Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 20

ખેડૂતોનું એકમાત્ર દૈનિક અખબાર

કૃષિ પ્રભાત
જાહેર ખબર આપવા
માટે સંપર્ક કરો
તંત્રી ઃ રમેશ ભોરણિયા કપીલ ખાદીકર
તા. 29-૧2-૨૦૨3 • શુક્રવાર • પાના 20 • RNI GUJGUJ/2006/18948 • krushiprabhat01@gmail.com 75671 33377

ફોટો સ્ટોરી...

વિસાવદર
પંથકમાં નવો
પાક જીરૂ...
જુઓ પાના નંબર 03

ખેડૂત બોલે ખેતરેથી...

અત્યારે શિયાળે ૫ વીઘામાં ઘઉંનું અને ૭ વીઘા


જમીનમાં પીળીપત્તી રવી ડુંગળીનું વાવેતર કર્યું છે...
વધુ માહિતી માટે જુઓ પાના નંબર ૦8
2 રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

ખેડૂત પ્રભાત

સનેડો લેવો હોય તો આજે સહાયનાં


દરવાજા ખુલશે...
જુઓ પાના નંબર 06

બજાર સમાચાર ¿Çâ Öç»âÓí ½ëÓeÃÉä Óí»ë


ÌÕä ÍëÆäÑâÃëÌçï Á½ÈÌçï áëÅÕânÖ ÌëÌí Ãë»ÌíÔí‘ ÖâÉë
¿Çâ Öç»âÓâ sÍë×äÒÔ ¿ÇâÌí Öç»âÓí ÈÓÈ Á ÏïË, ÕËç PÔâÕÓI½, ÕÁÌÊâÓ ÊâÇí

¿Çâ Öç»âÓâ sÍë×äÒÔ

å»í <ënÅÔä - ÌíÌ ÍílÒçÃëÅ øtÍâÊÌ


å»í <ënÅÔä - ÌíÌ ÍílÒçÃëÅ øtÍâÊÌ

¿Çâ »â Öç»âÓâ ÈçÓïÈ ÏïË, jÒâÊâ PÔâÕÓI½, ÕÁÌÊâÓ ÊâÇë

¼âÓâÖ ÕâÛä ÁÑäÌÑâï é^âÑ ÍÓäÇâÑ


é½âÕí ÖÓÖ ÓÚë×ë, ÀíÅ Öç»âÖë ÌiÚ
Contains : Naturally Occurring Pure Minerals compounds 360 enzymes crystal

Ô׿Çâ
½ýäÌ Öç»âÓâ sÍë×äÒÔ áë»Óë 2.5 ã»Ôí
¿Çâ ÓíÍäÒâ ÍÀä Ïä’ ÍâÇäáë ¼ÅÌä
ÊÕâÌä Ñâλ kÒâÓâÌä ÕÚë¿Çä »Óä Áë Èë
ÍýÑâÇÑâï ÍâÇä ÖâÉë áâÍí, Å÷äÍÑâï áâÍä ×»âÒ
5
16
¿Çâ Éä ÕËâÓâÌí ÎâÒÊí ð éËåÉä Ìç»ÖâÌ ÏïË, ÔâÔ/»âÛä

ધાણા હાજરમાં મણે રૂ.૧૦થી ૨૦


»äÅäÑâï ÓâÚÈ, ½í»Û½âÒ Éä ÓâÚÈ, ÀíÅÌä Óí½ÍýãÈ»âÓ» ×*kÈ ÕËë.
áë»ÕâÓ áâpÒâ ÍÀä Ïä’ë Åí 30 ãÊÕâÖë : 2.5 KG
60 ½ýâÑ : `1000/-
áâÍÕí, ÀíÅÌä ÓíÍÇä ÍÚëÔâ ÍâÇä ÖâÉë áâÍí

ઘટ્યાં, વાયદો વધીને બંધ


:051022
121223
:OCT 22
DEC 23
:SEPT
NOV 2524

93272 33322
જુઓ પાના નંબર 20 ÀíÅÌë ÌÕ‘ÕÌ áâÍä 20% ÕËç étÍâÊÌ ÑëÛÕí
3 ફોટો સ્ટોરી... રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

વિસાવદર
પંથકમાં
નવો પાક
જીરૂ...

જૂનાગઢનો વિસાવદર પંથક એટલે ધાણા ઉત્પાદન માટે અગત્યનો બેલ્ટ કહેવાતો. આ સિઝને ધાણા ઘટીને નવા
પાક તરીકે વિસાવદર પંથકમાં જીરાએ પગરણ કર્યા છે. જીરૂ વાવેતર, એ જોખમી સાહસ કહેવાય, છતાં વિસાવદરનાં
નાની મોંણપરી ગામે ખોડલ કૃપા એગ્રો ધરાવતાં સાહસિક ખેડૂત જયેશભાઇ રાદડિયા (મો.૯૮૯૮૮ ૪૧૧૦૪)એ
પોતાનાં ખેતરમાં પ્રથમ વખત જીરૂનું વાવેતર કર્યું છે. આજે જીરૂ ૩૬ દિવસ વટાવી ચૂક્યું છે, ત્યારે સારી સ્થિતિમાં
પાક જોઇ શકાય છે. હવે, જોવાનું એ છે કે નવા વિસ્તારમાં જમીન, પાણી અને હવામાન જીરૂને પાકવા સુધીમાં કેવું
માફક આવે છે ? તસવીરઃ મુકેશ લાખાણી (વિસાવદર)
4 ખેડૂત પ્રભાત રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

ફિલ્ડ ફાઈલ ફોટો કપાસ કાઢીને બે ખાંડી
ચણાનાં પાક માથે લોક-૧ ઘઉં કરી લેવાનાં...
છાંટા ન પડજો !

ગુજરાતનાં કોઇપણ
વિસ્તારનાં ખેડૂતો પાસેથી • આ વર્ષે ઉતારા
ઓંણસાલ કપાસમાં બજાર અને બજારની
કે ઉત્પાદન બાબતે હરખની
વાત સાંભળવા મળતી પાછી પાનીને લીધે
નથી. છેલ્લે ગુલાબી ઇયળે આગામી વર્ષની
કરેલ હલ્લાને લીધે વત્તા-
ઓછા પાણી ધરાવતાં ખરીફ સિઝને
ખેડૂતોએ કપાસનાં પાકને ચોક્કસ કપાસ
અલવિદા કરી દેવાનું પગલું
લીધું છે. જૂનાગઢ તાલુકાનાં વાવેતરનો ગ્રાફ
સરગવાડા ગામનાં અભ્યાસું નીચો ઉતરશે...
ખેડૂત નંદાભાઇ ચોવટિયા
(મો.૮૪૦૧૩ ૯૯૨૮૮) કરીને ગાડર-બકરા મુકી
કહે છે કે કપાસનું વાવેતર દઇએ છીએ. જેથી ગુલાબી
કાયમ હોય છે. ગત વર્ષે ઇયળમાંથી એટલા કોષેટા
કપાસનાં ઉત્પાદને ભેર તાણી બનતા અટકે. ઓંણસાલ
હતી, તો બજારમાં કંઇ મજા ખેડૂતોને કપાસની ખેતીએ
નહોતી. ગત વર્ષે વીઘે ૨૫ પુરેપુરા નવળાવી નાખ્યા
મણનો ઉતારો અને પ્રતિ છે. આ વર્ષે ઉતારા અને
૨૦ કિલો રૂ.૧૭૫૦ ભાવ બજારની પાછી પાનીને
પ્રગટ તસવીર પુરા બે વર્ષ પહેલા ૨૦૨૧ ડિસેમ્બરનાં આ સમયે ફિલ્ડ રિપોર્ટીંગ મળ્યો હતો. આ વર્ષે ૩૦ લીધે આગામી વર્ષની
વખતે પડધરી તાલુકાનાં રાજકોટનાં પડખામાં આવેલ ઇશ્વરિયા ગામની સીમમાં વીઘા કપાસ વાવેતરમાંથી ખરીફ સિઝને ચોક્કસ
ક્લિક થયેલ છે. ખેતરમાં ઉભેલ ચણાનો નજારો આશાસ્પદ કહી શકાય. એ સમયે ૧૦ વીઘાનો કપાસ કાઢીને કપાસ વાવેતરનો ગ્રાફ
હવામાનમાં પલ્ટો આવ્યો હતો. મોરબીના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના ૨૫, ડિસેમ્બરનાં દિવસે નીચો ઉતરશે. પાણીની
ખેડૂત રસુલભાઇ ચૌધરીએ વડવાઓની કહેણી યાદ કરતાં કહ્યું હતું કે ચણાના લોક-૧ ઘઉં વાવી દીધા છે. જોગવાઇ મુજબ ઘઉંનું
પાક માથે પાંણા પડજો, પણ માવઠાંના છાંટા ન પડજો. એ વર્ષે ગુજરાતમાં જરા હટકે કપાસમાં આ વર્ષે વધીને વાવેતર કર્યું છે. મોડે મોડે
ચણાનું વાવેતર થયું હતું. ખેડૂતોએ કહ્યું હતું કે ચણાના પાકમાં ખીદમત ઓછી ૧૫ મણ ઉતારો અને વાવેતરનાં લોક-૧ ઘઉં ૧૬
અને વીઘા વરાળે મણિકા વધું મળે છે. આ વર્ષે ચણાનું વાવેતર એ વર્ષનાં વાવેતર ભાવ રૂ.૧૩૭૫. બોલો, ગુંઠાનાં વીઘે બે ખાંડી (૪૦
વિસ્તારની સામે માંડ અડધો પલ્લો કાપ્યો છે. તસવીરઃ રમેશ ભોરણિયા કઇ બાજુથી વળતર લેવું મણ) ઉતારો આપે, પછી
? કપાસની છેલ્લી વીંણ જોઇએ શું ?
5 જાહેરાત રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

૭૫૭૩૦ ૧૨૯૧૦

૭૫૭૩૦૧૨૯૧૦
6 ખેડૂત પ્રભાત
યાળો અડધે પુગ્યો, પણ હજુ ઠંડી જામતી નથી...
રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

ગાજીપરા (મો.૯૯૦૯૧
• એકધારૂ ઉંચું ૮૪૨૮૬)નાં ૪૨ વીઘા
તાપમાન કેડો ઘઉંનાં ખેતર પર ક્લિક થઇ
છે. ૬૦ દિવસ વટાવી ચૂકેલ
નહીં છોડે, ત્યાં ઘઉંમાં ઉંચા તાપમાનને
કારણે થોડી વહેલી ઉંબીઓ
સુધી એકોઇ રવી ફૂટી નીકળી છે. ઘઉંનાં થડમાં
મોલાતમાં દમદાર નજર કરીએ તો ફૂઇટનો
વિકાસ બહું થયો નથી. આ
રમેશ ભોરણીયા
મણિકા મળવાનાં હવામાનની વિપરીત અસરને
મો. ૯૯૨૫૪ ૫૪૯૯૫ સંજોગો દેખાતા લીધે વીઘા વરાળે ઉતારાને
અસર થશે. વાંકાનેરનાં
કોઇપણ વ્યવહારીક નથી... લુણસર, સુરેન્દ્રનગરનાં
પ્રસંગમાં ખેડૂતો ભેગા થાય, ધ્રાંગધ્રા, ટંકારાનાં બંગાવડી
એટલે લગભગનાં મોઢે એક જેવા ગામોનાં ખેડૂતોએ સ્પષ્ટ
વાત અચુક સાંભળવા મળે વિશ્વમાં અલ-નીનો ઇફેકટનું શબ્દોમાં કહ્યું હતું કે જીરૂ
છે કે હવામાનમાં કંઇક આ પરિણામ જગત આખુ વાવીને તો બેઠા છીએ, પરંતુ
ડખ્ખો છે. શિયાળો અડધા ભોગવી રહ્યું છે. હવામાન ગમે તેવી માવજત છતાં એનાં
પલ્લે પહોંચવા આવ્યો, છતાં એજન્સીઓનાં કહેવા મુજબ મણિકા લણવા અઘરા છે.
ઠંડીની ઝલક જોવા મળતી આ ડખ્ખો હજુ આગામી જ્યાં સુધી તાપમાન કેડો નહીં
નથી. કોઇક કહે છે કે સાલુ એપ્રિલ-મે મહિના સુધી છોડે, ત્યાં સુધી એકોઇ રવી
આને આ વાતાવરણમાં રહેશે. અમારા ફિલ્ડ મોલાતમાં દમદાર મણિકા
ક્યાંક શિયાળો પુરો ન થઇ રિપોર્ટર મુકેશ લાખાણી મળવાનાં સંજોગો દેખાતા
જાય ! હવામાન એજન્સીઓ (મો.૯૯૨૫૮ ૫૬૫૮૦) નથી. ઠંડીની ગેરહાજરી અને
તો સ્પષ્ટ કહે છે કે આ બધી અહીં પ્રગટ તસવીર મોકલતાં ઉંચા તાપમાનને કારણે રવી
માથાકૂટ આપણા દેશમાં કહે છે કે રતાંગ ગામે મોલાત વહેલી પાકીને ઉતારા
જ હોય, એવું નથી. આખા અશ્વિનભાઇ ચીમનભાઇ ઘટશે, એ પાકી વાત છે.

