Jain Recipe

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

Professional & Exotic Chocolate Cake

Contents
૧) બેઝિક ચોકલેટ સ્પન્જ (વિથ કન્ડેન્સ્ડ વિલ્ક) ................................................................................ 2

૨) કોફી હેિલનટ સ્પન્જ ............................................................................................................. 3

૩) ચોકલેટ સ્પોન્જ (વિથ દહીં)...................................................................................................... 3

૪) ચોકલેટ સ્પન્જ (વિથ રે ડી વિ-વિક્ષ) ........................................................................................... 4

૫) િીસીસીપી િડ કેક ................................................................................................................. 4

૧) િોઈસ્ટ ટ્રિપલ લેયર ચોકલેટ કેક .............................................................................................. 5

૨) બેટ્રરઝલસીયસ ચોકલેટ કેક ....................................................................................................... 6

૩) ડુલસે- ડે - લેચે કોકોનટ કેક ...................................................................................................... 8

૪) બેલ્લ્જયન ચોકલેટ કેક ............................................................................................................ 8

૫) ઇટાઝલયન ફરે રો રોચર કેક ...................................................................................................... 9

૬) ટ્રરચ કોફી ક્રીિ ચીિ કેક વિથ ચોકલેટ ........................................................................................ 9

૭) ચોકો કલાકન્દ કેક ................................................................................................................ 10

૮) કાજુ કતલી વ્હાઇટ ચોકલેટ કેક ............................................................................................... 11

૯) િીસીસીપી િડ કેક ............................................................................................................... 11

૧૦) જિમન ચોકલેટ કેક ........................................................................................................... 12

Page | 1
Pal Branch :- Varachha Branch :- Bardoli Branch :-
413, Marvella Business Hub, 4046, Silver Business Point D-112 Sun city
Near Rajhans Multiplex, Beside Royal Square Ten road,
Opp Pal RTO, Pal, Surat. Vip Circle Mota Varachha. Bardoli.
M:-9712307070 M:- 8153807070 M:-9723250372

Professional & Exotic Chocolate Cake

૧) બેઝિક ચોકલેટ સ્પન્જ (વિથ કન્ડેન્સ્ડ વિલ્ક)

Ingredients :-
૧ કપ ૨૪૦ ml દૂ ધ
૧-૧/૨ ટી.સ્પ ૂન ૧-૧/૨ ટી.સ્પ ૂન ુ ુંુ જ્યસ
વિનેગર/ લીંબન ુ
૩ ટે.સ્પ ૂન ૪૫ ml રીફાઇન્ડ તેલ
૩ ટે.સ્પ ૂન ૪૫ ml બટર (સોલ્ટે ડ)
૧/૩ કપ ૪૫ ગ્રાિ દળે લી ખાુંડ
૩/૪ કપ ૨૪૦ ml કન્ડેન્ડ વિલ્ક
૧-૧/૨ કપ ૧૯૫ ગ્રાિ િેંદો
૪ ટે.સ્પ ૂન ૨૮ ગ્રાિ કોકો પાિડર (ડચ કોકો પાિડર)
૧-૧/૨ ટી.સ્પ ૂન ૧-૧/૨ ટી.સ્પ ૂન બેટ્રકિંગ પાિડર
૧/૨ ટી.સ્પ ૂન ૧/૨ ટી.સ્પ ૂન બેટ્રકિંગ સોડા
Method:-
૧) બાઉલિાું દૂ ધ લો. એિાું વિનેગર ઉિેરો અને બાજુ પર રાખો.

૨) બીજા બાઉલિાું તેલ લો, એિાું બટર ઉિેરો, એિાું દળે લી ખાુંડ ઉિેરી બરાબર િટ્રહસક કરી લો.

૩) એિાું કન્ડેન્સ્ડ વિલ્ક ઉિેરો. ફરીથી િટ્રહસક કરો. (૨ થી ૩ વિવનટ)

૪) એક બાઉલિાું ચારણી લો, એિાું િેંદો, કોકો પાિડર, બેટ્રકિંગ પાિડર અને બેટ્રકિંગ સોડા ચાળી લો. બધા

પાિડર બરાબર વિક્સ કરી લો.

