SADAR RAJU MOJE Puna, Block No.177 Paikee 2, Cottage Indust. Subploting Layout

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.

: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

O[Z ;FNZ ZH] મોજે : પુણા, તા.: પુણા, બ્લોક નં.:૧૭૭/ પૈકી ૨, સીટી સર્વે નં.: NA177/p2, ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી.
પૈકી ૮૨૪.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.:૬૦ (પુણા) માં થતા મૂળખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૮૨૪.૦૦ ચો.મી.ની સામે
અંતીમખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૫૭૬.૦૦ ચો.મી. તથા ૫૩૦.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.:૬૮ (પુણા-સીમાડા) માં
થતા મૂળખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૫૩૦.૦૦ ચો.મી.ની સામે અંતીમખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૩૭૧.૦૦ ચો.મી. ફાળવવામાં આવેલ છે .
જે મુજબ ૭/૧ર તેમજ ડી.આઈ.એલ.આર.શ્રી ના હિસ્સા ફોર્મ નં.૪ મુજબનું ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી. માંથી ૮૨૪.૦૦ ચો.મી.
તથા ૫૩૦.૦૦ ચો.મી. મળી કુ લ ૧૩૫૪.૦૦ ચો.મી. બાદ કરતા કુ લ ક્ષેત્રફળ ૪૪૧૩.૦૦ ચો.મી. વાળી રેસીડે ન્શીયલ ઝોનમાં
સ્થિત નોન ટીપી વિસ્તારમાં સમાવિષ્ટ જમીનમાં ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા મંજુર કરાયેલ CONCEPTUAL નકશા
મુજબ ૪૦% (ક્ષે.:૧૭૬૬.૦૦ ચો.મી.) Contribution of Land તરીકે છોડી બાકી બચતી ક્ષે.:૨૬૪૭.૦૦ ચો.મી. વાળી જગ્યાને
૬૦.૦ મી. પહોળાઈના ડી.પી./ટી.પી. રોડથી એપ્રોચ મળી રહે તે મુજબ અરજદારશ્રી ધ્વારા નિયુકત એન્જી.શ્રી જગદીશચંદ્ર
એચ. ગેલાણી ધ્વારા રાજ્ય સરકારશ્રીના ઓનલાઈન પોર્ટલ ઈ-નગર પર એપ્લીકે શન નં.:002BDP22233938 થી કોટે જ
ઇન્ડસ્ટ્રી હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ પ્રકારનું આયોજન રજુ
થયેલ તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ છે. જેની ચકાસણી કરતા રજુ કરેલ આયોજનમાં ટે કનીકલ ક્ષતિ ને કારણે સદર
અરજીને રિવોક કરવામાં આવેલ(પ.વ્ય.વિ.ના પાના નં.:૧૫૫). ત્યારબાદ ફરીથી અરજદારશ્રી ધ્વારા નિયુકત એન્જી.શ્રી
જગદીશચંદ્ર એચ. ગેલાણી મારફતે રાજ્ય સરકારશ્રીના ઓનલાઈન પોર્ટલ ઈ-નગર પર એપ્લીકે શન નં.:
002BDP22235718 થી કોટે જ ઇન્ડસ્ટ્રી હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના
લે-આઉટ પ્રકારનું આયોજન રજુ થયેલ તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ પ્લાન ની નકલ તેમજ સ્ક્રુટીની રીપોર્ટની નકલ
અરજદારશ્રી ધ્વરા અત્રેની કચેરીએ રજુ કરેલ (પ.વ્ય.વિ.ના પાના નં.:૧૫૭ થી ૧૬૯), પરંતુ અરજદારશ્રીના નિયુક્ત
એન્જી.શ્રી જગદીશચંદ્ર એચ. ગેલાણી ધ્વારા તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ અત્રેની કચેરીએ રજૂઆત કરેલ (પ.વ્ય.વિ.ના પાના
નં.:૧૭૧), જે રજૂઆત મુજબ પ્રશ્નવાળી મોજે : પુણા, બ્લોક નં.:૧૭૭/ પૈકી ૨, સીટી સર્વે નં.: NA177/p2 વાળી મિલકતમાં
રજુ કરેલ કોટે જ ઇન્ડસ્ટ્રી હે તુ માટે ના ખુલ્લા સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ પ્રકારના આયોજનને બદલે
રેસીડે ન્શીયલ હે તુ માટે ના ખુલ્લા સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ પ્રકારના આયોજન રજુ રાખવા માંગતા
હોવાથી, ઉક્ત રજૂઆત અન્વયે સદર અરજી નામંજૂર કરેલ. ત્યારબાદ અરજદારશ્રી ધ્વારા નિયુકત એન્જી.શ્રી જગદીશચંદ્ર
એચ. ગેલાણી મારફતે રાજ્ય સરકારશ્રીના ઓનલાઈન પોર્ટલ ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247 થી
રેસીડે ન્શીયલ હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ પ્રકારનું આયોજન
રજુ થયેલ તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ પ્લાન ની નકલ તેમજ સ્ક્રુટીની રીપોર્ટની નકલ અરજદારશ્રી ધ્વરા
તા.૦૬/૦૨/૨૦૨૩ના રોજ થી ટીડીઓ/ડીપીએ/નં.:૮૦૬૩ થી અત્રેની કચેરીએ રજુ કરેલ (પ.વ્ય.વિ.ના પાના નં.:૧૮૩ થી
૧૯૭). જે વિકાસ પરવાનગીની અરજીની અન્ય ચકાસણીની વિગતો નીચે મુજબ છે.

