Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ૈ ત્રક વંશ


ૈ ત્રક કાળ (ઈ. સ. 470 – 788)

 સ્કંદગુપ્તના અવસાન પછી હુણોના આક્રમણના લીધે ગુપ્ત સામ્રાજ્ય અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
 ે સૌરાષ્ટ્રના વહીવટદાર તરીકે સુબો પણણદત્તન
સ્કંદગુપ્ત ે બનાવ્યો હતો.
 તેનું વડુમથક ગગરરનગર હતું. તેમના અવસાન પછી ભટ્ટાકે સત્તા મ
ે ળવી અન
ે પાટનગર વલભી ન
ે બનાવ્યું. જે ઘ
ે લો નદીના રકનારે આવેલ છ
ે .
 કેન્દ્રીય સત્તાના અભાવે સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજ્યમાંથી છ
ુ ટું પડીન
ે સ્વતં ત્ર બન્ું.
 ગુજરાતમાં ત્રણ કાળ લાંબુ શાસન ધરાવે છ
ે . 1. ક્ષત્રપકાલ 2. મ
ૈ ત્રકકાલ 3. સોલંકીકાલ
 સૌરાષ્ટ્રન
ે સ્વતં ત્ર કરનાર મ
ૈ ત્રક વં શના સ્થાપક ભટ્ટાકણ જેમણ
ે ઈ.સ. 470 માં ગુપ્ત સામ્રાજ્યની સ્વતં ત્રતા મ
ે ળવી
 તેથી આ કાળ ન
ે “મ
ૈ ત્રકકાળ” કહે છ
ે .
 ભટ્ટાકે તેના રાજ્યની રાજધાની ‘વલભી’ માં ખસેડી હતી, જે હાલમાં ભવનગર જીલ્લામાં આવેલ છ
ે .
 ભટ્ટાકકના પ
ુ ત્રો : 1. સ
ે નાપતિ ધરસ
ે ન 2. મહારાજા દ્રોણસસિંહ 3. ધ્ર
ુ વસે ન-પહ
ે લો 4. ઘરપટ્ટ
 ભટ્ટાકે સ્વતં ત્ર થયા બાદ પણ ગુપ્ત સામ્રાજ્ય સાથ
ે ના સં બંધ કાપી નાખ્યા ન હતા.
 તામ્રપત્ર માં તેમનું બબરુદ ‘સેનાપતત’ જ જાળવી રાખ્યું હતું.
 ધરસેન
ે પણ તેનું બબરુદ ‘સેનાપતત’ જ રાખ્યું હતું.
 ધરસેન ના નાના ભાઈ દ્રોણસસિંહે ‘મહારાજા’ બબરુદ રાખ્યું હતું.
 દ્રોણસસિંહે અકબરની જેમ મ
ૈ ત્રક સત્તાન
ે સ્થસ્થર કરીન
ે તેના પર મજબુત અંકુશ બનાવ્યો.
 તેન
ે ગુપ્તવં શ ના બુદ્ધગુપ્ત (વૈન્ગુપ્ત) ના સમકાલીન માનવામાં આવે છ
ે .
 વલભીમાં જૈન મહાપરીષદ બોલાવવામાં ધ્રુવસેનની રાણી ચં દ્રલ
ે ખા એ ઘણો શ્રય લીધો હતો.
 વલભીની જૈન મહા પરરષદના અંતે જૈન ધમણના બ
ે પં થો પડી ગયા. 1. શ્વ
ે િાંબર 2. દિગંબર