ુ ો અને કેક ટીન ને ગ્રીસ કરી તૈયાર કરો.


૫) ઓિનને વિ-ટ્રહટ કરિા મક

૬) હિે, કન્ડેન્સ્ડ વિલ્ક ના વિક્સ્ચર િાું દૂ ધન ુંુ અડધ ુંુ વિક્ચર વિકસ કરો, િટ્રહસક કરો અને પાિડર ન ુંુ અડધ ુંુ

વિક્ચર આિાું વિક્સ કરી િટ્રહસક કરો.

૭) હિે, બાકીન ુંુ અડધ ુંુ દૂ ધન ુંુ વિક્ચર અને અડધ ુંુ પાિડરન ુંુ વિક્ચર એિાું ઉિેરી બરાબર વિક્સ કરી લો.

૮) ૭ ઇંચ અથિા ૮ ઇંચના કેક ટીનિાું તૈયાર વિશ્રણ ને પાથરી લો અને વિ-હીટે ડ ઓિનિાું ૧૭૦ ટ્રડગ્રી પર

૩૫ થી ૪૦ વિવનટ િાટે બેક કરો.

Page | 2
૨) કોફી હેિલનટ સ્પન્જ

Ingredients :-
૧/૪ કપ ૩૦ ગ્રાિ કોકો પાિડર (ડચ કોકો પાિડર)
૩/૪ કપ ૧૮૦ ml ગરિ પાણી
૧ ટે.સ્પ ૂન ૧૨ ગ્રાિ કોફી પાિડર
૧-૧/૨ કપ ૩૦૦ ગ્રાિ ુ ર
કેસ્ટર સગ
૩/૪ કપ ૧૮૦ ml રીફાઇન્ડ તેલ
૧ ટી.સ્પ ૂન ૫ ml િેનીલા એક્ષિે કટ (એસેન્સ)
૧ કપ ૨૮૫ ગ્રાિ દહીં
૧-૧/૨ કપ ૧૯૫ ગ્રાિ િેંદો
૧ ટી.સ્પ ૂન ૫ ગ્રાિ બેટ્રકિંગ પાિડર
૧/૨ ટી.સ્પ ૂન ૩ ગ્રાિ બેટ્રકિંગ સોડા
૧/૨ ટી.સ્પ ૂન ૧/૨ ટી.સ્પ ૂન હેિલનટ એસેન્સ
ચપટી ચપટી િીંઠુ
Method:-
૧) એક બાઉલિાું કોકો પાિડર લો, અને ગરિ પાણીિાું ૧ ટે.સ્પ ૂન કોફી પાિડર બરાબર વિક્ષ કરો લો.
૨) હિે, કોફી ન ુંુ લીકિીડ અને કોકો પાિડર બરાબર વિક્સ કરો, એિાું કેસ્ટર સગ
ુ ર, રીફાઇન્ડ તેલ અને
હેિલનટ એસેન્સ ઉિેરી દો અને એિાું ૧ કપ દહીં ઉિેરી િહીસ્કરથી બરાબર િટ્રહસક કરો.
૩) હિે, એિાું િેંદો, બેટ્રકિંગ પાિડર, બેટ્રકિંગ સોડા અને િીઠુું ઉિેરી ફરીથી બરાબર િટ્રહસક કરો.
૪) હિે, તૈયાર કરે લ બેટરને ૭ ઇંચ કેક ટીનિાું પાચમિેન પેપર લગાિી પાથરી દો અને વિ-હીટે ડ ઓિનિાું
૧૭૦0 પર ૩૫ થી ૪૦ વિવનટ િાટે બેક કરો.