(૧) પર્સન ઓન રેકર્ડ બાબત :-


અરજદારશ્રી ધ્વારા સુચિત આયોજનમાં ડે વલોપર શ્રી માણીયા વિનુભાઈ નરશીભાઈનું લાયસન્સ રજુ થયેલ છે તેમજ
નીચે મુજબનાં પર્સન ઓન રેકર્ડની નિમણૂક થયેલ છે.

લાયસન્સ
પાના
ડેવલપર/પી.ઓ.આર. ડેવલોપર/પી.ઓ.આર.નું નામ લાયસન્સ નંબર વેલીડીટીની
નં.:
તારીખ
એન્જી.શ્રી જગદીશચંદ્ર એચ. ગેલાણી ટીડીઓ/ઈ.આર/૮૪૮ ૩૧.૦૩.૨૦૨૫ ૧૫
ડે વલપર માણીયા વિનુભાઈ નરશીભાઈ ટીડીઓ/ડીઈવીઆર/૩૦૨૭ ૧૪.૧૧.૨૦૨૭ ૧૭

(૨) વિકાસહકકો બાબત :-

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx
મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

સદરહું વિકાસ પરવાનગીની અરજી સાથે અરજદારો તરફથી માલિકીના પુરાવા રૂપે સદર જમીનની
તા.૦૬/૧૧/૨૦૨૨ ના રોજના મિલ્કતકાર્ડ નં.:૮૨૩૨ ની નકલ રજુ થયેલ છે (પ.વ્ય.વિ.ના પાના નં.:૨૫).