વલભીમાં મ
ૈ ત્રક સત્તા

 ‘વલભી’ એ સં સ્કૃત નામ છ


ે પ્રાકૃતમાં તેન
ે ‘વલહ’ કહેવામાં આવે છ
ે .
 તે બિટીશકાળ માં વળા તરીકે ઓળખાતુ હતું. ઈ.સ. 1945 માં વળા ન
ે બદલ
ે ફરીથી પ્રાચીન નામ ‘વલભીપ
ુ ર’ રાખવામાં આવ્યું પરંતુ જોડણી
ભૂલન
ે કારણ
ે ‘વલ્લભીપ
ુ ર’ થઇ ગયું જે હાલમાં પણ એ જ છ
ે .
 વલભી નો અથણ ‘છાપર
ં ’ અથવા ‘ઘરનો ટોચનો ભાગ’ થાય છ
ે .
 વલભી ઘ
ે લો નદીન
ે કાંઠે આવેલ છ
ે .
 જે તે સમય ે સુરાષ્ટ્રની પ્રાચીન નગરી હતી તથા ઈ.સ. 470માં મ
ે સમય ૈ ત્રકોનું પાટનગર બન્ું. તેનો ઉલ્લ
ે ખ પાણીની એ પણ કયો છ
ે .
 બીજી સદીમાં વલભીમાં શ્વ
ે તાંબર સં પ્રદાય ઉદ્દભવ્યો.
 ઈ.સ. 300માં આચાયણ નાગાજુણનની અધ્યક્ષતામાં જૈન વાચના થઇ.
 વલભીમાં ભટ્ટાકે બૌદ્ધમઠ બંધાવ્યો. જે તેમણ
ે ‘શૂર’ ન
ે અપણણ કયો.
 આરબોના હુમલાથી ઈ.સ. 766માં અન
ે રોગચાળાથી વલભીનો નાશ થયો હતો.
 હ્યુ – એન – ત્સાંગ ઈ.સ. 640 માં વલભીના મુલાકાતે આવ્યા હતા. ત્યારે ત્યાં ધ્રુવભટ્ટનું શાસન હતું.
 ધરસેન – પહેલો ગુપ્ત સમ્રાટ બુધગુપ્ત (ઈ.સ. 476-500)નો સમકાલીન હતો.
 ગૃહસેનના સમયમાં વલભી રાજ્યમાં ખ
ે ટક (ખ
ે ડા) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
 ગૃહસેન કનૌજના રાજા ઈશ્વર વમમાનન
ે ગીરનાર સુધી લાવ્યા અન
ે તેમન
ે હાંકી કાવવામાં સફળ રહ્યા હતા.
 સાધુઓ સમક્ષ વં ચાતુ ‘કલ્પસૂત્ર’ ગુજરાતમાં સૌપ્રથમ જાહેરમાં વાંચન કરાવનાર ધ્રુવસેન પ્રથમ હતો.
 તેમણ
ે શ
ૈ વ ધમણ છોડીન
ે વૈષ્ણવ ધમણ અપનાવ્યો હતો. તેમ છતાં બૌદ્ધ ધમણ અન ે આદર રાખતો હતો.
ે જૈન ધમણ પત્ય
 તેમના પુત્રના મરણથી સં તાપ થયો ત્યારે ઈ.સ. 526 માં આનંિપ
ુ ર (વડનગર) માં તેની જાહેર વાંચનની પ્રથા શરુ કરી.
 ધરસેન બીજાના સમયમાં દાનપત્રો મળી આવ્યા તેમાં તેન
ે ‘મહારાજ’ ઉપરાંત ‘સામંિ’ અન
ે ‘મહાસામંિ’ કહેવામાં આવ્યા છ
ે .
 ચીની મુસારફર હ્યુ – એન – ત્સાંગ ઈ.સ. 640 માં માળવા તથા વલભીની મુલાકાત લીધી હતી.
 શશલારદત્ય પ્રથમ (ધમમાનદીત્ય) દર વષ
ે એક મોક્ષ પરરષદ ભરતો હતો અન
ે ભભક્ષુકોન ે ઉદાર હતો.
ે પુષ્કળ દાન આપતો હતો, તે સવણધમણ પ્રત્ય
 ધ્રુવસેન – બીજાએ ‘બાલાદિત્ય’ ઉપનામ ધારણ કયુું હતું. તેમના સમયમાં મ
ૈ ત્રક સત્તા પરાકાષ્ટ્ાએ પહોંચી હતી.
 કતવ ભટ્ટી જેમણ
ે ‘રાવણવધ’ અન
ે ‘ભટ્ટીકાવ્ય’ રચ્યાં હતા. તે મ
ૈ ત્રક રાજા ધરસેન – 4 ના કતવ હતા.
 શશલારદત્ય – પાંચના સમયમાં ઘાટના અરબો એ ત્રણ વાર વલભીપુર પર આક્રમણ કયુું
 પરંતુ તેણ
ે નાંદીપુર અન
ે નવસારીના રાજાઓની મદદથી અરબોન
ે હાંકી કાઢ્યા હતા.
 શશલારદત્ય – ૭મો મ
ૈ ત્રક વં શનો છ
ે લ્લો રાજા હતો. તેમના સમયમાં અરબોએ 10 વર્ક સુધી સતત વલભી પર સતત હુમલો કરવાનું ચાલુ રાખ્યું
અન
ે રોગચાળો ફરી નીકળતા મોટાભાગનું અરબ સૈન્ નાશ પામ્ું અન
ે કુદરતે વલભી ન
ે બચાવી લીધું.
 ‘આર્ક મંજ
ુ શ્રીમૂલકલ્પ’ ગ્રંથમાં શશલારદત્ય – 1 ન
ે ‘ધમકરાજ’ કહ્યો છ
ે . GPSC EXPRESS
 ઈ.સ 711 માં શશલાદિત્ય – 1 ના સમયમાં મહમદ બબન કાસીમ
ે ગુજરાત પર હુમલો કયો હતો.
 પ્રાચીન કાળમાં નાલંદા તવદ્યાપીઠ “OXFORD OF MAHAYAN BODH”.
 મ
ૈ ત્રક કાળના અંત તથા સોલંકી કાળની શરૂઆત વચ્ચ
ે આશરે દોડસો વષણ લાંબા સમયગાળા ન
ે અનુમ
ૈ ત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છ
ે .
 આ કાળમાં કોઈ ચોક્કસ વં શ ન હતો પરંતુ અલગ અલગ કુળના રાજાઓએ શાસન કયુું હતું.
 અનુમ
ૈ ત્રક કાળના ગુજરાતના રાજ્યો:
o દબક્ષણ સૌરાષ્ટ્રનું ચાલુક્ય રાજ્ય – કલ્લ, મલ્લ
o પં ચાસરનુ ચાવડા રાજ્ય
o વવવાણનો ચાપવં શ
o સૈંધવ રાજ્ય (પસ્થિમ સૌરાષ્ટ્રમાં) – અગ્ગુક, કૃષ્ણરાજ, જાઈક
o અણરહલવાડનું ચાવડા રાજ્ય
o રાષ્ટ્રકૂટ રાજ્ય