૩) ચોકલેટ સ્પોન્જ (વિથ દહીં)

Ingredients :-
૧/૨ કપ ૧૨૦ ml દૂ ધ
૧ ટી.સ્પ ૂન ૫ ml વિનેગર
૧-૧/૨ કપ ૧૯૫ ગ્રાિ િેંદો
૩/૪ કપ ૯૦ ગ્રાિ કોકો પાિડર
૧/૨ ટી.સ્પ ૂન ૩ ગ્રાિ બેટ્રકિંગ સોડા
૧ ટી.સ્પ ૂન ૫ ગ્રાિ બેટ્રકિંગ પાિડર
૩/૪ કપ ૧૮૦ ml િેજીટેબલ ઓઇલ
૧-૧/૨ કપ ૩૦૦ ગ્રાિ ુ ર
કેસ્ટર સગ
૧ કપ ૨૮૫ ગ્રાિ દહીં (ફ્રેશ)
૧/૨ ટી.સ્પ ૂન ૧/૨ ટી.સ્પ ૂન ચોકલેટ એસેન્સ

Page | 3
Method:-
૧) એક બાઉલિાું દૂ ધ લો, એિાું વિનેગર ઉિેરી વિક્ષકરી બાજુ પર રાખો.
૨) હિે, એક ચારણી લઇ િેંદો, કોકો પાિડર, બેટ્રકિંગ પાિડર, બેટ્રકિંગ સોડા ને ચાળી લો.
ુ ર, ઓઇલ અને એસેન્સ ઉિેરી બરાબર િટ્રહસક કરી લો.
૩) હિે, બાઉલિાું કેસ્ટર સગ
૪) એિાું દહીં ઉિેરો અને િટ્રહસક કરો અને ધીિે ધીિે પાિડર ન ુંુ વિક્ચર ઉિેરતા જાિ અને હલાિતા જાિ.
૫) દૂ ધન ુંુ વિક્ષચર ઉિેરો અને પાિડર વિક્ષચર ઉિેરો એ રીતે વિઝક્ષિંગ કરતા જાિ અને કટ એન્ડ ફોલ્ડ
િેથડથી વિક્ષ કરી બેટર બનાિો. (િધારે બીટ કરવ ુંુ નહીં)
૬) તૈયાર થયેલ બેટર ૬ ઇંચ- ૬ ઇંચ ના બે કેક ટીનિાું પાથરો અને વિ- હીટે ડ ઓિનિાું ૧૭૦0 પર ૨૫ થી
૩૦ વિવનટ િાટે બેક કરો.

૪) ચોકલેટ સ્પન્જ (વિથ રે ડી વિ-વિક્ષ)

Ingredients :-
૪૦૦ ગ્રાિ ચોકલેટ વિ-વિક્ષ ૧/૪ કપ તેલ
૨૦૦ ગ્રાિ પાણી ૧/૪ ટી.સ્પ ૂન પોટીવશયિ બેનિોઈટ
Method:-
૧) એક બાઉલ વિ-વિક્ષ, પાણી અને પોટે વશયિ સોરબેટ લો અને સ્લૉ સ્પીડ પર ૩ વિવનટ િાટે બીટ કરો.
૨) હિે, એિાું ઓઇલ ઉિેરો અને ફરીથી ૨ થી ૩ વિવનટ િાટે બીટ કરો.
૩) તૈયાર કરે લ બેટરને ૮ ઇંચ ના િોલ્ડિાું પાથરો અથિા ૬ ઇંચ- ૬ ઇંચ ના બે િોલ્ડિાું પાથરો (જરૂર
િિાણે) અને વિ-હીટે ડ ઓિનિાું ૧૭૦0 પર ૨૫ થી ૩૦ વિવનટ િાટે બેક કરો.

૫) િીસીસીપી િડ કેક

Ingredients :-
૧ કપ ૧૪૦ ગ્રાિ િેંદો
૧ ટી.સ્પ ૂન ૫ ગ્રાિ બેટ્રકિંગ પાિડર
૧/૨ ટી.સ્પ ૂન ૩ ગ્રાિ બેટ્રકિંગ સોડા
૨ ટે.સ્પ ૂન ૨ ટે .સ્પ ૂન કોકો પાિડર
૧૫૦ ગ્રાિ ૧૫૦ ગ્રાિ ડાકમ ચોકલેટ
૧/૨ કપ ૧૦૦ ml પાણી
૧૦૦ ગ્રાિ ૧૦૦ ગ્રાિ બટર
૧ ટે.સ્પ ૂન ૧ ટે .સ્પ ૂન કોફી પાિડર
૨૦૦ ml ૨૦૦ ml કન્ડેન્ડ વિલ્ક
૧/૨ કપ ૧૦૦ ml દૂ ધ
૨ ટે.સ્પ ૂન ૨ ટે .સ્પ ૂન ઓઇલ