મિલ્કતકાર્ડ મિલ્કત કાર્ડ મુજબના મિલ્કત કાર્ડ ની હક્ક પત્રક નં.:૬


બ્લોક નં.:
મુજબ માલિકના નામ નકલ ની તારીખ એન્ટ્રી નં. / તારીખ
૧૭૭/ પૈકી ૨, ૧) વિનુભાઈ નરશીભાઈ તા.૦૬/૧૧/૨૦૨૨ના એન્ટ્રી નં.:૫૮૭૨
૫૭૬૭.૦૦ (પ.વ્ય.વિ.ના પાના નં.:૩૩)
સીટી સર્વે નં.:- રોજની પ્રિન્ટે ડની
ચો.મી. ૨) ભરતભાઈ નરશીભાઈ
NA177/p2 નકલ
ઉક્ત ટે બલ મુજબ ગામ નમુનો નંબર ૬ - હક્કપત્રકની નોંધ નં.:૫૮૭૨ મુજબ બ્લોક નં.૧૭૭/પી૨ વાળી જમીન
જેનું ક્ષે.:૫૭૬૭.૦૦ ચો.મી.બાબુભાઈ નરશીભાઈના નામે ચાલે છે. સદરહુ જમીન તેઓએ તા.૦૨/૦૮/૨૦૧૩ના રોજ બક્ષીસ
દસ્તાવેજ નં.:૪૯૯ થી (૧) વિનુભાઇ નરશીભાઇ તથા (૨) ભરતભાઇ નરશીભાઇને ભેંટ આપેલ હોવાની પ્રમાણિત નોંધ
તા.૦૩/૦૩/૨૦૧૪ ના રોજ થાય છે, જે નોંધ ની નકલ આ સાથે પ.વ્ય.વિ.ના પાના નં.:૩૩ પર સામેલ રાખેલ છે. ઉકત
વિગતો ધ્વાને લઈ પ્રશ્નવાળી મિલ્કતમાં રેવન્યુ રેકર્ડ આધારીત અરજદારોનાં વિકાસ હક્કો ગ્રાહ્ય રાખવા જોગ જણાય છે.
વધુમાં પ્રશ્નવાળી મિલ્કતમાં અરજદારોની માલિકી હોવા બાબતે ડે વલોપર શ્રી માણીયા વિનુભાઈ નરશીભાઈ ધ્વારા
ઓનરશીપ અન્ડરટે કીંગ રજુ કરેલ છે (પ.વ્ય.વિ.ના પાના નં.: ૧૫૯ થી ૧૬૫).

(૩) ઝોનીંગ:-

સુરત શહે રી વિકાસ સત્તામંડળ ધ્વારા અપાયેલ સર્ટી નં.: સુડા/ટે ક/ઝો.સર્ટી/૨૬૬૮૩૫, તા.ર૯/૦૧/ર૦રર થી અપાયેલ
ઝોનીગ સર્ટીફિકે ટ ની વિગતો સુડા વિકાસ નકશા - ર૦૩પ નાં અંતિમ ફે રફાર મુજબ મોજે: પુણા, બ્લોક નં. ૧૭૭/ર ની
જમીન રેસી. ઝોનમાં આવે છે. તેમજ સદરહું જમીનને ૬૦.૦ મી. ના રસ્તા તથા જંકશનની અસર થાય છે, તેમ જણાવેલ છે
(પ.વ્ય.વિ.ના પાના નં.૬૩).
ઉક્ત મુજબ ઝોનિંગ સર્ટીફીકે ટમાં દર્શાવેલ વિગતો અન્વયે બ્લોક નં:૧૭૭/૨ વાળી જમીનને ઉત્તર તરફે ૬૦.૦૦ મી.
પહોળાઈના ડી.પી. /ટી.પી. રોડ ની અસર સૂચવેલ છે, જે મુજબ સ્થળ ઉપર ૬૦.૦૦ મી. પહોળાઈના ડી.પી. /ટી.પી. રોડમાં
અસર થતી જમીનને અરજદારશ્રી ધ્વારા ખુલ્લી કરેલ હોવાનું જણાય આવે છે , જેના ફોટોગ્રાફ્સ આ સાથે પ.વ્ય.વિ.ના
પાના નં.:૧૫૧ પર સામેલ રાખેલ છે. આમ, પ્રશ્નવાળા બ્લોક નં.:૧૭૭/૨ ને ઉત્તર તરફે ૬૦.૦ મી. પહોળાઈના ડી.પી. /ટી.પી.
રોડ થી પ્રવેશ આપેલ હોય, જે ધ્યાને લેતા ડી.પી./ટી.પી. રોડની અસર બાબતે વાંધાજનક નથી.

