Grade 4 2 (N.B Work)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

Grade 4 પાઠ 2 આપણા િમ પશુ ( n.

b work )

શ દાથ

ચોપગું - four footed ખરી – an animal’s hoof

પંજો – paw દાઢ – molar tooth

શગડા – horn સોયા – large thick needle

Q1 આપેલા નો ના જવાબ આપો .


1 ચોપગાં કોને કહે છે ?

ans – ાણીઓ જે મને ચાર પગ હોય છે એમને ચોપગાં કહે છે .

2 ટ અને ગધેડાં શા માટે ઉપયોગી છે ?

ans – ટ અને ગધેડાં સામાન ઉચકીને તેના હેરફેર માટે ઉપયોગી છે .

3 પશુઓ યાં રહે છે ?

ans – જં ગલી ાણીઓ જં ગલમાં તો પાલતું ાણીઓ આપણી આસપાસ જ જોવા મળે છે . ઘણાં
ાણીઓ ઝાડ પર પણ રહેતા હોય છે .

4 પશુઓ શું ખાય છે ?

ans – પાલતું ાણીઓ ઘાસ ખાય છે અને જં ગલી ાણીઓ માંસ ખાય છે તેમજ પશુઓ ના નાના
બ ચા માનું દૂધ જ પીએ છે .

5 શાકાહારી પશુઓ ના દાંત કેવા હોય છે ?

ans – શાકાહારી પશુઓ ના દાંત આગળ થી પહોળા અને પાછળથી લાંબી દાઢ હોય છે .

6 માંસાહારી પશુઓ ના દાંત કેવા હોય છે ?


ans – માંસાહારી પશુઓ ના દાંત સોયા જે વા અણીદાર હોય છે જે થી તેઓ સરળતા થી બી પશુ ને
ખાઈ શકે .

7 જં ગલી પશુઓ ના ઘર કેવા હોય છે ?

ans – જં ગલી પશુઓ ના ઘર જુ દાં – જુ દાં કારના હોય છે . કેટલાક પશુઓ જમીનમાં ખાડો ખોદીને
તો કેટલાક ગુફાઓમાં રહે છે ઘણાં ાણીઓ ઝાડ પર પણ રહેતા હોય છે .

8 માંદા પડતા પશુઓ ને યાં લઇ જવા જોઈએ ? શા માટે ?

ans – માંદા પડતા પશુઓ ને પશુ દવાખાને લઇ જવા જોઈએ કારણકે પશુઓ આપણી અનેક
જ રયાત પૂરી કરે છે તેઓ આપણા િમ છે તો તેમનું ર ણ કરવું એ આપણી ફરજ છે .

( T.B. WORK )

Q2 આપેલા શ દ ના િવરોધી શ દ આપો.


પાતળી x ડી પાલતું X જં ગલી

લાંબા X ટૂકં ા િમ X દુ મન

માંદા X સા ચો ખી X ગંદી

શિ ત X અશિ ત માંસાહારી X શાકાહારી

Q3 આપેલા શ દ ની િત ઓળખો.
૧ ગાય - ી લગ ૨ બળદ - પુ લગ ૩ સહ - પુ લગ

૪ હાથણ - ી લગ ૫ ખાતર - નપુસ


ં ક લગ ૬ ભસ - ી લગ

૭ દાઢ - ી લગ ૮ ઘર - નપુસ
ં ક લગ
Q4 યો ય શ દ પસંદ કરી ખાલી જ યા પૂરો.
(સવારી ,પાલતું ,સામાન દૂધ , ખેતર , ઊન ,ખાતર )

૧ કૂતરો અને િબલાડી પાલતું ાણી છે .

૨ હાથી પર રા સવારી કરે છે .

૩ ઘેટું આપણને ઊન આપે છે .

૪ બળદ અને પાડો ખેતરમાં કામ કરે છે .

૫ ગાય ભસ બકરી દૂધ આપે છે .

૬ પશુઓના છાણ થી ખાતર બને છે .

૭ ગધેડાં અને ઘોડાનો ઉપયોગ સામાન લઇ જવામાં થાય છે .

Q5 વણ િવ છે દ કરો.
સીસમ - સ +ઈ +સ+અ +મ+અ

હીર - હ + ઈ +ર +અ

બરણી - બ + અ + ર + અ +ણ +ઈ

નીરવ - ન + ઈ + ર + અ + વ + અ
નીિત - ન + ઈ + ત + ઇ

You might also like