Referrer Policy in HTML

You might also like

Download as txt, pdf, or txt
Download as txt, pdf, or txt
You are on page 1of 1

in meta :

<meta name="referrer" content="origin">

in html :
<a href="https://www.amazon.in/" referrerpolicy="strict-origin-when-cross-
origin"></a>
OR
<a href="https://www.amazon.in/" rel="strict-origin-when-cross-origin"></a>

1) no-referrer :

જયારે રેફરર પોલિસી "નો-રેફરર" હોય ત્યારે રેફરર હે ડર ને અવગણવામાં આવશે.

2) no-referrer-when-downgrade :

જયારે protocol સિક્યુરિટી લેવલ સમાન રહે અથવા તેનાથી ઉપર થાય તો જ રેફરર માહિતીને (1> origin -
protocol , host/domain name , port , 2> path , 3> query string ) request સાથે
જોડવામાં આવે છે . જેમ કે http -> http , https -> https , http -> https .

3) origin :

રેફરર હે ડરમાં માત્ર origin જ મોકલો. ઉદાહરણ તરીકે , https://example.com/page.html પરનો document
રેફરરને https://example.com/ મોકલશે.

4) origin-when-cross-origin :

સમાન protocol સ્તર (HTTP→HTTP, HTTPS→HTTPS) પર same-origin ની વિનંતી કરતી વખતે (એટલે કે જયારે
સમાન protocol અને domain name વાળી request કરવામાં આવે છે ત્યારે જ origin , path અને query
string મોકલવામાં આવશે.), origin, path અને query string મોકલો. cross origin requests (we
are requesting to other server or computer is called cross origin request because
the domain name will ofcourse changes even if the protocol level remains the same.)
અને requests માટે ઓછા સુરક્ષિત સ્થળો (HTTPS→HTTP) માટે માત્ર origin મોકલો.

5) same-origin :

જયારે same origin request કરવામાં આવશે ત્યારેજ origin, path અને query string ને send કરવામાં
આવશે. પરંતુ cross-origin request માટે referrer header ને send કરવામાં આવશે નહિ.

6) strict-origin :

માત્ર origin જ send કરવામાં આવશે જયારે protocol security level સમાન રહે (HTTPS→HTTPS). ઓછા
સુરક્ષિત સ્થળો પર referrer header ને સેન્ડ કરવામાં આવશે નહિ.

7) strict-origin-when-cross-origin (by default) :

same-origin ની વિનંતી કરતી વખતે origin, path અને query string મોકલો. cross-origin વિનંતીઓ
માટે origin (માત્ર) મોકલો જ્યારે પ્રોટોકોલ સુરક્ષા સ્તર સમાન રહે (HTTPS→HTTPS). રેફરર હે ડરને ઓછા સુરક્ષિત સ્થળો
(HTTPS→HTTP) પર મોકલશો નહીં.

You might also like