( ૪) પ્લોટ વેલીડેશન :-

મોજે: પુણા, બ્લોક નં.:૧૭૭/પૈકી ર વાળી જમીનમાં વિકાસ પરવાનગીના કામે નીચે મુજબની વિગતે પ્લોટ વેલીડે શન
સર્ટી તા.ર૧/૧૦/ર૦રર ના પત્ર નં.:૧ર૯ર થી પાઠવવામાં આવેલ છે (પ.વ્ય.વિ.ના પાના નં.૬૭).
પ્રશ્નવાળી મોજે : પુણા, બ્લોક નં.: ૧૭૭/પૈકી ર, ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી. પૈકી ૮૨૪.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ
ટી.પી.સ્કીમ નં.:૬૦ (પુણા) માં થતા મૂળખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૮૨૪.૦૦ ચો.મી.ની સામે અંતીમખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૫૭૬.૦૦
ચો.મી. તથા ૫૩૦.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.:૬૮ (પુણા-સીમાડા) માં થતા મૂળખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૫૩૦.૦૦
ચો.મી.ની સામે અંતીમખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૩૭૧.૦૦ ચો.મી. ફાળવવામાં આવેલ છે . જે મુજબ ૭/૧ર તેમજ
ડી.આઈ.એલ.આર.શ્રી ના હિસ્સા ફોર્મ નં.૪ મુજબનું ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી. માંથી ૮૨૪.૦૦ ચો.મી. તથા ૫૩૦.૦૦ ચો.મી.
મળી કુ લ ૧૩૫૪.૦૦ ચો.મી. બાદ કરતા કુ લ ક્ષેત્રફળ ૪૪૧૩.૦૦ ચો.મી. વાળી રેસીડે ન્શીયલ ઝોનમાં સ્થિત નોન ટીપી
વિસ્તારમાં સમાવિષ્ટ જમીનમાં ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા તા.૦૪/૧૦/૨૦૨૨ના રોજ પત્ર નં.:ટીપીડી/આ./૧૮૨૫(પી) થી
પાઠવેલ અભિપ્રાય મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા મંજુર કરાયેલ CONCEPTUAL નકશા મુજબ ૪૦%
(ક્ષે.:૧૭૬૬.૦૦ ચો.મી.) Contribution of Land તરીકે છોડવાની રહે છે. જે એમીનીટીઝ સ્પેશ વાળી જગ્યાના લોકે શન, હદ,
દર્શાવતા નકશા આ સાથે પાના નં.:૮૫ પર સામેલ છે. તેમજ પ્રશ્નવાળી મિલ્કતમાં વિકાસ પરવાનગીની અરજી રજુ થયેથી
સ્થળ પર એમીનીટીઝ સ્પેશનો કબજો સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરવાનો રહે શે, તેમ જણાવેલ છે (અભીપ્રાયની નકલ

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx
મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

પ.વ્ય.વિ.ના પાના નં.: ૬૯ થી ૮૫). જે મુજબ અરજદારશ્રી ધ્વારા તા.૧૪/૧૦/૨૦૨૨ રોજ ની નોટરઈઝડ થયેલ બાંહે ધરી આ
સાથે પ.વ્ય.વિ.ના પાના નં.: ૯૩ થી ૯૯ ઉપર સામેલ રાખેલ. ઉક્ત મુજબની વિગતો ધ્યાને લઈને અત્રેથી
ટી.ડી.ઓ/પીવી/નં.૧૨૯૨, તા.૨૧/૧૦/૨૦૨૨ થી પાઠવાવમાં આવેલ પ્લોટ વેલીડે શન સર્ટીફિકે ટ મુજબ પ્રશ્નવાળા મોજે : પુણા, બ્લોક
નં.:૧૭૭/ પૈકી ૨, ક્ષે.:૨૬૪૭.૦૦ ચો.મી. માન્ય રાખવામાં આવેલ (પ.વ્ય.વિ.ના પાના નં.:૬૭).
વધુમાં, પ્રશ્નવાળી જમીનમાંથી કન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એરિયા / એરિયા અન્ડર રોડ એલાઇનમેન્ટ તરીકે દર્શાવેલ
જમીનનો કબજો મેળવવા બાબતે કાર્યપાલક ઇજનેરશ્રી, નવો પૂર્વ ઝોન-બી, સુરત મહાનગરપાલિકાને તા.૨૯/૧૦/૨૦૨૨ ના
પત્ર નં.: ટીડીઓ/૩૯૨૮ થી જાણ કરતો પત્ર ની નકલ આ સાથે પ.વ્ય.વિ.ના પાના નં.:૧૫૭ ઉપર સામેલ રાખેલ છે.

( ૫) સ્થળ સ્થિતિની વિગત :-


પ્રશ્નવાળી જગ્યાની હાલની સ્થળ સ્થિતિ નીચે પત્રક મુજબ છે.