સનેડો લેવો હોય તો આજે સહાયનાં દરવાજા ખુલશે...


પણ સસ્તી કિંમતમાં ત્રણ
વ્હીલવાળા સનેડા ઉપલબ્ધ • સનેડાની અરજી
બન્યા છે. ખેડૂતોને ખબર હશે
જ કે સરકારી સહાય મીની કરવા જાવ ત્યારે
ટ્રેકટરની ખરીદીમાં મળે છે,
એ રીતે સનેડાનો પણ સરકાર
ખેડૂતોએ ૮-અ,
દ્રારા સહાય આપવાનાં આધારકાર્ડની નકલ,
લીસ્ટમાં સમાવેશ થયો છે.
જુદા જુદા સમયે કૃષિ ઓજારો બેંક પાસ બુકની
કે યંત્રોની ખરીદીની સહાય
માટે સરકાર દ્રારા જાહેરાત નકલ સાથે તૈયાર
થતી હોય છે, એ મુજબ રાખવી ઘટે છે...
આજે એટલે કે ૨૯, ડિસેમ્બર
૨૦૨૩ થી ૨૮, જાન્યુઆરી સવારે ૧૦.૩૦ કલાકે આઇ-
૨૦૨૪ સુધી એટલે કે પુરા પોર્ટલ પર અરજી કરવાનું શરૂ
એક મહિના માટે સનેડા થશે. આ અરજી કરવા માટે
માટે નાણાંકીય સહાયની ખેડૂતોએ ૮-અ, આધારકાર્ડની
સૌરાષ્ટ્રનાં ખેતરોમાં બળદનું કામ ક્યાંય રહ્યું નથી. ૧ વ્યક્તિએ હાજરી આપવી અરજી કરવા આઇ-પોર્ટલનાં નકલ, બેંક પાસ બુકની નકલ
નજર કરીએ તો જમીનો બળદ રાખવામાં આવે તો ફરજિયાત બનતી હોય છે. દરવાજા ખુલી રહ્યાં છે. હા, સાથે તૈયાર રાખવી ઘટે છે.
ટુંકી થવાને લીધે અને વિરામનાં સમયે પણ એને મોટા ટ્રેકટરો પછી, હળવી ખેડ વહેલા તે પહેલાનાં ધોરણે ઓન લાઇન અરજી કરી,
સમાજીક પરિવર્તનનાં ભાગ છાંણ વાસિદાથી લઇને નિરણ- માટે મીની ટ્રેકટરો જોતરાઇ સહાય ક્રમનો વારો આવી શકે અરજીની નકલ પોતાની પાસે
રૂપે ખેતીમાં ઉપયોગી એવા પૂળો અને પાણી આપવા માટે ગયા છે. મીની ટ્રેકટર કરતાં છે. ૨૯, ડિસેમ્બર શુક્રવારે રાખવાની રહેશે.
7 રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

રાજકોટ | 28 ડિસેમ્બર | ૨૦૨3 | ગુરૂવાર


27
જાહેર ખબર આપવા માટે
સંપર્ક રરો કપિલ ખાદીકર

COMMODITY WORLD | RAJKOT | રાજકોટ । 29 ડિસેમ્બર, 2023 । શુક્રવાર । મો. 78748 12910 । પાનાં ઃ 24 । Price : Rs.10.00 વરયા : 21 અંર : 37 । RNI No. GUJ/GUJ/03/12943

» સરરારે રઠોળનાં ભાવનડે વનયંત્રણમાં રાખવા ટરાની સડર્કટ લાગી, જાણો હવડે ભાવ ઘટતા
તુવડેર અનડે અ્દની આયાત છૂટની મયાયાદા વધુ અટરશડે રે શું? નવી વસઝનનાં માચયા વાયદામાં
એર વાર લંબાવી, જાણો સરરારે રેટલી મુદત » રૂ-રપાવસયાની બજારમાં તડેજીની આગડેરૂચ ચાલુ, ભાવ રેવા જોવા મળયાં?
માટે આયાત છૂટ વધારી? રૂની બજારમાં આગળ ઉપર બજારમાં રેવી ચાલ » એરં્ા-ડદવડેલની બજારમાં રેવી ચાલ જોવા મળી?
» સરરારે જાનયુઆરી મવહના માટે ખાં્નો ક્ોટા જાહેર જોવાશડે? દેશમાં રૂની આજ ડદવસ સુધીમાં રેટલી જાનયુઆરીમાં રજાઓ પૂરી થયા બાદ ડદવડેલની
રયડો? ડ્સડેમબરની તુલનાએ ક્ોટામાં રેટલો ફેરફાર આવર થઈ? ગુજરાતમાં રૂની આવરો રેટલી આવી? વનરાસ માંગ નીરળે તડેવી સંભાવનાં છે રે નહીં?
રયડો અનડે તડેની બજારઉપર રેવી અસર થશડે? » જીરૂની બજારમાં સતત ત્રીજા ડદવસડે મંદીની છ અનડે તડેની અસર બજાર ઉપર રેવી થશડે?

આ ઉપરાંત બ્ાન્ડે્ ખાદ્યતડેલોના ભાવ, બ્ાન્ડે્ રઠોળના ભાવ અનડે ગુજરાતના તમામ મારકેટયા્ડોના ભાવ
તથા આવર અનડે તમામ બજારોના વવગતવાર અહેવાલો અનડે ઘણું બધુ બીજું...
8 ખેડૂત મંચ

ખેડૂત બોલે ખેતરેથી...


રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

અત્યારે શિયાળે ૫ વીઘામાં ઘઉંનું અને ૭ વીઘા જમીનમાં પીળીપત્તી રવી ડુંગળીનું વાવેતર કર્યું છે...
મગફળીની ઓર્ગેનિક ખેતીમાં વીઘે ૨૦ મણ ઉતારો મળ્યો હતો, એ મારી પાસે કુલ ૩૦ વીઘા જમીન છે. તેનાં
પાણીનાં સ્ત્રોતમાં ૬૫ ફૂટ ઊંડાઇનો ૧ કૂવો અને
મગફળીનું મીનીઘાણીમાં તેલ કઢાવીને જાતે વેચાણ કરીએ છીએ... ૪૫૦ ફૂટ ઊંડાઇનો ૧ બોર છે. હળવી ખેતી કરવા
ખેડૂતઃ પંકજભાઇ રામજીભાઇ કનેરિયા, મો.૯૭૨૩૫ ૨૧૩૯૬, ગામઃ અગતરાઇ, તા. કેશોદ, જિ. જૂનાગઢ. માટે બે બળદ રાખ્યા છે. ગોપકા દ્રારા ઓર્ગેનિક
ખેતીનું પ્રમાણપત્ર ધરાવતાં પંકજભાઇ કહે છે
કે ગયા શિયાળે બધી જમીનમાં એરંડાનો પાક
ઉભો હતો. એરંડામાં વીઘે ૨૫ મણનો ઉતારો
મળ્યો હતો. ઉનાળું સિઝને કંઇ વાવેતર ન કરતાં
વિહામો આપીએ છીએ. વિતેલ ચોમાસું સિઝને
બધી જમીનમાં જીજી-૨૦ મગફળીનું વાવેતર કર્યું
હતું. એ મગફળીની ઓર્ગેનિક ખેતીમાં વીઘે ૨૦
મણનો ઉતારો મળ્યો હતો. અત્યારે એ મગફળીનું
મીનીઘાણીમાં તેલ કઢાવીને જાતે વેચાણ કરીએ
છીએ. હાલ શિયાળે ૫ વીઘામાં ઘઉંનું વાવેતર
કર્યું છે. ૭ વીઘા જમીનમાં પીળીપત્તી રવી ડુંગળીનું
વાવેતર કર્યું છે. બાકી બચેલ જમીનમાં તુવેરનો
પાક હતો, એમાં અત્યારે પુરેપરી ફૂલ-ફાલની
અવસ્થા આવી ચૂકી છે. તુવેર પણ ઓર્ગેનિક
ખેતીમાં છે, તેથી એનું પણ પેકીંગ કરીને જાતે જ
વેચાણ કરવાનું આયોજન કર્યું છે.
સહયોગ રિપોર્ટઃ મુકેશ લાખાણી (વિસાવદર),
મો.૯૯૨૫૮ ૫૬૫૮૦.

કપાસમાં વીઘે ૨૨ મણ ઉતારો લઇ કાઢી, એ જમીનમાં શિયાળુ પાક તરીકે જીરૂનું વાવેતર કર્યું છે...
મારી પાસે ૧૦ વીઘા પિયતવાળી અને ૨૫ વિતેલ ચોમાસે ૨૫ વીઘા બિનપિયત જમીનમાં કપાસ પાકનું વાવેતર કર્યું
વીઘા બિનપિયત જમીન, એમ કુલ મળીને
૩૫ વીઘા જેટલી ખેતીની જમીન છે. ૧૦
હતું, એ કપાસનાં પાકમાં વીઘે ૨૨ મણનો ઉતારો મળ્યો છે...
વીઘા પિયતવાળી જમીનનાં સિંચાઇ પાણીનાં ખેડૂતઃ લાલજીભાઇ ચંદુભાઇ ધ્રાંગા, મો.૯૯૭૮૦ ૯૫૫૧૮, ગામઃ નાગડાવાસ, તા. જિ. મોરબી.
સ્ત્રોતમાં ૪૦ ફૂટ ઊંડાઇનો એક માત્ર કૂવો છે.
ગયા શિયાળે પિયતવાળી ૧૦ વીઘા જમીનમાં
સોલાપુરી જુવારનું વાવેતર કર્યું હતું. એમાં
જુવારનાં પાકમાં વીઘે ૭૦ મણ જેટલો ઉતારો
મળ્યો હતો. ૨૫ વીઘા સૂકી જમીનમાં શિયાળું
વાવેતર કરવાનો સવાલ જ નથી. ઉનાળું સિઝને
કંઇ વાવેતર ન કરતાં જમીનને પુરો વિહામો
આપી પુરેપુરી તપવા દઇએ છીએ. વિતેલ ચોમાસે
૨૫ વીઘા બિનપિયત જમીનમાં એક માત્ર કપાસ
પાકનું વાવેતર કર્યું હતું, એ કપાસનાં પાકમાં
વીઘા દીઠ ૨૨ મણનો ઉતારો મળ્યો છે. બાકીની
૧૦ વીઘા પિયતવાળી જમીનમાં પણ એક માત્ર
કપાસ પાકનું વાવેતર કર્યું હતું. એ કપાસમાં
વીઘા દીઠ ૨૨ મણનો ઉતારો લઇ લીધો છે, ત્યાર
પછી કપાસ કાઢીને એ જમીનમાં જીરૂનું વાવેતર
કર્યું છે. એ જીરૂનો પાક અત્યારે એક મહિના
દિવસ ઉપરનો થયો છે.
સહયોગ રિપોર્ટઃ મુકેશ લાખાણી (વિસાવદર),
મો.૯૯૨૫૮ ૫૬૫૮૦.
9 રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

જા્ેિ ખબિ આિ્ા


માટે સંિક્ક કિયો
કમપલ ખાડદકિ

COMMODITY VYAPAR • તાિીખ : 29/12/2023, શુક્રવાિ • મો. 7874812910 • પરેજ ઃ 12 • ડકંમત ઃ 5 • વર્ચ ઃ 7 | RNI GUJGUJ/2014/61883