Page | 4
Method:-
૧) િેંદો, બેટ્રકિંગ પાિડર, બેટ્રકિંગ સોડા, કોકો પાિડરને ચાળી લો.

૨) બાઉલિાું ચોકલેટ, પાણી, બટર, કોફી બધ ુંુ વિક્ષ કરી િાઇક્રોિેિ િાું િેલ્ટ કરો અને આ વિક્ચરિાું કન્ડેન્સ્ડ

વિલ્ક, વિલ્ક અને ઓઇલ વિક્ષ કરી બધ ુંુ બરાબર વિક્ષ કરી લો.

૩) હિે, િેંદાન ુંુ અને ચોકલેટ ન ુંુ વિક્ષ્ચર વિક્ષ કરી િટ્રહસક કરી લો અને બન્ને કેક ના ૫" ના િોલ્ડિાું ૧૭૦ પર

૨૫ થી ૩૦ વિવનટ િાટે બેક કરો.

૧) િોઈસ્ટ ટ્રિપલ લેયર ચોકલેટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭ ઇંચ ના બે સ્પોન્જ (ચોકલેટના)

Ingredients :- ડાકમ ચોકલેટ ગનાશ


૫૦૦ ગ્રાિ ડાકમ કમ્પાઉન્ડ (ચોપ્ડ)
ુ )
૩૦૦ ગ્રાિ ફ્રેશ ક્રીિ (અમલ
૧ ટી.સ્પ ૂન બટર
Method:-1
૧) પેનિાું ફ્રેશ ક્રીિ ગરિ કરો એિાું ડાકમ ચોકલેટ કમ્પાઉન્ડના બારીક કરે લા ટુકડા ઉિેરી બે વિવનટ ઢાુંકી લો.

૨) પછી બરાબર હલાિી ગનાશ તૈયાર કરો અને ગાળી લો.

૩) કલીન્ગ રે પ લગાિી બાજુ પર રાખો. ૮ કલાક બાદ ઉપયોગિાું લો.


Method:- 2
૧) ડબલ બોઇલર ની પદ્ધવતથી ડાકમ ચોકલેટ ને િેલ્ટ કરો અને એિાું ક્રીિ ઉિેરો અને બરાબર હલાિી વિક્ષ

કરો.એિાું બટર ઉિેરી ગનાશ તૈયાર કરો.

Ingredients :- વિલ્ક ચોકલેટ ગનાશ


૫૦૦ ગ્રાિ વિલ્ક કમ્પાઉન્ડ
૩૦૦ ગ્રાિ ફ્રેશ ક્રીિ
Method:-
૧) પેનિાું ફ્રેશ ક્રીિ ગરિ કરો એિાું વિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડના બારીક કરે લા ટુકડા ઉિેરી બે વિવનટ ઢાુંકી લો.

૨) પછી બરાબર હલાિી ગનાશ તૈયાર કરો અને ગાળી લો.

૩) કલીન્ગ રે પ લગાિી બાજુ પર રાખો. ૮ કલાક બાદ ઉપયોગિાું લો.