અ.નં.: વિગત રીમાર્કસ


(૧) પ્લોટ ઓપન તરીકે બાંધકામ સહિતનો સ્થળ પર હાલ બાંધકામ થયેલ
નથી.
(૨) લાગુ રસ્તાની પહોળાઈ ૬૦.૦ મી.નો ડીપી/ટીપી રોડ
(૩) મુળખંડ / અંતિમખંડમાં દબાણ છે કે નહી દબાણ નથી.
(૪) એચ.ટી. લાઈન / ગેસલાઈન / પાણીની લાઈન પ્લોટ માંથી પસાર થાય લાગુ પડતુ નથી.
છે કે નહી
(પ) પ્લોટમાંથી નાળા / કુ દરતી વહે ણ પસાર થાય છે કે નહી? લાગુ પડતુ નથી.
(૬) પ્લોટ પાસેથી રેલ્વે લાઈન / હાઈ-વે લાઈન છે કે નહી? લાગુ પડતુ નથી.
(૭) પ્લોટ પાસે આર્કીયોલોજી ધ્વારા જાહે ર કરેલ મિલ્કત / જેલ છે કે લાગુ પડતુ નથી.
નહી?
(૮) પ્લોટ પાસે નાળા / નદી / તળાવ /પાળો છે કે નહી? લાગુ પડતુ નથી.
(૯) ગુગલ મેપ સામેલ કરેલ છે. (પાના નં.૧૪૫)
- વધુમાં પ્રશ્નવાળી જગ્યાની સ્થળ તપાસ કરતા હાલમાં સ્થળ પર જમીન ખુલ્લી છે અને કોઈ દબાણ હોવાનું જણાતુ નથી,
જેના ફોટો તથા ગુગલ ઈમેજ આ સાથે પ.વ્ય.વિ.ના પાના નં.:૧૪૫ થી ૧૫૧ પર સામેલ રાખેલ છે.
- વધુમાં, પ્રશ્નાવાળી જમીનનો સાઈટ સર્વે શીટની નકલ આ સાથે પ.વ્ય.વી.ના પાના નં.:૧૫૩ પર સામેલ રાખેલ છે તેમજ
સાઈટ સર્વે શીટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા પાઠવેલ CONCEPTUAL નકશા મુજબ ફાળવાયેલ પ્લોટનું સુપર
ઇમ્પોઝ ડ્રોઈંગ આ સાથે પ.વ્ય.વી.ના પાના નં.:૧૫૫ પર સામેલ રાખેલ છે, જે ધ્યાને લેવા જોગ છે.

(૬) આયોજન :-

અરજદારો ધ્વારા નિયુક્ત એન્જી.શ્રી જગદીશચંદ્ર એચ. ગેલાણી મારફતે મોજે : પુણા, તા.: પુણા, બ્લોક નં.:૧૭૭/
પૈકી ૨, સીટી સર્વે નં.: NA177/p2, ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી. પૈકી ૮૨૪.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.:૬૦
(પુણા) માં થતા મૂળખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૮૨૪.૦૦ ચો.મી.ની સામે અંતીમખંડ નં.: ૫૦, ક્ષેત્રફળ ૫૭૬.૦૦ ચો.મી. તથા
૫૩૦.૦૦ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.:૬૮ (પુણા-સીમાડા) માં થતા મૂળખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૫૩૦.૦૦ ચો.મી.ની
સામે અંતીમખંડ નં.: ૨૦, ક્ષેત્રફળ ૩૭૧.૦૦ ચો.મી. ફાળવવામાં આવેલ છે . જે મુજબ ૭/૧ર તેમજ ડી.આઈ.એલ.આર.શ્રી ના
હિસ્સા ફોર્મ નં.૪ મુજબનું ક્ષેત્રફળ: ૫૭૬૭.૦૦ ચો.મી. માંથી ૮૨૪.૦૦ ચો.મી. તથા ૫૩૦.૦૦ ચો.મી. મળી કુ લ ૧૩૫૪.૦૦ ચો.મી.
બાદ કરતા કુ લ ક્ષેત્રફળ ૪૪૧૩.૦૦ ચો.મી. વાળી રેસીડે ન્શીયલ ઝોનમાં સ્થિત નોન ટીપી વિસ્તારમાં સમાવિષ્ટ જમીનમાં
ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા મંજુર કરાયેલ CONCEPTUAL નકશા મુજબ ૪૦% (ક્ષે.:૧૭૬૬.૦૦ ચો.મી.)
Contribution of Land તરીકે છોડી બાકી બચતી ક્ષે.:૨૬૪૭.૦૦ ચો.મી. વાળી જગ્યાને ૬૦.૦ મી. પહોળાઈના ડી.પી./ટી.પી.
રોડથી એપ્રોચ મળી રહે તે રીતે રાજ્ય સરકારશ્રીના ઓનલાઈન પોર્ટલ ઈ-નગર પર એપ્લીકે શન
નં.:002BDP22236247 થી રેસીડે ન્સીયલ હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ : ૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન
પ્લોટીંગના લે-આઉટ પ્રકારનું આયોજન રજુ થયેલ તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ છે . જેનાં ચકાસણી રીપોર્ટ તથા મંજુર