કોમોડિટી સમારાિ
સાઉથમાં લાલ મિરાનાં જંગી પાકનરે કાિણરે
આજના અંકમાં વાંરો માકકેટના ડદગગજોના મંતવયો ભાવમાં મંદીનો માહોલ 2
મક્રપટો-બલોકરરેઈન વલિ્ચ
મવકમસત દેશમાં મક્રપટોકિનસીનું આકર્ચણ
હવરે વધશરે 3
ઓટોમોબાઈલ સપરેશીયલ
મનિજ અડિયા અમમત ગડિયા અમન અગ્વાલ ટૂંક સમયમાં મમહનદ્ર એકસયુવી૪૦૦ પ્ો
વાઇસ પ્રેમસિનટ, ઇનનિયન પીનટ બ્ોકિ એસોસીએશન,
મરેનરેમજંગ પાટ્ચનિ-િી.એસ.એન. એગ્ી બ્ોકસ્ચ-િાજકોટ
િાયિેકટિ-ગોલિનિાઇસ એગ્ી
વલિ્ચ પ્ા.લી.-િાજકોટ, ગુજિાત
ઓનિ, અનુપ ટ્રેિસ્ચ,
ઝાંસી-ઉત્તિપ્દેશ
વરેડિયરેન્ટસ જોવા મળશરે 11
કોમોડિટી ડિસર્ચ ભલામણ

અજય કેડિયા અનુજ ગુપ્ા


કેડિયા કેપિટલ HDFC પસકયયોડિટીઝ
સપ્વિસ લી. -મુંબઇ ડિલ્ી

મનોજ જૈન અમમત ખિે


પૃથ્ી ડિનમાટવિ ગંગાનગિ
ઇંિયોિ કયોમયોડિટી-જયિુિ

ભુપરેશ શમા્ચ કમલ શાહ જયદીપ ગ્રેવાલ


કયોમયોડિટી એનાલીસટ કયોમયોડિટી એનાલીસટ શ્ીજી એગ્ી કયોમયોડિટીઝ
પબકાનેિ -અમિા્ાિ પ્ા.લી. િાજકયોટ
જુઓ પાના નંબિ 9-10
10

ખેડૂત બોલે ખેતર�થી....


રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

ફોટા સાથે
ખેડૂતોની લાગણી, માગણી અને કહાની ખેડૂતોએ એક
લઇને ક�િષ પ્રભાત લાવી ર�ં છ�.... કાગળમાં તેમનું નામ,
ખેડૂતો તેમના ખેતરમાં ઊભા રહીને ફોટો મોબાઇલ નંબર,
ગામ, તાલુકો, િજલ્લો
પડાવીને અમને નીચેના મોબાઇલ નંબર િવગેર� લખવું.
પર વોટ્સઅપથી મોકલી આપે...
દર બુધવાર અને શિનવાર� મિહલા
ખેડૂત બોલે ખેતર�થી પ્રિસદ્ધ
...ત્યારબાદ નીચેની િવગતો લખવી
(૧) આ વષ� કયા પાકની વાવણી કરી, ક�ટલાં વીઘામાં ?
(૨) ગયા વષ� કયા પાકની વાવણી કરી હતી, પાક ફ�રબદલ
કય� તો શું કામ પાક ફ�રવ્યો તેનું કારણ બતાવવું
(૩) તમારી કોઇ સરકાર પાસે માગ હોઇ તો જણાવવી,
સરકાર� ખેડૂતો માટ� શું કરવું �ઇએ તે લખવું.
(૪) તમારા િવસ્તારના ધારાસભ્ય ક� સંસદસભ્ય ખેડૂતોનું
કામ કર� છ� ક� નહ� ? ધારાસભ્ય ક� સંસદસભ્યનું નામ
ખબર હોય તો લખવું.
(૫) હાલની સરકાર ખેડૂતતરફ� છ� ક� ખેડૂતિવરોધી ?
આટલી િવગત કોરા કાગળ પર લખીને મોબાઇલથી તેનો ફોટો પાડવો અને તમારા ફોટા
સાથે આ િવગતો અમને નીચેના બે મોબાઇલ નંબર પર વોટ્સઅપમાં મોકલી આપવી.
પુ�ષ ખેડૂતો માટ�...
મુક�શ લાખાણી (િવસાવદર) .......મો.૯૯૨૫૮ ૫૬૫૮૦
મોહન નક�મ (કલ્યાણપુર) .........મો.૯૦૨૩૫ ૭૯૨૨૭
રિસક જમોડ (વ�િછયા) ...........મો.૯૭૩૭૯ ૫૯૯૮૩ ખેડૂતોના ફોટા
મિહલા ખેડૂતો માટ�... અને મોકલેલી િવગત
ડો. માયા સંતોક� (DYNS), રાજકોટ .મો.૯૪૨૯૫ ૨૫૫૨૧
ક�િષપ્રભાત દ�િનક અખબારમાં
(ફોટામાં ખેડૂતનું મોઢું ચોખ્ખું દ�ખાવું �ઇએ અને પાછળ
ખેતરનો ભાગ આવે તેવો ફોટો લઇને મોકલવો)
વારાફરતી છપાશે
11
8 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ•શુ-વાર
રાજકોટ ક્રવાર। તા.29 ડિસેમઆ
તા. - �ન્યુ ્બરરી૨૦૨૩
2023

Mkkihk»xÙ-økwshkíkLkk {kfuoxªøk ÞkzoLke ykðf íkÚkk ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)
સેન્ટર આવકનીચા ભાવ �ચા ભાવ
મગફળી �ડી (નવી) ગુજરાતમાં જણસીનાં કામકાજ (ગુણીમાં)
રાજકોટ 4286 1100 1437 sý‚e økEfk÷ yks sý‚e økEfk÷ yks sý‚e økEfk÷ yks
અમર�લી 1683 950 1507 મગફળી �ડી 35723 38116 મકાઇ 420 569 મેથી 254 192
કોડીનાર 2100 1210 1371 મગફળી ઝીણી 48333 54407 ડાંગર 6694 6143 સુવા 9 51
સાવરક��ડલા 1659 1251 1441 સ�ગફાડા 1749 1742 જવ 0 74 રાજગરો 150 34
જેતપુર 1195 950 1401 સ�ગદાણા 88 123 રજકા બી 15 8 અજમો 1594 1578
પોરબંદર 445 910 1390 કપાસ 266677 258915 ચણા 2295 1307 હળદર 0 0
િવસાવદર 722 1065 1421 એર�ડા 22283 19157 તુવરે 1621 1302 મરચાં 2449 1966
મહુવા 2062 1151 1363 તલ સફ�દ 2661 2744 અડદ 1401 1471 ડુગં ળી લાલ 99618 107870
તલ કાળા 385 553 મગ 1042 1096 ડુગં ળી સફ�દ 13555 10527
ગ�ડલ 13309 871 1426 રાયડો 2141 2230 મઠ 2739 2448 બટાટા 3681 3953
કાલાવડ 0 1100 1385 રાય 154 219 ચોળી 17 271 ગવાર 4687 4443
જુનાગઢ 1857 1060 1410 સોયાબીન 4426 5208 વાલ 30 42 તમાક� 0 0
�મ�ધપુર 7100 900 1421 ઘઉ લોકવન 7986 7809 �� 1879 1576 કલકતી તમાક� 0 0
ભાવનગર 162 1325 1403 ઘઉ ટુકડા 4383 3935 ધાણા 2815 2932 દ�શી તમાક� 0 0
માણાવદર 0 1450 1451 બાજરી 5380 4934 ઇસબગુલ 30 0 બન્ટી 0 13
તળા� 590 1260 1411 જુવાર 390 559 વરીયાળી 83 0 લસણ 5715 5081
હળવદ 867 1125 1386 ગુજરાતમાં જણસીના કુલ કામકાજ 555551 555597
�મનગર 0 1100 1300
ભેસાણ 66 850 1410 િહ�મતનગર 12305 1120 1625
ખેડબ્રહ્મા 14 1110 1110 પાલનપુર 384 1200 1321
દાહોદ 0 1200 1400 તલોદ 1217 1000 1570
મગફળી ઝીણી મોડાસા 516 1100 1521
રાજકોટ 5143 1105 1317 �ડસા 302 1200 1391
અમર�લી 720 855 1380 ઇડર 1105 1350 1559
કોડીનાર 3500 1284 1520 ધાનેરા 1107 1150 1390
સાવરક��ડલા 1106 1200 1341 ભીલડી 290 1250 1446
જસદણ 4286 1175 1425 કપડવંજ 0 900 1200
મહુવા 1374 1201 1477 િશહોરી 3 1272 1350
ગ�ડલ 3077 931 1411 સતલાસણા 0 1280 1300
કાલાવડ 4683 1150 1325 લાખાણી 70 1200 1280
જુનાગઢ 314 1050 1350 સ�ગફાડા
�મ�ધપુર 4500 1000 1361 રાજકોટ 1170 1260 1675
ઉપલેટા 243 1000 1376 ગ�ડલ 557 1000 1741
ધોરા� 363 900 1346 િવસાવદર 5 1300 1406
વાંકાનેર 286 1000 1431 જુનાગઢ 4 1000 1475
જેતપુર 797 950 1321 ધોરા� 2 1400 1546
તળા� 25 1430 1610 જસદણ 2 1350 1351
ભાવનગર 639 1225 1430 પોરબંદર 1 1250 1251
રાજુલા 29 1000 1300 ભેસાણ 1 1300 1440
મોરબી 143 970 1370 સ�ગદાણા
�મનગર 0 1150 1310 રાજકોટ 70 1680 1755
બાબરા 229 1248 1352 ઉપલેટા 7 1150 1511
બોટાદ 54 1080 1270 જેતપુર 3 1450 1600
ધારી 17 1056 1351 જસદણ 10 1300 1501
ખંભાિળયા 4726 950 1432 અમર�લી 3 1270 1611
પાલીતાણા 3 1204 1320 ખંભાિળયા 30 1345 1516
લાલપુર 50 1050 1285 કપાસ
ધ્રોલ 803 1130 1370 રાજકોટ 23000 1200 1495
12
9 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ•શુ-વાર
રાજકોટ ક્રવાર। તા.29 ડિસેમઆ
તા. - �ન્યુ ્બરરી૨૦૨૩
2023