Page | 5
Ingredients :- વ્હાઇટ ગનાશ ફોર લેયટ્રરગ એન્ડ ફીલીગ
૨૫૦ ગ્રાિ વ્હાઇટ કમ્પાઉન્ડ

૮૦ ગ્રાિ ફ્રેશ ક્રીિ

Ingredients :- વ્હાઇટ ચોકલેટ ગનાશ ફોર ટ્રિપીગ એન્ડ પોરીગ


૨૫૦ ગ્રાિ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ

૧૨૫ ગ્રાિ ફ્રેશ ક્રીિ

Ingredients :- ડેકોરે શન િાટે


૬૦૦ થી ૭૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ (એપરોક્ષ)

૨ ટે.સ્પ ૂન ડાકમ ગનાશ (ફસ્ટ લેયર િાટે)

૨ ટે.સ્પ ૂન વિલ્ક ગનાશ (સેકન્ડ લેયર િાટે)

૨ ટે.સ્પ ૂન વ્હાઇટ ગનાશ (ટોપ લેયર િાટે )

Ingredients :- ફ્રોસટીંગ િાટે


િહીપ્ડ ક્રીિ

ડાકમ ચોકલેટ ગનાશ

વિલ્ક ચોકલેટ ગનાશ

વ્હાઇટ ચોકલેટ ગનાશ

ચોકલેટ બોલ્સ (વ્હાઇટ / ગોલ્ડન)

ચોકલેટ કલ્સમ (ડાકમ ચોકલેટ)

૨) બેટ્રરઝલસીયસ ચોકલેટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ૧ ચોકલેટ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે


૧ ટે.સ્પ ૂન િેરી બેરી ક્રશ
૩ - ૪ િોપ્સ રે ડ કલર
િહીપ્ડ ક્રીિ
૧ ટે.સ્પ ૂન િાય ક્રેનબેરી

Page | 6
Ingredients :- સેકન્ડ લેયર િાટે
ુ ેરી ફીલીગ (ક્રશ)
૧ ટે.સ્પ ૂન બ્લલ્યબ
૩ - ૪ િોપ્સ પપમલ કલર
િહીપ્ડ ક્રીિ
ુ ેરી
૧ ટે.સ્પ ૂન ફ્રેશ બ્લલ્યબ

Ingredients :- થડમ લેયર (ટોપ લેયર)


૧ ટે.સ્પ ૂન સ્િોબેરી ક્રશ
૩ - ૪ િોપ્સ રે ડ કલર
િહીપ્ડ ક્રીિ
૧ ટે.સ્પ ૂન ફ્રેશ સ્િોબેરી

Ingredients :- સ્િોબેરી કમ્પોટ


૧૦૦-૨૦૦ ગ્રાિ ફ્રેશ સ્િોબેરી (ચોપ્ડ)

ુ ર
૧/૪ કપ કેસ્ટર સગ

૧/૨ કપ પાણી

૧ ટી.સ્પ ૂન વિનેગર

૧/૪ ટી.સ્પ ૂન િેનીલા એસેન્સ


Method:-
ુ ર અને પાણી નાખી પકાિો.
૧) એક પેનિાું સ્િોબેરી, સગ

૨) ખાુંડ ઓગળે અને થીક થાય એટલે એસેન્સ અને વિનેગર ઉિેરી વિક્ષ કરી થોડુું િેસ કરી ગે સ પરથી

ઉતારી લો.

Ingredients :- ડેકોરે શન િાટે


૮ - ૧૦ ફ્રેશ સ્િોબેરી
ુ ેરી
૫ - ૬ ફ્રેશ બ્લલ્યબ
૫ - ૬ વિન્ટ લીવ્સ
૮ - ૧૦ િાય ક્રેનબેરી
સ્પોન્જ ક્રમ્બલ
૪૦૦ ગ્રાિ ડાકમ ચોકલેટ ગનાશ (િેલ્ટેડ)

Page | 7
૩) ડુલસે- ડે - લેચે કોકોનટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ના બે કેક

Ingredients :- ફીલીગ િાટે


૧૦૦ ગ્રાિ ડુલસે ડે લેચે
૧૦૦ ગ્રાિ કોપરાન ુંુ ખિણ
૨૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ
૧૦૦ ગ્રાિ ફ્રેશ ક્રીિ

Ingredients :- ડેકોરે શન િાટે


૧ ફ્રેશ કોકોનટ (નાટ્રરયેળ)
૨૦૦ ગ્રાિ કોપરાન ુંુ ખિણ
૮ - ૧૦ ટીન ચેરી (સ્ટેિ ચેરી)
૫૦ ગ્રાિ ચોકલેટ ગનાશ (ટ્રિપીગ િાટે )
૨૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ (ફ્રોસટીંગ િાટે)

