Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

રાજશ્રી આઈટીઆઈ

બામલ્લા

નામ:- ભાર્ગવ પ્રવીણભાઈ પ્રજાપતિ


ટ્રે ડ:- ફીટર
રોલ નંબર:- 02
આઈટીઆઈનો પરરચય
પરરચય
િાલીમ તનયામક કચેરીનો પરરચય(Introduction to DGT)

• D G T એટલે Directirate General of Training


• ઉદ્યોર્ોને જરૂરી અલર્ અલર્ પ્રકારના કારીર્રો ડી
જી ટી દ્વારા એરફલેશન મેળવેલ િાલીમી કોર્ગ દ્વારા
મળે છે . કૌશલ્ય તવકાસ અને ઉદ્યોર્ સાહતસકિા
મંત્રાલયમાં ડાયરે ક્ટોરે ટ જનરલ ટ્રેતનિંર્ એટલે કે
ડીજીટી એ દે શમાં રોજર્ારક્ષમ યવ ુ ાનો િથા
મરહલાઓ વ્યવસાતયક િાલીમ સરહિના
વ્યવસાતયક િાલીમ તવકાસ અને સંકલન માટે
અને અથગવ્યવસ્થાને કુશળ માનવ બળ પ્રદાન
કરવા માટેની એક સવોચ્ચ સંસ્થા છે .
આઈટીઆઈની કાયગપદ્ધતિ

આઈટીઆઈ ચલાવવા માટે નો અભ્યાસ કરો દરે ક ટ્રે ડ માટે એનસીવીટી


એટલે કે નેશનલ કાઉન્સસલ ફોર વોકે શનલ ટ્રે તનિંર્ દ્વારા આપવામાં આવે

છે આઈટી મખ્યત્વે બે પ્રકારની હોય છે સરકારી આઈટીઆઈ અને પ્રાઇવેટ
આઈટીઆઈ દરે ક રાજયમાં આઈટીઆઈ શ્રમ મંત્રાલયના દે ખરે ખ હેઠળ
રોજર્ાર અને િાલીમ તવભાર્ દ્વારા ચલાવવામાં આવે છે .

આઈટીઆઈના આચાયગ હોય છે િેમના નીચે અસય કમગચારીઓ


કામ કરેં છે દરે ક ઔદ્યોગર્ક િાલીમ સંસ્થામાં સ્ટોર હોય છે અને
િેના સંચાલન માટે સ્ટોર કીપર હોય છે જે સાધનો માલસામાન
મશીનરી વર્ેરે આવક અને જાવક િરીકે નોંધ કરેં છે
આઈટીઆઈની જરૂરીયાિ

• આઈટીઆઈના કારણે ચોકસાઈપ ૂવગકના કારીર્રો આપણા દેશમાં


પેદા કરી શકાશે અને આ કારીર્રો દ્વારા આપણા દેશમાં જ મશીનરી
િૈયાર કરી શકાય છે જેથી પરદે શથી મશીનરી મંર્ાવવાની
જરૂરરયાિ રહેિી નથી આપણા દેશમાં સારી ગુણવત્તાવાળા હોવાથી
ચોક્સાઈપ ૂવગકનુ ં ઉત્પાદન મેળવી શકાય છે જેથી દે શની આવકમાં
વધારો થાય છે અને આ કારીર્રોને રોજર્ારી મળી રહે છે .

You might also like