Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

__________________________________

સહાયક/સહ/પ્રાદ્યાપક,
િવ�કમાર્ સરકાર� ઈજનેર� કોલેજ,
ચાંદખેડા - અમદાવાદ
તા . ૧૭.૧૦.૨૦૨૩
પ્રિત,
આચાયર્શ્રી,
િવ�કમાર્ સરકાર� ઈજનેર� કોલેજ,
ચાંદખેડા - અમદાવાદ

િવષય : તા . 13-10-2023 થી UDAYAM COGENT Mobile App મારફતે સ્ટાફની હાજર�ના અમલ
બાબત
સંદભર્ : ૧. �. ન. ૪૯/મકમ /ખ.૨ ૦૬/૩૦૨૨ – ૫૦ તા. ૨૬.૬.૨૦૦૬

માનનીય સાહ�બશ્રી,

ઉપરોક્ત િવષય અને સંદભર્ પરત્વે આપશ્રીને જણાવવા�ુ ં ક� , �ુ ં ______________, સહાયક / સહ /પ્રાદ્યાપક
________ _______ ઈજનેર� િવભાગ ખાતે તા . _____________ થી િનષ્ઠા� ૂવર્ક ફરજ બ�ઉ �ં.
�ણવા મળે લ મા�હતી �ુજબ તા . 13-10-2023 થી UDAYAM COGENT Mobile App મારફતે સ્ટાફની
હાજર�નો અમલ શ� કરવા આપશ્રીએ આદ� શ કર� લ છે . ઉપરોક્ત સંદભર્ ૧ �ુજબ વગર્-૧ અને વગર્-૨ના અિધકાર�ઑએ
હાજર� પત્રકમાં સહ� કરવાની પ્રથા રદ કરવામાં આવેલ છે , � માર� �ણ �ુજબ આજ �દન �ુધી અમલી છે . િશક્ષણ િવભાગ
હ�ઠળના ઉચ્ચ િશક્ષણ િવભાગમાં આ પ્રકાર� સહ� કરવાની પ્રથા ન હોવા છતાં ટ� કિનકલ િશક્ષણ િવભાગ હ�ઠળની સંસ્થાઓમાં
હાજર� પત્રકની પ્રથા હ� � ૂધી ચા�ુ જ છે . અત્રેની સંસ્થામાં પણ આપની � ૂચના અ�ુસાર વગર્-૧ અને વગર્-૨ના
અિધકાર�ઑ સવાર અને સાંજ એમ �દવસમાં બે વખત આપની કચેર� દ્વારા ફાળવવામાં આવેલ હાજર�પત્રકમાં સહ� કર� છે .
આમ એક જ િશક્ષણ િવભાગના બે અલગ અલગ િવભાગોમાં હાજર�પત્રક િનભાવવા �ગે �ુ દ� �ુ દ� પ્રણાલી અમલમાં છે
� બે િવભાગ વચ્ચે ભેદભાવની નીિતને સ્પષ્ટ ર�તે િનદ� શીત કર� છે .
હાજર�પત્રકમાં �દવસમાં બે વખત સહ� કરવા�ુ ં ઓ�ં લાગ�ું હોય તેમ તા. 13-10-2023
થી UDAYAM COGENT Mobile App મારફતે સ્ટાફની હાજર�નો અમલ શ� કરવાની બાબત અધ્યાપકોની કાયર્િનષ્ઠા
પ્રત્યે આપ�ુ ં વલણ શંકાશીલ છે તે� ું ફ�લત થાય છે . આપના આ િનણર્યથી અધ્યાપકોમાં ઘેરા શોકની લાગણી અને
માનિસક તણાવ વતાર્ય છે . આ પ્રકાર� અધ્યાપકોને થનાર માનિસક ત્રાસની પ્રિત�ૂળ અસર િવધાથ�ઓના િશક્ષણ પર પણ
થશે તે� ું મા�ુ સ્પષ્ટ પણે માન�ું છે .
િવધાથ�ઓ અને ટ� કિનકલ િશક્ષણના �હતને ધ્યાને લઈ UDAYAM COGENT Mobile App મારફતે સ્ટાફની
હાજર�નો અમલ શ� ન કરવા આપશ્રીને માર� િવનંતી છે . આમ છતાં સ�ાના ઉપયોગથી ફર�યાત પણે જો આપ આ પ્રથા
અમલી બનાવશો અને તેની િવધાથ�ઓ અને ટ�કિનકલ િશક્ષણ પર ભિવષ્યમાં જો કોઈ પ્રિત�ૂળ અસરો થશે તો તે માટ� ની
સં� ૂણર્ જવાબદાર� આપની રહ�શે � આપશ્રીને િવ�દત થાય.

આપનો િવ�ા�ુ,

સહાયક/સહ/પ્રાદ્યાપક,
િવ�કમાર્ સરકાર� ઈજનેર� કોલેજ,
ચાંદખેડા - અમદાવાદ

You might also like