Mkkihk»xÙ-økwshkíkLkk {kfuoxªøk ÞkzoLke ykðf íkÚkk ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)
અમર�લી 7605 1090 1461 ધંધકુ ા 4500 1295 1466 કલોલ 300 1100 1157 ઉપલેટા 3 3060 3121
સાવરક��ડલા 5130 1270 1465 વીરમગામ 98 1200 1400 િસધ્ધપુર 1273 1070 1180 ભ�સાણ 19 2000 3106
જસદણ 13000 1150 1430 �દર 25 1400 1445 િહ�મતનગર 50 1100 1120 તળા� 24 2771 3955
બોટાદ 40770 1170 1508 ચાણસ્મા 175 1150 1392 ક�કરવાડા 201 1080 1166 ભચાઉ 24 2561 3101
મહુવા 505 1150 1383 ખેડબ્રહ્મા 48 1401 1475 ઇડર 53 1100 1136 �મખભાિળયા 10 2450 2970
ગ�ડલ 17715 1000 1431 ઉનાવા 6 1111 1465 પાથાવાડ 0 1130 1150 પાલીતાણા 1 2725 2900
કાલાવડ 8349 1090 1434 િશહોરી 105 1150 1425 બેચરા� 320 1120 1155 દશાડાપાટડી 0 2500 2600
�મ�ધપુર 10500 1201 1491 લાખાણી 50 1370 1371 ખેડબ્રહ્મા 2 1130 1140 ધ્રોલ 0 2300 2660
ભાવનગર 2958 1235 1429 ઇકબાલગઢ 303 1150 1415 કપડવંજ 0 1070 1100 ભુજ 0 2600 2775
�મનગર 31405 1000 1480 સતલાસણા 0 1300 1390 વીરમગામ 329 1123 1143 �ઝા 0 2551 3675
બાબરા 15000 1150 1505 આંબિલયાસણ 58 1200 1418 થરાદ 0 1131 1178 ધાનેરા 9 2550 3050
જેતપુર 5215 1151 1442 એર�ડા રાસળ 0 1110 1145 થરા 1 2750 2910
વાંકાનેર 3500 1100 1492 રાજકોટ 213 1061 1114 બાવળા 30 1139 1154 િવ�પુર 1 2900 2901
મોરબી 2800 1200 1476 ગ�ડલ 79 1000 1131 સાણંદ 1 1075 1114 િવસનગર 2 2750 2811
રાજુલા 5500 1000 1426 જુનાગઢ 121 1000 1111 રાધનપુર 1100 1100 1162 પાટણ 3 2452 2852
હળવદ 6105 1251 147 �મનગર 124 1000 1111 આંબિલયાસણ 114 1000 1111 મહ�સાણા 4 2750 2885
િવસાવદર 1317 1123 1441 સાવરક��ડલા 8 1040 1084 સતલાસણા 0 1080 1122 ભીલડી 3 2630 2691
તળા� 1200 1100 1450 �મ�ધપુર 230 1080 1131 ઇકબાલગઢ 11 1124 1125 �ડસા 5 2652 2700
બગસરા 501 1100 1451 જેતપુર 0 1050 1066 િશહોરી 49 1111 1160 ભાભર 0 2200 2841
જુનાગઢ 315 1150 1390 ઉપલેટા 13 1060 1131 ઉનાવા 140 1051 1160 રાધનપુર 10 2200 2850
ઉપલેટા 3900 1250 1435 ધોરા� 10 1051 1101 લાખાણી 317 1121 1167 કડી 4 2300 2700
માણાવદર 0 1285 1540 મહુવા 4 1062 1063 પ્રાંિતજ 0 1100 1140 વીરમગામ 1 2351 2501
ધોરા� 1760 1181 1451 અમર�લી 11 1108 1110 સમી 175 1130 1145 થરાદ 0 2350 2750
િવછીયા 3800 1250 1420 તળા� 39 821 1111 વારાહી 153 1101 1135 બાવળા 1 2600 2601
ભ�સાણ 875 1200 1531 હળવદ 707 1101 1139 �દર 15 1105 1140 વાવ 0 995 2650
ધારી 173 1040 1466 ભાવનગર 6 1060 1074 ચાણસ્મા 81 1080 1172 દાહોદ 0 2700 2900
લાલપુર 0 1358 1500 જસદણ 4 900 1030 દાહોદ 0 1060 1080 તલ કાળા
ખંભાિળયા 1930 1350 1454 બોટાદ 9 1061 1081 તલ સફ�દ રાજકોટ 343 2831 3270
ધ્રોલ 3415 1220 1460 વાંકાનેર 18 1050 1056 રાજકોટ 571 2700 3160 અમર�લી 50 2500 3291
પાલીતાણા 600 1150 1425 ભચાઉ 330 1137 1151 ગ�ડલ 703 2011 3311 સાવરક��ડલા 0 2600 3310
સાયલા 33 1324 1450 ભુજ 0 1050 1134 અમર�લી 531 1930 3300 બોટાદ 119 2675 3340
હારીજ 900 1361 1456 દશાડાપાટડી 0 1125 1138 બોટાદ 24 2635 3235 જુનાગઢ 11 3000 3100
ધનસૂરા 1000 1250 1388 માંડલ 50 1060 1136 સાવરક��ડલા 210 2500 3280 ધોરા� 2 1796 3151
િવસનગર 7649 1250 1459 �ડસા 428 1115 1161 ભાવનગર 7 3210 3211 જસદણ 6 2500 3155
િવ�પુર 6198 1200 1466 ભાભર 0 1085 1174 �મ�ધપુર 35 2821 3141 િવસાવદર 0 2900 3126
ક�કરવાડા 1092 1250 1446 પાટણ 2157 1080 1182 કાલાવડ 15 2535 2855 મોરબી 10 3132 3187
િહ�મતનગર 26 1355 1460 ધાનેરા 802 1100 1163 વાંકાનેર 3 2450 2903 રાયડો
માણસા 1110 1000 1446 મહ�સાણા 460 1025 1175 જેતપુર 33 2650 3110 રાજકોટ 235 910 968
કડી 400 1250 1422 િવ�પુર 383 1080 1178 જસદણ 71 2000 3000 ગ�ડલ 12 961 962
મોડાસા 10 1300 1350 હારીજ 1100 1111 1168 િવસાવદર 54 2750 3046 �મનગર 40 860 983
પાટણ 4000 1200 1475 માણસા 875 1100 1163 મહુવા 29 1050 2992 �મ�ધપુર 14 800 971
થરા 1355 1361 1430 ગો�રીયા 86 1097 1133 જુનાગઢ 66 2600 3144 પાટણ 335 930 987
તલોદ 181 1310 1420 કડી 2450 1120 1170 મોરબી 16 2590 2900 �ઝા 0 950 975
િસધ્ધપુર 2821 1250 1470 િવસનગર 1260 1104 1174 રાજુલા 7 2700 3301 િસધ્ધપુર 115 948 981
ડોળાસા 2600 1100 1476 પાલનપુર 1181 1121 1162 માણાવદર 0 2800 3100 �ડસા 38 965 975
બેચરા� 30 1200 1371 તલોદ 86 1107 1144 બાબરા 1 2585 3025 મહ�સાણા 161 974 990
ગઢડા 5000 1250 1433 થરા 1000 1130 1175 કોડીનાર 10 2700 3002 િવસનગર 212 931 998
ઢસા 300 1250 1425 દહ�ગામ 81 1118 1128 ધોરા� 10 2550 2876 ધાનેરા 718 955 984
કપડવંજ 0 900 1000 ભીલડી 120 1121 1161 હળવદ 223 2550 3115 હારીજ 6 966 967
13
9 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ•શુ-વાર
રાજકોટ ક્રવાર। તા.29 ડિસેમઆ
તા. - �ન્યુ ્બરરી૨૦૨૩
2023

Mkkihk»xÙ-økwshkíkLkk {kfuoxªøk ÞkzoLke ykðf íkÚkk ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)
ભીલડી 6 971 972 અમર�લી 161 480 591 કપડવંજ 0 440 480 ઉપલેટા 1 400 445
કલોલ 5 900 911 �મનગર 329 480 552 બાવળા 650 445 515 ધ્રોલ 0 400 470
કડી 70 910 973 સાવરક��ડલા 325 475 582 વીરમગામ 37 470 555 માણાવદર 0 350 400
ભાભર 0 970 993 જેતપુર 200 486 582 આંબિલયાસણ 11 400 528 ડીસા 1252 431 536
ગો�રીયા 6 965 966 જસદણ 25 450 530 સતલાસણા 0 481 488 પાલનપુર 260 400 477
થરા 32 965 975 બોટાદ 86 467 603 ઇકબાલગઢ 10 450 616 િવસનગર 97 320 462
િવ�પુર 3 981 982 પોરબંદર 20 450 456 પ્રાંિતજ 0 440 510 પાટણ 167 425 509
રાધનપુર 23 900 960 િવસાવદર 391 464 578 સલાલ 0 435 485 કડી 7 426 450
બેચરા� 14 968 977 મહુવા 95 468 770 �દર 35 465 520 ખંભાત 20 345 445
થરાદ 0 965 1015 વાંકાનેર 90 485 555 વારાહી 5 470 526 મહ�સાણા 6 380 462
રાસળ 0 940 975 જુનાગઢ 160 480 550 દાહોદ 0 550 565 મોડાસા 10 400 480
બાવળા 1 911 912 �મ�ધપુર 85 460 551 ઘઉ઼ ટુકડા થરા 156 440 480
લાખાણી 155 972 986 ભાવનગર 115 462 559 રાજકોટ 720 526 618 િવ�પુર 10 421 448
ચાણસ્મા 29 970 985 મોરબી 259 491 601 અમર�લી 669 482 584 ક�કરવાડા 10 400 440
રાય રાજુલા 17 444 635 જેતપુર 86 541 622 હારીજ 5 390 391
રાજકોટ 205 1270 1410 �મખંભાિળયા 19 400 494 મહુવા 41 468 770 િહ�મતનગર 40 400 470
બોટાદ 10 925 1175 પાલીતાણા 172 450 600 ગ�ડલ 990 550 686 ધાનેરા 176 435 501
ગ�ડલ 1 1281 1282 હળવદ 120 480 546 કોડીનાર 105 470 591 િસધ્ધપુર 82 415 518
જસદણ 3 900 1100 ઉપલેટા 45 450 528 પોરબંદર 50 495 581 ગો��રયા 5 350 400
સોયાબીન ધોરા� 44 490 549 કાલાવડ 189 480 557 તલોદ 487 415 549
રાજકોટ 450 880 918 બાબરા 6 488 522 જુનાગઢ 100 500 576 દહ�ગામ 78 448 497
િવસાવદર 234 885 917 ધારી 13 411 540 સાવરક��ડલા 0 515 626 ભીલડી 426 402 513
પોરબંદર 10 840 850 ભ�સાણ 115 450 540 તળા� 97 475 662 કલોલ 10 380 415
ગ�ડલ 750 811 926 ધ્રોલ 56 461 553 ખંભાત 80 480 565 ભાભર 0 400 488
જસદણ 100 860 910 ઇડર 462 485 585 દહ�ગામ 69 474 488 માણસા 20 369 475
�મ�ધપુર 180 806 916 પાટણ 246 465 535 જસદણ 200 480 621 પાથાવાડ 0 451 452
સાવરક��ડલા 70 851 904 હારીજ 100 440 540 વાંકાનેર 70 480 568 વડગામ 0 441 510
ઉપલેટા 57 891 911 �ડસા 183 466 515 િવસાવદર 0 470 580 કપડવંજ 0 420 450
કાલાવડ 27 850 900 િવસનગર 209 450 607 ખેડબ્રહ્મા 20 510 558 થરાદ 0 437 470
જેતપુર 154 850 916 રાધનપુર 67 450 546 બાવળા 450 521 581 ઇડર 1 395 488
કોડીનાર 200 890 944 માણસા 65 449 531 દાહોદ 0 570 580 આંબિલયાસણ 13 409 441
�મનગર 30 830 910 થરા 36 430 510 બાજરી સતલાસણા 0 380 470
રાજુલા 6 800 881 મોડાસા 123 450 555 રાજકોટ 25 390 440 ઇકબાલગઢ 30 410 441
ધોરા� 33 851 906 કડી 240 440 584 અમર�લી 35 421 525 િશહોરી 25 451 495
જુનાગઢ 2310 850 951 પાલનપુર 210 421 547 મહુવા 354 439 700 પ્રાંિતજ 0 430 480
અમર�લી 88 777 929 મહ�સાણા 35 450 606 સાવરક��ડલા 110 425 508 સલાલ 0 400 460
ભ�સાણ 26 700 892 ખંભાત 80 480 565 જસદણ 15 400 534 લાખાણી 142 464 484
વેરાવળ 0 841 933 િહ�મતનગર 315 487 560 �મનગર 9 400 420 દાહોદ 0 360 440
લાલપુર 3 800 880 િવ�પુર 65 470 621 ભાવનગર 102 460 528 જુવાર
વાંકાનેર 2 895 896 ક�કરવાડા 30 450 538 ગ�ડલ 51 331 431 રાજકોટ 70 830 960
મહુવા 18 876 911 ધાનેરા 8 560 561 જુનાગઢ 10 310 468 અમર�લી 15 531 1150
ઇડર 97 880 923 ધનસૂરા 20 440 480 કોડીનાર 150 350 498 વાંકાનેર 9 900 1020
મોડાસા 155 900 934 િસધ્ધપુર 97 455 517 બોટાદ 2 456 457 બોટાદ 4 1033 1034
દાહોદ 0 960 987 તલોદ 350 450 539 રાજુલા 70 460 505 સાવરક��ડલા 75 600 800
ધનસુરા 60 880 915 ગો�રીયા 18 460 507 તળા� 411 469 511 રાજુલા 24 700 1111
િહ�મતનગર 175 850 920 કલોલ 50 450 500 �મ�ધપુર 10 350 461 માણાવદર 0 900 1000
ઘઉ઼ લોકવન બેચરા� 24 440 466 ભ�સાણ 2 370 371 કોડીનાર 50 650 989
રાજકોટ 95 495 570 ખેડબ્રહ્મા 35 500 530 પાલીતાણા 40 411 461 ગ�ડલ 15 791 1001
ગ�ડલ 256 450 591 સાણંદ 450 521 587 લાલપુર 2 400 438 જસદણ 5 350 900
14
9 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ•શુ-વાર
રાજકોટ ક્રવાર। તા.29 ડિસેમઆ
તા. - �ન્યુ ્બરરી૨૦૨૩
2023