પંચાસરન
ુ ં ચાવડા રાજ્ય :

 અણરહલવાડ પાટણમાં રાજ્ય સ્થાપનાર વનરાજ ચાવડાની માતા રૂપસુંદરી પં ચાસરમાં રહેતી હતી. એવું જૈન અનુશ્રુતતમાં જણાવેલ છ
ે .
 કનૌજના સોલંકી રાજા ભુવડે (પ્રતતહાર રાજા નાગભટ્ટ અથવા ભોજ) ચાવડા રાજા જયશશખરી પર આક્રમણ કયુું હતું.
 યુદ્ધમાં રાજા જયશીખરી મૃત્યુ પામ્ા અન
ે ભુવડે પં ચાસર કબજે કયુું.
 જયારે ભુવડે કનૌજ પાછો ફયો ત્યારે જય શશખરી રાણી રૂપસુંદરીએ જં ગલમાં જ ઈ. સ. 696 માં વનરાજ ચાવડા ન
ે જન્મ આપ્યો.
 જયશશખરી મૃત્યુ પછી પં ચાસર ચાવડા રાજ્યનો અંત આવ્યો.

અણદહલવાડન
ુ ં ચાવડા રાજ્ય

 જં ગલમાં ઉછરેલ વનરાજ ચાવડા લૂંટ-ચોરી કરતા કરતા એક વાર કનોજના રાજાની તતજોરી પણ લુંટી તેથી તે ચોર કે ચોરટા કહેવાયા હતા.
 વનરાજ ચાવડાએ જં ગલમાં શૂરભૂતમમાં અણરહલ્લપાટક નામ
ે નવું નગર વસાવ્યું. અન
ે તેનો રાજ્યભભષ
ે ક ઈ.સ. 746માં કયો.
 વનરાજે રાજ્યાભભષ
ે ક પ્રસં ગ
ે ‘કાકર’ (જી. બનાસકાંઠા) ગામની શ્રીદેવી પાસે તતલસ કરાવ્યું અન
ે વભણક જામ્બ ન
ે પોતાનો મહાઅમાત્ય બનાવ્યો.
 વનરાજ ચાવડા જૈન ધમણમાં માનતો હતો.
 મરહપતરામ રૂપરામ નીલકંઠે ઈ.સ. 1881માં ‘વનરાજ ચાવડો’ નામનો નવલકથા લખી છ
ે .
 અણરહલ ભરવાડે બનાવેલી શૂરભૂતમ પર વનરાજ ચાવડાએ પોતાની રાજધાની ‘અણરહલપુર’ વસાવ્યું, જે ઈ. સ. 746 માં અણરહલવાડ પાટણ
બન્ું. એ પહેલા ત્યાં ‘લકખારામ’ નામનું જુનું સ્થાન હતું.
ર ક
રાષ્ટ્ ૂ ટ રાજ્ય :