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx
મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

પ્લાન આ સાથે સામેલ છે (પ.વ્ય.વિ.ના પાના નં.:૧૮૫ થી ૧૯૭). જે મુજબના સબ પ્લોટીંગ લે-આઉટની ચકાસણીની વિગતો
નીચે મુજબ છે.

(૧) રજુ થયેલ આયોજનમાં સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો - ર૦૧૭ ના નિયમ નં.:૬.૧૭.૩, ટે બલ નં.:૬.૪૯
મુજબ તમામ પ્લોટો / યુનિટોમાં પ્લોટ એરીયા પ્રમાણે જરૂરી પહોળાઈ સુચવેલ છે.
(૨) સદર આયોજનમાં ૨૬૪૭.૦૦ ચો.મી. વિસ્તારમાં રજુ થયેલ હોય, સીજીડીસીઆર-ર૦૧૭ ના નિયમો નં.: ૬.૧૭.પ, ટે બલ
નં.:૬.પ૦ મુજબ રેસીડે ન્સીયલ હે તુ માટે પ્લોટ એરિયાના ૧૦% પ્રમાણે જરૂરી સીઓપી ૨૬૪.૭૦ ચો.મી. ની સામે
૨૬૫.૪૨ ચો.મી.નો સીઓપી એક જથ્થે સુચવેલ છે તથા લધુતમ માપ ૧૦.૦૦ મી. સૂચવેલ છે. જે સુચવેલ સી.ઓ.પી.
નું મીનીમમ ક્ષે.: ર૦૦ ચો.મી. થી વધુ તથા મીનીમમ સાઈડ ની પહોળાઈ ૧૦.૦ મી. થી વધુ સુચવેલ હોય, જે મુજબ
સુચવેલ સી.ઓ.પી. ના આકાર, લોકે શન માન્ય રાખવા જોગ જણાય છે.
(૩) રજુ થયેલ આયોજનમાં સીજીડીસીઆર-ર૦૧૭ના નિયમ નં.: ૬.૧૭.૧, ટે બલ નં.: ૬.૪૭ મુજબ મુજબ નિયમાનુસાર
લંબાઈ પ્રમાણે જરૂરી પહોળાઈના આંતરીક રસ્તા / એપ્રોચ સુચવેલ છે.

આમ, અરજદારશ્રી ધ્વારા પ્રશ્નવાળી મોજે : પુણા, તા.: પુણા, બ્લોક નં.:૧૭૭/ પૈકી ૨, સીટી સર્વે નં.: NA177/p2,
ક્ષે.:૨૬૪૭.૦૦ ચો.મી. વાળી જમીનમાં રાજ્ય સરકારશ્રીના ઓનલાઈન ઈ-નગર પોર્ટલ ઉપર એપ્લીકે શન નં.:
002BDP22236247 થી રજુ રેસીડે ન્સીયલ હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ: ૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન
પ્લોટીંગના લે-આઉટ પ્રકારનું આયોજનના પ્લાનો સંકલીત સામન્ય વિકાસ નિયંત્રણ નિયમો - ર૦૧૭ ના ઉપરોકત નિયમોને
સુસંગત જણાય આવતું હોય, તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ હોય (પ.વ્ય.વિ.ના પાના નં.:૧૮૫ થી ૧૯૭), ઉપરોક્ત
મુજબના આયોજનને માન્ય રાખવા જોગ જણાય છે.