૪) બેલ્લ્જયન ચોકલેટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ના ૧ ચોકલેટ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે


બેલ્લ્જયન ચોકલેટ ગનાશ
૩૦૦ ગ્રાિ બેલ્લ્જયન ચોકલેટ / ડાકમ કિેચર ચોકલેટ
ુ )
૩૦૦ ગ્રાિ હેિી ક્રીિ (અમલ

Ingredients :- ડેકોરે શન િાટે


એપરોક્ષ ચોકલેટ ગનાશ (લીકિીડ) ગોલ્ડન ડસ્ટ કલર
એપરોક્ષ ચોકલેટ કેક સ્પોન્જ ક્રમ્બલ ૩ - ૪ કેક િેક્રોન
એપરોક્ષ ન્યટુ રલ ગ્લેિ ગોલ્ડન ચોકલેટ બોલ્સ
એપરોક્ષ વ્હાઈટ ચોકલેટ (આટ્રટિકલ્સ િાટે) ટીન ચેરી

Page | 8
૫) ઇટાઝલયન ફરે રો રોચર કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" કોફી સ્પોન્જ (૧-૧/૨ કપ) ૨ સ્પન્જ
૬" કોફી સ્પોન્જ (૧ કપ) ૧ સ્પન્જ

Ingredients :- ફીલીગ િાટે


િહીપ્ડ ક્રીિ
૧/૨ કપ હેિલનટ સ્િેડ (નટે લા)
૧/૪ કપ હેિલનટ (ચોપ્ડ)
૧/૪ કપ આલ્િન્ડ શેકેલા
એપરોક્ષ વિલ્ક ગનાશ (કિરીગ િાટે)

Ingredients :- ડેકોરે શન િાટે


વિલ્ક ચોકલેટ ગનાશ
ફરે રો રોચર ચોકલેટ (૨૦ પીસ)
હેિલનટ (ચોપ્ડ)

૬) ટ્રરચ કોફી ક્રીિ ચીિ કેક વિથ ચોકલેટ

Ingredients :- સ્પોન્જ કેક


૭" િેનીલા સ્પોન્જ (૧-૧/૨ કપ) ૨ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે (૩ લેયર િાટે)


૧૦૦ ગ્રાિ ક્રીિ ચીિ
૧૦૦ ગ્રાિ કન્ડેન્સ્ડ વિલ્ક
૨ ટી.સ્પ ૂન ઇન્સ્ટન્ટ કોફી
૧૦૦ ગ્રાિ ડાકમ ચોકલેટ ગનાશ
૨૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ (એપરોક્ષ)
૬ ટી.સ્પ ૂન આઇટ્રરશ ક્રીિ સીરપ

Page | 9
Ingredients :- ડેકોરે શન િાટે
૨ - ૩ ગોલ્ડન બોલ્સ
૨ - ૩ ગોલ્ડન કોઈન ચોકલેટ
૨ - ૩ ફરે રો રોચર ચોકલેટ
૨ - ૩ સ્િોલ કેકસીકલ
૨ પીસ િીની કપકેક
૨ પીસ કેક િેક્રોન
૨ પીસ ચોકો પાઈ
૧ પીસ ટોપર (ગોલ્ડન)
ગોલ્ડન ટ્રિપીગ

૭) ચોકો કલાકન્દ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ના ૧ ચોકલેટ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે


૩૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ (એપરોક્ષ)
૧૦૦ ગ્રાિ ડાકમ ચોકલેટ ગનાશ
૨૦૦ ગ્રાિ શેકેલો િાિો
૫૦ ગ્રાિ ડાકમ ચોકલેટ ઝચપ્સ
૫૦ ગ્રાિ વ્હાઇટ ચોકલેટ ઝચપ્સ