 ૈ ત્રક રાજ્યનો અંત આવતા લાટના રાષ્ટ્રકૂટ મહારાજાગધરાજ કક્કડરાજે પોતાની સત્તા ઉત્તર ગુજરાત પર પ્રસારી અન
વલભીમાં મ ે રાજધાની
‘ખ
ે ટક (ખ
ે ડા)’ માં ખસેડી હતી. તેમનું શાસન માળવા સુધી હતું.
 ઈ.સ. 967 પછી લાટમં ડલમાં તેમજ દખ્ખણમાં રાષ્ટ્રફૂટોની સત્તાનો અંત આવ્યો.
 આ દરતમયાન ઉત્તર ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વં શની સત્તાનો ઉદય થયો.


ૈ ત્રક કાળના સ્થાપત્ય અન
ે શશલાલ
ે ખો:

 જમીન નો માપ ‘પાદાવતણ’એકમમાં માપવામાં આવતો હતો.


 1 પાદાવતણ (1 x 1 ફીટ) = 1 ચો. ફીટ
 બૌદ્ધ તવહારમાં ચૈત્યગૃહ બનાવવામાં આવતું હતું.
 મ
ૈ ત્રક કાળના 13 તવહારોનો ઉલ્લ
ે ખ મળ
ે છ
ે . જેમાંથી 11 તવહારો વલભીમાં જ હતા.
 ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય સૌરાષ્ટ્રના જામનગર જીલ્લામાં આવેલું ગોપનું મં રદર ( હાલ જીનાવાડી ગામમાં) છ
ે .
 કદવાર ( વેરાવળ ) માં વરાહમં રદર લંબચોરસ ગભણગૃહ અન
ે સમચોરસ મં ડપ ધરાવે છ
ે . જેના ગભણગૃહમાં નૃવરાહની પ્રતતમા આવેલી છ
ે .

ેિવાલર્

 ગભણગૃહ – ખંડમાં દેવપ્રતતમા સ્થાતપત હોટ તેન



 મં ડપ – ગભણગૃહની આગળના ખંડન

 અંતરાલ – ગભણગૃહ અન
ે મં ડપની વચ્ચ
ે હોય તેન

 ગુવમં ડપ – રદવાલોથી ઘ
ે રાય
ે લા મં ડપન
ે ગુવમં ડપ કહે છ
ે .
 મુખમં ડપ – ગભણગૃહન
ે આગળના ઉમ
ે રાતા નાના મં ડપન
ે શૃંગારચોકી કહે છ
ે .
 પ્રદબક્ષણાપથ – ગભણગૃહન
ે ફરતે ખુલ્લી જગ્યા
 સભા મં ડપ – જે મં ડપ બાજુઓ એ ખુલ્લો હોય તેન
ે ..
 પં ચાયતન – મં રદરની આસપાસ ચાર ખૂણ
ે ચાર નાના મં રદર હોય તો એ મં રદરના સમુહન
ે ‘પં ચાયતન’ કહે છ
ે .
 પીઠ – મં રદરના પાયારૂપ અંગન
ે …
 મં ડોવર – પીઠ પરના મુખ્ય અંગની દીવાલની બહારની બાજુન
ે ..
 ભદ્ર – મં ડોવરમાં દીવાલમાં વચ્ચ
ે એક નનગણમ કાવવામાં આવે તેન
ે ….
 પીઠ – મં રદરના પાયારૂપ અંગન
ે …
 પં ચરથ – પ્રતતરથની દીવાલના બાહ્ય ભાગન
ે …
 ત્ર્યાયતન – ત્રણ ગભણગૃહવાળા દેવાલયન
ે …
 સપ્તાયતન – સાત ગભણગૃહવાળા દેવાલયન
ે ….
 ફાંસના – વાળવાળા છાદ્દન
ે …
 કપોત – સમતલ પરની ઉપલી ધાર ગોળાથી તવભૂતષત હોય તેન
ે ..
 કપોત પાશલકા – જેમા બરહગોળ ગોળા અન
ે અંતગોળ ગલતાનું સં યોજન હોય તેન
ે ….
 અનુમ
ૈ ત્રક કાળના શશલ્પો:
 રણુપીપળી (તા. પાદરા) – રથારૂવ સૂયણ
 તારંગાડુંગર – બૌદ્ધ વરદ તારા
 વડોદરા સં ગ્રહાલય – તવષ્ણુ અન
ે વૈષ્ણવની પ્રતતમા
 અકોટા – તત્રતીર્થિંક પાશ્વણનાથ

You might also like