(૭) બિનખેતી :-

પ્રશ્નવાળી જગ્યા બ્લોક નં. ૧૭૭/પૈકી/ર, ક્ષે.: પ૭૬૭.૦૦ ચો.મી. વાળી જમીનમાં મે.કલેકટરશ્રી, સુરત ધ્વારા
તા.૧ર/૦પ/ર૦રર ના હુકમ નં.: ૯૧૧/૨૨/૧૮/૦૪૩/ર૦રર થી બહુહે તુ માટે બિનખેતીની પરવાનગી આપેલ છે (પ.વ્ય.વિ.ના
પાના નં.:૧૪૧ થી ૧૪૩) તેમજ રજુ થયેલ મિલ્કતકાર્ડ મુજબ સદર મિલ્કત સત્તા પ્રકાર "સી" માં આવે છે (પ.વ્ય.વિ.ના
પાના નં.:૨૫), જે ધ્યાને લેવા જોગ છે.

(૮) અન્ય :-

(૧) રજુ કરેલ પ્લાન અન્વયે વૃક્ષારોપણ ડીપોઝીટ/સુડા વિકાસ દર તથા અન્ય તમામ ચાર્જ / જરૂરી ફી / ડીપોઝીટ /
પ્રાથમિક સુવિધા ડીપોઝીટ / પ્રીમીયમ વિગેરે રજાચિઠ્ઠી મેળવતાં પહે લા ભરપાઈ કરવાના રહે શે.
(૨) રજુ કરેલ પ્લાન અન્વયે સુડાનો વિકાસ દર રજાચિઠૃી મેળવતા પહે લા ભરપાઈ કર્યા અંગેની રસીદ રજુ
કરવાની રહે શે.
ઉપરોકત તમામ હકીકતોથી વિદિત થઈ, રેસીડે ન્શીયલ ઝોનમાં સ્થિત પ્રશ્નવાળી મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે
નં.:NA177/p2 (ક્ષેત્રફળ: ૨૬૪૭.૦૦ ચો.મી.) વાળી જમીનમાં ટાઉન પ્લાનિંગ વિભાગ ધ્વારા મંજુર કરેલ કોન્સેપચ્યુઅલ મેપ
મુજબ દક્ષીણ દિશા તરફે નો ૬૦.૦૦ મી. પહોળાઈનો ડી.પી./ટી.પી. રોડ થી એપ્રોચ મળી રહે તે રીતે અરજદારશ્રી ધ્વારા
નિયુકત એન્જી.શ્રી જગદીશચંદ્ર એચ. ગેલાણી ધ્વારા રાજ્ય સરકારના ઓનલાઈન પોર્ટલ ઈ-નગર પર એપ્લીકે શન નં.:
002BDP22236247 થી રેસીડે ન્શીયલ હે તુ (DW2) માટે ના ખુલ્લા કુ લ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-
આઉટ પ્રકારનું આયોજનના પ્લાનો અમલી સંકલિત સામન્ય વિકાસ નિયંત્રણ નિયમો - ર૦૧૭ ના ઉપરોકત નિયમોને
સુસંગત જણાય આવતું હોય તેમજ સીસ્ટમ ધ્વારા મંજુર થયેલ હોય, ઉપરોક્ત આયોજનમાં મુદ્દા નં.: (૮) અંગેની પૂર્તતા
રજાચિઠૃી મેળવતા પહે લા કરવાની શરતે ઓનલાઈન પેમેન્ટ કન્ફીગર કરવા નિર્ણય થવા મે. કમિશ્નરશ્રી પ્રતિ સાદર થવા
વિનંતી.

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx
મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

આસી. ઈજનેર,

માન. ઈ. ચા. શહેર વિકાસ અધિકારીશ્રી,

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx
મોજે : પુણા, તા.: પુણા, સીટી સર્વે નં.: NA177/p2, ઈ-નગર પર એપ્લીકે શન નં.: 002BDP22236247
રેસીડેન્શીયલ હેતુ (DW2) માટે ના ખુલ્લા કુલ:૦૮ (આઠ) સબપ્લોટો ટાઈપ ઓપન પ્લોટીંગના લે-આઉટ

E/MUKUND POKIYA\ SADAR RAJU MOJE: GOTHAN, BLOCK NO.378/B FUELING STATION.docx

You might also like