Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

(શ્રમ અને રોજગાર વિભાગના તા.૧૨/૦૧/૨૦૨૧ ના ઠરાિ ક્ર.

ત઱મ/૧૨૨૦૨૦/૩૪૪૧૭૭/આર-૨ ન ું બિડાણ)

સુંમવત઩ત્ર

િા઱ી/માતા વ઩તા ન ું નામ:-

સરનામ-ું

મો.નું-
તા. / 01 / 2021
પ્રવત

આચાયય શ્રી/ સુંચા઱ક શ્રી

(આઇ.ટી.આઇ ન ું નામ) - ભિન્સ શ્રી સી.ટી.સતરીયા આઇ.ટી.આઇ

સરનામ- ડાકોર

જજલ્઱ો- ખેડા

વિષય:- મારા ઩ાલ્ય/પત્ર/પત્રી ને આઇ.ટી.આઇ. એમએએ ઩ત્યક્ષ શૈક્ષબણક કાયય/પ્રેક્ટટક઱ તા઱ીમ માટે

મોક઱િા અંગે સુંમવત આ઩િા િાિત


શ્રીમાન,

સવિનય ઉ઩રોટત વિષય અન્િયે જણાિિાન ું કે, કોવિડ -૧૯ ની હા઱ ની ઩ેરરસ્થથવત માું સરકાર દ્વારા

વનયત કરિામાું આિે઱ S.O.P (થટાન્ડડય ઓ઩ેરેરટિંગ પ્રોસીજર) ન ું ઩ા઱ન કરિાની શરતે આઇ.ટી.આઈ. માું

પ્રત્યક્ષ શૈક્ષબણક કાયય તેમજ જરૂર મજિ ની પ્રેક્ટટક઱ તા઱ીમની કામગીરી શરૂ કરિાનો

સરકાર શ્રી દ્વારા વનણયય કરિામાું આિે઱ છે . મારો ઩ાલ્ય/પત્ર/પત્રી

(આખ ું નામ)_____________________________________________________ આ઩ણી આઇ.ટી.આઈ. માું

ચા઱તા ________________________________ ટ્રેડ માું અભ્યાસ કરે છે . મે S.O.P માું દશાયિે઱ માતવ઩તા /

િા઱ીની ભ ૂવમકાની વિગતો િાુંચે઱ છે . મારા ઩ાલ્ય/પત્ર/પત્રી ને આઇ.ટી.આઈ. માું ઩ત્યક્ષ શૈક્ષબણક કાયય તેમજ

જરૂર મજિની પ્રેકરટક઱ તાબ઱મ માટે મોક઱િાની હ ું સુંમતી આપ ું છુ. મારા ઩ાલ્ય/પત્ર/પત્રી દ્વારા સરકાર શ્રી ની

S.O.P તેમજ કોવિડ-૧૯ અંગે ની ગાઈડ઱ાઇન્શ ન ું ઩ા઱ન કરિામાું આિશે તેની હ ું િાહેધરી આપ ું છુ. મારા

઩ાલ્ય/પત્ર/પત્રી આઇ.ટી.આઈ. માું માથક ઩હેરીને આિે તેમજ ઩ાણી ની િોટ઱, નાથતો િગેરે ઘરે થી ઱ઈ ને

આિે અને અન્ય સાથે ની આ઩-઱ે ના કરે તે અંગે તેમને અમોએ સમજ આ઩ે઱ છે . મારા ઩રરિાર માું કોઈ વ્યસ્ટત

કોરોના સુંક્રવમત હસે ટીઓ તેમજ મારૂ વનિાસ થથાન કન્ટેન્મેંટ જોન માું આિત ું હશે તો હ ું મારાું ઩ાલ્ય/પત્ર/પત્રી

આઇ.ટી.આઈ. માું નહીં મોકલ ું તે અંગે ની ખાતરી આપ ું છુું.

આ઩નો વિશ્વાસ

સહી______________________________

પ ૂરું નામ___________________________

You might also like