Ingredients :- ડેકોરે શન િાટે


૨૦૦ ગ્રાિ િહીપ્ડ ક્રીિ
૧૫૦ ગ્રાિ વિલ્ક ચોકલેટ ગનાશ
૫૦ ગ્રાિ ડાકમ ચોકલેટ ગનાશ
ફ્રેશ ફ્લાિર
ુ ર
આઈસીંગ સગ

Page | 10
૮) કાજુ કતલી વ્હાઇટ ચોકલેટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ના ૧ ચોકલેટ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે


૨૫૦ ગ્રાિ વ્હાઇટ ચોકલેટ ગનાશ
૨૦૦ ગ્રાિ કાજુ કતલી
૨૫ ગ્રાિ વપસ્તા ફ્લેક્સ
૨૫ ગ્રાિ વ્હાઇટ ચોકલેટ ઝચપ્સ

Ingredients :- ડેકોરે શન િાટે


વ્હાઇટ ચોકલેટ ગનાશ
વ્હાઇટ કલર
યલો કલર
કેસરી કલર
વસલ્િર ફ્લેક્સ/ગોલ્ડન ફ્લેક્સ
ચોકલેટ બાઉલ (ગાવનિવશિંગ)
૩ - ૪ કાજુ કતલી

૯) િીસીસીપી િડ કેક

Ingredients :- સ્પોન્જ કેક


િીસીસીપી િડ કેક સ્પોન્જ (બન્ટ કેક શેપ)

Ingredients :- ડેકોરે શન એન્ડ ટ્રિપીગ િાટે


ડાકમ ચોકલેટ ગનાશ
રે ડ કલર
બ્લલ ુ કલર
ટીન ચેરી
ગોલ્ડન ડસ્ટ કલર
વપસ્તા ફ્લેક્સ
આલ્િન્ડ ફ્લેક્સ

Page | 11
૧૦) જિમન ચોકલેટ કેક

Ingredients :- સ્પોન્જ કેક


૭" ના ૨ ચોકલેટ સ્પોન્જ

Ingredients :- ફીલીગ િાટે


૮૫ ગ્રાિ બટર
૧/૩ કપ ખાુંડ
ુ ર
૧/૩ કપ બ્રાઉન સગ
૧૮૦ ml દૂ ધ
૧૫ ગ્રાિ કોનમસ્ટાચમ (૨ ટે .સ્પ ૂન)
૧ ટી.સ્પ ૂન િેનીલા એસેન્સ
૭૦ ગ્રાિ કોકોનટ ફ્લેક્સ
૨૦ ગ્રાિ રોસ્ટેડ કોકોનટ ફ્લેક્સ
૧૦૦ ગ્રાિ અખરોટ (ચોપ્ડ)
Method:-
ુ ર, દૂ ધ અને કોનમસ્ટાચમ વિક્ષ કરી પછી ગે સ પર મ ૂકી પકાિો.
૧) એક પેનિાું બટર, ખાુંડ , બ્રાઉન સગ

૨) થીક થાય એટલે ઉતારી ઠું ડુ કરો.

૩) એિાું િેનીલા, કોકોનટ, રોસ્ટે ડ કોકોનટ અને અખરોટ ઉિેરી બરાબર વિક્ષ કરી ફીલીગ તૈયાર કરો.

Ingredients :- ચોકલેટ બટર ક્રીિ


૨૨૫ ગ્રાિ ૧ કપ બટર
૧૫૦ ગ્રાિ ૧/૨ કપ વિલ્કિેડ
૨૦ ગ્રાિ ૩ ટે.સ્પ ૂન કોકો પાિડર
Method:-
૧) એક બાઉલિાું બટર ફેટી લો. એિાું વિલ્કિેડને ઉિેરી ફરીથી ફેટી લો.

૨) એિાું કોકો પાિડર ઉિેરી ફરીથી બીટ કરી બટર ક્રીિ તૈયાર કરો.

Ingredients :- ડેકોરે શન િાટે


ચોકલેટ બટર ક્રીિ
જિમન ચોકલેટ ફીલીગ
ગોલ્ડન ફ્લેક્સ/કોપર ફ્લેક્સ

Page | 12

You might also like