Mkkihk»xÙ-økwshkíkLkk {kfuoxªøk ÞkzoLke ykðf íkÚkk ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)
મહુવા 81 800 1053 ચણા કોડીનાર 25 1800 2025 ડીસા 2 951 1081
પોરબંદર 2 555 556 રાજકોટ 380 930 1075 વાંકાનેર 2 1785 1786 િહ�મતનગર 45 1000 1500
તળા� 6 610 940 ગ�ડલ 206 958 1161 સાવરક��ડલા30 1551 1891 િવસનગર 8 926 1751
�મ�ધપુર 1 450 731 �મનગર 152 945 1066 માંડલ 280 1811 2081 પાટણ 69 1150 1885
ભ�સાણ 1 800 801 જૂનાग़ઢ 42 900 1045 ભ�સાણ 5 800 1600 મહ�સાણા 2 1280 1281
િવસનગર 4 900 901 �મ�ધપુર 9 900 1071 િવસનગર 1 1500 1501 ભીલડી 2 1321 1430
પાટણ 8 741 1108 જેતપુર 10 950 1121 કડી 12 1630 1900 કડી 65 1200 1919
માણસા 2 812 813 અમર�લી 51 825 1080 દાહોદ 0 1660 1780 િવ�પુર 3 901 1400
દહ�ગામ 2 950 1000 માણાવદર 0 1000 1060 ઇડર 18 1230 1650 ઇડર 3 1055 1450
ધોરા� 2 700 701 બોટાદ 26 880 1175 અડદ બેચરા� 1 1021 1543
િસધ્ધપુર 55 863 1095 પોરબંદર 2 730 980 રાજકોટ 600 1550 1925 ઇકબાલગઢ 2 1150 1465
પાલનપુર 119 961 1151 ભાવનગર 35 1055 1074 અમર�લી 11 1070 2010 દાહોદ 0 1200 1600
ડીસા 8 1001 1061 જસદણ 30 800 1065 ગ�ડલ 281 1301 1831 મગ
ગો��રયા 1 1177 1178 ધોરા� 5 1021 1041 કાલાવડ 17 1770 1815 રાજકોટ 480 1570 2140
દાહોદ 0 360 460 રાજુલા 1 600 800 �મનગર 37 1400 1750 ગ�ડલ 327 1101 1861
મકાઇ ઉપલેટા 5 950 1102 �મ�ધપુર 45 1500 1811 અમર�લી 1 1601 1625
અમર�લી 4 300 494 કોડીનાર 50 1020 1081 જસદણ 10 1100 1800 સાવરક��ડલા 12 1900 2470
ગ�ડલ 18 431 521 મહુવા 2 1001 1020 જેતપુર 39 1700 1805 બોટાદ 3 1390 1795
જેતપુર 0 350 375 સાવરક��ડલા 125 850 1051 િવસાવદર 7 1525 1791 મહુવા 50 1200 2482
સાવરક��ડલા 2 501 502 તળા� 4 850 1100 પોરબંદર 9 1680 1730 ભાવનગર 2 1830 1831
મહુવા 12 472 582 વાંકાનેર 10 900 1041 મહુવા 4 1130 1935 રાજુલા 1 2251 2311
જસદણ 6 400 595 �મખંભાિળયા 12 900 1010 જુનાગઢ 50 900 1790 તળા� 2 1745 2145
મોડાસા 150 400 469 ધ્રોલ 23 915 1030 મોરબી 3 1000 1600 �મ�ધપુર 8 1500 1661
િહ�મતનગર 200 400 446 માંડલ 10 1000 1050 રાજુલા 1 1200 1201 માણાવદર 0 1500 1700
ઇડર 140 415 468 ભ�સાણ 13 800 1075 માણાવદર 0 1500 1800 કોડીનાર 10 1150 1828
પાલનપુર 36 434 445 ધારી 3 900 1025 કોડીનાર 20 1200 1860 જેતપુર 1 1550 1740
ખેડબ્રહ્મા 2 410 470 વેરાવળ 0 912 1070 �મખંભાિળયા 19 1450 1760 જસદણ 7 1000 1500
સતલાસણા 0 504 505 િવસાવદર 43 850 992 બગસરા 2 1725 1830 પોરબંદર 5 1485 1605
દાહોદ 0 415 520 બાબરા 2 910 1170 ઉપલેટા 15 1600 1810 જૂનાग़ઢ 82 1500 1891
ડાંગર હારીજ 20 975 1080 ભ�સાણ 18 1050 1770 િવસાવદર 40 1385 1691
તલોદ 83 400 470 ખંભાત 0 850 1090 ધ્રોલ 1 1200 1415 ભચાઉ 20 1300 1581
દહ�ગામ 42 419 498 કડી 27 930 1035 માંડલ 20 1351 1775 ભ�સાણ 10 700 1650
કલોલ 100 350 515 બેચરા� 2 1023 1024 ધોરા� 24 1416 1806 �મખંભાિળયા 4 1250 1450
કડી 935 360 490 બાવળા 3 1040 1060 તળા� 6 1400 1800 ભુજ 0 1360 1498
તારાપુર 0 440 566 વીસનગર 4 921 1016 ભચાઉ 2 1450 1500 બગસરા 1 1450 1451
બાવળા 4625 340 485 દાહોદ 0 1100 1100 હારીજ 30 1150 1670 �મનગર 2 1200 1525
પ્રાંિતજ 0 400 465 તુવેર
વીરમગામ 358 300 433 રાજકોટ 350 1475 2200
જેતલપુર 0 389 482 જુનાગઢ 203 1600 2158
ભાવનગર 38 1000 1700
દાહોદ 0 450 470
ગ�ડલ 209 400 2261
જવ
ધોરા� 6 1481 1921
પાલનપુર 54 417 430
િવસાવદર 7 1605 1851
મહ�સાણા 12 430 431 તળા� 13 1540 1800
િવ�પુર 4 391 392 બોટાદ 8 1690 1900
વાંકાનેર 4 330 331 જસદણ

અડદ બીજ મગ બીજ


35 1200 1975
દાહોદ 0 380 450 રાજુલા 2 1250 1851
રજકા બી મહુવા 2 1100 1101
રાજકોટ 4 3000 3900 �મ�ધપુર
જસદણ 4 2000 2800 અમર�લી
40 1500
16 1100
2101
2077
SAGA-11 SAGA SUNDARGRAM
15
9 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ•શુ-વાર
રાજકોટ ક્રવાર। તા.29 ડિસેમઆ
તા. - �ન્યુ ્બરરી૨૦૨૩
2023

Mkkihk»xÙ-økwshkíkLkk {kfuoxªøk ÞkzoLke ykðf íkÚkk ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)
ભાભર 0 1121 1800 ભ�સાણ 2 3000 5200 રાજકોટ 1 1800 1801 હળવદ 51 950 1020
કડી 21 1290 1611 દશાડાપાટડી 0 5000 5501 �ઝા 0 1875 2400 ગ�ડલ 46 651 971
વીસનગર 1 1100 1500 પાલીતાણા 2 5100 6600 હારીજ 50 2250 2730 �મ�ધપુર 1 800 931
હારીજ 1 1830 1831 માંડલ 20 5001 5750 રાજગરો દશાડાપાટડી 0 950 1004
કલોલ 5 1350 1480 હળવદ 270 5500 6225 ખંભાત 17 2300 2511 ભચાઉ 220 1020 1041
થરાદ 0 1296 1371 �ઝા 0 5035 6500 �ડસા 3 1300 1301 ભુજ 0 920 1050
વાવ 0 1176 1177 હારીજ 70 5000 6100 ભીલડી 10 2261 2592 હારીજ 190 985 1050
દાહોદ 0 1800 1900 પાટણ 1 4300 4301 ધાનેરા 4 2550 2551 ડીસા 85 990 1042
મઠ રાધનપુર 45 5000 6100 પાથાવાડ 0 2600 2601 િવ�પુર 212 850 1021
રાજકોટ 260 1111 1345 ભાભર 0 2500 5015 અજમો ક�કરવાડા 194 880 1042
ગ�ડલ 6 971 1151 થરાદ 0 5000 6225 રાજકોટ 2 1000 1875 ગો��રયા 56 850 1051
રાજુલા 1 1200 1400 વાવ 0 3000 5800 �મનગર 1558 2075 4980 ધનસૂરા 5 950 1020
બોટાદ 4 1040 1065 વારાહી 9 5501 6201 અમર�લી 1 2500 2800 તલોદ 282 920 1040
અમર�લી 1 1200 1201 ધાણા માંડલ 15 1901 2400 િહ�મતનગર 110 900 946
ભુજ 0 920 1118 રાજકોટ 125 1101 1441 �ઝા 0 2006 2295 િવસનગર 1064 800 1032
ભચાઉ 70 1050 1311 ગ�ડલ 1388 800 1481 પાટણ 2 1050 1350 માણસા 248 800 1028
મહુવા 2 1400 1500 જેતપુર 375 1281 1471 મરચાં ભાભર 0 950 1050
કલોલ 5 1173 1215 પોરબંદર 23 825 1165 રાજકોટ 0 1400 3650 રાધનપુર 147 960 1100
હારીજ 5 1050 1130 િવસાવદર 150 1200 1406 ગ�ડલ (પ) 964 1201 4601 પાટણ 169 1000 1030
ધાનેરા 2 1187 1188 જુનાગઢ 275 1000 1452 જસદણ 10 1500 2500 ધાનેરા 46 971 1052
રાધનપુર 320 1000 1215 ધોરા� 3 1306 1361 જેતપુર 334 1041 4051 થરા 4 980 1030
કડી 1625 1200 1504 ઉપલેટા 1 1150 1200 �મનગર 403 1400 3700 પાલનપુર 188 950 1047
બેચરા� 41 1185 1400 અમર�લી 25 950 1400 અમર�લી(પ) 255 1010 3550 િસધ્ધપુર 424 970 1045
થરાદ 0 950 1100 �મ�ધપુર 450 1200 1441 દાહોદ 0 4000 5500 કડી 260 980 1037
બાવળા 2 1141 1161 જસદણ 4 950 1200 ડુંગળી લાલ મોડાસા 62 850 1008
વીરમગામ 1 1200 1201 સાવરક��ડલા 10 1330 1331 રાજકોટ 15000 100 295 દહ�ગામ 17 960 1019
વારાહી 3 900 1018 ભાવનગર 45 1000 1470 મહુવા 38541 100 359 ભીલડી 29 1000 1045
વાવ 0 965 1181 હળવદ 42 1100 1440 ભાવનગર 21181 120 342 કલોલ 50 800 1030
માંડલ 100 1151 1416 ભ�સાણ 8 1000 1370 ગ�ડલ 31000 61 341 મહ�સાણા 61 985 1021
ચોળી �મખંભાિળયા 8 1200 1415 જેતપુર 0 31 276 પાથાવાડ 0 942 1026
રાજકોટ 260 2722 3240 દાહોદ 0 1800 2500 િવસાવદર 440 110 256 ઇડર 23 835 985
�મનગર 1 1500 1800 ઇસબગુલ તળા� 375 170 281 બેચરા� 2 993 1005
ગ�ડલ 1 891 892 �ઝા 0 2700 3911 ધોરા� 1228 40 271 કપડવંજ 0 920 980
જસદણ 7 1500 2550 વરીયાળી અમર�લી 25 200 380 થરાદ 0 980 1101
િવસનગર 2 800 1940 �ઝા 0 1400 3700 મોરબી 80 100 400 આંબિલયાસણ 114 885 1007
વાલ સતલાસણા 0 1800 2850 અમદાવાદ 0 160 360 વાવ 0 998 1035
�મ�ધપુર 1 750 1171 મેથી દાહોદ 0 100 580 સમી 6 1020 1021
ગ�ડલ 13 641 1971 જેતપુર 1 650 950 વડોદરા 0 80 400 વારાહી 8 900 1010
રાજકોટ 23 2050 2051 રાજકોટ 170 900 1290 ડુંગળી સફ�દ વડગામ 0 951 1045
જસદણ 5 1500 2000 ગ�ડલ 4 951 1041 મહુવા 9843 191 354 ઇકબાલગઢ 1 990 991
�� જસદણ 4 700 1070 ગ�ડલ 684 191 361 સતલાસણા 0 900 1000
રાજકોટ 417 5400 6050 ભાવનગર 1 1081 1082 બટ�ટા લાખાણી 38 951 1033
ગ�ડલ 435 4001 6276 ભ�સાણ 2 700 1050 રાજકોટ 3600 140 470 બન્ટી
બોટાદ 5 5250 6500 િવસાવદર 2 880 1000 અમર�લી 352 220 320 પાટણ 12 711 765
વાંકાનેર 18 5800 6000 અમર�લી 1 1085 1203 વડોદરા 0 200 400 વીરમગામ 1 705 706
જસદણ 42 4700 6200 રાજુલા 1 925 1325 દાહોદ 0 200 240 લસણ
�મ�ધપુર 35 5500 6500 �ઝા 0 1095 1150 િવ�પુર 1 240 241 રાજકોટ 980 2100 3134
�મનગર 188 5375 5940 િવસનગર 5 1145 1146 અમદાવાદ 0 130 280 ગ�ડલ 1628 1851 3521
મોરબી 7 3700 6200 પાટણ 1 750 751 ગવાર �મનગર 2073 1200 3500
�મખંભાિળયા 10 4500 5700 સુવા રાજકોટ 30 970 1000 જેતપુર 395 1851 3181
10
16 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ
રાજકોટ•શુ-વાર
ક્રવાર। તા.29
તા. - �ન્યુ આરી૨૦૨૩
ડિસેમ્બર 2023

