકાની જેિ ભારતિાું આગ લગાડી દે તેવા છે .

✓ હવે સનાતનના દરેક સુંપ્રદાયના દરેક ચોપડાુંની ચકાસણી શૈક્ષમણક સ્તરે કરવાનો
સિય આવી ગયો છે . નહીું તો આ કહેવાતા સનાતનીઓ પોતાને ન ગિે તેવી વાતોના િદ્દા
લઈને સિાજિાું અશાુંમત અને અરાજકતા ફલાવી શકે તેવા સુંજોગો આવી ગયા છે .

✓ આ લખાણ ફિ આુંખો ખોલવા િાટે છે . સત્યને ઢાુંકી નહીું શકાય. સિગ્ર સનાતન
ધિમના ચોપડાું કે વાું મચતરાયાું છે તે તપાસીને પછી જ કોઈને દોષ દે વો જોઈએ. હે કથાકારો,
બાપઓ, બાવાઓ સનાતન ધિમના શાસ્ત્રોિાું ઊુંડા ઉતરશો તો ખબર પડશે કે મવવાદના
િૂળ ક્યાું છે . સનાતન ધિમનાું ચોપડાું સાફ કયામ વગર આ પ્રશ્નનું ક્યારે સિાધાન શક્ય નથી.
ક્ાુંક બાપ અને ભાઈની જોડી સનાિન ધમમની જુંઘ િો ઉઘાડી નહીું કર ે
ને!.... વધ પ્રિાણભૂત સુંદભો સાથે આવતા અુંકે......

➢ શક્ય એટલા વધારે લોકોને આ િોકલી આપો. આવડતું હોય તો યટ્યૂબની મવમડયો
બનાવો.

જય ભારિ.

You might also like