þkf¼kS-£wxLkkt ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)


MkuLxh ¼kð ykðf Ëk{Lkøkh 80-160 0 y{ËkðkË 140-260 0 y{hu÷e 600-700 8
çkxkxk swLkkøkZ 160-240 182 økkuUz÷ 180-240 495 ¼ws 500-800 0
hksfkux 140-470 3600 x{uxk Ãkkfk {nuMkkýk 100-250 0 y{ËkðkË 700-1600 0
y{hu÷e 220-320 352 ËknkuË 100-320 0 {kýMkk 160-200 77 økkuUz÷ 400-800 35
¼ws 180-440 0 rðò…wh 100-230 252 ðzkuËhk 160-200 0 {nuMkkýk 1200-1201 0
zeMkk 150-320 21 Mkwhý ËknkuË 200-400 0 {kýMkk 1000-1001 4
økkuUz÷ 150-250 1175 hksfkux 380-750 97 Ëk{Lkøkh 60-100 0 ðzkuËhk 1000-1200 0
{nuMkkýk 100-320 0 y{hu÷e 600-700 2 swLkkøkZ 300-360 37 swLkkøkZ 900-1000 8
{kýMkk 300-600 36 ðzkuËhk 660-700 0 rðò…wh 140-200 160 rðò…wh 1000-1001 8
ðzkuËhk 200-400 0 fkuÚk{he ^÷kðh ðk÷ku¤
ËknkuË 200-240 0 hksfkux 150-400 350 hksfkux 300-600 395 hksfkux 500-800 97
swLkkøkZ 80-260 731 y{hu÷e 220-330 5 y{hu÷e 300-430 8 y{hu÷e 600-700 3
rðò…wh 240-241 1 zeMkk 200-350 13 ¼ws 240-300 0 zeMkk 500-640 5
çkxuxk Ëuþe y{ËkðkË 140-280 0 zeMkk 600-1150 7 økkuUz÷ 400-800 75
y{ËkðkË 130-280 0 økkuUz÷ 10--15 159 y{ËkðkË 240-500 0 ðzkuËhk 600-650 0
çkxuxk zeMkk {nuMkkýk 100-240 0 økkuUz÷ 300-500 759 swLkkøkZ 700-800 4
y{ËkðkË 160-400 0 ËknkuË 300-600 0 {nuMkkýk 200-520 0 rðò…wh 400-500 14
zwtøk¤e Mkwfe Ëk{Lkøkh 200-240 0 {kýMkk 400-500 90 øke÷kuzk
hksfkux 100-295 7500 MkfheÞk ðzkuËhk 300-400 0 hksfkux 800-1150 85
y{hu÷e 200-380 25 y{hu÷e 500-600 3 ËknkuË 300-600 0 ¼ws 800-1000 0
¼ws 200-400 0 ¼ws 400-800 0 Ëk{Lkøkh 100-140 5 y{ËkðkË 700-1500 0
{kuhçke 100-400 80 {nuMkkýk 200-360 0 swLkkøkZ 200-240 3 {nuMkkýk 1500-1600 0
zeMkk 250-550 11 ðzkuËhk 300-440 0 rðò…wh 80-300 109 ðzkuËhk 300-400 0
y{ËkðkË 200-440 0 ËknkuË 140-480 0 ¼ªzku ËwÄe
{nuMkkýk 100-400 0 {w¤k hksfkux 900-1200 180 hksfkux 300-500 390
ËknkuË 100-580 0 hksfkux 220-350 94 y{hu÷e 900-1000 6 y{hu÷e 150-200 9
swLkkøkZ 100-300 114 y{hu÷e 170-250 6 ¼ws 500-1000 0 ¼ws 100-400 0
rðò…wh 210-211 35 økkuUz÷ 5--7 94 {kuhçke 1000-1300 16 {kuhçke 200-400 27
zwt„¤e ÷k÷ {kýMkk 100-101 25 zeMkk 600-1150 7 zeMkk 400-520 7
ðzkuËhk 80-400 0 ðzkuËhk 160-200 0 y{ËkðkË 700-1100 0 y{ËkðkË 200-600 0
zwtøk¤e Mkkihk»x rðò…wh 100-101 6 økkuUz÷ 500-1000 116 økkuUz÷ 200-400 182
y{ËkðkË 160-360 0 hªøkýk {nuMkkýk 530-700 0 {nuMkkýk 140-400 0
zwtøk¤e ÷e÷e hksfkux 400-750 379 ðzkuËhk 600-900 0 ðzkuËhk 200-400 0
hksfkux 200-400 198 y{hu÷e 500-600 15 ËknkuË 800-1300 0 ËknkuË 300-500 0
y{hu÷e 270-330 7 ¼ws 100-300 0 Ëk{Lkøkh 800-1000 0 Ëk{Lkøkh 40-80 0
økkuUz÷ 10--15 144 {kuhçke 500-700 28 swLkkøkZ 1100-1200 56 swLkkøkZ 360-400 15
¼ws 200-600 0 zeMkk 500-570 17 rðò…wh 750-751 3 rðò…wh 110-400 17
zeMkk 500-570 20 y{ËkðkË 240-600 0 økwðkh fkhu÷k
ðzkuËhk 560-600 0 økkuUz÷ 300-600 1148 hksfkux 1400-1800 290 hksfkux 500-850 269
ËknkuË 200-500 0 {nuMkkýk 400-800 0 y{hu÷e 1200-1500 14 y{hu÷e 750-800 3
rðò…wh 220-450 69 {kýMkk 400-401 36 ¼ws 800-1200 0 ¼ws 700-1000 0
x{uxk ðzkuËhk 200-400 0 {kuhçke 1000-1300 16 {kuhçke 600-800 15
hksfkux 100-250 1365 ËknkuË 400-640 0 y{ËkðkË 800-1400 0 økkuUz÷ 500-1000 20
y{hu÷e 250-280 90 Ëk{Lkøkh 400-700 0 økkuUz÷ 800-1400 120 {nuMkkýk 400-600 0
¼ws 60-200 0 swLkkøkZ 400-500 22 {nuMkkýk 800-1700 0 ðzkuËhk 700-800 0
{kuhçke 200-300 89 rðò…wh 140-141 7 ðzkuËhk 600-1000 0 swLkkøkZ 1400-1500 0
zeMkk 200-290 13 fkuçkes Ëk{Lkøkh 600-900 0 Mkhøkðku
y{ËkðkË 140-300 0 hksfkux 150-300 490 swLkkøkZ 1400-1500 13 hksfkux 600-950 75
økkuUz÷ 200-300 1368 y{hu÷e 200-250 15 [ku¤kMkªøk y{hu÷e 100-120 2
{nuMkkýk 100-240 0 ¼ws 200-400 0 hksfkux 400-700 87 økkuUz÷ 20--30 10
{kýMkk 200-240 50 {kuhçke 200-300 39 ËknkuË 700-701 0 ðzkuËhk 1000-1200 0
ðzkuËhk 160-240 0 zeMkk 200-250 12 [ku¤e ËknkuË 1400-1401 0
10
17 બજાર ભાવ
¼kð-ykðf રાજકોટ
રાજકોટ•શુ-વાર
ક્રવાર। તા.29
તા. - �ન્યુ
ડિસેમઆ્બરરી૨૦૨૩
2023

þkf¼kS-£wxLkkt ¼kð (¼kð 20 rf÷ku{kt / ykðf økwýe{kt)


swLkkøkZ 140-480 0 {kýMkk 200-400 55 ðzkuËhk 1600-1800 0 {kýMkk 900-901 15
íkwheÞk ðzkuËhk 560-600 0 ËknkuË 1800-2000 0 rðò…wh 550-860 13
hksfkux 700-1100 270 ËknkuË 500-700 0 Ëk{Lkøkh 200-300 0 Ãkqtzk
y{hu÷e 800-900 7 rðò…wh 130-410 17 swLkkøkZ 1600-1700 11 íkktsheÞku
Ëk{Lkøkh 800-1000 0 ðk÷ VwËeLkku økkuUz÷ 5--10 2
swLkkøkZ 1300-1400 2 hksfkux 600-950 70 y{hu÷e 700-800 2 ðzkuËhk 360-400 0
5hðh økkuUz÷ 800-1200 141 økkuUz÷ 5--10 4 híkk¤ttw
hksfkux 750-1050 93 {h[k ÷e÷k ðzkuËhk 560-600 0 ðzkuËhk 1600-1700 0
ðzkuËhk 1000-1200 0 hksfkux 500-800 479 ËknkuË 600-1000 0 VýMke
ËknkuË 1700-1701 0 y{hu÷e 470-650 12 xeuUzku¤k ðzkuËhk 760-800 0
fkfze ¼ws 400-700 0 y{hu÷e 650-750 6 ÃkkÃkze
hksfkux 600-950 95 {kuhçke 700-900 35 økkuUz÷ 600-1000 6 ðzkuËhk 800-900 0
y{hu÷e 550-650 7 zeMkk 500-600 20 swLkkøkZ 600-700 1 íkwðuhMkªøk
¼ws 100-200 0 y{ËkðkË 500-800 0 ÷e{zku - {eXku ðzkuËhk 900-1000 0
{kuhçke 500-800 25 økkuUz÷ 600-800 1124 y{hu÷e 100-120 2 [e¼zk
zeMkk 900-1000 5 {nuMkkýk 280-900 0 ÷Mký ÷e÷wt swLkkøkZ 600-700 50
y{ËkðkË 120-360 0 {kýMkk 800-801 20 y{hu÷e 2000-2250 5 fku¤w
økkuUz÷ 600-800 102 ðzkuËhk 400-700 0 ðzkuËhk 1800-2000 0 ðzkuËhk 200-300 0
{nuMkkýk 300-400 0 ËknkuË 600-900 0 ËknkuË 3000-3400 0 ËknkuË 500-501 0
ðzkuËhk 200-300 0 Ëk{Lkøkh 100-160 0 økkuUz÷ 15--25 10 MkwðkLke ¼kS
ËknkuË 360-500 0 swLkkøkZ 500-700 41 ÷Mký Mkwfw ðzkuËhk 260-300 0
rðò…wh 200-201 2 {h[k ÷k÷ y{hu÷e 3000-4000 2 yktçkk n¤Ëh
økksh y{hu÷e 230-330 11 ðzkuËhk 2000-4000 0 ðzkuËhk 560-600 0
hksfkux 200-400 359 {fkR ÷e÷e ËknkuË 3000-5600 0 yktçkk {kuh
y{hu÷e 300-420 8 hksfkux 120-280 274 swLkkøkZ 800-3000 1 ðzkuËhk 1500-1600 0
y{ËkðkË 260-400 0 økkuUz÷ 200-400 16 ¼ws 3000-4000 0 fuhe
økkuUz÷ 300-500 225 ðzkuËhk 260-300 0 {nuMkkýk 3400-3401 0 ðzkuËhk 3400-3600 0
{kýMkk 400-401 20 ËknkuË 360-440 0 zeMkk 3000-4630 5 çkkuh
ðzkuËhk 320-360 0 {h[k Mke{÷k fk[k Äkýk ðzkuËhk 600-700 0
ËknkuË 340-500 0 ¼ws 300-600 0 ðzkuËhk 260-300 0 Ãkíkhðu÷eLkk ÃkkLk
swLkkøkZ 240-300 6 ÷ªçkw ¼ws 300-500 0 ðzkuËhk 560-600 0
ðxkýk hksfkux 500-1050 397 Ãkk÷f yhçke
hksfkux 350-520 345 y{hu÷e 600-700 5 ¼ws 160-300 0 ðzkuËhk 800-900 0
y{hu÷e 450-550 8 ¼ws 200-600 0 økkuUz÷ 5--7 12 yk{¤k
zeMkk 400-470 25 {kuhçke 800-1100 33 {kýMkk 100-160 15 ðzkuËhk 500-700 0
økkuUz÷ 500-700 138 zeMkk 900-1000 5 ðzkuËhk 360-400 0 ðk÷ku¤ ÃkkÃkze
ðzkuËhk 400-500 0 y{ËkðkË 1800-1900 0 rðò…wh 150-151 1 ËknkuË 500-760 0
çkex økkuUz÷ 400-800 182 het„ýk çkksheÞk íkwðuhMkeøk
hksfkux 100-200 243 {nuMkkýk 700-760 0 ¼ws 200-440 0 ËknkuË 1100-1101 0
økkuUz÷ 10--15 24 ðzkuËhk 500-640 0 ÃkeíkkE økksh ðxkýkMkªøk
ðzkuËhk 360-400 0 ËknkuË 300-900 0 ¼ws 300-400 0 ËknkuË 340-500 0
øk÷fk Ëk{Lkøkh 400-500 0 hðiÞk økðkhMkªøk
hksfkux 500-800 90 [ýk-÷e÷k y{ËkðkË 240-1100 0 ËknkuË 1600-2000 0
y{hu÷e 800-900 7 ðzkuËhk 800-900 0 {kýMkk 600-700 35 MkðkÃkk÷f ¼kS
y{ËkðkË 300-800 0 n¤Ëh ÷e÷e rðò…wh 200-750 32 ËknkuË 200-400 0
økkuUz÷ 400-800 36 y{hu÷e 900-1000 6 {nuMkkýk 200-720 0 [ku¤k ¼kS
ðzkuËhk 200-300 0 swLkkøkZ 400-700 9 fk[k {h[k (Äku÷h) ËknkuË 800-1000 0
ËknkuË 1000-1001 0 ykËw y{ËkðkË 500-800 0 ÷e÷k ðxkýk
swLkkøkZ 700-800 13 y{hu÷e 1850-2050 6 ðzkuËhk 700-900 0 swLkkøkZ 500-600 40
{uÚke ¼ws 2000-2600 0 økeMkkuzk ÷e÷k ðk÷
hksfkux 250-450 172 zeMkk 2000-2150 11 økkuUz÷ 500-1000 16 swLkkøkZ 700-800 2
y{hu÷e 430-550 4 økkuUz÷ 1800-2200 22 fk[e íkwðuh ¼ÚÚkk
økkuUz÷ 5--10 108 {nuMkkýk 1700-2000 0 økkuUz÷ 600-800 15 rðò…wh 250-600 36
18
વેચવાનું છે/જોઇએ છે
રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩

માત્ર ખેડૂતો માટે


ફ્રી જાહેરખબર
વેચવાનું છે
કોઇપણ ખેડૂતને ખેતઓજાર, ગાય-ભેંસ-બળદ, વાહનો,
ખેતપેદાશો, જમીન કે અન્ય કોઇ ચીજ-વસ્તુ વેચવાની હોઇ તો
નીચેની વિગતો મોકલવી
વિગતો
(૧) જે વેચવાનું છે તેનો વ્યવસ્થિત ફોટો અને તેની વિગત
(૨) માલિકનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઇલ નંબર
જોઇએ છે
કોઇપણ ખેડૂતને ખેતઓજાર, ગાય-ભેંસ-બળદ, વાહનો,
ખેતપેદાશો, જમીન કે અન્ય ચીજ-વસ્તુની જરૂરત હોય તો તેની
વિગત મોકલવી
વિગતો
(૧) જે જોઇએ છે તેની વિગત
(૨) તમારૂ નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઇલ નંબર

વોટ્સઅપ નંબર-૬૩૫૧૦ ૫૮૮૮૭ ઉપર વિગત મોકલવી


નોંધ-પૂરી વિગત હશે તેની જ જાહેરખબર વહેલા તે પહેલાના ધોરણે છપાશે • મોબાઇલ નંબર પર કોઇએ પૂછપરછ કરવી નહીં

એગ્રો સેન્ટર પરિચય (તદ્દન ફ્રી)


ગામે-ગામ રહેલા એગ્રો સેન્ટરની જાણકારી ખેડૂત મિત્રોને
મળે તે માટે આ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે.
એગ્રો સેન્ટરના માલિકોએ નીચેની વિગતો મોકલવી
વિગતો (૧) એગ્રો સેન્ટરનું નામ
(૨) ગામ-તાલુકો-જિલ્લો
(3) એગ્રો સેન્ટરના માલિકનું નામ-મોબાઇલ
નંબર (એક થી વધુ માલિક હોય તો દરેકના
ફોટો અને મોબાઇલ નંબર મોકલવા)
(૪) બિયારણ, જંતુનાશક દવા, ખાતર જેનું
વેચાણ કરતાં હોઇ તેની વિગતો (ખાસ
નોંધ-કોઇપણ કંપનીનું નામ ન લખવું,
જાહેરખબરમાં કંપનીનું નામ આવશે નહીં)

વોટ્સઅપ નંબર-૬૩૫૧૦ ૫૮૮૮૭ ઉપર વિગત મોકલવી


નોંધ-પૂરી વિગત હશે તેની જ જાહેરખબર વહેલા તે પહેલાના ધોરણે છપાશે • મોબાઇલ નંબર પર કોઇએ પૂછપરછ કરવી નહીં
19 ખેડ ખાતર અને પાણી

ઘઉંની જાતોને ઓળખી


રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩
આજના આધુનિક
જમાનામાં જુદા-જુદા પાકોમાં

તેમાં થતું મિશ્રણ અટકાવો


દિવસે-દિવસે નવી જાતો
વિકસાવવામાં આવે છે. આ
બધી જતો જુદા-જુદા હેતુઓ
માટે વિકસાવેલી હોય છે જેમકે
કોઈ જાત વધુ ઉત્પાદન આપતી
હોય છે તો અમુક જાતો રોગ
સામે પ્રતિકારક હોય છે તો અને ડુંડીનો કલર ઝાંખો સફેદ
કોઈ જાત અમુક જીવતો સામે હોય છે. ડુંડીની લંબાઈ ૬ થી
પ્રતિકારક હોય છે. જયારે અમુક ૮ સેમી અને વધુ પ્રમાણમાં
જાતો ઓછા પાણીએ થાય તો ભરેલી હોય છે. ડુંડી ઉપરની
અમુક જતો વધુ પાણી વાળા મુછ આછા સફેદ રંગની, ૯ થી
વિસ્તારમાં થતી હોય છે. તેમજ ૧૦.૫ સેમી લાંબી અને ઓછી
અમુક જાતો વેલી પાકતી હોય ફેલાયેલી હોય છે. ડુંડી નીચેનો
તો અમુક મોડી પાકતી હોય છે. ભાગ એસ આકારનો હોય છે
આવી જુદા-જુદા હેતુઓ અને તેના પર સફેદ છારી જોવા
વાળી જાતોનું મિશ્રણ થાયતો મળતી નથી.
તેમાંથી સારું ઉત્પાદન મેળવી જીડબ્લ્યું-૧૭૩
શકાતું નથી અને તેના યોગ્ય આ જાતનો દાણો આછા
ભાવ પણ આવતા નથી. આવી પીળાશ પળતા રંગનો,
જાતોના મિશ્રણ થવામાં અનેક અને જીડબ્લ્યું-૨૭૩ ને કેવી મળે છે અને ડુંડીનો કલર ઝાંખો થોડી-થોડી સફેદ છારી હોય છે લંબગોળ, કઠણ તેમજ છીછરી
પરિબળો ભાગ ભજવતા હોય રીતે તેના દાણા અને છોડ સફેદ હોય છે. ડુંડીની લંબાઈ અને ડુંડીનો કલર ઝાંખો સફેદ ખાંચ ધરાવતો હોય છે અને
છે જેમકે એકજ વાવણીયાથી બે ઉપરથી ઓળખી શકાય તે માટે ૮ થી ૧૦ સેમી અને મધ્યમ હોય છે. ડુંડીની લંબાઈ ૮ થી તેના ૧૦૦૦ દાણાનું વજન
અલગ-અલગ જાતોનું વાવેતર તેના જુદા-જુદા ગુણધર્મો અહી ભરાયેલી હોય છે. ડુંડી ઉપરની ૧૦ સેમી અને મધ્યમ ભરેલી ૩૫ થી ૪૦ ગ્રામ હોય છે.
કરવું, અલગ-અલગ જાતોની આપેલા છે તે ઉપરથી ઘઉંની મુછ ઝાંખા સફેદ રંગની, ૬ થી હોય છે. ડુંડી ઉપરની મુછ આછા આ જાતના છોડના ઉગવાનું
કાપણી અથવા લણણી એકજ જાતને ઓળખી અલગ જાત ૭.૫ સેમી લાંબી અને ફેલાયેલી સફેદ રંગની, ૧૦.૫ સેમી થી વલણ જમીનથી કાટકોણે
થ્રેસર કે ઓપનેરથી કરવી, હોઈ તેને ફૂટ સાથે છોડને દુર હોય છે. ડુંડી નીચેનો ભાગ વધુ લાંબી અને ફેલાયેલી હોય હોય છે તેમજ છોડનો કલર
કાપણી કર્યા બાદ તે બીજને કરી તેનું મિશ્રણ થતું અટકાવી સીધો હોય છે અને તેના પર છે. ડુંડી નીચેનો ભાગ સીધો લીલો અને છોડ ઉપર સફેદ
જુના કોથળામાં ભરવા જો શકાય છે. મધ્યમ સફેદ છારી જોવા મળે હોય છે અને તેના પર મધ્યમ છારી જોવા મળે છે. છોડની
આ કોથળામાં અગાઉનું બીજ લોક-૧ છે. સફેદ છારી જોવા મળે છે. ઉચાઇ ૬૦ થી ૭૫ સેમી હોય
પડ્યું હોય તો મિશ્રણ થવાની આ જાતનો દાણો આછા જીડબ્લ્યું-૪૯૬ જીડબ્લ્યું-૩૬૬ છે. છોડનું ઉપરથી પેલું પાન
શક્યતા રહે છે. પીળાશ પળતા રંગનો, આ જાતનો દાણો પીળાશ આ જાતનો દાણો આછા ઢળેલું હોય છે અને પાનના
આવું જુદી-જુદી રિતે થતું લંબગોળ, કઠણ તેમજ મધ્યમ પડતા રંગનો, ઓવેટ, ઓછો પીળાશ પળતા રંગનો, ઓવેટ, નીચેના ભાગમાં જાંબલી કલર
મિશ્રણ અટકાવવા માટે આપણે છીછરી ખાંચ ધરાવતો હોય કઠણ તેમજ છીછરી ખાંચ કઠણ તેમજ મધ્યમ છીછરી અને રુવાટી જોવા મળતા
જુદી-જુદી જાતોને તેના દાણા, છે અને તેના ૧૦૦૦ દાણાનું ધરાવતો હોય છે અને તેના ખાંચ ધરાવતો હોય છે અને નથી. આ પાનની લંબાઈ ૨૦
છોડ તેમજ છોડના અલગ- વજન ૪૫ ગ્રામ થી વધુ હોય ૧૦૦૦ દાણાનું વજન ૪૦ થી તેના ૧૦૦૦ દાણાનું વજન સેમી થી વધુ અને પહોળાઈ
અલગ ભાગોના લક્ષણો અને છે. ૪૫ ગ્રામ જેટલું હોય છે. ૪૫ ગ્રામ થી વધુ હોય છે. ૧.૫ સેમી થી ઓછી હોય છે.
ગુણધર્મો જાણવા ખુબજ જરૂરી આ જાતના છોડના ઉગવાનું આ જાતના છોડના ઉગવાનું આ જાતના છોડના ઉગવાનું આ પાનના આવરણ ઉપર
બની રહે છે અને આવા અલગ વલણ જમીનથી ૪૫ ડીગ્રીએ વલણ જમીનથી ૪૫ ડીગ્રીએ વલણ જમીનથી કાટકોણે હોય વધુ માત્રામાં સફેદ છારી
પ્રકારના છોડને દુર કરવાથી હોય છે તેમજ છોડનો કલર હોય છે તેમજ છોડનો કલર છે તેમજ છોડનો કલર આછો જોવા મળે છે પરંતુ પાન ઉપર
મિશ્રણ થતું અટકાવી શકાય છે લીલો અને છોડ ઉપર સફેદ ઘાટો લીલો અને છોડ ઉપર લીલો અને છોડ ઉપર સફેદ મધ્યમ હોય છે.
અને વધુ સારું ઉત્પાદન તેમજ છારી જોવા મળે છે. છોડની સફેદ છારી જોવા મળે છે. છારી જોવા મળે છે. છોડની આ જાતમાં ૫૧ થી ૬૦
એકજ સરખું બિયારણ પણ ઉચાઇ ૬૦ સેમી થી ઓછી છોડની ઉચાઇ ૬૦ સેમી થી ઉચાઇ ૬૦ થી ૭૫ સેમી હોય દિવસ ની આજુબાજુ ડુંડી
મેળવી શકાય છે. એક જ સરખું હોય છે. છોડનું ઉપરથી પેલું ઓછી હોય છે. છોડનું ઉપરથી છે. છોડનું ઉપરથી પેલું પાન આવતી હોય છે. ડુંડી ઉપર
બિયારણ હોયતો તેનો બીજો પાન ઓછુ ઢળેલું હોય છે અને પેલું પાન ઢળેલું હોય છે અને સીધું હોય છે અને પાનના થોડી-થોડી સફેદ છારી જોવા
ફાયદો એ છેકે તેનો બજારમાં નીચેના ભાગમાં જાંબલી કલર પાનના નીચેના ભાગમાં નીચેના ભાગમાં જાંબલી કલર મળે છે અને ડુંડીનો કલર ઝાંખો
પોષણક્ષમ ભાવ પણ મળી રહે અને આછી રુવાટી જોવા મળતા જાંબલી કલર નથી હોતો પણ અને આછી રુવાટી જોવા મળે સફેદ હોય છે. ડુંડીની લંબાઈ
છે. નથી. આ પાનની લંબાઈ ૧૫ આછી રુવાટી જોવા મળે છે. છે. આ પાનની લંબાઈ ૧૫ થી ૮ થી ૧૦ સેમી અને ઓછી
આજે પુષ્કળ પ્રમાણમાં થી ૨૦ સેમી અને પહોળાઈ આ પાનની લંબાઈ ૨૦ સેમી ૨૦ સેમી અને પહોળાઈ ૧.૫ ભરાયેલી હોય છે. ડુંડી ઉપરની
ઘઉંની અલગ-અલગ ૧.૫ સેમી થી ઓછી હોય છે. થી વધુ અને પહોળાઈ ૧.૫ સેમી થી ઓછી હોય છે. આ મુછ આછા સફેદ રંગની, ૬ થી
જાતોનું વાવેતર થઇ રહ્યું છે. આ પાનના આવરણ ઉપર અને સેમી થી ઓછી હોય છે. આ પાનના આવરણ ઉપર અને ૭.૫ સેમી લાંબી અને ઓછી
ત્યારે તેમાં મિશ્રણ થવાની પાન ઉપર મધ્યમ સફેદ છારી પાનના આવરણ ઉપર થોડી- પાન ઉપર મધ્યમ સફેદ છારી ફેલાયેલી હોય છે. ડુંડી નીચેનો
શક્યતાઓ વધે છે આથી જોવા મળે છે. થોડી સફેદ છારી જોવા મળે છે જોવા મળે છે. ભાગ સીધો હોય છે અને તેના
આપણે ગજરાત રાજયમાં વધુ આ જાતમાં ૬૧ થી ૭૦ પરંતુ પાન ઉપર નથી હોતી. આ જાતમાં ૪૫ થી ૫૦ પર વધુ માત્રામાં સફેદ છારી
વાવેતર થતી ઘઉની જાતો દિવસ ની આજુબાજુ ડુંડી આ જાતમાં ૬૧ થી ૭૦ દિવસ ની આજુબાજુ ડુંડી જોવા મળે છે.
જેવીકે લોક-૧, જીડબ્લ્યું-૪૯૬, આવતી હોય છે. ડુંડી ઉપર દિવસ ની આજુબાજુ ડુંડી આવતી હોય છે. ડુંડી ઉપર મોનીકા એચ. દોંગા અને
જીડબ્લ્યું-૩૬૬, જીડબ્લ્યું-૧૭૩ થોડી-થોડી સફેદ છારી જોવા આવતી હોય છે. ડુંડી ઉપર સફેદ છારી જોવા મળતી નથી ડો. જે.ડી. ઉકાણી
20 બજાર સમાચાર
કર્ણાટકમાં નવા ચણાની આવકો થોડી-
રાજકોટ શુક્રવાર તા.29 ડિસેમ્બર ૨૦૨૩
કૃષિ સંવાદદાતા તા. 28
ચણાની બજારમાં

થોડી શરૂ થવા લાગી, ભાવ નરમ


ઘરાકીનાં અભાવે નરમાઈ
હતી. આયાતી ચણાનાં ભાવ
રૂ.૫૦થી ૧૦૦ ઘટ્યાં હતા.
બીજી તરફસાઉથમાં નવા
ચણાની આવકો દેખાવા
લાગી છે. ગુજરાતમાં પણ
અમુક જગ્યાએ લીલા ચણાની • આયાતી ચણાનાં
આવકો વધવા લાગી છે. ભાવમાં ક્વિન્ટલે
૧૫મી જાન્યુઆરી બાદ સુકા
ચણાની આવકો નિયમીત રૂ.૫૦થી ૧૦૦નો
આવવા લાગે તેવી સંભાવનાં ઘટાડો
વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
કર્ણાટકમાં વિજયપુરા કાટાવાડામાં રૂ.૧૨૦૦થી
વિસ્તારમાં નવા ચણાની ૧૪૫૦, એવરેજ રૂ.૯૦૦થી
આવકો છેલ્લા ત્રણ-ચાર ૧૦૧૦ હતાં.
દિવસથી ૧૦-૨૦ બોરી કાબુલી ચણાની ૪૦
આવવા લાગી છે અને ગુણીની આવક સામે ભાવ
જાન્યુઆરીથી આવકો વધે બીટકીમાં રૂ.૧૦૫૦થી
તેવી ધારણાં છે. હાલમાં ૧૨૦૦, બી ૨માં રૂ.૧૮૦૦થી
સારી ક્વોલિટીનાં ચણામાં ૨૨૦૦, છોલે રૂ.૨૪૦૦થી
રૂ.૫૭૦૦ પ્રતિ ક્વિન્ટલના ૨૬૦૦ હતાં.
ભાવથી વેપાર થાય છે. આ રાજકોટમાં વેરહાઉસનાં કાઉન્ટમાં રૂ.૧૩,૮૦૦નાં હતો. ભાવમાં વધુ રૂ.૨૫નો તેલંગણામાં ચણાનાં
વિસ્તારમા વરસાદ ઓછો ભાવ રૂ.૫૫૫૦થી ૫૬૦૦ ભાવ હતાં. ઈન્દોરમાં કાટેવાળા ઘટાડો થયો હતો. વાવેતરમાં આ વર્ષે ૨૨.૩૧
આવ્યો હોવાથી વાવેતરમાં અને કોલ્ડનાં માલ રૂ.૫૫૫૦ ચણાનો ભાવ રૂ.૫૮૦૦ હતા. તાન્ઝાનિયાનાં આયાતી ટકાનો ઘટાડો થયો છેઅને
૪૦થી ૫૦ ટકાનો ઘટાડો થયો થી ૫૬૦૦ હતાં. ચણાની ભાવમાં રૂ.૫૦થી ૧૦૦ સારા દેશી ચણાનાં ભાવ રૂ.૫૪૦૦ ૨૭મી ડિસેમ્બર સુધીનાં
હોવાનો વેપારી અંદાજ છે. દાળનો ભાવ રૂ.૭૦૨૫થી હતા. અને સુદાનનાં કાબુલી ચણાનો આંકડાઓ મુજબ રાજ્યમાં
રાજકોટ યાર્ડમાં દેશી ૭૧૫૦નો હતો. નવી દિલ્હીમાં રાજસ્થાન ભાવ રૂ.૬૮૦૦ હતો. આયાતી કૂલ ૨.૩૮ લાખ હેકટરમાં
ચણાની ૫૦૦ ગુણીની આવક ઈન્દોરમાં કાબુલી લાઈનનાં નવા ચણાનો ભાવ ચણાનાં ભાવ રૂ.૫૦થી ૧૦૦ વાવેતર થયા છે જે ગત વર્ષે
હતી અને ભાવ ગુજરાત ચણામાં ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૫૯૨૫ અને એમ.પી. નરમ હતાં. ૩.૦૬ લાખ હેકટરમાં વાવેતર
૩માં રૂ.૧૦૫૦થી ૧૦૭૫, રૂ.૧૫,૬૦૦ અને ૬૨-૬૪ લાઈનનો ભાવ રૂ. ૫૮૫૦ વાવેતર અપડેટ થયા હતાં.

ધાણા હાજરમાં મણે રૂ.૧૦થી ૨૦


કૃષિ સંવાદદાતા તા.28
ધાણાની બજારમાં વાયદા

ઘટ્યાં, વાયદો વધીને બંધ


બુધવારે ઘટ્યાં હોવાથી
ગુરૂવારે હાજર બજારમાં મણે
રૂ.૧૦થી ૨૦નો ઘટાડો હતો.
બજારમાં લેવાલી મર્યાદીત છે,
પરંતુ વાયદા સુધર્યાં હોવાથી
નિકાસ ભાવમાં પણ ક્વિન્ટલે
રૂ.૫૦નો સુધારો થયો હતો. • ધાણા વાયદો ક્વોલિટીમાં રૂ.૭૦૫૦ અને
ધાણાનાં વેપારીઓ રૂ.૭૨૦૦ હતાં. નિકાસ ભાવ
કહેછે કે વર્તમાન સંજોગોમાં રૂ.૭૨૭૦ની સપાટી ઘટતા અટકીને રૂ.૫૦ વધ્યાં
બજારનાં ભાવ બે તરફી પર બંધ રહ્યો, હતાં.
અથડાયા કરશે. નિકાસ ધાણાની આવક ગોંડલમાં
વેપારો ખાસ થતા નથી, પંરતુ રાજસ્થાનમાં બજારો ૪૦૦૦ બોરી, જૂનાગઢમાં
જાન્યુઆરમાં રમઝાનની સ્ટેન્ડ ૬૫૦ બોરી, જેતપૂરમાં ૪૦૦
નિકાસ માંગ આવશે તો બોરી, રાજકોટમાં ૬૦૦
બજારને ટેકો મળી શકે છે. તેવી બજારમાં ચર્ચા છે. બોરી અને જામજોધપુરમાં
ધાણામાં નવી સિઝનમાં ભાવ ધાણાનાં નિકાસ ૯૦૦ બોરીની આવક હતી.
ઊંચા રહે તેવી સંભાવનાં ભાવ ઈગલ ક્વોલિટીમાં અન્ય સેન્ટરમાં ૬૦૦થી ભાવમાં રૂ.૧૦ ડાઉન હતાં. ભાવમાં સ્થિરતા હતી. ગ્રીન
ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. મશીનક્લીનનો ભાવ ૮૦૦ બોરીની આવક હતી. રાજસ્થાનની રામગંજ કોલ્ડ ક્વોલિટીનો માલ
એકવાર જીરૂની મંદી પૂરી રૂ.૭૫૫૦ અને શોર્ટેક્સનો ભાવ ૨૦ કિલોનાં સરેરાશ મંડીમાં ધાણાની ૩૦૦૦ રૂ.૭૫૦૦થી ૯૬૦૦ પર
થયા બાદ ધાણા વાયદો ચાલે ભાવ રૂ.૭૭૦૦ હતો. સ્પીલ્ટ રૂ.૧૩૫૦થી ૧૫૨૦ હતાં. બોરીની થઈ હતી અને વેચાણ થયા હતાં.

You might also like